જવાબ : વિશ્વમાં ભારત એક વિશાળ વસ્તી ધરાવતો અને સમગ્ર વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે.
જવાબ : આતંકવાદીઓ સરકારી મિલકતો જેવી કે રેલવે, રેડિયો સ્ટેશનો, રસ્તા, પુલ, વગેરેને બોમ્બ વિસ્ફોટ કે હથિયારો દ્વારા નુકસાન પહોંચાડે છે અને આવી મિલકતોને પુનઃ ઊભી કરવામાં સરકારની તિજોરીમાંથી કરોડો રૂપિયા ખર્ચાઈ જાય છે.
જવાબ : આતંકવાદ સમાજને વિઘટન તરફ દોરી જાય છે.
જવાબ : આતંકવાદની પ્રવૃત્તિઓ ભારતમાં ભય અને અસ્થિરતા ઊભી કરવાની છે. તેને બંધ કરવા ભારત મક્કમતાપૂર્વક લડાઈ લડી રહ્યું છે. ભારત માત્ર ભારતમાં જ આતંકવાદનો વિરોધ કરતો નથી પરંતુ વિશ્વમાં થતા કોઈપણ સ્થાનના આતંકવાદને ધિક્કારે છે અને તેનો વિરોધ કરે છે. ભારતના અનેક સૈનિકોએ આતંકવાદનો સફાયો કરવામાં પોતાની શહીદી વહોરી છે.
જવાબ : આતંકવાદીઓને સીમા પર પાકિસ્તાન અને તેના સમર્થક દેશો દ્વારા આર્થિક, બારૂદ, અને હથિયારો, આશરો વગેરે પ્રકારની મદદ મળતી હોય છે.
જવાબ : ઇ.સ. ૧૯૮૮ પછી કાશ્મીરમાં આતંકવાદ વધી ગયો છે. ત્યાં આતકંવાદીઓ અપહરણ, હત્યા, બોમ્બ વિસ્ફોટ, વગેરે પ્રવૃત્તિઓથી સ્થાનિક કાશ્મીરીઓ માં ભય ફેલાવી રહ્યા છે. તેમની નાપાક હરકતોથી સ્થાનિક કાશ્મીરી પંડિત પરિવારોએ નાછૂટકે ત્યાંથી સ્થળાંતર કર્યું છે અને કાશ્મીર બહાર તેઓ પોતાનાજ દેશમાં શરણાર્થીઓ તરીકે જીવન વ્યતિત કરતા મજબુર બન્યા છે.
જવાબ : આઝાદ થયા બાદ પાકિસ્તાને ભારતના કાશ્મીર પ્રદેશના કેટલાક ભાગ પર કબ્જો બનાવી રાખ્યો છે .જમ્મુ-કાશ્મીર ભારતનો વિભિન્ન અંગ હોવા છતાં પોતાનો કબજો જમાવી રાખ્યો છે.અને તેને મેળવવાના અવાર નવાર પ્રયત્નો કરે છે.
જવાબ : સ્વતંત્રતા બાદ ભારત દેશનું જાતિ પ્રમાણે વિભાજન થયું અને તેમાંથી ભારત અને પાકિસ્તાન બે અલગ રાષ્ટ્ર બન્યા.
જવાબ : ધર્મ, જ્ઞાતિ, પ્રાંત, ભાષાથી, ઉપર રાષ્ટ્રગીત અને રાષ્ટ્રીય ગૌરવ છે. આવી સમજ લોકોને એક તાંતણે બાંધે છે. અને તે રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય એકતાને મજબૂત કરે છે.
જવાબ : ભારત દેશ ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ સ્વતંત્ર થયો હતો.
જવાબ : આવી સંસ્થાઓમાં અનુસૂચિત જનજાતિઓ અને અનુસૂચિત જાતિ માટે બેઠકો અનામત રાખવામાં આવે છે.
જવાબ : આવા પ્રકારની કામગીરી કરનાર સંસ્થા કે વ્યક્તિને ડો.આંબેડકર રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે.
