જવાબ : CH₃
જવાબ :
જવાબ : લુઇસ એસિડ અને ઇલેક્ટ્રૉફાઇલ
જવાબ : બે મુક્ત મૂલકો
જવાબ : ઇથાઇન
જવાબ : 7 અને 5
જવાબ : 7 અને 3
જવાબ : ઈથિલિન
જવાબ :
જવાબ : 109° 28’
જવાબ :
જવાબ :
જવાબ : 4
જવાબ : ડાયઇથાઇલ કિટોન
જવાબ : 7
જવાબ : ડાયમિથાઇલ ઇથર
જવાબ : ટોટોમેરિઝમ
જવાબ : મેટામેરિઝમ
જવાબ : ચલરૂપકતા
જવાબ : ભૌમિતિક
જવાબ : મેટામર્સ
જવાબ : રિંગ-ચેઇન
જવાબ : સ્થાન
જવાબ : HCOOC₂H₅ અને CH₃COOCH₃
જવાબ : 5
જવાબ : પેન્ટ્-3-ઇન-1-આઇન
જવાબ : બ્યુટ્-2-ઈન-ડાયોઈક ઍસિડ
જવાબ : -F
જવાબ : (CH₃)₃C-
જવાબ : - CH₃
જવાબ : ઈથર
જવાબ : બેન્ઝિન
જવાબ : -NH₂
જવાબ : C₂H₆ > C₂H₄ > C₂H₂
જવાબ : એસ્ટર
જવાબ : નાઇટ્રાઇલ
જવાબ :
જવાબ : મિથાઇલ પ્રોપેનોએટ
જવાબ : CH₃CH₂CH₂CN
જવાબ : ઈથર
જવાબ : - CH₂ સમૂહથી
જવાબ : 14 amu
જવાબ : 3
જવાબ : 4
જવાબ : 3
જવાબ : બ્યુટેનાલ
જવાબ : આલ્કોહોલ
જવાબ : ક્રિયાશીલ સમૂહ
જવાબ : 3-ઇથાઇલ 4-મિથાઇલ હેક્ઝેન
જવાબ : 5-ક્લોરો પેન્ટ્-1-ઈન
જવાબ : બ્યુટ્-3-ઇન-1-ઓલ
જવાબ : એમિનો મિથેનેમાઈડ
જવાબ : ઈથેન
જવાબ : કાર્બનિક રસાયણવિજ્ઞાન લગભગ 200 વષ જૂનું છે. લગભગ 1780ની આસપાસ રસાયણવિજ્ઞાનીઓએ વનસ્પતિઓ અને પ્રાણીઓમાંથી મળતા કાર્બનિક સંયોજનો અને ખનીજ સ્ત્રોતોમાંથી મળતા અકાર્બનિક સંયોજનોને વિભેદિત કરવાનું શરૂ કરી દીધું હતું. સ્વીડનના રસાયણવિજ્ઞાની બર્ઝેલિયસે (Berzilius) સૂચવ્યું કે કાર્બનિક સંયોજનોના નિર્માણ માટે જૈવશક્તિ (Vital force) જવાબદાર છે.
1828માં એફ. વ્હોલરે (F. Wohler) કાર્બનિક સંયોજન યુરિયાનું સંશ્લેષણ અકાર્બનિક સંયોજન અમોનિયમ સાયનેટમાંથી કર્યું ત્યારે જૈવશક્તિવાળી ધારણાનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો.NH₄CNO NH₂CONH₂
જવાબ : આણ્વીય બંધારણની સંકલ્પનાનું જ્ઞાન કાર્બનિક સંયોજનોના ગુણધર્મોને સમજવામાં અને તેની આગાહી કરવામાં મદદરૂપ થાય છે. કાર્બનની ચતુર્સંયોજકતા તથા તેના દ્વારા સહસંયોજક બંધના નિર્માણને ઇલેક્ટ્રૉનીય રચના તથા s અને p કક્ષકોના સંકરણના આધારે સમજાવી શકાય છે.
