GSEB Solutions for ધોરણ ૧૧ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

એક વાયુપાત્રમાં ભરેલા ઑક્સિજનનું દળ 5 g છે અને તેનું દબાણ P, નિરપેક્ષ તાપમાન T અને કદ V છે, તો તેના માટે આદર્શ વાયુ-અવસ્થા સમીકરણ કયું હશે ?

Hide | Show

જવાબ : PV=5/32 RT


500 K તાપમાને કાર્બન ડાયોંક્સાઇડના અણુની ગતિઊર્જા E છે આ જ તાપમાને કાર્બન મોનોક્સાઇડના અણુની ગતિઊર્જા ....... થાય.

Hide | Show

જવાબ : E


આપેલા તાપમાને H અને He વાયુના અણુઓની rms વેગોનો ગુણોત્તર ...... થાય.

 

Hide | Show

જવાબ : √2:1


1 મોલ He વાયુ માટે Cv નું મૂલ્ય ............. થાય

 

Hide | Show

જવાબ : 3/2 R


જો આદર્શ વાયુના મોલની સંખ્યા μ હોય અને તેની અણુઓની મુક્તતા અંશ f હોય, તો તેની આંતરિક ઊર્જા ......થાય.

Hide | Show

જવાબ : f/2μRT


1 મોલ Ar વાયુની અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા ...... થાય.

Hide | Show

જવાબ : Cp=5/2R


કયા તાપમાને 1 g N નું દબાણ એ 15° C તાપમાને 1 g O ના દબાણ જેટલું થાય ? O અને N ના અણુભાર અનુક્રમે 32 અને 28 છે.

Hide | Show

જવાબ : -21° C


વાયુનો ગતિવાદ એ કોને આધાર પૂરો પાડે છે.

Hide | Show

જવાબ : બોઈલ અને ચાર્લ્સના નિયમ


અચળ તાપમાને 1200 ml વાયુનું દબાણ 70 cm-Hg થી 120 cm-Hg જેટલું વધારવામાં આવે, તો તેનું કદ......થાય.

Hide | Show

જવાબ : 700 ml


PV = RT સમીકરણમાં અચળાંક R નું મૂલ્ય ગ્રામ-અણુમાં ...... થાય.

 

Hide | Show

જવાબ : 2 cal K-1


27° C તાપમાને એક પાત્રમાં રહેલી હવામાંથી તેના દળના અડધી જેટલી બહાર કાઢવા માટે તે પાત્રને કેટલા તાપમાન સુધી ગરમ કરવું પડશે ?

Hide | Show

જવાબ : 327° C


એક બંધ વાયુપાત્રમાં રહેલા વાયુનું તાપમાન 1° C વધારતા તેનું દબાણ 0.4 ટકા વધે છે, તો વાયુપાત્રના વાયુનું પ્રારભિક તાપમાન ...... હોય.

Hide | Show

જવાબ : 250 K


એક ધાતુના નળાકાર પાત્રમાં ભરેલા વાયુનું 27° C તાપમાને દબાણ 2 વાતાવરણ છે, તો આ પાત્રનું તાપમાન 54° C કરવામાં આવે, તો તેનું દબાણ ...... વાતાવરણ થાય.

Hide | Show

જવાબ : 2.18


અચળ દબાણે 1 લિટર આદર્શ વાયુને 27° C થી 97° C સુધી ગરમ કરવામાં આવે છે, તો તેનું અંતિમ કદ લગભગ ...... થાય.

Hide | Show

જવાબ : 1.2 Litre


અચળ તાપમાને એક વાયુના દબાણમાં કેટલો પ્રતિશત ઘટાડો કરતા અચળ દળવાળા વાયુના કદમાં 10 % જેટલો વધારો થાય ?

Hide | Show

જવાબ : 11.1 %


4 Litre કદ ધરાવતા એક વાયુપાત્રમાં 8 g ઓક્સિજન, 14 g નાઇટ્રોજન અને 22 g કાર્બન ડાયોક્સાઇડનું મિશ્રણ 27° C તાપમાને ભરેલ છે. આ મિશ્રણનું દબાણ ...... થશે.

Hide | Show

જવાબ : 7.79×105 Nm-2


8 g O ; 14 g N; અને 22 g CO વાયુઓનું મિશ્રણ, 27° C તાપમાને 10 Litre કદ-ક્ષમતા ધરાવતા પાત્રમાં ભરેલ છે. આ મિશ્રણનું દબાણ ...... થાય. (R = 0.082 એકમ)

Hide | Show

જવાબ : 3.075 atm


સમાન કદના બે વાયુપાત્રમાં બે સમાન વાયુ P અને P દબાણે અને T અને T તાપમાને રાખેલ છે. હવે બંને વાયુપાત્રોને જોડવાથી તેમનું સામાન્ય દબાણ અને તાપમાન અનુક્રમે P અને T થાય છે, તો P/T નો ગુણોત્તર ......થાય.

