GSEB Solutions for ધોરણ ૧૧ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

આપેલ પ્રયોગનો નિદર્શાવકાશ મેળવો : એક સિક્કાને ત્રણ વાર ઉછાળવામાં આવે છે. (સ્વાધ્યાય 16.1)

Hide | Show

જવાબ : માંગેલ નિદર્શાવકાશ, S = {HHH, HHT, HTH, HTT, THH, THT, TTH, TTT}


આપેલ પ્રયોગનો નિદર્શાવકાશ મેળવો : એક પાસાને બે વાર ફેંકવામાં આવે છે. (સ્વાધ્યાય 16.1)

Hide | Show

જવાબ : પાસા ઉપર 1, 2, 3, 4, 5, 6 હોય છે. માંગેલ નિદર્શાવકાશ, S = {(1, 1), (1, 2), (1, 3), (1, 4), (1, 5), (1, 6)}      {(2, 1), (2, 2), (2, 3), (2, 4), (2, 5), (2, 6)}      {(3, 1), (3, 2), (3, 3), (3, 4), (3, 5), (3, 6)}      {(4, 1), (4, 2), (4, 3), (4, 4), (4, 5), (4, 6)}      {(5, 1), (5, 2), (5, 3), (5, 4), (5, 5), (5, 6)}      {(6, 1), (6, 2), (6, 3), (6, 4), (6, 5), (6, 6)}


આપેલ પ્રયોગનો નિદર્શાવકાશ મેળવો : એક કોથળામાં એક પાસો લાલ રંગનો અને એક સફેદ રંગનો અને અન્ય એક પાસો ભૂરા (વાદળી) રંગનો રાખ્યો છે. એક પાસો યાદ્ચ્છીક રીતે પસંદ કર્યો છે અને તેને ફેંકવામાં આવે છે અને પાસાનો રંગ અને તેની ઉપરની બાજુ પરની સંખ્યા નોંધવામાં આવે છે. આ  પ્રયોગનો નિદર્શાવકાશ મેળવો. (સ્વાધ્યાય 16.1)

Hide | Show

જવાબ : લાલ પાસાને R વડે, સફેદ પાસાને W વડે તથા ભૂરા (વાદળી) પાસાને B વડે દર્શાવીએ. દરેક પાસા પર 1, 2, 3, 4, 5, 6 સંખ્યા હોય છે. \ માંગેલ નિદર્શાવકાશ, S = {R1, R2, R3, R4, R5, W1, W2, W3, W4, W5, W6, B1, B2, B3, B4, B5, B6}


એક ડબ્બામાં 1 લાલ અને 3 સમાન સફેદ દડા રાખ્યા છે. બે દડા એક પછી એક પાછા મુક્યા વગર ડબ્બામાંથી યાદ્ચ્છીક રીતે કાઢવામાં આવે છે.આ પ્રયોગનો નિદર્શાવકાશ મેળવો. (સ્વાધ્યાય 16.1)

Hide | Show

જવાબ : લાલ દડાને R વડે તથા સફેદ દડાને W વડે દર્શાવીએ. માંગેલ નિદર્શાવકાશ, S = {RW, WW, WR}


પ્રયોગનો નિદર્શાવકાશ મેળવો : બે સમતોલ સિક્કાને એક સાથે ઉછાળવના પ્રયોગનો નિદર્શાવકાશ મેળવો. (સ્વાધ્યાય 16.1)

Hide | Show

જવાબ : S = {HH, HT, TH, TT}


એક પરિક્ષણમાં બે બાળકોવાળા કુટુંબો પૈકી પ્રત્યેકમાં છોકરા-છોકરીઓની સંખ્યા નોંધવામાં આવે છે.

(1) જો જન્મેલ બાળક છોકરો કે છોકરી તે ક્રમમાં જાણવામાં આપણી રૂચી હોય તો તેનો નિદર્શાવકાશ કેટલો મળશે?

(2) જો આપણી રૂચી કુટુંબમાં છોકરીઓની સંખ્યા જાણવાની હોય તો નિદર્શાવકાશ કેટલો મળશે? (સ્વાધ્યાય 16.1)

Hide | Show

જવાબ : બે બાળકોવાળા કુટુંબમાં છોકરાને B અને છોકરીને G વડે દર્શાવીએ. (1) જો જન્મેલ બાળક છોકરો કે છોકરી તે ક્રમમાં જાણવામાં આપણી રુચિ હોય તો તેનો નિદર્શાવકાશ, S = {BB, BG, GB, GG} થશે. (2) જો આપણી રુચિ કુટુંબમાં છોકરીઓનીઓ સંખ્યા જાણવાનીઓ હોય તો નિદર્શાવકાશ, S = {૦, 1, 2} થશે.


એક ઘટનામાં એક સિક્કાને ઉછાળવામાં આવે છે. જો તેના પર છાપ આવે તો તે સિક્કાને ફરીથી ઉછાળવામાં આવે છે. જો પ્રથમ વખત ઉછાળવાથી તેના પર કાંટો મળે તો એક પાસો ફેંકવામાં આવે છે. આ પ્રયોગનો નિદર્શાવકાશ મેળવો. (સ્વાધ્યાય 16.1)

Hide | Show

જવાબ : એક સિક્કાને ઉછાળતા H અને T મળે છે. જયારે પાસાને ઉછાળતા 1, 2, 3, 4, 5, 6 મળે છે. માંગેલ નિદર્શાવકાશ, S = {HH, HT, T1, T2, T3, T4, T5, T6}


પ્રયોગનો નિદર્શાવકાશ મેળવો : બે છોકરાઓ અને ત્રણ છોકરીઓમાંથી કોઈપણ બે બાળકોની યાદ્ચ્છીક રીતે પસંદગી સાથે સંકળાયેલ પ્રયોગનો નિદર્શાવકાશ મેળવો. (સ્વાધ્યાય 16.1)

Hide | Show

જવાબ : S = {B1, B2, B1G1, B1G2, B1G3, B2G1, B2G2, B2G3, G1G2, G1G3, G2G2}


પ્રયોગનો નિદર્શાવકાશ મેળવો : એક સિક્કાને ચાર વાર ઉછાળવામાં આવે છે. (સ્વાધ્યાય 16.1)

Hide | Show

જવાબ : માંગેલ નિદર્શાવકાશ, S = {HHHH, HHTH, HHHT, HHTT, HTHH, HTHT, HTTH, HTTT, THHH, THTH, THTT, TTHH, TTHT, TTTH, TTTT}


પ્રયોગનો નિદર્શાવકાશ મેળવો : એક સિક્કાને ઉછળ્યો છે અને એક પાસાને ફેંક્યો છે. (સ્વાધ્યાય 16.1)

