GSEB Solutions for ધોરણ ૧૦ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

વિશ્વમાં ભારતની વિશિષ્ટતા જણાવો.

Hide | Show

જવાબ : વિશ્વમાં ભારત એક વિશાળ વસ્તી ધરાવતો અને સમગ્ર વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે.


આતંકવાદીઓ સરકારી માલ મિલકતોને  કેવી રીતે નુકસાન પહોંચાડે છે?

Locked Answer

જવાબ : આતંકવાદીઓ સરકારી મિલકતો જેવી કે રેલવે, રેડિયો સ્ટેશનો, રસ્તા, પુલ, વગેરેને બોમ્બ વિસ્ફોટ કે હથિયારો દ્વારા નુકસાન પહોંચાડે છે અને આવી મિલકતોને પુનઃ ઊભી કરવામાં સરકારની તિજોરીમાંથી કરોડો રૂપિયા ખર્ચાઈ જાય છે.


આતંકવાદ સમાજને કઈ તરફ દોરી જાય છે?

Locked Answer

જવાબ : આતંકવાદ સમાજને વિઘટન તરફ દોરી જાય છે.


આતંકવાદ સામે ભારતની કટિબદ્ધતા જણાવો.

Locked Answer

જવાબ : આતંકવાદની પ્રવૃત્તિઓ ભારતમાં ભય અને અસ્થિરતા ઊભી કરવાની છે. તેને બંધ કરવા ભારત મક્કમતાપૂર્વક લડાઈ લડી રહ્યું છે. ભારત માત્ર ભારતમાં આતંકવાદનો વિરોધ કરતો નથી પરંતુ વિશ્વમાં થતા કોઈપણ સ્થાનના આતંકવાદને ધિક્કારે છે અને તેનો વિરોધ કરે છે. ભારતના અનેક સૈનિકોએ આતંકવાદનો સફાયો કરવામાં પોતાની શહીદી વહોરી છે.


આતંકવાદીઓને ક્યાંથી સહાય મળે છે?

Locked Answer

જવાબ : આતંકવાદીઓને સીમા પર પાકિસ્તાન અને તેના સમર્થક દેશો દ્વારા આર્થિક, બારૂદ, અને હથિયારો, આશરો વગેરે પ્રકારની મદદ મળતી હોય છે.


કાશ્મીરમાં ક્યારથી આતંકવાદ વધી ગયો છે? ત્યાં તેઓ શું કરે છે?

Locked Answer

જવાબ : .. ૧૯૮૮ પછી કાશ્મીરમાં આતંકવાદ વધી ગયો છે. ત્યાં આતકંવાદીઓ અપહરણ, હત્યા, બોમ્બ વિસ્ફોટ, વગેરે પ્રવૃત્તિઓથી સ્થાનિક કાશ્મીરીઓ માં ભય  ફેલાવી રહ્યા છે. તેમની નાપાક હરકતોથી સ્થાનિક કાશ્મીરી પંડિત પરિવારોએ નાછૂટકે ત્યાંથી સ્થળાંતર કર્યું છે અને કાશ્મીર બહાર તેઓ પોતાનાજ દેશમાં શરણાર્થીઓ તરીકે જીવન વ્યતિત કરતા મજબુર બન્યા છે.


આઝાદ થયા બાદ પાકિસ્તાને ભારતના કયા પ્રદેશ પર પોતાનો ગેરકાયદેસર કબ્જો જમાવી રાખ્યો છે?

Locked Answer

જવાબ : આઝાદ થયા બાદ પાકિસ્તાને ભારતના કાશ્મીર પ્રદેશના કેટલાક ભાગ પર કબ્જો બનાવી રાખ્યો છે .જમ્મુ-કાશ્મીર ભારતનો વિભિન્ન અંગ હોવા છતાં પોતાનો કબજો જમાવી રાખ્યો છે.અને તેને મેળવવાના અવાર નવાર પ્રયત્નો કરે છે.


અખંડ ભારતનું સ્વતંત્રતા બાદ કેવા પ્રકારનું વિભાજન થયું ?

Locked Answer

જવાબ : સ્વતંત્રતા બાદ ભારત દેશનું જાતિ પ્રમાણે વિભાજન થયું અને તેમાંથી ભારત અને પાકિસ્તાન બે અલગ રાષ્ટ્ર બન્યા.


"રાષ્ટ્ર ગૌરવ" ની વ્યાખ્યા આપો.

Locked Answer

જવાબ : ધર્મ, જ્ઞાતિ, પ્રાંત, ભાષાથી, ઉપર રાષ્ટ્રગીત અને રાષ્ટ્રીય ગૌરવ છે. આવી સમજ લોકોને એક તાંતણે બાંધે છે. અને તે રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય એકતાને મજબૂત કરે છે.


ભારત  દેશ ક્યારે સ્વતંત્ર થયો હતો?

Locked Answer

જવાબ : ભારત દેશ ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ સ્વતંત્ર થયો હતો.


ગ્રામ પંચાયત અને નગરપાલિકામાં કેવી જાતીના લોકો માટે બેઠકો અનામત રાખવામાં આવે છે?

Locked Answer

જવાબ : આવી સંસ્થાઓમાં અનુસૂચિત જનજાતિઓ અને અનુસૂચિત જાતિ માટે બેઠકો અનામત રાખવામાં આવે છે.


કોઈ સંસ્થા કે વ્યક્તિ જો નબળા વર્ગોને સામાજિક સમજ, ઉદ્ધાર, પરિવર્તન, ક્ષમતા, ન્યાય, અને માનવ ગરિમા, માટે કામ કરે તો તેને કેવો રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવે છે?

Locked Answer

જવાબ : આવા પ્રકારની કામગીરી કરનાર સંસ્થા કે વ્યક્તિને ડો.આંબેડકર રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે.


