GSEB Solutions for ધોરણ ૧૦ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

कस्य मूर्ति: पवर्गरचिता अस्ति ?

Hide | Show

જવાબ : शिवस्य


किम्‌ उपादेयम्‌ अस्ति ?

Hide | Show

જવાબ : गुरुवचनम्‌


य:शिष्यस्थ..........उद्यतः सः गुरु: ?

Hide | Show

જવાબ : हिताय


का नदी त्वरिता वहति ?

Hide | Show

જવાબ : गड़्गा


कर्मणा पुरुष: ................ भवति |

Hide | Show

જવાબ : बहुब्रीहि:


मद्‌गेहे नित्यं किं वर्तते ?

Hide | Show

જવાબ : अव्ययीभावः


तृतीयाविभक्‍ते: रूपं किम्‌ ?

Hide | Show

જવાબ : मया


विध्यर्थकृदन्तस्य उदाहरणं किम्‌ ?

Hide | Show

જવાબ : कर्तव्यम्‌


नगः - इति शब्दस्य कः अर्थ: ?

Hide | Show

જવાબ : પર્વત


कान्त: - इति शब्दस्य कः अर्थ: ?

Hide | Show

જવાબ : પ્રિયજન


अपूर्वोडयम्‌ - सन्धि विच्छेद कुरुत ?

Hide | Show

જવાબ : अपूर्व: + जयम्‌


मूर्तिरपवर्गप्रदास्तु - सन्धि विच्छेद कुरुत ?

Hide | Show

જવાબ : मूर्ति: + अपवर्गप्रदा + अस्तु


शिष्यहिताय - इति कः समास ?

Hide | Show

જવાબ : तत्पुरुष


गानसरस्वती - डति कः समास ?

Locked Answer

જવાબ : तत्पुरुष


पवर्गरचितामूर्ति: - इति कः समास ?

Locked Answer

જવાબ : कर्मधारय


गुरुवचनम्‌ - इति कः समास ?

Locked Answer

જવાબ : तत्पुरुष


कमललोचने - इति कः समास ?

Locked Answer

જવાબ : बहुव्रीहि


तदेव - सन्धि विच्छेद कुरुत ?

Locked Answer

જવાબ : तत्‌ + एव


वृक्षस्याग्रे - सन्धि विच्छेद कुरुत ?

Locked Answer

જવાબ : वृक्षस्य + अग्रे


अधिगततत्व: - इति क: समास ?

Locked Answer

જવાબ : बहुव्रीहि


……………कैलासं न नयति |

Locked Answer

જવાબ : गड़गा


युधिष्छिर: ........... पुत्र: |

Locked Answer

જવાબ : धर्मस्य


मया - पदस्य विभक्ति वचन च किम्‌ अस्ति ?

Locked Answer

જવાબ : तृतीया एकवचनम्‌


पितुराज्ञा - सन्धि विच्छेद कुरुत ?

Locked Answer

જવાબ : पितु: + आज्ञा


हेयं किम्‌ अस्ति ?

Locked Answer

જવાબ : अकार्य


का कैलासं नगं नयति ?

Locked Answer

જવાબ : गानसरस्वती


वृक्षस्याग्रे ...... दृष्टम्‌ |

Locked Answer

જવાબ : फ़लम्‌


पुत्रों गड़गा - सन्धि विच्छेद कुरुत ?

Locked Answer

જવાબ : पुत्र: + गड़गा:


हंसस्य - पदस्य विभक्ति वचन च किम्‌ अस्ति ?

Locked Answer

જવાબ : षष्ठी एकवचनम्‌


हिताय - पदस्य विभक्ति वचन च किम्‌ अस्ति ?

Locked Answer

જવાબ : चतुर्थी एकवचनम्‌


हंसय शोभा का ........ धर्मस्य त्वरिता गतिः |

Locked Answer

જવાબ : वास्ति


....... आज्ञा न लड़घिता |

Locked Answer

જવાબ : पितु


हंसस्य शोभा क: अस्ति ?

