GSEB Solutions for ધોરણ ૦૯ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

દળ – સંચયનો નિયમ જણાવો.

Hide | Show

જવાબ : કોઈપણ રસાયણિક પ્રક્રિયામાં દ્વવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી.


ક્યો સિદ્વાંત દ્વવ્ય – સંચય અને નિશ્ચિત પ્રમાણના નિયમની સમજૂતી પૂરી પાડવામાં ઉપયોગી છે ?

Hide | Show

જવાબ : ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્વાંત દ્વવ્ય – સંચય અને નિશ્ચિત પ્રમાણના નિયમની સમજૂતી પૂરી પાડવામાં ઉપયોગી છે.


IUPACનું પૂરું નામ લખો.

Hide | Show

જવાબ : ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમેસ્ટ્રી.


ડાલ્ટનના પરમાણ્વીય સિદ્વાંતની મર્યાદા જણાવો.

Hide | Show

જવાબ : કેન્દ્રિય પ્રક્રિયાઓ અને સમસ્થાનિકોની શોધના સંદર્ભમાં ડાલ્ટનના નિયમની મહત્તા રહેતી નથી.


નિશ્ચિત સંરચનાના નિયમની મર્યાદા જણાવો.

Hide | Show

જવાબ : સમસ્થાનિકોના સંદર્ભમાં નિશ્ચિત સંરચનાનો નિયમ લાગુ પાડી શકતો નથી.


ક્યા વૈજ્ઞાનિકે જણાવ્યુ કે તત્વોની સંજ્ઞાને તેમનાં નામના એક અથવા બે અક્ષરોથી દર્શાવી શકાય છે ?

Hide | Show

જવાબ : બર્ઝેલિયસે જણાવ્યુ કે તત્વોની સંજ્ઞાને તેમનાં નામના એક અથવા બે અક્ષરોથી દર્શાવી શકાય છે.


પરમાણ્વીય દળ ક્યા સાધનની મદદથી ચોક્કસ પણે માપી શકાય છે ?

Hide | Show

જવાબ : દ્વવ્યમાન સ્પેકટ્રોમિટર નામના સાધનની મદદથી પરમાણ્વીય દળ ચોક્કસ પણે માપી શકાય છે.


એકમ સૂત્ર દળ ક્યાં સંયોજન માટે ઉપયોગી છે ?

Hide | Show

જવાબ : આયનીય સંયોજનોના આણ્વિય દળ માટે એકમ સૂત્ર દળ ઉપયોગી છે.


માં કાર્બન અને ઓક્સિજનનો દળથી ગુણોત્તર કેટલો છે ?

Hide | Show

જવાબ : માં કાર્બન અને ઓક્સિજનનો દળથી ગુણોત્તર  છે.


માં કાર્બન અને ઓક્સિજનનો દળથી ગુણોત્તર 3 : 8 છે, તો 6 g કાર્બન સાથે કેટલા સાથે કેટલા ગ્રામ ઓક્સિજન સંયોજાઈ શકે છે ?

Hide | Show

જવાબ : માં કાર્બન અને ઓક્સિજનનો દળથી ગુણોત્તર 3 : 8 છે, તો 6 g કાર્બન સાથે 16 g ઓક્સિજન સંયોજાઈ શકે છે.


મેગ્નેશિયમ ઓકસાઈડમાં કેટાયન અને એનાયન અનુક્રમે કેટલા હશે ?

Hide | Show

જવાબ : મેગ્નેશિયમ ઓકસાઈડમાં કેટાયન અને એનાયન અનુક્રમે  છે.


કોઈ એક તત્વ Xની સંયોજકતા 3 છે, તો તેના ઓકસાઈડનું સૂત્ર શું હોઈ શકે ?

Hide | Show

જવાબ :


 માં Al ની સંયોજકતા લખો.

Hide | Show

જવાબ :  માં Al ની સંયોજકતા 3 છે.


 માં  ના મોલ કેટલા છે ?

Hide | Show

જવાબ :


ઓક્સિજનના એક પરમાણુનું વજન લખો.

Hide | Show

જવાબ : ઓક્સિજનના એક પરમાણુનું વજન


અણુ એટલે શું ?

Hide | Show

જવાબ : તત્વ કે સંયોજનના નાનામાં નાના કણને અણુ કહે છે.


પરમાણ્વીય દળ એટલે શું ?

Hide | Show

જવાબ : કાર્બન- 12 સમસ્થાનિકના એક પરમાણુના દળનાં  માં ભાગને માન્ય પરમાણ્વીય દળ કહે છે.


આણ્વીય દળની વ્યાખ્યા આપો.

Hide | Show

જવાબ : તત્વ કે સંયોજનના અણુમાં રહેલા બધા પરમાણુઓના પરમાણ્વીય દળના સરવાળાને આણ્વીય દળ કહે છે.


મોલર દળની વ્યાખ્યા આપો.

Hide | Show

જવાબ : પદાર્થના એક મોલ જથ્થાના ગ્રામમાં દર્શાવેલા દળને મોલર દળ કહે છે.


પરમાણ્વીયતા એટલે શું ?

Hide | Show

જવાબ : કોઈપણ અણુના બંધારણમાં રહેલા પરમાણુઓની સંખ્યાને તે અણુની પરમાણ્વીયતા કહે છે.


સંયોજકતા એટલે શું ?

Hide | Show

જવાબ : કોઈપણ તત્વની બીજા તત્વ સાથે સંયોજવાની સાપેક્ષ શક્તિ (ક્ષમતા) ને તે તત્વની સંયોજકતા કહે છે.


બહુપરમાણ્વીય આયનની વ્યાખ્યા આપો.

Hide | Show

જવાબ : પરમાણુઓનો સમૂહ કે જે આયનની માફક વર્તે છે, તેને બહુપરમાણ્વીય આયન કહે છે.


રસાયણિક સંયોગીકરણના નિયમો કોને આપ્યા ?

Hide | Show

જવાબ : રસાયણિક સંયોગીકરણના નિયમો લેવોઇઝરે આપ્યા.


એમોનિયામાં નાઇટ્રોજન અને હાઈડ્રોજનનો દળથી ગુણોત્તર શું હોય છે ?

Hide | Show

જવાબ : એમોનિયામાં નાઇટ્રોજન અને હાઈડ્રોજનનો દળથી ગુણોત્તર 14 : 3 હોય છે.


પરમાણુઓ નાની પૂર્ણાક સંખ્યાના યોગ્ય ગુણોત્તરથી જોડાઈને સંયોજન બનાવે છે. સંયોજનના આ નાનામાં નાના ભાગને શું કહે છે ?

Hide | Show

જવાબ : પરમાણુઓ નાની પૂર્ણાક સંખ્યાના યોગ્ય ગુણોત્તરથી જોડાઈને સંયોજન બનાવે છે. સંયોજનના આ નાનામાં નાના ભાગને અણુ કહેવામા આવે છે.


પાણીના અણુની ત્રિજ્યા આશરે કેટલી છે ?

Hide | Show

જવાબ : પાણીના અણુની ત્રિજ્યા આશરે  છે.


હીમોગ્લોબિનના અણુની ત્રિજ્યા આશરે કેટલા નેનોમીટર છે ?

Hide | Show

જવાબ : હીમોગ્લોબિનના અણુની ત્રિજ્યા આશરે 10 નેનોમિટર છે.


 શું છે ?

Hide | Show

જવાબ :  એ કોબાલ્ટ છે, જ્યારે  એ કાર્બન મોનોકસાઈડ છે.


અને  માં કાર્બનની સંયોજકતા અનુક્રમે જણાવો.

Hide | Show

જવાબ :  માં 4, અને  માં 1 કાર્બનની સંયોજકતા છે.


અને  માં Fe ની સંયોજકતા અનુક્રમે જણાવો.

Hide | Show

જવાબ :  અને  માં Fe ની સંયોજકતા અનુક્રમે 2 અને 3 છે.


પ્લેટિનમની બર્ઝેલિયસ દ્વારા નિર્દેશિત સંજ્ઞા શું છે ?

Hide | Show

જવાબ : પ્લેટિનમની બર્ઝેલિયસ દ્વારા નિર્દેશિત સંજ્ઞા P છે.


સોડિયમનું લેટિન નામ શું છે ?

