જવાબ : S
જવાબ : 0
જવાબ :
જવાબ : વિદ્યુતવિભાજ્યમાં પસાર કરેલ વિદ્યુતપ્રવાહના જથ્થાના સમપ્રમાણમાં પ્રમાણમાં હોય છે.
જવાબ : પાણી વડે ઈલેક્ટ્રોસ્ટેટિક બળ તૂટી જાય છે.
જવાબ : બાહ્ય પરિપથમાં કેથોડથી એનોડ તરફ થાય છે.
જવાબ : ઓક્સિડેશન અને રિડક્શન છે.
જવાબ : Cu ની પટ્ટીના વજનમાં ઘટાડો થાય છે.
જવાબ : બંને ધ્રુવના કોષ પોર્ટેશિયલનો તફાવત શૂન્ય થવાથી.
જવાબ : પોટેયોન્શિયો મીટર
જવાબ : ઈલેક્ટ્રોન દ્વારા કોપરના પાતળા તાર મારફતે.
જવાબ : આયનો દ્વારા ક્ષારસેતુ મારફતે.
જવાબ : A અને E
જવાબ :
જવાબ : દ્રાવણોની વિદ્યુત તટસ્થતા જાળવવાનું.
જવાબ : Fe(s)|Fe2+(IM)||Cd2+(IM)|Cd(s)
જવાબ : રિડક્શન, ઓક્સિડેશન અને રેડૉક્ષ
જવાબ : રૅડોક્ષ, ઓક્સિડેશન અને રિડકશન
જવાબ : Cu2+(aq)+Zn(s) Zn2+(aq)+Cu(s)
જવાબ :
જવાબ : તટસ્થીકરણ
જવાબ : વિદ્યુતવિભાજન કોષ
જવાબ : Zn ની પટ્ટીના વજનમાં વધારો થાય છે.
જવાબ : ,
અને
જવાબ : નિકલનું ઑક્સિડેશન થાય છે.
જવાબ : Pt
જવાબ : પોટેન્શિયોમીટર
જવાબ : Z>X>Y
જવાબ :
જવાબ :
જવાબ : રાસાયણિક પ્રક્રિયા એક જ પાત્રમાં થાય છે.
જવાબ : બન્ને વિદ્યુતધ્રુવોના પોટેન્શિયલ સમાન બનવાથી.
જવાબ :
જવાબ : તેની લંબાઇના સમપ્રમાણમાં.
જવાબ : વિદ્યુતવિભાજન કોષ
જવાબ : તે બે અર્ધકોષના દ્રાવણોને એકબીજાના સંપર્કમાં રાખવાનું કાર્ય કરે છે.
જવાબ : ઝિંક
જવાબ : વ્હીસ્ટન બ્રિજ
જવાબ : અર્ધકોષ
જવાબ : ક્ષારસેતુ કાર્ય કરી શકતું નથી, એક અર્ધકોષથી રેડોક્ષ પ્રક્રિયા પૂરી થતી નથી અને તે વિદ્યુતપ્રવાહ ઉત્પન્ન કરી શક્તો નથી.
જવાબ : 150 K
જવાબ : R I/A
જવાબ : AgCl અવક્ષેપિત થાય છે.
જવાબ : A, E
જવાબ : 298 K
જવાબ : ઋણ આયન ધન આયન કરતા વધુ.
જવાબ : તાંબાનું ઓક્સિડેશન થાય છે.
જવાબ :
જવાબ : Pt
જવાબ : કોઈ જ પ્રક્રિયા નહીં થાય.
જવાબ :
જવાબ :
જવાબ : 96487
જવાબ : ઈલેક્ટ્રોન
જવાબ : ફેરાડે
જવાબ : x=2y
જવાબ : નું સાંદ્રણ વધે.
જવાબ : માત્ર કેથોડ આગળ ગુલાબી રંગ દેખાય.
જવાબ : 1
જવાબ : પીગાળેલ NaCl
જવાબ :
જવાબ : 2 ફેરાડે
જવાબ : અને
જવાબ :
જવાબ : Al ના ઉત્પાદનમાં
જવાબ :
જવાબ : Au, Pt
જવાબ : તેની લંબાઇના સમપ્રમાણમાં હોય છે.
