જવાબ : કદ = 1 cm³ = (10־²)³ m³ = 10־⁶ m³
જવાબ : નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ A=2πr (r+h) A = 2 x 3.14 x 20 x (20+100) mm²
= 15072 mm² ≈ 1.5 x 10⁴ mm²
જવાબ : v = 18km h־¹ 5 m s־¹ ∴ 1 સેકન્ડમાં કાપેલું અંતર 5 x 1 = 5 m
જવાબ : સીસાની સાપેક્ષ ઘનતા = ∴ સીસાની ઘનતા = પાણીની ઘનતા × સીસાની સાપેક્ષ ઘનતા =1 g cm-3 × 11.3 =11.3 g cm-3 =11.3×10־³ kg × (10־²)־³
જવાબ :
જવાબ : 1 પ્રકાશવર્ષ (1 ly)
જવાબ :
જવાબ :
જવાબ :
ધારો કે સૂર્યથી પૃથ્વીનું અંતર જ્યાં c = શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ
નવા એકમમાં સૂર્યથી પૃથ્વી વચ્ચેનું અંતર
=t
= 500 નવો એકમ
જવાબ : વર્નિયર કેલિપરનું લ.મા.શ. = 1MSD – 1VSD
જવાબ : માઈક્રોમીટર સ્ક્રૂગેજનું લ.મા.શ.
જવાબ :
પ્રકાશની તરંગલંબાઈ
∴ પ્રકાશીય યંત્રનું લ.મા.સ. = 0.00001 cm છે અને જેનું લઘુતમ માપ સૌથી ઓછું છે અને તેના વડે મપાયેલ માપન સૌથી વધુ ચોકસાઈવાળું હોય છે. ∴ પ્રકાશીય યંત્રથી માપેલી લંબાઈની ચોકસાઈ વધુ હોય છે.
જવાબ : mm
જવાબ : ક્ષેત્રીય મોટવણી =
= =0.8857 x 10⁴ = 8857 રેખીય મોટવણી =
રેખીય મોટવણી = =94.1
જવાબ : 1 -> માત્ર 7
જવાબ : 3 -> 2,6,4
જવાબ : 4 -> 2,3,7,0
જવાબ : 4 -> 6,3,2,0
જવાબ : 4 -> 6,0,3,2
જવાબ : 4 -> 6,0,3,2
જવાબ : સમી. (b) માં asinvt આપેલ છે. જેમાં vt ના પરિમાણ મળવા જોઈએ પણ અહીં તેના પરિમાણ મળે છે. તેથી સમી. (b) ખોટું તથા સમીકરણ (c) માં y = ના પરિમાણ એ સ્થાનાંતરના પરિમાણ નથી. તેથી સમી. (c) ખોટું છે. પણ સમી. (a) અને (d) સાચાં છે.
જવાબ : એક H2 ના એક પરમાણુની ત્રિજ્યા
એક H2 ના એક પરમાણુનુ કદ V
1 મોલ H2 માં પરમાણુની સંખ્યા N = એવોગ્રેડ્રો અંક (NA)
∴ 1 મોલ H2 ના પરમાણુનું કુલ કદ
જવાબ : 1 કેલેરી = 4.2 J
MKS પધ્ધતિ :
નવી પધ્ધતિ
ઉષ્મા-ઊર્જાનું પારિમાણિક સૂત્ર
જવાબ : આપેલા દોરાને પેન્સિલ પર એકબીજાને અડકે અને નજીક નજીક રાખીને વિંટાળવામાં આવે, તો પેન્સિલ પર ઘણાં બધા આંટાવાળું ગૂંચળું બને. આ ગૂંચળાની લંબાઈ મીટરપટ્ટીથી માપતાં ધારો કે ગૂંચળાની લંબાઈ l છે અને તેનાં પર દોરાના આંટાઓની સંખ્યા n છે. ∴ દરેક આંટાએ મેળવેલી લંબાઈ એટલે દોરાની જાડાઈ = આમ આ જાડાઈ દોરીના વ્યાસ જેટલી હોય અને આ રીતે દોરીની જાડાઈ શોધી શકાય.
