જવાબ : રસાયણ વિજ્ઞાનની પેટાશાખાઓ નીચે મુજબ છે.
જવાબ : કેન્સરમાં સારવાર અર્થે સીસ-પ્લેટીન અને ટેક્સોલ નામની દવા વપરાય છે.
જવાબ : રસાયણ વિજ્ઞાન દ્રવ્યનું સંઘટન, બંધારણ અને ગુણધર્મો સાથે સંકળાયેલું છે.
જવાબ : એઇડ્સમાં AZT (એઝીટોથયમીન) નામની દવા વપરાય છે.
જવાબ : કોઈ પણ વસ્તુ જે દળ ધરાવતું હોય તથા જગ્યા રોકતું હોય તેને દ્રવ્ય કહેવાય
જવાબ : ભૌતિક અવસ્થાને આધારે દ્રવ્યનું ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપમાં વર્ગીકરણ કરી શકાય.
જવાબ : રાસાયણિક અવસ્થાને આધારે દ્રવ્યનું તત્વ, સંયોજન અને મિશ્રણમાં વર્ગીકૃત કરી શકાય.
જવાબ : SI પદ્ધતિમાં પાયાના સાત એકમો છે.
જવાબ : રસાયણ વિજ્ઞાનમાં સંખ્યાને N*10n ના સ્વરૂપમાં દર્શાવામાં આવે છે. આ પદ્ધતિને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ (સાયન્ટીફીક નોટેશન) કહે છે. અહીં N નું મુલ્ય 1 થી 10 હોય છે.
જવાબ : એકમોને એક પદ્ધતિ માંથી બીજી પદ્ધતિમાં ફેરવવા માટે વપરાતી પદ્ધતિને એકમ અવયવ પદ્ધતિ કહે છે.
જવાબ : એકમ અવયવ પદ્ધતિનું બીજું નામ અવયવ ચિહ્નિત પદ્ધતિ છે.
જવાબ : કેલ્વિનમાં ઋણ મુલ્ય શક્ય નથી.
જવાબ : નીપજના ઉત્પાદનને સીમિત કરે એટલે કે, પ્રક્રિયામાં જે પ્રક્રિયક વપરાઈ ગયો છે તે પ્રક્રિયક પ્રક્રિયાને આગળ વધતી અટકાવે છે. તેવા પ્રક્રિયકને સીમિત (માર્યાદિત) પ્રક્રિયક કહે છે.
જવાબ :
કદ= લંબાઈ * પહોળાઈ * ઉંચાઈ
= મિટર * મિટર * મિટર
= (મિટર)૩
= m૩
1 Litre = 1000 ml
= 1000 cm3 (10 cm = 1 dm)
= 1 dm3
=10-3 m3
જવાબ :
ઘનતા = = Kg/m૩ અથવા Kgm-૩
જવાબ : રસાયણ વિજ્ઞાન દ્રવ્યના સંગઠન બંધારણ અને ગુણધર્મ સાથે સંકળાયેલું છે.
જવાબ : શુદ્ધ પદાર્થોને મિશ્રણ કરતાં અલગ લાક્ષણિકતાઓ હોય છે.
જવાબ : દરેક પદાર્થને લાક્ષણિક અથવા વિશિષ્ટ ગુણધર્મો હોય છે. આ ગુણધર્મોને બે વિભાગમાં વહેચી શકાય છે જે નીચે મુજબ છે.
જવાબ : માપનની બે પદ્ધતિઓ છે.
જવાબ : એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિને વજન અને માપનની અગિયારમી સામાન્ય સભા 1875માં પેરિસમાં હસ્તાક્ષર થયેલી. જે મીટર કન્વેન્શન તરીકે ઓળખાય છે. તે ઇન્ટર ગવર્નમેન્ટલ ટ્રીટી ઓર્ગેનાઇઝેશન તરીકે CO = PM તરીકે દર્શાવાય છે.
જવાબ : ઘનતા (d) = M ( + ) માટે 1.10 = M ( + ) માટે M = = 2.973 M થાય.
જવાબ : 2.5 × 1.25 × 3.5 / 2.01 = 2.5 × 1.25 × 3.5 / 2.01 = 5.4415 = 5.4 આમાં આપેલી ગણતરીમાં મોટી સંખ્યામાં સૌથી ઓછા અર્થસૂચક અંક છે. તેથી જવાબમાં બે અંકથી વધુ અર્થસૂચક અંકથી દર્શાવાય નહીં. જે ખાસ ધ્યાન રાખવાનું છે.
જવાબ : (a) P1 = 1 બાર, T1 = 273 K, V1 બરાબર શું? હવે 32g ડાયઓક્સિજનનું STP એ કદ = 22.4L માટે 1.6 ડાયઓક્સિજનનું STP એ કદ = 1.6 × 22.4 / 32 = 1.12 L થાય. તો V1 = 11.2 L હવે P2 = P1 / 2 = 1 /2 = 0.5 બાર , T2 = 273 K , માટે V2 = શું તે શોધીએ . બોઈલ ના નિયમ મુજબ. P1 V1 = P2 V2 છે તેથી V2 = P1 V1 / P2 = 1 × 1.12 / 0.5 = 2.24 L નવા વાયુનું કદ થાય . (b) ડાયઓકિસજનની અણુ સંખ્યા = mol × NA = 1.6 / 32 = 6.022 × 1023 = 3.011 × 1022 ડાયઓકિસજનની અણુઓની સંખ્યા થાય છે.
જવાબ : બેન્ઝિનું અણુસૂત્ર = n ( પ્રમાણ સૂચક સૂત્ર ) = 6CH = C6H6 થાય છે.
જવાબ : સૌપ્રથમ મિથેનોલ નું આણ્વીય દળ 32g mol-1 લેતાં. હવે CH3Oh માં H ની બંધારણીય ટકાવારી =4 × 1 / 32 × 100 = 12.5% મળે છે.
જવાબ : સમીકરણ મુકતા CH4(g) + 2O2 (g) -> CO2(g) + 2H2O(g) સમીકરણ મુજબ;- 1mol 1mol 16g 44g માટે 24g = 24 × 44 / 16 = 66g CO2 (g) ઉત્પન્ન થાય.
જવાબ : ∆°F = 9 / 5 ( (C2C1 ) = 9 / 5 (50) = 90° તફાવત હોય.
જવાબ : N1V1 =N2V2 માટે N /2 × 300 = N / 30 ×V2 માટે V2 = 1500mL થાય. હવે આપણી પાસે 300mL છે. માટે 1500 - 300 =1200mL ઉમેરવું પડે.
જવાબ : 1mol પ્રોપીન ( C3H6 ) માં 6 પરમાણુ હોય છે. માટે 3mol પ્રોપીન માં 3 ×6 = 18H પરમાણુ હોય છે.
જવાબ : આણ્વીય દળ એટલે 2× બાષ્પ ઘનતા = 2 × 29 = 58g mol-1 થાય.
જવાબ : સૌપ્રથમ આપણે HCl અને MnO2 નું આણ્વીય દળ મેળવીશું. HCl નું આણ્વીય દળ = 36.5 અને MnO2 નું આણ્વીય દળ 87g mol-1 દળ. હવે 4mol = 4×36.5g અને 1mol = 87g સમીકરણ મુજબ 87g MnO2 એ 4 × 36.5g HCl સાથે પ્રક્રિયા કરે છે. માટે 5.0g MnO2 એ = 5×4 × 36.5 / 87 = 8.40 HCl પ્રક્રિયા કરશે.
જવાબ : સૌપ્રથમ આપણે HCl નું દળ શોધવું પડશે. માટે M = = 0.75 = = 0.6844g HCl હવે CaCO3 (s) + 2HCl (aq) -> CaCl2 (aq) CO2 (g) + H2O (l) હવે 1mol 100g અને 2mol = 2× 36.5g માટે સમીકરણ મુજબ 2 × 36.5g HCl એ 100g CaCO3 સાથે પ્રક્રિયા કરે છે. માટે 0.6844g CHl એ = = 0.9375g CaCO3 નુ દળ જોઈએ.