Hide | Show

જવાબ : સોડિયમનું લેટિન નામ નેટ્રિયમ છે.


ઓરમ કોનું લેટિન છે ?

Hide | Show

જવાબ : ઓરમ ગોલ્ડ (સોનું) નું લેટિન નામ છે.


માં પરમાણ્વીયતા કેટલી છે ?

Hide | Show

જવાબ : માં પરમાણ્વીયતા 9 છે.


 કાર્બનમાં મોલ – સંખ્યા કેટલી છે ?

Hide | Show

જવાબ :  કાર્બનમાં મોલ – સંખ્યા 5 છે.


 ઓક્સિજનના જથ્થામાં ઓક્સિજન પરમાણુની સંખ્યા શું છે ?

Hide | Show

જવાબ :  ઓક્સિજનના જથ્થામાં ઓક્સિજન પરમાણુની સંખ્યા  છે.


મેગ્નેશિયમ ઓકસાઈડમાં કેટાયન અને એનાયન અનુક્રમે કેટલા હશે ?

Hide | Show

જવાબ : મેગ્નેશિયમ ઓકસાઈડમાં કેટાયન (ધનાયન) અને એનાયન (ઋણાયન) અનુક્રમે  છે.


તત્વ xનો પરમાણ્વીય ક્રમાંક અને પરમાણ્વીય દળાંક અનુક્રમે 2 અને 4 છે, તો તત્વ xની સંયોજકતા કેટલી હશે ?

Hide | Show

જવાબ : તત્વ xનો પરમાણ્વીય ક્રમાંક અને પરમાણ્વીય દળાંક અનુક્રમે 2 અને 4 છે, તો તત્વ xની સંયોજકતા શૂન્ય છે.


અને  માં પરમાણ્વીયતા અનુક્રમે જણાવો.

Hide | Show

જવાબ : અને  માં પરમાણ્વીયતા અનુક્રમે 7 અને 5 છે.


 (ફોસ્ફેટ) આયનમાં ઓક્સિજન પરમાણુની મોલ – સંખ્યા કેટલી છે ?

Hide | Show

જવાબ :  (ફોસ્ફેટ) આયનમાં ઓક્સિજન પરમાણુની મોલ – સંખ્યા 4 છે.


તત્વ xનો સંયોજકતા 3 અને તત્વ yની સંયોજકતા 1 છે, તો તેમાંથી બનતાં સંયોજનનું આણ્વીય સૂત્ર શું હોઈ શકે છે ?

Hide | Show

જવાબ : તત્વ xનો સંયોજકતા 3 અને તત્વ yની સંયોજકતા 1 છે, તો તેમાંથી બનતાં સંયોજનનું આણ્વીય સૂત્ર  છે.


મીઠામાં રહેલા તત્વોની સંજ્ઞા જણાવો.

Hide | Show

જવાબ : Na અને Cl


એમોનિયમ સલ્ફેટનું આણ્વીય સૂત્ર જણાવો.

Hide | Show

જવાબ :


મહર્ષિ કણાદની પરમાણુ અંગેની અભિધારણા શું હતી.

Hide | Show

જવાબ : પ્રાચીન ભારતીય અને ગ્રીક તત્વજ્ઞાનીઓ હંમેશા દ્વવ્યના અજ્ઞાત અને અદ્રશ્ય સ્વરૂપ વિશે આશ્ચર્યચકિત થતા રહ્યા છે. - ઇ.સ. પૂર્વે 500ની આસપાસ ભારતમાં દ્વવ્યના વિભાજનનો વિચાર કરાયો હતો. - ભારતીય તત્વજ્ઞાની મહર્ષિ કણાદે એવી ધારણા આપી હતી કે જો દ્વવ્ય (પદાર્થ) નું સતત વિભાજન કરવામાં આવે, તો તેનું વધુ ને વધુ નાના નાના કણોમાં વિભાજન થતું રહે છે. - અંતે એક એવો સમય આવશે કે આ કણનું વધુ વિભાજન શક્ય બનશે નહીં, અર્થાત આ કણ અવિભાજ્ય રહેશે. - મહર્ષિ કણાદે તત્વના આ અંતિમ અવિભાજ્ય સૂક્ષ્મ કણને પરમાણુ નામ આપ્યું.


ભારતીય તત્વજ્ઞાની પકુધા કાત્યાયમનું પરમાણુ અંગેનું સૂચન જણાવો.

Hide | Show

જવાબ : મહર્ષિ કણાદે સૂચવેલા સિદ્વાંતનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરી પકુધા કાત્યાયમે સૂચવ્યું કે, “પરમાણુઓ સામાન્ય રીતે સંયુક્તરૂપે અસ્તિત્વ ધરાવે છે, જે દ્વવ્યનાં વિવિધ સ્વરૂપો આપે છે.


પ્રાચીન ગ્રીક તત્વજ્ઞાનીઓનું પરમાણુ અંગેનું સૂચન જણાવો. આ અભિધારણાની મર્યાદા શું હતી.

Hide | Show

જવાબ : પ્રાચીન ગ્રીક તત્વજ્ઞાનીઓ ડેમોક્રિટસ અને લ્યુસિયસે સૂચવ્યું કે જો દ્વાવયનું વધુ ને વધુ વિભાજન કરવામાં આવે, તો અંતે પ્રાપ્ત થયેલા કણોનું વધુ વિભાજન શક્ય બનશે નહિ. આ અવિભાજ્ય કણોને તેમણે પરમાણુઓ કહ્યા. મર્યાદા : આ વિચારો માત્ર માન્યતાઓ પર આધારિત હતા. તેમને માન્ય કરવા માટે કોઈ વધુ પ્રાયોગિક કાર્યો તે સમયમાં થયા ન હતા.


રસાયણિક સંયોગીકરણ એટલે શું ? રસાયણિક સંયોગીકરણનાં નિયમો જણાવો. અથવા રસાયણિક સંયોગીકરણ વિશે પ્રાથમિક સમજૂતી આપો.

Hide | Show

જવાબ : રસાયણવિજ્ઞાનની પ્રયોગશાળામાં બે કે તેથી વધુ પદાર્થો એકબીજા સાથે રસાયણિક પ્રક્રિયાથી સંયોજન બનાવે તેને રસાયણિક સંયોગીકરણ કહે છે. - રસાયણિક સંયોગીકરણના બે મહત્વના નિયમોની રજૂઆત એન્ટોની એલ. લેવોઇઝરે અને જોસેફ એલ. પ્રાઉસ્ટે કરી હતી. - આ નિયમો નીચે પ્રમાણે છે. (1) દળ – સંચયનો નિયમ (દ્વવ્ય – સંરક્ષણનો નિયમ) (2) નિશ્ચિત પ્રમાણનો નિયમ


નિશ્ચિત પ્રમાણનો આપો અને તેને ઉદાહરણ દ્વારા સમજાવો.

Hide | Show

જવાબ : નિયમ : રસાયણિક પદાર્થમાં તત્વો હંમેશા દળથી નિશ્ચિત પ્રમાણમાં હાજર રહેલા હોય છે. સમજૂતી : (1) પાણી જેવુ સંયોજન અનેક સ્ત્રોત દ્વારા મેળવી શકાય છે. પાણીનો સ્ત્રોત કોઈ પણ હોય પરંતુ જો 9 g પાણીનું વિઘટન થાય ત્યારે હંમેશા 1 g હાઈડ્રોજન અને 8 g ઓક્સિજન ઉદભવે છે. તેથી પાણીમાં હાઈડ્રોજન અને ઓક્સિજનનો દળથી ગુણોત્તર હંમેશા 1 : 8 થાય છે. (2) એમોનિયામાં નાઇટ્રોજન અને હાઈડ્રોજનનો દળથી ગુણોત્તર હંમેશા 14 : 3 હોય છે.


પાણી બનાવવા માટે હાઈડ્રોજન અને ઓક્સિજન દળથી 1 : 8ના પ્રમાણમાં જોડાય છે, તો 3 g હાઈડ્રોજન વાયુ સાથે સંપૂર્ણ પ્રક્રિયા કરવા માટે ઓક્સિજનનો કેટલો જથ્થો જોઈએ.