Hide | Show

જવાબ : P1T2+P2T1/2T1T2


આદર્શ વાયુ અને વાસ્તવિક વાયુ વચ્ચેનો મુખ્ય ભેદ ...... ને લગતો છે.

Hide | Show

જવાબ : અવસ્થાનું ફેરબદલ


1 મોલ વાયુ માટે R/Cv=0.672 છે. આ વાયુના અણુઓ ...... હોય.

Hide | Show

જવાબ : એક-પરમાણ્વિક


એક વાયુનું નિરપેક્ષ તાપમાન 9 ગણું કરવામાં આવે, તો તેના અણુઓની vrms= .......ગણો થાય.

Hide | Show

જવાબ : 3


વાયુઓમાં સરેરાશ મુક્ત ગતિપથ ...... ના ક્રમનો હોય છે.

 

Hide | Show

જવાબ : 10+3


બે ક્રમિક અથડામણો વચ્ચેના વાયુના અણુઓના સુરેખ ગતિપથની લંબાઈને ...... કહે છે.

Hide | Show

જવાબ : મુક્ત પથ


જો બે વાયુઓની બાષ્પ ઘનતાનો ગણોત્તર 1/64 હોય, તો અચળ દબાણે તેમના vrms નો ગુણોત્તર કેટલો થશે ?

Hide | Show

જવાબ : 8:1


. સામાન્ય તાપમાને અને દબાણે એક ઘન મીટર દીઠ O₂ વાયુના અણુઓની સંખ્યા 2.5×1025 હોય, તો O₂ અણુઓનો સરેરાશ મુક્ત પથ ...... થાય. (d=3.4 A°)

 

Hide | Show

જવાબ : 7.8×10-8m


Ar વાયુના અણુનો વ્યાસ  3.56×10-10m છે, તો 27° C તાપમાને 1 atm ના દબાણે Ar વાયુના અણુઓનો સરેરાશ મુક્ત પથ ...... થાય.

 

Hide | Show

જવાબ : 7.3×10-8 m


T તાપમાને અને P દબાણે H₂ વાયુના અણુઓનો સરેરાશ મુક્ત પથ d હોય, તો 4T તાપમાને અને P/4 દબાણે H₂ વાયુના અણુઓનો સરેરાશ મુક્ત પથ ...... થાય.

Hide | Show

જવાબ : 16 d


CO વાયુના અણુઓના મુક્તતાના અંશો ...... હોય છે.

Hide | Show

જવાબ : 7


જો આપેલ વાયુ માટે γ=7/5 હોય, તો કયો વાયુ હોઈ શકે ?

Hide | Show

જવાબ : H


હવામાં ધ્વનિનો વેગ vs હોય અને હવામાં તેનો rms વેગ vrms હોય તો ......

Hide | Show

જવાબ : vs=vrms(γ/3)1/2


એક બંધ પાત્રમાં રહેલા વાયુનું તાપમાન 1° C વધારતા તેનું દબાણ 0.4 % જેટલું વધે છે, તો વાયુનું પ્રારંભિક તાપમાન ...... થાય.

Hide | Show

જવાબ : 250 K


2 atm દબાણે અને 746.3 K તાપમાને ઉપરના વાયુનું કદ ...... થાય.

Hide | Show

જવાબ : 100 cc


બોઈલના નિયમમાં ...... = અચળ હોય છે.

Hide | Show

જવાબ : PV


અચળ દબાણે આપેલા જથ્થાના 27° C તાપમાને રહેલા આદર્શ વાયુનું કદ બમણું કરવા ...... જેટલું તાપમાન વધારવું પડે.

Hide | Show

જવાબ : 270° C


અચળ તાપમાને રહેલા વાયુના કદમાં 5 ટકાનો ઘટાડો કરતા તેનું દબાણ ......

Hide | Show

જવાબ : 5.26 % વધારવું પડે.


એક 2 mol આદર્શ વાયુને 3 mol દ્વિપરિમાણિક વાયુ સાથે મિશ્ર કરવામાં આવે છે. અચળ કદે તેમની મોલર વિશિષ્ટ ઉષ્મા ...... થાય.