જવાબ : 44g CO2 = 12g ‘C’ માટે 3.38g CO2 = 12 × 3.38 / 44 = 0.9218g ‘C’ તેવી જ રીતે 18g H2O = 0.690 × 2 / 18 = 0.0767g ‘H’ હવે C અને H નું કુલ દળ = 0.9218 + 0.0767 = 0.9985g થાય છે. માટે ‘C’ ના % = × 100 = 92.32% અને ‘H’ ના % = 0.0767 / 0.9985 × 100 = 7.68% હવે તત્વ C અને H ની નીચે મુજબની ગણતરીઓ કરતા. = C નુ પરમાણ્વીય દળ (gમાં ) = 12, તેનું તત્વનું દળ કે ટકા = 92.32 થાય અને તેના મોલ કે પરમાણુ સંખ્યા = થાય, તેનો સાદો ગુણોત્તર = 7.69 = 1.001 થાય. અને તેની પુર્ણાક સંખ્યા 1.0 થાય છે. તે જ પ્રમાણે H નું પરમાણ્વીય દળ (gમાં ) = 1 થાય, તેનું તત્વનું દળ કે ટકા = 7.68 થાય અને તેના મોલ કે પરમાણુની સંખ્યા = 7.68 થાય, તેનો સાદો ગુણોત્તર = 1.0 થાય. તથા તેની પૂર્ણાંક સંખ્યા 1.0 થાય છે. માટે તેનું પ્રમાણ સૂચક સુત્ર CH થાય છે. (b) 10L નું STP એ દળ = 11.6g માટે 22.4 નું STP એ દળ = = 25.984 g = 26g થાય. માટે વાયુનું મોલરદળ 26g mol-1 =26u થાય છે. (C) CH નો પ્રમાણ સૂચક સૂત્રદળ = 1 (C ) + 1 ( H ) = 1 (12) + 1 (1) = 13g સૂત્ર દળ થાય. તેથી ગુણાંક સંખ્યા (n) = = માટે n = 2 થાય. હવે આણ્વીય સૂત્ર = n ( પ્રમાણ સૂચક સૂત્ર ) = 2 (CH) = C2H2 થાય.
જવાબ :
માટે 52 મોલ Ar = 52 ×6.022 × 1023 = 3.131 × 1025 Ar પરમાણુ
માટે 52u He = 52 ×
= 13 He પરમાણુ
માટે 52g He = 52× 6.022 × 1023
= 7.8286 × 1024 પરમાણુ
જવાબ :
સમસ્થાનિક | સમસ્થાનિકીય મોલરદળ | પ્રચુરતા |
36Ar | 35.96755g mol-1 | 0.337% |
39Ar | 37.96272g mol-1 | 0.063% |
40Ar | 39.9624g mol-1 | 99.600% |
જવાબ : 0.02856 × 298 . 15 × 0.112 / 0.5785 = 1.64857108 = 1.65 થાય છે. વિદ્યાર્થીમિત્રો અર્થસૂચક અંકના ગુણાકાર, ભાગાકારના, નિયમ મુજબ 0.112 માં રહેલા અર્થસૂચક અંક 3 થી વધુ દર્શાવાય નહીં. માટે ઉપરની કિંમત માટે અર્થસૂચક અંક 3 થાય છે.
જવાબ : 12C પરમાણુ દળ = = 12g / 6.22 × 1023 = 1.9927 × 10-23g થાય છે.
જવાબ : મોલારિટી = 1L જલીય દ્રાવણના ઓગળેલા દ્રાવ્ય ( ઇથેનોલ ) ના મોલ થાય છે. તેથી 1 L પાણીના મોલ = = 1000g / 18g. mol-1 = 55.55 મળે છે. હવે મોલ અંશ નો સરવાળો 1 થાય છે. માટે × પાણી + × ઇથેનોલ = 1 તેથી × પાણી = 1- × ઇથેનોલ = 1-0.040 = 096 થશે. હવે × પાણી = તેથી 096 = માટે 53.328 + 0.96 n ઇથેનોલ = 55.55મળશે. માટે 0.96 n ઇથેનોલ = 55.55 - 53.328 = 2.222 થાય. માટે n ઇથેનોલ = = 2.3145mol મળશે. અહીંયા ઇથેનોલના 1 લીટર દ્રાવણમાં 2.3145 છે માટે ઇથેનોલની મોલારીટી = 2.3145 થાય છે.
જવાબ :
= 3.05 × 10(21)
જવાબ :
= 2.87 × 1011m
= 10-6kg માટે
25365mg = 25365 × 10-6 / 1
= 2.5365 × 10-12 kg
જવાબ : આપણે પ્રથમ Na2CO3 નું મોલરદળ = 106g mol-1 લેવુ પડશે. માટે, 0.50M Na2CO3 = 0.50 × 106 = 53 g Na2CO3 હવે, 0.50M Na2CO3 = 1 લીટર ( 1000mL ) દ્રાવણમાં 50g Na2CO3 હોય.
જવાબ : 2H2(g) + O2(g) -> 2H2O(g) હવે આપણે ગેલ્યુસેક ના નિયમનો ઉપયોગ કરીશું. સમીકરણ પ્રમાણે 2 કદ H2(g) એ 1 કદ O2(g) સાથે પ્રક્રિયા કરશે અને 10 કદ H2O(g) બનાવશે. માટે 10 કદ H2(g) એ 5 કદ O2(g) સાથે પ્રક્રિયા કરીને 10 કદ H2O(g) બનાવશે.
જવાબ : હવે N2(g) + 3H2(g) -> 2NH3(g) 1mol 3mol 2mol 28g 6g 34g હવે સમીકરણને સમજતાં 28g N2 તે 6g H2 સાથે પ્રક્રિયા કરે છે. માટે 2 × 103g N2 = 2× 103g × 6 / 28 = 4228.57g H2 થાય છે. ઉપર પ્રમાણે આગળ વધતા : 28g N2 તે 34g NH3 માંથી ઉત્પન્ન થશે. તેથી 2× 103g N2 = 2× 103 × 34 / 28 = 2428.57g = 2.42 × 103g NH3 (ii) H2 એ અહીંયા પ્રક્રિયા પામ્યા વગર નો રહી જશે. (iii) હવે આપણે H2 નુ દળ લેવું પડશે માટે H2 નું દળ = 1000 ×-428.57
ઉપરોક્ત રકમ પ્રમાણે ગણતરી કરતા.
=571.43g = 5.72 × 102g થાય.
જવાબ : અહીંયા A + B2 અને AB2 ના પ્રક્રિયા મિશ્રણોમાં A અને B2 ના મોલ સરખા એટલે કે 1:1 છે માટે હવે નીચે મુજબ ઓળખી શકાય.
માટે 2 મોલ A તે 2 મોલ B સાથે પ્રક્રિયા કરશે. તેથી A એ સીમિત પ્રક્રિયા બનશે.
જવાબ : પ્રથમ 1ns = 10-9s તે સમજવું પડે. હવે 2.00 ns = 2.00 × 10-9s માટે કપાયેલું અંતર = વેગ × સમય માટે = 3 × 108ms-1 × 10-9s = 6.00 × 10-1m == 0.600m
ડાયનાઇટ્રોજનનું દળ : | ડાયઓક્સિજનનું દળ : |
|
|
|
II. 32g |
|
III. 32g |
|
IV. 80g |
જવાબ : (a) આ માહિતી ગુણક પ્રમાણના નિયમો પાળે છે. (b)
જવાબ :
જવાબ :
જવાબ :
જવાબ : સૌપ્રથમ ( CHCl3 નું આણ્વીય દળ 119.5 mol-1 મેળવવું પડે.) (1) 15ppm નો અર્થ 106g દ્રાવણમાં 15g દ્રાવ્ય છે. માટે દળ ટકા = દ્રાવ્ય નું દળ / દ્રાવણ નું દળ × 100 = 15 / 106 × 100 = 1.5 × 10-3 % હવે 1.5 × 10-3 % એટલે 100g ( પાણીના ) નમૂનામાં 1.5 × 10-3g ક્લોરોફોર્મ છે. (2) મોલાલિટી = = 1000 × 1.5 × 10-3 / 119.5 × 100 = 1.25 × 10-4 m
જવાબ : અર્થપૂર્ણ અંકને અર્થસૂચક અંક પણ કહેવાય છે . જે ચોક્સાઇથી જ્ઞાત હોય છે. અનિશ્ચિતતાનો નિર્દેશ કેટલાક અંકો લખીને કરાય છે. આમાં છેલ્લા અંક અનિશ્ચિત ગણાય છે. ઉદાહરણ જોતાં 11.2 mL માં 11 એ નિશ્ચિત છે અને 2 અનિશ્ચિત છે. તથા છેલ્લા અંકની અનિશ્ચિતતા ± 1 થાય છે.