જવાબ : સ્ક્રૂગેજનું લધુતમ માપ = અહીં જો વર્તુળાકાર સ્કેલ પરના કાપાની સંખ્યા વધારવામાં આવે તો સ્ક્રૂગેજનું લધુતમ માપ ઘટે છે. તેથી તેનાં વડે થતું માપન વધુ ચોક્ક્સાઈવાળું થાય પણ આમ કરવાથી બે મુશ્કેલીઓ આવી શકે છે એક તો ગોળાકાર ભાગ પર વધારે સંખ્યામાં સરખા અંતરે કાપા પાડવુ મુશ્કેલ છે. તેમજ જો કાપા વધારે હોય તો માણસની આંખની વિભેદનની મર્યાદાથી નજીકના અંતરે રહેલા કાપાને ચોક્કસાઈથી જોઈ શકાય નહીં તેથી માપનમાં ત્રુટિ ઉદ્ભવે છે.
જવાબ : કોઈ ભૌતિક રાશિનું માપન કરીએ ત્યારે અવ્યવસ્થિત ત્રુટિ ઉદ્ભવે છે. અને આ ત્રુટિ ધન અને ઋણ એમ બંને પ્રકારની હોય છે. જો ઓછી સંખ્યામાં અવલોકનો લઈ તેનું સરેરાશ લઈએ તો તેમાં ત્રુટિ થોડી ઓછી હોય પણ જો વધુ સંખ્યામાં અવલોકનો લઈએ, તો ધન અને ઋણ ત્રુટિઓનો સરવાળો કરતાં ત્રુટિનું પ્રમાણ ઘટે અને તેને અવલોકનોની સંખ્યા વડે ભાગતાં તેનો ભાગાકાર એટલે ત્રુટિ નહિવત્ થાય. તેથી માપન વધુ ચોક્ક્સાઈવાળું મળે.
જવાબ : લંબધન તક્તીનું ક્ષેત્રફળ, = 2
= 2(4.234 x 1.005 + 1.005 x 0.0201 + 0.0201 x 4.234)
= 8.51034+0.0404010+0.1702068
= 8.7209478 m²
અહી જાડાઈના માપનમાં લધુતમ સાર્થક અંક ત્રણ છે તેથી ક્ષેત્રફળ ત્રણ સ્થાન સુધી round off કરતાં ક્ષેત્રફળ = 8.72 m² મળશે
અને લંબધનનું તક્તીનું કદ =
= 4.234 x 1.005 x 0.0201
= 0.085528917
જાડાઈના માપનમાં લધુતમ સાર્થક અંક ત્રણ છે તેથી જવાબમાં ત્રણ સ્થાન સુધી round off કરતાં
જવાબ :
અહી પ્રતિશત ત્રુટિમાં બે સાર્થક અંકો છે તેથી P ના મૂલ્યમાં પણ બે સાર્થક અંકો જોઈએ.
મળે.
જવાબ : અહી સૂત્રની બંને બાજુના પરિમાણ સરખા હોવાં જોઈએ તેથી પરિમાણ રહિત હોવું જોઈએ જે ત્યારે જ શક્ય બને જ્યારે ના બદલે કરીએ.
જવાબ :
એક મોલ આદર્શવાયુનું મોલર કદ = 22.4 L
એક મોલ હાઈડ્રોજનના પરમાણુનું કદ
આ ગુણોત્તર ઘણો જ મોટો છે. કારણ કે વાયુમાં આંતર પરમાણુઓ વચ્ચેનું અંતર હાઈડ્રોજન અણુની સરખામણીમાં ઘણુંજ વધારે છે.
