GSEB Solutions for ધોરણ ૧૦ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

धीवराणां वचनं कीदृशम्‌ आसीत्‌ ?

Hide | Show

જવાબ : कुलिशोपमम्‌


अन्यं जलाशयं गन्तुं कः मत्स्य: निश्चयं करोति ?

Hide | Show

જવાબ : अनागतविधाता


धीवरै: उक्तम्‌, अद्य अस्माकं वृत्ति:………………

Hide | Show

જવાબ : सज्जाता


अनागतविधाता………………..सह निष्क्रान्त:।

Hide | Show

જવાબ : परिजनेन


प्रत्युत्पन्नमतिः प्राह, भविष्यदर्थे प्रमाणाभावात्‌ कुत्र मया................|

Hide | Show

જવાબ : गन्तव्यम्‌


अनागतविधाता प्राह, अत्र क्षणमपि................ न युक्तम्‌।

Hide | Show

જવાબ : अवस्थातुम्‌


जलाशये के त्रयः मत्स्या: वसन्ति सम ?

Hide | Show

જવાબ : जलाशये अनागतविधाता, प्रत्युत्पन्नमति:, यद्भभाविष्य: चेति नाम त्रय: मत्स्या: वसन्ति सम |


अपरेद्यु: धीवरै: जलाशये किं क्षिप्तम्‌ ?

Hide | Show

જવાબ : अपरेघु: धीवरै: जलाशये जाल क्षिप्तम्‌ |


कौ द्वरौ मत्स्यौ जलाशये एवं स्थितौ ?

Hide | Show

જવાબ : प्रत्युत्पननमति: यद्भभाविष्य: च इति नाम दौ मत्स्यो जलाशये एव स्थितौ |


जालात्‌ अपसारित: प्रत्युत्पन्नमतिः कीदृशं नीरं प्रविष्ट: ?

Hide | Show

જવાબ : जालात अपसारित: प्रत्युत्पननमति: गम्भीर नीर पविष्ट्‌:|


कः मत्स्य: धीवरैः व्यापादितः ?

Hide | Show

જવાબ : यद्भभाविष्यनामा मस्त्य: धीवरै: व्यापादिता: |


यद्भविष्यो विनश्यति – ગદ્ય કયાં ગ્રંથોમાંથી લેવામાં આવ્યો છે?

Hide | Show

જવાબ : પંચતંત્ર , હિતોપદેશ


હિતોપદેશના રચયિતા કોણ છે ?

Hide | Show

જવાબ : નારાયણ પંડિત


जलाशय: - इति शब्दस्य कः अर्थ:?

Locked Answer

જવાબ : સરોવર


પંચતંત્રના રચયિતા કોણ છે?

Locked Answer

જવાબ : વિષ્ણુ શર્મા


आलाप: - इति शब्दस्य क: अर्थ:?

Locked Answer

જવાબ : સંવાદ


अगद: - इति शब्दस्य कः अर्थ:?

Locked Answer

જવાબ : ઔષધ


ज्ञात्वा - इति कः कृदन्त:?

Locked Answer

જવાબ : सम्बन्धचकभूत कृदन्त


गम्भीरम्‌ - इति शब्दस्य कः अर्थ:?

Locked Answer

જવાબ : ઊંડું


धीवर: - इति शब्दस्य कः अર્થ: ?

Locked Answer

જવાબ : માછીમાર


समाकर्ण्य - इति कः कृदन्त:?

Locked Answer

જવાબ : सम्बन्धकभूत कृदन्त


मत्स्य: - इति शब्दस्य कः अर्थ:?

Locked Answer

જવાબ : માછલો


कुलिश: - इति शब्दस्य कः अर्थ:?

Locked Answer

જવાબ : વજ્ર


नीरम्‌ - इति शब्दस्य कः अર્થ:?

Locked Answer

જવાબ : પાણી


ह्यदः - इति शब्दस्य कः अर्थ:?

Locked Answer

જવાબ : તળાવ


गन्तव्यम्‌ - इति कः कृदन्तः?

Locked Answer

જવાબ : विध्यर्थ कृदन्त


निष्क्रान्त: - इति कः कृदन्तः?

Locked Answer

જવાબ : कर्मणिभूत कृदन्त


क्षिप्तम्‌ - इति कः कृदन्त:?

Locked Answer

જવાબ : कर्मणिभूत कृदन्त


सज्जाता - इति कः कृदन्तः ?

Locked Answer

જવાબ : कर्मणिभूत कृदन्त


अनागतविधाता - इति कः समास?

Locked Answer

જવાબ : तत्पुरुष


प्रत्युत्पन्नमगति: - इति कः समास ?

Locked Answer

જવાબ : बहुव्रीहि


गच्छति ......... , ........... वचानानुसारं रिक्त स्थाने किम्‌ अस्ति ?