કેન્દ્ર સરકારે "રાષ્ટ્રિય આયોગ" ની સ્થાપના કોના માટે કરેલ છે?

Locked Answer

જવાબ : કેન્દ્ર સરકારે અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે રાષ્ટ્રિય આયોગની સ્થાપના કરી છે?


ફક્ત અનુસૂચિત જાતિ માટેની બંધારણીય જોગવાઈઓ જણાવો.

Hide | Show

જવાબ : ભારતીય બંધારણમાં ફક્ત અનુસૂચિત જાતિ માટે ખાસ નીચે મુજબની જોગવાઈઓ કરવામાં આવી છે.

  1. બંધારણની કલમ ૧૭ મુજબ -: અસ્પૃશ્યતા નાબૂદ કરવા આવી છે. અસ્પૃશ્યતાને અનુરૂપ કરાતું કોઈ પણ પ્રકારનો આચરણ સામાન્ય છે. અસ્પૃશ્યતા માંથી ફલિત થતી કોઈપણ ગેરલાયકાત નો અમલ કરવો તે કાયદા મુજબ ગુનો બને છે.
  2. આર્ટિકલ  ૨૫ મુજબ -: રાજ્યમાં સામાજિક કલ્યાણ અને સુધારણા માટે જાહેર હોય તેવી હિંદુ  ધાર્મિક સંસ્થાઓને હિંદુ ઓના તમામ વર્ગો અને બાળકો માટે સાર્વત્રિક પ્રવેશ માટે સમાન કાયદો કરવાનો અધિકાર છે. અને વધુમાં તે પ્રકારની કોઈ જગ્યાએ પરિસ્થિતિ હોય તો તે કાયદો ચાલુ રાખવાનો પણ અધિકાર છે. આમાં હિંદુ ઓનાં  ઉલ્લેખમા શીખ, જૈન, અથવા બૌદ્ધ ધર્મ પાળનાર અને હિંદુ ધાર્મિક સંસ્થાઓના ઉલ્લેખમાં સિખ, બૌદ્ધ, અને જૈન ધાર્મિક સંસ્થાઓનો પણ ઉલ્લેખ કરી શકાય છે.


અસ્પૃશ્યતા નાબૂદીનો ઉલ્લેખ બંધારણમાં ક્યાં કરવામાં આવે છે?

Locked Answer

જવાબ : ભારતીય બંધારણની કલમ ૧૭ પ્રમાણે ભારત દેશમાં અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે.


હિંદુઓના ઉલ્લેખમાં કોનો સમાવેશ થાય છે? કઈ જોગવાઈ મુજબ તેમ કરાય છે?

Locked Answer

જવાબ : ભારતીય બંધારણની આર્ટિકલ ૨૫ પ્રમાણે હિંદુઓના ઉલ્લેખમાં શીખ, જૈન, અથવા બૌદ્ધ ધર્મ પાળનારા અને તે ધર્મની ધાર્મિક સંસ્થાઓનો પણ ઉલ્લેખ કરી શકાય છે.


ડો.બાબાસાહેબ આંબેડકર રાષ્ટ્રીય પુરસ્કાર કોને આપવામાં આવે છે?

Locked Answer

જવાબ : એવી સંસ્થા એવી વ્યક્તિને પુરસ્કાર આપવામાં આવે છે જે નબળા વર્ગોને સામાજિક સમજ, ઉદ્ધાર, પરિવર્તન, ક્ષમતા, ન્યાય અને માનવ ગરિમા માટે કાર્ય કરતા હોય.


અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો માટે રાજકારણમાં પ્રવેશ અંગે બંધારણીય જોગવાઈઓ જણાવો.

Locked Answer

જવાબ : આર્ટીકલ ૩૩૦, ૩૩૨, ૩૩૪,પ્રમાણે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે રાજ્યની વિધાનસભા અને કેન્દ્રની લોકસભામાં તેમના માટે કેટલીક બેઠકો અનામત રાખવામાં આવી છે. જેથી આવી જાતિઓના રાજકારણમાં પ્રવેશ સરળ બન્યો છે.


બંધારણની ફક્ત અનુસૂચિત જનજાતિ માટેની જોગવાઈ જણાવો.

Hide | Show

જવાબ : આર્ટિકલ ૧૯(૫થી રાજ્યો ના રાજ્યપાલ અને અનુસૂચિત જનજાતિઓના હિતમાં સર્વ નાગરિકોના ગમે તે પ્રદેશમાં આવ-જા કરવાના અથવા કોઈપણ વેપાર ધંધો કરવાના સામાન્ય હક્કો પર નિયંત્રણ મુકવાની સત્તા આપે છે. તેનાથી અનુસૂચિત જનજાતિના વિસ્તારમાં જમીનની ફેરબદલી નાણાં ધીરધાર તથા અન્ય પ્રકારે અનુસૂચિત જનજાતિઓના થતા શોષણને અટકાવવા અને તેનાથી તેનું રક્ષણ કરવા ખાસ કાયદાઓ કરવાનો અધિકાર છે.


લઘુમતી ની વ્યાખ્યા વિસ્તારથી સમજાવો. અથવા

લઘુમતી કોને કહી શકાય તે મુદ્દાસર સમજાવો.

Hide | Show

જવાબ : લઘુમતી ની વ્યાખ્યા નીચે મુજબ સમજી શકાય છે.

