GSEB Solutions for ધોરણ ૧૧ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

પદાર્થના તાપમાનમાં 1° C જેટલો વધારો કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને ...... કહે છે.

Hide | Show

જવાબ : ઉષ્માધારિતા


રેખીય પ્રસરણાંકનો એકમ ...... છે.

Hide | Show

જવાબ :


એક ધાતુના સળિયાની લંબાઈ 50 cm છે. તેના તાપમાનમાં 100°C નો વધારો કરતા તેની લંબાઈમાં કેટલા cm નો વધારો થશે ? (ધાતુનો )

Hide | Show

જવાબ :


તાંબાની બનેલી વર્તુળાકાર તકતીની ત્રિજ્યા 10 સેમી છે અને તેના કેન્દ્ર પર 1 સેમી ત્રિજ્યાનો હોલ છે. તકતીને ગરમ કરતા આ હોલનું ક્ષેત્રફળ ......

Hide | Show

જવાબ : વધશે.


20° C તાપમાને રહેલી 5 mol હવાને 1 atm દબાણે સમોષ્મી સંકોચન કરતા તેનું કદ મૂળ કદ કરતા 10મા ભાગનું થાય છે, તો હવાનું અંતિમ તાપમાન ...... થાય.

Hide | Show

જવાબ : 736 K


20 atm ના દબાણે 3 Litre આદર્શ વાયુનું સમતાપી વિસ્તરણ કરી તેનું કદ 24 Litre કરવા જરૂરી કાર્ય ....... થાય.

Hide | Show

જવાબ : 12600 J


એક સ્ફટિકનો એક દિશામાં રેખીય પ્રસરણાંક "a" છે અને તેને બધી જ લંબદિશામાં રેખીય પ્રસરણાંક "b" છે. આ સ્ફટિકનો કદ-પ્રસરણાંક કેટલો થાય ?

Hide | Show

જવાબ :


આદર્શ વાયુની સમોષ્મી પ્રક્રિયા માટે દબાણ અને તાપમાન વચ્ચેનો સંબંધ ...... થાય.

Hide | Show

જવાબ :


સમોષ્મી પ્રક્રિયા માટે  અચળ સૂત્રમાં  નું પારિમાણિક સૂત્ર ...... થાય.

Hide | Show

જવાબ :


એક વાતાવરણના દબાણે રહેલ એક વાયુનું સમોષ્મી સંકોચન કરતા તેનું કદ, મૂળ કદ કરતા અડધું થાય છે, તો નવું દબાણ ...... N થાય. [γ=1.4]

Hide | Show

જવાબ :


એક પદાર્થનું તાપમાન T K કેલ્વિન માપક્રમ પર છે અને આ જ તાપમાન ફેરનહીટ માપક્રમ પર માપતા T° F મળે છે, તો Tનું મૂલ્ય ...... થશે.

Hide | Show

જવાબ : 574.25


એક વાહનના ટાયરમાં રહેલી હવાનું દબાણ 4 atm છે અને તેનું તાપમાન 27° C છે. અચાનક ટાયર ફાટતા, હવાનું નવું તાપમાન ...... થશે. []

Hide | Show

જવાબ :


કેલ્વિન માપક્રમના 95 K તાપમાનને સમતુલ્ય ફેરનહીટ માપક્રમ પર ...... મળે.

Hide | Show

જવાબ : -288° F


ધાતુના એક તારને ગરમ કરતા તેની લંબાઈમાં 2 ટકાનો વધારો થાય છે, તો તેના આડછેદના ક્ષેત્રફળમાં કેટલા ટકાનો વધારો થાય ?

Hide | Show

જવાબ : 4%


ફ્રીજમાં 4° C તાપમાને કાચની એક બીકર સંપૂર્ણપણે પાણીથી ભરેલ છે. હવે તેનું તાપમાન 4° C કરતા નીચે જતા ......

Hide | Show

જવાબ : પાણી બહાર આવશે.