Hide | Show

જવાબ : માંગેલ નિદર્શાવકાશ, S = {H1, H2, H3, H4, H5, H6, T1, T2, T3, T4, T5, T6}


પ્રયોગનો નિદર્શાવકાશ મેળવો : એક સમતોલ સિક્કાને જ્યાં સુધી છાપ ન આવે ત્યાં સુધી ઉછાળવાનો પ્રયોગ. (સ્વાધ્યાય 16.1)

Hide | Show

જવાબ : S = {H, TH, TTH, TTTH, TTTTH, ......}


પ્રયોગનો નિદર્શાવકાશ મેળવો : એક સિક્કાને ઉછાળવામાં આવ્યો છે અને સિક્કા પર છાપ મળે ત્યારે પાસાને ફેંકવામાં આવે છે. (સ્વાધ્યાય 16.1)

Hide | Show

જવાબ : માંગેલ નિદર્શાવકાશ S = { H1, H2, H3, H4, H5, H6, T}


પ્રયોગનો નિદર્શાવકાશ મેળવો : ત્રણ ગોળાઓ યાદ્ચ્છીક રીતે પસંદ કરવામાં આવે છે. દરેક ગોળો ક્યાંતો ખામીયુક્ત છે અથવા ખામી રહિત છે. (સ્વાધ્યાય 16.1)

Hide | Show

જવાબ : S = {DDD, DDN, DND, DNN, NDD, NDN, NND, NNN}


પ્રયોગનો નિદર્શાવકાશ મેળવો : ઓરડા X માં 2 છોકરા અને 2 છોકરીઓ છે તથા ઓરડા Y માં 1 છોકરો અને 3 છોકરીઓ છે. પહેલા ઓરડા પસંદ કરવામાં આવે છે અને પછી એક વ્યક્તિ પસંદ કરવામાં આવે છે. (સ્વાધ્યાય 16.1)

Hide | Show

જવાબ : ધારો કે છોકારાઓને B વડે તથા છોકરીઓને G વડે દર્શાવીએ. ઓરડા X માં 2 છોકરાઓ B1, B2, છે તથા 2 છોકરીઓ G1, G2 છે. ઓરડા Y માં એક છોકરો B1 છે. તથા 3 છોકરીઓ G1, G2, G3 છે. માંગેલ નિદર્શાવકાશ S = {XB1, XB2, XG1, XG2, YB1, YG1, YG2, YG3}


પ્રયોગનો નિદર્શાવકાશ મેળવો : એક સમતોલ પાસો ફેંક્વામાં આવે છે. પાસા પર યુગ્મ સંખ્યા મળે તો સિક્કો ફેંકવામાં આવે છે. અયુગ્મ સંખ્યા મળે તો કશું કરતાં નથી.  આપેલ પ્રયોગનો નિદર્શાવકાશ મેળવો. (સ્વાધ્યાય 16.1)

Hide | Show

જવાબ : S = {1, 3, 5, 2H, 2T, 4H, 4T, 6H, 6T}


એક સિક્કાને ઉછાળ્યો છે. જો તેના પર કાંટો દેખાય તો 2 લાલ અને 3 કાળા દડા સમાવતા એક ડબામાંથી એક દડો કાઢવામાં આવે છે. જો તે છાપ  બતાવે તો આપણે એક પાસો ફેંકીએ છીએ. આપેલ પ્રયોગનો નિદર્શાવકાશ મેળવો. (સ્વાધ્યાય 16.1)

Hide | Show

જવાબ : ડબ્બામાં 2 લાલ દડા R1 તથા R2 તથા 3 કાળા દડા B1, B2, અને B3 આવેલા છે. માંગેલ નિદર્શાવકાશ S = {H1, H2, H3, H4, H6, TR1, TR2, TB1, TB2, TB3}


એક યાદ્ચ્છીક પ્રયોગમાં એક સિક્કાને એક વખત ઉછાળવામાં આવે છે. જો છાપ મળે તો ફરી વખત સિક્કો ઉછાળવામાં આવે છે. જો પાસા ઉપર અયુગ્મ સંખ્યા મળે તો સિક્કાને બે વાર ઉછાળે છે. આપેલ પ્રયોગનો નિદર્શાવકાશ મેળવો. (સ્વાધ્યાય 16.1)

Hide | Show

જવાબ : S = {HH, HT, T1, T2, T3, T4, T5, T6}


બે ખાનામાં ત્રણ ભિન્ન દડા મુકવાના છે. આ યાદ્ચ્છીક પ્રયોગ સાથે સંકળાયેલ નિદર્શાવકાશ મેળવો. (સ્વાધ્યાય 16.1)

Hide | Show

જવાબ : S = {(-, abc) (abc, -) (ab, c) (ac, b) (bc, a) (a, bc) (b, ac) (c, ab)}


એક પ્રયોગમાં એક પાસો ફેંકવામાં આવે છે અને જો પાસા ઉપર યુગ્મ સંખ્યા મળે તો એક સિક્કો એક વાર ઉછાળવામાં આવે છે. જો પાસા ઉપર અયુગ્મ સંખ્યા મળે તે સિક્કાને બે વાર ઉછાળે છે. આ પ્રયોગનો નિદર્શાવકાશ મેળવો. (સ્વાધ્યાય 16.1)

Hide | Show

જવાબ : માંગેલ નિદર્શાવકાશ S = {1HH, 1HT, 1TH, 1TT, 2H, 2T, 3HH, 3HT, 3TH, 3TT, 4H, 4T, 5HH, 5HT, 5TH, 5TT, 6H, 6T}


એક પાસાને વારંવાર જ્યાં સુધી તેના પર 6 ન આવે ત્યાં સુધી ફેંકવામાં આવે છે. આપેલ પ્રયોગનો નિદર્શાવકાશ મેળવો. (સ્વાધ્યાય 16.1)

Hide | Show

જવાબ : માંગેલ નિદર્શાવકાશ, S = {6, (1, 6), (2, 6), (3, 6), (4, 6), (5, 6), (1, 1, 6), (1, 2, 6),......(1, 5, 6), (2, 1, 6), (2, 2, 6),....(2, 5, 6),....(5, 1, 6), (5, 2, 6)....}


કાગળની ચાર ચબરખી પર 1, 2, 3 અને 4 સંખ્યાઓ લખી છે. આ ચબરખીને એક ડબ્બામાં મુકીને સારી રીતે મિશ્ર કરી દીધી છે. એક વ્યક્તિ ડબ્બામાંથી બે ચબરખીઓ એક પછી એક પાછી મુક્યા વગર કાઢે છે. આ પ્રયોગનો નિદર્શાવકાશ મેળવો. (સ્વાધ્યાય 16.1)

Hide | Show

જવાબ : માંગેલ નિદર્શાવકાશ, S = {(1, 2), (1, 3), (1, 4), (2, 1), (2, 3), (2, 4), (3, 1), (3, 2), (3, 4), (4, 1), (4, 2), (4, 3)}


