GSEB Solutions for ધોરણ ૧૦ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

यदुकुलप्रवाल: कः ?

Hide | Show

જવાબ : अभिमन्युः


अभिमन्यु: कस्य पुत्र: आसीत्‌ ?

Hide | Show

જવાબ : अर्जुनस्य


अभिमन्यो: मातुलः कः ?

Hide | Show

જવાબ : जनार्दनः


शान्तं पापम्‌ शान्तं पापम्‌।' इति कः वदति ?

Hide | Show

જવાબ : घटोत्कच:


वयं दूतघातका: न।' - इदं वाक्यं केन कथितम्‌ ?

Hide | Show

જવાબ : दुर्योधनेन


चक्रायुध: कः ?

Hide | Show

જવાબ : जनार्दन:


भवन्त: ………… अपि क्रूरतरा: ।

Hide | Show

જવાબ : राक्षसेभ्य:


कृतान्तः शब्दस्य कः अर्थ: ?

Hide | Show

જવાબ : यमराज:


वसुन्धरा - इति शब्दस्य कः अर्थ:?

Hide | Show

જવાબ : પૃથ્વી


दूत: - इति शब्दस्य कः अर्थ:?

Hide | Show

જવાબ : સંદેશાવાહક


पश्चिम: - इति शब्दस्य कः अર્થ:?

Hide | Show

જવાબ : અંતિમ


उपसृत्य – इति क: कृदन्तः?

Hide | Show

જવાબ : सम्बन्धकभूत कृदन्त


अंशुभि: - पदस्य विभक्ति वचन च किम्‌ अस्ति?

Hide | Show

જવાબ : चतुर्थी बहुवचनम्‌


अवस्था - इति शब्दस्य कः अर्थ:?

Hide | Show

જવાબ : સ્થિતિ


जात्य - इति शब्दस्य कः अर्थ:?

Locked Answer

જવાબ : ઊંચુકુળ


क्षिप्रम्‌ - इति शब्दस्य कः अर्थ:?

Locked Answer

જવાબ : સત્વરે


प्रकृति: - इति शब्दस्य कः अर्थ:?

Locked Answer

જવાબ : સ્વભાવ


प्रविश्य - इति कः कृदन्तः?

Locked Answer

જવાબ : सम्बन्धकभूत कृदन्त


उत्थाय - इति कः कृदन्तः?

Locked Answer

જવાબ : सम्बन्धकभूत कृदन्त


परित्यज्य - इति कः कृदन्तः?

Locked Answer

જવાબ : सम्बन्धकभूत कृदन्त


भवतु ......... , ……….. वंचानानुसारं रिक्त स्थाने किम अस्ति ?

Locked Answer

જવાબ : भवताम्‌ ,भवन्तु


शकुने: - पदस्य विभक्ति वचन च किम्‌ अस्ति ?

Locked Answer

જવાબ : पञ्चमी एकवचनम्‌


गुरवो भवन्तम्‌ - सन्धि विच्छेद कुरुत ?

Locked Answer

જવાબ : गुरव: + भवन्तम्‌


राक्षसेभ्य: - पदस्य विभक्ति वचन च किम्‌ अस्ति ?

Locked Answer

જવાબ : चतुर्थी बहुवचनम्‌


घतोत्कचोडहम्‌ - सन्धि विच्छेद कुरुत ?

Locked Answer

જવાબ : घटोत्कच: + अहम्‌


आशया - पदस्य विभक्ति वचन च किम्‌ अस्ति ?

Locked Answer

જવાબ : तृतिया एकवचनम्‌


दहति ......... , ....... वचानानुसारं रिक्त स्थाने किम्‌ अस्ति ?

Locked Answer

જવાબ : दहतः, दहन्ति


वर्तमानकाल अन्य पुरुषस्य एकवचनस्य रूपं किम्‌ ?

Locked Answer

જવાબ : उपविशति


आज्ञाथ मध्यम पुरुषस्य एकवचनस्य रूपं किम्‌ ?

Locked Answer

જવાબ : समाचार


दहेत्‌ ......... , ……… वचानानुसारं रिक्त स्थाने किम्‌ अस्ति ?

