GSEB Solutions for ધોરણ ૧૧ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરી (96)3 ની કિંમત મેળવો. (સ્વાધ્યાય 8.1)

Hide | Show

જવાબ : (96)3 = (100 - 4)3                = 3C0 (100)3 +3C1 (100)2(-4) + 3C2(100)(-4)2 + 3C3(-4)3                = 1000000 - 120000 + 4800 - 64                = 1004800 - 120064                = 884736


દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને (102)5 ની કિંમત મેળવો. (સ્વાધ્યાય 8.1)

Hide | Show

જવાબ : (102)5 = (100 + 2)5                 = 50 (100)5 + 5C1 (100)4 (2) + 5C2 (100)3(2)2 + 5C3 (100)2 (2)3 + 5C4 (100) (2)4 + 5C5 (2)5                 = 10000000000 + 1000000000 + 40000000 - 800000 + 8000 + 32                 = 1104૦808૦32


દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને (101)4 ની કિંમત મેળવો. (સ્વાધ્યાય 8.1)

Hide | Show

જવાબ : (101)4 = (100 + 1)4                = 40 (100)4 + 41 (100)3 + 42 (100)3 + 43 (100) + 44                = 100000000 + 4000000 + 60000 + 400 + 1                = 104060401


દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને (99)5 ની કિંમત મેળવો. (સ્વાધ્યાય 8.1)

Hide | Show

જવાબ : (99)5 = (100 - 1)5               = 50 (100)5 + 51 (100)4 (-1) + 52 (100)3 (-1)2 + 53 (100)2 (-1)3 + 54 (100) (-1)4 + 55 (-1)5               = 10000000000 - 500000000 + 10000000 - 100000 + 500 - 1               = 10010000500 - 500100001               = 9509900499


દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને (૦.99)5 ની કિંમત મેળવો. (સ્વાધ્યાય 8.1)

Hide | Show

જવાબ : 0.951


દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને (101)4 ની કિંમત મેળવો. (સ્વાધ્યાય 8.1)

Hide | Show

જવાબ : 104060401


આપેલ સમીકરણનું વિસ્તરણ કરો: (1 - 2x)5. (સ્વાધ્યાય 8.1)

Hide | Show

જવાબ : (1 - 2x)5 દ્વિપદી પ્રમેયમાં a = 1, b = -2x તથા n = 5 લેતાં, = [1 + (-2x)]5 =  50 + 51 (-2x) + 52 (-2x)2 + 53 (-2x)3 + 54 (-2x)4 + 55 (-2x)5      ( દ્વિપદી પ્રમેયનો ઉપયોગ) = 1 + 5(-2x) + 10(4x2) + 10(-8x3) + 5(16x4) + 1(-32x5)           50 = 55 = 1              51 = 54 = 5              52 = 53 =  = 10 = 1 - 10x + 40x2 - 80x3 + 80x4 - 32x5


આપેલ સમીકરણનું વિસ્તરણ કરો. (x - )5.(સ્વાધ્યાય 8.1)

Hide | Show

જવાબ :


આપેલ સમીકરણમાં પદોની સંખ્યા મેળવો. (x + )7. (સ્વાધ્યાય 8.1)

Hide | Show

જવાબ : 8


દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરી (98)5 ની કિંમત મેળવો. (સ્વાધ્યાય 8.1)

Hide | Show

જવાબ : 9039207968


(x + y)5 + (x - y)5  ની કિંમત મેળવો. તે પરથી ( + 1)5 + ( - 1)5 ની કિંમત મેળવો. (સ્વાધ્યાય 8.1)

Hide | Show

જવાબ : 2(x5 + 10x3y2 + 5xy4), 58


દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરી, (1.1)10000 અથવા 1000 પૈકી કઈ સંખ્યા મોટી છે તે જણાવો. (સ્વાધ્યાય 8.1)

Hide | Show

જવાબ : (1.1)10000 - 1000 = (1 + ૦.1)10000 - 1000 = 10000 C0 + 10000 C1 (0.1) + 10000 C2 (0.1)2 + .... + 10000 C10000 (૦.1)10000 - 1000 = (1 + 1000 + બાકીનાં ઘન પૂર્ણાંક પદો) - 1000 = 1 + બાકીનાં ઘન પૂર્ણાંક પદો > 0 (1.1)10000 > 1000 (1.1)10000 મોટી સંખ્યા છે.


