જવાબ : દુશ્મનોના સંભવિત હુમલા સામે રક્ષણ મેળવવા માટે કોઈ ગામ, નગર, શહેર કે નવા વસવાટની ચારે બાજુ બાંધવામાં આવતી દીવાલને ‘કિલ્લેબંધી’ કહેવામાં આવે છે.
જવાબ : કોઈ પ્રદેશનું શાસન બે જુદી જુદી શાસનપદ્વતિઓથી ચાલતું હોય તેને ‘દ્વિમુખી શાસનપદ્વતિ’ કહેવામાં આવે છે.
જવાબ : ભારતમાં અંગ્રેજ કંપનીને સર્વોપરી બનાવવા અને અંગ્રેજ કંપનીની પ્રતિષ્ઠા પુન:સ્થાપિત કરવા ગવર્નર જનરલ વેલેસ્લીએ અમલમાં મૂકેલી યોજનાએ ઇતિહાસમાં ‘સહાયકારી યોજના’ તરીકે ઓળખવામાં આવે છે.
જવાબ : ખાલસાનીતિ એટલે રાજાની સત્તાનો અંત લાવી તેના રાજ્યને સીધું જ અંગ્રેજ શાસન નીચે મૂકવું. ખાલસાનીતિ એ ગવર્નર જનરલ ડેલહાઉસીએ અપનાવેલી સામ્રાજ્યવાદી નીતિ હતી.
જવાબ : ભારતનો આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસો અત્યંત સમૃદ્ધ છે.
જવાબ : ઇ. સ. 1453માં તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેનોપલ જીતી લીધું.
જવાબ : તેનાથી યુરોપના લોકો માટે ભારત આવવાનાં દ્વાર ખૂલી ગયા.
જવાબ : તે કોઈ પણ ભોગે સમગ્ર ભારતમાં કંપની સરકારના શાસનનો વિસ્તાર કરવા અને અંગ્રેજોની સાર્વભૌમ સત્તા સ્થાપવા ઇચ્છતો હતો.
જવાબ : ગવર્નર જનરલ સર જ્હોન શોરે અપનાવેલી તટસ્થતાની નીતિને લીધે આઇએસટી ઈન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા તેમજ રાજ્ય વિસ્તાર અટકી ગયાં હતા. આથી વેલેસ્લી કંપનીની સર્વોપરિતા અને પ્રતિષ્ઠાને પુન: સ્થાપિત કરવા ઈચ્છતો હતો.
જવાબ : મીરકાસીમ મીરજાફર કરતાં વધારે મહત્વકાંક્ષી સાબિત થયો હતો. તેથી કંપનીને મીરકાસીમનો ડર લાગ્યો હતો.
જવાબ : ઇ. સ. 1764ના બક્સરના યુદ્વમાં મીરકાસીમ, અવધના નવાબ અને મુઘલ શહેનશાહ શાહઆલમની સંયુક્ત સેના સામે ઈસ્ટ ઈન્ડિયા કંપનીનો વિજય થયો હતો.
જવાબ : ઇ. સ. 1773ના નિયામક ધારાની જોગવાઈ પ્રમાણે બંગાળના ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો હતો.
જવાબ : આ યોજનાનો અમલ કારી વેલેસ્લીએ ભારતના ઘણા પ્રદેશો ઈસ્ટ ઈન્ડિયા કંપનીમાં જોડી દીધા હતા.
જવાબ : તેના સમયમાં ભારતમાં પ્રથમ રેલવે (ઇ. સ. 1853 – મુંબઇથી થાણા), ભારત – ઈંગ્લેન્ડ વચ્ચે તાર – વ્યવહાર, જાહેર બાંધકામ ખાતાની સ્થાપના, અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા વેગેરેની શરૂઆત તાહિ તેમજ પુનર્વિવાહ અને બાળલગ્ન પ્રતિબંધક ધારા પસાર થયા.
