GSEB Solutions for ધોરણ ૧૧ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

આદર્શ પ્રવાહી માટે આકાર સ્થિતિસ્થાપક અંક ...................

Hide | Show

જવાબ : શૂન્ય


જો સળિયાની મૂળ લંબાઈ કરતાં અડધી લંબાઈ કરવા છતાં તે તૂટી ન જાય તે માટે તેની સાથે લટકાવેલ મહત્તમ વજન…………

 

Hide | Show

જવાબ : તેટલું જ રહેશે


જો તારનું તાપમાન બમણું કરવામાં આવે, તો તારનો યંગ મોડ્યુલસ ......

 

Hide | Show

જવાબ : ઘટશે.


સ્પ્રિંગના છેડે દળ લટકાવીને તેને ખેંચતાં તેમાં ઉદ્‌ભવતા વિકૃતિનો પ્રકાર ...... હોય છે.

 

Hide | Show

જવાબ : પ્રતાન અને આકાર


M દળના દ્રઢ સળિયાને l લંબાઈના ત્રણ સમાન તારથી લટકાવેલ છે. સળિયાના બંને છેડે તાંબાના તાર અને વચ્ચેનો તાર લોખંડનો છે. જો દરેક તાર પર સરખું તણાવ બળ લાગતું હોય, તો તેમના વ્યાસનો ગુણોત્તર .......

 

Hide | Show

જવાબ :


ધારો કે, બે સમાન આકારના નળાકાર સળિયા, જેમાંથી એક રબર અને બીજો સ્ટીલનો છે. બંને સળિયાના એક છેડાને જડતાપૂર્વક છતના એક છેડા સાથે બાંધેલા છે. બંને સળિયાના મુક્ત છેડે તારના આવડછેદના કેન્દ્ર પાસે M દળ લગાડ્યું છે.

 

Hide | Show

જવાબ : સ્ટીલના સળિયાની લંબાઈ વધશે પણ આકારમાં દેખીતો ફેરફાર નહીં થાય. જ્યારે રબરના સળિયાની લંબાઈ વધશે અને નીચેનો છેડો કેન્દ્ર પાસે પાતળો અણી જેવો થશે.


સમાન દ્રવ્યમાંથી બનાવેલ બે તાર A અને B છે. તેમની લંબાઈઓનો ગુણોત્તર 1: 2 અને વ્યાસનો ગુણોત્તર 2:1 છે. જો તેમને એકસરખા બળથી ખેંચવામાં આવે તો તેમની લંબાઈઓનો ગુણોત્તર.............  થશે.

Hide | Show

જવાબ : 1:8


Y યંગ મોડ્યુલસવાળા એક સ્ટિતિસ્થાપક પદાર્થને S પ્રતિબળ અસર નીચે ખેંચવામાં આવે તો તે પદાર્થના એકમ કદ દીઠ સંગ્રહિત સ્થિતિસ્થાપકીય સ્થિતિઊર્જા ......... થશે.

Hide | Show

જવાબ :


એકમ વાતાવરણ દબાણ દીઠ પાણીની દબનીયતા 10-5 છે. 100 cm3 કદના પાણી પર 100 વાતાવરણ જેટલું દબાણ લગાડતા પાણીના કદમાં થતો ઘટાડો ........ થશે.

Hide | Show

જવાબ : 0.4 cm3


ચોક્ક્સ કદના તાંબાંમાંથી l લંબાઈનો તાર બનાવ્યો છે. જ્યારે તેને અચળ બળ F લગાડવામાં આવે ત્યારે તેની લંબાઈ l  જેટલી વધે છે, તો કયો આલેખ સુરેખ મળશે ?

 

Hide | Show

જવાબ :


સ્ટીલનો યંગ મોડ્યુલસ, પિત્તળના યંગ મોડ્યુલસ કરતાં બમણો છે. સમાન લંબાઈ અને સમાન આડછેદના ક્ષેત્રફળવાળા એક સ્ટીલ અને પિત્તળના તારને એક જ છત પરથી લટકાવેલ છે. જો બંને તારના છેડે વજન લટકાવવાથી નીચેના છેડાઓ એક જ સમતલ પર હોય તો સ્ટીલ અને પિત્તળના તારોના છેડે લટકાવેલ વજનનો ગુણોત્તર કેટલો હોવો જોઈએ ?