મિથેન (CH₄), ઈથીન (C₂H₄) અને ઇથાઇન (C₂H₂) જેવા અણુઓના નિર્માણ અને આકાર આ અણુઓમાં રહેલા કાર્બન પરમાણુ દ્વારા રચાતી અનુક્રમેજવાબ : π (પાઇ) બંધના નિર્માણ માટે સંલગ્ન પરમાણુઓની બે સમાંતર p-કક્ષકોનું બાજુએથી યોગ્ય સંમિશ્રણ થવું જરૂરી છે. આમ, H₂C = CCH₂ HHHઅણુમાં બધા પરમાણુઓ એક જ સમતલમાં હોવા જોઈએ. આ અણુમાં બંને p-કક્ષકો એકબીજાને સમાંતર અને અણુના સમતલને લંબ હોય છે.
એક CCH₂ નું ભ્રમણ કરવાથી p-કક્ષકોના મહત્તમ સંમિશ્રણમાં અવરોધ ઊભો થાય છે, તેથી કાર્બન-કાર્બન દ્વિબંધમાં (C = C) ભ્રમણ શક્ય બનતું નથી. π બંધનું ઇલેક્ટ્રૉન વાદળ બંધકારક પરમાણુઓના સમતલની ઉપર અને નીચે આચ્છાદિત થયેલું હોય છે. તેના પરિણામે હુમલો કરનાર પ્રક્રિયકને ઇલેક્ટ્રૉન સરળતાથી પ્રાપ્ત થાય છે. સામાન્ય રીતે બહુબંધ (multiple bonds) ધરાવનાર અણુમાં π બંધ વધુ સક્રિય કેન્દ્રો પૂરા પાડે છે.જવાબ : કાર્બનિક સંયોજનોના બંધારણીય સૂત્ર જુદી જુદી રીતે લખી શકાય છે. તે પૈકી કેટલીક રીતોમાં લુઈસ બંધારણ અથવા બિંદુ નિરૂપણ, ડેશ (નાની લીટી) બંધારણ, સંઘનિત બંધારણ અને બંધરેખા બંધારણનો સમાવેશ થાય છે.
જવાબ : કાર્બનિક અણુઓને કાગળ પર ત્રિપરિમાણીય (3-D) બંધારણ સ્વરૂપે લખવા કેટલીક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે.
દ્વિપરિમાણીય બંધારણને ત્રિપરિમાણીય બંધારણમાં જોવા માટે ઘન અને ડૅશ ફાચર સૂત્રનો (Solid and dashed wedge formula) ઉપયોગ કરવામાં આવે છે. આ સૂત્રોમાં ઘન ફાચર કાગળના સમતલની બહાર અવલોકનકાર તરફ રહેલા બંધનું સૂચન કરે છે, જ્યારે ડેશ ફાચર કાગળના સમતલની બહાર અવલોકનકારથી દૂર તરફ રહેલા બંધનું સૂચન કરે છે. કાગળના સમતલમાં રહેલા બંધને સામાન્ય રેખા (-) દ્વારા દર્શાવાય છે. નીચેની આકૃતિ માં મિથેન અણુનું 3-D સૂત્ર દર્શાવેલું છે.
કાર્બનિક અણુઓનો ત્રિપરિમાણીય આકાર આણ્વીય મોડેલ કે જે ભૌતિક સાધન છે તેની મદદથી સારી રીતે સમજી શકાય છે. આ આણ્વીય મોંડેલ લાકડાના કે પ્લાસ્ટિકના કે ધાતુના બનેલા હોય છે, જે બજારમાં ઉપલબ્ધ હોય છે.
