જવાબ : અધિશોષણ
જવાબ : +422 KJ
જવાબ : -2.2 V
જવાબ : પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય.
જવાબ : અને Na
જવાબ :
જવાબ :
જવાબ : Zn
જવાબ : Zn અને Hg બંન્ને
જવાબ : Sn
જવાબ : Zn અને Si બંન્ને માટે
જવાબ : મોંડ કાર્બોનિલ પદ્ધતિ
જવાબ : Ti અને Zr
જવાબ : અધિશોષણનો સિધ્ધાંત
જવાબ : રંગકો, ધનાયનો અને ઋણાયનો
જવાબ : ગ્રેફાઈટનું
જવાબ : Al
જવાબ : Al
જવાબ : કૉપર પાયરાઈટ્સ
જવાબ : 5
જવાબ : સલ્ફાઈડ
જવાબ : 25%
જવાબ : Fe
જવાબ : રેતી
જવાબ : 95%
જવાબ : Pt અને S બંન્ને
જવાબ : ત્રીજુ
જવાબ : હૉલ-હેરૉલ્ટ
જવાબ : ભૂંજન
જવાબ : 8.3 %
જવાબ :
જવાબ : વાતભઠ્ઠી
જવાબ : અધિશોષણ
જવાબ : Cr
જવાબ :
જવાબ : Cd
જવાબ : Fe
જવાબ : Fe
જવાબ : Zn
જવાબ : Fe
જવાબ : સલ્ફાઈડ ખનિજોમાં નીકળતા વાયુ પ્રદૂષણ કરે છે અને તેમના રિડક્શન મુશ્કેલ છે.
જવાબ : આયર્નની કાચી ઘાતુના સંકેન્દ્રીકરણ કરવા માટે ફીણ-પ્લવન પધ્ધતિ વપરાય છે.
જવાબ : ઝેન્થ્રેટ સંયોજનો,પાઈન ઓઈલ અને ચરબીજન્ય એસિડ
જવાબ : સલ્ફાઈડયુક્ત
જવાબ : ક્રેસોલ અને એનિલીન
જવાબ :
જવાબ : NaCN
જવાબ :
જવાબ : 6-8 %
જવાબ :
જવાબ : NaCN
જવાબ : ઓકસાઈડ અને કાર્બોનેટ
જવાબ : પરાવર્તન ભઠ્ઠી
જવાબ : મેટ્ટે
જવાબ : પાયરો ધાતુકર્મવિધિ
જવાબ :
જવાબ : એલિંગહામે
જવાબ : નું મૂલ્ય ઋણ કરવાનું
જવાબ : C અને CO
જવાબ : ઉષ્માગતિકિય સિદ્ધાંતો
જવાબ :
જવાબ :
જવાબ : ખૂબ જ ઊંચા અને ધન
જવાબ : ધન અને ઋણ હોય.
જવાબ : અભિવાહ
જવાબ : ઉષ્માગતિકીય અને વિદ્યુતરાસાયણિક બાબતો
જવાબ :
જવાબ : 95 %
જવાબ : Zn, Fe અને Bi
જવાબ : Au, Pt અને Ag
જવાબ : Cu
જવાબ : Cu
જવાબ : બ્લાસ્ટ ભઠ્ઠી
જવાબ : 2170 K
જવાબ : 4%
જવાબ : P, Mn અને S
જવાબ : દબનીય લોંખડ અને ભરતર લોંખડ
જવાબ : અગ્નિરોધક ઈંટોનો
જવાબ : સ્પેલ્ટર
જવાબ : બૉક્સાઈટ
જવાબ : કૉપર પાઈરાઈટ્સ
જવાબ : ઝિંક બ્લેડ
જવાબ : હેમેટાઇટ
જવાબ : સિલિકોન
જવાબ : ઝિંક
જવાબ : હૉલ્-હેરોલ્ટ
જવાબ : ભૂંજન
જવાબ : વાતભઠ્ઠી
જવાબ : ધાતુકર્મવિધિ
જવાબ : બૉક્સાઈટ
જવાબ : કૉપર પાઈરાઈટ્સ
જવાબ : અયસ્ક
જવાબ : સંકેન્દ્રિત કાચી ધાતુમાંથી ધાતુનું અલગીકરણ, ધાતુનું શુધ્ધિકરણ અને કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ
જવાબ : ઝિંક બ્લેન્ડ
જવાબ : ઝિંક બ્લેન્ડ
જવાબ : ધાતુકર્મવિધિ
જવાબ : Al
જવાબ : સિલિકોન
જવાબ : ઝિંક
જવાબ : પ્રક્રિયાનો વેગ સમય જેમ પસાર થાય છે તેમ ઘટે છે, કારણ કે પ્રક્રિયકની સાંદ્રતા ઘટે છે. આથી ઉલટું જ્યારે પ્રક્રિયકની સાંદ્રતા વધે છે. ત્યારે સામાન્ય રીતે વેગ વધે છે. આ પરથી કહી શકાય કે, પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકોની સાંદ્રતા પર આધાર રાખે છે.
