જવાબ : બે અથવા વધારે પ્રકારનાં શુદ્ધ તત્વો અથવા સંયોજનો કોઈ પણ પ્રમાણમાં ભેગા કરવાથી મળતા પદાર્થ ને મિશ્રણ કહે છે. દા.ત., દૂધ એ પાણી, ચરબી અને પ્રોટીનનું મિશ્રણ છે. દરિયાનું પાણી ખનિજો અને માટીનું મિશ્રણ છે. મિશ્રણ એકથી વધુ પદાર્થોનું બનેલું હોય છે. આ પદાર્થોનું પ્રમાણ નિશ્ચિત જરૂરી નથી. મિશ્રણમાં મિશ્ર થયેલા પદાર્થો પોતાના મૂળભૂત ગુણધર્મો જાળવી રાખે છે.
જવાબ : મિશ્રણમાં રહેલા ઘટક કણોને ના સ્વભાવના આધારે મિશ્રણ નું વર્ગીકરણ કરવામાં આવે છે. મિશ્રણના બે પ્રકાર છે : (1) સમાંગ મિશ્રણ (દ્રાવણ (અને (2) વિષમાંગ મિશ્રણ.
જવાબ : જે પદાર્થમાં રહેલા તમામ કણો ના રાસાયણિક ગુણધર્મો સમાન હોય તેને શુદ્ધ પદાર્થ કહી શકાય.
જવાબ :
જવાબ : બે કે તેથી વધુ ઉપયોગી ગુણધર્મોના સુમેળવાળી ધાતુઓ અથવા એક ધાતુ અને એક અધાતુના ઘન મિશ્રણને મિશ્રધાતુ કહે છે. મિશ્રધાતુ એ એક પ્રકારનુ સમાંગ મિશ્રણ છે. કારણ કે તે ઘટક તત્વોના ગુણધર્મો દર્શાવે છે અને તે અલગ-અલગ સંઘટન ધરાવી શકે છે. મિશ્રધાતુમાંના મૂળભૂત ઘટકોને કોઈપણ ભૌતિક પદ્ધતિઓ દ્વારા અલગ કરી શકાતા નથી. દા.ત. 1. પિત્તળ = જસત (Zn) 30% + તાંબું (Cu) 70% 2. નિક્રોમ = નિકલ (Ni) 60% + ક્રોમિયમ (Cr) 40% 3. કાંસુ = કૉપર (Cu) 90% + ટિન (Sn) 10%
જવાબ : નિયત તાપમાને દ્રાવણમાં હાજર રહેલા દ્રાવ્યની મહત્તમ મિશ્રને તે દ્રાવણની દ્રાવ્યતા કહે છે. નિયત તાપમાને આપેલા દ્રાવકમાં જુદા જુદા દ્રાવ્ય પદાર્થોની દ્રાવ્યતા ભિન્ન ભિન્ન હોય શકે છે.
જવાબ : નિયત તાપમાને દ્રાવણની જેટલી ક્ષમતા હોય તેટલા જ દ્રાવણમાં દ્રાવ્ય ઓગડેલ હોય તો તે દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહે છે.
અથવા
જવાબ : જે દ્રાવણમાં ઘન દ્રવ્યના કણો પ્રવાહી દ્રાવકમાં વિખેરણ પામેલા હોય તેને નિલંબન અથવા નિલંબિત દ્રાવણ કહે છે.
જવાબ : જે દ્રાવણમાં, દ્રાવ્ય પદાર્થ (વિક્ષેપિત કલા) એ દ્રાવક (વિક્ષેપન માધ્યમ) માં વિક્ષેપિત અવસ્થામાં તરતા હોય છે, તેવા દ્રાવણને કલિલમય દ્રાવણ અથવા સોલ કહે છે.
જવાબ : કલિલ દ્રાવણ માં દ્રાવ્ય જેવો ઘટક કે જે વિક્ષેપિત થયેલો હોય છે, તેને વિક્ષેપિત કલા કહે છે. કલિલ દ્રાવણ માં દ્રાવ્ય જેવો ઘટક કે જેમાં વિક્ષેપિત કલાના લીધે નિલંબિત થયેલા હોય છે, તેને વિક્ષેપન માધ્યમ કહે છે. ટૂંકમાં કલિલ = વિક્ષેપિત કલા (દ્રાવ્ય) + વિક્ષેપન માધ્યમ (દ્રાવણ)
જવાબ : દ્રાવ્ય(સોડિયમ ક્લોરાઇડ)નું વજન = 36g દ્રાવક(પાણી) નું વજન = 100g દ્રાવણનું વજન = દ્રાવ્યનું વજન + દ્રાવક નું વજન =36 +100 = 136g દ્રાવણની સાંદ્રતા (%w/w) = = = 26.47%
જવાબ : મોટાભાગના કુદરતી પદાર્થો સામાન્ય રીતે રાસાયણિક દ્રષ્ટિએ અશુદ્ધ હોય છે.
