જવાબ : આણ્વિય સ્ફટિક
જવાબ : અતિશય ઠંડા કરેલા પ્રવાહી
જવાબ : રબર
જવાબ : તાર, પ્લાસ્ટિક, કાચ, રબર, ઉંચા અણુભારવાળા પોલીમર અને પીગલિત સિલિકા
જવાબ : Ni
જવાબ : વિધુત અવાહકો
જવાબ : આયનીય
જવાબ : વિદ્યુતીય અવાહક, નરમાઇ અને નીચું ગલનબિંદુ
જવાબ : કાચ
જવાબ : ધ્રુવીય દ્રાવક માં દ્રાવ્ય
જવાબ : લાકડું
જવાબ : 7
જવાબ : 2
જવાબ : ઓર્થોરોહમ્બિક
જવાબ : સુગર
જવાબ : ઘનીત
જવાબ : ઘનીત
જવાબ : 14
જવાબ : ઓર્થોરોદમ્બિક, ઘનીત અને ટેટ્રાગોનલ
જવાબ : 14
જવાબ : 6
જવાબ : 26%
જવાબ : A – A – A – A
જવાબ : A – B – A – B
જવાબ : 0.68
જવાબ : 6
જવાબ : 12
જવાબ : 32%
જવાબ : 0.52
જવાબ : સાદો ઘન
જવાબ : 6
જવાબ : 12
જવાબ : BCC
જવાબ : A – B – C – A – B – C
જવાબ : CsCl
જવાબ : Zn, Mg
જવાબ : FCC
જવાબ : 6
જવાબ : FCC
જવાબ : HCP
જવાબ : 8
જવાબ : HCP
જવાબ : 14
જવાબ : 2
જવાબ : FCC
જવાબ : NaCl. CsCl અને KCl
જવાબ : સાદો ઘન
જવાબ : ઘટે
જવાબ : FCC
જવાબ : આયોનિક ઘન
જવાબ : ઘટે
જવાબ : સંયોજકતા પટ
જવાબ : 4
જવાબ : હીરો
જવાબ : ફ્રેન્કલ ક્ષતિ
જવાબ : ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ
જવાબ : KBr
જવાબ : વિસ્થાપનની
જવાબ : ધાતુ ઊણપ ક્ષતિ
જવાબ : ધાતુ વધારો ક્ષતિ
જવાબ : FCC
જવાબ : 12
જવાબ : 0
જવાબ : Ga - - As
જવાબ : n-પ્રકાર ના અર્ધવાહક
જવાબ : NaCl
જવાબ : સહસંયોજક
જવાબ : ઘનીત
જવાબ : Ag, Cu
જવાબ : 32%
જવાબ : નિયત
જવાબ : એકમકોષ
જવાબ : સ્ફટિકમય ઘન અને અતિ ઠંડુ કરેલા પ્રવાહી
જવાબ : સહસંયોજક ઘન
જવાબ : પ્લાસ્ટિક
જવાબ : સિલિકા
જવાબ : મોનોક્લિનિક
જવાબ : રબર
જવાબ : ગ્રેફાઈટ
જવાબ : આદિમ
જવાબ : તત્વયોગમિતિય ક્ષતિ
જવાબ : ટ્રાયગોનલ
જવાબ : તેટલો જ હોય છે.
જવાબ : 32%
જવાબ : અમુક લાક્ષણિકતા અને સ્ફટિકનો આકાર
જવાબ : એકમકોષના ખૂણા અને કેન્દ્ર
જવાબ : 0.52
જવાબ : ટ્રાયગોનલ
જવાબ : 74%. 74%
જવાબ : FCC
જવાબ : સિલિકોન ડાયઓક્સાઇડ
જવાબ : AgBR
જવાબ : શોટ્કી ક્ષતિ
જવાબ : ઇલેક્ટ્રોન ક્ષતિ
જવાબ : p
જવાબ : Ge
જવાબ : વધે છે.