જવાબ : વધે છે.
જવાબ :
જવાબ :
જવાબ : 150 K
જવાબ : વ્હિસ્ટનબ્રીજ
જવાબ :
જવાબ :
જવાબ : 0 થી 15 K
જવાબ : દબાણ
જવાબ : HCl
જવાબ :
જવાબ : લેડ સંગ્રાહક કોષ અને Ni-Cd સંગ્રાહક કોષ
જવાબ : +3
જવાબ : એનોડ અને કેથોડ
જવાબ : 38 % W/W
જવાબ :
જવાબ : 1.23 વૉલ્ટ
જવાબ :
જવાબ : ના ઉત્પાદનમાં
જવાબ :
જવાબ : ગીબ્સ મુક્ત-ઊર્જા ઘટે છે.
જવાબ : n
જવાબ :
જવાબ :
જવાબ :
જવાબ : ઘટવાનું વલણ દર્શાવે.
જવાબ : 0.0592
જવાબ :
જવાબ :
જવાબ : વધે છે.
જવાબ : 1 એમ્પિયર પ્રતિ કલાક
જવાબ : સિલ્વર
જવાબ : ડી-ઇલેક્ટ્રૉનેશન
જવાબ : Ag
જવાબ : ઓક્સિડેશન અર્ધકોષમાંથી આયનો દૂર કરીને અને તાપમાન ઘટાડીને.
જવાબ : કેથોડ પર રિડક્શન પ્રક્રિયા થાય છે.
જવાબ :
જવાબ : વિદ્યુત દબાણ
જવાબ : ઉષ્ણાગતિશાસ્ત્રના નિયમ
જવાબ : 2.303 RT/F
જવાબ : સાંદ્ર દ્રાવણનાં આયનો સાંદ્ર દ્રાવણ તરફ જાય છે.
જવાબ : જમણી બાજુનો અર્ધકોષ
જવાબ : બંને અર્ધકોષની સાંદ્રતા સમાન થાય ત્યારે
જવાબ : તેમાં બંન્ને વિદ્યુતધ્રુવો સમાન હોય છે.
જવાબ : વધવાનું વલણ દર્શાવે.
જવાબ : ની સરખામણીમાં
નું રિડક્શન પહેલા થાય છે.
જવાબ : વિદ્યુત દબાણ પર, દ્રાવણની સાંદ્રતા પર અને વિદ્યુતધ્રુવોની પ્રકૃતિ પર.
જવાબ : 1 ફેરાડે
જવાબ : રેડોક્ષ
જવાબ : કેથોડના વજનમાં વધારો થાય છે.
જવાબ : વિદ્યુતવિભાજ્યનું જલીય દ્રાવણ કે પિગલિત દ્રાવણમાંથી.
જવાબ :
જવાબ : M/6
જવાબ :
જવાબ :
જવાબ : ગેલ્વોનોમીટર
જવાબ : વાહકતાની માત્રા વિશાળ પ્રમાણમાં ચલિત થાય છે અને તે પદાર્થના સ્વભાવ (પ્રકૃતિ) પર આધાર રાખે છે. વળી તે તાપમાન અને દબાણ કે જ્યારે માપન કરવામાં આવેલ છે તેના પર પણ આધાર રાખે છે.
જવાબ : મંદન કરતા દ્રાવણમાં એકમ કદ દીઠ ઘટક આયનોની સંખ્યામાં ઘટાડો થાય છે તેથી મંદન સાથે દ્રાવણની વાહકતામાં ઘટાડો થાય છે.
જવાબ : Ca, K, Na, Al જેવી ધાતુઓ વિધુતીય રીતે નિષ્કર્ષિત થાય છે.
જવાબ : હાઈડ્રોજનને બદલે અને CO વાયુ પણ બળતણ તરીકે વાપરી શકાય છે.
જવાબ : Mg, Cu, Fe, Mg અને Zn
જવાબ : ના. કારણ કે, હાઈડ્રોજન વિધુતધ્રુવની સાપેક્ષે જ અન્ય વિધુતધ્રુવનું પોટેન્શિયલ માપી શકાય છે. કારણ કે અર્ધકોષ કાર્યરત હોતો નથી. આથી કોઈપણ અર્ધકોષના પોટેન્શિયલનું સાપેક્ષ મૂલ્ય મેળવી શકાય છે.