એક પેટીમાં 3 સમાન લાલ દડા, 2 સમાન સફેદ દડા અને 1 કાળો દડો છે. પેટીમાંથી યાદ્ચ્છીક રીતે એક દડો પસંદ કરી પેટીમાં મુકવામાં આવે છે અને ફરીથી બીજો દડો પસંદ કરવામાં આવે તો બંને દડા પસંદગીનાં પ્રકાર સાથે સંકળાયેલ નિદર્શાવકાશ મેળવો. (સ્વાધ્યાય 16.1)

Hide | Show

જવાબ : S = {R1R2, R1R2, R1R3, R1W1, R­1W2, R1B, R2R1, R2R2, R2R3, R2W1, R2W2, R2B, R3R1, R3R2, R3R3, R3W1, R3W2, R3B, W1R1, W1R2, W1R3, W1W1, W1W2, W1B, W2R1, W2R2, W2R3, W2W1, w2W2, W2B, BR1, BR2, BR3, BW1, BW2, BB}


A, B, C, D અંકિત કરેલ ચાર પત્તામાંથી કોઈ પણ બે પત્તા યાદ્ચ્છીક રીતે પાછા મુક્યા સિવાય પસંદ કરવાનાં પ્રયોગમાં નિદર્શાવકાશ મેળવો. (સ્વાધ્યાય 16.1)

Hide | Show

જવાબ : S = {AB, AC, AD, BC, BD, CD}


એક સિક્કો ઉછાળવામા આવે છે. જો પૈનામ ચાપ મળે તો પાસો ફેંકવામાં આવે છે. જો પાસા પર યુગ્મ સંખ્યા દેખાય તો પાસાને ફરીથી ફેંકવામાં આવે છે. આપેલ પ્રયોગનો નિદર્શાવકાશ મેળવો. (સ્વાધ્યાય 16.1)

Hide | Show

જવાબ : માંગેલ નિદર્શાવકાશ S = {T, H1, H3, H5, H21, H22, H23, H24, H25, H26, H41, H42, H44, H45, H61, H62, H63, H64, H65, H66}


ધારો કે ગોળાઓના એક ઢગલામાંથી 3 ગોળા યાદ્ચ્છીક રીતે કાઢવામાં આવે છે. પ્રત્યેક ગોળાની ચકાસણી કરીને તેને ખરાબ (D) અથવા સારો (N) માં વર્ગીકરણ કરાય છે. આપેલ ઘટનાનો નિદર્શાવકાશ મેળવો. (સ્વાધ્યાય 16.1)

Hide | Show

જવાબ : માંગેલ નિદર્શાવકાશ, S = {DDD, DDN, DND, DNN, NDD, NDN, NND, NNN}


એક સમતોલ સિક્કાને ત્રણ વખત ઉછાળવામાં આવે છે. જો ત્રણેય વખત કાંટો મળે તો સમતોલ પાસાને ઉછાળવામાં આવે છે. નહિ તો પ્રયોગ પૂરો થાય છે. આપેલ પ્રયોગનો નિદર્શાવકાશ મેળવો. (સ્વાધ્યાય 16.1)

Hide | Show

જવાબ : S = {HHH, HHT, HTH, THH, HTT, THT, TTH, TTT1, TTT2, TTT3, TTT4, TTT5, TTT6}


જવાબ :


જવાબ :


બે સમતોલ પાસાને એક સાથે ઉછાળવાનાં પ્રયોગમાં નિદાર્શાવકાશ મેળવો. તે પથી નીચેની ઘટનાઓના ઘટકો મેળવો.

ઘટના A : બંને પાસા પરના અંકોનો સરવાળો 4 વડે વિભાજ્ય છે.

ઘટના B : બંને પાસા પરના અંકોનો સરવાળો 3 વડે વિભાજ્ય છે.

ઘટના C : બંને પાસા પરના અંકોનો સરવાળો 7 કરતાં ઓછો છે.

ઘટના D : બંને પાસા પરનાં અંકો યુગ્મ સંખ્યા હોય. (સ્વાધ્યાય 16.2)

Hide | Show

જવાબ : S = {(x, y) : } A = {(1, 3), (2, 2), (2, 6), (3, 1), (3, 5), (4, 4), (5, 3), (6, 2), (6, 6)} B = {(1, 2), (1, 5), (2, 1), (2, 4), (3, 3), (3, 6), (4, 2), (4, 5), (5, 1), (5, 4), (6, 3), (6, 6)} C = {(1, 1) (1, 2), (1, 3), (1, 4), (1, 5), (2, 1), (2, 2), (2, 3), (2, 4), (3, 1), (3, 2), (3, 3), (4, 1), (4, 2), (5, 1)} D = {(2, 2), (2, 4), (2, 6), (4, 2), (4, 4), (4, 6), (6, 2), (6, 4), (6, 6)}


બે પાસાઓ ફેંકવામાં આવે છે. ઘટનાઓ A, B અને C આગળ આપેલ છે.

A : પહેલાં પાસા ઉપર યુગ્મ સંખ્યા મળે છે.

B : પહેલા પાસા ઉપર અયુગ્મ સંખ્યા મળે છે.

C : પાસાઓ ઉપર મળતી સંખ્યાઓનો સરવાળો 5 કે 5 થી ઓછો છે.

A અને C પરસ્પર નિવારક છે. આપેલ વિધાન સાચું છે કે ખોટું તે કારણ સહીત જણાવો. (સ્વાધ્યાય 16.2)

Hide | Show

જવાબ :


બે પાસાઓ ફેંકવામાં આવે છે. ઘટનાઓ A, B અને C આગળ આપેલ છે.

A : પહેલા પાસા ઉપર યુગ્મ સંખ્યા મળે છે.

B : પહેલા પાસા ઉપર અયુગ્મ સંખ્યા મળે છે.

C : પાસાઓ ઉપર મળતી સંખ્યાઓનો સરવાળો 5 કે 5 થી ઓછો છે.

A = B’. આપેલ વિધાન સાચું છે કે ખોટું તે કારણ સહીત જણાવો. (સ્વાધ્યાય 16.2)

Hide | Show

જવાબ : સ્પષ્ટ છે કે A = B’  આપેલ વિધાન સત્ય છે.


બે પાસાઓ ફેંકવામાં આવે છે. ઘટનાઓ A, B અને C આગળ આપેલ છે.

A : પહેલા પાસા ઉપર યુગ્મ સંખ્યા મળે છે.

B : પહેલા પાસા ઉપર અયુગ્મ સંખ્યા મળે છે.

C : પાસાઓ ઉપર મળતી સંખ્યાઓનો સરવાળો 5 કે 5 થી ઓછો છે.

A અને B પરસ્પર નિવારક અને નિ:શેષ છે. આપેલ વિધાન સાચું છે કે ખોટું તે કારણ સહીત જણાવો. (સ્વાધ્યાય 16.2)

Hide | Show

જવાબ :


બે પાસાઓ ફેંકવામાં આવે છે. ઘટનાઓ A, B અને C આગળ આપેલ છે.