જવાબ : ઈસ્ટ ઈન્ડિયા કંપનીની મહેસૂલનીતિ અન્યાયી અને ભેદભાવભરી હતી.
જવાબ : ઈસ્ટ ઈન્ડિયા કંપનીની જકાતનીતિ અન્યાયી અને ભેદભાવભરી હતી તેમજ કંપનીએ ભારતના હુન્નર ઉધોગોને કચડી નાખવા અયોગ્ય રીતરસમો અપનાવી હતી.
જવાબ : બ્રિટિશ વહીવટ દરમિયાન ભારતમાં વર્તમાનપત્રોનો વિકાસ થયો હતો.
જવાબ : અંગ્રેજોની અન્યાયી અને ભેદભાવભરી જકાતનીતિને કારણે ભારતના ઉધોગ – ધંધા પડી ભાંગ્યા. કારીગરો ગરીબ અને બેરોજગાર બન્યા.
જવાબ : કંપની શાસનકાળ દરમિયાન ભારતમાં મુંબઇ, ચેન્નઈ અને કોલકત્તા જેવાં મહાબંદરોનો વિકાસ થયો.
જવાબ : ભારતમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વહિવટ દરમિયાન સતીપ્રથા, જ્ન્મતાંવેંત દીકરીને દૂધ પીતી કરવી (મારી નાખવી), બાળલગ્ન, વિધવાવિવાહની મનાઈ, દહેજપ્રથા વગેરે સામાજિક કુરિવાજો નાબૂદ કરવા કાયદા બન્યા.
જવાબ : ભારતમાં અંગ્રેજોના સંપર્કથી રાજા રામમોહનરાય, બહેરામજી મલબારી, દુર્ગારામ મહેતા વગેરે સમાજસુધારકોએ કુરિવાજો નાબૂદ કરવા કાયદા કરાવ્યા.
જવાબ : અંગ્રેજ ધારાશાસ્ત્રી મેકોલેના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી ભાષા વડે શિક્ષણ આપવાનું નક્કી કર્યું.
જવાબ : મુંબઈ, ચેન્નઈ અને કોલકત્તામાં યુનિવર્સિટીઓની સ્થાપના ચાલર્સ વુડની ભલામણથી કરવામાં આવી.
જવાબ : ઇ. સ. 1453માં તુર્ક મુસ્લિમોએ આંતરરાષ્ટ્રીય વેપારી – મથક કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. પરિણામે યુરોપ અને પૂર્વના દેશો વચ્ચેના વેપારનો માર્ગ બંધ થયો અને યુરોપિયન પ્રજાને પૂર્વના દેશોમાંથી મળતી ચીજવસ્તુઓ બંધ થઈ.
જવાબ : બક્સરનું યુદ્વ ઇ. સ. 1746માં બંગાળના પૂર્વનવાબ મીરકાસીમ, મુઘલ શહેનશાહ શાહઆલમ તથા અવધના નવાબના સંયુક્ત લશ્કર અને અંગ્રેજો વચ્ચે થયું હતું. બકસરના યુદ્વમાં અંગ્રેજોની જીત થઈ. મીરકાસીમ નાસી ગયો. મુઘલ શહેનશાહ શાહઆલમે અંગેજોને બંગાળ, બિહાર અને ઓડિશા પ્રાંતોમાંથી જમીનમહેસૂલ ઉઘરાવવાની દીવાની સત્તા આપી.
જવાબ : ઇ. સ. 1773માં અંગ્રેજ સરકારે પસાર કરેલા નિયામક ધારાની મુખ્ય જોગવાઇઓ નીચે પ્રમાણે હતી : (1) બંગાળના ગવર્નરને ‘ગવર્નર જનરલ’ નું પદ આપવામાં આવ્યું. (2) અંગ્રેજ કંપનીના વેપારી અને રાજકીય હિતો તેમજ પ્રવૃતિઓને ગવર્નર જનરલના સીધા અંકુશ નીચે મૂક્યાં. (3) મુંબઈ અને ચેન્નઈના ગવર્નરોને તથા તેમની કાઉન્સીલને ગવર્નર જનરલના સીધા અંકુશ નીચે મૂકવામાં આવ્યા.