Hide | Show

જવાબ : 2:1


દરિયાના પાણીની ઊંડાઈ આશરે 2700 m છે. પાણીની દબનીયતા 45.4 ×10-11 Pa-1 અને પાણીની ઘનતા 103 kgm-3 છે, તો દરિયાના તળિયે આંશિક દબનીયતા  કેટલી?

 (g =10 ms-2 લો.)

 

Hide | Show

જવાબ :


ગ્લિસરીનનો કદ પ્રસરણાંક 5 ×10-4 K-1 છે. 40° C તાપમાન વધતાં ગ્લિસરીનની ઘનતામાં થતો આંશિક ફેરફાર શોધો.

Hide | Show

જવાબ : જ.   0.020


0° C એ એક ઘન પર બાહ્ય દબાણ P આપવામાં આવે છે.કે જેથી તેનું દરેક બાજુએથી સમાન સંકોચન થાય છે. ઘનના દ્રવ્યનો કદ સ્થિતિસ્થાપકતા અંક K અને રૂખીય પ્રસરણ ગુણાંક α છે. ધારો કે તેને ગરમ કરીને તેના મૂળ કદમાં પાછો લાવવો હોય, તો તાપમાનમાં કરવો પડતો વધારો છે.

 

Hide | Show

જવાબ :


. 5 ×106 Nm-2 યંગ મૉડ્યુલસ ઘરાવતાં એક જાડા તાંબાંના દોરડાની ઘનતા 1.5 ×103kg m-3 અને લંબાઇ 8 m છે. તેને ઓરડાની છત પરથી લટકાવતાં તે પોતાના વજનને કારણે જે લંબાઈમાં વધારો થાય તે કેટલો હશે ? (g = 10 ms-2)

Hide | Show

જવાબ : 9.6 ×10-2 m


કઈ ભૌતિકરાશિ પરિમાણરહિત છે ?

Hide | Show

જવાબ : વિકૃતિ


ખેંચાયેલા રબરમાં ...... ઊર્જા હોય છે.

Hide | Show

જવાબ : વધેલી સ્થિતિઊર્જા


કઈ બાબત પદાર્થની સ્થિતિસ્થાપકતાને અસર કરે છે ?

 

Hide | Show

જવાબ : પદાર્થની સ્થિતિસ્થાપકતાને તાપમાનમાં ફેરફાર, પદાર્થમાંની અશુદ્ધિ અને પદાર્થને ગરમ કરીને હથોડી મારવી વગેરે અસર કરે છે.


R ત્રિજ્યાની લાકડાની તકતી પર, A આડછેદના ક્ષેત્રફળ અને r  ત્રિજ્યાવાળી સ્ટીલની રિંગ જડેલી છે. જો સ્ટીલનો યંગ મોડ્યુલસ Y હોય, તો સ્ટીલની રિંગને વિસ્તારવા માટે કેટલા બળની જરૂર પડશે ? R > છે.

Hide | Show

જવાબ :


એકમ વાતાવરણના દબાણે પાણીની દબનીયતા  છે. 100 વાતાવરણના દબાણે પાણીના 100 m3 કદમાં થતો ઘટાડો કેટલો હશે ?

 

Hide | Show

જવાબ :


યંગ મોડ્યુલસ Y હોય તેવાં તારમાં x જેટલી પ્રતાન-વિકૃતિ ઉદ્‌ભવે છે, તો તેના એકમ કદ દીઠ સંગ્રહ પામતી સ્થિતિઊર્જા .....

Hide | Show

જવાબ :


સ્થિતિસ્યાપક પદાર્થ માટે હૂકના નિયમ પરથી જો પ્રતિબળ વધારવામાં આવે તો પ્રતિબળ અને વિકૃતિનો ગુણોત્તર ......