જવાબ : કેન્દ્ર સરકારે અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે રાષ્ટ્રિય આયોગની સ્થાપના કરી છે?
જવાબ : ભારતીય બંધારણમાં ફક્ત અનુસૂચિત જાતિ માટે ખાસ નીચે મુજબની જોગવાઈઓ કરવામાં આવી છે.
જવાબ : ભારતીય બંધારણની કલમ ૧૭ પ્રમાણે ભારત દેશમાં અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે.
જવાબ : ભારતીય બંધારણની આર્ટિકલ ૨૫ પ્રમાણે હિંદુઓના ઉલ્લેખમાં શીખ, જૈન, અથવા બૌદ્ધ ધર્મ પાળનારા અને તે ધર્મની ધાર્મિક સંસ્થાઓનો પણ ઉલ્લેખ કરી શકાય છે.
જવાબ : એવી સંસ્થા એવી વ્યક્તિને આ પુરસ્કાર આપવામાં આવે છે જે નબળા વર્ગોને સામાજિક સમજ, ઉદ્ધાર, પરિવર્તન, ક્ષમતા, ન્યાય અને માનવ ગરિમા માટે કાર્ય કરતા હોય.
જવાબ : આર્ટીકલ ૩૩૦, ૩૩૨, ૩૩૪,પ્રમાણે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે રાજ્યની વિધાનસભા અને કેન્દ્રની લોકસભામાં તેમના માટે કેટલીક બેઠકો અનામત રાખવામાં આવી છે. જેથી આવી જાતિઓના રાજકારણમાં પ્રવેશ સરળ બન્યો છે.
જવાબ : આર્ટિકલ ૧૯(૫થી રાજ્યો ના રાજ્યપાલ અને અનુસૂચિત જનજાતિઓના હિતમાં સર્વ નાગરિકોના ગમે તે પ્રદેશમાં આવ-જા કરવાના અથવા કોઈપણ વેપાર ધંધો કરવાના સામાન્ય હક્કો પર નિયંત્રણ મુકવાની સત્તા આપે છે. તેનાથી અનુસૂચિત જનજાતિના વિસ્તારમાં જમીનની ફેરબદલી નાણાં ધીરધાર તથા અન્ય પ્રકારે અનુસૂચિત જનજાતિઓના થતા શોષણને અટકાવવા અને તેનાથી તેનું રક્ષણ કરવા ખાસ કાયદાઓ કરવાનો અધિકાર છે.
જવાબ : લઘુમતી ની વ્યાખ્યા નીચે મુજબ સમજી શકાય છે.
જવાબ : બંને જાતિ સમૂહ ની સમજ નીચે મુજબ કરી શકાય છે.
જવાબ : અંગ્રેજોના પહેલાની કેટલીક જ્ઞાતિઓ વિકાસથી વંચિત જોવા મળે છે. પહેલાના સમયમાં કેટલીક જ્ઞાતિઓ અન્ય સમૂહ થી દુર સહેલાઈથી પહોંચી ન શકાય તેવા દુર્ગમ જંગલો અને પાહાડી વિસ્તારોમાં અલગ વસવાટ કરતી હતી. તેમનું સામાજિક જીવન અને સાંસ્કૃતિક જીવન અન્ય પ્રજા સમૂહોથી અલગ પ્રકારનું હતું. તેમની આગવી બોલી અને સંસ્કૃતિ હતી. તેઓ પેઢી દર પેઢીથી અલગ વસવાટ અને એકાંત જીવનથી વિકાસ સાધી શક્યા નથી.
જવાબ : પ્રાચીન સમયમાં સમાજની જરૂરિયાત ની પરિપૂર્તિ અને શ્રમ વિભાજનની જરૂરિયાત મુજબ જ્ઞાતિઓ વહેંચાયેલી હતી. તેમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, અને શુદ્ર, એમ ચાર વિભાગો અને તેમના કામો વહેંચેલા હતા. તથા જ્ઞાતિ આધારિત નિવાસો અને વ્યવસાય હતા વ્યવસાય પ્રમાણે આવકનો સ્ત્રોત હોવાના કારણે કેટલીક જ્ઞાતિઓની આવક ઓછી રહેતી હવે તેથી જ્ઞાતિસમૂહો આર્થિક સ્થિતિમાં નબળા રહી ગયા હતા.
