GSEB Solutions for ધોરણ ૧૨ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

કઇ વિધિનો ઉપયોગ સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદન માટે કરવામાં આવે છે?

Hide | Show

જવાબ : સંપર્કવિધિ


અણુસુત્ર જણાવો : પાયરો સલ્ફ્યુરિક એસિડ.

Hide | Show

જવાબ :


કયા ઉદ્દીપકનો ઉપયોગ ના ઔધોગિક ઉત્પાદનમાં વાયુમાંથી વાયુ મેળવવા થાય છે?

Hide | Show

જવાબ :


કયા આંતહેલોજન સંયોજનને સ્પૅક્ટ્રોકોપિક પદ્ધતિથી ઓળખવામાં આવે છે?

Hide | Show

જવાબ : IF


- સ્વરુપમાંજ બદામી લાલ ઘન પદાર્થ કયો આંતહેલોજન સંયોજન ધરાવે છે ?

Hide | Show

જવાબ : ICI


 નો રંગ કેવો છે ?

Hide | Show

જવાબ : નારંગી


અણુસુત્ર જ્ણાવો : બ્રોમિક એસિડ.

Hide | Show

જવાબ :


કયું બંધારણ ધરાવે છે?

Hide | Show

જવાબ : સમચોરસ પિરામિડલ


કયા પ્રકારની રચના ધરાવે છે ?

Hide | Show

જવાબ : વિકૃત અષ્ટફલક


કયા સંયોજનોમાં એક જ અબંધકારક ઇલેક્ટ્રોનયુગ્મ હોય છે ?

Hide | Show

જવાબ :


પેંટાગોનલ પિરામિડ આકાર ધરાવતો અણુ કયો છે?

Hide | Show

જવાબ :


નાઇટ્રોજન ત્તત્વ દ્વિબંધ ધરાવતા ડાયનાઇટ્રોજન વાયુ તરીકે અસ્તિત્વ ધરાવે છે, તે માટે સાચું વિધાન જણાવો.

Hide | Show

જવાબ : તેનું કદ નાનું અને વિદ્યુતઋણતા વધુ છે, તેથી તે  -  બંધ ધરાવતા નથી.


ની બેઝિકતા કરતા વધુ છે, કારણ કે....

Hide | Show

જવાબ : N નું પરમાણુ કદ P કરતાં ઓછું છે.


નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુને ઠંડા પાડતા ....

Hide | Show

જવાબ : રંગવિહિન પ્રવાહી બને છે.


સફેદ ફૉસ્ફરસ હવામાં સળગી ઊઠે છે, તે માટે કયું વિધાન સાચું છે?

Hide | Show

જવાબ :  ની ભૈતિક રચનામાંબંધકોણ  જેટલો હોય છે.


ઓક્સિજન તત્વ ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતું નથી. વિધાન માટે સાચો વિકલ્પ કયો છે ?

Hide | Show

જવાબ : તેની સંયોજક્તા કક્ષામાં એંથાલ્પીનું મૂલ્ય ઘણુ ઊંચુ હોય છે.


પરક્લોરિક એસિડ કેવુ એસિડ છે ?

Hide | Show

જવાબ : તે ખૂબ જ પ્રબળ એંસિડ છે.


કયો તત્વનો એક જ ઓક્સોએસિડ તરીકે જાણીતો છે?

Hide | Show

જવાબ : F


કયો હેલસ એસિડ જાણીતો છે ?

Hide | Show

જવાબ : HOCIO


જો કોઇ તત્વ X માટે સંયોજનો અને શક્ય હોય પરંતુ શક્ય ન હોય તો તે તત્વ X કયું હશે?

Hide | Show

જવાબ : N


વાયુ અવસ્થામાં નાઇટ્રિક એસિડ કેવું બંધારણ ધરાવે છે ?

Hide | Show

જવાબ : સમતલીય


નાઇટ્રોજન ડાયૉક્સાઇડની ભૌતિક સ્થિતિ કેવી હોય છે ?

Hide | Show

જવાબ : બદામી રંગનો વાયુ


સફેદ ફૉસ્ફરસ ક્યાં સંધરવામાં આવે છે ?

Hide | Show

જવાબ : પાણીમાં સંઘરવામાં આવે છે.


ફૉસ્ફરસનું કયું સ્વરુપ બિનઝેરી છે ?

Hide | Show

જવાબ : રાતો ફૉસ્ફરસ


રાતા ફૉસ્ફરસનું ગલનબિંદુ કેવુ હોય છે ?

Hide | Show

જવાબ : ગલનબિન્દુ ઓછુ છે.


સફેદ ફૉસ્ફરસ હવાના સંપર્કમાં આવતાં તરત જ સળગી ઊઠે છે, કારણ કે,

Hide | Show

જવાબ : P-P બંધ વળેલો હોય છે.  ની ભૌમિતિક રચનામાં બંધકોણ  જેટલો હોય છે. અને  અણુમાં તણાવ ઉત્તપન થાય છે.