 

Hide | Show

જવાબ : અચળ રહેશે.


એક પિત્તળના સળિયાનો વ્યાસ 4 mm છે અને યંગ મૉડ્યુલસ 9 ×109 Nm-2 હોય, તો તેની લંબાઈમાં 0.1% નો વધારો કરવા જરૂરી બળ કેટલું હોય ?

 

Hide | Show

જવાબ :


આકાર સ્થિતિસ્થાપકતા અંકનું મૂલ્ય શૂન્ય .........માટે હોય છે.

Hide | Show

જવાબ : વાયુ


. જો તારની લંબાઈ વધી l થતી હોય તો આ માટે થયેલ કાર્ય ................

Hide | Show

જવાબ :  


એક નળાકારીય તારને θ ખૂણે વાળવામાં આવે તો કેટલો વળ ચઢશે ?

Hide | Show

જવાબ :


એક તારની ત્રિજ્યા r અને લંબાઈ L ને F બળથી ખેંચતા તેની લંબાઈ l વઘે છે. જો તે જ દ્રવ્યમાંથી બનેલા બીજા તારની ત્રિજ્યા 2r, લંબાઈ 2L, અને બળ 2F થી ખેંચતા તેની લંબાઈમાં વધારો કેટલો થશે ?

 

Hide | Show

જવાબ : l


રબરની એક દોરીની લંબાઈ l1 છે, ત્યારે તેના ઉપર 3 N જેટલું તણાવબળ લાગેલું છે. જ્યારે આ તણાવબળ 4 N કરીએ છીએ ત્યારે તેની લંબાઈ l2  થાય છે, તો જ્યારે તણાવબળ 7 N કરીશું ત્યારે તે દોરીની લંબાઈ કેટલી થશે?

Hide | Show

જવાબ : 4l2 - 3l1


બલ્ક મોડ્યુલસ B ધરાવતા પદાર્થમાંથી બનાવેલા, R ત્રિજ્યાવાળા ઘન ગોળાને ફરતે A જેટલા આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા નળાકાર વાસણમાં પ્રવાહી ભરેલું છે. A જેટલો આડછેદના ક્ષેત્રફળવાળો વજનરહિત પીસ્ટન આ પ્રવાહીની સપાટી ઉપર તરે છે. જ્યારે પ્રવાહીને સંકોચવા માટે દળ M1પીસ્ટન પર મૂકવામાં આવે છે. ત્યારે ગોળાની ત્રિજ્યામાં થતો સાપેક્ષ ફેરફાર ......

 

Hide | Show

જવાબ : Mg3/AB


1 મીટર લાંબો સમક્ષિતિજ સળિયો, તેના એક છેડામાંથી પસાર થતી લંબ ધરીની આસપાસ ફરે છે, તો આ સળિયાને પ્રતિ સેકન્ડે કેટલા પરિભ્રમણની ગતિથી ફેરવતાં એ તૂટી જશે ?

(પદાર્થનું બ્રેકિંગ પ્રતિબળ =3×109 Nm-2 અને સળિયાના દ્રવ્યની ઘનતા 6000 kgm-3 છે.)

 

Hide | Show

જવાબ : 159 rps


1 kg દળ અને 10-4 m2 જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા 2 m લંબાઈના સ્ટીલના એક નિયમિત સળિયાને દઢ આધાર પરથી લટકાવીને તેના મુક્ત છેડે એક 1 kg જેટલા જ દળનો પદાર્થ લટકાવ્યો છે, તો આ સળિયાના મધ્યબિંદુએ ઉદ્‌ભવતું પ્રતિબળ ...... છે. (g = 10 m s-2)

 

Hide | Show

જવાબ :


એક તાર પર 27 kg થી વધુ દળ લટકાવતાં તે તૂટી જાય છે. આ જ દ્રવ્યના બનેલા અન્ય એક ત્રીજા ભાગની ત્રિજ્યાવાળા તાર પર લટકાવી શકાતું મહત્તમ દળ કેટલું હશે ?