જવાબ : (1) ગવર્નર જનરલ સર જ્હોન શોરે તટસ્થતાની નીતિ અપનાવી હતી. (2) તેના કારણે ભારતમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા ઘટી અને તેનો રાજ્ય વિસ્તાર અટકી ગયો. (3) તેના સમયમાં અંગેજોના હરીફ મરાઠાઓ વધારે શક્તિશાળી બન્યા. (4) આથી તટસ્થતાની નીતિનું પાલન કરવું કંપની સરકાર માટે હિતાવહ ન હતું. (5) આથી વેલેસ્લીએ કંપનીની સર્વોપરિતા અને પ્રતિષ્ઠાને પુન: સ્થાપિત કરવા ‘સહાયકારી યોજના’ અમલમાં મૂકી.
જવાબ : (1) ડેલહાઉસી ઉગ્ર સામ્રાજ્યવાદી હતો. (2) તે કોઈ પણ ભોગે સમગ્ર ભારતમાં કંપની સરકારના શાસનનો વિસ્તાર કરવા અને અંગેજોની સાર્વભૌમ સત્તા સ્થાપવા ઇચ્છતો હતો. આ હેતુ સિદ્વ કરવા માટે ડેલહાઉસીએ ‘ખાલસાનીતિ’ અમલમાં મૂકી.
જવાબ : યુરોપના દેશોમાં ભારતના મરી – મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી વગેરે ચીજવસ્તુઓની ખૂબ માંગ રહેતી.
જવાબ : તુર્કસ્થાનમાં આવેલું કોન્સ્ટેન્ટિનોપલ (ઇસ્તુંબૂલ) ભારત અને યુરોપ વચ્ચેના વેપારનું મુખ્ય કેન્દ્વ હતું.
જવાબ : બાર્થોલોમ્યુ ડાયઝે ‘કેપ ઓફ ગુડ હોપ’ ની શોધ કરી હતી.
જવાબ : અમેરિગો વેસ્પૂચી નામના નકશા – આલેખકે ક્રિસ્ટોફર કોલંબસે શોધેલા નવા પ્રદેશને ‘અમેરિકા’ તરીકે ઓળખ આપી.
જવાબ : ભારત આવવાનો નવો જળમાર્ગ ઇ. સ. 1498માં પોર્ટુગલના સાહસિક નાવિક વાસ્કો – સ – ગામાએ શોધ્યો.
જવાબ : ભારતમાં સૌપ્રથમ પોર્ટુગીઝ પ્રજા વેપાર કરવા આવી.
જવાબ : પોર્ટુગીઝને વેપારમાં મળેલી સફળતાથી પ્રેરાઈને ભારતમાં નેધરલેન્ડ્ઝ (હોલેન્ડ) ની ડચ પ્રજા, ડેન્માર્કની ડેનિશ પ્રજા, ગ્રેટ બ્રિટનના અંગેજો, ફ્રાન્સની ફ્રેંચ પ્રજા વગેરે યુરોપિયન પ્રજા વેપાર કરવા આવી.
જવાબ : ઈસ્ટ ઈન્ડિયા કંપનીને ભારતમાં પ્રથમ વેપારીમથક ઇ. સ. 1613માં સુરતમાં સ્થાપ્યું.
જવાબ : ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ભારતમાં સુરત, ભરુચ, માછલીપટ્ટમ, ફોર્ટ સેન્ટ જ્યોર્જ (ચેન્નઈ), ફોર્ટ વિલિયમ (હુગલી, કોલકત્તા) વગેરે સ્થળોએ વેપારીમથકો સ્થાપ્યા.
