GSEB Solutions for ધોરણ ૧૦ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

इन्द्रियाश्वसमुत्थापितं रज: किं कलुषयति ?

Hide | Show

જવાબ : द्रष्टिम्‌


कुपिता बुद्धि: किं न पश्यति ?

Hide | Show

જવાબ : आत्मदोषम्‌


कुपितस्य स्वेदसलिलात्‌ पूर्वं किं गलति ?

Hide | Show

જવાબ : तपः


कुपितस्थ पूर्वम्‌ अयशः............, अनन्तरम्‌ अधरः।

Hide | Show

જવાબ : स्फुरति


'शैलूष' शब्दस्य कः अर्थ: ?

Hide | Show

જવાબ : નટ


वृत्तमुक्ता चित्तवृत्ति: कीदृशी इव ?

Hide | Show

જવાબ : हारयष्टिः


चक्षुष्मान्‌ अन्ध इव - ગદ્યના લેખક કોણ છે ?

Hide | Show

જવાબ : બાણભટ્ટ


चक्षुष्मान्‌ अन्ध इव - ગદ્યમાં કયા ઋષિની વાત કરવામાં આવી છે ?

Hide | Show

જવાબ : દુર્વાસા


पटह: - इति शब्दस्य कः अर्थ: ?

Hide | Show

જવાબ : નગારુ


બાણભટ્ટે કઈ કૃતિની રચના કરી છે ?

Hide | Show

જવાબ : હર્ષચરિત


आकल्प: - इति शब्दस्य कः अर्थ: ?

Hide | Show

જવાબ : વેષ


थिया - इति शब्दस्य कः अर्थ: ?

Hide | Show

જવાબ : બુદ્ધિ


वृति - इति शब्दस्य कः अर्थ: ?

Hide | Show

જવાબ : સ્થિતિ


राग: - इति शब्दस्य कः अर्थ: ?

Hide | Show

જવાબ : આસક્તિ


आलोक: - इति शब्दस्य कः अर्थ: ?

Locked Answer

જવાબ : પ્રકાશ


अर्थ: - इति शब्दस्य कः अर्थ: ?

Locked Answer

જવાબ : પદાર્થ


पन्था: - इति शब्दस्य कः अर्थ: ?

Locked Answer

જવાબ : માર્ગ


सुधीरम्‌ - इति शब्दस्य कः अर्थ: ?

Locked Answer

જવાબ : ગંભીરતા


निसर्ग: - इति शब्दस्य कः अर्थ: ?

Locked Answer

જવાબ : પ્રકૃતિ


आशा - इति शब्दस्य कः अर्थ: ?

Locked Answer

જવાબ : દિશા


साधुसेवित: - इति कः समास ?

Locked Answer

જવાબ : तत्पुरुष


निसर्गविरोधिनी - इति कः समास ?

Locked Answer

જવાબ : तत्पुरुष


कोपकलुषिता - इति कः समास ?

Locked Answer

જવાબ : तत्पुरुष


हारयष्टि: - इति कः समास ?

Locked Answer

જવાબ : कर्मधारय


सर्वतपसाम्‌ - इति कः समास ?

Locked Answer

જવાબ : कर्मधारय


लोकविनाशाय - इति क: समास ?

Locked Answer

જવાબ : तत्पुरुष


स्वेदसलिलम्‌ - इति कः समास ?

Locked Answer

જવાબ : तत्पुरुष


प्रवृत: - इति कः कृदन्त: ?

Locked Answer

જવાબ : कर्मणिभूत कृदन्त


अपहाय - इति क: कृदन्तः ?

Locked Answer

જવાબ : सम्बन्धकभूत कृदन्त


साधुसेवितोडयम्‌ - सन्धि विच्छेद कुरुत ?

Locked Answer

જવાબ : साधुसेवित: + अयम्‌


आलोकमपहाय - सन्धि विच्छेद कुरुत ?

Locked Answer

જવાબ : आलोकम्‌ + अपहाय


क्षमा हि........ सर्वतपसाम्‌ |

Locked Answer

જવાબ : मूलं


चेयम्‌ - सन्धि विच्छेद कुरुत ?

Locked Answer

જવાબ : च + इयम्‌


चक्षुष्मान्‌ अन्ध एव- ક્યાં ગ્રંથમાંથી લેવામાં આવ્યુ છે ?

Locked Answer

જવાબ : હર્ષચરિત


चक्षुरीक्षते - सन्धि विच्छेद कुरुत ?

Locked Answer

જવાબ : चक्षु: + ईक्षते


येनासि - सन्धि विच्छेद कुरुत ?

Locked Answer

જવાબ : येन + असि


धर्मक्रोधयोरेकत्र - सन्धि विच्छेद कुरुत ?

Locked Answer

જવાબ : धर्मक्रोधयो: + एकत्र


हारयष्टिरिव - सन्धि विच्छेद कुरुत ?

Locked Answer

જવાબ : हारयष्टि: + इव


विषपादपस्येव - सन्धि विच्छेद कुरुत ?