જવાબ : સંકુચિત સાંપ્રદાયિકતા થી સમાજમા તનાવ ઊભો થાય છે. વ્યક્તિ પોતાના જ બંધુઓને પોતાના વિરોધી માને છે. તથા સમાજમાં મતભેદ અને કરુણા નું વાતાવરણ ઊભું થાય છે અને સાંપ્રદાયિક તનાવ થી સાંપ્રદાયિક હિંસા અને ઝઘડાઓ થાય છે.
જવાબ : કોઈ પણ ધર્મ કે સંપ્રદાયના સભ્ય બીજા ધર્મની તુલનામાં પોતાના ધર્મ કે સંપ્રદાયને શ્રેષ્ઠ બતાવવાનો પ્રયત્ન કરે તેમાંથી સંપ્રદાયિકતા ઉત્પન્ન થાય છે. અને આવું સંકુચિત સંપ્રદાયિકતાનું વર્તન સમાજને વિભાજન તરફ લઈ જાય છે.
જવાબ : ભારત એક બિનસાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ દેશ છે.
જવાબ : ભારત જેવા લોકશાહી ધરાવતા દેશમાં સામાજિક ભેદભાવ, બિનસાંપ્રદાયિકતા, લોકશાહીના મૂલ્યો, રાષ્ટ્રીય એકતા, વગેરે જાળવવું ગંભીર પડકાર છે.
જવાબ : સ્વતંત્ર આંદોલન વખતના સદભાવ, એકતા, સહિષ્ણુતા, વગેરેમાં સ્વતંત્રતા પછી ઓટ આવી ગઈ છે. જાતિગત ઝઘડાઓ, સાંપ્રદાયિક ઘર્ષણ, પ્રાદેશિક હિંસા, વગેરે જેવા દેશમાં શાંતિ અને વિકાસ માટે નકારાત્મક પરિબળો જોવા મળે છે.
જવાબ : ભારત દેશની સ્વતંત્રતા અપાવવા માટે વિવિધ ધર્મના, જાતિના, અને ભાષા ધરાવતા લોકો એ સહિયારો પ્રયત્નો કર્યા છે. માટે જ આપણને મહામૂલી આઝાદી મળી છે.
જવાબ : પરંપરાગત સમાજમાંથી આધુનિક સમાજ તરફ ઉત્કર્ષ કરતા ભારતીય સમાજમાં કેટલાક પરિવર્તનો થયા છે. તેની સાથે સમાજમાં કેટલીક સમસ્યાઓ ઉત્પન્ન થઇ છે. જેવીકે સામાજિક, આર્થિક, રાજકીય, અને સાંસ્કૃતિક ક્ષેત્રોની સમસ્યાઓ ગણી શકાય. આમાં સાંપ્રદાયિકતા અને જ્ઞાતિવાદની સમસ્યાઓને ગંભીર ગણી શકાય.
જવાબ : સમગ્ર ભારતમાં વિવિધ ધર્મો અને વિવિધ જાતિના લોકો વસે છે એમાં ભાષાને સંસ્કૃતિમાં પણ વિવિધતા જોવા મળે છે. ભારતની સંસ્કૃતિ સમન્વયકારી અને સર્વધર્મ સમભાવની વિશેષતા સાથે જોવા મળે છે.
જવાબ : સાંપ્રદાયિકતા એ વ્યક્તિ સમાજ અને રાષ્ટ્રના વિકાસને અવરોધતી પરિબળ છે નીચે પ્રમાણેના ઉપાયો સાંપ્રદાયિકતા દૂર કરવા માટે ઉપયોગી બની શકે છે.