જવાબ : અવાહકો
જવાબ : અનુચુંબકીય
જવાબ : કાચ, રબર અને અનેક પોલીમર પ્લાસ્ટિક પદાર્થોના પ્રવાહીઓ જ્યારે ઠંડા પાડી ઘન સ્વરૂપે ફેરવવામાં આવે ત્યારે તેઓ સ્ફટિક બનાવતા નથી. આવા પદાર્થોને અસ્ફટિકમય ઘન પદાર્થો કહે છે.
જવાબ : કોઈપણ રોતે ઘટક કણો (પરમાણુ, અણુ અથવા આયન) સંકલિત થયેલા હોય તોપણ છિદ્રોના સ્વરૂપે હંમેશાં કેટલોક મુક્ત અવકાશ (space) હોય છે. જેને સંકુલન ક્ષમતા કહે છે. સંકુલન ક્ષમતા કણો વડે ભરાયેલા કુલ અવકાશના ટકા છે.
જવાબ : આણ્વીય અને જાળીદાર ઘન
જવાબ : ધાત્વીક ઘન પદાર્થો દબનીય, ટીપનીય અને વિધુતના વાહક કોય છે. દા.ત., Zn, Cu, Au, Fe, Ag.
જવાબ : સ્ફટિકમય ઘન પદાર્થમાં ઘટકકણો ત્રિપરિમાણીય રીતે નિયમિત ગોઠવણી પામેલા હોય છે. જેમાં સ્ફટિકના પ્રત્યેક સ્થાન કે જ્યાં ઘટકકણ (પરમાણુ, અણુ કે આયન) ગોઠવાયેલ છે તે સ્થાનને લેટિસ બિંદુ કહે છે.
જવાબ : સમચોરસમાં રહેલ પ્રત્યેક ધટક કણ તેની આજુ બાજુ અન્ય ચાર ઘટક કણો સાથે જોડાયેલ હોય છે. આથી પ્રત્યેક ઘટક કણનો સવર્ગાંક ચાર છે.
જવાબ : (i) ZnS - ફ્રેન્કલ ક્ષતિ (ii) AgBr - શૉટ્કી અને ફ્રેન્કલ ક્ષતિ બંને
જવાબ : કલોઝ પેકિંગ રચનામાં એક પરમાણુ, અણુ (ઘટકકણ) ની આજુબાજુ ગોઠવાયેલા આયનોની સંખ્યાને સવર્ગાક કહે છે. તથા આયનીય રચનામાં કોઈ એક આયનની આજુબાજુ ગોઠવાયેલા વિરુદ્ધ વિજભારિત આયનોની સંખ્યાને સવર્ગાંક કહે છે.
જવાબ : ઘન પદાર્થોમાં રહેલ ઘટક (આયન, અણુ કે પરમાણુ) વચ્ચેનું અંતર ખુબ જ નહિવત હોવાથી તેમના પર દબાણ વધારતા તેમની વચ્ચે ઈલેકટ્રોનના વાદળ વચ્ચેનું અપાકર્ષણ વધે છે. આથી તે દબનીય હોતા નથી.
જવાબ : અસ્ફટિકમય ઘન પદાર્થને કોઈ યોગ્ય તાપમાને ગરમ કરતા તે સ્ફટિકમય બને છે. જેમાં અસ્ફટિકમય પદાર્થને ધીમેથી ગરમ કરી લાંબા ગાળા સુધી ઠંડુ પાડતા તે સ્ફટિકમય સ્વરૂપ પ્રાપ્ત કરે છે.
જવાબ : ઘન પદાર્થોને તેમના ઘટક કણોની ગોઠવણમાં હાજર ક્રમના સ્વભાવને આધારે તેમને સ્ફટિકમય અને અસ્ફટિકમય સ્વરૂપે વર્ગીકૃત કરવામાં આવે છે, જેને તેના બંધારણમાં રહેલ ઘટક કણોની ગોઠવણી મુજબ વર્ગીકૃત કરાય છે.