એક સેલ્સિયસ અને એક ફેરનહીટ માપક્રમ પર તાપમાન માપતા થરમૉંમિટરને 212° F જેટલા ગરમ પદાર્થમાં મૂકેલ છે. જ્યારે ફેરનહીટ થરમૉમિટર તાપમાનનો ઘટાડો 140 દશવે ત્યારે સેલ્સિયસ થરમૉમિટર કેટલો ઘટાડો દર્શાવશે ?

Hide | Show

જવાબ : 40°


લોખંડના એક તારની લંબાઈ 30° C તાપમાને 30 cm છે, તો 10° C તાપમાને તેની લંબાઈ ...... થાય. 

Hide | Show

જવાબ : 29.99 cm


એક કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા (i) 100 K અને 500 K અને (ii) T K અને 900 K તાપમાનો માટે સમાન હોય તો, Tનું મૂલ્ય ...... થાય.

Hide | Show

જવાબ : 180° K


ધાતુના એક ગોળાનું તાપમાન 30° C સુધી વધારતા તેનું કદ 0.30 % જેટલું વધે છે, તો તેનો કદ-પ્રસરણાંક (γ)..........થાય.

Hide | Show

જવાબ :


ઉષ્મીય પ્રસરણની ઘટનામાં રેખીય-પ્રસરણાંક (α), પૃષ્ઠ-પ્રસરણાંક (β) અને કદ-પ્રસરણાંક (γ)નો ગુણોત્તર કેટલો થશે ?

Hide | Show

જવાબ : 1:2:3


અચળ તાપમાને એકમ દળના પદાર્થને ઘન સ્વરૂપમાંથી પ્રવાહી સ્વરૂપમાં ફેરવવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને...... કહે છે.

Hide | Show

જવાબ : ગલનગુપ્ત ઉષ્મા


એક થર્મોડાયનેમિક પ્રક્રિયા દરમિયાન 100 J કાર્ય કરતા તે 1000 J ઉષ્મા ગુમાવે છે. આથી તેની આંતરિક ઊર્જામાં.....જેટલો ફેરફાર થશે.

Hide | Show

જવાબ : -900 J


એક થર્મોડાયનેમિક પ્રક્રિયામાં વાયુનું દબાણ બદલતા તે 200 J ઉષ્માનું ઉત્સર્જન કરે છે અને તેના પર 100 J જેટલું કાર્ય કરવામાં આવે છે. જો વાયુની પ્રારંભિક આંતરિક ઊર્જા 10 J હોય, તો અંતિમ આંતરિક ઊર્જા ......થાય.

Hide | Show

જવાબ : -90 J


એક તંત્ર પર 420 J કાર્ય થાય છે, તો તેની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ...... J થાય છે.

Hide | Show

જવાબ : +100


હાઈડ્રોજન વાયુની  છે. જો 10 kg હાઈડ્રોજન વાયુ અચળ દબાણે તામપાન 30° થી 40° C કરવા માટે થતું કાર્ય ...... થાય.

Hide | Show

જવાબ : 100000 cal


1 વાતાવરણ દબાણે 100 m³ વાયુનું સમોષ્મી રીતે 27° C થી 627° C તાપમાન કરવામાં આવે, તો તેનું અંતિમ દબાણ ....... થાય. (γ=1.5 લો.)

Hide | Show

જવાબ : 27 atm


એક દ્વિ-પરમાણ્વિક (rigid rotor) વાયુને અચળ દબાણે Q જેટલી ઉષ્મા આપતા વાયુ દ્વારા થતું કાર્ય ...... થાય.

Hide | Show

જવાબ :


એક વાયુ-થરમૉમિટર એ તાપમાન માપવા માટે વાપરેલ છે. તેને પાણીમાં ડુબાડવામાં આવે છે, ત્યારે તેના ટ્રિપલ બિંદુનું તાપમાન 273.16 K છે ત્યારે તે  દબાણ દર્શાવે છે. જો આ વાયુ-થરમૉમિટરને બીજા કોઈ પ્રવાહીમાં ડુબાડવામાં આવે ત્યારે તે દબાણ દર્શાવે છે, તો તેનું નવું તાપમાન ......