આપેલ વિસ્તરણમાં પદોની સંખ્યા મેળવો. (x2 + 1 - 2x)8. (સ્વાધ્યાય 8.1)

Hide | Show

જવાબ : 17


જવાબ :


જવાબ :


અભીવ્યક્તીઓનું વિસ્તરણ મેળવો. (2x - 3)6. (સ્વાધ્યાય 8.1)

Hide | Show

જવાબ :


વિસ્તરણના પદોની સંખ્યા મેળવો. (x + 2a)10 + (x - 2a)10. (સ્વાધ્યાય 8.1)

Hide | Show

જવાબ : 6


(a + b)4 - (a - b)4 ની કિંમત મેળવો. તે પરથી ( + )4 - ( - )4 પણ કિંમત મેળવો. (સ્વાધ્યાય 8.1)

Hide | Show

જવાબ : (a + b)4 = 4C0a4 + 4C1a3b + 4C2a2b2 + 4C3ab3 + 4C4b4 (a - b)4 = 4C0a4 - 4C1a3b + 4C2a2b2 - 4C3ab3 + 4C4b4 (a + b)4 - (a - b)4 = 2[4C1a3b + 4C3ab3] = 2[4a3b + 4ab3] = 8ab [a2 + b2] હવે a = , b =  લેતાં, ( + )4 - ( - )4
= 8(
) () [()2 + ()2]
= 8 [3 + 2] = 40


આપેલ સમીકરણનું વિસ્તરણ કરો. (1 – x + x2)4. (સ્વાધ્યાય 8.1)

Hide | Show

જવાબ : 1 - 4x + 10x2 - 16x3 + 19x4 - 16x5 + 10x6 - 4x7 + x8


(x + 1)6 + (x - 1)6 ની કિંમત મેળવો. અને તે પરથી ( + 1)6 + ( - 1)6 ની કિંમત પણ મેળવો. (સ્વાધ્યાય 8.1)

Hide | Show

જવાબ : (x + 1)6 = 6C0x6 + 6C1x5(1) + 6C2x4(1)2 + 6C3x3(1)3 + 6C4x2(1)4 + 6C5(x)(1)5 + 6C6(1)6 = x6 + 6x5 + 15x4 + 20x3 + 15x2 + 6x + 1             ... (1) (x - 1)6 = 6C0x6 + 6C1x5(-1) + 6C2x4(-1)2 + 6C3x3(-1)3 + 6C4x2(-1)4 + 6C5(x)(-1)5 + 6C6(-1)6 =  x6 - 6x5 + 15x4 - 20x3 + 15x2 - 6x + 1             ... (2) પરિણામ (1) અને (2) પરથી, (x + 1)6 + (x - 1)6 = 2[x6 + 15x4 + 15x2 + 1] હવે x =  લેતાં, ( + 1)6 + ( - 1)6 = 2[()6 + 15()4 + 15()2 + 1] = 2[(2)3 + 15(2)2 + 15(2) + 1] = 2[8 + 60 + 30 + 1] = 2[99] = 198


આપેલ વિસ્તરણમાં પદોની સંખ્યા મેળવો. (2x + )7 + (2x - )7. (સ્વાધ્યાય 8.1)

Hide | Show

જવાબ : 4


અભીવ્યકિતઓનું વિસ્તરણ મેળવો. (1 +  - )4. (સ્વાધ્યાય 8.1)

Hide | Show

જવાબ :


અભીવ્યકિતઓનું વિસ્તરણ મેળવો. ( + )5. (સ્વાધ્યાય 8.1)

Hide | Show

જવાબ :


અભીવ્યકિતઓનું વિસ્તરણ મેળવો. (x + )6. (સ્વાધ્યાય 8.1)

Hide | Show

જવાબ :


આપેલ વિસ્તરણના પદોની સંખ્યા મેળવો. (z + 3y)8 - (z - 3y)8. (સ્વાધ્યાય 8.1)