જવાબ : અલગીકરણ માટેની પદ્ધતિઓ નીચે મુજબ છે : (1) હાથથી ચૂંટવું (2) ગાળણ (3) સેન્ટ્રિફ્યૂગેશન (4) બાષ્પીભવન (5) સ્ફટિકિકરણ (6) સાદું નિસ્યંદન (7) વિમાગીય નિસ્યંદન (8) અલગીકરણ ગળણી (9) ઉધ્વપાતન (10) ક્રોમેટોગ્રાફી (11) ચુંબકીય અલગીકરણ
જવાબ : જ્યારે મિશ્રણ ભારે અને હલકા કણો ધરાવતું હોય ત્યારે સેન્ટ્રિફ્યૂજિંગ યંત્રમાં મૂકી ઝડપથી ગોળ ઘુમાવતાં ભારે કણો કેન્દ્ર તરફ નીચે બેસી જાય છે અને હલકા કણો ઉપરની તરફ રહે છે.
જવાબ : જ્યારે પ્રવાહીમાં રહેલા ઘણો અતિસૂક્ષ્મ હોય ત્યારે તે ગાળણપત્રમાંથી સહેલાઇથી પસાર થઈ જાય છે. તેથી ગાળણ પદ્ધતિનો ઉપયોગ કરી તેઓનું અલગીકરણ કરવા માટે સેન્ટ્રિફ્યૂગેશન પદ્ધતિનો ઉપયોગ થાય છે.
જવાબ : એકબીજામાં મિશ્ર ન થઇ શકે તેવા પ્રવાહીઓનું ઘનતાના આધારે અલગ-અલગ સ્તરોમાં અલગીકરણ કરવું, એ ભિન્નકારી ગળણી નો સિદ્ધાંત છે.
જવાબ : ભિન્નકારી ગળણીના અનુપ્રયોગો નીચે મુજબ છે: તેલ અને પાણીના મિશ્રણ ને અલગ કરવા માટે ઉપયોગી છે. લોખંડ ની કાચી ધાતુ માંથી લોખંડના નિષ્કર્ષણ દરમિયાન હલકું સ્લેગ ઉપરના ભાગથી અલગ કરવામાં આવે છે અને પીગળેલ લોખંડ ભટ્ઠીના તળિયે રહી જાય છે.
જવાબ : જ્યારે મિશ્રણમાં(દ્રાવણ) બે જુદી જુદી દ્રાવ્યતા ધરાવતા ઘટકો દ્રાવ્ય થયા હોય ત્યારે દ્રાવ્યતાના તફાવત ના આધારે મિશ્રણમાંના ઘટકોનું અલગીકરણ કરવા ક્રોમેટોગ્રાફી પદ્ધતિ ઉપયોગી છે.
જવાબ : ક્રોમેટોગ્રાફીના અનુપ્રયોગો નીચે મુજબ છે :
જવાબ : હવા એ એક કરતાં વધુ વાયુઓનું સમાંગ મિશ્રણ છે. વિભાગીય નિસ્યંદન દ્વારા તેને તેના ઘટકોમાં અલગીકૃત કરી શકાય છે.
જવાબ : નાઇટ્રોજન < આર્ગોન < ઑક્સિજન
જવાબ : જયારે હવાને ઠંડી પાડવામાં આવે ત્યારે ઑક્સિજન વાયુ સૌપ્રથમ પ્રવાહીમાં રૂપાંતર પામે છે.
જવાબ : દ્રાવણમાંથી શુદ્ધ ઘન પદાર્થને સ્ફટિક સ્વરૂપે અલગ મેળવવા માટેની પદ્ધતિ ને સ્ફટિકીકરણ કહે છે. આ પદ્ધતિ ઘન પદાર્થોના શુદ્ધીકરણ માટે વપરાય છે.