Hide | Show

જવાબ : 45.6° C


તાંબા અને પિત્તળની બે સમાન પટ્ટીઓ છે. જો  તો બંને તાપમાન  જેટલું વધારવામાં આવે તો તાપમાનના વધારાથી બંને પટ્ટીઓ R ત્રિજ્યાવાળી વર્તુળાકાર ચાપ બનાવે છે. તો R = ......

Hide | Show

જવાબ :


100 gm પાણીનું તાપમાન વરાળ ઉમેરતા 24° C થી 90° C થાય છે, તો પાણીમાં કેટલા ગ્રામ વરાળ ઉમેરવી પડે ?

Hide | Show

જવાબ : 12 gm


તાપમાનનો એક સ્કેલ "A" છે. જે પાણીના ગલનબિંદુને -160° A અને ઉત્કલનબિંદૃને -50° A દર્શાવે છે, તો આ સ્કેલ 340 K તાપમાને ...... તરીકે દર્શાવશે.

Hide | Show

જવાબ : -86.3° A


જો એક થરમૉમિટર પાણીના ગલનબિંદુનું તાપમાન 20° C અને ઉત્ક્લનબિંદુ તાપમાન 150° C દર્શાવતું હોય, તો 50° C તાપમાનને તેના સ્કેલ પર કેટલા °C દર્શાવશે ?

Hide | Show

જવાબ : 85° C


1 kg દળવાળા તાંબાના એક ગોળાને 500° C ગરમ કરવામાં આવે છે અને ત્યાર બાદ તેને 0° C તાપમાનવાળા એક મોટા બરફના ટુકડા પર મૂકવામાં આવે છે, તો કેટલા કિલોગ્રામ બરફ પીગળશે ?

[તાંબાની વિશિષ્ટ ઉષ્મા  , પાણીની ગલનગુપ્ત ઉષ્મા L ]

Hide | Show

જવાબ : 0.57 kg


ધાતુના એક ગોળાનું તાપમાન 60° C કરતા તેના ઘનફળમાં 0.12 ટકાનો વધારો થાય છે. આ ધાતુનો રેખીય પ્રસરણાંક (α) ...... થાય.

Hide | Show

જવાબ :


પાણીના ટ્રિપલ બિંદુના યામ ...... છે.

Hide | Show

જવાબ : 4.58 mm-Hg, 273.16 K


ટ્રિપલ બિંદુ આગળના દબાણ અને તાપમાનનાં મૂલ્યો માટે પદાર્થના દ્રવ્યનાં ...... સ્વરૂપો સહઅસ્તિત્વમાં અને સંતુલનમાં હોય છે.

Hide | Show

જવાબ : ઘન અને વાયુ, ઘન અને પ્રવાહી અને વાયુ અને પ્રવાહી


ફેરનહીટ તાપમાન () અને સેલ્સિયસ તાપમાન () વચ્ચેનો સંબંધ ...... છે.

Hide | Show

જવાબ :


10°તાપમાનનો તફાવત ...... તાપમાનના તફાવત જેટલો હોય છે.

Hide | Show

જવાબ : 50° F


એક દર્દીના શરીરનું તાપમાન 40° C છે, તો ફેરનહીટ માપક્રમ પર તેનું તાપમાન ...... કેટલું થાય.

Hide | Show

જવાબ : 104° F


એક પદાર્થના તાપમાનમાં 20° C જેટલો ફેરફાર થતો હોય, તો કેલ્વિન માપક્રમમાં ફેરફાર ...... થાય.

Hide | Show

જવાબ : 20 K


100 ગ્રામ દળ ધરાવતા એલ્યુમિનિયમ ટુકડાની ઉષ્માક્ષમતા ......