પૂર્વગ | ગુણક |
|
|
|
|
|
|
|
|
|
|
જવાબ :
પૂર્વગ | ગુણક |
|
10-6 |
|
10 |
|
106 |
|
109 |
|
10-15 |
જવાબ : દળનો SI એકમ (kg) કિલોગ્રામ છે. પદાર્થોમાં રહેલા દ્રાવ્યના જથ્થાને દળ કહે છે. આ તેની વ્યાખ્યા છે.
જવાબ : હવે Pascal. - Pa આ પ્રમાણે દર્શાવાય 1Pa = 1N m-2 તથા 1N = 1kg ms-2 દરિયાની સપાટી પર હવાનું દબાણ 1034g Cm-2 હોય તેથી દબાણને પાસ્કલમાં ગણીશું. દબાણ = 1034g Cm-2 × 9.8 ms-2 હવે દબાણને S I એકમમાં ફેરવવું પડે માટે g ને kg માં તથા Cm2 ને m2માં ફેરવવું પડે. તેથી 1g = 10-3 kg તથા 1Cm2 = 10-4 m2 થાય. હવે દબાણ = 1034 × 10-3 kg × 9.8 ms-2 / 10-4 m2 =101332.0 N ms-2 ( માટે 1N = 1kg ms-2 ) = 101332 Pa માટે ( 1Pa = 1N m-2 ) = 1.01332 × 105 Pa આટલું થાય.
જવાબ : સૌપ્રથમ મિથેનોલનું આણ્વીય દળ 32g mol-1 લેવું પડે. હવે મિથેનોલની ઘનતા = 0.793kg L-1 = 0793 × 103g L-1મળે છે. હવે મોલારિટી = g.L-1 / આણ્વીય દળ = 0.793 × 103g L- / 32g mol-1 = 24.781 mol L હવે M1V1 = M2V2 માટે V1 = M2V2 / M1 = 0.25 × 2.5 / 24.781 = 0.02522 લીટર = 25.22mL થાય હવે જ્યાં M1 = 24.781M તો V1 = કેટલા તેથી M2 = 0.25M અને V2 = 2.5L જોઈએ.
જવાબ : ખાંડ નું આણવીય દળ 342g mol-1 છે માટે સાંદ્રતા mol લિટરમાં છે. માટે મોલારિટી (M ) = 20 / 342 × 2 = 0.0292 થાય.
% કુદરતી પ્રચુરતા | મોલરદળ | |
35Cl | 75.77 | 34.9689 |
35Cl | 24.૨૩ | 36.9659 |
જવાબ : Cl નું સરેરાશ પરમાણ્વીય દળ = = 35.452u થાય.
જવાબ : Fe નું પરમાણ્વીયદળ 159.8 g × mol-1 થાય છે. માટે Fe = 55.85 (પરમાણ્વીયદળ g માં) તેના ટકા = 69.9 થશે. માટે, તત્વના મોલ= = 1.25 નો સાદો ગુણોત્તર = 1 થાય છે. તેની પૂર્ણાંક સંખ્યા બનાવતા 1 × 2 = 2 થાય છે. તેજ પ્રમાણે O = 16.૦૦ (પરમાણ્વીયદળ g માં) તેના ટકા = ૩૦.1 થશે. માટે, તત્વના મોલ= = 1.88 નો સાદો ગુણોત્તર = 1.5 થાય છે. તેની પૂર્ણાંક સંખ્યા બનાવતા 1.5 × 2 = ૩ થાય છે. માટે, પ્રમાણસૂચક સૂત્ર = Fe2O૩ થાય છે. હવે Fe2O૩ પ્રમાણસૂચક સૂત્રદળ = 2(Fe) + 3(O) = 2(55.85) + 3(16.00) = 159.7 g સૂત્રદળ થાય. તેથી ગુણક સંખ્યા (n) = = = 1 થાય. તેથી હવે આણ્વીયસૂત્ર = (n) (પ્રમાણસૂચક સૂત્ર) = 1(Fe2O૩) = Fe2O૩ થાય.
જવાબ : Cu નું પરમાણ્વીય દળ = 63.54u છે.અને CuSO4 નું આણ્વીયદળ = 154.6 mol-1 હવે, 156.6 g CuSO4 માં 63.54 g Cu થાય છે. માટે, 100 g CuSO4 માં કેટલા થાય = = 39.81 g Cu કોપર મેળવી શકાય.
જવાબ : નાઈટ્રીક એસિડના દળ ટકા =69% મતલબ 100 g દ્રાવણમાં 69 g HNO૩ (દ્રાવ્ય) છે., અને ઘનતા 1.41 g mL-1 હવે, ઘનતા = માટે, દ્રાવણનું કદ = = = 70.92mL તેથી HNO૩ નું આણ્વીય દળ = 1(H) + 1 (N) + 3 (O) = 1 (1.0079) + 1(14.0067) + 3(16.00) = 63.0146 g mol-1 હવે, મોલારિટી (M) = = = 15.44M
જવાબ : મોલારિટી (M) = = દ્રાવ્યનું દળ = ૦375 × 82.0245 × 0.500 = 15.38 g
જવાબ : સમીકરણ: C(s) = 1 મોલ + O2 (g) = 1 મોલ = 32 (g) CO2 (g) = 1 મોલ = 44 g
તો 16g O2 (g) 22 g CO2 (g) મળશે.
1 મોલ O2 (g) માંથી 44 g CO2 (g) મળતો હોય છે.
તો ૦.5 મોલ O2 (g) માંથી 22 g CO2 (g) મળી શકે.
જવાબ : હવે, Feનું પરમાણ્વીય દળ = 55.85 અને O નું પરમાણ્વીય દળ 16.૦u થાય. તત્વ Fe નું પરમાણ્વીય દળ (g માં) 55.85 અને તત્વનું દળ 69.9 (g) છે. માટે, તત્વના મોલ = = 1.25 તેનો સાદો ગુણોત્તર = થાય. હવે પૂર્ણાંક સંખ્યા બનાવતા 1 × 2 = 2 થાય. હવે, તત્વO નું પરમાણ્વીય દળ (g) = 16.૦૦ અને તત્વનું દળ ૩૦.1 (g) છે. માટે, તત્વના મોલ = = 1.88 નો સાદો ગુણોત્તર = હવે પૂર્ણાંક સંખ્યા બનાવતા 1.5 × 2 = ૩ થાય. માટે, ઓક્સાઈડનું પ્રમાણસૂત્ર = Fe2O3 બનશે.
જવાબ : પ્રથમ Na2SO4 નું મોલરદળ શોધવું પડશે. Na2SO4 નું મોલરદળ = 2 (Na નું પરમાણ્વીય દળ) + 1(S નું પરમાણ્વીય દળ) + 4(O નું પરમાણ્વીય દળ) = 2(22.99u) +1(32.06u) + 4(16.00u) = 142.04u હવે, Na ના દળ % માં = × 100 = = 32.37% S ના દળ % માં = × 100 = = 22.57% O ના દળ % માં = × 100 = = 45.06%
જવાબ : H2O નું મોલરદળ = 2 (H નું પરમાણ્વીય દળ) +1(Oનું પરમાણ્વીય દળ) = 2 (1.૦૦79u) + 1(16.૦૦ u) = 18.158u થાય. CO2 નું મોલરદળ =1 (C નું પરમાણ્વીય દળ) +2(O નું પરમાણ્વીય દળ) = 1(12.01u) + 2(16.00u) = 44.01u CH4 નું મોલરદળ =1 (C નું પરમાણ્વીય દળ) + 4(H નું પરમાણ્વીય દળ) = 1 (12.01u) + 4(1.0079u) = 16.0416u
જવાબ : આણ્વીય સૂત્ર
જવાબ : 18.02 g
જવાબ : મોલરદળ
જવાબ : આણ્વીય દળ
જવાબ : સોડિયમ ક્લોરાઈડ
જવાબ : અવિભાજ્ય પરમાણુઓનું
જવાબ : 1
જવાબ : ચાર
જવાબ : ત્રણ
જવાબ : અર્થસૂચક અંકની
જવાબ : અર્થસૂચક અંક
જવાબ : શૂન્ય
જવાબ : નીચે કેટલાક સાધિત એકમો સાત મૂળભૂત એકમોમાંથી વ્યુત્યિત કરી શકાય છે જે ભૌતિકરાશી, પરિમાણ અને SI એકમ મુજબના છે
જવાબ : પદાર્થનું દળ તેમાં રહેલો દ્રવ્યનો જથ્થો છે.