Hide | Show

જવાબ : પાણી બનાવવા માટે,    1 g હાઈડ્રોજન માટે જરૂરી ઓક્સિજન \ 3 g હાઈડ્રોજન માટે જરૂરી ઓક્સિજન                                   આમ, 3 g હાઈડ્રોજન માટે જરૂરી ઓક્સિજનનું વજન


ડાલ્ટનના પરમાણ્વીય સિદ્વાંતની કઈ અભિધારણા દ્વવ્ય – સંરચના નિયમનું પરિણામ છે ?

Hide | Show

જવાબ : “દ્વવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી.” આ અભિધારણા દ્વવ્ય – સંરચના નિયમનું પરિણામ છે.


ડાલ્ટનના પરમાણ્વીય સિદ્વાંતની કઈ અભિધારણા નિશ્ચિત પ્રમાણના નિયમની સમજૂતી આપે છે ?

Hide | Show

જવાબ : “કોઈ પણ સંયોજનમાં પરમાણુઓની સાપેક્ષ સંખ્યા અને પ્રકાર નિશ્ચિત હોય છે.” આ અભિધારણા નિશ્ચિત પ્રમાણના નિયમની સમજૂતી આપે છે.


પરમાણુ એટલે શું ? સમજાવો.

Hide | Show

જવાબ : જેમ વિશાળ ઇમારતના પાયાનો એકમ ઈંટ છે તથા કીડીના દરના પાયાનો એકમ રેતીનો કણ છે, તેમ દરેક દ્વવ્યનો પાયાનો એકમ પરમાણુ છે, દ્વવ્યની રચના પરમાણુઓ દ્વારા થાય છે.


તત્વમાં પરમાણુઓની ગોઠવણી કેવી હોય છે ?

Hide | Show

જવાબ : આધુનિક તકનીકોની મદદથી સપાટીની વિસ્તૃત તસવીર મેળવી શકીએ છીએ. - સ્કેનિગ ટનલિંગ માઇક્રોસ્કોપ (STM) ની મદદથી સિલિકોનની સપાટીની તસવીર નીચે આપી આવી મેળવી શકાય છે. - આ તસવીર પરથી આપણે કહી શકાય કે, તત્વમાં પરમાણુઓની ગોઠવણી નિયમિત હોય છે.


નીચે આપેલ તત્વોનાં લેટિન અથવા ગ્રીક નામ અને સંજ્ઞાઓ જણાવો.

Hide | Show

જવાબ :

તત્વનું નામ

લેટિન નામ

સંજ્ઞા

સોડિયમ નેટ્રિયમ Na
આયર્ન (લોખંડ) ફેરમ Fe
લેડ (સીસું) પ્લમ્બમ Pb
કોપર (તાંબું) ક્યુપ્રમ Cu
સિલ્વર (ચાંદી) આર્જેન્ટમ Ag
ગોલ્ડ (સોનું) ઓરમ Au
પોટેશિયમ કેલિયમ K
મરકયુરી (પારો) હાઈડ્રોજીરિયમ Hg
ટંગસ્ટન વોલફ્રામ (ગ્રીક) W


વૈજ્ઞાનિકોએ તત્વનું પરમાણ્વીય દળ એકમ નક્કી કરવા ઓક્સિજનને મહત્વ આપ્યું હતું. કેમ ?

Hide | Show

જવાબ : વિવિધ પરમાણ્વીય દળ એકમોની શોધ કરતા વૈજ્ઞાનિકોએ શરૂઆતમાં કુદરતી રીતે મળતાં ઓક્સિજનના  મા ભાગના દળને એકમ તરીકે લીધું. - નીચે આપેલા કારણોને લીધે મહત્વ આપવામાં આવ્યું : (1) ઓક્સિજન અનેક તત્વો સાથે પ્રક્રિયા કરી સંયોજનો બનાવે છે. (2) આ પરમાણ્વીય દળ એકમ દ્વારા મહત્તમ તત્વોના પરમાણ્વીય દળ પૂર્ણાક સ્વરૂપે પ્રાપ્ત થાય છે.


સામાન્ય રીતે પરમાણુઓ ક્યા સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે ?

Hide | Show

જવાબ : મોટા ભાગના તત્વોના પરમાણુઓ સ્વતંત્રરૂપે અસ્તિત્વ ધરાવતાં નથી. - બે કે તેથી વધારે પરમાણુઓ એક બીજા સાથે રાસાયણિક બંધથી જોડાઈ અણુ અથવા આયનની રચના કરે છે. - આ અણુ અથવા આયન વધુ સંખ્યામાં એકબીજા સાથે જોડાઈને દ્વવ્ય બનાવે છે. - પરમાણુના આ સ્વરૂપને આપણે જોઈ શકીએ, અનુભવી શકીએ અથવા સ્પર્શ કરી શકીએ છીએ.


પરમાણ્વીય દળ એકમની વ્યાખ્યા આપો.

Hide | Show

જવાબ : કાર્બન – 12 સમસ્થાનિકના એક પરમાણુના દળના  મા ભાગને પરમાણ્વીય દળ એકમ કહે છે. - તેને ‘u’ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે.


કોઈ એક પરમાણુને નરી આંખે જોવો શા માટે શક્ય નથી ?

Hide | Show

જવાબ : દરેક તત્વનો પરમાણુ અતિસૂક્ષ્મ હોવાથી નરી આંખે જોવો શક્ય નથી.


અણુ એટલે શું ? અથવા અણુ વિશે સામાન્ય માહિતી આપો.

Hide | Show

જવાબ : સામાન્ય રીતે બે કે તેથી વધુ તત્વોના રાસાયણિક સંયોગીકરણથી પરમાણુઓ સંયોજાય છે, ત્યારે તેમાં પરમાણ્વીય પ્રમાણની સંખ્યા સાદા પૂર્ણાકમાં હોય છે. આવા પરમાણ્વીય સંયોજનથી બનતા નાનામાં નાના કણને અણુ કહે છે. - અણુ તત્વ અથવા સંયોજનનો નાનમાં નાનો કણ છે, જે સામાન્ય પરિસ્થિતિઓમાં સ્વતંત્ર રીતે અસ્તિતત્વ ધરાવે છે અને પદાર્થના તમામ ગુણધર્મો દર્શાવે છે. - એક જ તત્વના પરમાણુઓ અથવા જુદાં – જુદાં તત્વોના પરમાણુઓ પરસ્પર સંયોજાઇને અણુ બનાવે છે.


સંયોજનના અણુને વ્યાખ્યાયિત કરો.

Hide | Show

જવાબ : જુદાં જુદાં તત્વોના પરમાણુઓ એક નિશ્ચિત પ્રમાણમાં એકબીજા સાથે જોડાઈને જે અણુનું નિર્માણ કરે છે. તેને સંયોજનનો અણુ કહે છે. દા. ત., પાણી  એમોનિયા  અને કાર્બન ડાયોકસાઈડ


આયનીય સંયોજનનો એટલે શું ? તેના ઉદાહરણ આપો.

Hide | Show

જવાબ : પરસ્પર ધન વીજભારિત અને ઋણ વીજભારિત આયનોના આકર્ષણ બળ વડે જોડાઈને બનતાં સંયોજનોને આયનીય સંયોજનો કહે છે.

આયનીય સંયોજન

જોડતાં તત્વો

દળથી ગુણોત્તર

કેલ્શિયમ ઓકસાઈડ કેલ્શિયમ અને ઑક્સીજન

5 : 2

મેગ્નેશિયમ સલ્ફાઈડ મેગ્નેશિયમ અને સલ્ફર

3 : 4

સોડિયમ ક્લોરાઈડ સોડિયમ અને ક્લોરીન

23 : 35.5


સંયોજકતા એટલે શું ? તેનું મહત્વ શું છે. ?

Hide | Show

જવાબ : કોઈપણ તત્વની બીજા તત્વ સાથે સંયોજાવાની સાપેક્ષ શક્તિ (ક્ષમતા) ને તે તત્વની સંયોજકતા કહે છે. મહત્વ : કોઈ એક તત્વના પરમાણુઓ અન્ય તત્વના પરમાણુઓ સાથે સંયોજઈને કેવી રીતે સંયોજન બનાવે છે, તે સંયોજકતાના આધારે નક્કી કરી શકાય છે.