સફેદ ફૉસ્ફરસની કાર્બન ડાયોક્સાઇડના નિષ્કિય વાતાવરણમાં સાંદ્ર NaOH સાથે પ્રક્રિયા કરતાં શું બને છે ?

Hide | Show

જવાબ :


ધ્રુમ પડદા બનાવવા માટે કોનો ઉપયોગ થાય છે?

Hide | Show

જવાબ :


ફૉસ્ફીનની NBr સાથે પ્રક્રિયા કરતા કયો પદાર્થ મળે છે ?

Hide | Show

જવાબ :


પ્રવાહી અને વાયુમય સ્થિતિમાં કેવો આકાર ધરાવે છે ?

Hide | Show

જવાબ : ટ્રાયગોનલ બાય પિરામિડ


કયા એકમનું પુનરાવર્તન ટ્રાયફૉસ્ફોરિક એસિડમાં થાય છે ?

Hide | Show

જવાબ :


 ને પાણીના સંપર્કમાં લાવતા કયો એસિડ પ્રાપ્ત થાય છે ?

Hide | Show

જવાબ : ફૉસ્ફોરિક એસિડ


 ને પાણીમાં ઓગાળતા કયો એસિડ મળે છે?

Hide | Show

જવાબ :


ને પાણીમાં ઓગાળતા કયો એસિડ મળે છે?

Hide | Show

જવાબ :


ને પાણીમાં ઓગાળતા કયો એસિડ મળે છે?

Hide | Show

જવાબ :


ફૉસ્ફેરિક એસિડમાં કેટલા હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાયેલા છે ?

Hide | Show

જવાબ : ત્રણ


ડાય ફૉસ્ફેરિક એસિડ બીજા કયા નામથી ઓળખાય છે ?

Hide | Show

જવાબ : પાયરો ફૉસ્ફોરિક એસિડ


કયું તત્વ સમુહ-16 માં આવેલું નથી ?

Hide | Show

જવાબ : As


ઓક્સિજન તત્વની ઓક્સિડેશન અવસ્થા કઇ છે ?

Hide | Show

જવાબ : +2, -1, +1, +2


ઊનમાં રહેલા કાર્બનિક પદાર્થોમાં કયું તત્વ રહેલું છે ?

Hide | Show

જવાબ : S


સમુહ-16 ના પરમાણુંક્રમાંકના વધારા સાથે નીચેનો કયો ભૌતિક ગુણધર્મ લાગુ પડતો નથી ?

Hide | Show

જવાબ : વિદ્યુતઋણતા વધે છે.


ઓઝોનના ઉપયોગ જણાવો.

Hide | Show

જવાબ : વિરંજક તરીકે અને ઓક્સિડેશનકર્તા તરીકે


કયા તત્વને ચાલ્કોજન તરીકે ગુણવવામાં આવતું નથી ?

Hide | Show

જવાબ : Po


સલ્ફરનું સૌથી સ્થાયી અપરરુપ કયું છે?

Hide | Show

જવાબ : રર્હોમ્બિક


ના જલીય દ્રાવણમાં કયો એસિડ થોડા પ્રમાણમાં હોય છે ?

Hide | Show

જવાબ :


કયા સલ્ફરના ઓક્સોએસિડ અસ્થાયી છે ?

Hide | Show

જવાબ : સલ્ફ્યુરસ અને થાયો સલ્ફ્યુરિક એસિડ


સલ્ફર ડાયોક્સાઇડનો ઉપયોગ શામાં થાય છે.

Hide | Show

જવાબ : ઊન અને રેશમને બ્લિચ કરવામાં, અકાર્બનિક પદાર્થને દ્રાવ્ય કરવા દ્રાવક તરીકે અને ખાંડના શુદ્ધિકરણમાં


કઇ પ્રક્રિયા દ્વારા નીપજ તરીકે ક્લોરિન વાયુ મળશે ?

Hide | Show

જવાબ : HCl નું દ્વારા ઓક્સિડેશન


 તાપમાને અધિક પ્રમાણમાં ઝેનોન અને ફ્લોરિન વાયુ વચ્ચેની પ્રક્રિયાથી શુ બનશે ?

Hide | Show

જવાબ :


કયું તત્વ P બ્લૉકનું નથી ?

Hide | Show

જવાબ : Sr


મૉનોક્લિનિક અપરુપમાં સલ્ફરના કેટલા પરમાણુઓ ચક્રીય સ્વરુપે સ્ફટિકમાં ગોઠવાયેલા હોય છે ?

Hide | Show

જવાબ : 8


કયું તત્વ ચાલ્કોજન તરીકે ઓળખાતું નથી?

Hide | Show

જવાબ : પ્લોટિનમ


નાઇટ્રોજન પરમાણુ માટે શક્ય છે જ્યારે  શક્ય નથી અને ફૉસ્ફરસ પરમાણુ માટે  તથા  બંને શક્ય છે. તેનુ કારણ ...