A : પહેલા પાસા ઉપર યુગ્મ સંખ્યા મળે છે.

B : પહેલા પાસા ઉપર અયુગ્મ સંખ્યા મળે છે.

C : પાસાઓ ઉપર મળતી સંખ્યાઓનો સરવાળો 5 કે 5 થી ઓછો છે.

A અને B ઘટનાઓ મેળવો. (સ્વાધ્યાય 16.2)

Hide | Show

જવાબ : બે પાસાઓ ફેંકવાથી મળતો નિદાર્શાવકાશ S હોય તો S = {(1, 1), (1, 2), (1, 3), (1, 4), (1, 5), (1, 6),       (2, 1), (2, 2),.....(2, 6),       (3, 1), (3, 2), (3, 3),....(3, 6),       (4, 1), (4, 2), (4, 3), .....(4, 6),       (5, 1), (5, 2), (5, 3),..... (5, 6),       (6, 1), (6, 2), (6, 3),.....(6, 6)} ઘટના A = પહેલા પાસા પર યુગ્મ સંખ્યા મળે.          = {(2, 1), (2, 2), (2, 3), (2, 4), (2, 5), (2, 6),              (4, 1), (4, 2), (4, 3), (4, 4), (4, 5), (4, 6),              (6, 1), (6, 2), (6, 3), (6, 4), (6, 5), (6, 6)}           = B ઘટના B = પહેલા પાસા પર અયુગ્મ સંખ્યા મળે.          = {(1, 1), (1, 2), (1, 3), (1, 4), (1, 5), (1, 6),              (3, 1), (3, 2), (3, 3), (3, 4), (3, 5), (3, 6),              (5, 1), (5, 2), (5, 3), (5, 4), (5, 5), (5, 6)}          = A ઘટના C = પાસાઓ પર મળતી સંખ્યાઓનો સરવાળો 5 કે 5 થી ઓછો છે.          = {(1, 1), (1, 2), (2, 1), (2, 2), (2, 3),              (3, 2), (1, 4), (4, 1), (1, 3), (3, 1)}


બે પાસાઓ ફેંકવામાં આવે છે. ઘટનાઓ A, B અને C આગળ આપેલ છે.

A : પહેલા પાસા ઉપર યુગ્મ સંખ્યા મળે છે.

B : પહેલા પાસા ઉપર અયુગ્મ સંખ્યા મળે છે.

C : પાસાઓ ઉપર મળતી સંખ્યાઓનો સરવાળો 5 કે 5 થી ઓછો છે.

A પરંતુ C નહિ. આપેલ ઘટનાઓ વર્ણવો. (સ્વાધ્યાય 16.2)

Hide | Show

જવાબ : બે પાસાઓ ફેંકવાથી મળતો નિદાર્શાવકાશ S હોય તો S = {(1, 1), (1, 2), (1, 3), (1, 4), (1, 5), (1, 6), (2, 1), (2, 2),.....(2, 6),        (3, 1), (3, 2), (3, 3),........, (3, 6), (4, 1), (4, 2), (4, 3), ....., (4, 6),        (5, 1), (5, 2), (5, 3),.....,(5, 6), (6, 1), (6, 2), (6, 3),....., (6, 6)} ઘટના A = પહેલા પાસા પર યુગ્મ સંખ્યા મળે.           = {(2, 1), (2, 2), (2, 3), (2, 4), (2, 5), (2, 6), (4, 1), (4, 2), (4, 3), (4, 4), (4, 5), (4, 6), (6, 1), (6, 2), (6, 3), (6, 4), (6, 5), (6, 6)} ઘટના B = પહેલા પાસા પર અયુગ્મ સંખ્યા મળે.           = {(1, 1), (1, 2), (1, 3), (1, 4), (1, 5), (1, 6), (3, 1), (3, 2), (3, 3), (3, 4), (3, 5), (3, 6), (5, 1), (5, 2), (5, 3), (5, 4), (5, 5), (5, 6)}           = A ઘટના C = પાસાઓ પર મળતી સંખ્યાઓનો સરવાળો 5 કે 5 થી ઓછો છે.           = {(1, 1), (1, 2), (2, 1), (2, 2), (2, 3),               (3, 2), (1, 4), (4, 1), (1, 3), (3, 1)} A પરંતુ C નહીં = A - C                 = {(2, 4), (2, 5), (2, 6), (4, 2), (4, 3), (4, 4), (4, 5), (4, 6), (6, 1), (6, 2), (6, 3), (6, 4), (6, 5), (6, 6)}


ત્રણ સિક્કા એકવાર ઉછાળવામા આવે છે. નીચે આપેલ ઘટનાઓને દર્શાવો:

પરસ્પર નિવારક હોય પણ નિ:શેષ ન હોય તેવી ત્રણ ઘટનાઓ. (સ્વાધ્યાય 16.2)

Hide | Show

જવાબ :


ત્રણ સિક્કા એકવાર ઉછાળવામા આવે છે. નીચે આપેલ ઘટનાઓને દર્શાવો:

પરસ્પર નિવારક છે, પરંતુ નિ:શેષ ન હોય તેવી બે ઘટનાઓ. (સ્વાધ્યાય 16.2)

Hide | Show

જવાબ :


ત્રણ સિક્કા એકવાર ઉછાળવામા આવે છે. નીચે આપેલ ઘટનાઓને દર્શાવો:

પરસ્પર નિવારક ન હોય તેવી બે ઘટનાઓ. (સ્વાધ્યાય 16.2)

Hide | Show

જવાબ :


એક પાસો ફેંકવામાં આવે છે. તો આપેલ ઘટનાઓ દર્શાવો : F : સંખ્યા 3 કરતાં નાની નથી. (સ્વાધ્યાય 16.2)

Hide | Show

જવાબ : એક પાસો ફેંકવાની ઘટનામાં મળતો નિદર્શાવકાશ S હોય તો, S = {1, 2, 3, 4, 5, 6} ઘટના F = પાસા પર મળતી સંખ્યા 3 કરતાં નાની નથી.          = {3, 4, 5, 6}


જવાબ :


એક પાસો ફેંકવામાં આવે છે. તો આપેલ ઘટનાઓ વર્ણવો : A : સંખ્યા 7 કરતાં નાની છે. (સ્વાધ્યાય 16.2)

Hide | Show

જવાબ : એક પાસો ફેંકવાની ઘટનામાં મળતી નિદર્શાવકાશ S હોય તો, S = {1, 2, 3, 4, 5, 6} ઘટના A = પાસા પર મળતી સંખ્યા 7 કરતાં નાની છે.          = {1, 2, 3, 4, 5, 6}


એક પાસો ફેંકવામાં આવે છે. ધારો કે ઘટના E એ “પાસા પર સંખ્યા 4 દર્શાવે છે” અને ઘટના F એ “પાસા પર યુગ્મ સંખ્યા દર્શાવે છે” તો E અને F પરસ્પર નિવારક ઘટના છે તે ચકાસો. (સ્વાધ્યાય 16.2)