Locked Answer

જવાબ : गति


फ़लाग्रे - इति कः समास ?

Locked Answer

જવાબ : तत्पुरुष


वहति - रूपं किम अस्ति ?

Locked Answer

જવાબ : वर्तमानकालस्य


अकायम्‌ - इति कः समास ?

Locked Answer

જવાબ : नज्‌ तत्पुरुष


गड़ा कीदशी वहति ?

Locked Answer

જવાબ : त्वरिता


नखलु - इति कः समास ?

Locked Answer

જવાબ : उपपद तत्पुरुष


अकारादि सकारान्तं तो ....... स्‌ पण्डित |

Locked Answer

જવાબ : जानाति


कमललोचने - पदस्य विभक्ति वचन च किम्‌ अस्ति ?

Locked Answer

જવાબ : सम्बोधने एकवचनम्‌


हेयं किम्‌ अस्ति ?

Locked Answer

જવાબ : अकार्य हेयं अस्ति |


का कैलासं नगं नयति ?

Locked Answer

જવાબ : गानसरस्वती कैलासं नगं नयति |


पितुः का आज्ञा ?

Locked Answer

જવાબ : शस्त्र न खलु कर्तव्यम्‌ इति पितु: आज्ञा |


युधिष्ठिरः धर्मस्य पुत्रः।

Locked Answer

જવાબ : युधिष्ठिर: कस्य पुत्र: |


गड्गा कैलासं न नयति।

Locked Answer

જવાબ : का कैलासं न नयति |


वृक्षस्याग्रे फलं दृष्टम्‌।

Locked Answer

જવાબ : वृक्षस्याग्रे किम्‌ दृष्टम्‌ |


अपवर्गप्रदास्तु

Locked Answer

જવાબ : अपवर्गप्रदा + अस्तु


अपूर्वोडयम्‌

Locked Answer

જવાબ : अपूर्व: + अयम्‌


पितुराज्ञा

Locked Answer

જવાબ : पितु: + आज्ञा


द्विगुरपि

Locked Answer

જવાબ : द्विगु: + अपि


गुरूवचनम्‌

Locked Answer

જવાબ : षष्ठी तपुरुष्‌ समास:


फलाग्रे

Locked Answer

જવાબ : षष्ठी तपुरुष्‌ समास:


गानसरस्वती

Locked Answer

જવાબ : षष्ठी तपुरुष समास:


बहिव्रीहि:

Locked Answer

જવાબ : बहुव्रीहि समास:


हिताय

Locked Answer

જવાબ : हित (नपुं.) नाम्न: चतुर्थी एकवचनम्‌


हंसस्य

Locked Answer

જવાબ : हंस (पुं .) नाम्न: षष्ठी एकवचनम्‌


मया

Locked Answer

જવાબ : अस्मद्‌ (त्रिषु लिग्डेष समान ) सर्वनाम्न: तृतीया एकवचनम्‌


कमललोचने

Locked Answer

જવાબ : कमललोचना (स्त्री.) नाम्न: सम्बोधने एकवचनम्‌


અપવર્ગપ્રદા શિવની મૂર્તિ પ-વર્ગથી કેવી રીતે રચાયેલી છે ?

Locked Answer

જવાબ : અપવર્ગપ્રદા શિવની મુર્તિ પ-વર્ગથી આ રીતે રચાયેલી છે : पिनाक-फणि-बालेन्दु-भस्म-मन्दाकिनीयुता અર્થાત ભગવાન શિવની મૂર્તિમાં પ-વર્ગના પાંચેય વર્ણો આવે છે : ,, , અને . પહેલો પ-વર્ણમાં पिनाक શિવનું ધનુષ્ય છે. બીજો ફ-વર્ણ फणिમાં આવે છે. ફણિ એટલે નાગ. ત્રીજો છે બોલેંદુ એટલે બાલચંદ્ર. ભગવાન શિવ તેને મસ્તક પર ધારણ કરે છે. ચોથો વર્ણ છે. ભગવાન શિવે मन्दाकिनी ગંગાને પોતાના મસ્તક પર ધારણ કરી છે.