જવાબ : પ્રક્રિયાનું અર્ધઆયુષ્ય એવો સમય છે, જ્યારે પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા ઘટીને અડધી થાય છે. તેને વડે રજૂ કરવામાં આવે છે.
જવાબ :
જવાબ : પ્રારંભિક પ્રક્રિયા માટે પ્રક્રિયાનો ક્રમ આણ્વિકતા સમાન મળે છે.
જવાબ : આ પ્રક્રિયા પ્રારંભિક નથી. કારણ કે પ્રક્રિયા પ્રારંભિક માટે આણ્વિકતા અને પ્રક્રિયા ક્રમ સમાન હોવો જોઈએ. અહીં B માટે આણ્વિકતા 1 છે અને પ્રક્રિયા ક્રમ છે.
જવાબ : જો પ્રક્રિયકના અણુઓ પૂરતી ઊર્જા ઉપરાંત યોગ્ય દિશાએથી અથડાય તો જ નીપજ વધારે પ્રમાણમાં મળે છે. ફક્ત ઊર્જા વધારે હોવાથી વેગ વધતો નથી.
જવાબ : આણ્વિકતા કોઈ પણ ભોગે અપૂર્ણાંક કે શૂન્ય હોય શકે નહીં.
જવાબ : તાપમાનના વધારા સાથે પ્રક્રિયકના અણુઓની કુલ ઊર્જા વધે છે, તેથી વધારે અથડામણ પામતા અણુઓનો ભાગ ઊર્જા અવસેધને પસાર કરે છે તેથી પ્રક્રિયાનો વેગ વધે છે.
જવાબ : દહન પ્રક્રિયાઓ માટે સક્રિયકરણ ઊર્જા ઓરડાના તાપમાને ખૂબ જ વધારે હોય છે. તેથી બળતણ આપમેળે ઓરડાના તાપમાને સળગતા નથી.
જવાબ : કોઈ એક સમયે ત્રણથી વધારે અણુઓની અથડાવવાની સંભાવના ઓછી છે. તેથી મહત્તમ આણ્વીકતા ત્રણ હોય શકે.
જવાબ : કોઈપણ પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. જેમ પ્રક્રિયા આગળ વધે તેમ પ્રક્રિયાની સાંદ્રતા ઘટે છે તેથી પ્રક્રિયાનો વેગ ઘટે છે.
જવાબ : હીરાનું પ્રેફાઈટમાં રૂપાંતર આપમેળે થતી પ્રક્રિયા છે તેમ છતાં ધીમી છે, કારણ કે તેની સક્રિયકરણ ઊર્જા વધારે છે.
જવાબ : કોઈપણ પ્રક્રિયામાં ભાગ લેતા અણુઓની સંખ્યાને તેની આણોવીકતા કહે છે. તેથી પ્રક્રિયા થવા માટે ઓછામાં ઓછા એક અણુની જરૂર પડે છે તેથી આણ્વીકતા શૂન્ય હોઈ શકે નહીં.