જવાબ : અર્થસૂચક અંકોના પરિણામોમાં મળેલા અંકો બંને મૂળઅંકોથી દશાંશ ચિહ્નની જમણી બાજુના અંક કરતા વધારે હોઈ શકે નહી.
અહીંયા 18.૦ ને દશાંશ ચિહ્ન પછી એકજ અર્થસૂચક અંક છે.અને તેથી પરિણામને દશાંશ ચિહ્નથી જમણી બાજુ એક અંક સુધી દર્શાવાય છે. માટે 31.122 ને 31.1 તરીકે દર્શાવવી પડે.
અહીંયા દશાંશ પહેલા એક જ અર્થસૂચક અંક હોવાથી 5.89 પરિણામને આપણે 5.9 તરીકે દર્શાવવું પડે
જવાબ : અર્થસૂચક અંકના ગુણાકાર અને ભાગાકાર બંને ક્રિયાઓમાં પણ પરિણામમાં અર્થસૂચક અંકને મૂળ સંખ્યાના અર્થસૂચક અંકથી વધારે અંકમાં દર્શાવી શકાતી નથી. ઉદાહરણ તરીકે, 2.5 * 1.25 = 3.125 અહીંયા 2.5 ને બે અર્થસૂચક અંક હોવાથી પરિણામ ૩.125 ને બે કરતા વધુ અર્થસૂચક અંકોથી દર્શાવાય નહી. માટે ૩.125 ને આપણે ૩.1 તરીકે દર્શાવવું પડે.
જવાબ : ઉપર મુજબના ગાણિતીક ક્રિયાઓના પરિણામોને સીમિત રીતે દર્શાવવા માટે સંખ્યાના સંનિકટનમાં નીચેના મુદ્દા ધ્યાનમાં લેવા જરૂરી છે.
જવાબ : દળ સંચયનો નિયમ ઈ.સ. 1789માં એન્ટોની લેવોઝિયરે આપ્યો છે. જે નીચે મુજબ છે.
"દ્રવ્ય નું સર્જન કે વિનાશ થઇ શકતો નથી"
જવાબ : આ નિયમ ફ્રેન્ચ રસાયણશાસ્ત્રી જોસેફ પ્રાઉસ્ટે રજૂ કરેલ છે.
કોપર કાર્બોનેટ CuCo૩ |
કોપર (Cu) ના ટકા |
ઓક્સિજન (O) ના ટકા |
કાર્બન (C) ના ટકા |
કુદરતી કોપર કાર્બોનેટ |
51.35 |
38.91 |
9.74 |
સાંશ્લેષિત કોપર કાર્બોનેટ |
51.35 |
38.91 |
9.74 |
જવાબ :
હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ કાર્બન -12 પરમાણ્વીય દળના 112 અંશ (ભાગ) જેટલો છે.
હાઇડ્રોજનના પરમાણુનું દળ = 1.6736 × 10-24 g
માટે હાઇડ્રોજનનું amu એકમમાં દળ (પરમાણ્વીય દળ):
અને ઓક્સિજનનું પરમાણ્વીય દળ = 16 નું (O16) દળ 15.995u થાય.
જવાબ : ડાલ્ટનના પરમાણ્વીય સિધ્ધાંત પ્રમાણે દ્રવ્ય નાનામાં નાના અવિભાજ્ય કણોનું બનેલું છે. આવા અવિભાજ્ય શુક્ષ્મ કણો પરમાણું તરીકે ઓળખાય છે.
જવાબ :
“ સમાન તાપમાને અને દબાણે વાયુઓના સમાન કદ સમાન સંખ્યામાં અણુઓ ધરાવે છે.”
જવાબ : વાયુમય કદનો નિયમ ગેલ્યુસેકે ઈ.સ. 1808માં રજૂ કર્યો હતો. જે નીચે મુજબ છે. "જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં વાયુઓ સંયોજાય છે અથવા ઉત્પન્ન થાય છે ત્યારે જો વાયુઓ સમાન તાપમાને અને દબાણે હોય તો તેમના કદ સાદો ગુણોત્તર દર્શાવે છે."
માટે, હાઇડ્રોજન (H2) + ઓક્સિજન (O2) -> પાણી (બાષ્પ) H2O
100 ml 50 ml 100 ml
જવાબ : રસાયણશાસ્ત્રી ડાલ્ટને ઈ.સ. 18૦3માં પૂર્ણ પ્રમાણ નો નિયમ રજૂ કર્યો, જે નીચે મુજબ છે. " જ્યારે બે તત્વો સંયોજાઈને એક કરતાં વધારે સંયોજનો બનાવે ત્યારે એક તત્વના દળ ( ભાર ) સાથે બીજા તત્વના સંયોજાતા નિશ્ચિત દળ ( ભાર ) સાથે જોડાય છે. તે નાની પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તરમાં હોય છે. એટલે કે તેનું પ્રમાણ સાદી નાની પૂર્ણાંક સંખ્યા વડે બતાવી શકાય છે. જેનું ઉદાહરણ નીચે મુજબ છે.
જવાબ : કુદરતી રીતે મળતા તત્વો એક કરતા વધારે સમસ્થાનિકો ધરાવતા હોય છે. જયારે આપણે આ સમસ્થાનિકોનું અસ્તિત્વ અને તેમની સાપેક્ષ પ્રચૂરતા (ટકામાં પ્રમાણ) ને ધ્યાનમાં લઈએ તો તેના પરથી તે તત્વનો સરેરાશ પરમાણ્વીય દળ ગણી શકાય. ઉદાહરણ: કાર્બન ત્રણ સમસ્થાનિકો ધરાવે છે.તેમના દળ અને તેમની સાપેક્ષ પ્રચૂરતા પરથી કાર્બનનું સરેરાશ પરમાણ્વીય દળ કેવી રીતે મેળવી શકાય તે નીચેની આકૃતિ દ્વારા સરળતાથી સમજી શકાય છે.
સમસ્થાનિક | સાપેક્ષ પ્રચૂરતા (%) | પરમાણ્વીય દળ (amu) |
12C | 98.892 | 12 |
13C | 1.108 | 13.00335 |
14C | 2 × 10-10 | 14.00317 |
જવાબ : આણ્વીયદળને નીચે મુજબ સરળતાથી સમજાવી શકાય છે.
(CH4) = (12.૦11u) + 4(1.૦૦8u) = 16.૦43u તેજ પ્રમાણે H2O નું આણ્વીયદળ = 2(H નું પરમાણ્વીયદળ) + 1(O નું પરમાણ્વીયદળ)
= 2 (1.0 u) + 1 (16.0 u)
= 18.0 u થાય.
વધુ ઉદાહરણ જોતાં,
ગ્લુકોઝ (C6H12O6) અણુનું આણ્વીયદળ ગણો.
હવે, C, H અને O ના પરમાણ્વીયદળ અનુક્રમે આ મુજબ છે. 12,1 અને 16 u
માટે, C6H12O6 આણ્વીયદળ = 6(C) + 12(H) + 6(O)
= 6(12) + 12(1) + 6(16)
= 180 u થાય.
જવાબ : પદાર્થોના 1 મોલનુ ગ્રામમાં દર્શાવેલ દળ તેનું મોલરદળ કહેવાય છે.
જવાબ : સૂત્રદળને નીચે મુજબ સમજી શાકય છે.
= 23 + 35.5 = 58.5 u થાય.
જવાબ : 5M NaOH ના જલીય દ્રાવણનો અર્થ 1000 mL પાણીમાં 5 મોલ NaOH છે જયારે, 5m જલીય દ્રાવણનો અર્થ 1000 g પાણીમાં 5 મોલ NaOH છે
જવાબ : સામાન્ય રીતે રસાયણ વિજ્ઞાનની પ્રયોગ શાળામાં જરૂરી સાંદ્રતા વાળા દ્રાવણ બનાવવા વધુ સાંદ્ર દ્રાવણનું મંદન કરવામાં આવે છે. તેને એટલે કે વધુ સાંદ્ર દ્રાવણને સ્ટોક દ્રાવણ કહે છે.