જવાબ : ભારતમાં ફેંચ પ્રજા વેપાર કરવા ઇ. સ. 1668માં આવી. તેમણે ભારતમાં કલિકલ, પુડુચેરી, માહે, ચંદ્વનગર, માછલીપટ્ટમ વગેરે સ્થળોએ વેપારીમથકો સ્થાપ્યા.
જવાબ : ભારતમાં ચાલેલા સત્તાસંઘર્ષના અંતે ફિરંગીઓ (પોર્ટુગીઝો) પાસે દીવ, દમણ તથા ગોવા રહ્યાં અને ફ્રેંચો પાસે માહે, ચંદ્વનગર, કારીગલ, પુડુચેરી વગેરે પ્રદેશો રહ્યા.
જવાબ : પ્લાસીનું યુદ્વ ઇ. સ. 1757માં બંગાળના નવાબ સિરાજ – ઉદ્દ – દૌલા અને અંગ્રેજો વચ્ચે થયું. આ યુદ્વમાં અંગ્રેજોની જીત થઈ.
જવાબ : ઇ. સ. 1757ના પ્લાસીના યુદ્વથી ભારતમાં અંગેજ સત્તાનો પાયો નંખાયો.
જવાબ : બકસરનું યુદ્વ ઇ. સ. 1764માં બંગાળના પૂર્વ નવાબ મીરકાસીમ, મુઘલ શહેનશાહ શાહઆલમ તથા અવધના નવાબના સંયુક્ત લશ્કર અને અંગ્રેજો વચ્ચે થયું. આ યુદ્વમાં અંગેજોની જીત થઈ.
જવાબ : બકસરના યુદ્વથી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓડિશામાં જમીનમહેસૂલ ઉઘરાવવાની દીવાની સત્તા મળી.
જવાબ : અંગેજોને દીવાની સત્તા મળતાં બંગાળમાં ‘દ્વિમુખી શાસનપદ્વતિ’ ની શરૂઆત થઈ.
જવાબ : નિયામક ધારાની જોગવાઈ અનુસાર ઇ. સ. 1773માં વોરન હેસ્ટિંગ્સ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો.
જવાબ : ત્રીજો મૈસૂર વિગ્રહ અંગ્રેજ ગવર્નર જનરલ કોર્નવોલિસ અને મૈસૂરના ટીપુ સુલતાન વચ્ચે થયો. આ વિગ્રહમાં ટીપુ સુલતાનનો પરાજય થયો.
જવાબ : ગવર્નર જનરલ સર જ્હોન શોરે તટસ્થતાની નીતિ અપનાવી હતી.
જવાબ : ગવર્નર જનરલ વેલેસ્લીએ ભારતમાં સહાયકારી યોજના દાખલ કરી. એ યોજના સૌપ્રથમ હૈદરાબાદના નિઝામે સ્વીકારી.
જવાબ : વિલિયમ બેન્ટિંકને ‘ઉદાર ગવર્નર જનરલ’ તરીકે ઓળખવામાં આવે છે.
જવાબ : ગવર્નર જનરલ વેલેસ્લીએ સહાયકારી યોજના ‘મીઠા ઝેર’ સમાન હતી.
જવાબ : ગવર્નર જનરલે ડેલહાઉસીએ ખાલસાનીતિ અમલમાં મૂકી.
જવાબ : ગવર્નર જલારાલ ડેલહાઉસીએ ‘જીત, જપ્તી અને ખાલસાનીતિ’ વડે અંગ્રેજ સત્તાનો વિસ્તાર કર્યો.
જવાબ : ગવર્નર જનરલ ડેલહાઉસી એ શીખોને પરાજિત કરી પંજાબ ખાલસા કર્યું.
જવાબ : ભારતમાં રેલવેની શરૂઆત ઇ. સ. 1853માં મુંબઇ અને થાણા વચ્ચે થઈ.
