GSEB Solutions for ધોરણ ૧૦ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

कस्मिन्‌ वर्षे प्रविष्ट: शक्तिकुमार: चिन्तामापन्न:।

Hide | Show

જવાબ : द्वाविंशतितमे


श्रेष्ठिपुत्र: किमर्थ देशम्‌ अभ्रमत्‌ ?

Hide | Show

જવાબ : दारग्रहणाय


बुद्धिमती कन्या शालीन्‌ कुत्र तप्तवती?

Hide | Show

જવાબ : आतपे


तुषान्‌ विक्रीय धात्री किम्‌ आनीतवती?

Hide | Show

જવાબ : काष्ठानि


कन्या धात्रीमुखेन अतिथिं प्रथमं कि निवेदितवती?

Hide | Show

જવાબ : स्नानाय


इन्धनानि जलेन शमयित्वा कन्या किं प्राप्तवती?

Hide | Show

જવાબ : कृष्णाडारान्‌


भोजनान्ते कन्यया कस्य व्यवस्था कृता?

Hide | Show

જવાબ : ताम्बूलस्य


कन्या विविधं व्यज्जनं केन विरचितवती?

Hide | Show

જવાબ : प्रस्थपरिमितेन धान्‍येन


दारा: - इति शब्दस्य कः अर्थ:?

Hide | Show

જવાબ : પત્ની


कृष्णाड़गरान - इति शब्दस्य कः अर्थ: ?

Hide | Show

જવાબ : કોલસો


सम्प्राप्प - इति कः कृदन्तः?

Hide | Show

જવાબ : सम्बन्धकभूत कृदन्त


आतपः - इति शब्दस्य क: अर्थ: ?

Hide | Show

જવાબ : તડકો


ताम्बुल: - इति शब्दस्य कः अर्थ:?

Hide | Show

જવાબ : પાન


शालि - इति शब्दस्य कः अर्थ:?

Hide | Show

જવાબ : ડાંગર


धृतम्‌ - इति शब्दस्य कः अर्थ:?

Hide | Show

જવાબ : ધી


दथि - इति शब्दस्य कः अर्थ: ?

Hide | Show

જવાબ : દહીં


आदाय - इति कः कृदन्तः?

Locked Answer

જવાબ : सम्बन्धकभूत कृदन्त


धान्यम्‌ - इति शब्दस्य कः अर्थ:?

Locked Answer

જવાબ : અનાજ


वर्तमानकाल अन्य पुरुषस्य एकवचनस्य रूपं कः?

Locked Answer

જવાબ : प्रतिवसति


आपन्न: - इति कः कृदन्तः?

Locked Answer

જવાબ : कर्मणिभूत कृदन्त


वर्तमानकाल अन्य पुरुषस्य एकवचनस्य रूपं क:?

Locked Answer

જવાબ : विन्दते


समागतः - इति कः कृदन्तः?

Locked Answer

જવાબ : कर्मणिभूत कृदन्त


अभिभूतः - इति कः कृदन्त:?

Locked Answer

જવાબ : कर्मणिभूत कृदन्त


आकृष्टम्‌ - इति कः कृदन्तः?

Locked Answer

જવાબ : कर्मणिभूत कृदन्त


प्रविष्ट: - इति कः कृदन्तः?

Locked Answer

જવાબ : कर्मणिभूत कृदन्त


कृता - इति कः कृदन्तः?

Locked Answer

જવાબ : कर्मणिभूत कृदन्त


स्नातुम - इति कः कृदन्त:?

Locked Answer

જવાબ : हेत्वर्थ कृदन्त


तप्तवती - इति कः कृदन्त:?

Locked Answer

જવાબ : कर्मणिभूत कृदन्त


जीवनस्य ......... , ........ वचानानुसारं रिक्त स्थाने किम्‌ अस्ति ?

Locked Answer

જવાબ : जीवनयो:, जीवननाम्‌


काज्चीनगरे - पदस्य विभक्ति वचन च किम्‌ अस्ति ?

Locked Answer

જવાબ : सप्तमी एकवचनम्‌


शालिप्रस्थेन - इति कः समास?

