જવાબ : J/m
જવાબ : 1.2
જવાબ : -4%
જવાબ : 0.3 ml2
જવાબ : 2/3 ml2
જવાબ : 4/3 ml2
જવાબ : MR2
જવાબ : mvr / (I0+mr2)
જવાબ : (2 / √15) R
જવાબ : (π/4) Nm
જવાબ : 2 kg થી 1.2 m દૂર
જવાબ :
જવાબ : બધા એક સાથે
જવાબ : અહીં આપેલ પદાર્થોમાં દ્રવ્યનું વિતરણ નિયમિત છે. તેથી
I. ગોળાનું દ્રવ્યમાન-કેન્દ્ર તેના ભૌમિતિક કેન્દ્ર પર હોય છે.
II. નળાકારનું દ્રવ્યમાન-કેન્દ્ર તેના ભૌમિતિક કેન્દ્ર પર હોય છે. અર્થાત્ તેની સંમિત અક્ષના મધ્યબિંદુ પર હોય છે.
III. રિંગનું દ્રવ્યમાન-કેન્દ્ર તેના ભૌમિતિક કેન્દ્ર પર હોય છે.
IV. સમઘનનું દ્રવ્યમાન-કેન્દ્ર તેના ભૌમિતિક કેન્દ્ર પર હોય છે, અર્થાત્ સમઘનના વિકર્ણોના છેદનબિંદુ પર હોય છે.
ના. દરેક પદાર્થનું દ્રવ્મમાન-કેન્દ્ર પદાર્થની અંદરના ભાગમાં જ (જ્યાં દ્રવ્ય હોય ત્યાં) હોવું જરૂરી નથી, કારણ કે કેટલાક પદાર્થો (વસ્તુઓ) જેમ કે રિંગ (વલય), પોલો નળાકાર, પોલો ગોળો, પોલો ઘન વગેરેનું દ્રવ્યમાન-કેન્દ્ર પદાર્થની બહાર (જ્યાં દ્રવ્ય હોય નહિ ત્યાં) હોય છે. પણ વર્તુળાકાર તકતી, નક્કર નળાકાર, નક્કર ગોળો, નક્કર ઘન વગેરેનું દ્રવ્યમાન-કેન્દ્ર પદાર્થની (વસ્તુની) અંદરના ભાગમાં હોય છે.
જવાબ : સમતલ જમીન દ્વારા કારના આગળના બંને પૈડાં પર લાગતું કુલ પ્રતિક્રિયા બળ Rf અને પાછળના બંને પૈડાં પર લાગતું કુલ પ્રતિક્રિયા બળ Rb છે.
કારના (ઊર્ધ્વદિશામાંના) રેખીય સંતુલન માટે, Rf+ Rb=W =Mg =1800×9.8 ∴Rf+ Rb=17640 N ... (1) કારના ચાકગતીય સંતુલન માટે, Rf×1.05= Rb×0.75 ... (2) ∴ 1.05 Rf=0.75(17640-Rf) (∵ સમીકરણ (1) વાપરતાં)∴1.8 Rf=13230
∴Rf=1323 / 01.8=7350 N
અને Rb=17640-Rf=17640-7350=10290 N
∴ કારના આગળના દરેક પૈડા પર લાગતું બળ =7350/2 =3675 N
અને કારના પાછળના દરેક પૈડા પર લાગતું બળ =10290/2=5145 N
જવાબ :
અહીં, M = 20 kg; ω=100 rad s-1;R=0.25 m; Kr= ?, L= ?
આપેલ નક્કર નળાકારની તેની સંમિત અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા,
I=(1/2)MR2=1/2×20×(0.25)2
=0.0625 kg m2
નક્કર નળાકારની ચાકગતિ સાથે સંકળાયેલ ગતિ-ઊર્જા એટલે તેની ચાકગતીય ગતિ-ઊર્જા,
Kr=(1/2)Iω2
=(1/2)×0.625×(100)2
= 3125 J
નક્કર નળાકારની સંમિત અક્ષને અનુલક્ષિને કોણીય વેગમાન,
L= Iω
=0.625 ×100
= 62.5 N ms
જવાબ :
એમ ધારો કે, અહીં દોરડું સરકતું નથી.
જ. M =3 kg; R=40 cm=0.5 m; F= 30 N;α= ?;a= ?
પોલા નળાકારની તેની ભૌમિતિક અક્ષ(સંમિત અક્ષ)ને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા,
(a) એક બાળક તેના બે હાથ પહોળા કરીને ટર્નટેબલના કેંદ્ર પર ઊભો છે. ટર્નટેબલ એ 40 rot/min ની કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. જો આ બાળક તેના હાથને પાછા વાળે અને તેનાથી તે તેની જડત્વની ચાકમાત્રાનું મૂલ્ય ઘટાડીને તે તેની પ્રારંભિક જડત્વની ચાકમાત્રાના મૂલ્યના 2/5 ગણું કરે, તો તેની કોણીય ઝડપ કેટલી થશે ? ટર્નટેબલ ઘર્ષણ રહિત ફરે છે એમ ધારો.
(b) દર્શાવો કે, બાળકના પરિભ્રમણની નવી ગતિ-ઊર્જા તેના પ્રારંભિક પરિભ્રમણની ગતિ-ઊર્જા કરતાં વધુ છે.
ગતિ-ઊર્જામાં થતો આ વધારો તમે કેવી રીતે સમજાવશો ?
જવાબ :
અહીં, પ્રારંભિક કોણીય ઝડપ ω1=40 rpm અને અંતિમ જડત્વની ચાકમાત્રા I2=25I1આપેલ છે. જ્યાં, I1= પ્રારંભિક જડત્વની ચાકમાત્રા છે.