  • ધર્મ કે ભાષાના આધારે કોઈ પ્રદેશ કે પ્રદેશોમાં બહુમતી હોય તેવા લોકસમૂહને લઘુમતી કહેવામાં આવે છે.
  • ભારતના બંધારણમાં લઘુમતી માટે કોઈ સ્પષ્ટ વ્યાખ્યા આપવામાં આવી નથી.
  • દેશ કે પ્રદેશની વસ્તીમાં અડધો કે તેથી ઓછી સંખ્યા ધરાવતા લોકોને લઘુમતી કહી શકાય.
  • લઘુમતીઓના ખ્યાલ કોઈ પણ ધર્મ, ભાષા, કે પ્રદેશ પૂરતો મર્યાદિત નથી.
  • રાષ્ટ્રીય સ્તર પર અને રાજ્ય સ્તર પર સ્થાનિક તથા પ્રાદેશિક લઘુમતીઓની નોંધ લેવી પડે છે.
  • રાષ્ટ્રીય સ્તર પર અને રાજ્ય સ્તર પર લઘુમતીઓની સંકલ્પના જુદી જુદી છે.
  • કોઈ લોક સમુદાય રાજ્યસ્તરે લઘુમતીમાં હોય છતાં રાષ્ટ્રીય સ્તરે બહુમતીમા હોઈ શકે છે.
  • તે પ્રમાણે કોઈ લોકસમુદાય રાજ્યસ્તરે બહુમતીમા હોય છતાં રાષ્ટ્રીયસ્તરે લઘુમતીમાં હોઈ શકે છે. વગેરે લઘુમતીના મહત્વના મુદ્દાઓ ગણી શકાય.


અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ ની સમજ આપો.

Hide | Show

જવાબ : બંને જાતિ સમૂહ ની સમજ નીચે મુજબ કરી શકાય છે.

  • અનુસૂચિત જાતિઓ : ભારતના બંધારણમાં આવા જાતિ સમૂહની કોઇ વ્યાખ્યા સ્પષ્ટ કરવામાં આવી નથી. સંબંધિત રાજ્યના રાજ્યપાલની સલાહથી રાષ્ટ્રપતિના આદેશથી તેનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્ઞાતિવાદના કારણે કેટલીક જ્ઞાતિઓનું શોષણ અટકાવવા, તેની સામેના અન્યાયને દૂર કરવા, સમાનતા અને માતૃભાવથી તેમનામાં રહેલી સંકુચિતતા દૂર કરવા તથા તેમના સામાજિક, આર્થિક, અને શૈક્ષણિક વિકાસ થાય તે હેતુથી ભારતના બંધારણમાં કેટલીક વિશિષ્ટ જોગવાઈઓ કરવામાં આવી છે. બંધારણની કલમ ૩૪૧માં જણાવ્યા પ્રમાણેની અનુસૂચિમાં અપાયેલી જ્ઞાતિને અનુસૂચિત જાતિઓ કહેવામાં આવે છે.
  • અનુસૂચિત જનજાતિઓ : બંધારણની કલમ ૩૪૨ પ્રમાણે અનુસૂચિ મુજબ સમાયેલી જાતિઓને અનુસૂચિત જનજાતિઓ તરીકે ઓળખવામાં આવે છે. અનુસૂચિત જનજાતિઓમાં એવા લોકો સમાવ્યા છે કે જેઓ મોટેભાગે જંગલ કે પહાડી વિસ્તારમાં રહે છે. વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિમાં નિવાસ કરે છે. તથા બીજા કરતા અલગ, સામાજિક, અને સાંસ્કૃતિક જીવન ધરાવે છે. તથા સામાન્ય લોકો કરતાં આર્થિક અને શૈક્ષણિક રીતે પછાત છે. વગેરે...


ભારતમાં કેવી જ્ઞાતિઓ વિકાસ કરી શકી નહીં.

Hide | Show

જવાબ : અંગ્રેજોના પહેલાની કેટલીક જ્ઞાતિઓ વિકાસથી વંચિત જોવા મળે છે. પહેલાના સમયમાં કેટલીક જ્ઞાતિઓ અન્ય સમૂહ થી દુર સહેલાઈથી પહોંચી શકાય તેવા દુર્ગમ જંગલો અને પાહાડી વિસ્તારોમાં અલગ વસવાટ કરતી હતી. તેમનું સામાજિક જીવન અને સાંસ્કૃતિક જીવન અન્ય પ્રજા સમૂહોથી અલગ પ્રકારનું હતું. તેમની આગવી બોલી અને સંસ્કૃતિ હતી. તેઓ પેઢી દર પેઢીથી અલગ વસવાટ અને એકાંત જીવનથી વિકાસ સાધી શક્યા નથી.


પ્રાચીન સમયની ભારતની વ્યવસાય આધારિત વ્યવસ્થા સમજાવો.

Hide | Show

જવાબ : પ્રાચીન સમયમાં સમાજની જરૂરિયાત ની પરિપૂર્તિ અને શ્રમ વિભાજનની જરૂરિયાત મુજબ જ્ઞાતિઓ વહેંચાયેલી હતી. તેમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, અને શુદ્ર, એમ ચાર વિભાગો અને તેમના કામો વહેંચેલા હતા. તથા જ્ઞાતિ આધારિત નિવાસો અને વ્યવસાય હતા વ્યવસાય પ્રમાણે આવકનો સ્ત્રોત હોવાના કારણે કેટલીક જ્ઞાતિઓની આવક ઓછી રહેતી હવે તેથી જ્ઞાતિસમૂહો આર્થિક સ્થિતિમાં નબળા રહી ગયા હતા.


સંકુચિત સાંપ્રદાયિકતાના ગેરફાયદા જણાવો.

Hide | Show

જવાબ : સંકુચિત સાંપ્રદાયિકતા થી સમાજમા તનાવ ઊભો થાય છે. વ્યક્તિ પોતાના બંધુઓને પોતાના વિરોધી માને છે. તથા સમાજમાં મતભેદ અને કરુણા નું વાતાવરણ ઊભું થાય છે અને સાંપ્રદાયિક તનાવ થી સાંપ્રદાયિક હિંસા અને ઝઘડાઓ થાય છે.


કેવી વિચારધારા સમાજને વિભાજન તરફ લઈ જાય છે?