જવાબ : એકમ સમયમાં પ્રક્રિયકોની સાંદ્રતામાં થતા ઘટાડાના દર અથવા એકમ સમયમાં નીપજોની સાંદ્રતામાં થતા વધારાના દરને રાસાયણિક પ્રક્રિયા-વેગ કહે છે. પ્રક્રિયાની ઝડપ અથવા પ્રક્રિયાનો વેગ એકમ સમયમાં પ્રક્રિયક અથવા નીપજની સાંદ્રતામાં ફેરફાર તરીકે વ્યાખ્યાયિત કરી શકાય. વધુ ચોક્કસ થવા માટે તેમને નીચેના પર્યાયોમાં વ્યાખ્યાયિત કરી શકાય.
(i) કોઈપણ એક પ્રક્રિયકની સાંદ્રતામાં થતાં ઘટાડાનો વેગ (ii) કોઈપણ એક નીપજની સાંદ્રતામાં થતા વધારાનો વેગ.એક કાલ્પનિક (Hypothetical) પ્રક્રિયાને ધ્યાનમાં લો. જેમાં પ્રણાલીનું કદ અચળ રહે છે.
એક મોલ પ્રક્રિયક R એક મોલ નીપજ P ઉત્પન્ન કરે છે જો અને અનુક્રમે સમયે R અને P ની સાંદ્રતા છે અને અને સમયે તેમની સાંદ્રતા છે. ઉપરના સમીકરણોમાં ચોરસ કૌંસ (square brackets) મોલર સાંદ્રતા દર્શાવવા માટે વપરાયેલ છે. R ના અદ્રશ્ય થવાનો વેગ ................ (a) P ના દ્રશ્ય થવાનો વેગ ............ (b) ઋણ રાશિ છે (કારણ કે પ્રક્રિયકની સાંદ્રતા ઘટે છે.) ઉપર આપેલ સમીકરણ (a) અને (b) પ્રક્રિયાનો સરેરાશ વેગ રજૂ કરે છે. સરેરાશ વેગ પ્રક્રિયકો અથવા નીપજની સાંદ્રતામાં ફેરફાર અને તે ફેરફાર થવા માટે લીધેલા સમય પર આધાર રાખે છે.
જવાબ : સમયના જુદા જુદા ગાળા દરમિયાન
t/s 0 50 100 150 200 300 400 700 800 0.100 0.0905 0.0820 0.0741 0.0671 0.0549 0.0439 0.0210 0.017 આપણે સમયના જુદા જુદા ગાળા દરમિયાન સાંદ્રતામાં તફાવત નક્કી કરો શકીએ અને આ પ્રમાણે સરેરાશ વેગ ને વડે ભાગીને મેળવી શકીએ. જવાબ : સરેરાશ સમય કોઇ પ્રક્રિયાનો વેગ દર્શાવવા માટે ઉપયોગ કરી શકાય નહિ, કારણ કે તે જેને માટે ગણ્યો છે તે સમયગાળા દરમિયાન તે અચળ હોવો જોઈએ. આથી, સમયની કોઈ પણ ક્ષણે ત્વરિત વેગ ગણીએ છીએ. જ્યારે આપણે સૌથી ઓછા સમયગાળા માટે સરેરાશ વેગ ગણીએ જેમ કે dt (જ્યારે શૂન્ય થવા જાય છે). આથી ગાણિતીય રીતે સૂક્ષ્મરીતે નાના dt માટે ત્વરીત વેગ નીચે પ્રમાણે દર્શાવી શકાય.