Locked Answer

જવાબ : विषपादपस्य + इव


कृतबुद्धयः कथं पश्यन्ति ?

Locked Answer

જવાબ : कृतबुद्धयः विशुद्धया धिया सर्वान्‌ अर्थात्‌ असत: सतो वा पश्यन्ति |


धर्मक्रोधयोः एकत्र वृत्ति: कीदृशी ?

Locked Answer

જવાબ : धर्मक्रोधयो: एकत्र वृति: पय: पावकयोरिय्‌ निसर्गविरोधिनी अस्ति |


कोपकलुषिता मति: किं न विमृशति ?

Locked Answer

જવાબ : कोपकलुषिता मति: कार्य अकार्य वा न विमृशति |


मुनिवेषस्य का अनुचिता ?

Locked Answer

જવાબ : मुनिवेषस्य हारयष्टि: इव वृतमुक्ता चितवृति: खल्रु अनुचिता |


क्रोधान्धस्य किम्‌ अन्धकारीभवति ?

Locked Answer

જવાબ : क्रोधान्धस्य विधा अन्धकारीभवति |


दुर्वासा: कीदृशेन चेतसा तापसाकल्पं वहति ?

Locked Answer

જવાબ : दुर्वासा: शैलुष्‌: इव वृथा वहति कृत्रिमम्‌ उपशमषुन्येन चेतसा तापसाकल्पम्‌ |


मडगलपटहेन

Locked Answer

જવાબ : मड़ग: पटह: ,तेन - कर्मधारय समास:


साधुसेवित:

Locked Answer

જવાબ : साधुभि: सेवति: - तृतीया तत्पुरुष समास:


कृतबुद्धय:

Locked Answer

જવાબ : कृता बुद्धि: यै: ते - बहुव्रीहि समास:


कोपकलुषिता

Locked Answer

જવાબ : कोपेन कलुषिता - तृतीया तत्पुरुष्‌ समास:


धर्मक्रोधयो:

Locked Answer

જવાબ : धर्म: च क्रोध: च, तयो: - इतरेतर द्रन्द्र समास:


विषपादस्य

Locked Answer

જવાબ : पादै: पिबति इति, पादप: - उपपद तत्पुरुष्‌ समास; विषमय: पादप:, तस्य - मध्यमपदलोपी, कर्मधारय समास:


साधुसेवितोड्यम्‌

Locked Answer

જવાબ : साधुसेवित: + अयम्‌


चक्षुरीक्षते

Locked Answer

જવાબ : चक्षु: + ईक्षते


ततो भृकुटि:

Locked Answer

જવાબ : ततः + भृकृटि:


अन्ध एव

Locked Answer

જવાબ : अन्धः + एव


पितामह: सुधीरम्‌ उवाच |

Locked Answer

જવાબ : क: सुधीरं उवाच ?


कदा तपो गलति ?

Locked Answer

જવાબ : कदा तपो गलति ?


कृपितस्य मति: कर्तव्यमकर्तव्यं न विमृशति |

Locked Answer

જવાબ : कस्य मति: कर्तव्यमकर्तव्यं न विमृशति ?


कीद्दशी बुद्धि: आत्मपदोषं न पश्यति |

Locked Answer

જવાબ : कीद्द बुद्धि: आत्मदोष न पश्यति ?


દુર્વાસાએ કોને શ્રાપ આપ્યો ? શા માટે ?

Locked Answer

જવાબ : પિતામહ બ્રહ્માજીની સભામાં દુર્વાસા મુનિ સામવેદના મંત્રનું ગાન કરતા હતા ત્યારે તે બીજા એક મુનિ સાથે ઝઘડી પડ્યા અને મંત્રગાનમાં ક્ષતિ થઈ ગઈ. આથી દેવી સરસ્વતીને હસવું આવ્યું. દુર્વાસા આ જોઈને ક્રોધિત થયા અને તેમણે સરસ્વતીને મૃત્યુલોકમાં અવતરવાનો શ્રાપ આપ્યો.


ધર્મ અને ક્રોધનું સાથે હોવું કોના જેવું છે ?

Locked Answer

જવાબ : ધર્મ અને ક્રોધનું સાથે હોવું તે પાણી અને આગના સાથે હોવા સમાન છે. ધર્મ સાથે ક્રોધનું હોવું એ સ્વભાવથી વિરુદ્ધ છે. એ જ રીતે પાણી સાથે આગ આવે તો આગ બુઝાઇ જાય. આમ, પાણી અને આગ સાથે હોય તે નિસર્ગવિરોહી બાબત છે.


બ્રહ્મા દુર્વાસાને નટ સાથે કેમ સરખાવે છે ?