Hide | Show

જવાબ : 3 kg


એક ધાતુના બનેલ L લંબાઈના અને m દળના સળિયાના આડછેદનું ક્ષેત્રફળ A છે. આ સળિયાના નીચેના છેડે M દળ લટકાવવામાં આવે છે, તો સળિયાના ઉપરના છેડેથી L/4 અંતરે આવેલા આડછેદ પર પ્રતિબળ કેટલું થશે ?

 

Hide | Show

જવાબ :


મહાસાગરની સપાટી ઉપર પાણીની ઘનતા ρ છે. જો પાણીનો બલ્ક મોડ્યુલસ = BBbadfasdBd હોય, તો પાણીની સપાટીથી અમુક ઊંડાઈએ દબાણ αPa હોય ત્યાં પાણીની ઘનતા ...... (વાતાવરણનું દબાણ Pa છે, α અચળાંક છે.)

 

Hide | Show

જવાબ : Pa


0.5 m લંબાઈનો, 0.1 m ત્રિજ્યાનો પાતળો ધાતુનો તાર, 400 rad s-1 ના કોણીય વેગથી તેના એક છેડામાંથી લંબરૂપે પસાર થતી ધરીને અનુલક્ષીને સમક્ષિતિજ સમતલમાં ફરે છે. જો, તારના મટિરિયલની ઘનતા 104 kgm-3 અને તારના દ્રવ્યનો યંગમોડ્યૂલસ  Y = 2×1011 Nm-2 હોય, તો તારનું લંબાઈમાં વિસ્તરણ કેટલું થશે ?

 

Hide | Show

જવાબ : 1/3 mm


r ત્રિજ્યા અને B બલ્ક મોડ્યુલસ વાળા પદાર્થમાંથી બનાવેલ નક્કર ગોળાને ફરતે નળાકાર પાત્રમાં પ્રવાહી છે. આ પ્રવાહીમાં એક વજનર હિત પીસ્ટન કે જેના આડછેદનું ક્ષેત્રફળ a છે તે પ્રવાહીની સપાટી ઉપર તરે છે. આ પ્રવાહીને દબાવવા માટે, જ્યારે પોસ્ટન ઉપર m દળ મૂકવામાં આવે છે ત્યારે તેની ત્રિજ્યામાં થતો આંશિક વધારો ∆r/r...... થાય.

 

Hide | Show

જવાબ : m g/ 3Ba


3 cm ત્રિજ્યા ધરાવતા એક નક્કર નળાકાર તારમાં વળ ચઢાવી શકે તેવું એક બળયુગ્મ લગાડતાં તારમાં એક એકમ દીઠ 0.1 એકમનો વળ ચઢે છે. હવે 4 cm જેટલી અંદરની ત્રિજ્યા અને 5 cm જેટલી બહારની ત્રિજ્યા ધરાવતા એક પોલા નળાકાર પર ઉપર જેટલું જ બળયુગ્મ લગાડતાં નળાકારમાં દર એકમે કેટલો વળ ચઢશે ?

Hide | Show

જવાબ : 0.455 એકમ


સમાન જાડાઈ ધરાવતું લાકડાનું એક બોર્ડ (પાટિયું) લીસી સમક્ષિતિજ સપાટી પર F જેટલા અચળ સમક્ષિતિજ બળની અસરથી ગતિ કરે છે. તેનો યંગ મોડ્યુલસ Y છે. આડછેદનું ક્ષેત્રફળ A હોય, તો બળની દિશામાં ઉદ્‌ભવતી દાબીય વિકૃતિ ......

 

Hide | Show

જવાબ : જ.  F0/2AY


કોઈ એક અજ્ઞાત ધાતુમાં અણુઓ વચ્ચેનું સરેરાશ અંતર 3.2 ×10-10 m છે. તેમની વચ્ચે લાગતા આંતર અણુબળમાં અચળાંકનું મૂલ્ય 6 Nm-1 હોય, તો અજ્ઞાત ધાતુનો યંગ મોડ્યુલસ .......  Nm-2 થાય.