જવાબ : ∆℉ = (C2 – C1 ) = (50) = 90° તફાવત થશે.
જવાબ : કોઈ પણ વસ્તુ જે દળ ધરાવે છે અને જગ્યા (અવકાશ) રોકે છે તેને દ્રવ્ય કહેવાય છે.
જવાબ : તે પરિસ્થિતિમાં દ્રવ્યની ઘન પ્રવાહી અને વાયુ આ ત્રણેય દ્રવ્યો એકબીજામાં રૂપાંતરિત થઇ શકે છે. એટલે કે ઘન, ગરમ થતાં પ્રવાહીમાં ફેરવાય છે, પ્રવાહી વધુ ગરમ થતાં વાયુમય (બષ્પીય) બને છે. જયારે વાયુને ઠંડો કરતા તે પ્રવાહીકૃત થાય છે.
જવાબ : શુધ્ધ પદાર્થોને તત્વ અને સંયોજન તરીકે વધુ વર્ગીકૃત કરી શકાય છે.
જવાબ : આણ્વીયદળ = 2 × બાષ્પઘનતા = 2 × 29 = 58 g.mol-1 થાય.
જવાબ : 1 મોલ પ્રોપીન (C૩H6) માં 6 H પરમાણુ હોય છે. માટે 2 મોલ પ્રોપીનમાં 2 × 6 = 12 H પરમાણુ હશે.
જવાબ : ૦.78 A° બરાબર ૦.078nm થાય છે.
જવાબ : દૂધ એ વિષમાંગ મિશ્રણ કહી શકાય.
જવાબ : ચોક્કસતા એટલે કોઈ એક માપનું મુલ્ય સાચા માપની કેટલી નજીક છે, તે બતાવે છે. અને પરિશુધ્ધ એટલે ચોક્કસ માપના મુલ્યો એકબીજાની કેટલી નજીક છે તેની સમજ આપે છે.
જવાબ : એકમોને એક પધ્ધતિમાંથી બીજી પધ્ધતિમાં ફેરવવા માટે વપરાતી પધ્ધતિને અવયવ ચિહ્નિત અથવા એકમ અવયવ પધ્ધતિ કહે છે.
જવાબ : રસાયણિક સંયોગીકરણના પાંચ નિયમો છે.
જવાબ : હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઈટ્રોજન વાયુ અણુના બનેલા છે
જવાબ : બે અથવા તેનાથી વધુ પરમાણું જોડાઈને તત્વનો અણુ બનાવે છે.
જવાબ : સંયોજન વજનથી હંમેશા સરખા પ્રમાણમાં તત્વો ધરાવે છે.
જવાબ : શુધ્ધ પદાર્થને મિશ્રણ કરતા અલગ લાક્ષણીકતા હોય છે. તેમનું સંઘટન નિશ્ચિત હોય છે. કોપર, સિલ્વર, ગોલ્ડ, પાણી, ગ્લુકોઝ વગેરે તેના ઉદાહરણ છે.
જવાબ : વિષમાંગ મિશ્રણમાં સંઘટન બધે એકસમાન હોતું નથી અને કેટલીક વખત અલગ અલગ ઘટકો જોઈ શકાય છે. ઉદાહરણ તરીકે મીઠું અને ખાંડનું મિશ્રણ, અનાજ અને કઠોળના દાણા સાથે માંથીના કાંકરાનું મિશ્રણ.
જવાબ : સમાંગ મિશ્રણમાં ઘટકો એકબીજા સાથે સંપૂર્ણ રીતે મિશ્ર થાય છે. તેનું સંઘટન બધે એક સમાન હોય છે. દા.ત- ખાંડનું મિશ્રણ અને હવા.
જવાબ : મિશ્રણસમાંગ અને વિષમાંગ એમ બે પ્રકારના હોય છે.
જવાબ : બે કે તેથી વધુ પદાર્થો ગમે તે પ્રમાણમાં જે પદાર્થમાં ભળેલા હોય તેને મિશ્રણ પદાર્થ કહે છે.
જવાબ : ગેલ્યુસેકનો વાયુંમય કદનો નિયમ અથવા કાળથી નિશ્ચિત પ્રમાણનો નિયમ.
જવાબ : માપન પધ્ધતિ માટે.
જવાબ : 98.6 ℉
જવાબ : C6H6
જવાબ : 1.1 થાય.
જવાબ : 2 થાય.
જવાબ : 1.૦૦૦ × 102
જવાબ : 6.4
જવાબ : ઘનતા
જવાબ : 5M NaOH
જવાબ : સ્ટોક (Stock)
જવાબ : 58.5 g × mol-1
જવાબ : ચોક્કસતાણા નિર્દેશથી.
જવાબ : વિષમાંગ મિશ્રણ
જવાબ : અવયવ ચિહ્નિત પદ્ધતિ.
જવાબ : 1 થાય.
જવાબ : 1,2,5, અને 5
જવાબ : તત્વયોગમિતિ
જવાબ : ડાલ્ટન
જવાબ : ભૌતિક ગુણધર્મો
જવાબ : CH4 (g) + 2O2 (g) -> CO2 (g) + 2H2O (g) સમીકરણ મુજબ, માટે, 1 મોલ 1 મોલ 16 g 44 g 24 g (?) = = 66 g CO2 (g) મળશે.
જવાબ : મીઠું એટલે NaCl અને તેનું મોલરદળ 58.5 g × mol-1 છે.
જવાબ : માનવશરીરનું તાપમાન 98.6℉ અને 37 ℃ હોય છે.
જવાબ : 123૦૦ માં સાર્થક અંકની સંખ્યા ૩ હોય છે.
જવાબ : અહીં X તરીકે 2 અને Y તરીકે ૩ લેતાં ઉપરોક્ત સમીકરણ સંતુલિત બનશે.
જવાબ : ગ્લાયસિન (NH2 – CH2 – COOH) નું આણ્વીયદળ = 1 (N) + 2(c) + 2(O) + 5(H) = 1(14) + 2(12) + 2(16) + 5(1) = 14 + 24 + 32 + 5 = 75u
જવાબ : બેન્ઝીનનું અનુસુત્ર = n (પ્રમાણસૂચક સૂત્ર) = 6 (CH) = C6H6 થાય છે.
જવાબ : બંનેને આ રીતે દર્શાવી શકાય. 1.66૦56 × 10-24 g = 1 amu થાય.
જવાબ : m, %, w/w તથા x ના મુલ્યો તાપમાનની વધઘટથી બદલાતા નથી.
જવાબ : 32℉ = ૦ ℃ = 273.15 K પ્રમાણેનો છે.
જવાબ : ઘનને ચોક્કસ કદ અને ચોક્કસ આકાર હોય છે.
જવાબ : પ્રવાહીને ચોક્કસ કદ હોય છે. પણ ચોક્કસ આકાર હોતો નથી. તેનો આકાર જે પાત્રમાં ભરવામાં આવે તે મુજબનો થઇ જાય છે.
જવાબ : વાયુઓને ચોક્કસ કદ કે આકાર હોતા નથી. તેને જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્રમાં બધે ફેલાઈ જઈને પાત્રને ભરી દેય છે.
જવાબ : ઉપરોક્ત રાસાયણિક પ્રક્રિયા ગુણક પ્રમાણના નિયમ મુજબ થઇ છે.
જવાબ : ઈ.સ. 1789 માં આ નિયમ એન્ટોની લેવોઝિયરે આપ્યો હતો
જવાબ : 28 સંખ્યાનો સાર્થક અંક બે ગણાય.
જવાબ : ઘનતા માટેનો ઉપજાવેલ નાનો એકમ g×cm-૩ છે.
જવાબ : ઘનમાં ઘટકકણો એકબીજાની નજીક હોય છે. ક્રમબદ્ધ ગોઠવાયેલા હોય છે. જયારે પ્રવાહીમાં કણો એકબીજાની નજીક પરંતુ આજુબાજુ ફરી શકે તેવી પરિસ્થિતિમાં હોય છે.તથા વાયુમાં કણો એકબીજાથી ઘણા દુર હોય છે. તેમની હેરફેર સરળ અને ઝડપી હોય છે.
જવાબ : પ્રવાહીનું કદ માપવા માટે પ્રયોગશાળામાં બ્યુરેટ, પિપેટ, અંકિતનળાકાર, મેઝરિંગ, ફ્લાસ્ક વગેરે પ્રકારના સાધનો વપરાય છે.
