જવાબ : સૌપ્રથમ હું તે વ્યક્તિને સમજાવીશ કે મારું અભ્યાસ ટેબલ એ કાર્તેઝિય સમતલનું પ્રથમ ચરણ છે જેમાં મારી નજીક હોય તે ધાર એ અક્ષની ઘન દિશા છે તથા મારા ડાબા હાથ તરફની ધાર એ અક્ષની ઘન દિશા છે. હવે હું મારી નજીકની ધારથી ટેબલ લેમ્પનું અંતર માપીશ. ધારો કે, તે સેમી છે. ત્યારબાદ, હું મારા ડાબા હાથ તરફની ધારથી ટેબલ લેમ્પનું અંતર માપીશ. ધારો કે, તે સેમી છે. હવે હું ટેબલ લેમ્પનું સ્થાન વર્ણવવા માટે જણાવીશ કે તે મારી નજીકની ધારથી સેમી દૂર અને મારા ડાબા હાથ તરફની ધારથી સેમી દૂર છે. આ રીતે બે સ્વતંત્ર માહિતીની મદદથી ટેબલ પર રહેલ ટેબલ લેમ્પનું સ્થાન ચોક્ક્સાઈપૂર્વક વર્ણવી શકાય.
જવાબ : યામ – સમતલમાં કોઈપણ બિંદુ દર્શાવવા ઉપયોગમાં લેવાતી સમક્ષિતિજ રેખાનું નામ અક્ષ અને શિરોલંબ રેખાનું નામ અક્ષ છે.
જવાબ : અક્ષ તથા અક્ષ આ બે રેખાઓથી બનતા સમતલના દરેક ભાગને ચરણ અથવા પાદ કહે છે.
જવાબ : અક્ષ તથા અક્ષ આ બે રેખાઓ જ્યાં છેદે તે બિંદુને ઉગમબિંદુ કહે છે.
જવાબ : ચતુર્થ ચરણમાં
જવાબ : અક્ષ ઉપર અક્ષની ડાબી તરફ
જવાબ : પ્રથમ ચરણમાં
જવાબ : અક્ષ ઉપર અક્ષની ઉપરની તરફ
જવાબ : દ્વિતીય ચરણમાં
જવાબ : અક્ષ ઉપર અક્ષની જમણી તરફ
જવાબ : અક્ષ ઉપર અક્ષની નીચેની તરફ
જવાબ : તૃતીય ચરણમાં
જવાબ : (0, 0)
જવાબ : શૂન્ય
જવાબ : તૃતીય
જવાબ : દ્વિતીય ચરણમાં
જવાબ : ઋણ
જવાબ : OY'
જવાબ : તૃતીય
જવાબ : દ્વિતીય
જવાબ : યામ
જવાબ : 7
ગણિત
The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.
The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.
For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.