જવાબ : ભારતનીસામાજિકવ્યવસ્થામાંસામાજિકવ્યવસ્થાપકરચનાઓમાંજ્ઞાતિઓનુંવર્ચસ્વસદીઓથીરહ્યુંછે. ભારતનીસામાજિકસંરચનાજ્ઞાતિપરઆધારિતછે. પ્રાચીનસમયમાંસમાજનીજરૂરિયાતોનીપરિપૂર્તિઅનેશ્રમવિભાજનનાપાયારૂપકાર્યમુજબનીનીતિઓહતી. પ્રાચીનસમાજમાંચારવ્યવસાયોપરઆધારિતવર્ણવ્યવસ્થાઊભીકરવામાંઆવીહતી. તેમાંબ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, અનેશૂદ્રમુખ્યરીતિઓગણાતીહતી. જ્ઞાતિઆધારિતરહેવાનીવ્યવસ્થાઅનેવ્યવસાયોહતા. વ્યવસાયપ્રમાણેઆવકરહેતીહતી. પરિણામેકેટલીકજ્ઞાતિઓઓછીઆવકનેકારણેઅન્યજ્ઞાતિસમૂહોથીઆર્થિકસ્થિતિમાંનબળીરહીગઈહતી.
ભારતમાંઅંગ્રેજોનાઆગમનપહેલાકેટલીકરીતીઓસમૂહથીદૂરસહેલાઈથીપહોંચીનશકાયતેવાદુર્ગમજંગલોઅનેપહાડીવિસ્તારોમાંવસવાટકરતીહતી. આજાતિઓનુસામાજિકજીવનઅનેસાંસ્કૃતિકજીવનઅન્યપ્રજાઓથીઅલગપ્રકારનુંહતું. તેમનીઆગવીબોલીઅનેસંસ્કૃતિહતી. આવાલોકોપેઢીદરપેઢીથીઅલગવસવાટ, એકાંકીજીવન, વગેરેનાકારણેવિકાસસાધીશક્યાનહીં. પરિણામેતેમનીઆર્થિકઅનેસામાજિકસ્થિતિપણનબળીરહીહતી. આમભારતમાંજ્ઞાતિવ્યવસ્થાકાયમમાટેએકપરિકલ્પનાસમાનરહીછે.જવાબ : ભારતસરકારેઆપ્રકારનાવર્ગોનાલોકોમાટેતેમનાહિતોમાંરક્ષણમાટેબંધારણીયજોગવાઈઓકરીછે. આવીજોગવાઇઓમાંતેમનુંરક્ષણ, કલ્યાણ, વિકાસ, હિતોનુંરક્ષણ, સામાજિકઅસમાનતાનુંનિવારણ, વગેરેઆવેછે. જેનીચેમુજબછે.
જવાબ : અનુસૂચિતજાતિઅનેઅનુસૂચિતજનજાતિઓનાવિકાસનીકલ્યાણઅર્થેબંધારણનીસામાન્યજોગવાઈનીચેમુજબછે.
જવાબ : અનુસૂચિતજાતિઓઅનેઅનુસૂચિતજનજાતિઓમાટેતેમનાવિકાસઅનેકલ્યાણનેધ્યાનમાંરાખીનીચેમુજબનીખાસબંધારણીયજોગવાઈઓકરેલછે.
આઉપરાંતજુદી-જુદીપંચવર્ષીયયોજનાઓહેઠળછાત્રાલયોનીરચનાકરવીતથાશિષ્યવૃત્તિનીયોજનાવિવિધપ્રતિયોગ્યતા, કસોટીમાટેતાલીમ, અનેમાર્ગદર્શનવર્ગોશરૂકરવામાંઆવ્યાછે.
જવાબ : આતંકવાદએકવૈશ્વિકસમસ્યાબનીગઈછે. જ્યાંઆતંકવાદમાથુઊચકેછેતેવાવિસ્તારોમાંઆર્થિકઅસરોમોટાપાયેજોવામળેછે. જેનીચેમુજબછે.
જવાબ : આતંકવાદનીસામાજિકઅસરોનીચેમુજબછે.