Hide | Show

જવાબ : P પરમાણુ ખાલી d – ક્ક્ષક ધરાવે છે જ્યારે N પરમાણુ ધરાવતો નથી.


,  અને માં Xe પરમાણુ પર એકલ ઇલેક્ટ્રોનયુગ્મ ની સંખ્યા અનુક્રમે .....

Hide | Show

જવાબ : 3, 2, 1


કયું સૌથી વધુ પ્રબળ પ્રોટોનગ્રાહી સંયોજન છે ?

Hide | Show

જવાબ :


કયું સંયોજન નિયમિત ચતુષ્ફલકીય આકાર ધરાવે છે ?

Hide | Show

જવાબ :


કયું મહત્વનું પરિબળ ફ્લોરિનના પ્રબળ આઓક્સિડેશનકર્તા ગુણ માટે જવાબદાર છે ?

Hide | Show

જવાબ : જલીય એંથાલ્પી


હેલોજન તત્વો પૈકી ફક્ત .............. ચલિત ઓક્સિડેશન અવસ્થા ધરાવતુ નથી.

Hide | Show

જવાબ : ફ્લોરિન


 નો ગુણધર્મ જણાવો.

Hide | Show

જવાબ : જલીય દ્રાવણ માં સિડિક પ્રબળતા


કોની ઓક્સિડેશનકર્તા પ્રબળ છે.

Hide | Show

જવાબ :


કયું તત્વ વિવિધ ઓક્સિડેશન સ્થિતિ દર્શાવે છે ?

Hide | Show

જવાબ : ક્લોરિન


આંતરહેલોજન સંયોજનોના એક અણુમાં મહતમ હેલોજન પરમાણુની સંખ્યા,.......

Hide | Show

જવાબ : 8


કયા  આયન મોટા કદના હેલોજન તત્વમાંથી બને છે ?

Hide | Show

જવાબ : હેલેટ


સમૂહ-15માં કયું તત્વ આવેલુ નથી.

Hide | Show

જવાબ : Sb


p-વિભાગનાં તત્વોમાં કુલ કેટલા સમૂહ આવેલા છે ?

Hide | Show

જવાબ : 6


ચિલી સૉલ્ટપીટરનું આણ્વિય સૂત્ર કયું છે ?

Hide | Show

જવાબ :


કયું તત્વ અધાતુ છે.

Hide | Show

જવાબ : N


કયું તત્વ અર્ધધાતુ છે.

Hide | Show

જવાબ : Sb


કયા આયનની હાજરી જાણવા માટે વીંટી કસોટી ઉપયોગી છે?

Hide | Show

જવાબ :


કયાં ચાર તત્વોના સમૂહને ચાલ્કોજન કહે છે ?

Hide | Show

જવાબ : ઑક્સિજન, સલ્ફર, સેલેનિયમ અને ટેલુરિયમ


કયો ઓકસાઈડ બૈઝિક છે?

Hide | Show

જવાબ :


કયો ઓકસાઈડ ઉભયગુણધર્મી છે.

Hide | Show

જવાબ :


કઇ ઇલેક્ટ્રોનીય રચના સમૂહ-16 ના તત્વોની સંયોજકતા કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના છે?

Hide | Show

જવાબ :


ક્લોરિનનો કયો ઓક્સોએસિડ સૌથી વધુ પ્રબળ છે?

Hide | Show

જવાબ :


નાઈટ્રોજનની -3 ઓક્સિડેશન સ્થિતિ ધરાવતું આયોનિક સંયોજન કયું છે.

Hide | Show

જવાબ :


p-વિભાગના તત્વોના ગુણધર્મો કોના પર આધારિત છે.

Hide | Show

જવાબ : ઈલેકટ્રોનપ્રાપ્તિ એન્થાલ્પી, વિદ્યુતઋણતા અને આયનીકરણ એન્થાલ્પી


કયું સંયોજન આંતરહેલોજન સંયોજન છે ?

Hide | Show

જવાબ :


કયું તત્વ પ્રાણી અને વનસ્પતિના બંધારણમાં અગત્યનો ઘટક છે.

Hide | Show

જવાબ : P


ફોસ્ફોપ્રોટીન શામાં હોય છે.

Hide | Show

જવાબ : હાડકામાં, સજીવકોષમાં અને ઈંડા અને દુધમાં


ઓલિયમનું આણ્વિય સૂત્ર કયું છે ?

Hide | Show

જવાબ :


કયા ઓક્સાઇડમાં નાઇટ્રોજન તત્વની ઓક્સિડેશન અવસ્થા (+4) છે ?

Hide | Show

જવાબ :


કયા તત્વનું મુખ્ય ખનિજ રીઅલ્ગર છે.