જવાબ : Yotta માટેનો 1024 અને Yocto માટેનો 10-24 ગુણાંક છે.
જવાબ : ક્ષેત્રફળ, કદ અને લંબાઈ સ્વભાવે જથ્થાત્મક ગુણધર્મ ધરાવે છે.
જવાબ : ms-2 એ પ્રવેગનો SI એકમ છે.
જવાબ : યુરીયાએ સંયોજનનો પ્રકાર ગણાય
જવાબ : આપણા રસાયણ શાસ્ત્રીઓ માટે તથા અનુગામી પેઢીઓ માટે જૈવ રસાયણિક પ્રક્રમોને સમજવાનું, મિથેન, કાર્બન ડાયોક્સાઈડજેવા વાયુઓનું વ્યવસ્થાપન કરવાનું, રસાયણોના મોટા પાયા પરના ઉત્પાદનો માટે ઉત્સેચકોનો ઉપયોગ તથા નવા વિદેશી પદાર્થોનું ઉત્પાદન વગેરે બૌધિક ચેલેન્જ છે.
જવાબ : C, H અને O જેવા તત્વોનું નિશ્ચિત પ્રમાણમાં હોય છે.
જવાબ : મિશ્રણ પૈકીના ઘટકોને ગળણ, હાથ વડે વીણવું, સ્ફટિકીકરણ, નિસ્યંદન જેવી રીતોથી અલગ કરી શકાય.
જવાબ : વૈજ્ઞાનિક સંકેત પધ્ધતિ પ્રમાણે ઉપરોક્ત સંખ્યાને 2.5 × 10-૩ વડે દર્શાવાય છે.
જવાબ : જે પ્રક્રિયક પ્રક્રિયા દરમિયાન વપરાઈ ગયેલ છે તે પ્રક્રિયક પ્રક્રિયાને આગળ વધતી અટકાવે છે.માટે આવા પ્રક્રિયકને સીમિત (માર્યાદિત) પ્રક્રિયક કહે છે.
જવાબ : 1 લિટર = 10-૩ = 1 dm૩ થાય
જવાબ : મિથેન અને કાર્બન ડાયોક્સાઈડગ્રીન હાઉસ વાયુઓ છે.
જવાબ : રસાયણ વિજ્ઞાન દ્રવ્યનું સંઘટન, ગુણધર્મો અને પારસ્પરિક ક્રિયાઓનો અભ્યાસ શીખવે છે.
જવાબ : ઓઝોન આવરણને CFCs (ફ્રીયોન) વાયુ વધારે નુકશાન કરે છે.
જવાબ : 1.5 × 10-2 km ના 1500 સેન્ટીમીટર થાય.
જવાબ : કેન્ડેલા (cd) SI એકમ પ્રદિપ્ત તીવ્રતા માટે વપરાય છે.
જવાબ :
જવાબ :
જવાબ :
જવાબ : SI પદ્ધતિના પાયાના એકમોની યાદી નીચે મુજબ છે.
જવાબ : ઉપરોક્ત સંખ્યાઓ માટેના અર્થસૂચક અંક અનુક્રમે 1, 2, 4, 3 થાય છે.
જવાબ : દ્રાવણની સાંદ્રતા એકમ કદ અને આણ્વીય દળના સંદર્ભમાં દર્શાવવા માટે મોલારિટી પદનો ઉપયોગ કરાય છે.જયારે દ્રાવણની સાંદ્રતા એકમ દળ અને આણ્વીય દળના સંદર્ભમાં દર્શાવવા માટે મોલાલિટી પદનો ઉપયોગ કરાય છે. મોલારિટી તાપમાન બદલાતા બદલાય છે. જયારે મોલાલિટી તાપમાન બદલાતાં બદલાતી નથી. કારણકે પદાર્થનું દળ તાપમાન બદલાતાં બદલાતું નથી. મોલારિટી = મોલાલિટી = વધુમાં, મોલારિટીનો એકમ = mol × L-1 છે જયારે મોલાલિટી નો એકમ mol × Kg-1 મોલારિટીને (M) તરીકે અને મોલાલિટીને (m) તરીકે દર્શાવાય છે.
જવાબ : એક જ પ્રકારના પરમાણુઓ પરસ્પર જોડાવાથી તત્વ બને છે.અને બે કે તેથી વધુ સંખ્યામાં જુદા જુદા તત્વોના પરમાણુઓ જોડાવાથી સંયોજન બને છે. દરેક તત્વને પોતાનો ગુણધર્મ હોય છે જે બીજા તત્વમાં જોવા મળતો નથી. જયારે સંયોજનમાં રહેલા તત્વો પોતાનો મૂળ ગુણધર્મ ગુમાવે છે અને તે બધાજ ગુણધર્મો ધરાવે છે. તત્વના ઉદાહરણમાં Na,Cu, N, O, H વગેરે છે. જયારે સંયોજનના ઉદાહરણમાં H2O, NH૩, CO2 વગેરે ગણી શકાય.
જવાબ : જે ગુણધર્મો પદાર્થનું સંઘટન બદલ્યા વગર માપી કે અવલોકી શકાય તે પ્રકારના ભૌથીક ગુણધર્મો છે. જયારે જે ગુણધર્મો પદાર્થનું સંઘટન બદલીને માપી કે અવલોકી શકાય તેને રસાયણિક ગુણધર્મો કહે છે. ભૌતિક ગુણધર્મોના ઉદાહરણમાં પદાર્થનો રંગ, વાસ, ગલનબિંદુ, ઉત્કલનબિંદુ અને ઘનતાને ગણી શકાય. જયારે રસાયણિક ગુણધર્મોના ઉદાહરણમાં પદાર્થની એસિડીકતા, બેઈઝીકતા અને દહનશીલ્તાને સમાવી શકાય.
જવાબ : તેમનો સાચો સંબંધ આ પ્રમાણે સમજી શકાય છે. પેરામીટર > મેગામીટર > કિલોમીટર > હેક્ટોમીટર
જવાબ : SI નું પૂરું નામ Standard international d’unite’s છે.
જવાબ : ડાલ્ટનનો સિધ્ધાંત રાસાયણિક સંયોગીકરણના નિયમો સમજાવી શકે છે.પરંતુ કેન્દ્રીય પ્રક્રિયાઓ અને સમસ્થાનિકોની શોધના સંદર્ભમાં આ નિયમની મહત્તા રહેતી નથી
જવાબ : રસાયણિક પ્રાક્રીયામાં જયારે વાયુઓ ઉત્પન્ન થાય છે તે સમયે વાયુઓ સમાન તાપમાન અને દબાણ ધરાવતા હોય તો તેમના કદ સડો ગુણોત્તર દર્શાવે છે.
જવાબ : ઈ.સ. 1811 માં એવોગેડ્રોએ નિયમ આપ્યો કે સમાન તાપમાને અને દબાણે સમાન કદના જુદા જુદા વાયુઓમાં અણુઓની સંખ્યા સમાન હોય છે.
જવાબ : રસાયણિક પ્રક્રિયાના જરૂરી પ્રક્રિયકો અને પ્રાપ્ત થતી નિપજો વચ્ચેના જથ્થાત્મક અભ્યાસને તત્વયોગમિતિ કહે છે. તથા તેના આધારે કોઈ એક નીપજનો જરૂરી જથ્થો ઉત્પન્ન કરવા માટે જરૂરી એક અથવા એકથી વધુ પ્રક્રિયકોના જરૂરી જથ્થાની ગણતરી કરી શકાય છે.
જવાબ : પદાર્થનું દળ એ પદાર્થમાં રહેલા દ્રવ્યનો જથ્થો છે, જયારે પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ એ વજન છે.
જવાબ : માપનની બે પધ્ધતિઓ છે.ઇંગ્લીશ પધ્ધતિ અને મેટ્રિક પધ્ધતિ.
જવાબ : 30PPm Ca2+ નો અર્થ ૩૦mg Ca2+ આને એક લિટર દ્રાવણમાં ઓગળેલ છે.
જવાબ : એકમ અવયવ પધ્ધતિ પ્રમાણે નીચે મુજબ ગણાય. અઠવાડિયુ = 7 દિવસ × × × = 7 × 24 × 60 × 60s = 604800s થાય.
જવાબ : (a) એક મોલ ઇથેન (C2H6) માં 2 મોલ કાર્બન પરમાણું છે.