જવાબ : અંગેજોની અન્યાયી મહેસૂલનીતિએ કારણે ભારતના ખેડૂતો પાયમાલ અને દેવાદાર બન્યા.
જવાબ : ભારત અને યુરોપ વચ્ચેના વ્યાપાર માર્ગના કેન્દ્વસ્થાને ઇસ્તંબૂલ (કોન્સ્ટેન્ટિનોપલ) સ્થળ હતું.
જવાબ : ઇ. સ. 1453માં કોન્સ્ટેન્ટિનોપલ તુર્ક મુસ્લિમોએ જીતી લીધું હતું.
જવાબ : પ્રિન્સ હેનરી પોર્ટુગલનો રાજા હતો.
જવાબ : ‘કેપ ઓફ ગુડ હોપ’ ભૂશિરની શોધ બાર્થોલોમ્યુ ડાયઝે કરી હતી.
જવાબ : સ્પેનના રાજાની મદદથી નવો જળમાર્ગ શોધવાની સાહસિકતા ક્રિસ્ટોફર કોલંબસે આરંભી હતી.
જવાબ : કોલંબસે શોધેલા નવા પ્રદેશની સ્પષ્ટતા અમેરિગો વેસ્પૂદીએ કરી હતી.
જવાબ : ભારત આવવાનો નવો જળમાર્ગ વાસ્કો – દ – ગામાએ શોધ્યો.
જવાબ : વાસ્કો – દ – ગામા ભારતના કાલિકટ બંદરે આવી પહોંચ્યો.
જવાબ : કાલિકટ રાજાનું નામ સમુદ્વિક (ઝામોરિન) હતું.
જવાબ : ભારતમાં વેપાર કરવા સૌપ્રથમ પોર્ટુગીઝ (ફિરંગી) પ્રજા આવી.
જવાબ : ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સ્થાપના ઈંગ્લેન્ડના વેપારીઓએ કરી હતી.
જવાબ : ઈંગ્લેન્ડના રાણી ઈલિઝાબેથે ઈસ્ટ ઈન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે વેપાર કરવાનો પરવાનો આપ્યો.
જવાબ : ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું પ્રથમ વહાણ વિલિયમ હોકિન્સની કપ્તાની હેઠળ સુરત આવ્યું.
જવાબ : જહાંગીર મુઘલ બાદશાહે, ઈસ્ટ ઈન્ડિયા કંપનીને વેપાર કરવાનો પરવાનો આપ્યો.
જવાબ : બંગાળના નવાબનું નામ સિરાજ – ઉદ્દ – દૌલા હતું.
જવાબ : રોબર્ટ ક્લાઇવની આગેવાની હેઠળ કંપનીનું સૈન્ય બંગાળ આવ્યું.
જવાબ : નવાબ સિરાજ – ઉદ્દ – દૌલાનો સેનાપતિ મીરજાફર હતો.
જવાબ : ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ મીરજાફરને ખસેડીને મીરકાસીમને બંગાળનો નવાબ બનાવ્યો હતો.
જવાબ : ઇ. સ. 1773માં અંગ્રેજ સરકારે નિયામક ધારો પસાર કર્યો.
જવાબ : નિયામક ધારા મુજબ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સ બન્યો.
જવાબ : ‘મૈસૂરના વાઘ’ તરીકે ટીપુ સુલતાન જાણીતો હતો.
જવાબ : ગવર્નર જનરલ સર જ્હોન શારે તટસ્થતાની નીતિ અપનાવી હતી.
જવાબ : ગવર્નર જનરલ વેલેસ્લીએ સહાયકારી સૈન્યની યોજના દાખલ કારી હતી.
જવાબ : સહાયકારી સૈન્યની યોજના મીઠા ઝેર સમાન હતી.
જવાબ : વોરન હેસ્ટિંગ્સે નેપાળ સાથે યુદ્વ કર્યું હતું.
જવાબ : વિલિયમ બેન્ટિંગ ‘ઉદાર ગવર્નર જનરલ’ તરીકે ઓળખાય છે.