જેમ અથવા તેને આલેખીય રીતે નક્કી કરવા માટે R અને Pની સાંદ્રતા વિરુદ્ધ સમયના બેમાંથી એક વક્ર પરથી ઢાળની સ્પર્શરેખા દોરવાથી મેળવી શકાય. આથી કોયડો 4.1માં, સમયે ઉદાહરણ તરીકે લઈએ, તો તેને બ્યુટાઈલ ક્લોરાઈડની સાંદ્રતાનો સમય વિરુદ્ધ આલેખ દોરવાથી મેળવી શકાય. s (ઉપરની આકૃતિ) એ વક્રને સ્પર્શ કરતી સ્પર્શરેખા દોરવામાં આવે છે. ઢાળની આ સ્પર્શરેખા ત્વરિત વેગ આપશે. આથી 600 s સમયેજવાબ : આર્હેનિયસનું સમીકરણ ઘણા વિશાળ સંજોગોમાં લાગુ પાડી શકાય છે પરંતુ સંઘાત સિદ્ધાંત જે મેક્સ ટ્રોટ્ઝ અને વિલિયમ લુઈસ (Max Trautz and William Lewis) 1916-18 માં વિકસાવેલો તે પ્રક્રિયાની ઊર્જીય (energetic) અને ક્રિયાવિધિય બાબતોને વધારે ગહનતાપૂર્વક સમજાવે છે. તે વાયુઓની ગતિ ઊર્જા પર આધારિત છે. આ સિદ્ધાંત પ્રમાણે પ્રક્રિયક અણુઓને સખત ગોળાઓ તરીકે અને પ્રક્રિયાને અણુઓ અથડાય ત્યારે થવા વિશે અભિધારણા કરી. પ્રક્રિયા મિશ્રણના પ્રતિ સેકન્ડ પ્રતિ એકમ કઈ સંઘાતની સંખ્યાને સંઘાત આવૃતિ (Z) તરીકે ઓળખવામાં આવે છે. બીજુ પરિબળ (factor) જે રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરે છે તે છે સક્રિયકરણ ઊર્જા દ્વિ-આવીય પ્રાથમિક પ્રક્રિયા નીપજો, માટે પ્રક્રિયાનો વેગ આ પ્રમાણે અભિવ્યક્ત કરી શકાય.
જે પ્રક્રિયક અણુઓનું યોગ્ય દિકવિન્યાસ બંધની રચના તરફ દોરે છે. જ્યારે અયોગ્ય દિકવિન્યાસ તેમને માત્ર પાછા ધકેલે છે અને નીપજ બનતી નથી. જ્યાં, Z=સંઘાત પામતા અણુઓનો અંશ P= યોગ્ય દિકવિન્યાસ સંઘાત T= તાપમાન (K) R= વાયુ અચળાંક E= સક્રિયકરણ ઊર્જા જ્યાં પ્રક્રિયકો A અને B ની સંઘાત આવૃત્તિ અભિવ્યકત કરે છે અને , કરતાં વધારે કે ઓછી ઊર્જા ધરાવતા અણુઓનો અંશ (Friction) છે. સમીકરણ (i)ને આર્હેનિયસ સમીકરણ સાથે સરખાવતાં આપણે કહી શકીએ કે A સંઘાત આવૃતિ સાથે સંબંધિત છે. સમીકરણ (i) જે પ્રક્રિયા પરમાણવીય સ્વિસીઝ અથવા સાદા અને સમાવિષ્ટ કરે છે તેમના વેગ અચળાંકના મૂલ્યોનું પ્રાકકથન સારી રીતે કરે છે. પરંતુ સંકીર્ણ અણુઓ માટે અર્થસૂચક (Significant) વિચલન જોવા મળે છે. આનું કારણ એ હોઈ શકે કે અણુઓના બધા જ સંઘાત નીપજનું નિર્માણ કરતા નથી. એવા સંઘાત કે જેમાં અણુઓ પુરતી ગતિજ ઊર્જા [દહેલી (થ્રેશોલ્ડ) ઊર્જા કહેવાય છે] અને યોગ્ય દિકવિન્યાસ સાથે સંઘાત પામે છે, તેથી પ્રક્રિયા કરતી સ્પિસીઝ વચ્ચેના બંધનું તૂટવું અને નવા બંધો રચાઈને નીપજોનું બનવું અનુકૂળ થાય છે તેને અસરકારક સંઘાત કહેવાય છે.) ઉદાહરણ તરીકે, બોમોમિથેનમાંથી મિથેનોલની બનાવટ નીચેની આકૃત્તિમાં દર્શાવ્યા પ્રમાણે પ્રક્રિયક અણુઓના દિવિન્યાસ પર આધાર રાખે છે. અસરકારક સંઘાતને સમજવા માટે બીજા અવયવ P સંભાવ્યતા અથવા ત્રિ-વિમવિન્યાસી (steric) અવયવ રજૂ કરાયો હતો. તે એ હકીકતનો સમાવેશ કરે છે કે સંઘાતમાં અણુઓ યોગ્ય રીતે દિકવિન્યાસ થયેલા હોવા જોઈએ. આમ, સંઘાત સિદ્ધાંતમાં સક્રિયકરણ ઊર્જા અને અણુઓનો દિકવિન્યાસ બંને સાથે મળીને અસરકારક સંઘાત માટેનું અભિલક્ષણ (criteria) અને તેથી રાસાયણિક પ્રક્રિયાનો વેગ નક્કી કરે છે. સંઘાત સિદ્ધાંત પણ કેટલીક ખામીઓ ધરાવે છે જેમ કે તે અણુઓને / પરમાણુઓને સખત ગોળા ગણે છે અને તેમની સંરચના બાબતને અવગણે છે.જવાબ :
જે પ્રક્રિયામાં પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકમાં હોય તેવી પ્રક્રિયાને શૂન્ય ક્રમની પ્રક્રિયા કહે છે. અથવા શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્થ છે કે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંક (Power) ને સમપ્રમાણ છે. કોઈ પણ રાશિનો શૂન્ય ઘાતાંક (Power) એક એકમ છે. વેગ બંને બાજુ સંકલન કરતાં, ....... (i) (જ્યાં, l સંકલન અચળાંક છે.) સમયે પ્રક્રિયક R ની સાંદ્રતા (જ્યાં પ્રક્રિયાની પ્રારંભિક સાંદ્રતા છે.) આ મૂલ્યોને સમીકરણ (i) માં મૂકતા, ના મૂલ્યો સમીકરણ (i) માં મૂકતાં, ................ (ii) સમીકરણ (ii) ને સીધી રેખા ના આલેખ સાથે સરખાવીએ અને જો [R] નો t વિરુદ્ધ આલેખ દોરીએ, તો આપણને સીધી રેખા મળશે જેના ઢાળ અને આંતરછેદ બરાબર થશે. સમીકરણ (ii) નું સરળીકરણ કરતાં આપણને વેગ અચળાંક k આ પ્રમાણે મળશે. ................ (iii)જવાબ : નીચેની સરળ પ્રક્રિયાનો ઉપયોગ કરીને તે સહેલાઈથી સમજી શકાશે.
આર્હેનિયસ પ્રમાણે, જો હાઈડ્રોજનનો અણુ આયોડિનના અણુ સાથે સંઘાત પામશે અને અસ્થાયી મધ્યવર્તી રચશે, તો આ પ્રક્રિયા પરિણમશે. તે ઘણા ઓછા સમય માટે અસ્તિત્વ ધરાવે છે અને પછી તે તૂટી જાય છે અને હાઈડ્રોજન આયોડાઈડના બે અણુઓ બનશે. આ મધ્યવર્તીની સક્રિયકૃત સંકીર્ણ (C) ની રચના માટે જરૂરી ઊર્જાને સક્રિયકરણ ઊર્જા () કહે છે. જે સ્થિતિ ઊર્જા વિરૂદ્ધ પ્રક્રિયા અક્ષ (co-ordinate) નો આલેખ દોરવાથી