Hide | Show

જવાબ : 4


સાબિત કરો કે, ધન પૂર્ણાંક n માટે 9n+1 - 8n - 9 એ 64 વડે વિભાજ્ય છે. (સ્વાધ્યાય 8.1)

Hide | Show

જવાબ : 9n+1 - 8n – 9 = (1 + 8)n+1 - 8n - 9 = (n + 1)C0 + (n + 1)C1(8) + (n + 1)C2(8)2 + (n + 1)C3(8)3 + ...... + (n + 1)C(n+1) (8)n+1 - 8n - 9 = 1 + (n + 1)8 + (n + 1)C2 (8)2 + (n + 1)C3 (8)3 + ..... + (n + 1)C(n + 1)(8)n+1 - 8n - 9 = (8)2 [(n + 1)C2 + (n + 1)C3(8) + ..... + (n + 1)C(n+1)(8)n-1] = 64 [(n + 1)C2 + (n + 1)C3 . (8) + .... + (n + 1)C(n+1) (8)n-1] જે 64 વડે  વિભાજ્ય છે.


આપેલ પદનું વિસ્તરણ કરો. (1 - 2x + x2)3. (સ્વાધ્યાય 8.1)

Hide | Show

જવાબ : 1 - 6x + 15x2 - 20x3 + 15x4 – 6x5 + x6


આપેલ પદનું વિસ્તરણ કરો. (2x + 3y)5. (સ્વાધ્યાય 8.1)

Hide | Show

જવાબ : 32x5 + 240x4y + 720x3y2 + 108૦x2y3 + 810xy4 + 243y5


આપેલ પદનું વિસ્તરણ કરો. (1 - 2x + 3x2)3. (સ્વાધ્યાય 8.1)

Hide | Show

જવાબ : 1 - 6x + 21x2 - 44x3 + 63x4 - 54x5 + 27x6


આપેલ વિસ્તરણમાં પદોની સંખ્યા મેળવો. (2a + 5b)9 - (2a - 5b)9. (સ્વાધ્યાય 8.1)

Hide | Show

જવાબ : 5


ચકાસો,  x nCr = 4n. (સ્વાધ્યાય 8.1)

Hide | Show

જવાબ : (1 + x)n = nC0 + nC1x + nC2x2 + .... + nCn xnનો ઉપયોગ કરીશું.  x nCr = nC0 . 30 + nC1 . 3 + nC2 . 32 + nC3 33 + nCn . 3n ( r = 0, 1, 2,.....n લેતાં) = nC+ nC1 . 3 + nC2 . 32 + nC3 . 33 + ..... + nCn . 3n = (1 + 3)n = 4n


(1.01)10 + (1-0.01)10 નું મુલ્ય કેટલું મળશે? (સ્વાધ્યાય 8.1)

Hide | Show

જવાબ : 2.0090042


વિસ્તરણનું વ્યાપક પદ મેળવો. (y2 + 6y + 9)20. (સ્વાધ્યાય 8.2)

Hide | Show

જવાબ : 40Cr y40-r 3r


(x + 3)8 માં x5 નો સહગુણકો મેળવો. (સ્વાધ્યાય 8.2)

Hide | Show

જવાબ : (x + 3)8 માં વ્યાપક પદ, Tr+1 = 8Cr (x)8-r (3)r x5 નાં સહગુણક માટે, 8 - r = 5                       r = 3  T3+1 = 8C3 (x)5 (3)3  x5 નો સહગુણક = 8C3 (3)3 =                                 = (56) (27) = 1512


(x3 - )12 માં x11 નો સહગુણક મેળવો. (સ્વાધ્યાય 8.2)

Hide | Show

જવાબ : -25344


(3y + 6z) આપેલ વિસ્તરણનું વ્યાપક પદ મેળવો. (સ્વાધ્યાય 8.2)

Hide | Show

જવાબ : 9Cr (3y)9-r (6z)r


(x2 - y)6 આપેલ વિસ્તરણનું વ્યાપક પદ મેળવો. (સ્વાધ્યાય 8.2)