Locked Answer

જવાબ : दहेताम्‌, दहेयु:


दूतोडहम्‌ - सन्धि विच्छेद कुरुत?

Locked Answer

જવાબ : दूत: + अहम


युधिष्ठिरादय: - इति कः समास?

Locked Answer

જવાબ : बहव्रीहि


सर्वक्षत्रवध: - इति कः समास ?

Locked Answer

જવાબ : कर्मधारय


बाणयोग्यम्‌ - इति कः समास?

Locked Answer

જવાબ : तत्पुरुष


जतुगृहे - इति कः समास?

Locked Answer

જવાબ : तत्पुरुष


दूतघातकाः - इति कः समास?

Locked Answer

જવાબ : तत्पुरुष


चक्रायुध: - इति कः समास?

Locked Answer

જવાબ : बहुव्रीहि


घटोत्कच: कस्य सन्देशं नयति ?

Locked Answer

જવાબ : घटोत्कच: जनार्दस्य (श्रीकृष्णस्य्‌) सन्देश नयति |


अभिमन्यु: कं द्रष्टुं स्वर्गम्‌ अभिगतः ?

Locked Answer

જવાબ : अभिमन्यु: पितामहं (पाण्डुराज) द्रष्द्र स्वर्गम्‌ अभिगत: |


कुत्र सुप्तान्‌ भातृन्‌ निशाचरा: न दहन्ति ?

Locked Answer

જવાબ : जतुगृहे सुप्तान्‌ भ्रातून निशाचरा: न दहन्ति |


घटोत्कच: कस्य वचनात्‌ दूत: भवति ?

Locked Answer

જવાબ : पघटोत्कच: जनार्दस्य अचनात दूत: भवति |


श्रोतव्य:

Locked Answer

જવાબ : विध्यर्थ कर्मक्कि कृदन्‍तम्‌


परित्यज्य

Locked Answer

જવાબ : संबन्धक भुतकृदन्तम्‌


अभिगत:

Locked Answer

જવાબ : त-पत्यतान्त्‌ कर्तरिभुतकृदन्तम्‌ |


उपसृत्य्‌

Locked Answer

જવાબ : संबन्धक भुतकृदन्तम्‌


द्रष्टम्‌

Locked Answer

જવાબ : हेत्वर्थंक धातुसाधितं तुमन्तम्‌ अव्ययम्‌


कडि:क्षतम

Locked Answer

જવાબ : कर्मणि भुतकृदन्तम्‌


घटोत्कचोड़हम

Locked Answer

જવાબ : घटोत्कच: + अहम


शकुनिरेष:

Locked Answer

જવાબ : शकुनि: + एष:


दूतोडहमस्मि

Locked Answer

જવાબ : दूत: + अहम + अस्मि


दूत इति

Locked Answer

જવાબ : दूत: + इति


कुरुकलप्रदीप:

Locked Answer

જવાબ : षष्ठी तत्पुरुष समास:


चक्रायुध:

Locked Answer

જવાબ : बहुव्रीही समास:


पुत्रशोकसमुत्थित:

Locked Answer

જવાબ : षष्ठी तत्पुरुष, तृतीया तत्पुरुष समास:


धृतराष्ट्र:

Locked Answer

જવાબ : बहुव्रीही समास:


घटोत्कच: पितामहम्‌ अभिवादयति|

Locked Answer

જવાબ : घटोत्कच: कम अभिवादयति ?


त्वं युद्धार्थं न आगत: |

Locked Answer

જવાબ : त्वं किमर्थम्‌ न आगत: ?


वयं दुतघाटका:|

Locked Answer

જવાબ : वयं किद्शा: न ?


जनार्दनस्य पश्चिम: सन्देश: श्रोतव्य: |

Locked Answer

જવાબ : कस्य पश्चिम: सन्देश: श्रोतव्य: ?