જવાબ : સ્ફટિકીકરણ પદ્ધતિ સાદી બાષ્પીભવન પદ્ધતિ કરતાં ચડિયાતી છે કારણ કે (1) બાષ્પીભવન દરમિયાન કેટલાક ઘન પદાર્થો ગરમી આપવાને કારણે વિઘટિત થઈ જાય છે. (2) કેટલાક પદાર્થો વધુ પડતી ગરમીને કારણે બળીને કાળા પડી જાય છે. (3) ગાળણ બાદ કેટલીક અશુદ્ધિઓ દ્રાવણમાં દ્રાવ્ય સ્વરૂપે રહી જાય છે, જે બાષ્પીભવન થી ઘન પદાર્થ અને અશુદ્ધ કરે છે. જ્યારે સ્ફટિકીકરણ દરમિયાન પદાર્થના સ્વરૂપમાં કોઈ ફેરફાર થતો નથી.
જવાબ : સ્ફટિકીકરણના અનુપ્રયોગો નીચે મુજબ છે :
જવાબ : પેટ્રોલ અને કેરોસીન જે એકબીજામાં મિશ્ર થઈ શકે છે. તેના બનાવેલા મિશ્રણને વિભાગીય નિસ્યંદન દ્વારા અલગ કરી શકાય છે.
જવાબ :
જવાબ : દરિયાના પાણીમાંથી મીઠું અને દ્રાવણમાંથી શુદ્ધ ઘન પદાર્થોને સ્ફટિકીકરણ દ્વારા અલગ કરી શકાય છે.
જવાબ :
ભૌતિક ફેરફાર |
રાસાયણિક ફેરફાર |
1. જે ફેરફાર દરમિયાન માત્ર પદાર્થની ભૌતિક અવસ્થા બદલાતી હોય તે ફેરફારને ભૌતિક ફેરફાર કહે છે. | 1. જે ફેરફાર દરમિયાન પદાર્થ નું રાસાયણિક સંઘટન(બંધારણ) બદલાતું હોય તે ફેરફારને રાસાયણિક ફેરફાર કહે છે. |
2. આ ફેરફારમાં પદાર્થના ભૌતિક ગુણધર્મમાં ફેરફાર થાય છે. | 2. આ ફેરફારમાં પદાર્થના ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મો માં ફેરફાર થાય છે |
3. આ ફેરફાર કાયમી નથી. | 3. આ ફેરફાર કાયમી છે |
4. આ ફેરફારમાં મૂળભૂત પદાર્થ સાદી ભૌતિક ક્રિયાથી અથવા પ્રક્રિયા ઉલટાવીને પાછો મેળવી શકાય છે. | 4. આ ફેરફારમાં મૂળભૂત પદાર્થ સાદી ભૌતિક ક્રિયાથી અથવા પ્રક્રિયા ઉલટાવીને પાછો મેળવી શકાતો નથી |
જવાબ : અમુક તત્વો ધાતુ અને અધાતુ તત્ત્વો ની વચ્ચેના ગુણધર્મો ધરાવે છે, તે તત્ત્વો ને અર્ધધાતુ તત્વો કહે છે. દા.ત., બોરોન, સિલિકોન, જર્મેનિયમ.
જવાબ : બે અથવા વધારે તત્ત્વો રાસાયણિક રીતે ચોક્કસ પ્રમાણમાં એકબીજા સાથે જોડાય છે ત્યારે બનતા નવા ગુણધર્મોવાળા પદાર્થ અને સંયોજન કહે છે.
જવાબ : દ્રવ્યના સ્વરૂપમાં ફેરફાર થવો તેને દ્રવ્યનો ભૌતિક ફેરફાર કહે છે. (1) બરફનું પાણીમાં રૂપાંતર, (2) ખાંડ પાણીમાં ઓગળવી અને (3) કપૂરની ઊર્ધ્વપાતન
જવાબ : જે ફેરફાર દરમિયાન પદાર્થનું રાસાયણિક બંધારણ બદલાય છે, તેને દ્રવ્યનો રાસાયણિક ફેરફાર કહે છે. (1) લોખંડને કાટ લાગવો, (2) ચૂનાના પથ્થરને ગરમ કરવાથી તેનું વિઘટન થવું અને (3) દૂધનું દહીમાં રૂપાંતર થવું.
જવાબ : એક જ પ્રકારના પરમાણુઓના બનેલા જથ્થાને (પદાર્થને) તત્વ કહે છે. પ્રવાહી ધાતુ : પારો અને પ્રવાહી અધાતુ : બ્રોમિન
જવાબ : બે અથવા વધારે પદાર્થોને કોઈ પણ પ્રમાણમાં ભેગા કરવાથી મળતા પદાર્થને મિશ્રણ કહે છે. મિશ્રણના બે પ્રકાર છે : (1) સમાંગ મિશ્રણ : મીઠાનું પાણીમાં મિશ્રણ (2) વિષમાંગ મિશ્રણ : NaCl અને Fe નું મિશ્રણ
જવાબ : (1) ખાંડમાં ભેળવેલ સ્ટાર્ચ - વિષમાંગ મિશ્રણ (2) દૂધમાં ભેળવેલું પાણી – સમાંગ મિશ્રણ (3) ચામાં ભેળવેલ લોખંડનો ભૂકો - વિષમાંગ મિશ્રણ (4) પેટ્રોલમાં ભેળવેલું પાણી – સમાંગ મિશ્રણ
જવાબ : પિત્તળમાં 30 % જસત અને 70 % તાંબુ હોય છે.