Hide | Show

જવાબ : અહીં n = 6, a = x2 તથા b = -y છે. (a + b)n નું વ્યાપક પદ Tr+1 = nCr an-r br છે.  (x2 - y)6 નું વ્યાપક પદ Tr+1 = 6Cr (x2)6-r (-y)r      = (-1)r . 6Cr x12-2r . yr


(a - 2b)12 માં a5b7 નો સહગુણક મેળવો. (સ્વાધ્યાય 8.2)

Hide | Show

જવાબ : (a - 2b)12 નાં વિસ્તરણમાં વ્યાપક પદ, Tr+1 = 12Cr (a)12-r (-2b)r      = 12Cn (a)12-r (-2)r (b)r a5b7 નાં સહગુણક માટે, 12 - r = 5 Þ r = 7 T7+1 = 12C7 (a5) (-2)7 (b)7  a5b7 નો સહગુણક = 12C7 (-2)7                       = -128 x                        = -128 x 12 x 11 x 2 x 3                       = -128 x 12 x 66                       = -101376


(2x + 5)8 માં x4 નો સહગુણક મેળવો. (સ્વાધ્યાય 8.2)

Hide | Show

જવાબ : 700000


(x2 - yx)12, x  0 વિસ્તરણનું પદ મેળવો.(સ્વાધ્યાય 8.2)

Hide | Show

જવાબ : અહીં n = 12, a = x2, b = -yx (a + b)n નું વ્યાપક પદ Tr+1 = nCr an-r br  છે.  (x2 - yx)12 નું વ્યાપક પદ Tr+1 = 12Cr (x2)12-r (-yx)r          = (-1)r . 12Cr x24-2r . yr. xr          = (-1)r . 12Cr x24-2r . yr


આપેલ વિસ્તરણનું વ્યાપક પદ મેળવો. (5x - 3)12. (સ્વાધ્યાય 8.2)

Hide | Show

જવાબ : (-1)r 12Cr (5x)12-r (3)r


(3y2 + )10 માં y5 નો સહગુણક મેળવો. (સ્વાધ્યાય 8.2)

Hide | Show

જવાબ : 252


(x2 - 2)11 માં y5 નો સહગુણક મેળવો. (સ્વાધ્યાય 8.2)

Hide | Show

જવાબ : 29568


(1 + x2 + 2x)20 માં x40 નો સહગુણક મેળવો. (સ્વાધ્યાય 8.2)

Hide | Show

જવાબ : 1


(x + 3y)10 આપેલ વિસ્તરણનું વ્યાપક પદ મેળવો. (સ્વાધ્યાય 8.2)

Hide | Show

જવાબ : 10Cr (x)10-r (3y)r


(z2 - )35 આપેલ વિસ્તરણનું વ્યાપક પદ મેળવો. (સ્વાધ્યાય 8.2)

Hide | Show

જવાબ : 35Cr z70-4r (-1)r (3)r


(3x - )10 નું 7મુ પદ કયું થશે? (સ્વાધ્યાય 8.2)

Hide | Show

જવાબ :  x4 y6


(x2 + a2)5 નું મધ્યમ પદ મેળવો. (સ્વાધ્યાય 8.2)

Hide | Show

જવાબ : 10x6 a4, 10x4a6


જો (1 + x)m ના પદમાં x2 નો સહગુણક 6 હોય, તો m નું ઘન મુલ્ય મેળવો. (સ્વાધ્યાય 8.2)

Hide | Show

જવાબ : (1 + x)m નું વ્યાપક પદ Tr+1 = mCr xr r = 2 લેતાં, x2 નો સહગુણક = mC2 = 6   = 6  m(m - 1) = 12  m(m - 1) = 4 (4 - 1)  m = 4


(a + b)n નાં વિસ્તરણ ચોથા અને 13 માં પદના સહગુણકો સમાન હોય તો n ની કિંમત મેળવો. (સ્વાધ્યાય 8.2)

Hide | Show

જવાબ : 15


(1 - 2x + x2)n નું મધ્યમ પદ મેળવો. (સ્વાધ્યાય 8.2)

Hide | Show

જવાબ :  (-1)n xn


(z2 +  + )5 આપેલ વિસ્તરણનું 6 ઠું પદ કેટલું મળશે? (સ્વાધ્યાય 8.2)