(વિશિષ્ટ ઉષ્મા )

Hide | Show

જવાબ :


પાણીના ટ્રીપલ બિંદુના તાપમાનને °C  માપક્રમમાં માપતા ....... °C તાપમાન મળે છે.

Hide | Show

જવાબ : 0.01


વાતાવરણના દબાણે શુદ્ધ પાણી અને તેની બાષ્પ વચ્ચે સંતુલન રચાય ત્યારે તાપમાન ....... K લેવામાં આવે છે.

Hide | Show

જવાબ : 373.15


નિરપેક્ષ શૂન્ય તાપમાનનું મૂલ્ય ફેરનહીટ માપક્રમમાં ...... °F હોય છે.

Hide | Show

જવાબ : -459.67


તાપમાનનાં કયા મૂલ્ય માટે °C અને °F માપક્રમનાં મૂલ્યો સરખા આવે ?

Hide | Show

જવાબ : -40


કયા તાપમાને પાણીની ઘનતા મહત્તમ હોય છે ?

Hide | Show

જવાબ : 39.2° F


કયા તાપમાને પાણીનો કદ-પ્રસરણાંક શૂન્ય થશે ?

Hide | Show

જવાબ : 4° C


R અને R ત્રિજ્યાવાળા બે તાંબાના બે ગોળાઓના તાપમાનમાં 1K વધારો કરવા માટે જરૂરી ઉષ્માનો ગુણોત્તર ............... થાય. જ્યાં R = 2R

Hide | Show

જવાબ :


એક થર્મોડાયનેમિક તંત્ર અવસ્થાઓ (i) pP, VvV થી 2P, V (ii) pP, VvV થી P, 2V માં જાય છે, તો આ બંને કિસ્સામાં થતું કાર્ય.

Hide | Show

જવાબ : 0, PV


100 g શુદ્ધ પાણીને 25° C થી 50° C તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે. જો પાણીના કદમાં થતો વધારો અવગણવામાં આવે, તો તેની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ...... થાય. (પાણીની વિશિષ્ટ ઉષ્મા )

Hide | Show

જવાબ : 10460 J


આદર્શ વાયુની સમતાપી પ્રક્રિયા માટે  ...... થાય.

Hide | Show

જવાબ :


આદર્શ વાયુની સમોષ્મી પ્રક્રિયા માટે  ...... થાય.

Hide | Show

જવાબ :


એક મિનિટમાં 3.0 લિટરના દરથી પસાર થતા પાણીને ગિઝર 27° C થી 77° C સુધી ગરમ કરે છે. જો ગિઝર, ગેસ બર્નર પર કાર્ય કરતું હોય અને બળતણ (combustion) ઉષ્મા હોય, તો બળતણના વપરાશનો દર કેટલો હશે ?

Hide | Show

જવાબ : દર મિનિટે ગરમ થયેલા પાણીનું કદ

V = 3 લિટર/મિનિટ

  

પાણીની ધનતા

ગરમ થયેલાં પાણીનું દળ

                            

                            

પાણીના તાપમાનમાં વધારો

પાણીની વિશિષ્ટ ઉષ્મા

દર મિનિટે,  m દળના પાણીને ગરમ કરવા વપરાતી ઉષ્મા

       

          

                              ... (1)

ધારો કે બળતણનો ઘટાડાનો દર m kg/min છે.

બળતણના ઘટાડાને અનુરૂપ ઉષ્મા

                        ... (2)

m દળના પાણીને ગરમ કરવા વપરાતી ઉષ્મા = બળતણના ઘટાડાને અનુરૂપ ઉષ્મા


અચળ દબાણે રહેલા  નાઇટ્રોજન (ઓરડાના તાપમાને) નું તાપમાન 45° C જેટલું વધારવા માટે કેટલી ઉષ્મા આપવી પડશે ?