જવાબ : નહિ. કારણ કે, બે પ્રમાણિત અર્ધકોષના પોટેન્શિયલનો તફાવત શૂન્ય ત્યારે જ થાય અથવા ત્યારે જ થાય જ્યારે કોષ સંતુલીત અથવા બિનકાર્યરત હોય.
જવાબ : જ્યારે કોષ સંતુલન અવસ્થા ધારણ કરે ત્યારે કોષનું કાર્ય પૂર્ણ થાય છે. જે કાર્યરત ન રહેતા થાય તથા
થાય છે.
જવાબ : આપેલ ઋણ નિશાની એવું સૂચવે છે કે Zn ધાતુ હાઈડ્રોજન કરતા વધુ સક્રિય હોવાથી જ્યારે Zn અર્ધકોષને હાઈડ્રોજન અર્ધકોષ (SHE) (સ્ટાન્ડર્ડ હાઈડ્રોજન ઈલેકટ્રોડ) સાથે જોડવામાં આવે ત્યારે Zn ધાતુનું ઓક્સિડેશન થાય છે જ્યારે આયન રિડકશન પામે છે.
જવાબ : વિધુતધ્રુવ અને વિદ્યુતવિભાજ્ય દ્રાવણ વચ્ચે રચાતા વિધુત સ્થિતિમાનના તફાવતને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહે છે.
જવાબ : A.C. પ્રવાહ વિધુતવિભાજનની પ્રક્રિયા થવા દેતો નથી. આથી A.C. પ્રવાહનો ઉપયોગ કરી વિધુતવિભાજ્યના દ્રાવણનો અવરોધ માપી શકાય છે.
જવાબ : મરક્યુરી કોષની કોષ પ્રક્રિયામાં વિદ્યુત વિભાજ્ય વપરાઈ જતો નથી આથી સમગ્ર કાર્ય કાળ દરમિયાન અચળ કોષ પોટેન્શિયલ મળે છે.
જવાબ : હાઈડ્રોજન વિધુતધ્રુવનો ઉપયોગ એ અન્ય વિદ્યુતધ્રુવના પ્રમાણિત પોટેન્શિયલ માપવા માટે સંદર્ભધ્રુવ તરીકે ઉપયોગી છે. જેમાં હાઈડ્રોજનનો પોટેન્શિયલ 0.0 વોલ્ટ લેવામાં આવે છે.
જવાબ : ડેનિયલ કોષ એ રાસાયણિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતરણ કરતું ઉપકરણ છે. જેની રચનામાં આકૃત્તિમાં દર્શાવ્યા મુજબ એક પાત્રમાં ઝિંકના ક્ષાર યુક્ત દ્રાવણમાં Zn નો સળિયો ડુબાડી અર્ધકોષની રચના કરવામાં આવે છે. જે એનોડ તરીકે વર્તશે.
જવાબ : (a) જો બાહ્ય પોટેન્શિયલ 1.1 V કરતા ઓછો હોય તો આકૃત્તિમાં દર્શાવ્યા મુજબ જો ગેલ્વેનિક કોષમાં બાહ્ય વિરૂદ્ધ પોટેન્શિયલ લાગુ પાડીએ અને તેને ધીમે ધીમે વધારતા જવાથી જણાશે કે જ્યાં સુધી બાહ્ય વિરૂદ્ધ પોટેન્શિયલ 1.1 V નહિં થાય ત્યાં સુધી પ્રક્રિયા ચાલુ રહે છે. આથી પ્રક્રિયા સંપૂર્ણ બંધ થશે નર્હિ તથા કોષમાં પ્રવાહી વહેવાનો બંધ થશે નહિ.