મળે છે. પ્રક્રિયા અક્ષ જ્યારે પ્રક્રિયક નીપજમાં ફેર પામે છે ત્યારે ઊર્જા ફેરફારની પરિચ્છેદિકા છે. જ્યારે સંકીર્ણ વિઘટન પામીને નીપજ બનાવે છે ત્યારે કેટલીક ઊર્જા મુકત થાય છે, આથી પ્રક્રિયાની અંતિમ એન્થાલ્પી પ્રક્રિયકો અને નીપજોના સ્વભાવ (પ્રકૃતિ) પર આધાર રાખે છે. પ્રક્રિયા કરતી બધી જ સ્પિસીઝમાં બધા જ અણુઓ સમાન ગતિ ઊર્જા ધરાવતા નથી. કોઈપણ એક અણુની વર્તણૂંક પરિશુદ્ધતા સાથે પ્રાકકથિત કરવી મુશ્કેલ છે. પ્રક્રિયાની સંભાવના અને સક્રિયકરણ ઊર્જા :- (i) સક્રિયકરણ ઊર્જા કરતાં વધારે ગતિ ઊર્જા ધરાવતા અણુઓ વચ્ચેનો સંઘાત નીપજ રચે છે. (ii) સક્રિયકરણ કરતાં ઓછી ગતિ ઊર્જા ધરાવતા અણુઓ વચ્ચેનો સંઘાત નીપજ રચતો નથી. (iii) સક્રિયકરણ ઊર્જા સંઘાત પામતા અણુઓની ઊર્જા, તો નીપજ રચાય છે. (iv) આર્હેનિયસ પ્રમાણે સક્રિયકરણ ઊર્જા અને પ્રક્રિયા વેગ વચ્ચેનો સંબંધ નીચે મુજબ છે : તથાજવાબ : આર્હેનિયસ સમીકરણમાં અવયવ કરતાં વધારે ગતિજ ઊર્જા ધરાવતા અણુઓના અંશને અનુરૂપ છે. સમીકરણ ની બંને બાજુ સામાન્ય (natural) ઘાતાંક લેતાં,
+
આફૃત્તિમાં દર્શાવ્યા પ્રમાણે સમીકરણ પ્રમાણે વિરુદ્ધ નો આલેખ સીધી રેખા આપે છે. આમ, આર્હેનિયસ સમીકરણમાંથી જણાયું છે કે તાપમાનનો વધારો અથવા સક્રિયકરણ ઊર્જામાં ઘટાડો પ્રક્રિયાનો વેગ અને વેગ અચળાંકમાં ઘાતાંકમાં વધારો કરશે. આફૃત્તિમાં ઢાળ અને આંતરછેદ = InA. આથી આપણે Aના મૂલ્યોનો ઉપયોગ કરી ગણી શકીએ. આલેખ દ્વારા સક્રિયકરણ ઊર્જા અને Aની ગણતરી નીચે મુજબ કરી શકાય : (i) આલેખ દ્વારા આંતરછેદ = In A મળે છે, જેનાથી A ગણી શકાય છે. (ii) આલેખ દ્વારા ઢાળ મેળવાય છે. (iii) ઢાળ નક્કી કરી, સક્રિયકરણ ઊર્જા ગણી શકાય છે. આર્હેનિયસ સમીકરણ દ્વારા આપણે નીચે મુજબ અંદાજ લગાવી શકીએ : (i) સક્રિયકરણ ઊર્જાને તાપમાન સાથે વ્યસ્ત પ્રમાણ સંબંધ છે. આથી તાપમાનના વધારા સાથે સક્રિયકરણ ઊર્જા ઘટે છે. (ii) વેગને તાપમાન સાથે સમપ્રમાણ સંબંધ છે. આથી તાપમાનના વધારા સાથે વેગ પણ વધે છે. (iii) સક્રિયકરણ ઊર્જાને વેગ સાથે વ્યસ્ત પ્રમાણ સંબંધ છે. આથી સક્રિયકરણ ઊર્જા ઓછી તો વેગ વધારે.જવાબ : ઉદ્દીપક એવો પદાર્થ છે જે પોતાનામાં કાયમી રાસાયણિક ફેરફારમાં પામ્યા વગર પ્રક્રિયાનો વેગ વધારે છે. ઉદાહરણ તરીકે નીચેની પ્રક્રિયાને તેનો વેગ નોંધપાત્ર રીતે વધારવા માટે ઉદ્દીપીત કરે છે.