જવાબ : આયોડિનના આલ્કોહોલમાં બનાવેલા દ્વાવણને ‘ટિંચર આયોડિન’ કહે છે. તે એન્ટિસેપ્ટિક (જીવાણુનાશી) તરીકે ઉપયોગી છે.
જવાબ : જો દ્રાવણમાં દ્રાવ્યની માત્રા સંતૃપ્ત સ્તર કરતાં ઓછી હોય, તો તેવા દ્રાવણને અસંતૃપ્ત દ્રાવણ કહે છે.
જવાબ : તાપમાન વધતાં દ્રાવ્યતામાં વધારો થાય છે.
જવાબ : કલિલમાં જે કલાનું વિતરણ થાય તેને વિક્ષેપિત કલા અને જે કલામાં વિતરણ થાય તેને વિક્ષેપન માધ્યમ કહે છે.
જવાબ : વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમની ભૌતિક સ્થિતિના આધારે કલિલ પ્રણાલી (દ્રાવણ) ના આઠ પ્રકાર છે.
જવાબ : ધુમ્મસ અને ધુમાડો બંને એરોસોલ પ્રકારના કલિલ હોવા છતાં બંનેમાં વિક્ષેપિત કલા જુદી જુદી છે. - ધુમ્મસ અને ધુમાડામાં વિક્ષેપન માધ્યમ વાયુ છે, જ્યારે વિક્ષેપિત કલા અનુક્રમે પ્રવાહી અને ઘન છે.
જવાબ : મિલ્ક ઓફ મેગ્નેશિયા એ સોલ છે, જેમાં વિક્ષેપિત કલા ઘન અને વિક્ષેપન માધ્યમ પ્રવાહી છે. - શેવિંગ ક્રીમ એ ફીણ પ્રકારનું કલિલ છે, જેમાં વિક્ષેપિત કલા વાયુ અને વિક્ષેપન માધ્યમ પ્રવાહી છે.
જવાબ : બાષ્પીભવન દ્વારા બાષ્પશીલ ઘટક (દ્રાવક) અને અબાષ્પશીલ ઘટક (દ્રાવ્ય) નું મિશ્રણમાંથી અલગીકરણ કરી શકાય છે.
જવાબ : એકબીજામાં મિશ્ર ન થઈ શકે તેવા પ્રવાહીઓનું તેમની ઘનતાના આધારે અલગ અલગ સ્તરોમાં અલગીકરણ થઈ શકે છે.
જવાબ : એક જ દ્રાવકમાં ઓગળેલા જુદા જુદા દ્રાવ્ય ઘટકો કે જેમની દ્રાવ્યતા ભિન્ન હોય તેવા ઘટકોનું મિશ્રણમાંથી અલગીકરણ કરવા વપરાય છે.
જવાબ : રુધિરમાંથી નશાકારક દ્રવ્યોને અલગ કરવા ક્રોમેટોગ્રાફી પદ્વતિ ઉપયોગી છે.
જવાબ : વિઘટન પામ્યા વગર ઊકળતા અને સરળતાથી મિશ્ર થઈ શકે તેવાં બે પ્રવાહી કે જેમનાં ઉત્કલનબિંદુ વચ્ચે વધુ તફાવત (25⁰ C) હોય તેવા ઘટકોનું અલગીકરણ કરવા માટે વપરાય છે.
જવાબ : સામાન્ય રીતે આ વિભાગીય સ્તંભમાં નાના નાના કાચના ટુકડા ભરવામાં આવે છે. કાચના ટુકડા બાષ્પને ઠંડી પાડવા માટે તેમજ સંઘનીત થવા માટે જરૂરી સપાટી પૂરી પડે છે.
જવાબ : ઓક્સિજન, આર્ગોન અને નાઇટ્રોજનનું ઉત્કલનબિંદુ અનુક્રમે અને - ઓક્સિજન, આર્ગોન અને નાઇટ્રોજનનું હવામાં કદથી ટકાવાર પ્રમાણ અનુક્રમે 20.9, 0.9 અને 78.1 છે.