Locked Answer

જવાબ : નટ મનથી અશાંત હોય ત્યારે પણ કૃત્રિમ રીતે તપસ્વીનો વેષ ધારણ કરીને એનો અભિનય કરે છે, તેમ દુર્વાસા મુનિવેષમાં હોય ત્યારે સદાચારવાળા હોવા જોઈએ, પણ તેઓ સદાચાર રહિત મનોવૃત્તિ ધરાવનાર કૃત્રિમ તપશ્વી જેવી ભુમિકા ભજવી રહ્યા છે. આ કારણે ભહ્યા દુર્વાસાને નટ સાથે સરખાવે છે.


દુર્વાસાનાં જટાવલ્કલ કોના જેવાં છે ? શા માટે ?

Locked Answer

જવાબ : દુર્વાસા મુનિનાં જટાવલ્કલ એક મુનિને છાજે તેવાં લોકોને શાતા આપનારાં નથી. તે લોકોનો વિનાશ કરનાર ઝેરના ઝાડ જેવાં બની ગયાં છે. દુર્વાસાના મુનિવેષની હારમાળા જેવી સદાચાર રહિત મનોવૃત્તિ અનુચિત થઈ ગઈ છે.


બ્રહ્મા ક્ષમા અંગે શું કહે છે ?

Locked Answer

જવાબ : પિતામહ બ્રહ્મા દુર્વાસા મુનિને કહે છે કે ક્ષમા સર્વ પ્રકારની તપસ્યાઓનું મૂળ છે. અન્યના દોષ જોવામાં નિપુણ દ્રષ્ટિની માફક કોપવશ થયેલી બુદ્ધિ પોતાના દોષને જોઈ શકતી નથી. મહાન તપના ભારને વહન કરનારી શક્તિ અને બીજાના દોષ જોવાની વૃત્તિ વચ્ચે ઘણું મોટું અંતર હોય છે. અતિશય રોષે ભરીયેલો માણસ આંખોવાળો હોવા છતાં અંધ જ છે. આથી તમારે સરસ્વતીને ક્ષમા આપવી જોઈએ.


ક્રોધની શારીરિક અસરો.

Locked Answer

જવાબ : हर्षचरितम्‌માં કવિવર બાણભટ્ટે ક્રોધનાં લક્ષણોની અને તેની શારીરિક અસરોની વાત કરી છે. ક્રોધ એવો મનોવિકાસ છે કે તેનાથી બુદ્ધિશાળી પુરુષની પણ બુદ્ધિ મલિન થઈ જાય છે. તે કરવાયોગ્ય અને ન કરવાયોગ્ય કર્મોનું સ્વરૂપ સમજી શકતો નથી અને તે કિંકર્તવ્યવિમુઢ બની જાય છે. ગુસ્સે થયેલાની પ્રથમ વિદ્યા નાશ પામે છે; તેની ભમર તણાય છે; પહેલાં આસક્તિ અને લાલાશ ઇન્દ્રિયો પર ગળી જાય છે અને પછી પ્રસ્‍વેદજળ વહેવા લાગે છે. ક્રોધી વ્યક્તિની અપક્રિર્તિ થાય છે. જ્યારે તે ક્રોધ કરે છે ત્યારે તેનો અધર ફરકે છે અને શરીરનાં અન્ય અંગો કાંપવા લાગે છે.


બ્રહ્માનો દુર્વાસાને ઠપકો.

Locked Answer

જવાબ : हर्षचरितम्‌ના પ્રથમ ઉચ્છવાસમાં કવિવર બાણભટ્ટે દુર્વાસા મુનિએ દેવી સરસ્વતીને આપેલા શાપનો ઉલ્લેખ કર્યો છે અને પછી બ્રહ્માજીએ દુર્વાસાને આપેલા ઠપકાની વાત કરી છે. બ્રહ્માજીની સભામાં દુર્વાસા મુનિ સામવેદના મંત્રનું ગાન કરતા હતા ત્યારે તેઓ અન્ય મુનિ સાથે ઝઘડી પડ્યા અને સામગાનમાં તેમની ભુલ થઈ ગઈ. આથી દેવી સરસ્વતીને હસવું આવ્યું. આ જોઈને દુર્વાસા ક્રોપવશ થઈને સરસ્વતીને શાપ આપી બેઠા. બ્રહ્માજીએ દુર્વાસાને કઠોર શબ્દોમાં ઠપકો આપ્યો. જેમાં તેમણે ક્ષમાને સર્વ પ્રકારની તપસ્યાઓનું મૂળ કહી. તેમણે દુર્વાસાને કહ્યું કે બીજાના દોષ જોવામાં નિપુણ દ્રષ્ટિની માફક કોપવશ થયેલી બુદ્ધિ પોતાના દોષને જોવામાં અસમર્થ હોય છે. અત્યંત રોષે ભરાયેલો માણસ આંખોવાળો હોવા છતાં અંધ જ બની રહે છે. આથી તમારે સરસ્વતીને ક્ષમા આપવી જોઈએ.


There are No Content Availble For this Chapter

Download PDF

Take a Test

Choose your Test :

चक्षुष्मान् अन्ध एव


Browse & Download GSEB Books For ધોરણ ૧૦ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.