Hide | Show

જવાબ : As


નાઈટ્રોજન તત્વ ઓક્સિજન સાથે પ્રકિયા કરે ત્યારે તે કઈ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે.

Hide | Show

જવાબ : -3 થી +5


સમૂહ-15 ના પરમાણુક્રમાંકના વધારા સાથે કયો ગુણધર્મ લાગુ પડતો નથી.

Hide | Show

જવાબ : આયનીકરણ એન્થાલ્પીનું મુલ્ય વધે છે.


હેલાઈડ સ્થાયી છે.

Hide | Show

જવાબ :


વ્યાપારી ધોરણે ડાયનાઈટ્રોજનવાયુ કેવી રીતે મેળવવામાં આવે છે.

Hide | Show

જવાબ : વિભાગીય નિસ્યંદનથી


ડાયનાઈટ્રોજન વાયુના ઉપયોગ જણાવો.

Hide | Show

જવાબ : પ્રવાહી સ્થિતિમાં જૈવિક પદાર્થો તથા ખાદ્ય પદાર્થોની જાળવણી માટે અને શ્વાસોચ્છવાસમાં ઉપયોગી


કયું તત્વ  બંધ રચી શકતું નથી.

Hide | Show

જવાબ : S


કયા તત્વના સંયોજનો લિગાન્ડ તરીકે વર્તે નહિં.

Hide | Show

જવાબ : Bi


નાઈટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે.

Hide | Show

જવાબ : -3 થી +5


આર્સેનિકની ઓક્સિડેશન અવસ્થા કઈ છે.

Hide | Show

જવાબ : -3,+3,+5


એમોનિયા અણુ માં કયા પ્રકારનું બંધારણ હોય છે.

Hide | Show

જવાબ : ટ્રાયગોનલ પિરામિડલ


એમોનિયા  સાથે કેવા રંગનું સંકીર્ણ આયન બનાવે છે.

Hide | Show

જવાબ : ઘેરો વાદળી


કઇ લાક્ષણિકતા સલ્ફ્યુરિક એસિડની પ્રક્રિયાઓ માટે પરિણામલક્ષી નથી ?

Hide | Show

જવાબ : ઊંચી બાષ્પશીલતા


હેલોજનમાં સૌથી વધુ પ્રમાણ કયા તત્વનું હોય છે ?

Hide | Show

જવાબ : ક્લોરિન


ફ્લોરિન તત્વ સમુહના અન્ય તાત્વિથી કઇ બાબતમાં જુદાપણું ધરાવે છે ?

Hide | Show

જવાબ : F-F બંધની વિધટન એંથાલ્પીનું મૂલ્ય ઓછું હોય છે. અને સંયોજકતા કક્ષામાં d- કક્ષકો અપ્રાપ્ય હોવાથી


ડેકન વિધિ દ્વારા વાયુનું ઉત્પાદન કરવામાં આવે છે ?

Hide | Show

જવાબ :


ડાયક્લોરિન વાયુના ગુણધર્મ જણાવો.

Hide | Show

જવાબ : ઠંડા અને મંદ આલ્કલી સાથે પ્રક્રિયા કરી ક્લોરાઇડ અને હાયપો ક્લોરાઇડનું મિશ્રણ આપે છે. અને ગરમ અને સાંદ્ર આલ્કલી સાથે પ્રક્રિયા કરી ક્લોરાઇસૅ અને ક્લોરેટ આપે છે.


ક્લોરસ એસિડનું અણુસુત્ર કયું છે?

Hide | Show

જવાબ :


ગરમ સાંદ્ર NaOH ની  સાથી પ્રક્રિયા કરતા કયો પદાર્થ મળે છે ?

Hide | Show

જવાબ :


ડાયક્લોરિન વાયુનો શામાં ઉપયોગ થાય છે ?

Hide | Show

જવાબ : કાગળ અને શણના બ્લીચિંગમાં


ક્લોરિન જળને લાંબો સમય રાખી મૂકવાથી કયો પદાર્થ બનવાથી તેનો પીળો રંગ ગુમાવે છે ?

Hide | Show

જવાબ : HCl અને HOCl


ડાયક્લોરિન વાયુનો ઉપયોગ શામાં થતો નથી ?

Hide | Show

જવાબ : ગ્લુકોઝના ઉત્પાદનમાં


મસ્ટાર્ડ વાયુ શામાંથી બનાવવામાં આવે છે?

Hide | Show

જવાબ :


અક્વારીજીયા દ્રાવણ કોને કહેવાય છે?

Hide | Show

જવાબ : ત્રણ ભાગ સાંદ્ર HCl અને એક ભાગ


ક્લોરિન જળને લાંબો સમય મૂકી રાખતાં .....

Hide | Show

જવાબ : HCl અને HOCl બને છે.


આંતરહેલોજન સંયોજનોમાં આયન કેવી રીતે બને છે ?