Hide | Show

જવાબ : કોઈ પણ ધર્મ કે સંપ્રદાયના સભ્ય બીજા ધર્મની તુલનામાં પોતાના ધર્મ કે સંપ્રદાયને શ્રેષ્ઠ બતાવવાનો પ્રયત્ન કરે તેમાંથી સંપ્રદાયિકતા ઉત્પન્ન થાય છે. અને આવું સંકુચિત સંપ્રદાયિકતાનું વર્તન સમાજને વિભાજન તરફ લઈ જાય છે.


ભારત કેવો દેશ છે?

Hide | Show

જવાબ : ભારત એક બિનસાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ દેશ છે.


ભારત દેશના ગંભીર પડકારો કયા છે?

Hide | Show

જવાબ : ભારત જેવા લોકશાહી ધરાવતા દેશમાં સામાજિક ભેદભાવ, બિનસાંપ્રદાયિકતા, લોકશાહીના મૂલ્યો, રાષ્ટ્રીય એકતા, વગેરે જાળવવું ગંભીર પડકાર છે.


ભારત દેશના વિકાસને અવરોધતા નકારાત્મક પરિબળો જણાવો.

Hide | Show

જવાબ : સ્વતંત્ર આંદોલન વખતના સદભાવ, એકતા, સહિષ્ણુતા, વગેરેમાં સ્વતંત્રતા પછી ઓટ આવી ગઈ છે. જાતિગત ઝઘડાઓ, સાંપ્રદાયિક ઘર્ષણ, પ્રાદેશિક હિંસા, વગેરે જેવા  દેશમાં શાંતિ અને વિકાસ માટે નકારાત્મક પરિબળો જોવા મળે છે.


ભારત દેશની સ્વતંત્રતા માં કોનું યોગદાન ગણી શકાય?

Hide | Show

જવાબ : ભારત દેશની સ્વતંત્રતા  અપાવવા માટે વિવિધ ધર્મના, જાતિના, અને ભાષા ધરાવતા લોકો સહિયારો પ્રયત્નો કર્યા છે. માટે આપણને મહામૂલી આઝાદી મળી છે.


આધુનિક સમાજ તરફ ગતિ કરતાં ભારતમાં આવેલા પરિવર્તનો જણાવો.

Hide | Show

જવાબ : પરંપરાગત સમાજમાંથી આધુનિક સમાજ તરફ ઉત્કર્ષ કરતા ભારતીય સમાજમાં કેટલાક પરિવર્તનો થયા છે. તેની સાથે સમાજમાં કેટલીક સમસ્યાઓ ઉત્પન્ન થઇ છે. જેવીકે સામાજિક, આર્થિક, રાજકીય, અને સાંસ્કૃતિક ક્ષેત્રોની સમસ્યાઓ ગણી શકાય. આમાં સાંપ્રદાયિકતા અને જ્ઞાતિવાદની સમસ્યાઓને ગંભીર ગણી શકાય.


ભારતની સંસ્કૃતિની વિશેષતા જણાવો.

Hide | Show

જવાબ : સમગ્ર ભારતમાં વિવિધ ધર્મો અને વિવિધ જાતિના લોકો વસે છે એમાં ભાષાને સંસ્કૃતિમાં પણ વિવિધતા જોવા મળે છે. ભારતની સંસ્કૃતિ  સમન્વયકારી અને સર્વધર્મ  સમભાવની વિશેષતા સાથે જોવા મળે છે.


સાંપ્રદાયિકતા સામે સહિયારો સંઘર્ષનો અર્થ સમજાવો. અથવા "સાંપ્રદાયિકતા દૂર કરવાનો ઉપાય" અંગે ટૂંક નોંધ લખો.

Hide | Show

જવાબ : સાંપ્રદાયિકતા વ્યક્તિ સમાજ અને રાષ્ટ્રના વિકાસને અવરોધતી પરિબળ છે નીચે પ્રમાણેના ઉપાયો સાંપ્રદાયિકતા દૂર કરવા માટે ઉપયોગી બની શકે છે.

  • સૌપ્રથમ તો દેશના નાગરિક અને સરકારે સંપ્રદાય તત્વોને ઓળખીને તેની સાથે સખ્તાઈથી કામ લેવું પડશે. અને તેને દૂર કરવાનો પ્રયત્નો હાથ ધરવા પડશે.
  • સાંપ્રદાયિકતા દૂર કરવાનો અસલકામ શિક્ષણની અસરકારતા દૂર કરી શકે છે. બધા ધર્મોની સારી બાબતો તેમાં સામેલ કરવામાં આવે છે. શાળાઓમાં યોજાતી સર્વધર્મની પ્રાર્થનાઓ સામાજિક પર્વની ઉજવણી જેવી પ્રવૃત્તિઓથી બાળકોમાં તમામ ધર્મ પ્રત્યે આદરભાવ જાગૃત થાય છે.
  • સાંપ્રદાયિક વિચાર આધારિત રાજકીય પક્ષોને માન્યતા આપવી જોઈએ નહીં. ચૂંટણી માટેની આચાર સંહિતાનો અમલ કરવો અને કરાવવો જોઈએ.
  • રેડિયો-ટીવી, સિનેમા, સામાન્ય નાગરિક સુધી પહોંચવાના શ્રેષ્ઠ માધ્યમો છે. તેમાં સર્વધર્મ, સમભાવ, સહિષ્ણુતા, નો પ્રચાર કરવો જોઈએ. રાષ્ટ્રહીતો અને રાષ્ટ્રવાદ ને પ્રોત્સાહન મળે તેવા કાર્યક્રમો પ્રસારિત કરવા જોઈએ.
  • ધાર્મિક વડાઓ અને રાજકીય નેતાઓએ સાથે મળીને દેશના વિકાસ માટે સાંપ્રદાયિકતા ને નાથવાનો પ્રયત્ન કરવો જોઈએ.
  • સરકારની સાથે દરેક સમાજે પણ વિશિષ્ટ પ્રયત્ન કરવા જોઈએ.
  • ધર્મ, રીતી, પ્રાંત, ભાષાથી, ઉપર રાષ્ટ્રગીત અને રાષ્ટ્રીય ગૌરવ છે અને આવી સમજ લોકોમાં એકતા લાવે છે. તથા તે રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય એકતાને પોષે છે. વગેરે જેવા સહિયારા પ્રયત્નોથી સંપ્રદાયિકતા દૂર કરવામાં સફળતા મળી શકે છે.