Hide | Show

જવાબ :


એક પાસો ફેંકવામાં આવે છે. તો આપેલ ઘટનાઓ દર્શાવો : B : સંખ્યા 7 કરતાં મોટી છે. (સ્વાધ્યાય 16.2)

Hide | Show

જવાબ :


એક પાસો ફેંકવામાં આવે છે, ધારો કે ઘટના E “પાસા પર સંખ્યા 4 દર્શાવે છે” અને ઘટના F “પાસા પર યુગ્મ સંખ્યા દર્શાવે છે” તો સાબિત કરો કે E અને F પરસ્પર નિવારક છે? (સ્વાધ્યાય 16.2)

Hide | Show

જવાબ :


એક પાસો ફેંકવામાં આવે છે. તો આપેલ ઘટનાઓનું વર્ણન કરો : B : સંખ્યા 7 કરતાં મોટી છે. (સ્વાધ્યાય 16.2)

Hide | Show

જવાબ :


બે પાસાઓ ફેંકવામાં આવે છે. નીચે ઘટનાઓ A, B અને C નીચે આપેલ છે;

A : પહેલા પાસા ઉપર યુગ્મ સંખ્યા મળે છે.

B : પહેલા પાસા ઉપર અયુગ્મ સંખ્યા મળે છે.

C : પાસાઓ ઉપર મળતી સંખ્યાઓનો સરવાળો 5 કે 5 થી ઓછો છે.

તો નીચે આપેલી ઘટના મેળવો : B અથવા C. (સ્વાધ્યાય 16.2)

Hide | Show

જવાબ : બે પાસાઓ ફેંકવાથી મળતો નિદર્શાવકાશ S હોય તો S = {(1, 1), (1, 2), (1, 3), (1, 4), (1, 5), (1, 6), (2, 1), (2, 2),....., (2, 6), (3, 1), (3, 2), (3, 3),....., (3, 6), (4, 1), (4, 2), (4, 3),....., (4, 6), (5, 1), (5, 2), (5, 3), ....., (5, 6), (6, 1), (6, 2), (6, 3), .....(6, 6)} ઘટના A = પહેલા પાસા પર યુગ્મ સંખ્યા મળે.          = {(2, 1), (2, 2), (2, 3), (2, 4), (2, 5), (2, 6), (4, 1), (4, 2), (4, 3), (4, 4), (4, 5), (4, 6), (6, 1), (6, 2), (6, 3), (6, 4), (6, 5), (6, 6)}          = B ઘટના B = પહેલા પાસા પર અયુગ્મ સંખ્યા મળે.          = {(1, 1), (1, 2), (1, 3), (1, 4), (1, 5), (1, 6), (3, 1), (3, 2), (3, 3) ,(3, 4), (3, 5), (3, 6), (5, 1), (5, 2), (5, 3), (5, 4), (5, 5), (5, 6)}          = A ઘટના C = પાસાઓ પર મળતી સંખ્યાઓનો સરવાળો 5 કે 5 થી ઓછો છે.           = {(1, 1), (1, 2), (2, 1), (2, 2), (2, 3), (3, 2), (1, 4), (4, 1), (1, 3), (3, 1)} B અથવા C = B  C              = {(1, 1), (1, 2), (1, 3), (1, 4), (1, 5), (1, 6), (2, 1), (2, 2), (2, 3), (3, 1), (3, 2), (3, 3), (3, 4), (3, 5), (3, 6), (4, 1), (5, 1), (5, 2), (5, 3), (5, 4), (5, 5), (5, 6)}


બે પાસાઓ ફેંકવામાં આવે છે. નીચે ઘટનાઓ A, B અને C નીચે આપેલ છે;

A : પહેલા પાસા ઉપર યુગ્મ સંખ્યા મળે છે.

B : પહેલા પાસા ઉપર અયુગ્મ સંખ્યા મળે છે.

C : પાસાઓ ઉપર મળતી સંખ્યાઓનો સરવાળો 5 કે 5 થી ઓછો છે.

તો નીચે આપેલી ઘટના મેળવો : B અને C. (સ્વાધ્યાય 16.2)

Hide | Show

જવાબ : બે પાસાઓ ફેંકવાથી મળતો નિદર્શાવકાશ S હોય તો S = {(1, 1), (1, 2), (1, 3), (1, 4), (1, 5), (1, 6), (2, 1), (2, 2),....., (2, 6), (3, 1), (3, 2), (3, 3),....., (3, 6), (4, 1), (4, 2), (4, 3),....., (4, 6), (5, 1), (5, 2), (5, 3), ....., (5, 6), (6, 1), (6, 2), (6, 3), .....(6, 6)} ઘટના A = પહેલા પાસા પર યુગ્મ સંખ્યા મળે.          = {(2, 1), (2, 2), (2, 3), (2, 4), (2, 5), (2, 6), (4, 1), (4, 2), (4, 3), (4, 4), (4, 5), (4, 6), (6, 1), (6, 2), (6, 3), (6, 4), (6, 5), (6, 6)}          = B ઘટના B = પહેલા પાસા પર અયુગ્મ સંખ્યા મળે.          = {(1, 1), (1, 2), (1, 3), (1, 4), (1, 5), (1, 6), (3, 1), (3, 2), (3, 3) ,(3, 4), (3, 5), (3, 6), (5, 1), (5, 2), (5, 3), (5, 4), (5, 5), (5, 6)}          = A ઘટના C = પાસાઓ પર મળતી સંખ્યાઓનો સરવાળો 5 કે 5 થી ઓછો છે.           = {(1, 1), (1, 2), (2, 1), (2, 2), (2, 3), (3, 2), (1, 4), (4, 1), (1, 3), (3, 1)} B અને C = B  C           = {(1, 1), (1, 2), (3, 2), (1, 4), (1, 3), (3, 1)}


બે પાસાઓ ફેંકવામાં આવે છે. નીચે ઘટનાઓ A, B અને C નીચે આપેલ છે;

A : પહેલા પાસા ઉપર યુગ્મ સંખ્યા મળે છે.

B : પહેલા પાસા ઉપર અયુગ્મ સંખ્યા મળે છે.

C : પાસાઓ ઉપર મળતી સંખ્યાઓનો સરવાળો 5 કે 5 થી ઓછો છે.

તો નીચે દર્શાવેલ ઘટના સત્ય છે કે અસત્ય તે કારણ સહીત જણાવો : “A અને B’ પરસ્પર નિવારક છે.” (સ્વાધ્યાય 16.2)

Hide | Show

જવાબ :


બે પાસાઓ ફેંકવામાં આવે છે. નીચે ઘટનાઓ A, B અને C નીચે આપેલ છે;

A : પહેલા પાસા ઉપર યુગ્મ સંખ્યા મળે છે.

B : પહેલા પાસા ઉપર અયુગ્મ સંખ્યા મળે છે.