Hide | Show

જવાબ : 2.1 R


એક બંધ વાયુપાત્રમાં 250 K તાપમાને વાયુ ભરેલો છે. આ વાયુનું તાપમાન 1 K વધારતા તેના દબાણમાં થતો પ્રતિશત ફેરફાર ...... થાય.

Hide | Show

જવાબ : 0.4 %


સમાન દ્રવ્યમાનવાળા બે વાયુઓ ઉષ્મીય સંતુલનમાં છે. જો તેમના દબાણ અનુક્રમે Pa,Pb હોય અને કદ Va અને Vb  હોય તો

Hide | Show

જવાબ : PaVa=PbVb


0° C તાપમાને રહેલા આદર્શ વાયુનું કયા તાપમાને કદ ત્રણ ગણું થશે ?

Hide | Show

જવાબ : 546° C


એક વાયુપાત્રમાં P દબાણે અને T તાપમાને 1 મોલ O વાયુ ભરેલો છે. બીજા સમાન પાત્રમાં 2T તાપમાને ભરેલા 1 મોલ He વાયુનું દબાણ ....... થાય.

Hide | Show

જવાબ : 2P


એક વાયુનું 27° C તાપમાને કદ V છે. જો આ વાયુનું તાપમાન અચળ દબાણે વધારીને 327° C કરવામાં આવે, તો તેનું કદ ...... થાય.

Hide | Show

જવાબ : 2V


બે ભિન્ન વાયુઓના દરેક દબાણ (P), કદ (V) અને તાપમાન (T) છે. હવે સમાન કદ અને તાપમાન રાખીને બંને વાયુઓને ભેગા કરવામાં આવે છે, તો આ મિશ્રણનું દબાણ ...... થાય.

Hide | Show

જવાબ : 2P


આપેલા તાપમાને આદર્શ વાયુનું દબાણ (P) એ તેની ઘનતા (ρ) ના ....... પ્રમાણમાં હોય છે.

 

Hide | Show

જવાબ : ρ


આદર્શ વાયુની પ્રતિ મોલ સરેરાશ ગતિઊર્જા એ ......

Hide | Show

જવાબ : 3/2 RT


O અણુની કયા તાપમાને vrms એ H અણુનો 1000 K તાપમાન જેટલો થાય ?

Hide | Show

જવાબ : 16000 K


300 k તાપમાને H અણુની vrms=1000 m s-1 છે, તો 1200 K તાપમાને O અણુનો vrms=....... થાય.

Hide | Show

જવાબ : 500 m s-1 


નીચે આપેલા માંથી કયું સૂત્ર સાચું નથી ?

Hide | Show

જવાબ : vrms=ρ/ρ


એક બંધ પાત્રમાં Cl વાયુ ભરેલો છે. જો ભરેલા વાયુનું દબાણ બમણું કરવામાં આવે છે, તો તેનું તાપમાન ચાર ગણું થાય છે તો વાયુની ઘનતા કેટલા ગણી થશે ?

Hide | Show

જવાબ : 1/2 


1.38 ×10-10 kg દળ ધરાવતા ધૂળના રજકણોની NTPvrms= ....... થાય.

Hide | Show

જવાબ : 9.49 ×10-6 ms-1


વાયુના અણુની 127° C તાપમાને સરેરાશ ગતિઊર્જા 6.21×10-21 J  છે, તો તેની 327° C તાપમાને ગતિઊર્જા.....થાય.

Hide | Show

જવાબ : 9.315×10-21 J


STP એ ઑક્સિજન વાયુ દ્વારા મોલર કદ અને ઘેરાયેલ વાસ્તવિક કદનો ગુણોત્તર શોધો. ઑક્સિજનના અણુનો વ્યાસ 3  લો.

Hide | Show

જવાબ :


પ્રમાણભૂત તાપમાન અને દબાણે (STP: 1 વાતાવરણનું દબાણ, 0° C) 1 મોલ જેટલા કોઈ પણ (આદર્શ) વાયુ દ્વારા ઘેરાયેલ કદને મોલર કદ કહે છે. દર્શાવો કે તે 22.4 લિટર છે.

Hide | Show

જવાબ :


બે અલગ તાપમાને 1.00×10-3 kg ઑક્સિજન વાયુ માટે PV/T વિરુદ્ધ P નો આલેખ આકૃતિમાં દશાવ્યો છે.

 

(a) ત્રુટક વક્ર શું દર્શાવે છે ?

(b) શું સાચું છે : T > T કે T < T?

(c) વક્રો Y-અક્ષને જ્યાં મળે છે ત્યાં PV/T નું મૂલ્ય શું છે ?