માટે ૩ મોલ ઇથેન (C2H6) માં ૩ × 2 = 6 મોલ કાર્બન પરમાણું હોય. (b) 1 mol ઇથેન ( C2 H6 ) માં 6 મોલ હાઈડ્રોજન પરમાણુ છે. માટે 3 mol ઇથેનમાં ( C2 H6 ) = 3 × 6 = 18 હાઈડ્રોજન પરમાણુ હોય. (c) 1 mol C2 H6 = 6.022 × 1023 C2 H6 ના અણુ ( એવોગેડ્રોના નિયમ પ્રમાણે ) માટે 3 mol C2 H6 = 3 × 6.022 ×1023 = 18.066 × 1023 = 1.8066 ×1023 ઇથેનના અણુ હોય.
જવાબ :
આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્થૂળદર્શીય અથવા જથ્થામાં સ્તરે દ્રવ્યનું વર્ગીકરણ થાય છે.
જવાબ : દ્રવ્યની જુદી જુદી અવસ્થાઓ અને લાક્ષણિકતા નીચે મુજબની છે.
નોંધ:- ઘનને ગરમ કરતાં સામાન્ય રીતે તે પ્રવાહીમાં ફેરવાય છે અને પ્રવાહીને વધારે ગરમ કરતાં વાયુ ( બાષ્પ ) માં ફેરવાય છે. આનાથી ઉલ્ટા ક્રમમાં વાયુને ઠંડો કરતાં તે પ્રવાહીમાં ફેરવાય છે અને પ્રવાહીને આગળ ઉપર ઠંડું કરતાંતે ઘન સ્વરૂપમાં ઠરે છે. જે ઉપરની આકૃતિ પરથી સમજી શકાય છે.
જવાબ : તત્વો એકજ પ્રકારનાં કણો ( પરમાણુઓ ) નું બનેલું હોય છે.
સંયોજન - બે કે તેથી વધુ જુદા જુદા તત્વોના પરમાણુઓ હોવાથી સંયોજન બને છે. ઉદાહરણ તરીકે પાણી, અમોનિયા, કાર્બન, કાર્બન ઓક્સાઈડ અને ખાંડ.
જવાબ : કોઈ પણ વસ્તુ જે દળ ધરાવે છે અને જગ્યા ( અવકાશ ) રોકે છે તેને દ્રવ્ય કહે છે. દા.ત. ચોપડી, પેન, પાણી, હવા, વગેરે...
- આકૃતિ મુજબ વર્ગીકરણ કરતાં ઘન, પ્રવાહી, અને વાયુમાંથી નીચેના તારણો મળે છે.
દા.ત. પાણી અને બ્રોમીન
દા.ત. હવા
જવાબ : રસાયણ વિજ્ઞાન જે દ્રવ્યનું સંગઠન, ગુણધર્મો, અને પારસ્પરિક ક્રિયાઓનો અભ્યાસ કરતાં શીખવે છે.
જવાબ :
ઉદાહરણ: આપણે 11.2 ml લખીએ તો 11 નિશ્ચિત છે. અને 2 અનિશ્ચિત છે. અને છેલ્લા અંકની અનિશ્ચિતતા ± 1 છે.
જવાબ :
જવાબ : રસાયણ વિજ્ઞાનમાં ખુબજ મોટી સંખ્યા ધરાવતા અને અત્યંત ઓછું દળ ધરાવતા પરમાણુઓ તથા અણુઓ અંગેનો અભ્યાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે 2 ગ્રામ હાઇડ્રોજન વાયુમાં રહેલા 602, 200, 000, 000, 000, 000, 000, 000 અણુઓ જેટલી મોટી સંખ્યા તથા H પરમાણુંનું વજન
૦.૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦166 ગ્રામ જેટલી નાની સંખ્યાઓ સાથે કામ પાર પાડવુ પડે છે.
જવાબ : પરિશુદ્ધતા એટલે એકજ જથ્થાના જુદા જુદા માપન એક બીજાની કેટલી નજીક છે તેનો નિર્દેશ કરે છે. જયારે ચોકસાઈ એ કોઈ એક માપનનું મૂલ્ય એ સાચા મૂલ્યની કેટલી નજીક છે તેનો નિર્દેશ કરે છે.
જવાબ : બે સંખ્યાના સરવાળા કે બાદબાકી કરવા માટે સંખ્યાઓને એવી રીતે લખવામાં આવે છે કે જેથી તેમના ઘાતાંક સરખા દર્શાવાય. ત્યારબાદ ગુણાંક જરૂરિયાત મુજબ ઉમેરવામાં કે બાદ કરવામાં આવે છે.
= (6.65 × 104) + (૦895 ×104)
= 7545 × 104
2.5 × 10-2 – 4.8 × 103
= (2.5 × 10-2) – ( 0.48× 10-2)
બંને રકમોના ઘાતાંક સમાન કરેલ છે. માટે,
= (2.5 × 10-2) – ( 0.48 × 10-2)
= 2.02 × 10-2
જવાબ : ઘાતાંકીય સંખ્યા માટેના નિયમોનો ઉપયોગ કરીને બે સંખ્યાના ગુણાકાર અને ભાગાકાર કરવામાં આવે છે. અહીં 10 ની ઘાતનો સરવાળો કરવામાં આવે છે.
ઉદાહરણ 1: = (5.6 × 105) × (6.9 × 108) = (5.6 × 6.9) (105+8) = (5.6 × 6.9) (1013) = 38.64× 1013 = 3.864× 1014 ઉદાહરણ 2: (9.8 × 10-2) (2.5 × 10-6) = (9.8 × 2.5) (10-2+(-6)) = 24.50 × 10-8 = 2.450 × 10-7 ઉદાહરણ 3: 2.7 × 10-3÷ 5.5 × 10-4 = (2.7 ÷ 5.5) (10-3-4) = 04909 × 10-7 = 4.909× 10-8સમાંગ મિશ્રણ અને વિષમાંગ મિશ્રણને મુદ્દાસર સમજાવો.
જવાબ : આપણી આસપાસ રહેલા ઘણાં બધાં પદાર્થો મિશ્રણ છે. મિશ્રણમાં બે કે તેથી વધુ પદાર્થો ગમે તેટલાં પ્રમાણમાં રહેલાં હોય છે. જેને તેના ઘટકો કહેવાય છે. મિશ્રણના બેપ્રકારો છે. તેને નીચે મુજબ ઓળખી શકાય છે.
સમાંગ મિશ્રણ |
વિષમાંગ મિશ્રણ |
સમાંગ મિશ્રણમાં ઘટકો એકબીજા સાથે સંપૂર્ણ રીતે મિશ્રણ થાય છે.. | વિષમાંગ મિશ્રણમાં ઘટકો અલગ-અલગ જોવા મળે છે. સંપૂર્ણ રીતે મિશ્ર થતા નથી. |
ખાંડ અને પાણીનું મિશ્રણ, મીઠાનું અને પાણીનું મિશ્રણ, ઓક્સિજનનું નાઇટ્રોજનમાં મિશ્રણ, કોપર અને ઝિંકનું મિશ્રણ, | મીઠુ અને ખાંડનું મિશ્રણ, અનાજના દાણા અને કાંકરાનું મિશ્રણ, કઠોળ અને અનાજના દાણાનું મિશ્રણ, વગેરે... |
તેનું સંગઠન બધે એકસમાન હોય છે. | તેનું સંગઠન બધે એકસમાન હોતું નથી. |
તેઓને અલગ-અલગ જોઈ શકાતા નથી. | તેઓને અલગ-અલગ જોઈ શકાય છે. |
SI એકમ પદ્ધતિના પાયાના એકમોની વ્યાખ્યાઓ જણાવો.
જવાબ :
SI પદ્ધતિમાં વપરાતાં પૂર્વગો જણાવો.
જવાબ :
અવયવ ચિહ્નિત પધ્ધતિ અથવા એકમ અવયવ પધ્ધતિ અથવા પરણાત્મક પૃથ્થકરણને ઉદાહરણ દ્વારા મુદ્દાસર સમજાવો.
જવાબ :
જવાબ :
માટે 12.૦ g C = કેટલા મિલ થાય.