C : પાસાઓ ઉપર મળતી સંખ્યાઓનો સરવાળો 5 કે 5 થી ઓછો છે.

તો નીચે દર્શાવેલ ઘટના સત્ય છે કે અસત્ય તે કારણ સહીત જણાવો : A’, B’ અને C પરસ્પર નિવારક અને નિ:શેષ છે. (સ્વાધ્યાય 16.2)

Hide | Show

જવાબ :


બે પાસાઓ ફેંકવામાં આવે છે. નીચે ઘટનાઓ A, B અને C નીચે આપેલ છે;

A : પહેલા પાસા ઉપર યુગ્મ સંખ્યા મળે છે.

B : પહેલા પાસા ઉપર અયુગ્મ સંખ્યા મળે છે.

C : પાસાઓ ઉપર મળતી સંખ્યાઓનો સરવાળો 5 કે 5 થી ઓછો છે.

નીચે આપેલ ઘટનાઓ મેળવો : A’  B’  C’. (સ્વાધ્યાય 16.2)

Hide | Show

જવાબ : બે પાસાઓ ફેંકવાથી મળતો નિદર્શાવકાશ S હોય તો S = {(1, 1), (1, 2), (1, 3), (1, 4), (1, 5), (1, 6), (2, 1), (2, 2),....., (2, 6), (3, 1), (3, 2), (3, 3),....., (3, 6), (4, 1), (4, 2), (4, 3),....., (4, 6), (5, 1), (5, 2), (5, 3), ....., (5, 6), (6, 1), (6, 2), (6, 3), .....(6, 6)} ઘટના A = પહેલા પાસા પર યુગ્મ સંખ્યા મળે.          = {(2, 1), (2, 2), (2, 3), (2, 4), (2, 5), (2, 6), (4, 1), (4, 2), (4, 3), (4, 4), (4, 5), (4, 6), (6, 1), (6, 2), (6, 3), (6, 4), (6, 5), (6, 6)}          = B ઘટના B = પહેલા પાસા પર અયુગ્મ સંખ્યા મળે.          = {(1, 1), (1, 2), (1, 3), (1, 4), (1, 5), (1, 6), (3, 1), (3, 2), (3, 3) ,(3, 4), (3, 5), (3, 6), (5, 1), (5, 2), (5, 3), (5, 4), (5, 5), (5, 6)}          = A ઘટના C = પાસાઓ પર મળતી સંખ્યાઓનો સરવાળો 5 કે 5 થી ઓછો છે.           = {(1, 1), (1, 2), (2, 1), (2, 2), (2, 3), (3, 2), (1, 4), (4, 1), (1, 3), (3, 1)} A’  B’  C’ = {(2, 4), (2, 5), (2, 6), (4, 2), (4, 3), (4, 4), (4, 5), (4, 6), (6, 1), (6, 2), (6, 3), (6, 4), (6, 5), (6, 6)} જ્યાં C’ = {(1, 5), (1, 6), (2, 4), (2, 5), (2, 6), (3, 3), (3, 4), (3, 5), (3, 6), (4, 2), (4, 3), (4, 4), (4, 5), (4, 6), (6, 1), (6, 2), (6, 3), (6, 4), (6, 5), (6, 6)}


બે પાસાઓ ફેંકવામાં આવે છે. નીચે ઘટનાઓ A, B અને C નીચે આપેલ છે;

A : પહેલા પાસા ઉપર યુગ્મ સંખ્યા મળે છે.

B : પહેલા પાસા ઉપર અયુગ્મ સંખ્યા મળે છે.

C : પાસાઓ ઉપર મળતી સંખ્યાઓનો સરવાળો 5 કે 5 થી ઓછો છે.

નીચે આપેલ વિધાન સત્ય છે કે ખોટું તે કારણ સહીત જણાવો : A અને B પરસ્પર નિવારક છે. (સ્વાધ્યાય 16.2)

Hide | Show

જવાબ :


1 થી 30 સુધીના ધન પૂર્ણાંકો ધરવતા એક નિદર્શાવકાશ S માં Ai એ ઘટક i વડે વિભાજ્ય છે તે દર્શાવે છે. ઘટનાઓ A2, A3, A4, A5 નાં ઘટકો મેળવો. તે પરથી નીચે આપેલા વિધાનો સત્ય છે કે ખોટા તે જણાવો.

(1)ઘટનાઓ A2 અને A3 પરસ્પર નિવારક ઘટનો છે.

(2)ઘટના A4 એ ઘટના A2 નો ઉપગણ છે.

(3)A3, A4, અને A5 એ નિ:શેષ ઘટનાઓ નથી. (સ્વાધ્યાય 16.2)

Hide | Show

જવાબ : A2 = {2, 4, 6,.....,30} A3 = {3, 6, 9,.....,30} A4 = {4, 8, 12,...., 28} A5 = {5, 10, 15,.....,30} (1)અસત્ય            (2)સત્ય           (3)સત્ય


બે પાસાઓ ફેંકવામાં આવે છે. નીચે ઘટનાઓ A, B અને C નીચે આપેલ છે;

A : પહેલા પાસા ઉપર યુગ્મ સંખ્યા મળે છે.

B : પહેલા પાસા ઉપર અયુગ્મ સંખ્યા મળે છે.

C : પાસાઓ ઉપર મળતી સંખ્યાઓનો સરવાળો 5 કે 5 થી ઓછો છે.

નીચે દર્શાવેલ ઘટના મેળવો : A અથવા B. (સ્વાધ્યાય 16.2)

Hide | Show

જવાબ : બે પાસાઓ ફેંકવાથી મળતો નિદર્શાવકાશ S હોય તો S = {(1, 1), (1, 2), (1, 3), (1, 4), (1, 5), (1, 6), (2, 1), (2, 2),....., (2, 6), (3, 1), (3, 2), (3, 3),....., (3, 6), (4, 1), (4, 2), (4, 3),....., (4, 6), (5, 1), (5, 2), (5, 3), ....., (5, 6), (6, 1), (6, 2), (6, 3), .....(6, 6)} ઘટના A = પહેલા પાસા પર યુગ્મ સંખ્યા મળે.          = {(2, 1), (2, 2), (2, 3), (2, 4), (2, 5), (2, 6), (4, 1), (4, 2), (4, 3), (4, 4), (4, 5), (4, 6), (6, 1), (6, 2), (6, 3), (6, 4), (6, 5), (6, 6)}          = B ઘટના B = પહેલા પાસા પર અયુગ્મ સંખ્યા મળે.          = {(1, 1), (1, 2), (1, 3), (1, 4), (1, 5), (1, 6), (3, 1), (3, 2), (3, 3) ,(3, 4), (3, 5), (3, 6), (5, 1), (5, 2), (5, 3), (5, 4), (5, 5), (5, 6)}          = A ઘટના C = પાસાઓ પર મળતી સંખ્યાઓનો સરવાળો 5 કે 5 થી ઓછો છે.           = {(1, 1), (1, 2), (2, 1), (2, 2), (2, 3), (3, 2), (1, 4), (4, 1), (1, 3), (3, 1)} A અથવા B = A  B              = {(1, 1), (1, 2), (1, 3), (1, 4), (1, 5), (1, 6), (3, 1), (3, 2), (3, 3), (3, 4), (3, 5), (3, 6), (5, 1), (5, 2), (5, 3), (5, 4), (5, 5), (5, 6), (2, 1), (2, 2), (2, 3), (2, 4), (2, 5), (2, 6), (4, 1), (4, 2), (4, 3), (4, 4), (4, 5), (4, 6), (6, 1), (6, 2), (6, 3), (6, 4), (6, 5), (6, 6)}              = S


બે પાસાઓ ફેંકવામાં આવે છે. નીચે ઘટનાઓ A, B અને C નીચે આપેલ છે;

A : પહેલા પાસા ઉપર યુગ્મ સંખ્યા મળે છે.