જવાબ : દૂરની વસ્તુઓ કરતાં નજીકની વસ્તુઓ, આપણી આંખ આગળ મોટો કોણ બનાવે છે. જ્યારે તમે ગતિ કરો છો ત્યારે નજીકની વસ્તુઓ કરતાં દૂરની વસ્તુઓ માટે કોણીય ફેરફાર ઓછો હોય છે તેથી તે તમારી સાથે ફરતી હોય તેમ દેખાય છે અને તેથી સ્થિર દેખાય છે જ્યારે નજીકના પદાર્થો વિરૂધ્ધ દિશામાં જતાં દેખાય છે.
જવાબ : આધુનિક વિજ્ઞાનમાં ચોક્સાઈપૂર્વકના માપન ખૂબ જ જરૂરી છે. જેમકે, સેટેલાઈટને છોડતી વખતે આપણે રોકેટ લોન્ચીંગ સીસ્ટમ વાપરીએ છીએ. તે વખતે 1 μs સમય સુઘીની ચોક્સાઈ જરૂરી છે. લેસર (Laser) સાથે કામ કરતી વખતે અંતરમાં સુધીની ચોક્સાઈ જરૂરી છે. ન્યુક્લિયર કદના માપન વખતે સુધીની ચોકસાઈ જરૂરી છે. ઉપરાંત અણુના દળ સ્પેક્ટ્રોગ્રાફથી માપતી વખતે સુધીની ચોક્સાઈ જરૂરી છે.
જવાબ :
સૂર્યની ધનતા =
અને તેના પર સૂર્યની અંદરના કોરના લીધે અંદર તરફ બહારના સ્તર પર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. માટે આયનીકૃત ઘનતા આટલી ઊંચી હોય છે.
∴ સૂર્ય, ઘન અને પ્રવાહી સ્વરૂપમાં હશે પણ વાયુ સ્વરૂપમાં નહી હોય. સૂર્યની અંદરની કોર અને બાહ્ય સપાટીનું તાપમાન વધારે હોવાથી તેમાં ઘન કે પ્રવાહી સ્વરૂપમાં દ્રવ્ય હોઈ શકે તેથી તેમાં આયનીકૃત (પ્લાઝમા) સ્વરૂપે દ્રવ્ય હોય.
જવાબ : પૃથ્વીથી ગુરુનું અંતર D = 824.7 મિલિયન કિલોમીટર
જવાબ : વિદ્યાર્થીએ મેળવેલ સંબંધ સમીકરણની ડાબી બાજુના પરિમાણ, છે. કારણ કે તે ત્રિકોણમિતિય વિધેય છે. જ્યારે જમણી બાજુના પરિમાણ છે. માટે કહી શકાય કે આપેલો સંબંધ સાચો નથી. સાચો સંબંધ હોવો જોઈએ જ્યાં
જવાબ : ઘડિયાળોને ચલાવવામાં લાગેલો સમય t = 100 વર્ષ
સમયનો તફાવત
∴પ્રમાણભૂત સિઝિયમ ધડિયાળ 1s નો 10-12 થી 10-11 ના ભાગ જેટલી ચોકસાઈથી માપે છે. આથી, માં 1 ભાગની ચોક્ક્સાઈ છે.
જવાબ :
પરમાણુ ભૌતિક વિજ્ઞાનના અચળાંકો,
શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ =
ગુરુત્વાકર્ષી અચળાંક =
ઈલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર =
ઈલેક્ટ્રોનનું દળ
પ્રોટોનનું દળ
શૂન્યાવકાશની પરમિટિવિટી
આમ અચળાંકોના ઉપયોગથી સમયના પરિમાણવાળી ભૌતિક રાશિ મેળવતાં એક એવી ભૌતિક રાશી x મળે.