Hide | Show

જવાબ :  35


(x - 12y)12 આપેલ વિસ્તરણનું ચોથું પદ કયું મળશે? (સ્વાધ્યાય 8.2)

Hide | Show

જવાબ : અહીં n = 12, a = x, b = -2y (x + 12y)12 નું વ્યાપક પદ Tr+1 = 12Cr (x)12(-2y)r ચોથા પદ માટે, r + 1 = 4 લેતાં r = 3 મળે.  T3+1 = T4 = 12C3 (x)12-3 (-2y)3               =  (x)9 (-2)3 (y)3              = (220)x9 (-8)y3              = -176૦ x9y3  (x - 12y)12 નું ચોથું પદ -176૦ x9y3 છે.


(2ax - )12 આપેલ વિસ્તરણનું મધ્યમ પદ મેળવો. (સ્વાધ્યાય 8.2)

Hide | Show

જવાબ :


(ax + )n નું ચોથું પદ  હોય તો a અને n ની કિંમત મેળવો. (સ્વાધ્યાય 8.2)

Hide | Show

જવાબ : a = , n = 6


(1 + a)m+n ના વિસ્તરણમાં am અને an નાં સહગુણકો એકસરખા છે તે ચકાસો. (સ્વાધ્યાય 8.2)

Hide | Show

જવાબ : (1 + a)m+n નું વ્યાપક પદ Tr+1 = (m+n)Cr (a)r છે. r = m લેતાં, Tm+1 = (m+n)Cm (a)m  am નો સહગુણક = (m+n)Cm                .... (1) r = m લેતાં, Tn+1 = (m+n)Cn (a)n  an નો સહગુણક = (m+n)Cn                    = (m+n)C(m+n)-n  ( nCr = nCn-r)                    = (m+n)Cm                                     .....(2) પરિણામ (1) અને (2) પરથી,  am નો સહગુણક = an નો સહગુણક.


(9x - )18, x  0 આપેલ વિસ્તરણનું 13 મુ પદ મેળવો. (સ્વાધ્યાય 8.2)

Hide | Show

જવાબ :


(x + 3y)8 નું 7 મુ પદ કયુ હશે તે મેળવો. (સ્વાધ્યાય 8.2)

Hide | Show

જવાબ : 20412 x2y6


( - )9 આપેલ વિસ્તરણમાં 6ઠ્ઠું પદ શોધો. (સ્વાધ્યાય 8.2)

Hide | Show

જવાબ : -252 x2


(2x + 3y)9 આપેલ વિસ્તરણનું મધ્યમ પદ મેળવો. (સ્વાધ્યાય 8.2)

Hide | Show

જવાબ : 489888 x4y5, 326592 x5y4


( + bx)12 નું મધ્યમ પદ મેળવો. (સ્વાધ્યાય 8.2)

Hide | Show

જવાબ : 924a6b6


(3x2 - )10 આપેલ વિસ્તરણનું અચળ પદ મેળવો. (સ્વાધ્યાય 8.2)

Hide | Show

જવાબ :


(1 + x)n આપેલ વિસ્તરણમાં ત્રણ ક્રમિક પદોનાં સહગુણકો 1 : 4 : 42 હોય, તો x ની કિંમત મેળવો. (સ્વાધ્યાય 8.2)

Hide | Show

જવાબ : 55


(1 + 2x)2n નાં વિસ્તરણમાં xn નો સહગુણક, (1 + x)2n-1 નાં વિસ્તરણના xn ના સહગુણક કરતાં બે ગણો છે તે ચકાસો. (સ્વાધ્યાય 8.2)

Hide | Show

જવાબ :


જવાબ :


જવાબ :

 


(x + 1)n નાં વિસ્તરણમાં (r - 1) માં, (r + 1) માં પદોના સહગુણકોનોગુણોત્તર 1 : 3 : 5 છે તો n અને r ની કિંમત મેળવો. (સ્વાધ્યાય 8.2)

Hide | Show

જવાબ :


There are No Content Availble For this Chapter

Download PDF

Take a Test

Choose your Test :

દ્વિપદી પ્રમેય

ગણિત

Browse & Download GSEB Books For ધોરણ ૧૧ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.