સ્ફટિકમય ઘનપદાર્થ : સ્ફટિકમય ઘન પદાર્થ એ નાના-નાના લાક્ષણિક ભૌમિતિક આકાર ધરાવતા સ્ફટિકોની ક્રમબદ્ધ ગોઠવણને કારણે બને છે. સ્ફટિકમય ઘન પદાર્થમાં રહેલ ઘટક કણો (પરમાણુ, અણુ અથવા આયન) એ ત્રિપરિમાણમાં પુનરાવર્તન પામતી ક્રમબદ્ધ ગોઠવણી ધરાવે છે. સ્ફટિકમય ઘન પદાર્થના એક નાના ભાગની ભાત (પેટર્ન) નો અભ્યાસ કરીએ તો તેને આધારે સ્ફટિકના અન્ય ભાગમાં કણોના સ્થાનની આગાહી કરી શકાય છે. આમ, સ્ફટિકમય ઘન પદાર્થ લાંબાગાળા સુધી નિયમિત ગોઠવાણ અથવા ભાત ધરાવે છે. જે સમગ્ર સ્ફટિકમાં આવર્તીય રીતે પુનરાવર્તીત થાય છે.જવાબ : ઘન પદાર્થોને તેમના ઘટક કણોની ગોઠવણમાં હાજર ક્રમના સ્વભાવને આધારે તેમને સ્ફટિકમય અને અસ્ફટિકમય સ્વરૂપે વર્ગીકૃત કરવામાં આવે છે, જેને તેના બંધારણમાં રહેલ ઘટક કણોની ગોઠવણી મુજબ વર્ગીકૃત કરાય છે.
સ્ફટિકમય ઘનપદાર્થ : સ્ફટિકમય ઘન પદાર્થ એ નાના-નાના લાક્ષણિક ભૌમિતિક આકાર ધરાવતા સ્ફટિકોની ક્રમબદ્ધ ગોઠવણને કારણે બને છે. સ્ફટિકમય ઘન પદાર્થમાં રહેલ ઘટક કણો (પરમાણુ, અણુ અથવા આયન) એ ત્રિપરિમાણમાં પુનરાવર્તન પામતી ક્રમબદ્ધ ગોઠવણી ધરાવે છે. સ્ફટિકમય ઘન પદાર્થના એક નાના ભાગની ભાત (પેટર્ન) નો અભ્યાસ કરીએ તો તેને આધારે સ્ફટિકના અન્ય ભાગમાં કણોના સ્થાનની આગાહી કરી શકાય છે. આમ, સ્ફટિકમય ઘન પદાર્થ લાંબાગાળા સુધી નિયમિત ગોઠવાણ અથવા ભાત ધરાવે છે. જે સમગ્ર સ્ફટિકમાં આવર્તીય રીતે પુનરાવર્તીત થાય છે.જવાબ : કાચ, રબર અને અનેક પોલીમર પ્લાસ્ટિક પદાર્થોના પ્રવાહીઓ જ્યારે ઠંડા પાડી ઘન સ્વરૂપે ફેરવવામાં આવે ત્યારે તેઓ સ્ફટિક બનાવતા નથી. આવા પદાર્થોને અસ્ફટિકમય ઘન પદાર્થો કહે છે. અસ્ફટિકમય શબ્દ ગ્રીક શબ્દ (એમોરફસ) (સ્વરૂપ વગરનું) પરથી આવેલ છે.
આવા ઘન પદાર્થના ઘટકકણો (પરમાણુ, અણુ, આયન) ટૂંકાગાળાની ગોઠવણી ધરાવે છે. આવી ગોઠવણીમાં નિયમિત અને આવર્તાય પુનરાવર્તિત ભાતમાં ટૂંકા અંતર સુધી જોવા મળે છે. જેમાં નિયમિત ભાત (પેટર્ન) વિખેરિત હોય છે અને વચ્ચે-વચ્ચે અનિયમીત ગોઠવણ પણ હોય છે.જવાબ : અસ્ફટિકમય ઘન પદાર્થો સ્વભાવે સમદૈશિક (isotropic) હોય છે, અર્થાત્ તેમના ગુણઘર્મો જેવા કે યાંત્રિક મજબૂતાઈ, વક્રીભવનાંક અને વિદ્યુતવાહકતા વગેરે બધીજ દિશાઓમાં સરખા હોય છે. આમ થવાનું કારણ એ છે કે તેમનામાં લાંબા વિસ્તાર (સીમા)નો ક્રમ (long range order) હોતો નથી અને બધીજ દિશાઓમાં કણોની ગોઠવણી ચોક્કસ હોતી નથી. પરિણામે બધીજ દિશાઓમાં એકંદર ગોઠવણ સમતુલ્ય બને છે. તેથી કોઈપણ દિશામાં કોઈપણ ભૌતિક ગુણધર્મનું મૂલ્ય એક સરખુ રહે છે.