સંયોજનોનાં રાસાયણિક સૂત્ર આપો : એલ્યુમિનિયમ ઓકસાઈડ

Hide | Show

જવાબ :


સંયોજનોનાં રાસાયણિક સૂત્ર આપો : કેલ્શિયમ ઓકસાઈડ

Hide | Show

જવાબ :


સંયોજનોનાં રાસાયણિક સૂત્ર આપો : સોડિયમ નાઈટ્રેટ

Hide | Show

જવાબ :


સંયોજનોનાં રાસાયણિક સૂત્ર આપો : કેલ્શિયમ હાઈડ્રોકાસાઈડ

Hide | Show

જવાબ :


સંયોજનોનાં રાસાયણિક સૂત્ર આપો : સોડિયમ કાર્બોનેટ

Hide | Show

જવાબ :


સંયોજનોનાં રાસાયણિક સૂત્ર આપો : એમોનિયમ સલ્ફેટ

Hide | Show

જવાબ :


સંયોજનોનાં રાસાયણિક સૂત્ર આપો : સોડિયમ ઓકસાઈડ

Hide | Show

જવાબ :


સંયોજનોનાં રાસાયણિક સૂત્ર આપો : એલ્યુમિનિયમ ક્લોરાઈડ

Hide | Show

જવાબ :


સંયોજનોનાં રાસાયણિક સૂત્ર આપો : સોડિયમ સલ્ફાઈડ

Hide | Show

જવાબ :


સંયોજનોનાં રાસાયણિક સૂત્ર આપો : મેગ્નેશિયમ હાઈડ્રોક્સાઈડ

Hide | Show

જવાબ :


નીચે દર્શાવેલા સૂત્રો ધરાવતાં સંયોજનોનાં નામ આપો :

    

Hide | Show

જવાબ :

સંયોજન

સંયોજનનું નામ

એલ્યુમિનિયમ સલ્ફેટ
કેલ્શિયમ ક્લોરાઈડ
પોટેશિયમ સલ્ફેટ
પોટેશિયમ નાઈટ્રેટ
કેલ્શિયમ કાર્બોનેટ


‘રાસાયણિક સૂત્ર’ શબ્દનો અર્થ શું છે ?

Hide | Show

જવાબ : સંયોજનમાં રહેલા ઘટકોનું સાપેક્ષ પ્રમાણ બતાવતા સૂત્રને રસાયણિક સૂત્ર કહે છે.


નીચેનામાં કેટલા પરમાણુઓ હાજર છે ? 

(1)  અણુ (2)  આયન

Hide | Show

જવાબ : (1)  માં બે હાઈડ્રોજન અને એક સલ્ફર એમ કુલ ત્રણ પરમાણુઓ હાજર છે. (2)  આયનમાં એક ફૉસ્ફરસ અને ચાર ઑક્સીજન એમ કુલ પાંચ પરમાણુઓ હાજર છે.


સૂત્ર એકમ દળ એટલે શું ? સમજાવો.

Hide | Show

જવાબ : કોઈપણ પદાર્થનું સૂત્ર એકમ દળ એ પદાર્થમાં રહેલા તમામ ઘટક પરમાણુઓના પરમાણ્વીય દળનો સરવાળો છે. - પરંતુ એકમ સૂત્ર શબ્દનો ઉપયોગ એવ પદાર્થો માટે કરવામાં આવે છે કે જેમાં ઘટક કણ તરીકે આયન હોય છે. - ટૂંકમાં, સંયોજન જ્યારે આયનીય સ્વરૂપમાં હોય ત્યારે તેના આણ્વીય દળને સૂત્ર એકમ દળ કહે છે. - તેનો એકમ ‘u’ છે. - દા. ત., સોડિયમ ક્લોરાઈડનું સૂત્ર એકમ NaCl છે. તેથી તેના સૂત્ર એકમ દળની ગણતરી નીચે આપ્યા મુજબ થાય છે. NaCl = 1 (Na નું પરમાણ્વીય દળ) + 1 (Cl નું પરમાણ્વીય દળ)                     


આણ્વીય દળ શોધો :

Hide | Show

જવાબ : નું આણ્વીય દળ = 2 (H નું પરમાણ્વીય દળ)                                 


આણ્વીય દળ શોધો :

Hide | Show

જવાબ : નું આણ્વીય દળ = 2 (O નું પરમાણ્વીય દળ)                                


આણ્વીય દળ શોધો :

Hide | Show

જવાબ : નું આણ્વીય દળ = 2 (Cl નું પરમાણ્વીય દળ)                       


આણ્વીય દળ શોધો :

Hide | Show

જવાબ : નું આણ્વીય દળ = 1 (C નું પરમાણ્વીય દળ) + 2 (O નું પરમાણ્વીય દળ)                                             


આણ્વીય દળ શોધો :

Hide | Show

જવાબ : નું આણ્વીય દળ = 1 (C નું પરમાણ્વીય દળ) + 4 (H નું પરમાણ્વીય દળ)                                             


આણ્વીય દળ શોધો : (ઇથેન)

Hide | Show

જવાબ :  (ઇથેન) નું આણ્વીય દળ = 2 (C નું પરમાણ્વીય દળ) + 6 (H નું પરમાણ્વીય દળ)                                                                     


આણ્વીય દળ શોધો : (ઇથીન)

Hide | Show

જવાબ :  (ઇથીન) નું આણ્વીય દળ = 2 (C નું પરમાણ્વીય દળ) + 4 (H નું પરમાણ્વીય દળ)                                                                       


આણ્વીય દળ શોધો : (એમોનિયા)

Hide | Show

જવાબ :  (એમોનિયા) નું આણ્વીય દળ = 1 (N નું પરમાણ્વીય દળ) + 3 (H નું પરમાણ્વીય દળ)                                                                               


આણ્વીય દળ શોધો : (મિથેનોલ)

Hide | Show

જવાબ :  (મિથેનોલ) નું આણ્વીય દળ = 1 (C નું પરમાણ્વીય દળ) + 4 (H નું પરમાણ્વીય દળ) + 1 (O નું પરમાણ્વીય દળ)                                                                               


માટે સૂત્ર એકમ દળની ગણતરી કરો.

Hide | Show

જવાબ :  નું સૂત્ર એકમ દળ  નું પરમાણ્વીય દળ)  નું પરમાણ્વીય દળ)                          


માટે સૂત્ર એકમ દળની ગણતરી કરો.

Hide | Show

જવાબ :  નું સૂત્ર એકમ દળ  નું પરમાણ્વીય દળ)  નું પરમાણ્વીય દળ)                            


માટે સૂત્ર એકમ દળની ગણતરી કરો.

Hide | Show

જવાબ :  નું સૂત્ર એકમ દળ  નું પરમાણ્વીય દળ)  નું પરમાણ્વીય દળ)  નું આણ્વીય દળ)                                                                   


જો એક મોલ કાર્બન પરમાણુનું દળ 12 g હોય, તો કાર્બનના એક પરમાણુનું દળ શું થશે ?

Hide | Show

જવાબ : એક પરમાણુનું દળ                                               


100 ગ્રામ સોડિયમ અથવા 100 ગ્રામ લોખંડ માંથી શેમાં પરમાણુઓની સંખ્યા વધુ હશે ?

Na નું પરમાણ્વીય દળ = 23 u, Fe નું પરમાણ્વીય = 56 u

Hide | Show

જવાબ :


 ના સાપેક્ષ આણ્વીય દળની ગણતરી કરી લખો.

Hide | Show

જવાબ :


 ના આણ્વીય દળની ગણતરી કરી લખો.

Hide | Show

જવાબ :  નું આણ્વીય દળ  નું પરમાણ્વીય દળ) નું પરમાણ્વીય દળ)  નું પરમાણ્વીય દળ)


 ની એકમ સૂત્ર દળની ગણતરી કરી લખો.

Hide | Show

જવાબ :  નું એકમ સૂત્ર દળ  નું પરમાણ્વીય દળ) નું પરમાણ્વીય દળ)    


માટે દળ દ્વારા મોલ – સંખ્યાની ગણતરી કરો.

Hide | Show

જવાબ :


પરમાણુઓ માટે કણોની સંખ્યા દ્વારા મોલ શોધો.

Hide | Show

જવાબ :


વાયુની અણુના મોલમાંથી દળની ગણતરી કરો.

Hide | Show

જવાબ :


પરમાણુની પરમાણુના મોલમાંથી દળની ગણતરી કરો.