ઉદ્દીપક શબ્દનો પ્રયોગ જ્યારે ઉમેરેલો પદાર્થ પ્રક્રિયાના વેગ ઘટાડે છે ત્યારે કરવો જોઈએ નહિ. આવા કિસ્સામાં તેને નિરોધક (Inhibitor) કહેવામાં આવે છે. ઉદ્દીપકનું કાર્ય મધ્યવર્તી સંકીર્ણ સિદ્ધાંતના આધારે સમજાવી શકાય. આ સિદ્ધાંત પ્રમાણે ઉદ્દીપક રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો સાથે ક્ષણિક બંધ રચે છે જે મધ્યવર્તી સંકીર્ણમાં પરિણમે છે. આને ક્ષણિક અસ્તિત્વ હોય છે અને વિઘટન પામીને નીપજો તથા ઉદ્દીપક આપે છે. ઉદ્દીપક વૈકલ્પિક પ્રક્રિયામાર્ગ અથવા પ્રક્રિયા ક્રિયાવિધી પૂરી પાડે છે. જેમાં સક્રિયકરણ ઊર્જાનો ઘટાડો કરે છે. તેથી ઉપરની આકૃત્તિમાં દર્શાવ્યા પ્રમાણે સ્થિતિજ ઊર્જા અંતરાય (Barrier) ને ઘટાડે છે. આર્હેનિયસ સમીકરણમાંથી સ્પષ્ટ થાય છે કે સક્રિયકરણ ઊર્જા જેટલી ઓછી તેટલો જ પ્રક્રિયા વેગ વધુ ઝડપી બનશે. ઉદ્દીપકનું ઓછું પ્રમાણ પ્રક્રિયકોના વધારે જથ્થાને ઉદ્દીપીત કરી શકે છે. ઉદ્દીપક પ્રક્રિયાની ગિબ્સ-ઊર્જા () માં ફેરફાર કરતો નથી. તે સ્વયંસ્કુરિત પ્રક્રિયાને ઉદ્દીપીત કરે છે. પરંતુ બિનસ્વયંસ્ફરિત પ્રક્રિયાને ઉદ્દીપીત કરતો નથી, એમ પણ જણાયું છે કે તે પ્રક્રિયાનો સંતુલન અચળાંક પણ બદલતો નથી. પરંતુ સંતુલન પ્રાપ્ત કરવાનો સમય ઝડપી બનાવે છે. તે પુરોગામી અને પ્રતિગામી બંને પ્રક્રિયાઓને સરખી માત્રામાં (કક્ષાએ) ઉદ્દીપીત કરે છે અને તેથી તે સરખો જ રહે છે પણ વહેલા મેળવી શકાય છે.
જવાબ : આર્હેનિયસનું સમીકરણ ઘણા વિશાળ સંજોગોમાં લાગુ પાડી શકાય છે પરંતુ સંઘાત સિદ્ધાંત જે મેક્સ ટ્રોટ્ઝ અને વિલિયમ લુઈસ (Max Trautz and William Lewis) 1916-18 માં વિકસાવેલો તે પ્રક્રિયાની ઊર્જીય (energetic) અને ક્રિયાવિધિય બાબતોને વધારે ગહનતાપૂર્વક સમજાવે છે. તે વાયુઓની ગતિ ઊર્જા પર આધારિત છે. આ સિદ્ધાંત પ્રમાણે પ્રક્રિયક અણુઓને સખત ગોળાઓ તરીકે અને પ્રક્રિયાને અણુઓ અથડાય ત્યારે થવા વિશે અભિધારણા કરી. પ્રક્રિયા મિશ્રણના પ્રતિ સેકન્ડ પ્રતિ એકમ કઈ સંઘાતની સંખ્યાને સંઘાત આવૃતિ (Z) તરીકે ઓળખવામાં આવે છે. બીજુ પરિબળ (factor) જે રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરે છે તે છે સક્રિયકરણ ઊર્જા દ્વિ-આવીય પ્રાથમિક પ્રક્રિયા નીપજો, માટે પ્રક્રિયાનો વેગ આ પ્રમાણે અભિવ્યક્ત કરી શકાય.