(d) જો આપણે 1.00×10-3 kg હાઈડ્રોજન માટે આવા વક્રો મેળવ્યા હોત, તો આ વક્રો Y-અક્ષને જ્યાં મળે છે ત્યાં આપણને શું આ જ મૂલ્ય મળત ? જો ના, તો હાઇડ્રોજનના કયા દળ માટે આપણને (આલેખના નીચા દબાણ અને ઊંચા તાપમાનવાળા વિસ્તારમાં) PV/T નુંએ જ મૂલ્ય મળે ?

(H નું મોલર દળ = 2.02 u, O2નું = 32.0 u, R= 8.31 K mol-1 K-1

Hide | Show

જવાબ :

 


30 લિટર કદના ઑક્સિજનના બાટલાનું 27° C તાપમાને પ્રારંભિક ગેજ દબાણ (Guage Pressure) 15 atm છે. બાટલામાંથી થોડો ઑક્સિજન કાઢ્યા પછી, માપનનું ગેજ દબાણ ઘટીને 11 atm અને તાપમાન ઘટીને 17° C થાય છે. બાટલામાંથી બહાર કાઢેલા ઑક્સિજનનું દળ શોધો.

(R=8.31 J mol-1 K-1, O2 નું મોલર દળ = 32 u)

Hide | Show

જવાબ :


એક તળાવની 40 m ઊંડાઈએથી 12° C તાપમાને 1.0 cm³ કદનો હવાનો એક પરપોટો ઉપર તરફ આવે છે. જ્યારે તે સપાટી પર આવે, કે જેનું તાપમાન 35° C છે, ત્યારે તેનું કદ કેટલું હશે ?

Hide | Show

જવાબ :


27° C તાપમાન અને 1 atm દબાણે 25.0 m³ ની ક્ષમતાવાળા ઓરડામાં રહેલા (ઑક્સિજન, નાઇટ્રોજન, હવાની બાષ્પ અને બંધારણના બીજા વાયુઓ પણ સમાવીને) હવાના અણુઓની સંખ્યા ગણો.

Hide | Show

જવાબ :


હિલિયમ પરમાણુ માટે

(i) ઓરડાના તાપમાન (27 °c)

(ii) સૂર્યની સપાટી પરના તાપમાન (6000 K)

(iii) 10 મિલિયન kકૅલ્વિન (તારાના કેન્દ્રનું લાક્ષણિક તાપમાન) માટે સરેરાશ ઉષ્મીય ઊર્જા ગણો.

Hide | Show

જવાબ :


સમાન ક્ષમતાનાં ત્રણ વાયુપાત્રોમાં વાયુ સમાન તાપમાન અને દબાણે રહેલા છે. પહેલું પાત્ર નિયોન (એક પરમાણ્વિક) ધરાવે છે, બીજું પાત્ર ક્લોરિન (દ્વિપરમાણ્વિક) અને ત્રીજું યુરેનિયમ હેક્ઝાફ્લોરાઇડ (બહુ પરમાણ્વિક) ઘરાવે છે.

(a) શું દરેક પાત્રમાં તદનુરૂપ સમાન સંખ્યાના અણુઓ હશે ?

(b) શું ત્રણે કિસ્સામાં સરેરાશ વર્ગિત ઝડપનું વર્ગમૂળ સમાન હશે ? જો ના, તો કયા વિસ્તારમાં vrms મહત્તમ હશે ?

Hide | Show

જવાબ :


કયા તાપમાને વાયુપાત્રમાં રહેલા આર્ગનની સરેરાશ વર્ગિત ઝડપનું વર્ગમૂળ -20° C એ રહેલા હિલિયમ વાયુના અણુની rms ઝડપ જેટલું હશે ?

(Ar નું પરમાણુ દળ = 39.9 u, He નું પરમાણુ દળ = 4.0 u)

Hide | Show

જવાબ :


2.0 atm અને 17° C તાપમાને નાઈટ્રોજન ધરાવતા વાયુપાત્રમાં નાઈટ્રોજનના અણુ માટે સરેરાશ મુક્તપથ અને અથડામણનો દર (આવૃત્તિ) શોધો. નાઈટ્રોજન અણુની ત્રિજ્યા આશરે 1.0  લો. અથડામણના સમયને અણુની બે ક્રમિક અથડામણો વચ્ચેના સમય સાથે સરખાવો. (N ના અણુનું દળ = 28.0 u)

Hide | Show

જવાબ :


There are No Content Availble For this Chapter

Download PDF

Take a Test

Choose your Test :

ગતિવાદ

ભૌતિકવિજ્ઞાન

Browse & Download GSEB Books For ધોરણ ૧૧ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.