ધૃતરાષ્ટ્ર કૌરવોના પિતા હતા. (धृतराष्ट्र कौरव जनक अस।| )

Locked Answer

જવાબ : धृतराष्ट्र: कौरवाणां कनक: आसीत्‌ |


ઘટોત્ચક જનાર્દનનો સંદેશ લાવે છે. (घटोत्कच जनार्दन सन्देश आ + नी -आनय)

Locked Answer

જવાબ : घटोत्कच: जनार्दनस्य सन्देशम्‌ आनयति |


અમે દૂતને હણનારા નથી. (अस्मद दुतघातक न|)

Locked Answer

જવાબ : वयं दुतघाटका: न |


ઘટોત્ચક ધૃતરાષ્ટ્રને પ્રણામ કરે છે. (घटोत्कच: धृतराष्ट्र: प्र + नम|)

Locked Answer

જવાબ : घटोत्कच: धृतराष्ट्रं प्रणमति |


ઘટોત્કચ શકુમિમે શી સલાહ આપે છે?

Locked Answer

જવાબ : ઘટોત્ચક શકુનિને સલાહ આપતાં કહે છે : હે શકુંનિ ! જુગટાના પાસા છોડીને બમણી યુદ્ધ કરવા યોગ્ય થા.


ઘટોત્ચક દુર્યોધનને રાક્ષસથી પણ વધારે ક્રુર શા માટે કહે છે ?

Locked Answer

જવાબ : દુર્યોધન લાક્ષાગૃહમાં સૂતેલા પોતાના ભાઇઓને સળગાવી દે છે; રાક્ષસો પણ આવું નિર્ઘૃણ કૃત્ય ન કરે. આ કારણે ઘટોત્ચક દુર્યોધનને રાક્ષસો કરતાંય વધારે કુર કહે છે.


અભિમન્યુનું મૃત્યુ થતાં અર્જુને કરેલા વિલાપ વિશે લખો.

Locked Answer

જવાબ : રણાંગણમાં અભિમન્યુનું મૃત્યુ થતાં તેના પિતા અર્જુન વિલાપ કરતાં કહે છે : 'હાય પુત્ર ! કુળુકુળના તેજસ્વી દીપક ! હાય વત્સ ! યદુકુળના અંકુર ! તારી માતા(સુભદ્ધા)ને અને મને છોડીને પિતામહ(પાંડુરાજ)ને મળવાની ઇચ્છાથી તું સ્વર્ગે સિધાવ્યો!!'


ઘટોત્કચનું પાત્રાલેખન

Locked Answer

જવાબ : હિડિમ્બા રાક્ષસીને ભીમથી થયેલો પુત્ર ઘટોત્કચ શ્રીકૃષ્ણના દુત તરીકે ધૃટરાષ્ટ્રની સભામાં આવે છે. ઘટોત્કચના દુર્યોધન અને શકુનિ સાથેના સંવાદો રોચક છે. કવિવર ભાસે રાક્ષસીના પુત્ર ઘટોત્કચના પાત્રનો ઉપયોગ કરીને પ્રેક્ષકોના માનસપટલ ઉપર દુર્યોધનની રાક્ષસી વૃત્તિ પ્રગટ કરવાનો સફળ પ્રયત્ન કર્યો છે. ઘટોત્કચ અહીં માનવીય વર્તન આચરે છે.


શ્રીકૃષ્ણનો સંદેશ

Locked Answer

જવાબ : ઘટોત્કચ શ્રીકૃષ્ણનો સંદેશ લઈને હસ્તિનાપુર આવે છે. તે ધૃતરાષ્ટ્રને કહે છે કે પિતામહના આદેશથી હું દુત બનીને આવ્યો છું. તે શ્રીકૃષ્ણનો સંદેશ આ રીતે આપે છે : હે રાજાઓ! સાંભળો જનાર્દનનો અંતિમ સંદેશ-આચરવા યોગ્ય કર્મનું સારી રીતે આચરણ કરો; સ્વજનને રક્ષવાની ચિંતા કરો; મનમાં જે ઇચ્છેલું હોય તે અહીં સુર્યકિરણોની સાથે જ તમારી પાસે આવી જશે.


There are No Content Availble For this Chapter

Download PDF

Take a Test

Choose your Test :

जनार्दनस्य पश्चिमः सन्देशः


Browse & Download GSEB Books For ધોરણ ૧૦ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.