ભારતનુંજ્ઞાતિવાદનુંમાળખુંસમજાવો. અથવા"ભારતમાંજ્ઞાતિવાદઅસ્તિત્વ"અંગેટૂંકનોંધલખો.

Hide | Show

જવાબ : ભારતનીસામાજિકવ્યવસ્થામાંસામાજિકવ્યવસ્થાપકરચનાઓમાંજ્ઞાતિઓનુંવર્ચસ્વસદીઓથીરહ્યુંછે. ભારતનીસામાજિકસંરચનાજ્ઞાતિપરઆધારિતછે. પ્રાચીનસમયમાંસમાજનીજરૂરિયાતોનીપરિપૂર્તિઅનેશ્રમવિભાજનનાપાયારૂપકાર્યમુજબનીનીતિઓહતી. પ્રાચીનસમાજમાંચારવ્યવસાયોપરઆધારિતવર્ણવ્યવસ્થાઊભીકરવામાંઆવીહતી. તેમાંબ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, અનેશૂદ્રમુખ્યરીતિઓગણાતીહતી. જ્ઞાતિઆધારિતરહેવાનીવ્યવસ્થાઅનેવ્યવસાયોહતા. વ્યવસાયપ્રમાણેઆવકરહેતીહતી. પરિણામેકેટલીકજ્ઞાતિઓઓછીઆવકનેકારણેઅન્યજ્ઞાતિસમૂહોથીઆર્થિકસ્થિતિમાંનબળીરહીગઈહતી.

ભારતમાંઅંગ્રેજોનાઆગમનપહેલાકેટલીકરીતીઓસમૂહથીદૂરસહેલાઈથીપહોંચીનશકાયતેવાદુર્ગમજંગલોઅનેપહાડીવિસ્તારોમાંવસવાટકરતીહતી. આજાતિઓનુસામાજિકજીવનઅનેસાંસ્કૃતિકજીવનઅન્યપ્રજાઓથીઅલગપ્રકારનુંહતું. તેમનીઆગવીબોલીઅનેસંસ્કૃતિહતી. આવાલોકોપેઢીદરપેઢીથીઅલગવસવાટ, એકાંકીજીવન, વગેરેનાકારણેવિકાસસાધીશક્યાનહીં. પરિણામેતેમનીઆર્થિકઅનેસામાજિકસ્થિતિપણનબળીરહીહતી.

આમભારતમાંજ્ઞાતિવ્યવસ્થાકાયમમાટેએકપરિકલ્પનાસમાનરહીછે.


લઘુમતીઓ, નબળા, અનેપછાતવર્ગનાહીતરક્ષણનીબંધારણીયજોગવાઈઓજણાવો

Hide | Show

જવાબ : ભારતસરકારેઆપ્રકારનાવર્ગોનાલોકોમાટેતેમનાહિતોમાંરક્ષણમાટેબંધારણીયજોગવાઈઓકરીછે. આવીજોગવાઇઓમાંતેમનુંરક્ષણ, કલ્યાણ, વિકાસ, હિતોનુંરક્ષણ, સામાજિકઅસમાનતાનુંનિવારણ, વગેરેઆવેછે. જેનીચેમુજબછે.

  • ભારતનુંબંધારણભારતનાતમામનાગરિકોનેસમાનરીતેસામાજિકઆર્થિકઅનેરાજનૈતિકન્યાયપ્રદાનકરેછે.
  • ભારતનાબંધારણમુજબજાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા, લિંગનેઆધારેકોઈપ્રકારનોભેદભાવરાખવામાંઆવશેનહીં. દરેકવ્યક્તિનેસમાનતક, સમાનદરજ્જો, પ્રાપ્તથાયતેવીબંધારણમાંજોગવાઈછે.
  • રાજ્યસરકારોનેપણઅધિકારોઅપાયાછે. જેવાકેતેમણેકલ્યાણકારીરાજ્યનુંદાયિત્વનિભાવવું, નબળાપછાતવર્ગોનીરક્ષાકરવા, રાજ્યસરકારકેટલાકમૂળભૂતઅધિકારોપરપણબંધારણમાંરહીનેયોગ્યપ્રતિબંધલગાવીશકેછે.
  • ધાર્મિકસ્વતંત્રતાનોઅધિકારકોઈપણધર્મનુંપાલનકરવાનીસ્વતંત્રતાઆપેછે.
  • લઘુમતીઓ, નબળાવર્ગો, અનેપછાતવર્ગોનેબંધારણીયહક્કઆપવાનોઉદ્દેશ્યએછેકેતેઓનેરાષ્ટ્રમાંસમાનતક, ન્યાય, અનેદરજ્જોમળે.
  • રાષ્ટ્રનીપંચવર્ષીયયોજનાઓમાંપણઆબધાવર્ગોમાટેખાસધ્યાનરાખવામાંઆવ્યુંછે.


અનુસૂચિતજાતિઓઅનેઅનુસૂચિતજનજાતિઓનાકલ્યાણઅનેઉત્કર્ષમાટેનીબંધારણીયસામાન્યજોગવાઈઅંગેસમજઆપો.

