જવાબ : कालपर्ययात्
જવાબ : परीक्ष्य
જવાબ : लब्धपद:
જવાબ : सुखम्
જવાબ : परहितनिरतः
જવાબ : મુર્ખ
જવાબ : परिक्ष्य
જવાબ : સૂર્ય
જવાબ : વિનાશ
જવાબ : સજ્જન
જવાબ : વૃક્ષ
જવાબ : तत्पुरुष
જવાબ : बहुव्रीहि
જવાબ : तत्पुरुष
જવાબ : तत्पुरुष
જવાબ : बहुव्रीहि
જવાબ : कर्मधारय
જવાબ : હોદ્દો
જવાબ : કેળવણી
જવાબ : અણી
જવાબ : तत्पुरुष
જવાબ : तत्पुरुष
જવાબ : निपतति
જવાબ : जीवति
જવાબ : सम्बन्धकभूत कृदन्त
જવાબ : दहति
જવાબ : सम्बन्धकभूत कृदन्त
જવાબ : कर्मणिभूत कृदन्त
જવાબ : शोभते
જવાબ : हेत्वर्थ कृदन्त
જવાબ : कर्मणिभूत कृदन्त
જવાબ : दु:सहः
જવાબ : कुसुमात् + अपि
જવાબ : वज्रात् + अपि
જવાબ : रवि: + अपि
જવાબ : परप्रत्ययनेयबुध्धि:
જવાબ : सुबुध्दमूला:
જવાબ : छेदे + अपि
જવાબ : परहितनिरत:
જવાબ : कठोराणि
જવાબ : पुराणम् + इति + एव
જવાબ : सुबद्धमूला: पादपा: कालपर्यपात निपतन्ति |
જવાબ : मूठ: जन: परप्रत्ययनेनबुद्धि: भवति |
જવાબ : लोकोतराणां चेतांसि कुसुमात् अपि मृदुनि भवन्ति |
જવાબ : सुखं दु:खानि अनुभूय शोभते |
જવાબ : नवम् + इति + अवधम्
જવાબ : कुसुमात् + अपि
જવાબ : अन्यस्मात् + लब्धपद: + नीच:
જવાબ : यः + याति
જવાબ : विनाशकाले + अपि
જવાબ : बहुव्रीहि समास:
જવાબ : पंचमी तत्पुरुष् समास:
જવાબ : बहुव्रीही समास:
જવાબ : षष्ठी तत्पुरुष् समास:
જવાબ : चतुर्थी, सप्तमी तपुरुष् समास:
જવાબ : सुबद्धमुल्ना पादपा: निपतनि्ति
જવાબ : नवम् काव्यम् अवधं भवति इति न
જવાબ : लोकोतराणां चेतांसि वज्जादपि कोठोराणि भवन्ति
જવાબ : नीच: प्रायेण् दुःसह भवति
જવાબ : परहितनिरत्: सुजन: विनाशकालेडपि वैरं न याति |
જવાબ : મુઢ માણસ બીજાની બુદ્ધિથી દોરવાઇ જાય છે; તેની પાસે પોતાની સ્વતંત્ર બુદ્ધિ હોતી નથી. જ્યારે સજ્જન માણસ પરખીને જ બેમાંથી એકને સેવે છે. તેમની બુદ્ધિ સ્વતંત્ર વિચારસરણી ધરાવે છે.
જવાબ : નીચ માણસ અત્યંત હીન કોટિની માનસિકતા ધરાવે છે. તે બીજા પાસેથી ઉચું પદ મેળવ્યા પછી વધુ કઠોર બની જાય છે.
જવાબ : સત્પુરુષ હંમેશાં બીજાના હિતમાં રચ્યોપચ્યો રહે છે. વિનાશના સમયમાં પણ તે અન્યનું હિત કરે છે. તે ચંદનના વૃક્ષ જેવો હોય છે. ચંદંવૃક્ષ પોતાને કાપનાર કુહાડીના અગ્રભાગને સુગંધીદાર બનાવે છે.