જવાબ : (a) જો બાહ્ય પોટેન્શિયલ 1.1 V કરતા ઓછો હોય તો આકૃત્તિમાં દર્શાવ્યા મુજબ જો ગેલ્વેનિક કોષમાં બાહ્ય વિરૂદ્ધ પોટેન્શિયલ લાગુ પાડીએ અને તેને ધીમે ધીમે વધારતા જવાથી જણાશે કે જ્યાં સુધી બાહ્ય વિરૂદ્ધ પોટેન્શિયલ 1.1 V નહિં થાય ત્યાં સુધી પ્રક્રિયા ચાલુ રહે છે. આથી પ્રક્રિયા સંપૂર્ણ બંધ થશે નર્હિ તથા કોષમાં પ્રવાહી વહેવાનો બંધ થશે નહિ.
જવાબ : વિવિધ વિદ્યુતધ્રુવની ઈલેકટ્રૉન મેળવવાની કે ઈલેક્ટ્રૉન મુક્ત કરવાની વૃત્તિની તીવ્રતાની સરખામણી પ્રમાણિત હાઈડ્રોજન અર્ધકોષનો ઉપયોગ કરીને થાય છે. કારણ કે, પ્રમાણિત હાઈડ્રોજન ધ્રુવ બીજા ધ્રુવના સંદર્ભમાં કાર્ય કરે છે તેથી હાઈડ્રોજન ધ્રુવને સંદર્ભ ધ્રુવ તરીકે લઈ શકાય. પ્રમાણિત હાઈડ્રોજન વાયુ ધ્રુવના અર્ધ કોષની રચના નીચે પ્રમાણે કરવામાં આવે છે.
જવાબ : વિવિધ પ્રમાણિત અર્ધકોષના પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલના મૂલ્યને ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આવે તો તેમાંથી રચાતી વિધુધ્રુવોની શ્રેણીને emf શ્રેણી કહે છે. કોષ્ટકમાં દર્શાવેલ માહિતી પ્રમાણે 298 K તાપમાને પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ આયનો જલીય સ્પિસીઝ તરીકે હાજર છે અને O પ્રવાહી તરીકે, વાયુઓ અને ઘનને અનુક્રમે g અને s તરીકે દર્શાવ્યા છે.
જવાબ : વાહકતા (G) : અવરોધના વ્યસ્ત (inverse) ને વાહકતા G કહે છે આથી, વાહકતાનો SI એકમ સીમેન્સ (siemens) છે. જે સંજ્ઞા S આ વડે દર્શાવાય છે અને તે
બરાબર થાય છે તે mho અથવા Ω-1
વડે પણ ઓળખાય છે.
જવાબ : મૂળભૂત રીતે તે બે પ્લેટિનમ ધ્રુવો જેના પર પ્લેટિનમ બ્લેકનું પડ હોય છે (સૂક્ષ્મ વિભાજિત ધાત્વીય Pt પર વિદ્યુતરાસાયણિક રીતે વિદ્યુતધ્રુવ પર નિક્ષેપિત કરેલ હોય છે.) તે આડછેદનું ક્ષેત્રફળ 'A' જેટલું અને વિદ્યુતધ્રુવો અંતર થી અલગ રાખેલ હોય છે. તેથી આ બંને વિદ્યુતધ્રુવો તેમની વચ્ચે રહેલું દ્રાવણ લંબાઈ
અને આડછેદ ક્ષેત્રફળ ‘A’ ધરાવતા હોય છે. આવા કૉલમમાં લંબાઈ
અને આડછેદ ક્ષેત્રફળ A થાય છે. દ્રાવણના આવા કૉલમનો અવરોધ નીચેના સમીકરણથી આપી શકાય :
જવાબ : એક જ દ્રાવકમાં જુદા જુદા વિદ્યુતવિભાજ્યોના દ્રાવણો અને આપેલ તાપમાને વાહકતાના મૂલ્યો જુદા પડે છે. તેનું દ્રાવણ આયનના ભાર અને કદ જેમાં તે વિયોજિત થાય છે. આયનની સાંદ્રતા અથવા આપેલ પોટેન્શિયલ દ્રવણતા હેઠળ આયન જેટલી સરળતાથી ઘૂમે છે તે છે. આથી એ જરૂરી બને છે કે એક ભૌતિક દ્રષ્ટિએ વધુ અર્થપૂર્ણ રાશિ જેને મોલર વાહકતા કહે છે અને સંજ્ઞા વડે દર્શાવાય છે તેને વ્યાખ્યાયિત કરીએ. તે દ્રાવણની વાહકતા સાથે નીચેના સમીકરણથી સંબંધિત છે.