Hide | Show

જવાબ :


પરમાણુની સંખ્યામાંથી દળ ગણતરી કરો.

Hide | Show

જવાબ :


અણુની સંખ્યામાંથી દળની ગણતરી કરો.

Hide | Show

જવાબ :


સોડિયમ પરમાણુના દળમાંથી કણોની સંખ્યાની ગણતરી કરો.

Hide | Show

જવાબ :


ઓક્સિજન અણુના દળમાંથી અણુની સંખ્યાની ગણતરી કરો.

Hide | Show

જવાબ :


મોલ કાર્બન પરમાણુના મોલમાંથી કણોની સંખ્યા શોધો.

Hide | Show

જવાબ :


ઓક્સિજન અને બોરોન ધરાવતા એક સંયોજનના 0.24 g નમૂનામાં 0.096 g બોરોન અને 0.144 g ઓક્સિજન હાજર છે. તો વજનથી સંયોજનના ટકાવાર પ્રમાણની ગણતરી કરી લખો.

Hide | Show

જવાબ :


બહુપરમાણ્વીય આયન એટલે શું ? ઉદાહરણ આપી સમજાવો.

Hide | Show

જવાબ : પરમાણુઓનો સમૂહ કે જે આયનની માફક વર્તે છે, તેને બહુપરમાણ્વીય આયન કહે છે. અથવા એક કરતાં વધુ પરમાણુ ધરાવતા આયનને બહુપરમાણ્વીય આયન કહે છે. ઉદાહરણ :  : એમોનિયમ આયન            : કાર્બોનેટ આયન            : સલ્ફેટ આયન           : ફોસ્ફેટ આયન


સંયોજનોનાં રાસાયણિક સૂત્ર આપો : મેગ્નેશિયમ ક્લોરાઈડ

Hide | Show

જવાબ :


સંયોજનોનાં રાસાયણિક સૂત્ર આપો : કેલ્શિયમ ઓકસાઈડ

Hide | Show

જવાબ :


સંયોજનોનાં રાસાયણિક સૂત્ર આપો : કોપર નાઈટ્રેટ

Hide | Show

જવાબ :


સંયોજનોનાં રાસાયણિક સૂત્ર આપો : એલ્યુમિનિયમ ક્લોરાઈડ

Hide | Show

જવાબ :


સંયોજનોનાં રાસાયણિક સૂત્ર આપો : કેલ્શિયમ કાર્બોનેટ

Hide | Show

જવાબ :


નીચે આપેલ સંયોજનોમાં હાજર રહેલ તત્વોનાં નામ જણાવો :

(1) ક્વિક લાઈમ (2) હાઈડ્રોજન બ્રોમાઈડ (3) બેકિંગ પાઉડર (4) પોટેશિયમ સલ્ફેટ

Hide | Show

જવાબ :


મોલર દળની ગણતરી કરો : ઇથાઈન

Hide | Show

જવાબ : ઇથાઈન  નું પરમાણ્વીય દળ)  નું પરમાણ્વીય દળ)                                      


મોલર દળની ગણતરી કરો : સલ્ફર અણુ

Hide | Show

જવાબ : સલ્ફર અણુ  નું પરમાણ્વીય દળ)                                        


મોલર દળની ગણતરી કરો : ફોસ્ફરસ અણુ

Hide | Show

જવાબ : ફૉસ્ફરસ  નું પરમાણ્વીય દળ)                                    


મોલર દળની ગણતરી કરો : હાઈડ્રોક્લોરિક એસિડ

Hide | Show

જવાબ : હાઈડ્રોક્લોરિક એસિડ  નું પરમાણ્વીય દળ)  નું પરમાણ્વીય દળ)                                      


મોલર દળની ગણતરી કરો : નાઈટ્રિક એસિડ

Hide | Show

જવાબ : નાઈટ્રિક એસિડ  નું પરમાણ્વીય દળ)  નું પરમાણ્વીય દળ)  નું પરમાણ્વીય દળ)                                                          


1 મોલ નાઈટ્રોજન પરમાણુનું દળ શું હશે ?

Hide | Show

જવાબ : 1 મોલ નાઈટ્રોજન પરમાણુનું દળ


4 મોલ એલ્યુમિનિયમ પરમાણુનું દળ શું હશે ?

Hide | Show

જવાબ : 4 મોલ એલ્યુમિનિયમ પરમાણુનું દળ                                      


10 મોલ સોડિયમ સલ્ફાઈટ  પરમાણુનું દળ શું હશે ?

Hide | Show

જવાબ :


મોલમાં રૂપાંતર કરો : 12 g ઓક્સિજન વાયુ

Hide | Show

જવાબ :


મોલમાં રૂપાંતર કરો : 20 g પાણી

Hide | Show

જવાબ :


મોલમાં રૂપાંતર કરો : 22 g કાર્બન ડાયોક્સાઈડ

Hide | Show

જવાબ :


0.2 મોલ ઓક્સિજન પરમાણુનું દળ કેટલું થશે ?

Hide | Show

જવાબ : 0.2 મોલ ઓક્સિજન પરમાણુનું દળ


0.5 મોલ પાણીના અણુનું દળ કેટલું થશે ?

Hide | Show

જવાબ : 0.5 મોલ પાણીના અણુનું દળ


16 g ઘન સલ્ફરમાં રહેલા અણુ  ની સંખ્યા શોધો.

Hide | Show

જવાબ :


દળ – સંચયનો નિયમની સમજૂતી આપો. અથવા દ્વવ્ય – સંરક્ષણનો નિયમની સમજૂતી આપો.

Hide | Show

જવાબ : નિયમ : કોઈ પણ રસાયણિક પ્રક્રિયામાં દ્વવ્યનું સર્જન કે વિનાશ થતો નથી.

સમજૂતી : પાણીમાં x ગ્રામ લેડ નાઈટ્રેટ ઉમેરી દ્વાવણ બનાવવામાં આવે છે. આ દ્વાવણમાં y ગ્રામ સોડિયમ ક્લોરાઈડ ઉમેરવામાં આવે છે. જેથી દ્વાવણમાં સફેદ અવક્ષેપ મળે છે. આ અવક્ષેપનું વજન (x + y) ગ્રામ જેટલું મળે છે, જે શરૂઆતમાં લીધેલાં દ્વાવણોના વજન જેટલું જ છે.

- આ હકીકત બતાવે છે કે રસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્વવ્યનું સર્જન કે વિનાશ થતો નથી.


ડાલ્ટનના પરમાણ્વીય સિદ્વાંતની અભિધારણાઓ લખો.

Hide | Show

જવાબ : ડાલ્ટનના પરમાણ્વીય સિદ્વાંતની અભિધારણાઓ નીચે જણાવ્યા મુજબ છે :

(1) બધાં જ દ્વવ્યો પરમાણુના બનેલા છે, જે અતિસૂક્ષ્મ કણો છે.

(2) પરમાણુ અવિભાજ્ય સૂક્ષ્મ કણ છે, જેનો રસાયણિક પ્રક્રિયા દરમિયાન સર્જન કે વિનાશ શક્ય નથી.

(3) જુદા જુદા તત્વોના પરમાણુઓના દળ અને રસાયણિક ગુણધર્મો જુદા જુદા હોય છે.

(4) એક જ તત્વનાં પરમાણુઓના દળ અને રસાયણિક ગુણધર્મો સમાન હોય છે.

(5) કોઈ પણ સંયોજનમાં પરમાણુઓની સાપેક્ષ સંખ્યા અને પ્રકાર નિશ્ચિત હોય છે.

(6) પરમાણુઓ નાની પૂર્ણાક સંખ્યાના યોગ્ય ગુણોત્તરથી સંયોજાઈને સંયોજન (અણુ) બનાવે છે.


એક પ્રક્રિયામાં 5.3 g સોડિયમ કાર્બોનેટ, 6 g ઈથેનોઈક એસિડ (એસિટિક એસિડ) સાથે પ્રક્રિયા કરે છે તથા 2.2 g કાર્બન ડાયોકસાઈડ, 0.9 g પાણી અને 8.2 g સોડિયમ ઈથેનોએટ (સોડિયમ એસિટેટ) નીપજ મળે છે. દર્શાવો કે આ અવલોકન દ્વવ્ય – સંચયના નિયમનું સમર્થન કરે છે.