Hide | Show

જવાબ : અનુસૂચિતજાતિઅનેઅનુસૂચિતજનજાતિઓનાવિકાસનીકલ્યાણઅર્થેબંધારણનીસામાન્યજોગવાઈનીચેમુજબછે.

  • બંધારણીયઆર્ટીકલ૧૫પ્રમાણે : ધર્મ, જાતિ, લિંગ, જન્મસ્થાન, ભાષાકેતેપૈકીનાઆધારિથીરાજ્યસરકારકોઈપણનાગરિકપ્રત્યેભેદભાવરાખીશકશેનહીં. જાહેરરેસ્ટોરન્ટ, હોટલો, દુકાનો, અનેજાહેરમનોરંજનનાસ્થળોએ, પ્રવેશબંધીકરીશકશેનહીં. કૂવા, તળાવ, નહાવામાટેનાઘાટોસંપૂર્ણઅથવાઅસતઃરાજ્યતરફથીનિભાવતાસ્થળોનાઅથવાજાહેરજનતાનાઉપયોગમાટેઅર્પણકરાયેલાસ્થળોનાઉપયોગઅંગેકોઇપણનાગરિકપરકોઈપ્રકારનીગેરલાયકાતજવાબદારી, નિયંત્રણ, કેશરતોલાગીશકશેનહીં. તથાભેદભાવરાખીશકશેનહીં.
  • બંધારણીયઆર્ટીકલ૨૯પ્રમાણે :ભારતનાપ્રદેશમાંઅથવાભારતનાકોઈપણભાગમાંરહેતાંનાગરિકોજોકોઈવિશિષ્ટભાષા, લિપિ, કેપોતાનીઆગવીસંસ્કૃતિધરાવતાહોયતોતેનેસાચવવાનોતેમનેસંપૂર્ણહક્કરહેશે. ફક્તધર્મ, જ્ઞાતિ, ભાષાકેતેમાંનાકોઈપણનાઆધારેરાજ્યતરફથીનભતીઅથવાનાણાકીયમદદથીચાલતીકોઈપણશિક્ષણસંસ્થામાંકોઈપણનાગરિકનેપ્રવેશલેતાંઅટકાવીશકાશેનહીં. વગેરેસામાન્યજોગવાઈઓછે.


અનુસૂચિતજાતિઓઅનેઅનુસૂચિતજનજાતિઓનાવિકાસઅનેકલ્યાણમાટેનીબંધારણીયખાસજોગવાઈમુદ્દાસરસમજાવો.

Locked Answer

જવાબ : અનુસૂચિતજાતિઓઅનેઅનુસૂચિતજનજાતિઓમાટેતેમનાવિકાસઅનેકલ્યાણનેધ્યાનમાંરાખીનીચેમુજબનીખાસબંધારણીયજોગવાઈઓકરેલછે.

  • રાજનીતિનામાર્ગદર્શકસિદ્ધાંતોનીકમલ૪૬મુજબરાજ્યનીપ્રજામાંપછાતવિભાગોજેવાકેઅનુસૂચિતજાતિઓઅનેઅનુસૂચિતજનજાતિઓનાકેળવણીવિષયકઅનેઆર્થિકલાભોજળવાયતેમાટેરાજ્યખાસકાળજીલેશેઅનેસામાજિકઅન્યાયઅનેશોષણસામેતેમનુંરક્ષણકરશે.
  • આર્ટીકલ૧૬() પ્રમાણેરાજ્યહસ્તકનીનોકરીઓમાંઅમુકવર્ગોનુંપ્રતિનિધિત્વસચવાયુંનથીતેવુંરાજ્યનેલાગેતોતેમનામાટેજગ્યાઅથવાનિમણૂકોઅનામતરાખવાનીજોગવાઈરાજ્યકરીશકશે.
  • આર્ટીકલ૩૩૦, ૩૩૨, 3૩૪, પ્રમાણેઅનુસૂચિતજાતિઅનેઅનુસૂચિતજનજાતિઓનાલોકોમાટેરાજ્યનીવિધાનસભાઅનેકેન્દ્રનીલોકસભામાંતેમનામાટેકેટલીકબેઠકોઅનામતરાખવામાંઆવીછે. કેન્દ્રમાંરાજ્યસભામાંકોઇપણબેઠકઅનામતરાખવામાંઆવીનથી.
  • ગ્રામપંચાયતઅનેનગરપાલિકામાંપણઅનુસૂચિતજાતિઅનેઅનુસૂચિતજનજાતિમાટેકેટલીકબેઠકોઅનામતરાખવામાંઆવીછે.

આઉપરાંતજુદી-જુદીપંચવર્ષીયયોજનાઓહેઠળછાત્રાલયોનીરચનાકરવીતથાશિષ્યવૃત્તિનીયોજનાવિવિધપ્રતિયોગ્યતા, કસોટીમાટેતાલીમ, અનેમાર્ગદર્શનવર્ગોશરૂકરવામાંઆવ્યાછે.

  • શૈક્ષણિકવિકાસમાટેઆશ્રમશાળાઓ, શરૂકરવામાંઆવીછે.સરકારીનોકરીમાંઆજાતિનાઉમેદવારોમાટેઉમર, ફી, લાયકાતનાલઘુધોરણોમાંકેટલીકછૂટછાટઆપવામાંઆવીછે.
  • ડો. બાબાસાહેબઆંબેડકરદ્વારાડો. આંબેડકરરાષ્ટ્રીયપુરસ્કારએવાવ્યક્તિકેસંસ્થાનેઆપવામાંઆવેછેજેનબળાવર્ગોનેસામાજિકસમાજઉદ્ધાર, પરિવર્તન, ક્ષમતા, ન્યાય, અનેમાનવગરિમામાટેકામકરતાહોય.
  • અનુસૂચિતજાતિઅનેઅનુસૂચિતજનજાતિનાકલ્યાણઅનેવિકાસમાટેરાજ્યમાંઅલગવિભાગઅનેકેન્દ્રમાંવિશિષ્ટઅધિકારીનીનિમણૂકકરવામાંઆવીછે.
  • રાષ્ટ્રીયકક્ષાએઆજાતિઓમાટેરાષ્ટ્રીયઆયોગનીસ્થાપનાકરવામાંઆવીછે.
  • રાજ્યઅનેકેન્દ્રસરકારદ્વારાઆજાતિઓનાસામાજિક, શૈક્ષણિક, અનેઆર્થિકવિકાસમાટેવિવિધપ્રકારનીયોજનાઓશરૂકરવામાંઆવીછે, વગેરેખાસજોગવાઇઓગણીશકાય.