 

Hide | Show

જવાબ : 1.875×1010


R ત્રિજ્યાની લાકડાની તકતી પર, તેના કરતા અડધી ત્રિજ્યાની રિંગ સમકેન્દ્રીય રીતે જડેલી છે. તેના આડછેદનું ક્ષેત્રફળ 100 cm2 છે. જો રિંગના દ્રવ્યનો યંગ મોડ્યુલસ 2 ×1011 Pa હોય, તો સ્ટીલની રિંગને વિસ્તરવા માટે કેટલા બળની જરૂર પડશે ?

 

Hide | Show

જવાબ : જ.  2 ×109 N


હવાના અણુની સ્થિતિ-ઊર્જા U=M/r6-N/r12  છે. જ્યાં M અને N ધન અચળાંકો છે, તો પદાર્થની સમતોલ સ્થિતિની સ્થિતિ-ઊર્જા ......

 

Hide | Show

જવાબ : M2/4 N


એક પદાર્થનો પોઈશન ગુણોત્તર 0.1 છે. જો આ પદાર્થના સળિયાનું પ્રલંબિત ખેંચાણ 10-3 છે, તો તેના કદમાં થતો પ્રતિશત ફેરફાર કેટલો ?

 

Hide | Show

જવાબ : 0.08


એક પદાર્થનો પોઈસન ગુણોત્તર 0.5 છે. તેમાંથી બનાવેલ એકરૂપ સળિયાને પ્રલંબિત (પ્રતાન) ખેંચાણ (પ્રતાન વિકૃતિ) 10-3 N આપવામાં આવે, તો તેના કદનો વધારો કેટલા ટકા થશે ?

 

Hide | Show

જવાબ : 0 %


એક જ દ્રવ્યના બનેલા તથા સમાન લંબાઈ ધરાવતા બે તારના વ્યાસનો ગુણોત્તર 2 : 3 છે. હવે જો તેમને સમાન બળની અસર હેઠળ તણાવ આપવામાં આવે, તો બંને તારના એકમ કદ દીઠ સ્થિતિ-ઊર્જાનો ગુણોત્તર કેટલો થાય ?

 

Hide | Show

જવાબ : 81:16


સ્ટીલના એક તાર પર  જેટલું તણાવ પ્રતિબળ લગાડવામાં આવે છે. તો તારના એકમ કદ દીઠ સંગૃહીત સ્થિતિસ્થાપકીય સ્થિતિ-ઊર્જા ...... Jm-3  હોય છે. (Y = 2 ×1011 Pa )

 

Hide | Show

જવાબ : 10-9


આદર્શ પ્રવાહી માટે ............... છે.

 

Hide | Show

જવાબ : આકાર સ્થિતિસ્થાપકતા શૂન્ય


તાંબા અને સ્ટીલના સમાન વ્યાસવાળા તારને એકબીજાના છેડા જોડેલા છે. આ સંયુક્ત તાર પર F જેટલું વિરૂપકબળ લગાડતાં તેની લંબાઈમાં કુલ વધારો 1 cm છે, તો આ બે તારમાં ..........

Hide | Show

જવાબ : વિકૃતિ જુદી-જુદી હશે.


સમદેશિક ન હોય તેવી ઘન ધાતુના રેખીય પ્રસરણાંકનો અચળાંક 5 ×10-5/°C  x અક્ષની દિશામાં છે અને y અને z અક્ષની દિશામાં 5 ×10-5/°C  છે. જો કદ પ્રસરણાંકનો અચળાંક n ×10-6/°C હોય તો n =..............

Hide | Show

જવાબ : 60


Yg અને Yr એ અનુક્રમે કાચ અને રબરના યંગ મોડ્યુલસ દર્શાવે છે. રબર કરતાં કાચ સ્થિતિસ્થાપક છે. તેથી .................