સોડિયમ કાર્બોનેટ + ઇથેનોઈક એસિડ  સોડિયમ ઇથેનોએટ + કાર્બન ડાયોકસાઈડ + પાણી

Hide | Show

જવાબ :

 સોડિયમ      ઇથેનોઈક એસિડ     સોડિયમ     કાર્બન         પાણી

 કાર્બોનેટ      (એસિટિક એસિડ)    ઇથેનોએટ     ડાયોકસાઈડ

- પ્રક્રિયકોનું દળ  ગ્રામ

- નીપજોનું દળ  ગ્રામ

આમ, પ્રક્રિયકોનું દળ = નીપજોનું દળ

- જે બતાવે છે કે આ અવલોકન દ્વવ્ય – સંચયનાં નિયમનું પાલન કરે છે.


પરમાણ્વીય ત્રિજ્યાના માપન માટેનો એકમ જણાવો. જુદા જુદા પરમાણુઓની ત્રિજ્યા મીટર એકમમાં અને નેનોમીટર એકમમાં લખો.

Hide | Show

જવાબ : પરમાણુઓ અતિસૂક્ષ્મ કણ હોય છે.

- લાખો પરમાણુઓને જ્યારે એકની ઉપર એક એમ ઢગલા સ્વરૂપે ગોઠવીએ ત્યારે તે સ્તરની જાડાઈ માંડ કાગળની જાડાઈ જેટલી થાય છે.

- પરમાણ્વીય ત્રિજ્યા નેનોમીટર (nm) એકમમાં મપાય છે.

પરમાણુઓ

સાપેક્ષ કદ :

ત્રિજ્યા (મીટરમાં)

સાપેક્ષ કદ :

ત્રિજ્યા (નેનોમીટરમાં)

હાઈડ્રોજન પરમાણુ

પાણીનો અણુ

હિમોગ્લોબિનનો અણુ

રેતીનો કણ

કીડી

તરબૂચ


તત્વની સંજ્ઞાઓનો વિશિષ્ટ રીતે ઉપયોગ કરનાર સૌપ્રથમ વૈજ્ઞાનિક કોણ છે ? ડાલ્ટન દ્વારા અપાયેલ કેટલાક તત્વોની સંજ્ઞા જણાવો.

Hide | Show

જવાબ : તત્વની સંજ્ઞાઓનો વિશિષ્ટ રીતે ઉપયોગ કરનાર સૌપ્રથમ વૈજ્ઞાનિક ડાલ્ટન હતા.

- તેમને જ્યારે કોઈ તત્વની સંજ્ઞાનો ઉપયોગ કર્યો ત્યારે તેમનો ઈશારો તત્વના નિશ્ચિત જથ્થા તરફ હતો.

- અર્થાત તત્વની સંજ્ઞા એક પરમાણુને પ્રદર્શિત કરતી નથી.

- બર્ઝેલિયસે સૂચવ્યું કે તત્વોની સંજ્ઞાને તેમના નામના એક અથવા બે અક્ષરોથી આપી શકાય.

- ડાલ્ટન દ્વારા દર્શવાયેલી કેટલાક તત્વોની સંજ્ઞાઓ નીચે આપેલ છે.


પ્રાચીન સમયમાં તત્વોના નામ કઈ રીતે આપવામાં આવતા હતાં ? સમજાવો.

Hide | Show

જવાબ : પ્રાચીન સમયમાં તત્વોનાં નામ તેમનાં પ્રાપ્તિસ્થાન કે જ્યાંથી તે પહેલી વખત મળ્યા હતાં, તેના નામ પરથી આપતાં હતાં.

દા. ત., કોપરનું નામ સાયપ્રસ (Cyprus) પરથી આપવામાં આવેલું હતું. કારણ કે કોપર તે સ્થળેથી મળેલ હતું.

- કેટલાક તત્વોના નામ તેમનાં વિશિષ્ટ રંગો પરથી આપવામાં આવતા હતાં.

દા. ત., સોનાનું નામ ઓરમ રાખવામાં આવેલું હતું, કારણ કે સોનાનો રંગ પીળો છે અને ઓરમનો અર્થ પીળો થાય છે.


આધુનિક સમયમાં તત્વનું નામ અને સંજ્ઞા કઈ રીતે આપવામાં આવે છે ? સમજાવો.

Hide | Show

જવાબ : આધુનિક સમયમાં તત્વનું નામ અને સંજ્ઞાની મંજૂરી ‘ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એપ્લાઇડ કેમેસ્ટ્રી’ (International Union of Pure and Applied Chemistry - IUPAC) દ્વારા આપવામાં આવે છે.

- મોટા ભાગના તત્વોની સંજ્ઞા તે તત્વોના અંગ્રેજી નામના એક અથવા બે અક્ષરોથી બનેલી હોય છે.

- કોઈ પણ તત્વની સંજ્ઞાનો પ્રથમ અક્ષર હંમેશા કેપિટલ અક્ષરમાં અને બીજા અક્ષર હંમેશા નાના (લઘુલિપિ – બીજી એબીસીડી) અક્ષરોમાં લખાય છે.

દા. ત., (1) હાઈડ્રોજન : H

        (2) એલ્યુમિનિયમ : Al

        (3) કોબાલ્ટ : Co

- કેટલાક તત્વોની સંજ્ઞા તેમના અંગ્રેજી નામના પ્રથમ અક્ષર અને ત્યારબાદ આવતા કોઈ પણ અક્ષરને સંયુક્ત કરીને બનાવાય છે.

દા, ત., (1) ક્લોરીન (Chlorine) : Cl

        (2) ઝિંક (Zine) : Zn

- કેટલાક તત્વોની સંજ્ઞાઓ જે – તે તત્વના લેટિન, જર્મન અથવા ગ્રીક ભાષાના નામ પરથી પાડવામાં આવે છે.

દા, ત., (1) લોખંડની સંજ્ઞા Fe, તેના લેટિન નામ ફેરમ પરથી રાખવામાં આવી છે.

        (2) સોડિયમની સંજ્ઞા Na, તેનાં લેટિન નામ નેટ્રિયમ પરથી પડેલ છે.

        (3) ટંગસ્ટનની સંજ્ઞા W, તેનાં ગ્રીક નામ વોલફ્રામ પરથી રાખવામા આવેલ છે.

- આમ, દરેક તત્વનું એક નામ અને વિશિષ્ટ સંજ્ઞા હોય છે.

તત્વ

સંજ્ઞા

તત્વ

સંજ્ઞા

તત્વ

સંજ્ઞા

એલ્યુમિનિયમ

Al

કોપર

Cu

નાઇટ્રોજન

N

આર્ગોન

Ar

ફ્લોરિન

F

ઓક્સિજન

O

બેરિયમ

Ba

સોનું

Au

પોટેશિયમ

K

બોરોન

B

હાઈડ્રોજન

H

સિલિકોન

Si

બ્રોમિન

Br

આયોડિન

I

સિલ્વર

Ag

કેલ્શિયમ

Ca

લોખંડ

Fe

સલ્ફર

S

કાર્બન

C

સીસું

Pb

સોડિયમ

Na

ક્લોરીન

Cl

મેગ્નેશિયમ

Mg

યુરેનિયમ

U

કોબાલ્ટ

Co

નિયૉન

Ne

ઝિંક

Zn


ટૂંક નોંધ લખો : પરમાણ્વીય દળ

Hide | Show

જવાબ : ડાલ્ટનના મત મુજબ, દરેક તત્વ લાક્ષણિક પરમાણ્વીય દળ ધરાવે છે.

- અતિસૂક્ષ્મ કદ ધરાવતા પરમાણુનું દળ નક્કી કરવું ખૂબ જ મુશ્કેલ છે.

- રાસાયણિક સંયોગીકરણના નિયમોના ઉપયોગ દ્વારા તેમજ ઉદભવેલા સંયોજનો દ્વારા પરમાણુનું સાપેક્ષ દળ નક્કી કરી શકાય છે.

- શરૂઆતના સમયમાં પરમાણ્વીય દળ એકમને ટૂંકમાં amu (atomatic mass unit) તરીકે દર્શાવતો હતો. પરંતુ IUPAC ની ભલામણોને આધારે તેને u (યુનિફાઇડ માસ – એકીકૃત દળ) તરીકે બતાવવામાં આવે છે.