(N નો અણુભાર=28 )

Hide | Show

જવાબ : નાઇટ્રોજનના કુલ અણુની સંખ્યા

નાઈટ્રોજન માટે અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા

નાઈટ્રોજનને આપેલી ઉષ્મા


સમજાવો :

(a) T અને T તાપમાન ઘરાવતા બે પદાર્થોને તાપીય સંપર્કમાં લાવતાં તેમનું સરેરાશ તાપમાન (T + T)/2 હોવું જરૂરી નથી.

(b) રાસાયણિક કે ન્યુક્લિઅર પ્લાન્ટમાં રહેલા કુલન્ટ (એટલે કે પ્લાન્ટના જુદા જુદા ભાગને અતિશય ગરમ થતાં રોકે તેવું પ્રવાહી)ની વિશિષ્ટ ઉષ્મા વધુ હોવી જોઈએ.

(c) કાર ચલાવતી વખતે તેના ટાયરમાં દબાણ વધે છે.

(d) દરિયાકિનારે આવેલ બંદરનું (Harbour) વાતાવરણ સમાન અક્ષાંશ ધરાવતા જંગલમાં આવેલા શહેર કરતાં ગરમ (ઉષ્ણ) હોય છે.

Hide | Show

જવાબ : (a) આનું કારણ એ છે કે બે પદાર્થોના દળ અને ઉષ્માધારિતા જુદી જુદી હોઈ શકે છે. જ્યારે તેમને ઉષ્મીય સંપર્કમાં લાવવામાં આવે ત્યારે ઊંચા તાપમાનથી ઉષ્મા નીચા તાપમાન તરફ બંનેના તાપમાન સમાન ન થાય ત્યાં સુધી વહે છે. જો બંને પદાર્થોની ઉષ્માધારિતા સમાન હોય તો તેના અંતિમ તાપમાનનું સરેરાશ હોઈ શકે.

(b) પદાર્થે શોષેલી ઉષ્મા એ પદાર્થની વિશિષ્ટ ઉષ્માધારિતાના સમપ્રમાણમાં હોય છે તેથી તાપમાનના એકસરખા વધારા સાથે ઊંચી વિશિષ્ટ ઉષ્માધારિતાવાળો પદાર્થ વધુ ઉષ્મા શોષે અને તેથી પ્લાન્ટ અતિશય ગરમ થતો અટકે.

(c) જયારે કાર ચાલતી હોય ત્યારે ટાયર અને રોડ વચ્ચેના ઘર્ષણના અને હવાના અવરોધના કારણે થોડી ઉષ્મા ઉત્પન્ન થાય જેના કારણે ટાયરની અંદરની વાનું તાપમાન વધે પણ ટાયરનું કદ અચળ રહે તેથી ચાર્લ્સના નિયમ (P T) અનુસાર તાપમાન વધતાં હવાનું દબાણ પણ વધે.

(d) દરિયાકિનારે. આવલા બંદરના વાતાવરણમાં તેની નજીકના દરિયાના પાણીની વરાળ હવામાં ભળે છે તેથી વાતાવરણ હૂંફાળું રહે છે જ્યારે તેટલા જ અક્ષાંશ પર આવેલા જંગલવાળા પ્રદેશના વાતાવરણમાં પાણીની વરાળ હોતી નથી તેથી ત્યાંનું વાતાવરણ ઓછું ગરમ હોય છે.


ખસી શકે તેવો પિસ્ટન ધરાવતા એક નળાકાર પાત્રમાં  પ્રમાણભૂત તાપમાન અને દબાણે 3 મોલ હાઇડ્રોજન રહેલો છે. નળાકાર પાત્રની દીવાલો ઉષ્મા અવાહક પદાર્થની બનેલી છે અને પિસ્ટન પર રેતીનો ઢગલો કરીને અવાહક બનાવ્યો છે. જો વાયુને તેના કદ કરતાં અડધા કદ સુધી સંકોચિત કરવામાં આવે તો વાયુનું દબાણ કેટલા પ્રમાણમાં બદલાશે ?