મોલર વાહકતા
અથવા
જવાબ : મંદન સાથે વાહકતાના ફેરફારનો અભ્યાસ વૈજ્ઞાનિક ઓસવાલ્વે કર્યો હતો. પ્રબળ વિદ્યુત વિભાજ્ય કરતાં નિર્બળ વિદ્યુત વિભાજ્યની સાંદ્રતાનાં ઘટાડા સાથે વાહકતામાં વધારો વિશેષ જણાય છે. આ પ્રકારના અભ્યાસને ઓસવાલ્ડનો મંદનનો નિયમ કહે છે.
એસિટિક એસિડ જેવા નિર્બળ વિદ્યુતવિભાજ્યને ઊંચી સાંદ્રતાએ વિયોજન અંશ નીચાં હોય છે અને તેથી આવા વિદ્યુતવિભાજ્ય માટેજવાબ : દ્વિતીયક કોષનો ઉપયોગ કર્યા પછી તેનાથી વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર કરીને ફરી પુનર્જિવિત (Recharge) કરી શકાય છે. જેથી તેનો ફરી ઉપયોગ થઈ શકે. સારો દ્વિતીયક કોષ ઘણી બધી ડિસ્ચાર્જિંગ અને ચાર્જિંગ પ્રક્રિયાઓ કરે છે. સૌથી અગત્યનો દ્વિતીયક કોષ લેડ સંગ્રાહક બેટરી ઓટોમોબાઈલ અને ઈન્વર્ટસ (પરિવર્તકો) માં સામાન્ય રીતે વપરાય છે.
જવાબ : તાપીય (thermal) પ્લાન્ટમાં વિદ્યુત ઊર્જાનું ઉત્પાદન વધુ અસરકારક નથી. જેમાં થતી રાસાયણિક ઊર્જાનું સંપૂર્ણપણે વિદ્યુત ઊર્જામાં રૂપાંતર થતું નથી. આથી કોઈ એવા ગેલ્વેનીક કોષોની રચના કરવામાં આવી કે જેથી તે રાસાયણિક ઊર્જાનું સંપૂર્ણપણે વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરી શકે. બળતણ કોષ :- હાઈડ્રોજન, મિથેન, મિથેનોલ વગેરે જેવા ઇંધણોની રાસાયણિક ઊર્જા સીધી જ વિદ્યુત ઊર્જામાં પરિવર્તિત થાય આવા કોષને બળતણ કોષ કહે છે.
સૌથી વધુ સફળ એક બળતણ કોષમાં હાઇડ્રોજનની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી પાણી બનવાની દહન પ્રક્રિયાનો ઉપયોગ થાય છે. આ કોષનો ઉપયોગ એપોલો અવકાશ કાર્યક્રમમાં વિદ્યુતીય શક્તિ પૂરી પાડવા માટે કરવામાં આવેલો. પ્રક્રિયા દરમ્યાન ઉત્પન્ન થતી પાણીની બાષ્પને સંઘનિત કરીને અવકાશયાત્રીને પીવાના પાણીના પુરવઠામાં ઉમેરવામાં આવતો હતો. આ કોષમાં હાઇડ્રોજન અને ઓક્સિજન છિદ્રાળુ કાર્બન વિદ્યુતધ્રુવ મારફતે સાંદ્ર જલીય સોડિયમ હાઈડ્રૉક્સાઈડના દ્રાવણમાં પસાર કરવામાં આવે છે. ખૂબ જ ઝીણો કરેલ પ્લેટિનમ અથવા પેલેડિયમ ધાતુ જેવા ઉદ્દીપકો ? વિદ્યુતધ્રુવ પ્રક્રિયાઓના વેગ વધે તે માટે વપરાય છે. વિદ્યુતધ્રુવ પ્રક્રિયાઓ નીચે આપેલી છે : કેથોડ:જવાબ : ક્ષારણ ધીમે ધીમે ધાત્વીય વસ્તુઆંની સપાટીને તેમના ઑક્સાઇડ અથવા ધાતુના અન્ય ક્ષારથી પડ રચે છે. લોખંડને કાટ લાગવો, ચાંદીનું ઝાંખુ પડવું, કાંસાના અને તાંબા પર લીલા રંગનું પડ થવું વગેરે કેટલાક ક્ષારણના ઉદાહરણ છે. તે મકાનો, પૂલો, વહાણો અને ધાતુમાંથી ખાસ કરીને લોખંડમાંથી બનેલી વસ્તુઓને વિશાળ (enormous) નુકસાન પહોચાડે છે. ક્ષારણને કારણે આપણે દર વર્ષે કરોડો રૂપિયા ગુમાવીએ છીએ.