ગુરુ કેવા હોવા જોઈએ ?

Locked Answer

જવાબ : ગુરુ अधिगततत्व: અર્થાત જેણે સંપૂર્ણ તત્વજ્ઞાન પ્રાપ્ત કર્યું છે. એવા અને જે સતત શિષ્યના હિત માટે તત્પર હોય એવા હોવા જોઈએ.


કોઈ પણ વ્યક્તિ બહુવ્રીહિ કેવી રીતે બની શકે છે ?

Locked Answer

જવાબ : બહુવ્રીહિ એટલે बहव: व्रीह्य: यस्य स: અર્થાત જેની પાસે બહુ ડાંગર હોય તે બહુ ધાન્ય હોવાનો અર્થ ખુબ સમૃદ્ધ હોવું. ખુબ સમૃદ્ધ થવા માટે પુરુષાર્થ – ઉધમ કરવો જરૂરી છે.


भगवन्‌ किमुपादेयं गुरुवचनम्‌, हेयमपि च किमकार्यम्‌ ।

को गुरुरधिगततत्व:, शिष्यहितायोद्यत: सततम्‌ ॥

Locked Answer

જવાબ : હે ભગવાન ! ગ્રહણ કરવા જેવું શું છે ? ગુરુવચન અને ત્યાગવા યોગ્ય શું છે? ન કરવા જેવું કામ. કોણ ગુરુ છે ? જેણે તત્વજ્ઞાન પ્રાપ્ત કર્યું છે અને જે નિરંતર શિષ્યના હિત માટે તત્પર છે. ઉપરના પ્રસ્‍તુત શ્ર્લોકમાં પ્રશ્નાત્તરો છે પહેલો પ્રશ્ન પુછાયા છે કે શું ગ્રહણ કરવા જેવું તેનો ઉત્તર પણ તેની સાથે છે गुरू वचनम्‌ એટલે ગુરુનું વચન. બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે શું ત્યાગ કરવા જેવું છે. તેનો તેની સાથે જ છે. अकार्यम्‌ અર્થાત ન કરવા જેવું કામ. ત્યારબાદ પ્રશ્ન પુછાયો ગુરુ કોને કહેવાય. ગુરુ જીવનના તત્વજ્ઞાનનો જાણકાર હોવો જોઈએ અને તેના હૈયે શિષ્યનું હિત વસેલું હોવું જોઇએ.


यथा नयति कैलासं नगं गानसरस्वती |

तथा नयति कैलासं न गड्गा न सरस्वती ॥

Locked Answer

જવાબ : જેમ જ્ઞાનરૂપી સરસ્વતી કૈલાસ પર્વત પર લઇ જાય છે તેમ કૈલાસ પર ગંગા ને સરસ્વતી પણ લઈ જતી નથી. ઉપરના પ્રસ્‍તુત શ્ર્લોકમાં શાબ્દિક ચમત્કૃતિ છે. શ્ર્લોકના બીજા અને ચોથા ચરણમાં અક્ષરો સમાન છે. પણ તે અક્ષરોને બે રીતે જોડવાથી બે જુદા - જુદા અર્થ સમજાય છે ; જેમ કે (1) कैलासं नगं गानसरस्वति | नगम्‌ અર્થાત પર્વત;  न गच्छति इति नगः | गानसरस्वति અર્થાત સંગીતપ્રિય સરસ્વતી. (2) कैलासं न गड्गा न सरस्वती | ગંગા અને સરસ્વતી નામની પ્રસિદ્ધ નદીઓ કૈલાસ પર્વત પર લઇ જતી નથી ; ફક્ત સંગીતવિધામાં પારંગત એવી સરસ્વતી દેવી જ કૈલાસ પહોંચાડે છે.


There are No Content Availble For this Chapter

Download PDF

Take a Test

Choose your Test :

मुक्तानि मुक्तकानि


Browse & Download GSEB Books For ધોરણ ૧૦ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.