ચાર પ્રક્ષિપ્ત પદાર્થોને એકસરખી ઝડપથી સમક્ષિતિજ સાથે 20°, 35°, 60° અને 75°ના કોણે ફાયર કરવામાં આવે છે. કયા કોણે પ્રક્ષિપ્ત કરેલ પદાર્થ માટે અવધિ વધુ મળશે ?
સમાન ઝડપથી બે પદાર્થોને એવી રીતે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. જેથી તેમની અવધિ સમાન મળે. આ બે પદાર્થોનો પ્રક્ષિપ્ત કોણ .................. અને ....................... હશે.
એક બોટનો જમીનની સાપેક્ષે વેગ 3i ̂+4j ̂ છે. અને પાણીનો જમીનની સાપેક્ષે વેગ -3i ̂-4j ̂ છે, તો બોટનો પાણીની સાપેક્ષે વેગ ............... છે. રાશિઓ SI માં છે.
વરસાદ અધોદિશામાં 4 km/h વેગથી પડે છે. એક માણસ સુરેખ રસ્તા પર 3 km/h ના વેગથી ચાલે છે, તો માણસની સાપેક્ષે વરસાદનો દેખીતો વેગ (માણાદ વડે અનુભવાતો વેગ) .................
એક કણ પૂર્વ દિશામાં 12 m જેટલું સ્થાનાંતર કર છે. ત્યારબાદ 5m જેટલું ઉત્તર દિશામાં અને 6 m જેટલું ઊર્ધ્વદિશામાં સ્થાનાંતર કરે છે, તો કણનું પરિણામી સ્થાનાંતર................
એક રૉકેટ 800 km/h ના વેગથી ઊડી રહ્યું છે. આ રૉકેટ પોતાના ઈંધણ બળવાથી ઉત્પન્ન થતાં વાયુઓને પોતાની ગતિની વિરુદ્ધ દિશામાં કોઈ એક ક્ષણે પોતાની સાપેક્ષે 1100 km/h ના વેગથી છોડી રહ્યું છે, તો આ ક્ષણે વાયુનો પૃથ્વીની સાપેક્ષમાં વેગ ................. km/h હશે.
એક વાંદરો ઊર્ધ્વદિશામાં મૂકેલા થાંભલા પર 5 m s^(-1) ની ઝડપે ચઢી રહ્યો છે અને તે જ સમયે એક કુતરો થાંભલા તરફ 10 m/s ની ઝડપે આવી રહ્યો છે. આ કુતરાનો વાંદરાની સાપેક્ષે વેગનું મૂલ્ય કેટલું હશે ?
એક જહાજ વિષુવવૃત પર પૂર્વ દિશામાં 30 km/h થી ગતિ કરે છે. હવે વિષુવવૃત સાથે દક્ષિણ-પૂર્વ દિશામાં 60° નો કોણ બનાવતી દિશામાં 16 km/h ના વેગથી પવન ફુંકાય છે, તો જહાજની સાપેક્ષમાં પવનના વેગનું મૂલ્ય .......................
એક કણ વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે. તેની એકસરખી ઝડપ v છે. ત્રિજ્યામાં ફેરફાર કર્યા સિવાય જો તેની ઝડપ બમણી થતી હોય,તો કેન્દ્રગામી પ્રવેગ .................
હાઈડ્રોજન પરમાણુમાં ન્યુક્લિયસની આસપાસ 0.528 Å ત્રિજ્યાના વર્તુળ માર્ગે ઈલેક્ટ્રોન
2.18 ×106 m/s ના વેગથી ભ્રમણ કરે છે, તો ઈલેક્ટ્રોનનો પ્રવેગ .................
કણ P અને કણ Q અનુક્રમે 100 m અને 150 m ની ત્રિજ્યા ધરાવતા વર્તુળ માર્ગે ભ્રમણ કરે છે. જો તેઓને એક ભ્રમણ પૂર્ણ કરતા લાગતો સમય સમાન હોય અને કણ Pની ઝડપ 30 km/h હોય, તો કણ Qની ઝડપ કેટલી ?
એક વિમાન 900 km h-1 ની અચળ ઝડપથી ઊડી રહ્યું છે અને 1 km ત્રિજ્યાનું સમક્ષિતિજ વર્તુળ બનાવે છે. તેના કેન્દ્રગામી પ્રવેગની ગુરુત્વીય પ્રવેગ સાથે સરખામણી કરો.
v=900 km h-1=(900×1000)/3600=250 m s-1કેન્દ્રગામી પ્રવેગ αc=v2 /r=(250) 2/1000=62.5 m s-2હવે,αc/g=62.5/9.8=6.38∴αc=6.38×g
80 cm લાંબા દોરડાના છેડે એક પથ્થર બાંધેલ છે તેને અચળ ઝડપથી સમક્ષિતિજ વર્તુળાકાર ફેરવવામાં આવે છે. જો પથ્થર 25 sec માં 14 પરિભ્રમણ પૂરા કરતો હોય, તો પથ્થરના પ્રવેગનું માન તથા તેની દિશા શોધો.
પથ્થરની કોણીય આવૃતિ ω=2πv=2×(22/7)×(14/25) rps=88/ 25 rad s-1પથ્થરનો પ્રવેગ α=ω2r=(88/25)20.8=(12.39 )(0.8)∴α=9.91 ms-1આ પ્રવેગની દિશા વર્તુળ પરના દરેક બિંદુએ વર્તુળના કેન્દ્ર તરફ હોય છે.