ક્ષારણમાં ધાતુ ઑક્સિજનને ઇલેકટ્રોન આપીને ઓક્સિડેશન પામીને ઓક્સાઇડની રચના કરે છે. લોખંડનું ક્ષારણ (સામાન્ય રીતે કાટ લાગવો - તે રીતે જાણીતું) પાણી અને હવાની હાજરીમાં થાય છે. ક્ષારણનું રસાયણવિજ્ઞાન ઘણું જ જટિલ છે છતાં પણ અનિવાર્ય રીતે વિદ્યુતરાસાયણિક પરિઘટના તરીકે ગણી શકીએ. લોખંડમાંથી બનાવેલ વસ્તુના કોઈ એક વિશિષ્ટ (particular) બિંદુ (spot) પર ઓક્સિડેશન થાય છે અને તે બિંદુ એનોડ તરીકે વર્તે છે. આપણે પ્રક્રિયા આ રીતે લખી શકીએ. એનોડ:જવાબ : ક્ષારણ ધીમે ધીમે ધાત્વીય વસ્તુઆંની સપાટીને તેમના ઑક્સાઇડ અથવા ધાતુના અન્ય ક્ષારથી પડ રચે છે. લોખંડને કાટ લાગવો, ચાંદીનું ઝાંખુ પડવું, કાંસાના અને તાંબા પર લીલા રંગનું પડ થવું વગેરે કેટલાક ક્ષારણના ઉદાહરણ છે. તે મકાનો, પૂલો, વહાણો અને ધાતુમાંથી ખાસ કરીને લોખંડમાંથી બનેલી વસ્તુઓને વિશાળ (enormous) નુકસાન પહોચાડે છે. ક્ષારણને કારણે આપણે દર વર્ષે કરોડો રૂપિયા ગુમાવીએ છીએ.
ક્ષારણમાં ધાતુ ઑક્સિજનને ઇલેકટ્રોન આપીને ઓક્સિડેશન પામીને ઓક્સાઇડની રચના કરે છે. લોખંડનું ક્ષારણ (સામાન્ય રીતે કાટ લાગવો - તે રીતે જાણીતું) પાણી અને હવાની હાજરીમાં થાય છે. ક્ષારણનું રસાયણવિજ્ઞાન ઘણું જ જટિલ છે છતાં પણ અનિવાર્ય રીતે વિદ્યુતરાસાયણિક પરિઘટના તરીકે ગણી શકીએ. લોખંડમાંથી બનાવેલ વસ્તુના કોઈ એક વિશિષ્ટ (particular) બિંદુ (spot) પર ઓક્સિડેશન થાય છે અને તે બિંદુ એનોડ તરીકે વર્તે છે. આપણે પ્રક્રિયા આ રીતે લખી શકીએ. એનોડ:કેથોડ:
જવાબ : આપણે જાણીએ છીએ કે અજ્ઞાત અવરોધનું ચોક્કસ માપને વ્હીટસ્ટોન બ્રિજની મદદથી કરી શકીએ છીએ. તેમ છતાં પણ, આયનીય દ્રાવણનો અવરોધ માપવામાં બે સમસ્યાનો સામનો કરવો પડે છે.