B : પહેલા પાસા ઉપર અયુગ્મ સંખ્યા મળે છે.

C : પાસાઓ ઉપર મળતી સંખ્યાઓનો સરવાળો 5 કે 5 થી ઓછો છે.

નીચે દર્શાવેલ ઘટના મેળવો : B નહિ. (સ્વાધ્યાય 16.2)

Hide | Show

જવાબ : બે પાસાઓ ફેંકવાથી મળતો નિદર્શાવકાશ S હોય તો S = {(1, 1), (1, 2), (1, 3), (1, 4), (1, 5), (1, 6), (2, 1), (2, 2),....., (2, 6), (3, 1), (3, 2), (3, 3),....., (3, 6), (4, 1), (4, 2), (4, 3),....., (4, 6), (5, 1), (5, 2), (5, 3), ....., (5, 6), (6, 1), (6, 2), (6, 3), .....(6, 6)} ઘટના A = પહેલા પાસા પર યુગ્મ સંખ્યા મળે.          = {(2, 1), (2, 2), (2, 3), (2, 4), (2, 5), (2, 6), (4, 1), (4, 2), (4, 3), (4, 4), (4, 5), (4, 6), (6, 1), (6, 2), (6, 3), (6, 4), (6, 5), (6, 6)}          = B ઘટના B = પહેલા પાસા પર અયુગ્મ સંખ્યા મળે.          = {(1, 1), (1, 2), (1, 3), (1, 4), (1, 5), (1, 6), (3, 1), (3, 2), (3, 3) ,(3, 4), (3, 5), (3, 6), (5, 1), (5, 2), (5, 3), (5, 4), (5, 5), (5, 6)}          = A ઘટના C = પાસાઓ પર મળતી સંખ્યાઓનો સરવાળો 5 કે 5 થી ઓછો છે.           = {(1, 1), (1, 2), (2, 1), (2, 2), (2, 3), (3, 2), (1, 4), (4, 1), (1, 3), (3, 1)} B નહિ = B’ અથવા         = {(2, 1), (2, 2), (2, 3), (2, 4), (2, 5), (2, 6), (4, 1), (4, 2), (4, 3), (4, 4), (4, 5), (4, 6), (6, 1), (6, 2), (6, 3), (6, 4), (6, 5), (6, 6)}         = A


બે પાસાઓ ફેંકવામાં આવે છે. નીચે ઘટનાઓ A, B અને C નીચે આપેલ છે;

A : પહેલા પાસા ઉપર યુગ્મ સંખ્યા મળે છે.

B : પહેલા પાસા ઉપર અયુગ્મ સંખ્યા મળે છે.

C : પાસાઓ ઉપર મળતી સંખ્યાઓનો સરવાળો 5 કે 5 થી ઓછો છે.

નીચે દર્શાવેલ ઘટના મેળવો : A’. (સ્વાધ્યાય 16.2)

Hide | Show

જવાબ : બે પાસાઓ ફેંકવાથી મળતો નિદર્શાવકાશ S હોય તો S = {(1, 1), (1, 2), (1, 3), (1, 4), (1, 5), (1, 6), (2, 1), (2, 2),....., (2, 6), (3, 1), (3, 2), (3, 3),....., (3, 6), (4, 1), (4, 2), (4, 3),....., (4, 6), (5, 1), (5, 2), (5, 3), ....., (5, 6), (6, 1), (6, 2), (6, 3), .....(6, 6)} ઘટના A = પહેલા પાસા પર યુગ્મ સંખ્યા મળે.          = {(2, 1), (2, 2), (2, 3), (2, 4), (2, 5), (2, 6), (4, 1), (4, 2), (4, 3), (4, 4), (4, 5), (4, 6), (6, 1), (6, 2), (6, 3), (6, 4), (6, 5), (6, 6)}          = B ઘટના B = પહેલા પાસા પર અયુગ્મ સંખ્યા મળે.          = {(1, 1), (1, 2), (1, 3), (1, 4), (1, 5), (1, 6), (3, 1), (3, 2), (3, 3) ,(3, 4), (3, 5), (3, 6), (5, 1), (5, 2), (5, 3), (5, 4), (5, 5), (5, 6)}          = A ઘટના C = પાસાઓ પર મળતી સંખ્યાઓનો સરવાળો 5 કે 5 થી ઓછો છે.           = {(1, 1), (1, 2), (2, 1), (2, 2), (2, 3), (3, 2), (1, 4), (4, 1), (1, 3), (3, 1)} (1)A’= {(1, 1), (1, 2), (1, 3), (1, 4), (1, 5), (1, 6), (3, 1), (3, 2), (3, 3), (3, 4), (3, 5), (3, 6), (5, 1), (5, 2), (5, 3), (5, 4), (5, 5), (5, 6)}      = B


ત્રણ સિક્કા એકવાર ઉછળવામાં આવે છે. તો પરસ્પર નિવારક બે ઘટનાઓ મેળવો. (સ્વાધ્યાય 16.2)

Hide | Show

જવાબ :


ત્રણ સિક્કા એકવાર ઉછાળવામાં આવે છે. તો પરસોઅર નિવારક અને નિ:શેષ ઘટનાઓ મેળવો. (સ્વાધ્યાય 16.2)

Hide | Show

જવાબ :


એક પાસો ફેંકવામાં આવે છે. તો આપેલ ઘટના મેળવો : E : 4 થી મોટી યુગ્મ સંખ્યા છે. (સ્વાધ્યાય 16.2)

Hide | Show

જવાબ : એક પાસો ફેંકવાની ઘટનામાં મળતો નિદર્શાવકાશ S હોય તો, S = {1, 2, 3, 4, 5, 6} ઘટના D = પાસા પર મળતી સંખ્યા 4 કરતાં નાની છે.          = {1, 2, 3}


એક પાસો ફેંકવામાં આવે છે. તો આપેલ ઘટના મેળવો : D : સંખ્યા 4 કરતાં નાની છે. (સ્વાધ્યાય 16.2)