"આતંકવાદનીઆર્થિકઅસરો"વિશેટૂંકનોંધલખો.

Locked Answer

જવાબ : આતંકવાદએકવૈશ્વિકસમસ્યાબનીગઈછે. જ્યાંઆતંકવાદમાથુઊચકેછેતેવાવિસ્તારોમાંઆર્થિકઅસરોમોટાપાયેજોવામળેછે. જેનીચેમુજબછે.

  • આતંકવાદનાપરિણામેવેપારઉદ્યોગનાવિકાસમાટેપ્રોત્સાહકવાતાવરણમળતુંનથીમાટેજેતેવિસ્તારનોવિકાસઅનેવેપારઉદ્યોગોઅટકીજાયછે.
  • વેપારઉદ્યોગનેમાઠીઅસરોથતાલોકોનેવેપારરોજગારમાટેસ્થળાંતરકરવુંપડેછે.
  • કેટલાકઆતંકવાદીસંગઠનોમૂડીપતિઉદ્યોગપતિકર્મચારીઓવેપારીઓવગેરેપાસેથીભયબતાવીનાણાંપડાવેછે.
  • આતંકવાદીઓમાદકદ્રવ્યોનીહેરાફેરીઅનેકાળાનાણાંવગેરેપ્રકારનાસામાજિકકામોકરેછે. પરિણામેદેશમાંસામાજિકઆર્થિકસમસ્યાઓઊભીથાયછે.
  • આતંકવાદીઓરેલવે, રેડિયોસ્ટેશન, રસ્તા, પૂલ, સરકારીમિલકતો, વગેરેનેનુકસાનપહોંચાડેછે. પરિણામેઆવીમિલકતોનેપૂનઃસ્થાપવામાટેસરકારનીતિજોરીમાંથીકરોડોરૂપિયાખર્ચાઈજાયછે.
સરકારનેસુરક્ષાઅનેસલામતીમાટેકરોડોરૂપિયાખર્ચકરવોપડેછે. માટેસમાજઉપયોગીવિકાસકાર્યોનુંપ્રમાણઘટીજાયછે.

આતંકવાદનાપરિણામેરાજ્યનાઅનેરાષ્ટ્રનાપરિવહન, ઉદ્યોગ, પર્યટનઉદ્યોગને, આર્થિકનુકશાનસહનકરવુંપડેછે.

આમઆતંકવાદસામાજિકઅનેઆર્થિકરીતેનુકશાનકારકછેજેનુંસમાધાનલાવવુઆવશ્યકછે.


આતંકવાદનીસામાજિકઅસરોજણાવો.

Locked Answer

જવાબ : આતંકવાદનીસામાજિકઅસરોનીચેમુજબછે.

  • આતંકવાદસમાજનેવિઘટનતરફદોરીજાયછે.
  • આતંકવાદીઓભય, લૂંટફાટ, હિંસા, જેવીપ્રવૃત્તિઓકરીલોકોમાંસંદેહ, ભય, ઉત્પન્નકરેછે. આભયનીઅસરોનાનાબાળકોથીલઈવૃદ્ધોસુધીથતીહોયછે.
  • આતંકવાદપીડિતપ્રદેશોમાંવિદ્યાર્થીઓનાશિક્ષણનેપ્રતિકૂળઅસરપહોંચેછે.
  • આતંકવાદનાપરિણામેસમાજનાલોકોનેએકબીજાપરનોવિશ્વાસઘટીજાયછેઅનેપરસ્પરભાઈચારાનીભાવનાઓછીથઈજાયછે.
  • આતંકવાદનાપરિણામેઘણીવારસાંપ્રદાયિકઝઘડાઓઊભાથાયછે. તેનાથીસમાજવ્યવસ્થાછિન્નભિન્નથઇજાયછે. સમાજમાંઅવ્યવસ્થાઅનેઅશાંતિઉત્પન્નથાયછે. આતંકવાદપ્રભાવિતક્ષેત્રોમાંલોકોસામાજિકઉત્સવઉત્સાહથીઉજવીશકતાનથીઆનેપરિણામેલોકોનેજોડતાઆંતરવ્યવહારોખોરવાઈજાયછેઅનેનવાવિસ્તારોતથાજાતિવાદવધીજાયછે.


કાશ્મીરનાઆતંકવાદનીમુદ્દાસરસમજઆપો.

Locked Answer

જવાબ : ભારતદેશ૧૫મીઓગસ્ટ૧૯૪૭માંસ્વતંત્રથયોઅનેત્યારબાદઅખંડભારતમાંથીબેરાષ્ટ્રોઊભાથયા. ભારતઅનેપાકિસ્તાન. આઝાદીબાદપાકિસ્તાનેકાશ્મીરનાકેટલાકભાગપરપોતાનોકબજોજમાવીરાખ્યોહતો.