 

Hide | Show

જવાબ : Yg >Yr 


પોલિએસ્ટર ફાઈબરના બનેલ દોરડાનો વ્યાસ 3 cm છે. જેની બ્રેકિંગ સ્ટ્રેન્થ 150 kN છે. હવે જો તેની બ્રેકિંગ સ્ટ્રેન્થ 600 kN જોઈએ, તો તે જ દ્રવ્યના દોરડાનો વ્યાસ કેટલો રાખવો જોઈએ ?

 

Hide | Show

જવાબ : 6 cm


4.7 m લંબાઈ અને 3.0 ×10-5 m2 આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો સ્ટીલનો તાર તથા 3.5 m લંબાઈ અને 4.0 ×10-5 m2 આડછેદનું. ક્ષેત્રફળ ધરાવતા તાંબાના તાર પર આપેલ સમાન ભાર લટકાવતા બંને તારની લંબાઈમાં સમાન વધારો થાય છે, તો સ્ટીલ અને તાંબાનાં યંગ મૉડ્યુલસનો ગુણોત્તર શું હશે ?

Hide | Show

જવાબ :


આપેલ દ્રવ્ય માટે પ્રતિબળ-વિકૃતિ વક્ર આકૃતિમાં દશવિલ  છે, તો આ દ્રવ્ય માટે

(a) યંગ મૉડ્યુલસ અને

(b) અંદાજિત આધીન પ્રબળતા કેટલી હશે ?

​​​​​​​​​​​​​​

Hide | Show

જવાબ :


આકૃતિમાં દ્રવ્ય A અને B માટે પ્રતિબળ-વિકૃતિ-આલેખ દશવિલ છે.

​​​​​​​

આલેખ સમાન માપકમ પર દોરેલ છે.

(a) કયા દ્રવ્યનો યંગ મૉડ્યુલસ મોટો હશે ?

(b) બેમાંથી કયું દ્રવ્ય વધુ મજબૂત હશે?

Hide | Show

જવાબ :


નીચે આપેલ વિધાનો કાળજીપૂર્વક વાંચી કારણ સહિત તે સાચાં છે કે ખોટાં તે જણાવો.

(a) રબરનો યંગ મૉડ્યુલસ સ્ટીલ કરતાં મોટો હોય છે.

(b) ગૂંચળાનું ખેંચાણ (લંબાઈ વધારો) તેના આકાર મૉડ્યુલસ પરથી નક્કી થાય છે

Hide | Show

જવાબ :


0.25 cm વ્યાસ ધરાવતા બે તાર પેકી એક સ્ટીલનો અને બીજો પિત્તળનો બનેલો છે. આકૃતિ મુજબ તેમને ભારિત  કરેલ છે. ભારવિહીન અવસ્થામાં સ્ટીલના તારની લંબાઈ 1.5 m અને પિત્તળના તારની લંબાઈ 1.0 m છે. સ્ટીલ અને પિત્તળના તારમાં લંબાઈમાં થતાં વધારાની ગણતરી કરો.

​​​​​​​

Hide | Show

જવાબ :


એલ્યુમિનિયમના સમઘનની કિનારી (edge) 10 cm લાંબી છે. આ ઘનની એક સપાટી શિરોલંબ દીવાલ સાથે જડિત કરેલ છે. તેની વિરુદ્ધ તરફની સપાટીએ 100 kg દળ જોડવામાં આવે છે. એલ્યુમિનિયમનો આકાર મૉડ્યુલસ 25 GPa હોય, તો આ સપાટીનું. શિરોલંબ દિશામાં વિસ્થાપન કેટલું થશે ?