Hide | Show

જવાબ : વાયુનું પ્રારંભિક કદ

અંતિમ કદ

હાઇડ્રોજન દ્વિ-પરમાણ્વિક હોવાથી

સમોષ્મી પ્રક્રિયામાં ઉષ્માની આપ-લે થતી નથી.

(દીવાલો અને નળાકાર અવાહક છે)

       

       

Antilog લેતાં


એક વાયુને સંતુલિત અવસ્થા A થી સમોષ્મી રીતે સંતુલિત અવસ્થા B સુઘી લઈ જવા માટે, તંત્ર પર થયેલ કાર્ય 22.3 J જેટલું છે. જો તંત્રને A થી B સ્થિતિ સુધી એવી રીતે લઈ જવામાં આવે કે જેથી તેમાં શોષાયેલી ચોખ્ખી ઉષ્મા 9.૩5 કૅલરી હોય, તો બીજા કિસ્સામાં તંત્ર વડે કેટલું ચોખ્ખું કાર્ય થયું હશે(1 કેલરી = 4.19 J લો)

Hide | Show

જવાબ : તંત્ર પર કાર્ય થાય છે તેથી W = -22.3 J

સમોષ્મી ફેરફારમાં

થરમોડાયનેમિક્સના પ્રથમ નિયમ પરથી

   

                                         ... (1)

એટલે કે તંત્રની આંતરિક-ઊર્જા વધશે.

હવે જો A થી B પર જવા તંત્ર 9.35 કૅલરી ઉષ્મા શોષાતી હોય તો,

              

                                              ... (2)

અને થરમૉડાયનેમિક્સના પ્રથમ નિયમ પરથી,

   

                      [ પરિણામ (1) અને (2) પરથી]

     


એકસરખી ક્ષમતા ધરાવતાં બે નળાકાર પાત્રો A અને B ને એકબીજા સાથે સ્ટોપકૉક (બંધ કરી શકાય તેવા કોક) વડે જોડેલા છે. A માં વાયુ પ્રમાણભૂત તાપમાન અને દબાણે રહેલો છે. B સંપૂણ રીતે ખાલી (Evacuated) છે. આખું તંત્ર તાપીય રીતે અલિપ્ત (અલગ) કરેલું છે. સ્ટૉપકૉકને અચાનક ખોલવામાં આવે છે. નીચેનાના જવાબ આપો :

(a) A અને B માં અંતિમ દબાણ કેટલું હશે ?

(b) વાયુની આંતરિક-ઊર્જામાં કેટલો ફેરફાર થયો હશે ?

(c) વાયુના તાપમાનમાં કેટલો ફેરફાર થયો હશે ?

(d) શું તંત્રની વચ્ચેની અવસ્થાઓ (અંતિમ સંતુલિત અવસ્થામાં સ્થિર થતાં પહેલાં) તેના ? P - VV - T સપાટી પર હશે?

Hide | Show

જવાબ : (a) જયારે બે નળાકાર વચ્ચેનો સ્ટૉપકૉક અચાનક ખોલી નાંખવામાં આવે ત્યારે અંદરના રહેલાં વાતાવરણના દબાણે તેનું કદ બમણું થશે. કારણ કે બંનેના કદ અને પ્રારંભિક અને અંતિમ તાપમાન સમાન રહે છે.

∴ બૉઈલના નિયમ પરથી,

 

(b) શૂન્ય. કારણ કે તાપમાન અચળ રહેતું હોવાથી અને આંતરિક-ઊર્જા એ તાપમાનના સમપ્રમાણમાં હોવાથી આંતરિક-ઊર્જા પણ અચળ રહે છે એટલે કે આંતરિક-ઊર્જામાં કોઈ ફેરફાર થયો નહીં હોય.