  • જમ્મુકાશ્મીરભારતનુંઅભિન્નઅંગછેછતાંપાકિસ્તાનઅવારનવારતેમેળવવાપ્રયત્નકરેછે. આનેમાટેયુદ્ધોપણથાયછેજેમાંભારતેકાયમપાકિસ્તાનનેશિકસ્તઆપીછેછતાંપાકિસ્તાનકેટલીકનાપાકહરકતોજેવીકેસીમાઉપરશીઝફાયરઅનેઘૂસણખોરીવગેરેકરે છે. . ૧૯૮૮પછીકાશ્મીરમાંઆતંકવાદવધીગયોછે. સીમાપારનાપાડોશીદેશોપાકિસ્તાનઅનેતેનાસમર્થકદેશોઆતંકવાદનેપોષેછે. તેમનેઆર્થિક,હથિયારોઆશરોવગેરેપ્રકારનીસહાયપણકરેછે.
  • આતંકવાદીઓઅપહરણ, હત્યા, બોમ્બવિસ્ફોટ, વગેરેપ્રવૃત્તિઓથીભય, અનેઅસલામતીનુંવાતાવરણઊભુંકરીરહ્યાછે. પરિણામેકાશ્મીરનાસ્થાનિકપંડિતકુટુંબોએવતનછોડીનેસ્થાળાંતરકરેલછેઅનેઆવાહજારોકુટુંબોશરણાર્થીઓતરીકેકાશ્મીરબહારઅન્યજગ્યાઓપરવસ્યાછે.
  • આતંકવાદીઓનોઆશયભારતમાંભયફેલાવીઅસ્થિરતાઊભીકરવાનોછે. પરંતુભારતઆતંકવાદનેનાથવામક્કમરીતેપ્રયાસકરેછે. તેભારતતથાવિશ્વમાંકોઇપણસ્થળેથતાઆતંકવાદનેધિક્કારેછેઅનેતેનોસખતવિરોધપણકરેછે. ભારતેઆતંકવાદનાસફાયામાલશ્કરઅનેઆપણીસેનાનેપણખુલ્લીછૂટઆપીછેઅનેઆમિશનમાંઆપણાકેટલાકજવાનોએશહીદીવહોરીછે. તથાલગભગઆતંકવાદનાસફાયામાંસફળતામેળવીછે.


બળવાખોરી અને આતંકવાદ વચ્ચેનું અંતર સમજાવો.

Locked Answer

જવાબ : બળવાખોરી અને આતંકવાદ વચ્ચે નીચે મુજબનું બહુ શૂક્ષ્મ અંતર હોય છે.

 

 બળવાખોરી

 આતંકવાદ

 

1.

બળવાખોરી જે તે રાષ્ટ્રની સમસ્યા છે.

આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા છે.

2.

તે પોતાની સરકાર વિરુદ્ધ અનેક પ્રાદેશિક વિસ્તારમાં ફેલાયેલી જોવા મળે છે.

તે પોતાના અથવા અન્ય દેશની વિરુધ્ધ હોય છે. તે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વિસ્તરેલી હોય છે.

૩.

તે જે તે પ્રદેશના સ્થાનિક લોકોથી ચલવામાં આવતી પ્રવૃત્તિ છે.

આતંકવાદમાં સ્થાનિક લોકો સાથ આપે કે ન પણ આપે, એવી શક્યતાઓ હોય છે.

4.

જે રાજ્યો કે પ્રદેશોમાં બળવાખોરી ચાલતી હોય તે વિસ્તારમાં વિકાસ અને લોકોની પ્રગતિ અટકી જાય છે. વગેરે...

આતંકવાદ વાળા દેશો અને વિસ્તારોનો વિકાસ ખોરવાઈ જાય છે. લોકો દિશા વિહિન બની જાય છે.

વગેરે...


There are No Content Availble For this Chapter

1) બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર                               A નકારાત્મક પરિબળો
2)   ધર્મ                                                 B   વિશ્વની સૌથી મોટી લોકશાહી
3)   સાંપ્રદાયિક ઘર્ષણ, જાતિગત ઝગડાઓ         C  વર્ણવ્યવસ્થા 
4) ભારત                                                   D શ્રદ્ધા અને આસ્થાનો વિષય

 

Hide | Show

જવાબ :

1) – C
2) - D
૩) - A
4) - B

1)    સમન્વયકરી સંસ્કૃતિ           A કોઈ પણ ધર્મનું પાલન કરવાની છૂટ
2) ધાર્મિક સ્વતંત્રતા                 B   રાષ્ટ્રીય લઘુમતી પંચ
3) ભારતનું બંધારણ                       C  ભારત
4) લઘુમતીઓ                       D સમાન સામાજિક, આર્થિક રાજનૈતિક ન્યાય

 

Hide | Show

જવાબ :

1) – C
2) - A
૩) - D
4) - B

1)  બંધારણની કલમ ૩૪૧                                 A આર્ટીકલ ૧૬(૪)
2) રાજ્ય હસ્તકની નોકરીઓમાં અનામત                   B   આર્ટીકલ ૧૫
3) અનુસૂચિત જનજાતિઓ                                     C  અનુસૂચિત જાતિ
4) ધર્મ, જાતિ, જ્ઞાન પર ભેદભાવ પર પ્રતિબંધ         D બંધારણની કલમ ૩૪૨

 

Hide | Show

જવાબ :

1) – C
2) - A
૩) - D
4) - B

1)  આર્ટીકલ ૩૩૦,૩૩૨, ૩૩૪             A અસ્પૃશ્યતા નાબુદી 
2) બંધારણની કલમ ૧૭             B  વિધાનસભા, લોકસભામાં બેઠકો અનામત 
3) જ્ઞાતિ                                 C  આર્ટીકલ ૨૫
4) શીખ, જૈન, બુદ્ધોનો હિન્દુમાં સમાવેશ   D ભારતની સામાજિક સંરચના
Hide | Show

જવાબ :

1) – B
2) - A
૩) - D
4) - C

Download PDF

Take a Test

Choose your Test :

ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો

ઇતિહાસ
પ્રકરણ 20: ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો

Browse & Download GSEB Books For ધોરણ ૧૦ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.