Locked Answer

જવાબ : गच्छत:, गच्छन्ति


अत्रागम्य - सन्धि विच्छेद कुरुत ?

Locked Answer

જવાબ : अत्र + आगम्य


वसति ......... , ........ वचानानुसारं रिक्त स्थाने किम्‌ अस्ति ?

Locked Answer

જવાબ : वसत:, वसन्ति


कुलिशोपम्‌ - इति कः समास ?

Locked Answer

જવાબ : बहुव्रीहि


चोक्तम्‌ - सन्धि विच्छेद कुरुत ?

Locked Answer

જવાબ : च + उक्तम्‌


मत्स्यसंक्षयम्‌ - इति कः समास ?

Locked Answer

જવાબ : तत्पुरुष


तत्रैव - सन्धि विच्छेद कुरुत ?

Locked Answer

જવાબ : तत्र + एव


सज्जाता - ..............

Locked Answer

જવાબ : सज्जाता - (सम्‌ + जन्‌ 4 आ. धातो:) 'तः' प्रत्ययान्त कर्तरिभुतकालवाचाक धातुसाधित कृदन्तविशेषणम्‌ |


अनुष्ठेयम्‌ - ..............

Locked Answer

જવાબ : अनुष्ठेयम्‌ - (अनु + स्था 4 प. धातोः) विध्यर्थ कर्मणि धातुसाधित कृदन्‍्त-विशेषणम्‌ |


समाकर्ण्य - ..............

Locked Answer

જવાબ : समाकर्ण्य - (सम्‌ + आ + कर्ण्‌ 10 प. धातो:) पुर्वकालवाचक धातुसाधित ल्यबन्तम्‌ अव्ययम्‌|


अवस्थातुम- ............

Locked Answer

જવાબ : अवस्थातुम- (अव + स्था 1 प. धातो) हेत्वर्थक धातुसाधित तुमन्तम्‌ अव्ययम्‌ |


गन्‍तव्यम - .............

Locked Answer

જવાબ : गन्तव्यम्‌ - (गम 1 प. धातो:) विध्यर्थक कर्मिणि धातुसाधित कृदन्त-विशेषणम्‌ |


जलाशयान्तरम: - ...............

Locked Answer

જવાબ : जलाशयान्तरम्‌: - (अन्यમ્‌-जलाशयम) - कर्मधारय समास:


बहुमतस्य: - …………………….

Locked Answer

જવાબ : बहुमतस्य: - (बहव: मत्स्या: यस्मिन सः) - बहुव्रीहि समास:


धीवरालाप:- ................

Locked Answer

જવાબ : धीवरालाप: - (धैवराणाम्‌ आलाप:) षष्ठी तत्पुरुष्‌ समास:


प्रत्यूत्पननमति:- .................

Locked Answer

જવાબ : प्रत्यूत्पलननमति: (प्रत्युत्पनना मति: यस्य सः) बहुव्रीही समास:


प्रमाणाभावात्‌ - ..................

Locked Answer

જવાબ : प्रमाणाभावात्‌ - (प्रमाणस्य प्रमाणानाम्‌ वा अभाव:, तस्मात्‌ ) - षष्ठी तत्पुरुष समास:


यद्भविष्यश्र्वेति

Locked Answer

જવાબ : यद्भविष्यश्र्वेति - यदभविष्य: + च + इति


श्रुतोडयम्‌

Locked Answer

જવાબ : श्रुतोडयम्‌ - श्रुत: + अयम्‌


प्रत्युत्पननमतिस्तथा

Locked Answer

જવાબ : प्रत्युत्पननमतिस्तथा = प्रत्युन्नमति: + तथा


बहुमतस्य: अयं हद:|

Locked Answer

જવાબ : कीद्श: अय हृदः ?


अस्माभि: रात्रों एव समीपं सर: गन्तव्यम्‌|

Locked Answer

જવાબ : अस्माभि: कदा समीप सर: गन्तव्यम्‌ ?


अनागतविधाता परिजनेन सह निष्क्रान्त: |

Locked Answer

જવાબ : अनागतविधाता केन सह निष्क्रान्त: ?


प्रत्युत्पन्नमति: जाल्रात्‌ अपसारित:|

Locked Answer

જવાબ : प्रत्युत्पननमति: कस्मात्‌ अपसारित: ?


धीवरै: यद्धविष्य: व्यापादिता: |

Locked Answer

જવાબ : धीवरै: क: व्यापादित: ?


कथाया प्रमानुसारेण्‌ वाक्यानि लिखत. (કથાના ક્રમ પ્રમાણે વાક્યો લખો.)