સામાન્ય રીતે ત્રણ પ્રકારના આણ્વીય મૉડેલોનો ઉપયોગ કરવામાં આવે છે :
(i) માળખાગત મૉડેલ (Framework Model) (ii) દડા અને સળી મૉડેલ (Ball and Stic Model) (iii) સ્થાનપૂરણ મૉડેલ (Space Filling Model) (i) માળખાગત મૉડેલ (Framework Model):
જવાબ : હાલમાં કાર્બનિક સંયોજનોની વધુ સંખ્યા અને તેમની વધતી જતી સંખ્યાને કારણે તેઓના બંધારણના આધારે તેઓનું વર્ગકિરણ કરવું જરૂરી છે. કાર્બનિક સંયોજનોનું મુખ્યત્વે વર્ગીકરણ નીચે પ્રમાણે કરવામાં આવે છે :
જવાબ : એરોમેટિક સંયોજનો વિશિષ્ટ પ્રકારના સંયોજનો છે, આ સંયોજનોમાં બેન્ઝિન અને અન્ય ચક્રિય સંયોજનોનો (બેન્ઝેનોઇઈડ) સમાવેશ કરવામાં આવે છે. એલિસાયક્લીક સંયોજનોની જેમ એરોમેટિક સંયોજનોના વલયમાં વિષમ પરમાણુ હોઈ શકે છે. આ સંયોજનોને વિષમ ચક્રિય ઍરોમટિક સંયોજનો કહેવાય છે. વિવિધ પ્રકારના ઍરોમેટિક સંયોજનોના કેટલાક ઉદાહરણ નીચે મુજબ છે :
બેન્ઝેનોઈડ સંયોજનો :
જવાબ : શાખામાં વિસ્થાપન ધરાવતાં આલ્કેન સંયોજનો વધારે સંખ્યામાં મળે છે. આવા સંયોજનોનું નામ આપવાના નિયમો નીચે પ્રમાણે છે.
1. સૌપ્રથમ અણુમાં રહેલી દીર્ઘતમ (લાંબામાં લાંબી) કાર્બન શુંખલા પસંદ કરવામાં આવે છે. નીચે દર્શાવેલા ઉદાહરણ (I)માં દીર્ઘતમ કાર્બન શૃંખલામાં નવ કાર્બન પરમાણુઓ છે. જેને જનક શૃંખલા (Parent chain) તરીકે લેવામાં આવે છે. ઉદાહરણ (II)માં પસંદ કરેલી જનક શૃંખલા યોગ્ય નથી કારણ કે તે માત્ર આઠ કાર્બન પરમાણુઓ ધરાવે છે.
જવાબ : કોઈ કાર્બનિક સંયોજનમાં પરમાણુ અથવા પરમાણુઓના સમૂહ કે જેને કારણે તે સંયોજન વિશિષ્ટ રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા દર્શાવે છે, તેને ક્રિયાશીલસમૂહ કહે છે. સમાન ક્રિયાશીલ સમૂહોવાળા સંયોજનો સમાન પ્રક્રિયાઓ આપે છે. દા.ત., CH₃OH, CH₃CH₂OH, (CH₃)₂CHOH વગેરે -OH ક્રિયાશીલ સમૂહ ધરાવે છે, તેથી તે બધાં સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. ક્રિયાશીલ સમૂહોની હાજરીને કારણે કાર્બનિક સંયોજનોનું પદ્ધતિસરનું વર્ગકિરણ જુદા જુદા વર્ગોમાં કરી શકાય છે. કેટલાક ક્રિયાશીલ સમૂહોના ઉદાહરણો તેમના પૂર્વગ, પ્રત્યય અને કેટલાક કાર્બનિક સંયોજનોના નામ કે જેમાં તે ક્રિયાશીલ સમૂહો હાજર છે તેઓને નીચેના કોષ્ટક માં દર્શાવવામાં આવ્યા છે.
સૌપ્રથમ અણુમાં રહેલા ક્રિયાશીલ સમૂહને ઓળખવામાં આવે છે કે જેથી યોગ્ય પ્રત્યયની પસંદગી કરી શકાય. ક્રિયાશીલ સમૂહ ધરાવનારી દીર્ઘતમ કાર્બન શુંખલામાં કાર્બન પરમાણુને ક્રમ એવા છેડેથી આપવામાં આવે છે કે જેથી ક્રિયાશીલ સમૂહ જોડાયેલા કાર્બન પરમાણુને ન્યૂનતમ ક્રમ મળે. નીચેના કોષ્ટકમાં દર્શાવેલા પ્રત્યયોનો ઉપયોગ કરી સંયોજનોના નામ લખી શકાય છે.કેટલાક ક્રિયાશીલ સમૂહો અને કાર્બનિક સંયોજનોના વર્ગો
સંયોજનોનો વર્ગ |
ક્રિયાશીલ સમૂહનું બંધારણ |
IUPAC સમૂહ પૂર્વગ |
IUPAC સમૂહ પ્રત્યય |
ઉદાહરણ |
આલ્કેન |
- |
- |
-ઍન |
બ્યુટેન CH₃(CH₂)₂CH₃ |
આલ્કીન |
>C = C< |
- |
-ઈન |
બ્યુટ-1-ઈન CH₂ = CHCH₂CH₃ |
અલ્કાઈન |
-C≡ C- |
- |
-આઈન |
બ્યુટ-1-આઈન CH ≡ CCH₂CH₃ |
અરીન |
- |
- |
- |
બેન્ઝિન, |
હેલાઈડ |
-X (X=F, Cl, Br, I) |
હેલો- |
- |
1-બ્રોમોબ્યુટેન CH₃(CH₂)₂CH₂Br |
આલ્કોહૉલ |
-OH |
હાઈડ્રોક્સિ- |
-ઑલ |
બ્યુટેન-2-ઑલ CH₃CH₂CHOHCH₃ |
આલ્ડિહાઈડ |
-CHO |
ફોર્માઈલ- અથવા ઑક્સો- |
-આલ |
બ્યુટેનાલ CH₃(CH₂)₂CHO |
ક્રિટોન |
>C = O |
ઑક્સો- |
-ઑન |
બ્યુટેન-2-ઑન CH₃CH₂COCH₃ |
નાઈટ્રાઈલ |
-C≡ N |
સાયનો- |
-નાઈટ્રાઈલ |
પેન્ટેનનાઈટ્રાઈલ CH₃CH₂CH₂CH₂CN |
ઈથર |
R-O-R |
આલ્કોક્સિ- |
- |
ઈથોક્સિઈથેન CH₃CH₂OCH₂CH₃ |
કાર્બોક્સિલિક ઍસિડ |
-COOH |
કાર્બોક્સિ- |
-ઓઈક ઍસિડ |
બ્યુટેનોઈક ઍસિડ CH₃(CH₂)₂CO₂H |
કાર્બોક્સિલેટ આયન |
-CO |
- |
-ઓએટ |
સોડિયમ બ્યુટેનોએટ CH₃(CH₂)₂C |
એસ્ટર |
-COOR |
આલ્કોક્સિ કાર્બોનિલ |
-ઓએટ |
મિથાઈલ પ્રોપેનોએટ CH₃CH₂COOCH₃ |
એસાઈલ હેલાઈડ |
-COX (X = F, Cl, Br, I) |
હેલોકાર્બોનિલ |
-ઓઈલ હેલાઈડ |
બ્યુટેનોઈલ ક્લોરાઈડ CH₃(CH₂)₂COCl |
એમાઈન |
-NH₂ >NH, >N- |
એમિનો- |
-એમાઈન |
બ્યુટેન-2-એમાઈન CH₃CHNH₂CH₂CH₃ |
એમાઈડ |
-CONH₂ -CONHR -CONR₂ |
કાર્બોમોઈલ |
-એમાઈડ |
બ્યુટેનેમાઈડ CH₃(CH₂)₂CONH₂ |
નાઈટ્રોસંયોજનો |
-NO₂ |
નાઈટ્રો |
- |
1-નાઈટ્રોબ્યુટેન CH₃(CH₂)₃NO₂ |
સ્લ્ફોનિક ઍસિડ |
-SO₃H |
સલ્ફો |
સ્લ્ફોનિક ઍસિડ |
મિથાઈલસ્લ્ફોનિક ઍસિડ CH₃SO₃H |
જવાબ : બે કે તેથી વધુ સંયોજનોના આણ્વીય સૂત્રો સમાન હોય, પરંતુ તેમના ગુણધર્મો જુદા જુદા હોય તો આ ઘટનાને સમઘટકતા (isomerism) કહે છે. આ સંયોજનોને સમઘટકો કહેવાય છે. જુદીજુદી સમઘટકતાને નીચે ચાર્ટમાં દર્શાવેલી છે.
રસાયણવિજ્ઞાન
The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.
The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.
For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.