જ્યાં
બંને બાજુના પરિમાણ લખતાં,
[x]=[T]
આમ આપેલ સમીકરણમાં અચળાંકની કિંમત મૂકતાં,
= 1 બિલિયન વર્ષ
આમ ગણતરી પરથી કહી શકાય કે અચળાંકનું મૂલ્ય લગભગ વિશ્વની ઉંમર જેટલું છે.જવાબ :
ન્યુક્લિયસની ત્રિજ્યા
જ્યાં
ન્યુક્લિયસનું કદ =
=
=
ન્યુક્લિયસનું દળન્યુક્લિયસની ઘનતા
બધાજ ન્યુક્લિયસોની ઘનતા સમાન હોય છે તેથી સોડિયમ ન્યુક્લિયસની ઘનતા =
સ્વાધ્યાયના દાખલા નં. 2.27 પરથી સોડિયમના પરમાણુની સરેરાશ ઘનતા
584
∴ ન્યુક્લિયસની ઘનતા તેના પરમાણુની ઘનતા કરતાં ગણી છે.જવાબ : સોડિયમ પરમાણુની ત્રિજ્યા r = 2.5 Å
સોડિયમ પરમાણુનું કદ V’
એક મોલમાં રહેલા પરમાણુઓની સંખ્યા N = 6.023
સોડિયમના એક મોલ પરમાણુનું કદ
V = NV’
સોડિયમના એક મોલ પરમાણુનું દળ = પરમાણુભાર kgસોડિયમના એક મોલ પરમાણુની સરેરાશ દળ ઘનતા
સ્ફટિક સ્વરૂપમાં સોડિયમની ઘનતાં
ગુણોત્તર
આમ બંનેની ઘનતા સમાન ક્રમના ના ઘાતમાં છે. કારણ કે ઘન સ્વરૂપમાં પરમાણુઓ મજ્બૂતાઈથી જકડાયેલા હોય છે તેથી પરમાણુની દળ ધનતા, ઘનની દળ ધનતાની ખૂબ જ નજીક છે.જવાબ : ચંદ્રની સપાટી પર પરાવર્તન પામીને પૃથ્વી પર પાછા આવતાં લેસર બીમને લાગતો સમય T = 2.56s
∴ લેસર બીમને ચંદ્ર પર પહોંચતા લાગતો સમય,
પ્રકાશની ઝડપ
પૃથ્વીથી ચંદ્રનું અંતર D = ct
આમ પૃથ્વીની આસપાસની ચંદ્રની ભ્રમણ કક્ષા (Lunar Orbit) ની ત્રિજ્યા છે.
જવાબ : પડઘો સંભળાવાનો સમય T = 77 s
દુશ્મનની સબમરીન સુધી તરંગને પહોંચતા લાગતો સમય,
દુશ્મનની સબમરીનનું અંતર D = vt
=55825
=55.825m
જવાબ : પૃથ્વી સુધી પ્રકાશને પહોંચતા લાગતો સમય,
t = 3 બિલિયન વર્ષ
પ્રકાશની ઝડપ
પૃથ્વીથી ક્વોસારનું અંતર D = ct
જવાબ : પૃથ્વીથી ચંદ્રનું અંતર
પૃથ્વીથી સૂર્યનું અંતર
સૂર્યનો વ્યાસ D =
સૂર્યગ્રહણ વખતે ચંદ્ર, સુર્યને સંપૂર્ણ ઢાંકી દે છે.
ચંદ્રનો કોણીય વ્યાસ =સૂર્યનો કોણીય વ્યાસ
જવાબ : (a) પરમાણુઓ ટાંકણીના તીક્ષ્ણ ટપકાંની સાઈઝની સરખામણીમાં ખુબજ નાના હોય છે.