Hide | Show

જવાબ : આંતરહેલોજન સંયોજનોના જળવિભાજનથી તેમાના નાના કદના હેલોજન તત્વમાંથી આયન બને છે.


ટ્રાયમેટાફૉસ્ફરિક અંસિડૅમાં Pનો ઓક્સિડેશન આંક કેટલો છે ?

Hide | Show

જવાબ : +5


વ્યાખ્યા આપો : પૃષ્ઠ

Hide | Show

જવાબ : બે જથ્થામય કલાઓને અલગ કરતી હદ (સીમ) ને પૃષ્ઠ કહે છે.


વ્યાખ્યા આપો : પૃષ્ઠ રસાયણ

Hide | Show

જવાબ : સપાટી કે પૃષ્ઠ સાથે સંકળાયેલી ઘટનાઓના અભ્યાસને પૃષ્ઠ રસાયણ કહે છે.


આતરપૃષ્ઠન દર્શાવવાની રીતો જણાવો.

Hide | Show

જવાબ : ​​​​​​​આંત્રપૃષ્ઠને દર્શાવવાની બે રીતો છે: (i) આડી લીટી (Hyphen) ઘન -પ્રવાહી (ii) ઊભી લીટી (Slash) ઘન / વાયુ


વાયુઓ વચ્ચે અંતરાપૃષ્ઠનું નિર્માણ શક્ય નથી. શા માટે ?

Hide | Show

જવાબ : વાયુઓ એકબીજામાં સરળતાથી મિશ્ર થઈ એક જ કલામાં સમાઈ જાય છે તેથી તેમની વચ્ચે આંતરપૃષ્ઠનું નિર્માણ શક્ય નથી.


અધિશોષણ એટલે શું ?

Hide | Show

જવાબ : એવી ઘટના કે જેમાં ધન કે પ્રવાહીની સપાટી પર અણુઓ આકર્ષાય, જળવાઈ રહે અને તેની સાંદ્રતા સપાટીની અંદર રહેલા તેના અણુઓની સાંદ્રતા કરતાં વધારે હોય તો આ ઘટનાને અધિશોષણ કહે છે.


અપશોષણ (Desorption) એટલે શું?

Hide | Show

જવાબ : અધિશોષણ પામેલા વાયુ કે પ્રવાહીના અણુઓ કોઈક કારણસર (તાપમાન વધવાથી, દબાણ ઘટવાથી) ઘનની સપાટી પરથી છૂટા પડી જાય અને વાતાવરણમાં ભળી જાય તો અધિશોષણથી બિલકુલ વિરુદ્ધ એવી આ ઘટનાને અપશોષણ કહે છે.


શોષણ એટલે શું ? સમજાવો.

Hide | Show

જવાબ : એવી ઘટના કે જેમાં અધિશોષણ અને અવશોષણ એકસાથે થતાં હોય તેને શોષણ કહે છે. માટીમાં વરસાદી પાણી પહેલા અધિશોષણ અને પછી તરત જ અવશોષણ પામતું હોવાથી આ ઘટનાને શોષણ કહેવાય.


પર્યાય સમજાવો : સ્કંદન (અવક્ષેપન)

Hide | Show

જવાબ : કલાના કણોની સમુચ્ચિત થઈ તળિયે બેસી જવાની ક્રિયાને સ્કંદન કે અવક્ષેપન કહે છે.


પર્યાય સમજાવો : ઊર્ણન

Hide | Show

જવાબ : સોલનું સ્કંદન થતા પહેલા કણો સમુચ્ચિત થાય ત્યારે તેને રોકી સોલમાં પુનઃ રૂપાંતરણ કરવાની ક્રિયાને ઊર્ણન કહે છે.


સંરક્ષક કલિલ એટલે શું ?

Hide | Show

જવાબ : દ્રવઅનુરાગી (લાયોફિલિક) સોલ એ જળવિરાગી (લાયોફોબિક) સોલ કરતાં વધુ સ્થાયી છે જેનું કારણ લાવોફિલિક સોલ અતિશય વિલિયન પામે છે. એટલે કે કલાના કણો માધ્યમના કણો વડે સંપૂર્ણપણે આચ્છાદિત થાય છે.         લાયોફિલિક સોલની એક અદ્દભૂત લાક્ષણિકતા લાયોફોબિક સોલનું રક્ષણ છે. જ્યારે લાયોફિલિક સોલને લાયોફોબિક સોલમાં ઉમેરવામાં આવે ત્યારે દ્રવસ્નેહી કણો, દ્રવ વિરોધી કણોની આસપાસ સ્તર રચે છે અને આ રોતે લાયોફોબિક કણોનું વિદ્યુત વિભાજ્ય સામે રક્ષણ કરે છે. આમ, લાયોફોબિક સોલના રક્ષણ માટે વપરાતા લાયોફિલિક સોલને સંરક્ષક કલિલ કહે છે.


