જવાબ : વિદ્યુતભાર એ દ્રવ્યમાનની માફક દ્રવ્યનો મૂળભૂત અને અંતર્ગત ગુણધર્મ છે. કુલંબ એ SI એકમ છે.
જવાબ : કુલંબ , સંજ્ઞા – Q
જવાબ : ધાતુના બંધારણ વખતે સંયોજકતા ઈલેક્ટ્રોન તેના વિદ્યુત પરમાણું માંથી મુક્ત થાય છે જેને મુક્ત ઈલેક્ટ્રોન કહે છે.
જવાબ : વિદ્યુત પરિપથ એટલે વિદ્યુત પ્રવાહનો સતત અને બંધ માર્ગ.
જવાબ : કળ એ વિદ્યુત પરીપથના બીજા વિદ્યુત ઘટકો વચ્ચે વાહક કડી પૂરું પડતો એક ઘટક છે.
જવાબ : નિશ્ચિત દિશામાં વિદ્યુત ભારના વહનનો સમયદર એ વિદ્યુત પ્રવાહ તરીકે ઓળખાય છે.
જવાબ : જો વાહકના આડછેદ માંથી 1 સેકન્ડ માં એક કુલંબ વિદ્યુત ભારનો જથ્થો પસાર થતો હોય તો તે વાહક માંથી 1A વિદ્યુત પ્રવાહ પસાર થાય છે.
જવાબ : એકમ ધન વિદ્યુત ભારને એક છેડેથી બીજા છેડે જવા માટે કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થીતિમાનનો તફાવત કહેવાય છે.
જવાબ : અચળ તાપમાને વાહક તાર માંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ તે વાહક તારના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થીતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે.
જવાબ : દ્રવ્યની અવરોધકતા,
૧. દ્રવ્યની જાત / પ્રકાર
૨. દ્રવ્યના તાપમાન
૩. અમુક અંશે તેના પર લગતા દબાણ પર આધાર રાખે છે.
જવાબ : ૧. વિદ્યુત બલ્બના ફિલામેન્ટ ને ગરમ કરી પ્રકાશ મેળવવા.
૨. વિદ્યુત ફ્યુઝમાં કે જેના વડે ઘરના વિદ્યુત જોડાણો અને વિદ્યુત ઉપકરણોને રક્ષણ મળે.
જવાબ : I (આઈ)= ૦.5A
t = 10 mini.
=10 * 60sec
=600 sec
I = Q/t
Q = It
= 0.5* 600
= 300 C
જવાબ : વિદ્યુત પ્રવાહ દ્વારા લોડ/ ઉપકરણ ને અપાતી વિદ્યુતઉર્જા નો દર પ્રાપ્તિ સ્થાનનો વિદ્યુત પાવર નક્કી કરે છે.
જવાબ : પરિપથમાં વિદ્યુતપ્રવાહ માપવા માટેના સાધનને અમીટર કહે છે. અમીટરને હંમેશા પરિપથમાં શ્રેણીમાં જોડવામાં આવે છે.
જવાબ : વિદ્યુતસ્થિતિમાનનો તફાવત શોધવા માટે વોલ્ટમીટર નામનું ઉપકરણ વપરાય છે. વોલ્ટમીટરને હંમેશા જે બિંદુઓ વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત માપવાનો હોય તેમને સમાંતર જોડવામાં આવે છે.
જવાબ : અચળ તાપમાને વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તે વાહકના બે છેડા વચ્ચે લાગુ પાડેલા વિદ્યુતસ્થિતિમાનનાતફાવત V ના સમપ્રમાણમાં હોય છે.
V α I
જવાબ : રબર, કાચ વગેરે જેવા અવાહકોનો અવરોધકતાનો વિસ્તાર 1012 થી 1017 ΩM હોય છે.
જવાબ : 1/Rp = 1/R1 + 1/R2 + 1/R૩ ...
જવાબ : શુધ્ધ ધાતુઓ કરતા મિશ્ર ધાતુની પ્રતિરોધકતા ખુબ ઉંચી હોય છે. આ મિશ્ર ધાતુઓ ઉચ્ચતાપમાને પણ દહન થતી નથી.