જવાબ : ડેલહાઉસી ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો.
જવાબ : ડેલહાઉસીએ ‘જીત, જપ્તી અને ખાલસા’ નીતિ અપનાવી હતી.
જવાબ : ડેલહાઉસીના સમયમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે તાર – વ્યવહાર શરૂ થયો.
જવાબ : ડેલહાઉસીના સમયમાં ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના થઈ.
જવાબ : ડેલહાઉસીના સમયમાં ભારતમાં અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા થઈ.
જવાબ : દ્વિમુખી શાસનપદ્વતિના અમલ પછી બંગાળની આર્થિક ચમક ઝાંખી પડી ગઈ.
જવાબ : કંપનીની અન્યાયી મહેસૂલનીતિના પરિણામે ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર બન્યો.
જવાબ : અંગ્રેજોએ ત્રીજો મહેસૂલ વિગ્રહ ટીપુ સુલતાનની સાથે કર્યો.
જવાબ : મેકોલેના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ થયો.
જવાબ : ચાલર્સ વુડની ભલામણથી મુંબઇ, મદ્વાસ (ચેન્નઈ) અને કોલકત્તામાં યુનિવર્સિટીઓની સ્થાપના થઈ.
જવાબ : ભારતમાં અંગેજી જાણનાર વર્ગે કંપની સરકાર સમક્ષ સુધારાવાદીની માંગણીઓ કરી.
જવાબ : કંપની શાસનની ભારત પર પડેલી આર્થિક અસરો નીચે મુજબ છે :
જવાબ : કંપની શાસનની ભારત પર પડેલી સામાજિક અસરો નીચે મુજબ છે:
જવાબ : પ્રાચીન કાળથી પશ્ચિમના દેશો અને ભારત વચ્ચે મોટા પાયા પર વેપારધંધો ચાલતો હતો. એ સમયે યુરોપનાં બજારોમાં ભારતનાં મરી – મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી તેમજ અન્ય કીમતી ચીજવસ્તુઓની ભારે માંગ રહેતી. પશ્ચિમ અને પૂર્વના દેશો વચ્ચેનો વેપાર ઈરાની અખાત અને રાતા સમુદ્રના જળમાર્ગે તેમજ મધ્ય એશિયાના જમીનમાર્ગે ચાલતો. આ માર્ગમાં તુર્કસ્તાનમાં આવેલું કોન્સ્ટેન્ટિનોપલ વેપારનું મુખ્ય મથક હતું. ઇ.સ. 1453માં તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. પરિણામે યુરોપના દેશો અને ભારત વચ્ચેનો માર્ગ બંધ થયો. યુરોપિયન પ્રજાને ભારતના મરી – મસાલા વગર ચાલે તેમ ન હતું. તેથી તેમને ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાની શોધવાની ફરજ પડી.
જવાબ : ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ મુઘલ બાદશાહ જહાંગીર પાસેથી ભારતમાં વેપાર કરવાનો પરવાનો મેળવ્યો. તેમણે ભારતમાં પહેલું વેપારીમથક ઇ.સ. 1613માં સુરતમાં સ્થાપ્યું. ઇ.સ. 1613થી ઇ.સ. 1618 દરમિયાન કંપનીએ ગુજરાતમાં ખંભાત, ભરુચ, વડોદરા અને અમદાવાદમાં સુરતના વેપારીમથકની શાખાઓ સ્થાયી. ત્યારપછી તેમણે માછલીપટ્ટમ, ફોર્ટ સેન્ટ જ્યોર્જ (ચેન્નઈ), ફોર્ટ વિલિયમ (હુગલી, કોલકત્તા) વગેરે સ્થળોએ પોતાનાં વેપારીમથકો સ્થાપ્યા તેમજ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ મુંબઈ ખાતે પોતાનું વડું મથક સ્થાપ્યું.