ક્રિકેટનો કોઈ ખેલાડી દડાને 100 m જેટલ મહત્તમ સમક્ષિતિજ અંતર સુધી ફેંકી શકે છે. આ ખેલાડી આ જ દડાને જમીનથી ઉપર તરફ કેટલી ઊંચાઈ સુધી ફેંકી શકશે ?
જો પ્રક્ષિપ્ત પદાર્થેનો પ્રારંભિક વેગ v0 હોય, તો મહત્તમ અવધિ,Rmax=v02 / g =100∴v02=100 gદડાની ઊર્ધ્વદિશાની ગતિ માટે,v2-v02=-2ghમહત્તમ ઊંચાઈએ v=0હોવાથી,02-100 g=-2gh∴h=100g / 2g= 50 mઆમ, ક્રિકેટર એ જ દડો 50 mની ઊંચાઈ સુધી ફેંકી શકશે.
કોઈ સાઈકલ-સવાર 1 km ત્રિજ્યાવાળા એક વર્તુળાકાર બગીચાના કેન્દ્ર Oથી ગતિ શરૂ કરે છે. તથા બગીચાના કિનારા P સુધી પહોંચે છે. ત્યાંથી તે બગીચાના પરિધ પર સાઈકલ ચલાવતા ચલાવતા QO માર્ગે કેન્દ્ર O પર પાછો આવે છે. જો આ ચક્કર કાપવા માટે 10 મિનિટ જેટલો સમય લાગતો હોય, તો સાઈકલ-સવારનું (a) ચોખ્ખું સ્થાનાંતર (b) સરેરાશ વેગ તથા (c) સરેરાશ ઝડપ કેટલી હશે ?
અહીં, સાઈકલ-સવારનું અંતિમ સ્થાન અને પ્રાંરભિક સ્થાન એક જ છે, તેથી ચોખ્ખું સ્થાનાંતર શૂન્ય થશે.(b) સરેરાશ વેગસરેરાશ વેગ =સ્થાનાંતર / સમય=0 / 10 મિનિટ = 0
એક ખુલ્લા મેદાનમાં એક કારચાલક એવો રસ્તો પકડે છે કે જે દરેક 500 મીટર અંતર બાદ તેની ડાબી બાજુ 60°ના ખૂણે વળાંક લે છે. એક વળાંકથી શરૂ કરી, કારચાલકના ત્રીજા, છઠ્ઠા તથા આઠમાં વળાંક પાસે સ્થાનાંતર શોધો. આ દરેક સ્થિતિમાં કારચાલકની કુલ પથલંબાઈની તેના સ્થાનાંતરના માન સાથે તુલના કરો.
બિંદુ A થી D સુધીનું કુલ અંતર=AB + BC + CD= 500 m + 500 m + 500 m= 1500 m=1.5 km(b) કારચાલક છઠ્ઠો વળાંક બિંદુ A આગળ લે છે, એટલે કે તેનું અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન એક જ છે. આથી તેનું ચોખ્ખું સ્થાનાંતર શૂન્ય સદિશ થશે.આ દરમિયાન તેણે કાપેલું કુલ અંતર,= AB+BC+CD+DE+EF+FA=500+500+500+500+500+500=3000 m= 3 km
એક મુસાફર એક નવા શહેરમાં સ્ટેશન પર ઊતરીને ટૅક્સિ કરે છે. સ્ટેશનથી સુરેખ રોડ પર તેની હોટલ 10 km દૂર છે. ટૅક્સિ ડ્રાઈવર મુસાફરને 23 km લંબાઈના વાંકાચૂંકા માર્ગે 28 min માં હોટલ પર પહોચાડે છે, તો (a) ટૅક્સિની સરેરાશ ઝડપ અને (b) સરેરાશ વેગનું મૂલ્ય કેટલું હશે ? શું આ બંને સમાન હશે ?
આ દર્શાવે છે કે ટૅક્સિની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ સમાન નથી. જ્યારે ટૅક્સિ સુરેખ પથ પર એક જ દિશામાં ગતિ કરે તો જ સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ સમાન થાય.
વરસાદ શિરોલંબ દિશામાં 30 m s-1 ની ઝડપથી પડી રહ્યો છે. કોઈ સ્ત્રી ઉત્તરથી દક્ષિણ દિશા તરફ 10 m s-1ની ઝડપથી સાઈકલ ચલાવી રહી છે. તેને પોતાની છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ ?
એક કણનો સ્થાનસદિશ નીચે દર્શાવ્યા પ્રમાણે છે :
r ⃗=3.0ti ̂-2.0t2 j ̂+4.0k ̂m
જ્યાં, t સેકન્ડમાં તથા દરેક સહગુણક્નો એકમ એ રીતે છે કે જેથી r મીટરમાં મળે.
(a) કણનો r ⃗ તથા α ⃗ મેળવો
(b) t = 2.0 સેકન્ડે કણના વેગનું માન તથા દિશા શોધો.
=tan-1-(2.6667)θ=-70°અહીં, θ એ X-અક્ષ સાથે નીચેની તરફ 70° ના કોણે વેગની દિશા દર્શાવે છે.
એક વ્યક્તિ સ્થિર પાણીમાં 4 km/h ની ઝડપથી તરી શકે છે. 1 km પહોળાઈની નદીનું પાણી 3 km/h ની અચળ ઝડપથી વહી રહ્યું હોય અને વ્યક્તિ આ વહેણને લંબરૂપે તરવાનો પ્રયત્ન કરતો હોય, તો જ્યારે તે નદીના બીજા કિનારે પહોંચશે ત્યારે તે નદીના વહેણ તરફ કેટલે દૂર પહોંચશે ?
The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.
The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.
For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.