જે પ્રક્રિયક અણુઓનું યોગ્ય દિકવિન્યાસ બંધની રચના તરફ દોરે છે. જ્યારે અયોગ્ય દિકવિન્યાસ તેમને માત્ર પાછા ધકેલે છે અને નીપજ બનતી નથી. જ્યાં, Z=સંઘાત પામતા અણુઓનો અંશ P= યોગ્ય દિકવિન્યાસ સંઘાત T= તાપમાન (K) R= વાયુ અચળાંક E= સક્રિયકરણ ઊર્જા જ્યાં પ્રક્રિયકો A અને B ની સંઘાત આવૃત્તિ અભિવ્યકત કરે છે અને , કરતાં વધારે કે ઓછી ઊર્જા ધરાવતા અણુઓનો અંશ (Friction) છે. સમીકરણ (i)ને આર્હેનિયસ સમીકરણ સાથે સરખાવતાં આપણે કહી શકીએ કે A સંઘાત આવૃતિ સાથે સંબંધિત છે. સમીકરણ (i) જે પ્રક્રિયા પરમાણવીય સ્વિસીઝ અથવા સાદા અને સમાવિષ્ટ કરે છે તેમના વેગ અચળાંકના મૂલ્યોનું પ્રાકકથન સારી રીતે કરે છે. પરંતુ સંકીર્ણ અણુઓ માટે અર્થસૂચક (Significant) વિચલન જોવા મળે છે. આનું કારણ એ હોઈ શકે કે અણુઓના બધા જ સંઘાત નીપજનું નિર્માણ કરતા નથી. એવા સંઘાત કે જેમાં અણુઓ પુરતી ગતિજ ઊર્જા [દહેલી (થ્રેશોલ્ડ) ઊર્જા કહેવાય છે] અને યોગ્ય દિકવિન્યાસ સાથે સંઘાત પામે છે, તેથી પ્રક્રિયા કરતી સ્પિસીઝ વચ્ચેના બંધનું તૂટવું અને નવા બંધો રચાઈને નીપજોનું બનવું અનુકૂળ થાય છે તેને અસરકારક સંઘાત કહેવાય છે.) ઉદાહરણ તરીકે, બોમોમિથેનમાંથી મિથેનોલની બનાવટ નીચેની આકૃત્તિમાં દર્શાવ્યા પ્રમાણે પ્રક્રિયક અણુઓના દિવિન્યાસ પર આધાર રાખે છે. અસરકારક સંઘાતને સમજવા માટે બીજા અવયવ P સંભાવ્યતા અથવા ત્રિ-વિમવિન્યાસી (steric) અવયવ રજૂ કરાયો હતો. તે એ હકીકતનો સમાવેશ કરે છે કે સંઘાતમાં અણુઓ યોગ્ય રીતે દિકવિન્યાસ થયેલા હોવા જોઈએ. આમ, સંઘાત સિદ્ધાંતમાં સક્રિયકરણ ઊર્જા અને અણુઓનો દિકવિન્યાસ બંને સાથે મળીને અસરકારક સંઘાત માટેનું અભિલક્ષણ (criteria) અને તેથી રાસાયણિક પ્રક્રિયાનો વેગ નક્કી કરે છે. સંઘાત સિદ્ધાંત પણ કેટલીક ખામીઓ ધરાવે છે જેમ કે તે અણુઓને / પરમાણુઓને સખત ગોળા ગણે છે અને તેમની સંરચના બાબતને અવગણે છે.જવાબ : નીચે એક સામાન્ય રાસાયણિક પ્રક્રિયા આપેલ છે.
જ્યાં પ્રક્રિયાનો ક્રમ સાંદ્રતાનો SI એકમ અને સમયનો Sl એકમ લઈએ તો જુદા જુદા ક્રમની પ્રક્રિયાઓ માટે k ના એકમોની યાદી કોષ્ટકમાં કરેલી છે. ઓપેલ સાબિતી પરથી વેગ અચળાંક (k) નો Sl એકમ નીચે મુજબ દર્શાવી શકાય. (i) શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k નું પરિમાણ વેગ (જ્યાં, ) (ii) પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક kનું પરિમાણ વેગ (iii) દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k નું પરિમાણ વેગ (iv) n ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક kનું પરિમાણ વેગરસાયણ વિજ્ઞાન
The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.
The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.
For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.