પાઉડર કરેલા પદાર્થો તેમના સ્ફટિકમય સ્વરૂપ કરતાં શા માટે વધારે અસરકારક અધિશોષકો છે ?

Hide | Show

જવાબ : અધિશોષણની માત્રા એ અધિશોષકના પૃષ્ઠ ક્ષેત્રફળના વધારા સાથે વધે છે. આથી કોઈપણ ધન પદાર્થના સ્ફટિકને સૂક્ષ્મ વિભાજિત ભૂકામાં ફેરવતા તે વિશાળ પૃષ્ઠ ક્ષેત્રફળ ધરાવે છે. આમ, સ્ફટિક કરતાં તેનો ભૂકો વધુ સારો અધિશોષક ગણાય છે.


હેબર વિધિમાં હાઈડ્રોજન મિથેનની NiO ઉદ્દીપકની હાજરીમાં વરાળ સાથેની પ્રક્રિયાથી મેળવવામાં આવે છે. આ પ્રક્રિયા વરાળ પુનરર્ચના (reforming) તરીકે ઓળખાય છે. શા માટે જ્યારે એમોનિયા હેબર વિધિથી મેળવવામાં આવે છે ત્યારે CO ને દૂર કરવું જરૂરી છે ?

Hide | Show

જવાબ : કારણ કે, પ્રક્રિયામાં બનતો CO ઉદ્દીપકીય ઝેર તરીકે વર્તવાથી પ્રક્રિયા વેગ ઘટાડે છે.


ઉદ્દીપન પ્રક્રિયામાં અપશોષણનું શું કાર્ય છે ?

Hide | Show

જવાબ : ઉદ્દીપન ક્રિયામાં અપશોષણને કારણે જ નીપજના અણુઓ સપાટી પરથી દૂર થાય છે અને આથી જ પ્રક્રિયકના નવા અણુઓને વધુ પ્રક્રિયા માટે સપાટી ઉપર સ્થાન મળી રહે છે.


હાડ-શુલ્ક નિયમમાં તમે શું સુધારો સૂચવી શકો છો ?

Hide | Show

જવાબ : હાડ-શુલ્કના નિયમમાં સ્કંદનકર્તા આયનની સંયોજકતા જેમ વધુ તેમ તેની કંદનક્ષમતા વધુ એમ દર્શાવ્યું છે. અર્થાત્‌ આ નિયમ માત્ર કણોની સંયોજકતા (વીજભાર) ને આધારે રજૂ થયો છે. જો કણોના કદ અને ધ્રુવીભવન ક્ષમતાનો વિચાર કરીએ તો નાનું કદ અને ઊંચી ધ્રુવીભવન ક્ષમતા ધરાવતો આયન પણ સારો સ્કંદનકર્તા ગણાય.


ઝીણો ભૂકા રૂપ પદાર્થ અધિશોષક તરીકે વધારે અસરકારક શા માટે હોય છે ? તેનું કારણ આપો.

Hide | Show

જવાબ : અધિશોષક પાઉડર સ્વરૂપમાં હોય તો તેની સંપર્ક સપાટી વધુ હોય છે. સંપર્ક સપાટી વધુ હોવાથી અધિશોષણ વધુ થશે. તેથી પ્રક્રિયાનો વેગ પણ વધે છે.


વિષમાંગ ઉદ્દીપનમાં અધિશોષણ શું ભાગ ભજવે છે?

Hide | Show

જવાબ : વાયુમય અવસ્થા અથવા દ્રાવણમાંના પ્રક્રિયકો ઘન ઉદ્દીપકની સપાટી પર અધિશોષિત થાય છે. અધિશોષણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોવાથી અધિશોષણ ઉષ્માનો ઉપયોગ પ્રક્રિયાનો વેગ વધારવામાં થાય છે.


અધિશોષણ શા માટે હંમેશા ઉષ્માક્ષેપક હોય છે ?

Hide | Show

જવાબ : અધિશોષણ દરમિયાન હંમેશા સપાટીના અવશેષી બળો ઘટે છે. એટલે કે પૃષ્ઠ ઊર્જામાં ઘટાડો થાય છે. એટલા માટે અધિશોષણ હંમેશાં ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે.


શું અવલોકિત થાય છે તે સમજાવો : જળયુક્ત ફેરિક ઓક્સાઈડ સોલમાં વિધુતવિભાજ્ય NaCl ઉમેરવામાં આવે ત્યારે

Hide | Show

જવાબ : જળયુક્ત ફેરિક ઓક્સાઈડ ધનવિજભારીત સોલ હોવાથી તેનું સ્કંદન ઋણ વિજભારીત  વડે થાય છે.


આકારવરણાત્મક ઉદ્દીપન શું છે ?