(b) જેટ વિમાનની ઝડપ એક્સપ્રેસ (સુપરફાસ્ટ) ટ્રેનની ઝડપ કરતાં ઘણી જ વધારે હોય છે. (c) જ્યુપિટર (ગુરુ)નું દળ પૃથ્વીના દળની સરખામણીમાં ઘણુંજ વધારે હોય છે. (d) એક મોલમાં રહેલી હવાના અણુઓ કરતાં રૂમની હવામાં વધારે સંખ્યામાં અણુઓ હોય છે. (e) ઈલેક્ટ્રોન કરતાં પ્રોટોન વધુ દળદાર છે. આ વિધાન સાચું છે. (f) પ્રકાશની ઝડપ કરતાં ધ્વનિની ઝડપ ખૂબ જ ઓછી છે. આ વિધાન સાચું છે.જવાબ :
બેઝિઝ (આધાર) b =3×1011 m
D = તારા વચ્ચેનું અંતર,
O બિંદુ પાસે તારો છે.દ્રષ્ટિસ્થાનભેદની રીતથી જવાબ મેળવતા,
[]
[]
જવાબ : (a) ભારતનો વરસાદ આશરે 100 cm અથવા 1 m હોય છે. હવામાનશાસ્ત્રીઓ પ્રમાણે જો દેશનું ક્ષેત્રફળ ‘A’ હોય, તો
A = 3.3 M km²
= ઘનતા × A ×h
(b) અહીં આપણે તરતા પદાર્થના નિયમ પરથી હાથીનું દળ શોધી શકીએ. ધારો કે એક બોટના તળિયાનું ક્ષેત્રફળ A છે અને તે પાણીમાં d1 ઊંચાઈ જેટલી ડૂબેલી છે. તેથી તેના ડૂબેલા ભાગ વડે સ્થાનાંતર થયેલા પ્રવાહીનું કદ
હવે આ બોટમાં હાથીને લાવવામાં આવે ત્યારે બોટ de ઊંચાઈ સુધી પાણીમાં ડૂબે તો હવે ડૂબેલા ભાગ વડે સ્થાનાંતર થયેલા પ્રવાહીનું કદ
∴ હાથીના લીધે સ્થાનાંતર થયેલાં પ્રવાહીનું કદ
જો પ્રવાહીની ધનતા ρ હોય તો
હાથીનું દળ =
(c) જમીન પરથી h ઊંચાઈએ હવા ભરેલા ફુગ્ગાને આપણે જ્યારે આંધી ન હોય ત્યારે ઉડાવીએ ત્યારે ફુગ્ગાનું સ્થાન A હોય છે. તો જમીન પરના O બિંદુથી OA = h મળે. જ્યારે આંધી આવે ત્યારે તેના કારણે જો ફુગ્ગો t સમયમાં B સ્થાને આવે તો ધારો કે AB = x જેટલું ખસે. ફુગ્ગાના સ્થાનાંતરથી O બિંદુ પાસે θ કોણ બનતો હોય તો ખૂણો(
આમ, આંધીની ઝડપ v શોધી શકાય છે.
જવાબ : એક પ્રકાશવર્ષ =
આમ, 4.29 પ્રકાશવર્ષ
“પાર્સેક” માં અંતર
તારાથી પૃથ્વીનું અંતર D = 4.29 પ્રકાશવર્ષ
અને સૂર્યની આસપાસ ભ્રમણ કરતી પૃથ્વીના છ માસના સમયગાળે બે સ્થાનો વચ્ચેનું અંતર b=2AU
હવે
તો
જવાબ : (a) બોક્સનું દળ = 2.30000 kg
સોનાના પહેલા ટુકડાનું દળ = 0.02015 kgસોનાના બીજા ટુકડાનું દળ = 0.02017 kg
2.34032 kg
આમ આપેલ સંખ્યાના લધુતમ સાર્થક અંક દશાંશ ચિહ્ન પછી એક હોવાથી અંતિમ જવાબમાં પણ દશાંશ ચિહન પછી એકજ સાર્થક અંક હોવો જોઈએ.
(b) સોનાના બીજા ટુકડાનું દળ = 20.17 g સોનાના પહેલા ટુકડાનું દળ = -20.15 g આપેલી સંખ્યામાં દશાંશ ચિહ્ન પછી લધુતમ અંકો બે છે માટે જવાબમાં પણ દશાંશ ચિહન પછી બે સ્થાન જ હોવાં જોઈએ.ભૌતિકવિજ્ઞાન
The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.
The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.
For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.