- વિવિધ પરમાણ્વીય દળ એકમોની શોધ કરતાં વૈજ્ઞાનિકોએ શરૂઆતમાં કુદરતી રીતે મળતા ઓક્સિજનના  મા ભાગના દળને એકમ તરીકે લીધું હતું.

- ઈ. સ. 1961માં પરમાણ્વીય દળ નક્કી કરવા માટે કાર્બન – 12 ના સમસ્થાનિકને પ્રમાણિત સંદર્ભ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.

- કાર્બન – 12 સાંસ્થાનિકના એક પરમાણુના દળના  મા ભાગને માન્ય પરમાણ્વીય દળ એકમ તરીકે લેવાય છે.

- કાર્બન – 12 સમસ્થાનિકના એક પરમાણુના દળનિ સપેકસે મળતા જે – તે તત્વના દળને પરમાણ્વીય દળ કહે છે.


ટૂંક નોંધ લખો : પરમાણ્વીયતા

Hide | Show

જવાબ : કેટલાક અધાતુ તત્વોના અણુ એક જ પરમાણુ વડે બને છે. ઉદાહરણ તરીકે, આર્ગોન (Ar), હિલિયમ (He)

- મોટા ભાગનાં અધાતુ તત્વોના અણુઓ એક કરતાં વધુ પરમાણુ વડે બને છે. દા. ત., ઓક્સિજનનો એક અણુ ઓક્સિજનના બે પરમાણુઓથી બનેલો છે. તેથી તે દ્વિ – પરમાણ્વીય અણુ તરીકે જાણીતો છે. જો ઓક્સિજનના 2 પરમાણુઓના બદલે 3 પરમાણુઓ સંયોજાય, તો ઓઝોન મળે છે.

- ધાતુઓ અને કાર્બન જેવાં અન્ય તત્વો સરળ બંધારણ ધરાવતાં નથી. તેમાં મોટી અને અનિશ્ચિત સંખ્યામાં પરમાણુઓ એકબીજા સાથે બંધથી જોડાયેલા હોય છે.

- કોઈપણ અણુના બંધારણમાં રહેલા પરમાણુઓની સંખ્યાને તે અણુની પરમાણ્વીયતા કહે છે.


આયન એટલે શું ? તેમનું વર્ગીકરણ કરો.

Hide | Show

જવાબ :


રાસાયણિક સૂત્ર એટલે શું ? રાસાયણિક સૂત્ર લખતી વખતે ક્યા નિયમોનું પાલન કરવું પડે છે ?

Hide | Show

જવાબ : કોઈપણ સંયોજનના બંધારણના સાંકેતિક નિરૂપણને રાસાયણિક સૂત્ર કહેવામાં આવે છે.

- જુદાં – જુદાં સંયોજનોનાં રાસાયણિક સૂત્રો સરળતાથી લખી શકાય છે.

- આ માટે તત્વોની સંજ્ઞાઓ અને તેઓની સંયોજાવાની ક્ષમતાનો ખ્યાલ હોવો જરૂરી છે.

 - રાસાયણિક સૂત્રો લખતી વખતે નીચે આપ્યા મુજબનાં નિયમોનું પાલન કરવું જરૂરી છે.

(1) આયનની સંયોજકતા અથવા વીજભાર સંતુલિત હોવા જોઈએ.

(2) કોઈ સંયોજન ધાતુ અને અધાતુ બંને ધરાવતું હોય, તો પ્રથમ ધાતુની સંજ્ઞા અથવા નામ લખાય છે. દા. ત., કેલ્શિયમ ઓકસાઈડ  સોડિયમ ક્લોરાઈડ  આયર્ન સલફાઈડ , કોપર ઓકસાઈડ  વગેરે. અહી કેલ્શિયમ, કોપર, આયર્ન અને સોડિયમ ધાતુ છે અને તેમને ડાબી તરફ લખાય છે. જ્યારે ઑક્સીજન, ક્લોરીન અને સલ્ફર અધાતુઓ છે અને તેમને જમણી બાજુ લખાય છે.

(3) બહુપરમાણ્વીય આયનથી બનતાં સંયોજનોમાં આયનને કૌસમાં લખી કૌસની બહાર તેનો ગુણોત્તર ધરાવતી સંખ્યા લખાય છે.

- જો બહુપરમાણ્વીય આયનની સંખ્યા એક હોય, તો કૌસ દર્શાવવો જરૂરી નથી. દા. ત., NaOH

- પરંતુ જો બહુપરમાણ્વીય આયનની સંખ્યા એકથી વધુ હોય, તો કૌસ દર્શાવો જરૂરી છે. દા. ત.,


દ્વિઅંગી સંયોજનો એટલે શું ? આ સંયોજનોના સૂત્ર કઈ રીતે લખવામાં આવે છે ?

Hide | Show

જવાબ : બે જુદાં – જુદાં તત્વોથી બનતાં સૌથી સરળ સંયોજનોને દ્વિઅંગી સંયોજનો કહેવાય છે.

- સંયોજનોનાં રાસાયણિક સૂત્રો લખવા માટે તે ઘટક તત્વોની સંજ્ઞાની નીચે સંયોજકતા લખવામાં આવે છે.

- ત્યારબાદ સંયોજાતા પરમાણુઓની સંયોજકતાનો કૌસ કરવામાં આવે છે. દા. ત.,


આયનીય સંયોજનોનાં સૂત્રો કેવી રીતે લખવામાં આવે છે ? ઉદાહરણ આપી સમજાવો.

Hide | Show

જવાબ : આયનીય સંયોજનોનાં સૂત્રો એ તેમના બંધારણમાં રહેલા ધન આયન અને ઋણ આયનના ગુણોત્તર બતાવતી પૂર્ણાક સંખ્યા વડે લખવામાં આવે છે.

ઉદાહરણ : મેગ્નેશિયમ ક્લોરાઈડનું સૂત્ર જાણવા સૌથી પહેલા આપણે ધન આયન  લખીએ છીએ. ત્યારબાદ ઋણાયનની સંજ્ઞા  લખીએ છીએ. ત્યારબાદ આ આયનોને ત્રાસાં તીર વડે જોડીને રાસાયણિક સૂત્ર મેળવીએ છીએ.

- મેગ્નેશિયમ ક્લોરાઈડનું સૂત્ર :

તેથી મેગ્નેશિયમ ક્લોરાઈડનું રાસાયણિક સૂત્ર  છે.

આમ, મેગ્નેશિયમ ક્લોરાઈડ અણુમાં પ્રત્યેક મેગ્નેશિયમ  આયન માટે બે ક્લોરાઈડ  આયનો રહેલા હોય છે.

- અહી ધન તેમજ ઋણ વીજભાર એકબીજાને સમતોલિત કરતાં હોવા જોઈએ અને સંપૂર્ણ બંધારણ વીજભારની દ્વષ્ટિએ તટસ્થ રહેવું જોઈએ.

- રાસાયણિક સૂત્રમાં આયન પરનો વીજભાર દર્શાવવામાં આવતો નથી.


આણ્વીય દળ એટલે શું ? તેનો એકમ શું છે ?

Hide | Show

જવાબ : અણુમાં રહેલા પરમાણુઓના પરમાણ્વીય દળનો ઉપયોગ કરી આણ્વીય દળ શોધવામાં આવે છે.

- જો અણુનું આણ્વીય સૂત્ર જાણતા હોઈએ તો તેમાં રહેલા પરમાણુની સંખ્યાને તે પરમાણુના પરમાણ્વીય દળ વડે ગુણી તેમનો સરવાળો કરતા આણ્વીય દળ મળે છે.

- કોઈ પણ પદાર્થનું આણ્વીય દળ તેમાં રહેલા બધા ઘટક પરમાણુઓના પરમાણ્વીય દળના દળના સરવાળા જેટલું હોય છે.

- આણ્વીય દળ = અણુમાં રહેલા પરમાણુઓના પરમાણ્વીય દળનો સરવાળો

- આણ્વીય દળ એ અણુનું સાપેક્ષ દળ છે.

- તેનો એકમ ‘u’ છે.