Hide | Show

જવાબ : જે ઉદ્દીપન પ્રક્રિયા ઉ્દ્દીપકની છિદ્ર રચના (પોલાણ), પ્રક્રિયકો અને નીપજોના કદ (આકાર) પર આધાર રાખે છે તેને આકાર વરણાત્મક ઉદ્દીપન કહે છે. ઉદાહરણ : ઝીયોલાઈટ


શા માટે પૃષ્ઠ શુદ્ધ અથવા ચોખ્ખી હોવી જોઈએ ?

Hide | Show

જવાબ : જો પદાર્થનું શોષણ કરવાનું હોય તે પદાર્થ સપાટી પર અધિશોષણ પામી શકે તેના માટે સપાટી શુદ્ધ અથવા ચોખ્ખી હોવી જોઈએ.


શા માટે રાસાયણિક અધિશોષણને સક્રિયકૃત્ત અધિશોષણ તરીકે ગણવામાં આવે છે ?

Hide | Show

જવાબ : રાસાયણિક અધિશોષણમાં રાસાયણિક બંધ બને છે અને તેની સક્રિયકરણ ઊર્જા વધારે છે. જેને સક્રિયકૃત અધિશોષણ કહે છે.


જુદી-જુદી સાંદ્રતાએ સાબૂને  માં ઓગાળતાં કેવું દ્રાવણ મળશે ?

Hide | Show

જવાબ : નીચી સાંદ્રતાએ સાબૂ સામાન્ય વિદ્યુતવિભાજ્ય તરીકે વર્તે છે. CMC એ તે કલિલ દ્રાવણ બનાવે છે.


જ્યારે જીલેટીનને સોનાના રોલમાં ઉમેરવામાં આવે ત્યારે શું થશે ?

Hide | Show

જવાબ : જીલેટીન ઉમેરતાં સોનાનો સોલ સ્થિર થશે.


કૃત્રિમ વરસાદ માટે Agl ને વાદળામા છાટતા કેવી રીતે વરસાદ થાય છે ?

Hide | Show

જવાબ : વાદળો કલિલ છે અને વિજભારીત છે. તેથી Agl વિધુતવિભાજ્ય તરીકે વર્તે છે અને સ્કંદન થાય છે જેથી વરસાદ આવે છે.


શા માટે આઈસ્ક્રીમમાં જીલેટીન ઉમેરવામાં આવે છે ?

Hide | Show

જવાબ : જીલેટીન ઈમશીફાયર તરીકે વર્તે છે. જે આઈસ્ક્રીમને લાંબો સમય સૂધી જાળવી રાખે છે.


 ના શુદ્ધીકરણ માટે શા માટે એલમ ઉમેરવામાં આવે છે?

Hide | Show

જવાબ : એલમને કારણે  માં રહેલી અશુદ્ધિઓ સ્કંદન પામે છે અને પાત્રના તળિયે જમા થાય છે. જેથી  શુદ્ધ થાય છે.


કલિલીય દ્રાવણને વિધુતીયક્ષેત્ર લાગુ પાડતો શું અસર થશે?

Hide | Show

જવાબ : વિધુતીયભાર ધરાવતા કલિલકણો વિરુદ્ધ વિદ્યુતીયભાર ધરાવતા વિધુતધ્રુવ તરફ ગતિ કરશે.


શા કારણથી બ્રાઉનીય ગતિ કલિલ કણોમાં જોવા મળે છે?

Hide | Show

જવાબ : વિક્ષેપન માધ્યમના કણોની કલિલ કણો સાથેની અસ્તવ્યસ્ત અથડામણને કારણે બ્રાઉનીય ગતિ જોવા મળે છે.


ચામડા કમાવવા (tanning) પ્રક્રિયામાં શા કારણે ચામડું સખત બને છે ?

Hide | Show

જવાબ : પ્રાણીની ચામડી (છાલ) કલિલ છે જ્યારે ચામડી કે જેને ધનવિજભાર છે, જેને કમાવવા માટે ત્રણ વિજભારીત કલિલ દ્રાવણમાં રાખવામાં આવે ત્યારે સ્કદન થાય છે. જેથી ચામડું સખત બને છે.


શા માટે કેટલીક દવાઓ કલિલ સ્વરૂપમાં વધારે અસરકારક છે?

Hide | Show

જવાબ : કલિલ સ્વરૂપમાં રહેલ દવાઓ અસરકારક ક્ષેત્રફળ વધારે છે, તેથી તે સહેલાઈથી શરીર પર અસર કરે છે.


ઈમલ્શીકરણકારક કેવી રીતે ઈમશનને સ્થાયી કરે છે ?

Hide | Show

જવાબ : વિક્ષેપના માધ્યમ અને કલિલ કણો વચ્ચે ઈમલ્સીફાયર એક પડ બનાવે છે, જે ઈમલ્શનનું સ્થાયીકરણ કરે છે.


કોટ્રેલ ધુમાડા અવક્ષેપમાં કેવી રોતે ધૂમાડાનું અવક્ષેપમાં રૂપાંતર થાય છે ?