જવાબ : હાલના સમયમાં તત્વોની સંખ્યા 100થી વધુ (118) છે, જે પૈકી 92 તત્વો કુદરતી અને બાકીના તત્વો માનવનિર્મિત છે.
જવાબ : સિલિકોન અને જર્મેનિયમ બંને તત્વોના ગુણધર્મો ધાતુ અને અધાતુ તત્વો જેવા હોવાથી અર્ધધાતુ તત્વો છે.
જવાબ : એક જ પ્રકારના કણોના બનેલા પદાર્થને શુદ્વ પદાર્થ કહે છે.
જવાબ : એક કરતાં વધુ પ્રકારનાં તત્વોમાંથી બનેલા પદાર્થને મિશ્રણ કહે છે.
જવાબ : એક કરતાં વધુ તત્વો એકબીજા સાથે પ્રક્રિયા કારી બનતા નવા પદાર્થને સંયોજન કહે છે.
જવાબ : એક સમાન સંઘટન ધરાવતા મિશ્રણને સમાંગ મિશ્રણ કહે છે.
જવાબ : બે કે તેથી વધુ ધાતુ અથવા એક ધાતુ અને એક અધાતુના મિશ્રણને મિશ્રધાતુ કહે છે.
જવાબ : બે કે તેથી વધુ પદાર્થોના સમાંગ એકરૂપ મિશ્રણને દ્રાવણ કહે છે.
જવાબ : દ્રાવણનો જે ઘટક કણ અન્ય ઘટક કણોને પોતાનામાં ઓગાળે (દ્રાવણમાં જે ઘટકનું પ્રમાણ વધારે માત્રામાં હોય) તેને દ્રાવક કહે છે.
જવાબ : દ્રાવણનો જે ઘટક કણ દ્રાવકમાં ઓગળે (દ્રાવણમાં જે ઘટક કણની માત્રા પ્રમાણમાં ઓછી હોય) તેને દ્રાવ્ય કહે છે.
જવાબ : ચોક્કસ (નિયત) તાપમાને દ્રાવણમાં હાજર રહેલા દ્રાવ્યની માત્રાને તે દ્રાવણની દ્રાવ્યતા કહે છે.
જવાબ : નિયત તાપમાને દ્રાવણની જેટલી ક્ષમતા હોય તેટલા જ પ્રમાણમાં દ્રાવ્ય ઓગળેલ હોય, તો તેને સંતૃપ્ત દ્રાવણ કહે છે.
જવાબ : જે દ્રાવણમાં દ્રાવ્યની માત્રા સંતૃપ્ત સ્તર કરતાં ઓછી હોય તો તેવા દ્રાવણને અસંતૃપ્ત દ્રાવણ કહે છે.
જવાબ : આપેલા જથ્થાના દ્રાવણમાં હાજર રહેલા દ્રાવ્યની માત્રાને સાંદ્રતા કહે છે. અથવા નિયત તાપમાને એકમ કદના દ્રાવણમાં અથવા એકમ દળના દ્રાવકમાં ઓગળેલા દ્રાવ્યના જથ્થાને તે દ્રાવણની સાંદ્રતા કહે છે.
જવાબ : વિષમાંગ પ્રણાલી કે જેમાં ઘન કણો પ્રવાહીમાં વિખેરણ પામેલા હોય તેને નિલંબન કહે છે.
જવાબ : જે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ દ્રાવકમાં વિક્ષેપિત અવસ્થામાં હોય, તો તે દ્રાવણને કલિલ દ્રાવણ કહે છે.
જવાબ : કલિલ (સોલ) માંથી પ્રકાશનું કિરણ પસાર કરતાં કલિલ કણો વડે પ્રકાશકિરણોનું પ્રકીર્ણન થવાથી તેનો માર્ગ પ્રકાશિત થાય છે. આ ઘટનાને ટિંડલ અસર કહે છે.
જવાબ : જે કલિલમાં વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમ બંને પ્રવાહી હોય, તેને ઈમલ્શન કહે છે.
જવાબ : જે કલિલમાં વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમ બંને ઘન હોય, તેને ઘન સોલ કહે છે.
જવાબ : જે કલિલમાં વિક્ષેપિત કલા પ્રવાહી કે વાયુ પરંતુ વિક્ષેપન માધ્યમ વાયુ હોય, તેને એરોસોલ કહે છે.