દા. ત., HClનું આણ્વીય દળ નીચે આપ્યા મુજબ નક્કી કરી શકો:

HClનું આણ્વીય દળ = 1 (Hનું પરમાણ્વીય દળ) + 1 (Cl નું પરમાણ્વીય દળ)

                     

                     

                    


ટૂંક નોંધ લખો : મોલ – સંકલ્પના

Hide | Show

જવાબ : કોઈ પણ પદાર્થની માત્રા (જથ્થા) ને તેના દળ અથવા અણુઓની સંખ્યાને આધારે બતાવી શકાય. પરંતુ રાસાયણિક પ્રક્રિયા સમીકરણ પ્રત્યક્ષ રીતે પ્રક્રિયામાં ભાગ લેતા અણુઓ કે પરમાણુઓની સંખ્યા સૂચવે છે.

- પદાર્થના જથ્થાને દળના સંદર્ભમાં બતાવવા કરતાં અણુઓ કે પરમાણુઓની સંખ્યાના સંદર્ભમાં દર્શાવવું વધુ અનુકૂળ છે.

- આથી વૈજ્ઞાનિકોએ પદાર્થના દળ અથવા વજન અથવા જથ્થાને સંખ્યા સાથે સંબંધિત કરવા માટે એક સંકલ્પના રજૂ કરી, જેને મોલ – સંકલ્પના કહે છે.

- જેમ કે, 1 ડઝન = 12 નંગ,

           1 કોડી = 20 નંગ,

           1 ગ્રોસ = 144 નંગ

તેમ 1 મોલ  સંખ્યા

- કોઈ પણ પદાર્થના 1 મોલ જથ્થામાં હાજર રહેલા ઘટકો (અણુઓ, પરમાણુઓ કે આયનો) ની સંખ્યા  જેટલી નિશ્ચિત હોય છે. ટે પ્રાયોગિક રીતે મેળવેલ મૂલ્ય છે.

- ઈટાલિયન વૈજ્ઞાનિક એમેડિયો એવોગેડ્રોના માનમાં આ સંખ્યાને એવોગેડ્રો અચળાંક અથવા એવોગેડ્રો અંક કહે છે. તેને  વડે દર્શાવાય છે.

- આ રીતે, 1 મોલ ઓક્સિજન પરમાણુ  ઓક્સિજન પરમાણુની સંખ્યા

1 મોલ હાઈડ્રોજન અણુ  હાઈડ્રોજન અણુની સંખ્યા

1 મોલ  આયન  આયનોની સંખ્યા

- ટૂંકમાં, 1 મોલ  કણોની સંખ્યા

- એક મોલ એટલે  કણો. આમ, મોલ એ સંખ્યા છે અને સંખ્યાને એકમ હોતો નથી. આથી મોલને પણ એકમ હોય નહિ.

- મોલની સંખ્યા નક્કી કરવા જો પરમાણુ હોય તો તેનું પરમાણ્વીય દળ, અણુ હોય તો તેનું આણ્વીય દળ, આયન હોય તો તેનું આયનીય દળ, સંયોજન હોય તો તેનું સંયોજન દળ તેના સૂત્ર પ્રમાણે ગણી મોલની ગણતરી કરી શકાય છે.

- કાર્બનના સ્થાયી સમસ્થાનિક C-12 ના પરમાણ્વીય દળ 12 ગ્રામમાં રહેલા પરમાણુઓની સંખ્યા  સ્વીકારવામાં આવેલી છે. આ સંખ્યાને મોલ કહે છે.

- પદાર્થના દળ પરથી મોલ અને મોલ પરથી એવોગેડ્રો અંક વડે કણોની સંખ્યા ગણી શકાય.

- ટૂંકમાં, મોલ = પરમાણુ, અણુ કે સંયોજનનું દળપરમાણ્વીય દળ, આણ્વીય દળ કે સંયોજનનું દળ (ગ્રામ/ મોલમાં)


મોલ એટલે શું ? તેનો એકમ શું છે ?

Hide | Show

જવાબ : ઇ.સ. 1896ની આસપાસ વિલ્હેમ ઓસ્વાલ્ડે મોલ શબ્દનો પરિચય આપ્યો હતો. તે એક લેટિન શબ્દ મોલ્સ પરથી આવેલો છે. તેનો અર્થ ઢગલો અથવા થપ્પી એવો થાય છે.

- ઈ. સ. 1967 માં એક એકમ તરીકે મોલની સ્વીકૃતિ થઈ. જેના દ્વારા પરમાણુઓ અને અણુઓની મોટી સંખ્યાને સરળ રીતે દર્શાવી શકાય છે.

- રસાયણશાસ્ત્રીઓને કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કરતી વખતે અણુઓ અને પરમાણુઓની સંખ્યાની જરૂર પડે છે. તે માટે તેઓને દળનો સંબંધ ગ્રામમાં લીધેલ સંખ્યાઓ સાથે કરવો પડે, જે નીચે મુજબ થાય છે :

1 મોલ

        = ગ્રામમાં સાપેક્ષ દળ

- આમ, રસાયણશાસ્ત્રીઓએ બતાવેલ ગણતરીનો એકમ મોલ છે. તેને કોઈ એકમ નથી.


ટૂંક નોંધ લખો : મોલર દળ

Hide | Show

જવાબ : કોઈપણ પદાર્થના 1 મોલ જથ્થાનું દળ એ ગ્રામમાં દર્શાવેલું તેનું સાપેક્ષ પરમાણ્વીય દળ કે આણ્વીય દળ છે.

- પદાર્થનું પરમાણ્વીય દળ એ એક પરમાણુનું દળ છે. પરમાણ્વીય દળનો એકમ ‘u’ છે.

- પદાર્થના એક મોલ પરમાણુઓના દળને મોલર દળ કહે છે.

- તેનો એકમ ‘u’ ને બદલે ‘g’ વડે દર્શાવાય છે.

- પરમાણુના આણ્વીય દળને ગ્રામ પરમાણ્વીય દળ પણ કહે છે.

દા. ત., હાઈડ્રોજનનું પરમાણ્વીય દળ = 1 u

\ હાઈડ્રોજનનું ગ્રામ પરમાણ્વીય દળ = 1 g

  • 1 u હાઈડ્રોજન માત્ર એક જ હાઈડ્રોજન પરમાણુ ધરાવે છે, જ્યારે 1 g હાઈડ્રોજન 1 મોલ પરમાણુ એટલે કે  જેટલા હાઈડ્રોજન પરમાણુ ધરાવે છે.
16 u ઓક્સિજન માત્ર એક જ ઓક્સિજન પરમાણુ ધરાવે છે, જ્યારે 16 g ઓક્સિજન 1 મોલ પરમાણુ એટલે કે  જેટલા ઓક્સિજન પરમાણુ ધરાવે છે.


8 g ઓક્સિજનમાં જ્યારે 3 g કાર્બનનું દહન કરવામાં આવે ત્યારે 11 g કાર્બન ડાયોકસાઈડ બને છે. જ્યારે 3 g કાર્બનને 50 g ઓક્સિજનમાં દહન કરવામાં આવે ત્યારે કેટલા ગ્રામ કાર્બન ડાયોકસાઈડ બનશે ? રાસાયણિક સંયોગીકરણનો ક્યો નિયમ તમને યોગ્ય લાગે છે ?

Hide | Show

જવાબ : કાર્બનનું ઓક્સિજનની હાજરીમાં દહન સમીકરણ નીચે આપ્યા મુજબ છે :

1 મોલ   1 મોલ     1 મોલ

12 g     32 g       44 g

સમીકરણ પરથી આપણે કહી શકીએ કે, 12 g કાર્બનનું દહન 32 g ઓક્સિજનની હાજરીમાં થવાથી 44 g કાર્બન ડાયોકસાઈડ મળે છે.

આથી  કાર્બનનું  ઓક્સિજનની હાજરીમાં દહન થવાથી  કાર્બન ડાયોક્સાઈડ મળે છે.

આમ, જ્યારે 3 g કાર્બનનું 50 g ઓક્સિજનની હાજરીમાં દહન કરવામાં આવે ત્યારે 11 g કાર્બન ડાયોક્સાઈડ બનશે.

આ જવાબ નિશ્ચિત પ્રમાણના નિયમ તરફ દોરી જાય છે.


There are No Content Availble For this Chapter

Take a Test

Choose your Test :

પરમાણુઓ અને અણુઓ

રસાયણવિજ્ઞાન

Browse & Download GSEB Books For ધોરણ ૦૯ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.