જવાબ : स्वस्थवृतम्
જવાબ : तैलमर्दनम्
જવાબ : समम्
જવાબ : ग्राह्या:
જવાબ : ब्रह्म
જવાબ : पूर्वाभिमुखेन
જવાબ : આચરણ
જવાબ : સાબુ
જવાબ : પથારી
જવાબ : શરીર
જવાબ : सम्बन्धकभूत कृदन्त
જવાબ : विध्यर्थ कृदन्त
જવાબ : विध्यर्थ कृदन्त
જવાબ : विध्यर्थ कृदन्त
જવાબ : सम्बन्धकभूत कृदन्त
જવાબ : विध्यर्थ कृदन्त
જવાબ : गच्छ
જવાબ : गच्छाव:
જવાબ : पिबतः, पिबन्ति
જવાબ : तत्पुरुष
જવાબ : तत्पुरुष
જવાબ : कर्मधारय
જવાબ : तत्पुरुष
જવાબ : तत्पुरुष
જવાબ : तत्पुरुष
જવાબ : गछन्तु
જવાબ : मित्रेण,मित्राभ्याम्
જવાબ : गुरो: + अपि
જવાબ : भजत:,भजन्ति
જવાબ : जलेन + एव
જવાબ : दोषा: + त्याज्या:
જવાબ : गुरुभ्याम्,गुरुभ्य:
જવાબ : प्रविचार्य + उत्तरम्
જવાબ : काययो:, कायेषु
જવાબ : शत्रो: + अपि
જવાબ : वन्दध्वम्
જવાબ : प्रात:काले जगदविधातार स्मरेत |
જવાબ : शुद्ध जलं पिबेत |
જવાબ : पुत्रहिते रत: तात: पुत्र समादिशत् |
જવાબ : दुर्जनस्य संसर्ग त्यजेत् |
જવાબ : प्रविचार्य (सम्यक चिन्तयित्वा) उतरं देयम् |
જવાબ : સવારે પથારીનો ત્યાગ કરીને પોતાના સ્વાસ્થ્ય વિશેનો વિચાર કરવો. જગતના સર્જનહાર પરમેશ્વરને યાદ કરીને શુદ્ધ પાણી પીવું. તેના પછી સો ડગલાં ચાલવું અને શૌચક્રિયા માટે જવું. સાબુથી બરાબર હાથ સાફ કરીને પછી કસરત કરવી. પછી શરીરે તેલનું માલિશ કરીને સ્નાન કરવું. પાણીથી પોતાનું વસ્ત્ર બરાબર ધોવું. ત્યારબાદ પૂર્વ દિશામાં મુખ રાખીને બેસવું અને સંધ્યા ઉપાસના કરવી. માતપિતાને વંદન કરીને સવારનો નાસ્તો કરવો. પછી મિત્રો સાથે શાળાએ જઇને અભ્યાસ કરવો. સજ્જનોની સંગત કરવી દુષ્ટોથી દૂર રહેવુ. દિવસરાત પુણ્યના કામ કરવા અને હમેશાં પ્રભુને યાદ કરવાં. બરાબર વિચારીને જવાબ આપવો. સમજદાર સત્રૂના ગુણોને પણ ગ્રહણ કરવાં અને વડીલના દોષને પણ છોડી દેવા. ઈશ્વરનું ઘ્યાન કરવું અને ના આવેલા દૂ:ખનો વિચાર ન કરવો, શરીરસંબંધી સુખ ભોગવવું અને લોકોની સેવા કરવી.
The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.
The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.
For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.