જવાબ : અધાતુઓના સ્ફટિકમય ઘન પદાર્થોનો વિશાળ પ્રકાર સ્ફટિકમાં સમગ્રપણે નજીક નજીકના પરમાણુઓ વચ્ચે સહસંયોજક બંધની રચનાથી પરિણમે છે. તેઓને બૃહદ (giant) અણુ પણ કહેવામાં આવે છે. સહસંયોજક બંધ પ્રબળ હોય છે અને સ્વભાવે દિશામય (directional) હોય છે. આથી પરમાણુઓ તેમના સ્થાનમાં ખૂબ પ્રબળતાથી જકડાયેલા રહે છે. આવા ઘન પદાર્થો ઘણા સખત અને બરડ હોય છે. તેમને ખૂબ જ ઊંચા ગલનબિંદુ હોય છે અને ગલન પામતાં પહેલા વિઘટન પણ પામી શકે છે. તેઓ વીજરોધક છે અને વિદ્યુત પ્રવાહનું વહન કરતા નથી. હીરો (diamond) (આકૃતિ 1.3) અને સિલિકોન કાર્બાઇડ આવા ઘન પદાર્થોના વિશિષ્ટ ઉદાહરણો છે. તેમ છતાં ગ્રેફાઈટ (આકૃતિ 1.4) પણ આ પ્રકારના સ્ફટિકવર્ગમાં સમાવિષ્ટ છે પણ તે પોચું છે અને વિદ્યુતનું વાહક છે.
જવાબ :
જવાબ : એકમ કોષ :
પદાર્થના નાનામાં નાના કણને પરમાણુ અથવા અણુ તરીકે ઓળખવામાં આવે છે, તે જ રીતે ઘન પદાર્થના સ્ફટિકને ઓળખવા માટેના નાનામાં નાના કણને એકમ કોષ કહે છે. સ્ફટિક લેટિસ : આવા એકમ કોષ ત્રિપરિમાણીય રીતે સમગ્ર દિશામાં એકબીજા સાથે ગોઠવાય છે અને સ્ફટિક રચના બનાવે છે તેને ‘સ્ફટિક લેટિસ’ કહે છે.
જવાબ : દ્વિપરિમાણમાં બાજુની લંબાઈ ‘a’ અને ‘b’ તથા આ બાજુઓ વચ્ચેનો ખૂણો ધરાવતા સમાંતરબાજુ ચતુષ્કોણને એકમ કોષ તરીકે પસંદ કરવામાં આવે છે. દ્વિપરિમાણોમાં શક્ય એકમ કોષો નીચેની આકૃતિમાં દર્શાવેલા છે.
ત્રિપરિમાણીય સ્ફટિક રચનામાં એકમ કોષની લાક્ષણિકતાઓ :
(i) તેના પરિમાણો તેની ત્રણ ધારો a, b અને c છે. આ ધારો પરસ્પર લંબ હોઈ પણ શકે અથવા ના પણ હોઈ શકે. (ii) ધારો વચ્ચેના ખૂણા α (b અને c વચ્ચે), β (a અને c વચ્ચે) અનેજવાબ : ફેન્ચ ગણિત શાસ્ત્રી બ્રેવિસે દર્શાવ્યું કે માત્ર 14 જ શક્ય ત્રિપરિમાણીય લેટાઈસો છે. તેને બ્રેવિસ લેટાઈસ કહે છે. જેની યાદી નીચેના ટેબલમાં દર્શાવેલ છે.