Hide | Show

જવાબ : ઘનનું હવામાં વિષમાંગ મિશ્રણને ધૂમાડો કહે છે કોટ્રેલ ધૂમાડા અવક્ષેપના ધાતુની પ્લેટ કે જે ધૂમાડા કરતાં વિરુદ્ધ વિજભાર ધરાવે છે, તેને રાખતા ધૂમાડાનું તટસ્થીકરણ થઈને રાખ મળે છે.


ઈમલ્શનમાં વિક્ષેપન માધ્યમ અને વિક્ષેપિત કલાને કેવી રીતે જુદી પાડી શકાય ?

Hide | Show

જવાબ : ઈમલ્શનનું મંદન વિક્ષેપન માધ્યમ વડે કરવામાં આવે છે વિક્ષેપીત પ્રવાહી અલગ પડ બનાવે છે તેથી બે કલાઓને વિક્ષેપન માઘ્યમ દ્વારા જુદી પાડી શકાય છે.


શા માટે ભેજવાળી ફટકડી ઘસવાથી લોહી વહેતું બંધ થાય છે ?

Hide | Show

જવાબ : જ્યારે ભેજવાળી ફટકડી ઘસવામાં આવે ત્યારે તેનું સ્કંદન થાય છે અને લોહી વહેતું અટકે છે.


તાપમાનના વધારા સાથે ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણ કેવી રીતે જુદા પડે છે?

Hide | Show

જવાબ : ભૌતિક અધિશોષણમાં તાપમાનના વધારા સાથે વાન્ડરવોલ્સ બંધ નિર્બળ બને છે. જ્યારે રાસાયણિક અધિશોષણમાં તાપમાનના વધારા સાથે પ્રક્રિયાનો વેગ વધે છે.


ડાયાલીસીસ ચાલુ રાખવાથી શું થાય છે ?

Hide | Show

જવાબ : જ્યારે ડાયાલીસીસ ચાલુ રાખવામાં આવે ત્યારે જરૂરી વિધુતવિભાજ્ય પણ દૂર થાય છે. આ વિધુતવિભાજ્ય કલિલને સ્થિર રાખે છે જ્યારે તે સંપૂર્ણ દૂર થાય છે, ત્યારે કલિલ કુંદન પામે છે.


શા માટે સફેદ AgX ના અવક્ષેપ એ ડાય ઈઓસીન (eosin) ની હાજરીમાં રંગીન બને છે ?

Hide | Show

જવાબ : ઈઓસીન (Eosin) નું શોષણ AgX ની સપાટી પર થાય છે જેથી અવક્ષેપ રંગીન બને છે.


કોલસાની ખાણમાં વપરાતા ગેસ માસ્કમાં સક્રિયકૃત ચારકોલનું કાર્ય શું છે ?

Hide | Show

જવાબ : કોલસાની ખાણમાં રહેલા ઝેરી વાયુઓનું શોષણ સક્રિયકૃત ચારકોલ વડે થાય છે, જે ગેસ માસ્કમાં આવેલો છે.


નદીનું પાણી દરિયાને મળતું હોય તે સ્થળે મુખ ત્રિકોણ (delta) કેવી રીતે રચાય છે ?

Hide | Show

જવાબ : કલિલમય માટી ધરાવતું નદીનું પાણી દરિયામાં જાય, ત્યારે દરિયાના પાણીના ક્ષારો (વિદ્યુતવિભાજ્ય) ને લીધે સ્કંદનને પ્રેરણ મળે છે. આથી ત્યાં માટીના થરની જમાવટ થતાં મુખત્રિકોણ રચાય છે.


તાપમાન વધતાં ભૌતિક અધિશૌષણનું રાસાયણિક અધિશોષણમાં રૂપાંતરણ થતું હોય તેવું એક ઉદાહરણ કારણ સહિત જણાવો.

Hide | Show

જવાબ : સામાન્ય તાપમાને ખૂબ ઝીણા નિકલ ઉદ્દીપકની સપાટી પર  વાયુનું અધિશોષણ એ ભૌતિક અધિશોષણ છે. તાપમાન વધતાં  અણુઓનું હાઈડ્રોજન પરમાણુમાં વિઘટન થાય છે અને તે નિકલ ઉદ્દીપકની સપાટી પર રાસાયણિક અધિશોષણને લીધે જમા થાય છે.


તાવ આવે ત્યારે પાચન પ્રક્રિયા પર અસર થશે ? સમજાવો.

Hide | Show

જવાબ : તાવ આવે ત્યારે શરીરનું તાપમાન વધે છે તાપમાન વધતા ઉદ્દીપકની કાર્યક્ષમતા ઘટે છે. તેથી પાચન પ્રક્રિયા પર અસર થાય છે.


There are No Content Availble For this Chapter

Take a Test

Choose your Test :

પૃષ્ઠ રસાયણવિજ્ઞાન

રસાયણ વિજ્ઞાન

Browse & Download GSEB Books For ધોરણ ૧૨ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.