આમ, નવિ ચાકગતિ-ઊર્જા એ પ્રારંભિક ચાકગતિ-ઊર્જા કરતા% 2.5 ગણી છે.
ચાક-ગતિઊર્જામાં થતા વધારાની સમજૂતિ:
ચાકગતિ-ઊર્જામાં થતો વધારો બાળકની આંતરિક ઊર્જાને લીધે થાય છે, જે બાળક પોતાના પહોળા કરેલા હાથને પાછા વાળવા માટે વાપરે છે ત્યારે દેખા દે છે.
સમાન દળ અને સમાન ત્રિજ્યા ધરાવતા એક પોલા નળાકાર અને ધન ગોળા પર સમાન મૂલ્યનું ટોર્ક લાગુ પાડેલ છે. નળાકાર તેની પ્રમાણભૂત સંમિત અક્ષને અનુલક્ષીને ચાકગતિ કરવા માટે મૂક્ત છે અને ગોળો એ તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચાકગતિ કરવા માટે મુક્ત છે. આપેલ સમય પછી બંનેમાંથી કોણ વધુ કોણીય ઝડપ પ્રાપ્ત કરશે ?
જવાબ :
અહીં, આપેલ પોલા નળાકાર અને ઘન ગોળાના દળ M અને ત્રિજ્યા R બંને સમાન છે.
સમીકરણ (2) અને (3) પરથી સ્પષ્ટ છે કે ω2>ω1 થાય.
આમ, પોલા નળાકાર અને ઘન ગોળા બંને પર સમાન ટોર્ક લગાડ્યા બાદ, આપેલ સમયને અંતે ઘન ગોળાની કોણીય ઝડપ, પોલા નળાકારની કોણીય ઝડપ કરતાં વધુ હશે.
જવાબ :
જવાબ :
સમજાવો કે, નીચે આપેલી આકૃતિની તકતીને દર્શાવેલ દિશામાં (તીરની દિશામાં) ગબડવા માટે ઘર્ષણ શા માટે જરૂરી છે?
(a) સંપૂર્ણ રોલિંગ શરૂ થાય તે પહેલાં B આગળ ઘર્ષણબળની દિશા અને ઘર્ષણથી ઉદ્ભવતા ટૉર્કની દિશા આપો.
(b) સંપૂર્ણ રોલિંગ શરૂ થયા પછી ઘર્ષણબળ કેટલું હશે?
જવાબ :
ઉપરની આકૃતિ માં દર્શાવેલા સીધા તીરની દિશામાં ગબડવા માટે તકતી પર ટૉર્ક લાગવું જરૂરી છે, જેના માટે અહીં તેના પર સ્પર્શીય બળ લાગવું જરૂરી છે. અહીં, આ પ્રશ્નમાં માત્ર ઘર્ષણબળ જ સ્પર્શીય બળ પૂરું પાડી શકે તેમ છે. તેથી કહી શકાય કે, તકતીને ગબડવા માટે ઘર્ષણબળ જરૂરી છે.
(a) આફતિ માંના B બિંદુ પાસે ઘર્ષણબળ B બિંદુના રેખીય વેગનો વિરોધ કરે તે દિશામાં અર્થાત્ રેખીય વેગની વિરુદ્ધ દિશામાં હશે.
તેથી B બિંદુ પાસે ઘર્ષણબળની દિશા દર્શાવેલા સીધા તીરની દિશામાં હશે.
ઘર્ષણને લીધે તકતી પર લાગતું ટોર્ક એવી દિશામાં હોય કે જેથી તકતીની ચાકગતિનો વિરોધ થાય, અર્થાત્ વિરોધ થાય.
હવે, ની દિશા તકતીના સમતલને લંબ (પૃષ્ઠની) અંદર તરફ છે. તેથી ઘર્ષણને લીધે લાગતાં ટોર્કની દિશા તક્તીના સમતલને લંબ (પૃષ્ઠની) બહાર તરફની દિશામાં હશે.
(b) ઘર્ષણબળ એ સંપર્કબિંદુ Bનો રેખીય વેગ ઘટાડે છે. તેથી, જ્યારે B બિંદુનો રેખીય વેગ શૂન્ય થાય ત્યારે તકતી માત્ર ગબડશે, એટલે કે માત્ર રોલિંગ ગતિ જ કરશે. (તકતી બિલકુલ સરકશે નહીં.)
આમ, તકતીની સમગ્રતયા રોલિંગ ગતિ શરૂ થાય તે જ ક્ષણે તેના પર લાગતું ઘર્ષણબળ શૂન્ય થશે.
શું તકતી નીચેની આકૃતિમાં દર્શાવેલા તીરની દિશામાં ગબડશે?
જવાબ :
v=rω સૂત્ર પરથી,
A બિંદુનો રેખીય વેગ vA=Rω0આકૃતિમાં દર્શાવેલ તીરની દિશામાં
B બિંદુનો રેખીય વેગ vB=Rω0 આકૃતિમાં દર્શાવેલ તીરની વિરુદ્ધ દિશામાં
C બિંદૂનો રેખીય વેગ vc=(R / 2)ω0 આકૃતિમાં દર્શાવેલ તીરની દિશામાં
અહી, તકતી દર્શાવેલા તીરની દિશામાં ગબડશે નહી, કારણ કે તકતીને ઘર્ષણ રહિત ટેબલ પર (હળવેથી) મૂકવામાં આવેલ છે.
તકતીને ટેબલ પર ગબડવા માટે ઘર્ષણબળ અનિવાર્ય છે. જે અહી ગેરહાજર છે. તેથી તકતી ટેબલ પર ગબડશે નર્હીં (રોલિંગ ગતિ કરશે નહીં.).
ભૌતિકવિજ્ઞાન
The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.
The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.
For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.