જવાબ : દ્રાવણમાંથી શુદ્ર ઘન પદાર્થને સ્ફટિક સ્વરૂપે અલગ મેળવવા માટે વપરાતી પદ્રતિને સ્ફટિકીકરણ કહે છે.
જવાબ : બાષ્પીભવન
જવાબ : ઊધર્વપાતન
જવાબ : ગાળણ
જવાબ : ક્રોમેટોગ્રાફી
જવાબ : સેન્ટ્રિફ્યુગેશન
જવાબ : ભિન્નગાળણ ગળણીના ઉપયોગ દ્વારા
જવાબ : ગાળણ
જવાબ : ચુંબકીય અલગીકરણ
જવાબ : હવાના ઉપયોગ (winnowing)
જવાબ : ડિકેન્ટેશન (Decantation) અને ગાળણ
જવાબ : “જ્યારે કોઈ ચોક્કસ તાપમાને દ્રાવણમાં વધુ માત્રામાં દ્રાવ્ય ઓગળી ણ શકે તો તેને સંતૃપ્ત દ્રાવણ કહેવામાં આવે છે.”
જવાબ : “એક જ પ્રકારના કણોના બનેલા પદાર્થને શુધ્ધ પદાર્થ કહે છે.” દા.ત., સોનું, ચાંદી
જવાબ : “કલિલ એક વિષમાંગ પ્રણાલી છે કે જેમાં વિક્ષેપન માધ્યમમાં ખૂબ ઝીણા – ઝીણા કણો રહેલા હોય છે.” દા.ત., દૂધ, માખણ, ડહોળું પાણી, સ્ટાર્ચનું દ્રાવણ
જવાબ : “વિષમાંગ મિશ્રણ કે જેમાં ઘન કણો પ્રવાહીમાં વિખેરણ પામેલા હોય તો તેને નિલંબન કહે છે.”
જવાબ : સમાંગ મિશ્રણ : સોડાવોટર, વિનેગાર, ગાળેલી ચા, હવા વિષમાંગ મિશ્રણ : લાકડું, જમીન (માટી)
જવાબ : શુદ્ધ પદાર્થો : બરફ, લોખંડ, કેલ્શિયમ ઓકસાઈડ અને મરકયુરી
જવાબ : દ્રાવણો – સમાંગ મિશ્રણ : દરિયાનું પાણી, હવા અને સોડાવોટર
જવાબ : ટિંડલ અસર દર્શાવી શકે : દૂધ અને સ્ટાર્ચનું દ્રાવણ
જવાબ : દ્રાવણ : બે કે તેથી વધુ પદાર્થોના સમાંગ એકરૂપ મિશ્રણને દ્રાવણ કહે છે.
દ્રાવક: દ્રાવણ નો જે ઘટક પણ બીજા ઘટક કણોને પોતાનામાં ઓગાળે તેને દ્રાવક કહે છે અથવા દ્રાવણ માં જે ઘટક પણ પ્રમાણમાં વધારે માત્રામાં હોય, તેને દ્રાવક કહેવામાં આવે છે. દ્રાવ્ય : દ્રાવણ નો જે ઘટક પણ દ્રાવક માં ઓગળે તેને દ્રાવ્ય કહે છે અથવા દ્રાવણમાં જે ઘટક કણ ની માત્રા પ્રમાણમાં ઓછી હોય તેને દ્રાવ્ય કહેવામાં આવે છે.જવાબ : દ્રાવણના ગુણધર્મો નીચે આપ્યા મુજબ છે:
જવાબ : નિયત તાપમાને આપેલા જથ્થા (દળ અથવા કદ) ના દ્રાવણમાં હાજર રહેલા દ્રાવ્યની માત્રા અથવા આપેલા જથ્થાના દ્રાવકમાં ઓગડેલ દ્રાવ્યની માત્રાને સાંદ્રતા કહે છે.
અથવા નિયત તાપમાને એકમ કદના દ્રાવણમાં અથવા એકમ વજનના દ્રાવક માં ઓગળેલા દ્રવ્યના જથ્થાને તે દ્રાવણ ની સાંદ્રતા કહે છે, દ્રાવણ ની સાંદ્રતા =જવાબ : નિલંબિત દ્રાવણના ગુણધર્મો નીચે જણાવ્યા મુજબ છે :
જવાબ : કલિલ કણોનું કદ નાનું હોવાથી (<1nm) તેને નરી આંખે જોઇ શકાતા નથી.