જવાબ : પ્લાસીનું યુદ્ધ ઇ.સ. 1775માં બંગાળના નવાબ સિરાજ – ઉદ્દ – દૌલા અને અંગ્રેજો વચ્ચે થયું.
ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ પોતાના રક્ષણના બહાના હેઠળ પોતાના વેપારીમથક ફોર્ટ વિલિયમ (કોલકત્તા)ની કિલ્લેબંધી કરવા માંડી. સિરાજ – ઉદ્દ – દૌલા અંગેજોની ખટપટોથી વાકેફ હતો. આથી તેણે એ કિલ્લેબંધી તોડી નાખી. આ સમાચાર મળતાં ચેન્નઈના ગવર્નરે બંગાળના અંગ્રેજોને મદદ કરવા રોબર્ટ ક્લાઇવને નાનકડું લશ્કર લઈને મોકલ્યો. અંગ્રેજો સીધી લડાઈમાં નવાબ સિરાજ – ઉદ્દ – દૌલાને હરાવી શકે તેમ નહોતા. તેથી તેમણે સિરાજ – ઉદ્દ – દૌલાને હરાવવા કાવતરું પડ્યું. રોબર્ટ ક્લાઈવે નવાબના સેનાપતિ મીરજાફરને બંગાળનો નવાબ બનાવવાની લાલચ આપી તેમજ નવાબના બીજા વિરોધીઓને પણ લાલચો આપી પોતાના પક્ષમાં લીધા. અમીચંદે 30 લાખ રૂપિયા આપવાનું કબૂલી અંગ્રેજોને મદદ કરી. ત્યારપછી રોબર્ટ ક્લાઈવે, બંગાળનો નવાબ અંગેજોને કનડગત કરે છે એવું બહાનું કાઢી, તેની સામે ઇ.સ. 1757માં યુદ્વ જાહેર કર્યું. પ્લાસીના મેદાનમાં સિરાજ – ઉદ્દ – દૌલા અને અંગ્રેજો વચ્ચે થયેલા યુદ્વમાં અંગ્રેજોની જીત થઈ. મીરજાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. તેના બદલામાં મીરજાફરે અંગ્રેજોને બંગાળની 24 પરગણાની જાગીર આપી. આમ, ભારતમાં અંગ્રેજ સત્તાનો પ્રારંભ થયો.જવાબ : ભારતમાં અંગ્રેજ કંપનીને સર્વોપરી બનાવવા અને અંગ્રેજ કંપનીની પ્રતિષ્ઠા પુન: સ્થાપિત કરવા ગવર્નર જનરલ વેલેસ્લીએ સહાયકારી યોજના અમલમાં મૂકી.
આ યોજનાની મુખ્ય શરતો નીચે મુજબ હતી : (1) આ યોજના સ્વીકારનાર રાજાને અંગ્રેજ સરકારનું તાલીમ પામેલું અંગ્રેજ સૈન્ય આપશે, જે આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે. (2) તેના બદલામાં રાજા લશ્કરી ખર્ચ આપશે અથવા ખર્ચ પેટે પોતાની તેટલી ઊપજને પ્રદેશ અંગ્રેજોને આપવો. (3) તે રાજા અંગ્રેજ સરકારની મંજૂરી વિના કોઈ રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ કરશે નહિ. (4) તેણે સહકારી યોજનાના અમલ માટે રાજ્યદરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ (રેસિડન્ટ) રાખવો પડશે. (5) તે અંગ્રેજો સિવાય બીજા કોઈ પરદેશીઓને નોકરીમાં રાખશે નહિ.જવાબ : ગવર્નર જનરલ ડેલહાઉસીએ ખાલસાનીતિ અંતર્ગત નીચેના રાજ્યો ખાલસા કર્યા :
જવાબ : ડેલહાઉસીના સુધારાવાદી કાર્યો નીચે આપેલ મુજબ છે :
ઈતિહાસ
The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.
The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.
For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.