= 12 g / મોલ 12C
______________________ 1.992648 × 10-23 g C પરમાણુઓ
= 6.૦22 × 1023 પરમાણુ/મોલ
વધુ વિગતે સમજતાં, 1 મોલ કાર્બન પરમાણુ = 12 g કાર્બન પરમાણુ = 6.022 × 1023 કાર્બન પરમાણુઓની સંખ્યા થાય. 1 મોલ પાણીના અણુ = 6.022 × 1023 H2 અણુની સંખ્યા થાય. 1 મોલ Na+ આયન = 6.022 × 1023 Na+ આયનની સંખ્યા થાય. 1 મોલ e- = 6.022 × 1023 e- ની સંખ્યા થાય. 1 મોલ H2 અણુ = 6.022 × 1023 પાણીના અણુ. મોલની ગણતરીઓમાટેનું સરળ સૂત્ર નીચે મુજબ છે. મોલ = પરમાણુ કે અણુનું દળ (g એકમમાં)/ પરમાણ્વીયદળ કે આણ્વીયદળ (g × મોલ-1 એકમમાં)જવાબ : સંયોજનમાં રહેલા તત્વોના ટકા પ્રમાણેના પ્રમાણ ને બંધારણીય ટકાવારી કહે છે.
પાણીનું મોલર દળ =18.02g
માટે હાઇડ્રોજનનું દળ% (ટકાવાર દળ) =
× 100= 11.18%
ઓક્સિજન દળ % (ટકાવાર દળ) =
× 100 = 88.79%
વધુ એક ઉદાહરણ જોતાં:- ઇથેનોલમાં કાર્બન, હાઈડ્રોજન અને ઓક્સિજન કેટલા ટકા છે? માટે C2H5OH = ઇથેનોલ માં આપણે C, H,અને O ના ટકા શોધવાના છે. માટે ઇથેનોલનું મોલર દળ = ( 2×12.01+ 6×1.008 + 16.00 )g =46.068g થાય. ઇથેનોલ નું આણવીય સૂત્ર : C2H5OH થાય. હવે કાર્બન નું દળ % = × 100 = 52.14% થાય હાઇડ્રોજનનું દળ % = 13.13% થાય. ઓક્સિજન નું દળ % = × 100 = 34.73% થાય.
જવાબ : પ્રમાણસૂચક સૂત્ર પદાર્થમાં રહેલા જુદા જુદા પરમાણુ અને પૂર્ણ સંખ્યાનો ગુણોત્તર દર્શાવે છે. જ્યારે આણ્વીયસૂત્ર સંયોજનના અણુઓમાં રહેલા જુદા જુદા પ્રકારના અણુઓની સંખ્યા દર્શાવે છે.
ઉપરની ગણતરીમાં મળેલ મોલની સંખ્યાનો સૌથી નાની સંખ્યા વડે ભાગાકાર કરતાં -:
હવે n (ગુણક સંખ્યા ) = માટે,
n = =2
= 2( CH2CL ) = C2H4Cl2 થાય.
જવાબ : દ્રાવ્યનામોલનીસંખ્યાજે 1kgદ્રાવકમાંઓગાળેલાહોયછેતેનેમોલાલિટીકહેછે. તેને m વડેદર્શાવવામાંઆવેછે. અથવા 1 ગ્રામમોલદ્રાવ્યપદાર્થને 1kg દ્રાવકમાંઓગાળવાથીમળતાદ્રાવકને (1m ) કે 1મોલલકહેવાયછે. આનેદ્રાવકનીમોલાલીટીકહેવાયછે.
માટેમોલાલીટી (m) =
= m =
1L દ્રાવણમાંNaCLનુંદળ = 3 × 58.5 = 175.5g
1L દ્રાવણનુંદળ = 1000 × 1.25 = 1250g
કારણકેઘનતા = 1.25g mL-1 અનેઘનતા =
દ્રાવણમાં પાણીનું દળ = 1250 – 175.5 = 1074.5 g મોલાલિટી = = = 2.79 m ઉપરોક્ત ઉદાહરણની વધુ એક રીતે ગનાતારી કરી શકાય જે નીચે મુજબ છે.= ૩ × 5.8 = 175.5 g
હવે દ્રાવણની ઘનતા = =1.25 =
માટે, દ્રાવણનું દળ = 1.25 × 1000 = 1250 mL
હવે દ્રાવણનું દળ = દ્રાવ્યનું દળ + દ્રાવકનું દળ
= 1250 = 175.5 + દ્રાવકનું દળ
માટે, દ્રાવકનું દળ = 1250 – 175.5 = 1074.5 g = 1.૦745 Kg
હવે મોલાલિટી (m) = = = 2.79 m
જવાબ : એકમકદના દ્રાવણમાંઓગળેલાઅથવાવજનનાદ્રાવકમાંઓગળેલાદ્રવ્યનાજથ્થાનેદ્રાવણનીસાંદ્રતાકહેછે. તેનીચેમુજબદર્શાવીશકાયછે.
- પદાર્થ A ના 2g ને18 g પાણીમાંઉમેરીદ્રાવણબનાવવામાંઆવ્યુંછે.
- દ્રાવ્યનાદળટકાગણો :-
હવેદળટકા% w/w = × 100
= × 100
= × 100 =10 % થાય.
મોલઅંશનીવિગતવારસમજ:
A નામોલઅશં = = nA/nA+nB થાય
હવે, B નામોલઅંશ = = nB/nA+nB થાય
મોલારિટી (M) =
ઉદાહરણજોતાં : ધારોકેઆપણીપાસેએકપદાર્થNaOHનું 1 M દ્રાવણછે. અનેતેમાંથીઆપણે 0.2 M દ્રાવણબનાવવુંછે.તેનીચેમુજબબનાવાય.તેથી, = 200ml જરૂરીછે.
- આપણે M1 × V1 = M2 ×V2સૂત્રનોઉપયોગકરીશકીએ. જ્યાં M અને V અનુક્રમેમોલારિટીઅનેકદછે.
- આઉદાહરણમાં M1 = 0.2, V1 = 100ml અને M2 = 1.0 અને V2ગણતરીકરીનેશોધવાનુંછે.
- માટેસૂત્રમાંકિંમતોમુકતાં 0.2M × 1000ml = 1.0M × V2
માટે V2 = = 200ml
અગત્યનું : દ્રાવ્ય (NaOH ) નામોલનીસંખ્યા 0.2 ( 200ml ) માંહતીતેસમાનજરહીએટલેકેમંદનકર્યાપછીપણ 0.2 ( 1000ml માંરહીછે. કારણકેઆપણેફક્તદ્રાવકના ( પાણીના ) કદનાંજથ્થામાંજફેરફારકર્યોછે. એટલેકેNaOH નીબાબતમાંકોઇક્રિયાકરીનથી. પરંતુસાંદ્રતાનેધ્યાનમાંરાખવાનીછે.=
=
=
= 0.4mol L-1 = 0.4M થાય.
અગત્યનું : તાપમાનનાફેરફારસાથેમોલારિટીબદલાયછેકારણકેદ્રાવણનુંકદતાપમાનઆધારિતહોયછે.જવાબ : રાસાયણિકસમીકરણમાંદળસંચયનાનિયમમુજબદરેકતત્ત્વનાપરમાણુઓનીસંખ્યાસમીકરણનીબંનેબાજુએસરખીહોવીજોઈએ. જોનાહોયતોપ્રયત્નઅનેભૂલપદ્ધતિનાઆધારેઘણારાસાયણિકસમીકરણોસમતોલિતકરીશકાયછે.
આપણસમીકરણસમતોલનપદ્ધતિકહેવાયકેજેમાંરાસાયણિકસમીકરણમાંપ્રક્રિયકોઅનેનીપજોતરફનાતમામપ્રકારનાપરમાણુઓસમાનથાયતથાત્યાંસુધીપ્રક્રિયકોઅનેનીપજોઆગળગુણાંકમૂકીનેસમીકરણનેસંતુલિતકરવું
અસમતોલિત |
સમતોલિત |
PbS + O2 ->PbO + SO2 |
2PbS + 3O2 -> 2PbO + 2SO2 |
Cu2S + O2 -> Cu2O + SO2 |
2Cu2S + 3O2 -> 2Cu2O + 2SO2 |
H2O + N2O5 -> HNO3 |
H2O + N2O5 -> 2HNO3 |
H3PO3 -> H3PO4 +PH3 |
4H3PO3 -> 3H3PO4 +PH3 |
SO2 +H2S -> S + H2O |
SO2 + 2H2S -> 3S + 2H2O |
રસાયણવિજ્ઞાન
The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.
The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.
For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.