- કલિલ દ્રાવણમાંથી જ્યારે પ્રકાશનું કિરણપુંજ પસાર કરવામાં આવે ત્યારે કલિલ કણો વડે પ્રકાશના કિરણપુંજનું પ્રકીર્ણન થાય છે આથી પ્રકાશ કિરણપુંજ નો માર્ગ પ્રજ્વલિત થાય છે. આ અસર ને ટિંડલ અસર કહેવામાં આવે છે. - આ અસર ટિંડલ નામના વૈજ્ઞાનિકે શોધી હોવાથી તેને ટિંડલ cઅસર કહે છે. - બંધ ઓરડાની છત્તમાં રહેલા નાના છિદ્રમાંથી જયારે પ્રકાશનું કિરણ ઓરડામાં પ્રવેશે ત્યારે તે પ્રજ્વલિત થાય છે. કારણ કે ઓરડામાં રહેલા રજકણો દ્વારા પ્રકાશ કિરણપુંજનું પ્રકીર્ણન થાય છે. - વાતાવરણમાં રહેલા રજકણો વડે સૂર્યપ્રકાશનું પ્રકીર્ણન થવાથી સૂર્યાસ્ત અને સૂર્યોદય સમયે સૂર્ય રાતા રંગનો દેખાય છે. - ગાઢ જંગલોની છાયામાંથી જયારે સૂર્યપ્રકાશનાં કિરણો પસાર થાય છે ત્યારે ટિંડલ અસર જોઈ શકાય છે. જંગલમાંના ધુમ્મસ કે ઝાકડનાં પાણીનાં અતિસૂક્ષ્મો કણો પ્રકાશનાં કિરણોનું પ્રકીર્ણન કરે છે.જવાબ : કલિલ દ્રાવણના ગુણધર્મો નીચે આપ્યા મુજબ છે :
જવાબ : સેન્ટ્રિફ્યૂગેસન પદ્ધતિના અનુપ્રયોગ નીચે પ્રમાણે છે :
- નિદાનાત્મક પ્રયોગશાળામાં રુધિર અને મૂત્રની ચકાસણી કરવા માટે આ પદ્ધતિ ઉપયોગી છે. - દૂધની ડેરીઓ અને ઘરોમાં મલાઈમાંથી માખણ ને અલગ કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. - વોશિંગ મશીનમાં ભીના કપડાંને નીચોવીને તેમાંથી પાણી કાઢવા માટે ઉપયોગી છે.જવાબ : મિશ્રણમાં એક ઘટક ઊર્ધ્વપાતન પામી ના શકે તેવો, જ્યારે બીજો ઘટક ઊર્ધ્વપાતન પામી શકે તેવો હોય ત્યારે ઘટકોનું અલગીકરણ કરવા ઊર્ધ્વપાતન પદ્ધતિનો ઉપયોગ થાય છે.
જવાબ : એકબીજામાં સરળતાથી મિશ્ર થઈ શકતાં બે કે તેથી વધુ પ્રવાહી કે જેમના ઉત્કલનબિંદુ વચ્ચેનો તફાવત 25k (25℃) કરતાં ઓછો હોય, તો તેવાં પ્રવાહીઓના મિશ્રણમાંથી ઘટકોનું અલગીકારણ કરવા માટે વિભાગીય નિસ્યંદન પદ્ધતિ ઉપયોગમાં આવે છે.
જવાબ : હવામાંથી વિવિધ વાયુઓને અલગ મેળવવા માટેના પક્રમનો ક્રમદર્શી આલેખ નીચે પ્રમાણે છે :
જે આ પદ્ધતિના વિવિધ તબક્કાઓ દર્શાવે છે :હવા
દબાણના વધારા અને તાપમાનના ઘટાડા દ્વારા હવાને સંકોચાવું(Compress)અને ઠંડુ(Cool) કરવું.
પ્રવાહીકૃત હવા
વિભાગીય નિસ્યંદન સ્તંભને ધીમે ધીમે ગરમ કરો.
વાયુઓ જુદી-જુદી ઊંચાઈએ અલગીકૃત થાય છે.
|
ઑક્સિજન |
આર્ગોન |
નાઇટ્રોજન |
ઉત્કલનબિંદુ(℃) |
-183 |
-186 |
-196 |
હવામાં કદથી ટકાવાર પ્રમાણ |
20.9 |
0.9 |
78.1 |
જવાબ : હવામાંથી ઑક્સિજન વાયુ મેળવવા માટે હવામાંના દરેક વાયુ ઘટકોનું અલગીકરણ કરવું જરુરી હોય છે.
જવાબ : શહેરમાં પીવાલાયક પાણી પાણી નું શુદ્ધીકરણ કરી પૂરું પાડવામાં આવે છે.