  1. अह तावज्जलाशयान्तर गच्छमि |
  2. पितृपैतामहिकस्य्‌ जलाशयस्य त्याग: न युज्यते |
  3. प्रमाणाभावात्‌ कुत्र मया गन्तव्यम्‌ |
  4. श्रव: अत्र आगम्य मस्त्यकुर्मादयो व्यापादयुतव्या: |
  5. धीवरे: जलाशये जाल क्षिप्तम |
  6. यदभविष्य: धीवरै: प्राप्त: व्यापादित: च |
Locked Answer

જવાબ :

  1. श्रव्व: अत्र आगम्य मत्स्यकुर्मादयों व्यापादतितव्या: |
  2. अह तावज्जलाशयान्तर गच्छमि |
  3. प्रमाणाभावात्‌ कुत्र मया गन्तव्यम्‌ |
  4. पितृपैतामहिकस्य्‌ जलाशयस्य त्याग: न युज्यते |
  5. धीवरै: जलाशये जाल क्षिप्तम |
  6. यदभविष्य: धीवरै: प्राप्त: व्यापादित: च |


સરોવર જોઈને માછીમારોએ શો વિચાર કર્યો?

Locked Answer

જવાબ : સરોવરને જોઈને માછીઓને વિચાર્યું કે, "વાહ! આ સરોવર તો ઘણી માછલીઓવાળું છે ! ક્યારેય આવું સરોવર આપણે જોયું ન હતું. તો આજે ખાવાની સારી વ્યવસ્થા થઈ ગઈ. આવતી કાલે અહીં આવીને માછલાં, કાચબા વગેરે જરૂર મારી નાખીશું."


માછીમારોનું વચન સાંભળીને માછલાંઓએ પરસ્પર શું કહ્યું ?

Locked Answer

જવાબ : માછીમારોનું વચન સાંભળીને માછલાંઓએ પરસ્પર કહ્યું, "માછીમારોની આ વાતચીત સાંભળી ? હવે આપણે શું કરવું ?"


અનાગતવિધાતાએ પોતાનો કયો મત દર્શાવ્યો?

Locked Answer

જવાબ : અનાગતવિધાતાએ પોતાનો વિચાર વ્યક્ત કરતા કહ્યુ કે, "ખરેખર સવારના સમયે માછીમારો અહી આવીને માછલાંઓનો વિનાશ કરશે એમ મને લાગે છે, તો અહીં ક્ષણ વાર પણ રહેવું યોગ્ય નથી. આપણે રાત્રે જ કોઈ નજીકના સરોવરમાં જવું જોઈએ. હું બીજા જળાશયમાં જાઉં છું.


પ્રત્યુત્પન્નમતિ બીજા જળાશયમાં જવાનું કેમ માંડી વાળ્યું ?

Locked Answer

જવાબ : પ્રત્યુત્પન્નમતિ નામનો નર-મસ્ત્ય બોલ્યો, “ભવિષ્ય માટે પ્રમાણોના અભાવથી મારે ક્યાં જવું ? આવી પડેલી પરિસ્થિતિમાં કરવા યોગ્ય હોય તે કરવું જોઈએ. કહેવાયું છે કે આવી પડેલી આફતનો જે નિવેડો લાવે છે તે માણસ જ બુદ્ધિમાન છે.આવું વિચારીને તે બીજા તળાવમાં ન ગયો.


સરોવર છોડવા અંગે યદ્ધવિષ્ય શું માને છે ?

Locked Answer

જવાબ : સરોવર છોડવાના વિષયમાં યદ્ધવિષ્ય કહે છે કે, “ફક્ત માછીમારોની વાત સાંભળીને જ બાપદાદાના વખતનું જળાશય છોડી દેવું યોગ્ય નથી. જો આયુષ્ય પુરૂ થયું હશે, તો બીજે સ્થાને ગયેલાંઓનું મૃત્યુ પણ થવાનું જ છે. કહેવાયું છે કે – 'જે ન થવાનું હોય તે નહીં થાય; જો થનાર હશે, તો તે બદલાશે નહી. આમ, ચિંતારૂપી વિષનો નાશ કરનાર આ ઔષધનું સેવન તમે કેમ કરતા નથી ?’


'यद्भविष्यो विनश्यति આ વાર્તામાંથી કયો બોધ મળે છે ?

Locked Answer

જવાબ : 'यद्भविष्यो विनश्यति વાર્તામાંથી આ બોધ મળે છે કે, “જે આવ્યું નથી એની અટકળ કરનારો અને જેની બુદ્ધિ ત્વરિત નિર્ણય લેનારી છે તે બંને સુખપૂર્વક જીવન જીવે છે. પરંતુ જે વ્યક્તિ ભવિષ્યમાં થનાર છે તે ભલે થાય' એવી વિચારધારાવાળો, આળસુ અને ઉદ્યમવિહોણી છે તેનો વિનાશ થાય છે.


There are No Content Availble For this Chapter

Download PDF

Take a Test

Choose your Test :

यद्भविष्यो विनश्यति


Browse & Download GSEB Books For ધોરણ ૧૦ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.