(i) સીધો પ્રવાહ (DC) પસાર કરવાથી દ્રાવણનું સંઘઠન બદલાય છે. (ii) દ્રાવણને વ્હીટસ્ટોન બ્રિજ સાથે ધાત્વીય વાયર અથવા ધન વાહકથી, જોડી શકાતું નથી. નિવારણ - પ્રથમ સમસ્યાનું નિરાકરણ શક્તિનો ઉલટસુલટ પ્રવાહ (AC) સ્ત્રોત વાપરીને દૂર કરી શકાય છે. બીજી સમસ્યા ખાસ ડિઝાઈન કરેલું પાત્ર જેને વાહકતા કોષ કહે છે તેનો ઉપયોગ કરી ઉકેલી શકાય. તે ઘણી ડિઝાઈનમાં મળે છે અને બે સાદી ડિઝાઈન આકૃત્તિમાં દર્શાવેલ છે.જવાબ : દરેક વિદ્યુતધ્રુવ અને વિદ્યુત વિભાજ્યની આંતર ક્રિયાથી વિદ્યુતધ્રુવ પર ધાતુ આયન, વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાંથી નિક્ષેપીત (જમા) થાય છે અને વિદ્યુતધ્રુવને ધન વિજભારીત બનાવવા પ્રયત્ન કરે છે. તે જ સમયે અન્ય વિદ્યુતધ્રુવ પરથી ધાતુ પરમાણુઓ આયન સ્વરૂપ દ્રાવણમાં જવાનુ વલણ ધરાવે છે અને વિદ્યુત પર ઈલેકટ્રૉન છોડી તેને ત્રણ વિજભારીત બનાવે છે.
આ બંને પરસ્પર વિરૂદ્ધ પ્રક્રિયાઓને કારણે વિદ્યુતધ્રુવ અને વિદ્યુત વિભાજ્ય વચ્ચે પોટેન્શિયલ તફાવત વિકસે છે અને તેને વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ કહે છે. દ્રાવણમાં રહેલ વિદ્યુત વિભાજ્યોની સાંદ્રતા 1M હોય તો ત્યારે વિદ્યુતધ્રુવ પોટેન્શિયલને પ્રમાણીત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ કહે છે. IUPAC અનુસાર પ્રમાણિત રિડકશન પોટેન્શિયલને હવે પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ કહે છે.જવાબ : ગેલ્વેનિક કોષમાં જે અર્ધકોષમાં ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે તેને એનોડ કહે છે અને તેનો દ્રાવણની સાપેક્ષમાં પોટેન્શિયલ ઋણ હોય છે.
બીજા અર્ધકોષમાં જેમાં રિડકશન પ્રક્રિયા થાય છે તેને કેથોડ કહે છે અને તેને દ્રાવણની સાપેક્ષમાં ધન પોટેન્શિયલ હોય છે. આથી બંને ધ્રુવો વચ્ચે પોટેન્શિયલ તફાવત ઉદ્ભવે છે અને જેવી સ્વિચને ચાલુ (ON) સ્થિતિ પર મૂકવામાં આવે છે ત્યારે ઋણ વિદ્યુતધ્રુવથી ધન વિદ્યુતધ્રુવ તરફ ઈલેકટ્રોનનો પ્રવાહ જાય છે. વિદ્યુતપ્રવાહ (current) નું વહન (flow) ઈલેકટ્રૉનનાં પ્રવાહની દિશાથી વિરુદ્ધ દિશામાં હોય છે.જવાબ : જો વિદ્યુતધ્રુવનાં પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટૅન્શિયલ શૂન્ય કરતાં વધારે હોય તો તેનું રિડકશન પામેલું સ્વરૂપ હાઈડ્રોજન વાયુ કરતાં વધારે સ્થાયી છે. એ જ પ્રમાણે જો પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ ઋણ હોય તો હાઈડ્રોજન સ્પિસીઝના રિડકશન પામેલા સ્વરૂપ કરતાં ઓછું સ્થાયી છે. ફલોરિનનો પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ કોષ્ટકમાં સૌથી ઊંચો છે જે સૂચવે છે કે, ફલોરિન વાયુ ()ને ફલોરાઈડ આયન (
) માં રિડકશન પામવાનું મહત્તમ વલણ છે. તેથી જ ફલોરિન વાયુ સૌથી પ્રબળ ઓક્સિડેશનકર્તા છે અને ફલોરાઈડ આયન સૌથી નિર્બળ રિડકશનકર્તા છે.