જવાબ : શ્રેણી જોડાણોમાં જોડાયેલા બધાજ ઉપકરણો માંથી એક પણ બંધ થાય તો આખો પરિપથ બંધ થાય છે.
તેમજ આ જોડાણમાં જોડાયેલા દરેક સાધનને સરખું વોલ્ટેજ મળતું નથી.
જવાબ : અવરોધકતાના સૂત્ર મુજબ,
R α l/A
અર્થાત તાર જાડો હોય તો, અવરોધ ઓછો લાગે છે અને તાર પાટલો હોય તો અવરોધ વધુ લાગે છે.
જવાબ : કારણ કે તેઓનો અવરોધ ખુબ જ ઓછો હોય છે તેથી તે વિદ્યુતના સુવાહક છે.
જવાબ :
જવાબ : કુલંબ2.
જવાબ : 6.25 ×1018
જવાબ : 1.6 ×10-19
જવાબ : એમ્પિયર
જવાબ : જો વાહકના આડછેદમાંથી એક સેકન્ડમાં એક કુલંબ જેટલો વિદ્યુતભારનો જથ્થો પસાર થતો હોય, તો વાહકમાંથી 1 એમ્પિયર વિધુતપ્રવાહ પસાર થાય છે તેમ કહેવાય.
જવાબ : એમીટર
જવાબ : વૉલ્ટમીટર
જવાબ : પાવર એટલે કાર્ય કરવાનો સમયદર.
P = w/t W = VQ P = VQ/t ………………………….(1) I = Q/t ……………………………..(2) P = VI (સમી.2 ને સમી. 1 માં મુકતા.) ઓહમ ના નિયમ અનુસાર, I = V/R P = VI = V *V/R = V2/R પાવરનો SI એકમ વોટ છે.જવાબ : અવરોધનું શ્રેણી જોડાણ હોવાથી,
R = R1 + R2 + R3 + R4 + R5 = 0.2 +0.3+ 0.4+0.5 +12 = 13 .4 Ω ઓહમનો નિયમ લાગુ પાડતા, V = IR I = V/R = 9/13.4 =0.67A આમ, 12Ω ના અવરોધમાંથી ૦.67A વિદ્યુત પ્રવાહ વહેશે.જવાબ :
જવાબ : વિદ્યુત ઉપકરણો દ્વારા વપરાતી વિદ્યુત ઉર્જા H = p*t
પાવર (W) 250 w ટી.વી. માટે, સમય (time) = 1 કલાક = 3600 સેકન્ડ માટે વપરાતી ઉર્જા H = p*t = 250 * 3600 = 9૦૦૦૦૦૦ ટોસ્ટર માટે, પાવર (W) = 1200 w (P) સમય = 10 મીનીટ = 600 સેકન્ડ માટે વપરાતી ઉર્જા H = p*t = 1200 * 600 = 720000 આમ, ટી.વી દ્વારા વધુ ઉર્જા વપરાય છે.જવાબ : ૩૦ દિવસમાં ચલાવાતી કુલ ઉર્જા,
400 W * 8 કલાક/દિવસ * ૩૦ દિવસ = 9600 Wh =96 kwh આમ, ૩૦ દિવસ રેફ્રીજરેટર ચલાવવા માટે વપરાતી ઉર્જાની કિંમત 96 kwh * ૩ = રૂ. 288.૦૦જવાબ : પ્રથમ તાર માટે,
R1 = P (Rho) l/A = 4Ω બીજા તાર માટે, R1 = P l/2A = 14 P l/A R2 = 14 R1 =14 * 4 = 1 Ω આમ, નવા તારનો અવરોધ 1 Ω છે.જવાબ : ફ્યુઝ તાર, ખુબ ઓછા અવરોધ વાળા અને, યોગ્ય નીચું ગલનબિંદુ ધરાવતો તાર છે.
