જવાબ : आत्मा
જવાબ : जातस्य
જવાબ : अपरिहारये
જવાબ : अकर्मणि
જવાબ : श्रद्धावान्
જવાબ : चतुर्विधा:
જવાબ : કર્ણપર્વ
જવાબ : ૧૮
જવાબ : पार्थ:
જવાબ : जातस्य
જવાબ : ૬00
જવાબ : श्रद्धावन्
જવાબ : बहुव्रीहि
જવાબ : દુઃખી
જવાબ : નિશ્ચત
જવાબ : सम्बन्धकभूत कृदन्त
જવાબ : સનાતન
જવાબ : દ્વંદ્વ
જવાબ : આસક્તિ
જવાબ : सुकृतिन: + अर्जुन:
જવાબ : जन्म
જવાબ : आत्मा
જવાબ : न +अयम्
જવાબ : मुक्त: + यः
જવાબ : अन्यपुरुषस्य
જવાબ : ध्रुव: + मृत्यु:
જવાબ : शरीरयो:, शरीरेषु
જવાબ : फ़लेषु
જવાબ : भजन्ते
જવાબ : कर्मणि
જવાબ : प्रवृती, प्रवृत्तय:
જવાબ : लोकभ्याम्, लोकेभ्य:
જવાબ : म्रियते
જવાબ : ज्ञानं लब्ध्वा
જવાબ : ज्ञानम्
જવાબ : जन:, जनौ
જવાબ : आत्मा अज: नित्य: शाश्ववत: पुरान: च |
જવાબ : जन: ज़ानं लब्ध्वा परां शान्तिम् अधिगच्छति |
જવાબ : मृतस्य् जन्म ध्रुवम् |
જવાબ : केमंणि एव ते अधिकार: अस्ति |
જવાબ : तस्मात् लोक: न उद्धिजते, य: लोकातम् न उद्धिजते, य: च हर्षामर्षभयोद्धेगै: मुक्त: स: भक्त: भगवत: प्रिय: |
જવાબ : जायते
જવાબ : कर्मणि + एव + अधिकार: + ते
જવાબ : फ़लेष
જવાબ : जानम्
જવાબ : बन्धं मोक्षं च यो वेति सा ........ सात्विकी |
જવાબ : आत्मा कीद्दशे शरीरे न हन्यते ?
જવાબ : किम् लब्धा शान्तिम् अधिगच्छति ?
જવાબ : सुकृतिन्: जना: कम् भजन्ते ?
જવાબ : सा बुद्धि: कीद्दशी वर्तते ?
જવાબ : अज: + नित्य:
જવાબ : शाश्वत: + अयम्
જવાબ : सग्ड: + अस्तु + अकर्मणि
જવાબ : षष्ठी तत्पुरुष समास:
જવાબ : नज् तत्पुरुष समास:
જવાબ : बहुव्रीहि समास:
જવાબ : इतरेत दवन्द् समास:
જવાબ : जातस्य हि ध्रुवो मृत्यु: ध्रुवं जन्म मर्तस्य च | तस्मादपरिहार्येंडर्थ न त्वं शोचितुमहसि ||
જવાબ : तस्माननो ट्रिजते लोको लोकान्नोद्धिजते च य: | हमष्षाभर्षभयोद्रेगे: मुक्तो: य: स च मे प्रिय: ||
જવાબ : ઉપરના શ્ર્લોકમાં ભગવાન કહે છે કે કર્મ કરવામાં જ તારો અધિકાર છે; તારે સદૈવ કર્મ કરતા રહેવું જોઈએ. 'આ કર્મથી મને શું મળશે' તારે એનો જરા પણ વિચાર કરવાનો નથી. જો તું કર્મના ફળનો વિચાર કરીશ તો તે સીમિત થઈ જશે. જ્યારે કોઈ વ્યક્તિ અમુક વ્યવસાય કરતી હોય અને તેને તેનાથી અમુક આવક થતી હોય, પરંતુ જો તે આવકને લક્ષમાં રાખીને જ કર્મ કરે તો ક્યારેક તેને મર્યાદિત આવક થાય અને તેનો માલિક તેને ફક્ત લોભવશ કામ કરનાર કર્મચારી ગણી લે. ભગવાન કહે છે કે તું કર્મના ફળની ઇચ્છાવાળો થઈશ નહી. કર્મના અભાવમાં, કર્મ ન કરવામાં તારી વૃત્તિ ન થાઓ.
જવાબ : જ્ઞાન મેળવવા ઇચ્છનારમાં પહેલા શ્રદ્ધા હોવી જોઈએ. ગીતાકારે પહેલેથી કહ્યું છે કે यो यच्छद्: एव स:, અથવા જે જેવી શ્રદ્ધા યા ભાવના રાખશે તેને તેવું ફળ મળશે. આમ શ્રદ્ધાળુ માણસને જ જ્ઞાનપ્રાપ્તિ થાય છે; તેનાથી આગળ જેણે પોતાની ઇંદ્રિયો પર વિજય મેળવ્યો હોય તેને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને ટુંક સમયમાં તે પરમ શાંતિનો અધિકારી પણ બને છે.
જવાબ : ગીતાના મહાન ઉપદેશક ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે શ્રેષ્ઠ ભરવંશી રાજા અર્જુન ! ચાર પ્રકારના સદાચારી ભક્તો મને ભજે છે : (1) આર્ત- દુખી: (કોઈ કારણથી દુ:ખમાં આવી પડીને ભગવાનનું ભજન કરે તે आर्त પ્રકારનો ભક્ત છે.) (2) જિજ્ઞાસુ - (ઇશ્વરના સ્વરૂપને જાણવાની ઇચ્છાવાળો જિજ્ઞાસુ ભક્ત છે.) (3) અર્થાર્થી - સંસારના પદાર્થોની કામના ધરાવતો ભક્ત (ધન, પદ, સંતાન વગેરે જેવા સાંસારિક પદાર્થોની પ્રાપ્તિ કરવાની કામનાથી ભગવાનની ભક્તિ કરનાર અર્થાર્થી ભક્ત છે.) (4) જ્ઞાની - જેને સંસારની અનિત્યતા, આત્માની અમરતા તથા ઇશ્વરના સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું છે તે ભક્ત જ્ઞાની ભક્ત છે.)
The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.
The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.
For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.