જવાબ : વખત વીતતા કેળવણી નાશ પામે છે. ખૂબ મજબૂત મૂળવાળા વૃક્ષો પડી જાય છે; જળાશયમાં રહેલું પાણી સુકાય જાય છે; પરંતુ હોમેલું અને આપેલું એમનું એમ રહે છે. કર્ણ કવચકુંડળનું દાન આપતાં અટકાવનાર શલ્યરાજને કર્ણ કહે છે: વખત વીતતાં શિક્ષણ નાશ પામે છે, અત્યંત મજબુત મૂળિયાંવાળાં વૃક્ષો પડી જાય છે, જળાશયમાં રહેલું પાણી સુકાઇ જાય છે, પરંતુ હોમેલું અને દાનમાં આપેલું કાયમી ટકી રહે છે. સુર્ય, ચંદ્ર, હિમાલય અને સાગરની માફક દાનેશ્વરી વ્યક્તિનો યશ કાયમ રહે છે. દાનવીરનું સ્થાન મેઘની માફક ઉચું હોય છે અને સંગ્રહ કરનારનું સ્થાન, સંચય કરનાર સાગરની માફક, નીચું હોય છે. દાનનો મહિમા અનંત અને અપાર છે.
જવાબ : સામાન્ય લોકોથી ચઢિયાતી કોટિના માણસોના વ્રજ કરતાં પણ કઠોર અને ફૂલ કરતાંય કોમળ એવા મનને ખરેખર કોણ જાણવા સમર્થ છે ? ઉપરના સુભાષિતમાં મહાપુરુષોના સ્વભાવ વિશે વાત કરી છે. મહાપુરુષો વ્રજ કરતાં પણ કઠોર હોય છે; ગમે તેવી વિકટ પરિથિતિમાં મહાપુરુષો ગભરાતા નથી. વળી, તેઓ ફુલથીય કોમળ સ્વભાવના હોય છે. જીવનમાં નાજુક પરિસ્થિતિમાં તેમનું હ્રદય દ્રવી ઉઠે છે. ભારતના લોહપુરુષ સરદાર પટેલ અદાલતમાં એક મહત્વનો કેસ લડી રહ્યા હતા, તે વખતે તેમને તેમના ઘરેથી એક દુ:ખદ સંદેશાવાળી ચિઠ્ઠી મળી. પરંતુ એ ચિઠ્ઠી વાંચ્યા પછી પણ તેઓ અડગ રહ્યા અને પોતાનું અદાલતી કામ શાંતિપૂર્વક પુરું કર્યું. તે ચિઠ્ઠીમાં તેમની પત્નીના મૃત્યુના સમાચાર હતા. પછી સરદાર પટેલ ધ્રુસકે ધ્રુસકે રડ્યા અને પોતાના ઘરની પરિસ્થિતિ સંભાળી લીધી. આમ, મહાપુરુષો વ્રજથીય કઠોર અને ફુલ કરતાં પણ કોમળ હોય છે.
જવાબ : સુખ ખરેખર દુઃખો અનુભવીને શોભે છે ; જેમ ગાઢ અંધકારમાં દીવાનું દર્શન હોય છે. સુખમાંથી જે માણસ ગરીબાઈમાં આવી પડે છે.તે શરીર ધારણ કરેલો હોવા છતાં મરેલાની માકક જીવે છે. આ શ્ર્લોકમાં કવિ કહે છે કે સુખ તો દુ:ખો અનુભવીને જ શોભે છે, જેમ ઘેરા અંધકારમાં દીવો સુંદર લાગે છે તેમ દુઃખના વાતાવરણમાં એકાએક સુખની ઝાંખી થઇ જાય તો તે સારું લાગે છે. સુખ ભોગવનાર વ્યક્તિ એકાએક દરિદ્રાવસ્થામાં આવી પહોંચે ત્યારે તે પરિસ્થિતિ તેને માટે અત્યંત અસલ થઈ જાય છે. તે શરીર ધારણ કરેલો હોય તોય તેનું જીવન મૃતાવસ્થા જેવું હોય છે.
The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.
The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.
For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.