(c) આખું તંત્ર તાપીય રીતે અલગ કરેલું હોવાથી તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહિ. (વાયુને આદર્શ ગણતાં)

(d) ના, કારણ કે પ્રક્રિયા (મુક્ત વિતરણ તરીકે ઓળખાતી) ઝડપી છે અને નિયંત્રિત કરી શકાતી નથી. તંત્રની વચ્ચેની અવસ્થાઓ (વાયુ) અસંતુલિત અવસ્થાઓ છે અને તે વાયુના અવસ્થા સમીકરણને સંતોષતી નથી તેથી તે P - V - T સપાટી પર હશે નહિ.

જો વાયુ સંતુલિત અવસ્થામાં પાછો ફરી શકે તો તે P - V - T સપાટી પર હોય.


એક વરાળયંત્ર એક મિનિટમાં કાર્ય આપે છે અને તેના બૉઇલરમાંથી એક મિનિટમાં ઉષ્મા પૂરી પાડે છે. એન્જિનની કાર્યક્ષમતા કેટલી હશે ? એક મિનિટમાં કેટલી ઉષ્મા વેડફાતી હશે ?

Hide | Show

જવાબ : કાર્યક્ષમતા  

              

            

            

            

હવે

 

           

            

            

           


એક ઇલેક્ટ્રિક હીટર, તંત્રને 100 W ના દરથી ઉષ્મા પૂરી પાડે છે. જો તંત્ર એક સેકન્ડમાં 75 જૂલના દરથી કાર્ય કરતું હોય, તો તેની આંતરિક-ઊર્જાનો વધવાનો દર કેટલો હશે ?

Hide | Show

જવાબ : દર સેકન્ડે તંત્રને આપતી ઉષ્મા

દરે સેકન્ડે તંત્ર વડે થતું કાર્ય  

દર સેકન્ડે આંતરિક-ઊર્જામાં વધારો

થરમૉડાયનેમિક્સના પ્રથમ નિયમ પરથી,

 

     

     

 તંત્રની આંતરિક-ઊર્જા વધશે.


એક રેફ્રિજરેટરમાં રાખેલ ખોરાકને 9°C તાપમાને સાચવવાનો છે. જો ઓરડાનું તાપમાન 36°C હોય, તો પરફૉર્મન્સ-ગુણાંક (કાર્ય સિદ્ધિ ગુણાંક) શોધો.

Hide | Show

જવાબ : ઓરડાનું તાપમાન

ઠારણવ્યવસ્થાનું તાપમાન

રેફ્રિજરેટરનો પરફૉર્મન્સ ગુણાંક

       

ઉષ્મા,  તાપમાનમાં મુક્ત થાય અને  જેટલા તાપમાનવાળી વ્યવસ્થામાંથી  ઉષ્માનું શોષણ થાય છે. અને

       

                

               

               


આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક થરમૉડાયનેમિક તંત્રને તેની પ્રારંભિક અવસ્થાની વચગાળાની (intermediate) અવસ્થા સુધી રેખીય પ્રક્રિયા દ્વારા લઈ જવામાં આવે છે.

ત્યારબાદ તેનું કદ E થી F સુધી સમદાબ પ્રક્રિયા દ્વારા ઘટાડીને મૂળ મૂલ્ય સુધી લાવવામાં આવે છે. વાયુ દ્વારા D થી E થી F સુધીમાં થયેલ કુલ કાર્ય ગણો.

Hide | Show

જવાબ : DE માર્ગ દરમ્યાન વાયુ વડે થતુ કાર્ય

       

               

              

           

           

           

                                                              ... (1)

અચળ દબાણે E થી F દરમ્યાન વાયુ પર થતું કાર્ય

       

           

           

           

                                                               ... (2)

હવે અચળ કદ રાખીને F થી D દરમ્યાન થતું કાર્ય

                                                                       ... (3)

D-E-F દરમ્યાન તંત્ર વડે થતું કુલ કાર્ય

       

              


There are No Content Availble For this Chapter

Download PDF

Take a Test

Choose your Test :

થરમોડાયનેમિક્સ

ભૌતિકવિજ્ઞાન

Browse & Download GSEB Books For ધોરણ ૧૧ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.