Locked Answer

જવાબ : तत्पुरुष


सम्मतौ - पदस्य विभक्ति वचन च किम्‌ अस्ति ?

Locked Answer

જવાબ : सप्तमी एकवचनम्‌


प्रविष्टस्तदा: - सन्धि विच्छेद कुरुत?

Locked Answer

જવાબ : प्रविष्ट: + तदा


श्रेष्ठिपुत्रः - इति कः समास?

Locked Answer

જવાબ : तत्पुरुष


वस्त्रान्ते - इति कः समास?

Locked Answer

જવાબ : तत्पुरुष


विरलभूषणाम्‌ - इति कः समास?

Locked Answer

જવાબ :  बहुव्रीहि


सोडचिन्तयत्‌ - सन्धि विच्छेद कुरुत?

Locked Answer

જવાબ : सः + अचिन्तयत्‌


भारयाम्‌ - पदस्य विभक्ति वचन च किम्‌ अस्ति?

Locked Answer

જવાબ : द्रितिया एकवचनम्‌


तुषेभ्यस्तण्डुला: - सन्धि विच्छेद कुरुत ?

Locked Answer

જવાબ : तुषेभ्य: + तण्डुला:


कालनैव: - सन्धि विच्छेद कुरुत?

Locked Answer

જવાબ : कालेन + एव


श्रेष्ठिपुत्रस्य नाम किम आसीत्?

Locked Answer

જવાબ : श्रेष्ठिपुत्रस्य नामा शक्तिकुमार: आसीत


देशान्‌ भ्रमन्‌ एकदा शक्तिकुमार: कुत्र समागतः?

Locked Answer

જવાબ : देशान भ्रमन शक्तिकुमार: कावेरीतीरपतने समागत: |


शक्तिकुमारः विरलभूषणां कुमारीं कुत्र अपश्यत्‌?

Locked Answer

જવાબ : शक्तिकुमार: विरलभूषणा कुमारी कुपे अपश्यत |


कन्या तण्डूलान्‌ केन प्रक्षालितवती ?

Locked Answer

જવાબ : कन्या तण्डुलान जलेन प्रक्षालितवती |


भोज्यादीनां पदार्थानां वर्णनं कृत्वा कन्या किं कृतवती ?

Locked Answer

જવાબ : भोज्यादीना पदार्थाना वर्णन कृत्वा कन्या अतिथे: भोजनरूचिम अवर्धयत (वर्धितवती)


प्रविष्ट:

Locked Answer

જવાબ : त-प्रत्ययान्‍तम कर्तरी भूतकृदन्‍तम


आकृष्टम्‌

Locked Answer

જવાબ : कर्मणि भूतकृदन्‍तम


भोजयितुम

Locked Answer

જવાબ : प्रेरक हेत्वर्थक तुमन्तम अव्ययम


उक्ता

Locked Answer

જવાબ : सम्बन्धक त्वान्त भूतकृदन्‍तम


आदाय

Locked Answer

જવાબ : सम्बन्धक ल्यबन्त भूतकृदन्‍तम


निवेदितवती

Locked Answer

જવાબ : तवत-प्रत्ययान्त कर्तरी भूतकृदन्‍तम


प्रविष्टस्तदा

Locked Answer

જવાબ : प्रविष्ट: + तदा


सोडचीन्तयत

Locked Answer

જવાબ : सः + अचीन्तयत


तुषेभ्यस्तण्डला

Locked Answer

જવાબ : तुषेभ्य: + तण्डुला


व्यज्जनज्च

Locked Answer

જવાબ : व्यज्जनम + च


दारविहीनानाम

Locked Answer

જવાબ : तृतीया तत्पुरुष समास:


घृतसहितम

Locked Answer

જવાબ :  तृतीया तत्पुरुष समास:


पिनद्धशालि:

Locked Answer

જવાબ : बहुव्रीही समास:


विरलभूषणाम

Locked Answer

જવાબ : बहुव्रीही समास:


शालीप्रस्थेन

Locked Answer

જવાબ : षष्ठी तत्पुरुष समास:


कृष्णाड़गरान

Locked Answer

જવાબ : करमधाराय समास:


गुणसम्पदा

Locked Answer

જવાબ : षष्ठी तत्पुरुष समास:


स्वनगरम

Locked Answer

જવાબ : षष्ठी तत्पुरुष समास: अथवा करमधाराय समास:


શેઠનો દીકરો શક્તિકુમાર નિવાસ કરતો હતો. (श्रेण्ठिपुत्र शक्तिकुमार नि + वस )

Locked Answer

જવાબ : श्रेष्ठीपुत्र: शक्तिकुमार: निवसती सम (न्यवसत वा)


કુવા ઉપર એક વિરલભુષણા કન્યાને જોઇ. (कूप एका विरलभूषणा कुमारी हृश)

Locked Answer

જવાબ : कुपे एका विरल्भूषणा कन्या दृष्टा |


શેઠના પુત્રને પોતાના ઘરે લઈ આવી. (श्रेण्ठिपुत्र स्वगृह आ + नी)

Locked Answer

જવાબ : श्रेष्ठीपुत्र स्वगृहम आनीतवती |


તેનાથી ધન મળે છે.  (तत धन मिल)

Locked Answer

જવાબ : तेन धन मिलती (टेना धन प्राप्तते वा)


ધનથી શાક, ઘી અને તેલ લાવું છું. (धन शाक घृत तैल च आ + नी)

Locked Answer

જવાબ : धनेन शाक घृत तैल च आनयामी |


શક્તિકુમાર બાવીસ વર્ષનો થતાં શું વિચારે છે ?

Locked Answer

જવાબ : શક્તિકુમાર બાવીસ વર્ષનો થતાં આમ વિચારે છે : પત્ની વિનાના અને અનુરૂપ ગુણરહિત પત્નીવાળાઓને સુખ હોતું નથી, તો કઈ રીતે હું ગુણવતી પત્ની પ્રાપ્ત કરું ?”


ગુણવતી કન્યાની પરીક્ષા માટે શક્તિકુમારની યોજના શી હતી ?

Locked Answer

જવાબ : પોતાની બુદ્ધિપ્રતિભાના બળે ગુણવતી કન્યા જ માત્ર એક પ્રસ્‍થ ડાંગરમાંથી વિવિધ વાનગીઓ તૈયાર કરીને શક્તિકુમારને જમાડીને પ્રસન્ન અને સંતુષ્ટ કરી શકશે, એમ શક્તિકુમારને લાગતું હતું. આ કારણે શક્તિકુમારે પોતાની યોજના અનુસાર, કાવેરી નદીને કાંઠે મળેલી કન્યાને એક પ્રસ્થ ડાંગર આપીને ભોજન બનાવવાનું કહ્યું.


કન્યા શું વેચે છે અને તેનાથી શું મેળવે છે ?

Locked Answer

જવાબ : ડાંગરમાંથી ફોતરાં કાઢીને તે ફોતરાં કન્યાને પોતાની દાસી દ્વારા સોનીને વેચ્યાં અને મળેલા ધનથી લાકડાં મેળવ્યાં.ચોખાને ગરમ કરેલા પાણીમાં ધોયા અને તે રંધાઇ ગયા બાદ લાકડાં પાણીથી ઠારીને તે જરૂરિયાતવાળાઓને વેચી નાખ્યાં. તેમાંથી જે ધન મળ્યું. તે ધનથી તેણે શાક, ઘી, દહીં અને તેલ ખરીદ્યા.


કન્યાએ શક્તિકુમારની ભોજનરૂચિ કેવી રીતે વધારી ?

Locked Answer

જવાબ : કન્યાએ પોતે બનાવેલી વિવિધ વાનગીઓવાળું ભોજન શક્તિકુમારને પીરસ્યું. વચ્ચે વચ્ચે તેણે ખાદ્ય વાનગીઓ વગેરે વિવિધ પદાર્થોનું સુરુચિપૂર્ણ વર્ણન કરીને શક્તિકુમારની ભોજનરુચિ વધારી.


શક્તિકુમારે શેનાથી આકૃષ્ટ થઈને કન્યાની સામે વિવાહનો પ્રસતાવ કર્યો ?