જવાબ : વિદ્યુત રાસાયણિક કોષ પોટેન્શિયલના ઉપયોગો નીચે મુજબ છે :
(i) દ્રાવણની pH નક્કી કરવા માટે. (ii) દ્રાવ્યતા ગુણાકાર અને સંતુલન અચળાંકની ગણતરી માટે. (iii) અન્ય ઉષ્માગતીકીય ગુણધર્મો અને પોટેન્શિયો-મેટ્રિક અનુમાપનોમાં ઉપયોગી છે.જવાબ : વાહક પદાર્થો :
ધાતુઓ અને તેમની મિશ્રધાતુઓની વાહકતા ઘણી જ વધારે હોય છે અને તેઓ વાહક તરીકે ઓળખાય છે. કેટલીક અધાતુઓ જેવી કે કાર્બન બ્લેક, ગ્રેફાઈટ અને કેટલાક કાર્બનિક પોલિમર પણ ઈલેક્ટ્રૉનીય વાહક છે. અવાહક પદાર્થો : કાચ, સિરેમિક વગેરે પદાર્થો જેમને ઘણી ઓછી વાહકતા હોય છે તે અવાહકો તરીકે ઓળખાય છે. અર્ધવાહક પદાર્થો : સિલિકોન, ડોપિંગ કરેલ સિલિકોન અને ગેલિયમ આર્સેનાઈડ જેમની વાહકતા વાહકો અને અવાહકોની વચ્ચે હોય છે તેમને અર્ધવાહકો કહે છે અને તે ઉપયોગી ઈલેકટ્રોનીય પદાર્થો છે. અતિવાહક પદાર્થો : કેટલાંક પદાર્થો જેમને વ્યાખ્યા પ્રમાણે અતિવાહકો કહે છે તેમની પ્રતિરોધકતા શૂન્ય હોય છે અથવા અનંત વાહકતા હોય છે. અગાઉ ધાતુઓ અને તેમની મિશ્રધાતુઓ ઘણાં નીચા તાપમાને (0 થી 15 K) અતિવાહકો તરીકે જાણીતા હતા પરંતુ હવે અસંખ્ય સિરેમિક પદાર્થો અને મિશ્ર ઓક્સાઈડ 150 K જેટલા ઊંચા તાપમાને અતિવાહકતા દર્શાવે છે.જવાબ : ધાતુઓ દ્વારા વિધુતીય વાહકતાને ઘાત્વીય અથવા ઈલેક્ટ્રૉનીય વાહકતા કહે છે અને તે ઈલેકટ્રોનના સંચલન (movement) ને લીધે હોય છે.
ઈલેકટ્રોનીય વાહકતા નીચેના પરિબળો પર આધાર રાખે છેઃ (i) ધાતુનો સ્વભાવ (પ્રકૃતિ) અને બંધારણ (ii) સંયોજક્તા ઈલેકટ્રોનની સંખ્યા પ્રતિ પરમાણુ (iii) તાપમાન (તાપમાનના વધારા સાથે ઘટે છે.) ઈલેક્ટ્રોન એક છેડેથી દાખલ થઈને બીજા છેડેથી બહાર નીકળી જાય છે તેથી ધાત્વીય વાહકતાનું સંઘટન બદલાયા વગરનું રહે છે. અર્ધવાહકમાંથી વાહકતાની ક્રિયાવિધિ ઘણી જ જટિલ છે.જવાબ : આપણે એ જાણીએ જ છીએ કે અતિશુદ્ધ પાણીમાં પણ ઓછા પ્રમાણમાં હાઈડ્રોજન અને હાઈડ્રોક્સિલ આયન () હોય છે જે તેને ઘણી ઓછી વાહકતા આપે છે (
), જ્યારે વિદ્યુત વિભાજ્યને પાણીમાં ઓગાળવામાં આવે છે ત્યારે તેઓ તેમના પોતાના આયનો દ્રાવણને પૂરા પાડે છે અને તેથી તેની વાહકતા વધે છે.
રસાયણ વિજ્ઞાન
The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.
The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.
For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.