જવાબ : ભારતદેશ૧૫મીઓગસ્ટ૧૯૪૭માંસ્વતંત્રથયોઅનેત્યારબાદઅખંડભારતમાંથીબેરાષ્ટ્રોઊભાથયા. ભારતઅનેપાકિસ્તાન. આઝાદીબાદપાકિસ્તાનેકાશ્મીરનાકેટલાકભાગપરપોતાનોકબજોજમાવીરાખ્યોહતો.
જવાબ : બળવાખોરી અને આતંકવાદ વચ્ચે નીચે મુજબનું બહુ શૂક્ષ્મ અંતર હોય છે.
બળવાખોરી | આતંકવાદ | |
1. | બળવાખોરી જે તે રાષ્ટ્રની સમસ્યા છે. | આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા છે. |
2. | તે પોતાની સરકાર વિરુદ્ધ અનેક પ્રાદેશિક વિસ્તારમાં ફેલાયેલી જોવા મળે છે. | તે પોતાના અથવા અન્ય દેશની વિરુધ્ધ હોય છે. તે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વિસ્તરેલી હોય છે. |
૩. | તે જે તે પ્રદેશના સ્થાનિક લોકોથી ચલવામાં આવતી પ્રવૃત્તિ છે. | આતંકવાદમાં સ્થાનિક લોકો સાથ આપે કે ન પણ આપે, એવી શક્યતાઓ હોય છે. |
4. | જે રાજ્યો કે પ્રદેશોમાં બળવાખોરી ચાલતી હોય તે વિસ્તારમાં વિકાસ અને લોકોની પ્રગતિ અટકી જાય છે. વગેરે... | આતંકવાદ વાળા દેશો અને વિસ્તારોનો વિકાસ ખોરવાઈ જાય છે. લોકો દિશા વિહિન બની જાય છે. વગેરે... |
1) બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર | A નકારાત્મક પરિબળો |
2) ધર્મ | B વિશ્વની સૌથી મોટી લોકશાહી |
3) સાંપ્રદાયિક ઘર્ષણ, જાતિગત ઝગડાઓ | C વર્ણવ્યવસ્થા |
4) ભારત | D શ્રદ્ધા અને આસ્થાનો વિષય |
Hide | Show
જવાબ :
1) – C
2) - D
૩) - A
4) - B
1) સમન્વયકરી સંસ્કૃતિ | A કોઈ પણ ધર્મનું પાલન કરવાની છૂટ |
2) ધાર્મિક સ્વતંત્રતા | B રાષ્ટ્રીય લઘુમતી પંચ |
3) ભારતનું બંધારણ | C ભારત |
4) લઘુમતીઓ | D સમાન સામાજિક, આર્થિક રાજનૈતિક ન્યાય |
Hide | Show
જવાબ :
1) – C
2) - A
૩) - D
4) - B
1) બંધારણની કલમ ૩૪૧ | A આર્ટીકલ ૧૬(૪) |
2) રાજ્ય હસ્તકની નોકરીઓમાં અનામત | B આર્ટીકલ ૧૫ |
3) અનુસૂચિત જનજાતિઓ | C અનુસૂચિત જાતિ |
4) ધર્મ, જાતિ, જ્ઞાન પર ભેદભાવ પર પ્રતિબંધ | D બંધારણની કલમ ૩૪૨ |
Hide | Show
જવાબ :
1) – C
2) - A
૩) - D
4) - B
1) આર્ટીકલ ૩૩૦,૩૩૨, ૩૩૪ | A અસ્પૃશ્યતા નાબુદી |
2) બંધારણની કલમ ૧૭ | B વિધાનસભા, લોકસભામાં બેઠકો અનામત |
3) જ્ઞાતિ | C આર્ટીકલ ૨૫ |
4) શીખ, જૈન, બુદ્ધોનો હિન્દુમાં સમાવેશ | D ભારતની સામાજિક સંરચના |
જવાબ :
1) – B
2) - A
૩) - D
4) - C
ઇતિહાસ
પ્રકરણ 20: ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો
The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.
The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.
For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.