જવાબ : આપેલ ફેરફારોનું ભૌતિક અને રાસાયણિક ફેરફારમાં વર્ગીકરણ નીચે આપ્યા મુજબ છે :
ભૌતિક ફેરફાર |
રાસાયણિક ફેરફાર |
|
|
જવાબ : અધાતુ તત્ત્વો નીચેનામાંથી બધા જ અથવા અમુક ગુણધર્મો ધરાવે છે :
જવાબ :
ચા બનાવવા માટે આપણે નીચે મુજબનાં પગલાં લેવા જરૂરી છે :
પ્રજ્ઞા ત્રણ જુદા – જુદા પદાર્થોની જુદાં – જુદાં તાપમાને દ્રાવ્યતા ચકાસે છે અને નીચે આપેલ આંકડા એકત્ર કરે છે. (100 ગ્રામ પાણીમાં દ્વાવ્ય થયેલ પદાર્થનું વજન કે જે દ્રાવણને સંતૃપ્ત બનાવવા માટે પર્યાપ્ત છે, નીચે આપેલ કોષ્ટકમાં આપેલ છે) : (સ્વા_3(a))
ઓગળેલ પદાર્થ |
તાપમાન (K) |
||||
283 | 293 | 313 | 333 | 353 | |
પોટેશિયમ નાઈટ્રેટ સોડિયમ ક્લોરાઈડ પોટેશિયમ ક્લોરાઈડ એમોનિયમ ક્લોરાઈડ | 21 36 35 24 | 32 36 35 37 | 62 36 40 41 | 106 37 46 55 | 167 37 54 66 |
જવાબ :
ઓગળેલ પદાર્થ |
તાપમાન (K) |
||||
283 | 293 | 313 | 333 | 353 | |
પોટેશિયમ નાઈટ્રેટ સોડિયમ ક્લોરાઈડ પોટેશિયમ ક્લોરાઈડ એમોનિયમ ક્લોરાઈડ | 21 36 35 24 | 32 36 35 37 | 62 36 40 41 | 106 37 46 55 | 167 37 54 66 |
જવાબ : અવલોકન : જેમ, પોટેશિયમ ક્લોરાઈડનું દ્રાવણ ઠંડુ પડશે તેમ દ્રાવણમાં પોટેશિયમ ક્લોરાઈડ ઉત્પન્ન થશે (અવક્ષેપિત થશે) કારણ કે સંતૃપ્ત દ્રાવણ બનાવતા જો તાપમાનમાં વધારો થાય તો દ્રાવકમાં દ્રાવ્યની ક્ષમતા વધે છે, પરંતુ અહી ઠંડુ પડતાં તાપમાન ઘટવાથી દ્રાવ્ય પાછો ઘન સ્વરૂપે (અવક્ષેપ) જોવા મળે છે.
ઓગળેલ પદાર્થ |
તાપમાન (K) |
||||
283 | 293 | 313 | 333 | 353 | |
પોટેશિયમ નાઈટ્રેટ સોડિયમ ક્લોરાઈડ પોટેશિયમ ક્લોરાઈડ એમોનિયમ ક્લોરાઈડ | 21 36 35 24 | 32 36 35 37 | 62 36 40 41 | 106 37 46 55 | 167 37 54 66 |
જવાબ : 293 K તાપમાને આપેલ દરેક ક્ષારની દ્રાવ્યતા નીચે મુજબ છે.
ઓગળેલ પદાર્થ |
તાપમાન (K) |
||||
283 | 293 | 313 | 333 | 353 | |
પોટેશિયમ નાઈટ્રેટ સોડિયમ ક્લોરાઈડ પોટેશિયમ ક્લોરાઈડ એમોનિયમ ક્લોરાઈડ | 21 36 35 24 | 32 36 35 37 | 62 36 40 41 | 106 37 46 55 | 167 37 54 66 |
જવાબ : જેમ, તાપમાન વધે તેમ દ્રાવણમાં ક્ષારની દ્રાવ્યતામાં વધારો થાય છે.
જવાબ : શુદ્વ પાણીનું ઉત્કલન બિંદુ 100⁰ C છે.
જવાબ :
તત્વો |
સંયોજનો |
મિશ્રણ |
સોડિયમ સિલ્વર ટિન સિલિકોન | કેલ્શિયમ કાર્બોનેટ મિથેન કાર્બન સયોકસાઈડ સાબુ | માટી ખાંડનું દ્રાવણ કોલસો હવા રુધિર |
જવાબ : રસાયણિક ફેરફારો :
રસાયણવિજ્ઞાન
The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.
The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.
For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.