જવાબ : ફલક કેન્દ્રિત સમઘનીય (fcc) એકમ કોષ બધા જ ખૂણાઓ પર પરમાણુ ધરાવે છે અને સમઘનના બધા જ ફલકોના કેન્દ્ર પર એક પરમાણુ છે. આકૃતિ 1.15માં જોઈ શકાય છે કે દરેક પરમાણુ જે ફલકકેન્દ્ર પર સ્થાન ધરાવે છે. તે એકમ કોષના બે નજીકના ફલક વચ્ચે ભાગીદારી કરે છે અને માત્ર ½ ભાગ દરેક પરમાણુનો તે એકમ કોષની ભાગીદારી કરે છે.
આકૃતિ 1.16(a) ખુલ્લી રચના (b) અવકાશ ભરતી નમૂનો અને (c) એકમ કોષ છે તેમાં સમાવિષ્ટ એકમ કોષના પરમાણુનો વાસ્તવિક ભાગ દર્શાવે છે. આમ ફલક કેન્દ્રિત સમઘનીય (fcc) એકમકોષમાં : (i) 8 ખૂણાના પરમાણુઓજવાબ : દ્વિ-પરિમાણીય સંવૃત સંકુલિત રચના સંવૃત સંકુલિત ગોળાની હારની થપ્પી (stacking) અથવા ગોઠવણી (placing) કરીને રચી શકાય છે. આને બે જુદી જુદી રીતે કરી શકાય.
(i) બીજી હરોળને પ્રથમ હરોળના સંપર્કમાં એવી રીતે ગોઠવવામાં આવે છે કે બીજી હરોળના ગોળાનો પ્રથમ હરોળના ગોળાની બરાબર જ ઉપર ગોઠવાયેલા હોય છે. બંને હરોળના ગોળાઓ ઊભી રીતે અને આડી રીતે બરોબર ગોઠવાયેલા (aligned) હોય છે. જો આપણે પ્રથમ હરોળને ‘A’ પ્રકારની હરોળ કહીએ અને બીજી હરોળ જો બરાબર પ્રથમ હરોળ જેવી જ હોય તો તેને પણ આપણે ‘A’ પ્રકારની હરોળ કહીએ. આ જ પ્રમાણે આપણે બીજી વધારે હરોળ પ્રથમ હરોળના જેવી જ ગોઠવી શકીએ અને AAA પ્રકારની ગોઠવણ આકૃતિ 1.18 (a)માં દર્શાવ્યા પ્રમાણે મેળવી શકીએ.જવાબ : સિલિકોન અને જર્મેનિયમ આવર્ત કોષ્ટકના 14મા સમૂહમાં સમાવિષ્ટ છે અને તેમને દરેકને ચાર સંયોજકતા ઈલેકટ્રોન હોય છે. તેમના સ્ફટિકમાં દરેક પરમાણુ ચાર સહસંયોજક બંધ પડોશી સાથે બનાવે છે. જ્યારે તેમનું સમૂહ 15 ના તત્વો જેવા કે P અથવા As જે સંયોજકતા કોષમાં પાંચ ઈલેક્ટ્રોન ધરાવે છે તેના વડે ડોપિંગ કરવામાં આવે છે ત્યારે તે સિલિકોન અથવા જર્મેનિયમના કેટલાક લેટિસ સ્થાનો રોકે છે. પાંચમાંથી ચાર ઈલેકટ્રોન સિલિકૉનના ચાર પડોશી પરમાણુ સાથે સહસંયોજક બંધ બનાવવામાં વપરાય છે. પાંચમો ઈલેક્ટ્રૉન વધારાનો છે અને તે વિસ્થાનીકૃત થાય છે.
જવાબ : સિલિકોન અથવા જર્મેનિયમને સમૂહ 13ના તત્વો જેવા કે B, A1 અથવા Ga જે ત્રણ સંયોજતા ઇલેક્ટ્રોન ધરાવે છે તેમની સાથે ડોપ કરી શકાય છે. તે જગ્યા જ્યાં ચોથો ઇલેક્ટ્રોન ગૂમ થયેલો છે તેને ઇલેક્ટ્રોન છિદ્ર (hole) અથવા ઇલેક્ટ્રૉન રિક્તતા (vacancy) કહે છે (નીચેની આકૃતિ).
રસાયણ વિજ્ઞાન
The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.
The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.
For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.