તે વધુ પડતા ભારે પ્રવાહની સામે રક્ષણ આપે છે. ફ્યુઝને લાઇવ વાયર સાથે, વિદ્યુત ઉપકરણો અને, મુખ્ય વોલ્ટેજના પ્રાપ્તિસ્થાન વચ્ચે, શ્રેણીમાં જોડવામાં આવે છે. ફ્યુઝએ સુરક્ષાનું સાધન છે. જે અનાવશ્યક ઊંચા પ્રવાહથી ઉપકરણો અને પરિપથને બચાવે છે. તેમાં યોગ્ય ગલનબિંદુ વળી ધાતુ અથવા મિશ્ર ધાતુ જેવી કે એલ્યુમીનીયમ, તાંબું, લોખંડ, સીસુ, વગેરેના તારનો ટુકડો હોય છે. જો ચોક્કસ મૂલ્યના પ્રવાહ કરતા મોટો પ્રવાહ પરિપથમાં વહે તો ફ્યુઝ તારનું તાપમાન વધે છે. અને તે પીગળી જાય છે. જે પરિપથને ખુલ્લો કરે છે. પરિણામે પરીપથમાં, વિદ્યુત-પ્રવાહ વહેવાનો બંધ થઇ જાય છે. અને વિદ્યુત ઉપકરણોને કોઈ નુકશાન થતું નથી. (આકૃતિ) ઘર વપરાશમાં વપરાતા ફ્યુઝ એક એમ્પીયર, બે એમ્પીયર, ત્રણ એમ્પીયર, પાંચ એમ્પીયર, દસ એમ્પીયર, વગેરે રેટિંગ ધરાવે છે.જવાબ : આપેલ આકૃતિમાં ત્રણ અવરોધો R1, R2 ,R3 અલગ અલગ સમાંતર જોડાણમાં છે.
ત્રણ અવરોધોમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I1, I2,I3 અલગ અલગ છે. I = I1 + I2 + I3 તેમના વચ્ચેનો વિદ્યુતસ્થીતિમાનનો તફાવત V છે. જેથી, V = IR …………………………………………….(1) V = I1R1 ………………………………………….(2) V = I2R2 ………………………………………….(3) V = IR3 ………………………………………….(4) વિદ્યુત પ્રવાહ ...........................સમી. 1,2,3,4, પરથી. I = I1 + I2 + I3 V/R = V/R1 + V/R2 + V/ R3 V/R = V (1/R1 + 1/R2 + 1/ R3) 1/R = 1/R1 + 1/R2 + 1/ R3જવાબ : “ આપેલ આકૃતિમાં ત્રણ અવરોધો શ્રેણી જોડાણમાં છે.”
આ સંયોજન સાથે વિદ્યુતસ્થીતિમાનનો તફાવત લાગુ પડતા અવરોધમાંથી વહેતો પ્રવાહ સમાન હોય છે. અવરોધ R1, R2, R3 માંથી પસાર થતો પ્રવાહ એક જે બધા અવરોધોમાં સમાન છે પરંતુ બધા અવરોધો R1, R2, R3 ના બે છેડા વચ્ચેના વિદ્યુતસ્થીતિમાનનો તફાવત અલગ અલગ હોય છે. જે અનુક્રમે V1, V2, V3 હોય તો .... V = V1 + V2 + V3 ………………………………(1) ઓહમ ના નિયમ અનુસાર, V = IR …………………………………………….(2) V1 = IR1 ………………………………………….(3) V2 = IR2 ………………………………………….(4) V3 = IR3 ………………………………………….(5) સમી. (1) માં સમી. 2,3,4,5 મુકતા, V = V1 + V2 + V3 1R = IR1 + IR2 + IR3 IR = I(R1 +R2 + R3) I/I R = (R1 +R2 + R3) R = R1 +R2 + R3જવાબ :
જવાબ :
જવાબ : l (સ્મોલ એલ) = 1m
R = 26Ώ d = 0.3 mm = 3 * 10 -4 m (Page – 7 પર કોઈ સિમ્બોલ છે) = RA / l (smol L) (symbol Pronanunce is Rho)gseb std 10 science paper solution
વિદ્યુત
The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.
The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.
For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.