Hide | Show

જવાબ :


નરમ સ્ટીલમાંથી બનાવેલા ચાર પોલા અને સમાન નળાકાર વડે 50,000 kg દળવાળા મોટા સ્ટ્રક્ચરને આધાર આપવામાં આવ્યો છે. દરેક નળાકારની અંદર અને બહારની ત્રિજ્યાઓ અનુક્રમે 30 cm અને 60 cm છે. ભાર-વહેંચણી સમાન રીતે થાય છે. તેમ ઘારીને બઘા નળાકારમાં દાબીય વિકૃતિની ગણતરી કરો

Hide | Show

જવાબ :


15.2 mm × 19.1 mm લંબચોરસ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતાં તાંબાના એક ટુકડાને 44,500 N બળના તણાવ વડે ખેંચવામાં આવે છે જેથી માત્ર સ્થિતિસ્યાપક વિરૂપણ ઉદ્‌ભવે છે, તો ઉદ્‌ભવતી વિકૃતિની ગણતરી કરો.

Hide | Show

જવાબ :


સ્કી વિસ્તારમાં ઊડન ખટોલા (chair lift)નો આધાર સ્ટીલનો એક કેબલ છે. જેની ત્રિજ્યા 1.5 cm છે. જો મહત્તમ પ્રતિબળ 108 Nm-2 થી વધારી શકાતું ન હોય તો કેબલ કેટલા મહત્તમ ભારને આધાર આપી શકે ?

Hide | Show

જવાબ :


2.0 m લંબાઈના ત્રણ તાર વડે 15 kg દળના દ્રઢ સળિયાને સમાન રીતે લટકાવેલ છે. ત્રણ પૈકી છેડાના બે તાર તાંબાના અને વચ્ચેનો તાર લોખંડનો છે. જો ત્રણેય તાર સમાન તણાવ અનુભવતા હોય, તો તેમના વ્યાસના ગુણોત્તર શોધો.

Ycu=1.2×1011Nm-2, YFe=1.9×1011Nm-2 લો..

Hide | Show

જવાબ :


ખેંચાયા વગરના 1.0 m લંબાઈ ધરાવતા સ્ટીલના તારને એક છેડે 14.5 kg દળને જડિત કરેલ છે. તેને ઊર્ધ્વ સમતલમાં વર્તુળાકારે ઘુમાવવામાં આવે છે. વર્તુળમાર્ગમાં નીચેના બિંદુએ તેની કોણીય ઝડપ 2 પરિભ્રમણ/s છે. તારના આડછેદનું ક્ષેત્રફળ 0.065 cm2 છે. જ્યારે જડિત કરેલ દળ વર્તુળમાર્ગમા નિમ્નતમ બિંદુએ હોય ત્યારે તારના લંબાઈ-વધારાની ગણતરી કરો. [Yસ્ટીલ=2×1011Nm-2]

Hide | Show

જવાબ :


નીચે આપેલ માહિતી પરથી પાણી માટે બલ્ક મૉડ્યુલસની ગણતરી કરો. પ્રારંભિક કદ = 100.0 લિટર, દબાણનો, વધારો =100.0 atm (1atm = 1.013 ×105 Pa), અંતિમ કદ = 100.5 લિટર. (અચળ તાપમાને) પાણી અને  હવાનાં બલ્ક મૉડ્યુલસની તુલના કરો. આ ગુણોત્તર શા માટે  મોટો છે તે સરળ શબ્દોમાં સમજાવો.

Hide | Show

જવાબ :


જે ઊંડાઈએ દબાણ 80.0 atm હોય ત્યાં પાણીની ઘનતા શોધો.સપાટી પર પાણીની ઘનતા 1.03×103 kgm-3 છે. પાણીની દબનીયતા 45.8×10-11 Pa-1 [1 Pa=1 Nm-2]

Hide | Show

જવાબ :


10 atm જેટલા હાઇડ્રોલિક દબાણ હેઠળ રહેલા કાચના ચોસલા (Slab) માટે કદના આંશિક ફેરફારની ગણતરી કરો.

Hide | Show

જવાબ :


There are No Content Availble For this Chapter

Download PDF

Take a Test

Choose your Test :

ઘન પદાર્થોના યાંત્રિક ગુણધર્મો

ભૌતિકવિજ્ઞાન

Browse & Download GSEB Books For ધોરણ ૧૧ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.