Locked Answer

જવાબ : શક્તિકુમાર કન્યાથી ગુણસંપત્તિ વડે આકર્ષાયો. તેને એ કન્યાની કરકસર (મિતવ્યયિતા) તેમજ માત્ર એક પ્રસ્‍થ ડાંગરમાંથી વિવિધ વાનગીઓવાળું સ્વાદિષ્ટ ભોજન બનાવી અતિથિને સંતુષ્ટપ્રસન્ન કરવાની કુશળતા જોઈને તેણે કન્યાની સામે વિવાહનો પ્રસ્તાવ મૂક્યો.


શક્તિકુમારની પરીક્ષાયોજના

Locked Answer

જવાબ : કાંચીનગરમાં રહેતા શક્તિકુમારને ગુણવતી કન્યા સાથે પરણવું હતું. તેણે એવી કન્યાને શોધી કાઢવા અને તેની પરીક્ષા લેવાની યોજના બનાવી. આ માટે તે દેશદેશાવરમાં ભ્રમણ કરતો રહ્યો. એક વાર તેણે કાવેરી નદીના કાંઠે કુવા ઉપર એક સાદી-દીધી કન્યાને જોઇ. તેની પરીક્ષા લેવાનું વિચાર્યું. તેની યોજના પ્રમાણે તે કન્યા માત્ર એક પ્રસ્‍થ ડાંગરમાંથી વિવિધ વાનગીઓ તૈયાર કરીને, તે ભોજનથી પ્રસન્ન અને સંતુષ્ટ કરી શકે, તો કન્યા એ પરીક્ષામાં ઉત્તીર્ણ થાય અને પછી તેને સંમતિથી પોતે તે કન્યા સાથે વિવાહ કરી શકે.


ગુણવતી કન્યાનું આયોજન

Locked Answer

જવાબ : કાવેરી નદીને કાંઠે કુઆ ઉપર મળેલી આછાં આભુષણો પહેરેલી જે કન્યા વહી તેને શક્તિકુમારે માત્ર એક પ્રસ્‍્થ ડાંગર આપીને તેમાંથી વિવિધ વાનગીઓ બનાવીને ભોજન તૈયાર કરવા કહ્યું. એ કન્યાએ ભોજન બનાવવા માટે સુંદર આયોજન કર્યું. પહેલાં તેણે ડાંગરને તડકામાં તપાવીને, તેને સમતળ જમીન પર ખાંડી અને તેમાંથી ફોતરાં દુર કરીને ચોખા મેળવ્યા. પછી ડાંગરનાં ફોતરાં સોનીને વેચીને તેમાંથી જે ધન મળ્યું તેનાં લાંકડા ખરિદ્યા. ત્યારબાદ ચોખા પાણીથી ધોઈને તે ગરમ પાણીમાં નાખ્યા. થોડાક વખતમાં જ ચોખા રંધાઈ ગયા, પછી લાકડાંને પાણીથી ઠારવીને કોલસાઓ જરૂરતમંદ લોકોને વેચી, મળેલા ધનથી શાક, ઘી, દહીં અને તેલ ખરીદ્યા. પછી તેણે વિવિધ વાનગીઓ તૈયાર કરી.


तत्वथं गुणवर्ती भार्याम्‌ अहं विन्देयमिति ?

Locked Answer

જવાબ : તો કેવી રીતે હું ગુણિયલ પત્ની મેળવી શકું?


एकदा स कावेरीतीरपत्तने समागत: |

Locked Answer

જવાબ : એકવાર તે કાવેરી નદીના કાંઠે આવેલા નગરમાં આવી પહોચ્યાં.


स्वर्णकाराय विक्रेतुं धात्रीमुक्तवती |

Locked Answer

જવાબ : સોનીને વેચવા માટે દાસીને કહ્યું.


उष्णीकृते जले च तान पक्षिप्तवती |

Locked Answer

જવાબ : ગરમ કરેલા પાણીમાં તે (ચોખા) નાખ્યા.


अतिथये प्रथम स्थातु निवेदितवती |

Locked Answer

જવાબ : અતિથિને પહેલા સ્થાન કરવા જણાવ્યું.


There are No Content Availble For this Chapter

Download PDF

Take a Test

Choose your Test :

गुणवती कन्या


Browse & Download GSEB Books For ધોરણ ૧૦ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.