Hide | Show

જવાબ : એક પાસો ફેંકવાની ઘટનામાં મળતો નિદર્શાવકાશ S હોય તો, S = {1, 2, 3, 4, 5, 6} ઘટના D = પાસા પર મળતી સંખ્યા 4 કરતાં નાની છે.          = {1, 2, 3}


એક પાસો ફેંકવામાં આવે છે. તો આપેલ ઘટના મેળવો : C : સંખ્યા 3 નો ગુણક છે. (સ્વાધ્યાય 16.2)

Hide | Show

જવાબ : એક પાસો ફેંકવાની ઘટનામાં મળતો નિદર્શાવકાશ S હોય તો, S = {1, 2, 3, 4, 5, 6} ઘટના C = પાસા પર મળતી સંખ્યા 3 નો ગુણક છે.          = {3, 6}


એક પ્રયોગમાં પાસની એક જોડ ફેંકવામાં આવે છે અને તેમના ઉપર આવેલ સંખ્યાની નોંધ કરવામાં આવે છે. તો આપેલ ઘટનાઓ મેળવો:

A : સંખ્યાઓનો સરવાળો 8 કરતાં વધુ છે.

B : બંને પાસાઓ ઉપર સંખ્યા 2 દેખાય છે.

C : બંને સંખ્યાઓનો સરવાળો ઓછામાં ઓછો 7 છે અને 3 નો ગુણિત છે.

આપેલ ઘટનાઓમાંથી કઈ ઘટના પરસ્પર નિવારક છે તે જણાવો. (સ્વાધ્યાય 16.2)

Hide | Show

જવાબ :


ત્રણ સિક્કાઓને એકવાર ઉછાળવામાં આવે છે. જો ત્રણ છાપ દેખાય તેને ઘટના A, બે છાપ અને એક કાંટો દેખાય તેને ઘટના B, ત્રણ કાંટા દેખાય તેને ઘટના C અને પહેલા સિક્કા પર છાપ દેખાય તેને ઘટના D દર્શાવવામાં આવે છે. તો કઈ ઘટનાઓ (1)પરસ્પર નિવારક (2)પ્રાથમિક ઘટનાઓ (3)સંયુક્ત ઘટનાઓ છે તે મેળવો. (સ્વાધ્યાય 16.2)

Hide | Show

જવાબ :


એક સિક્કાને બે વાર ઉછાળતા, ઓછામાં ઓછી એકવાર કાંટો મળે તેની સંભાવના મેળવો. (સ્વાધ્યાય 16.3)

Hide | Show

જવાબ : એક સિક્કાને બે વાર ઉછાળતા મળતો નિદર્શાવકાશ S = {HH, HT, TH, TT}.            n(S) = n = 4 ઘટના E = ઓછામાં ઓછો એકવાર કાંટોં મળે.           = {HT, TH, TT}  n(E) = m = 3  માંગેલ સંભાવના P(E) =  =


એક પાસાને ફેંકવામાં આવે છે. તો મળતી સંખ્યા 3 કે 3 થી મોટી હોય તેની સંભાવના મેળવો. (સ્વાધ્યાય 16.3)

Hide | Show

જવાબ : એક પાસાને ફેંકવાના પ્રયોગમાં મળતો નિદર્શાવકાશ S હોય તો, S = {1, 2, 3, 4, 5, 6}          n(S) = 6 ઘટના E2 = ત્રણ કે ત્રણથી મોટી સંખ્યા મળે.           = {3, 4, 5, 6}  n(E2) = 4  માંગેલ સંભાવના P(E2) =  =  =


એક પાસાને ફેંકવામાં આવ્યો છે. તો એક અવિભાજ્ય સંખ્યા આવે તેની સંભાવના મેળવો. (સ્વાધ્યાય 16.3)

Hide | Show

જવાબ : એક પાસાને ફેંકવાના પ્રયોગમાં મળતો નિદર્શાવકાશ S હોય તો, S = {1, 2, 3, 4, 5, 6}          n(S) = 6 ઘટના E1 = એક અવિભાજ્ય સંખ્યા મળે.           = {2, 3, 5}  n(E1) = 3  માંગેલ સંભાવના P(E1) =  =  =


એક પાસાને ફેંકવામાં આવ્યો છે. તો મળતી સંખ્યા 1 કે 1 થી નાની સંખ્યા હોય તેની સંભવાના મેળવો. (સ્વાધ્યાય 16.3)

Hide | Show

જવાબ : એક પાસાને ફેંકવાના પ્રયોગમાં મળતો નિદર્શાવકાશ S હોય તો, S = {1, 2, 3, 4, 5, 6}          n(S) = 6 ઘટના E3 = 1 કે 1 થી નાની સંખ્યા આવે.           = {1}  n(E3) = 1  માંગેલ સંભાવના P(E3) =  =


એક પાસાને ફેંકવામાં આવ્યો છે. તો મળતી સંખ્યા 6 થી મોટી સંખ્યા મળે તેની સંભાવના મેળવો. (સ્વાધ્યાય 16.3)

Hide | Show

જવાબ :


એક પાસાને ફેંકવામાં આવ્યો છે. તો મળતી સંખ્યા 6 થી નાની સંખ્યા હોય તેની સંભાવના મેળવો. (સ્વાધ્યાય 16.3)

Hide | Show

જવાબ : એક પાસાને ફેંકવાના પ્રયોગમાં મળતો નિદર્શાવકાશ S હોય તો, S = {1, 2, 3, 4, 5, 6}          n(S) = 6 ઘટના E5 = 6 થી નાની સંખ્યા મળે.           = {1, 2, 3, 4, 5}  n(E5) = 5  માંગેલ સંભાવના P(E5) =  =


તાસની 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું યાદ્ચ્છીક રીતે ખેંચવામાં આવે છે તો નિદર્શાવકાશ કેટલો મળશે તે જણાવો. (સ્વાધ્યાય 16.3)

Hide | Show

જવાબ : તાસ 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું યાદ્ચ્છીક રીતે ખેંચવાના પ્રયોગમાં નિદર્શાવકાશ ઘટકોની સંખ્યા n(S) = 52. નિદર્શાવકાશમાં 52 ઘટકો હોવાથી 52 બિંદુ છે.


તાસની 52 પત્તાની થોકડીમાથીઓ એક પત્તું યાદ્ચ્છીક રીતે ખેંચવામાં આવે છે તો તે પત્તું કાળીનો એક્કો હોય તેની સંભાવના મેળવો. (સ્વાધ્યાય 16.3)

Hide | Show

જવાબ : તાસ 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું યાદ્ચ્છીક રીતે ખેંચવાના પ્રયોગમાં નિદર્શાવકાશના ઘટકોની સંખ્યા n(S) = 52. ઘટના (E1) = પતું કાળીનો એક્કો હોય.  n(E1) = 1  માંગેલ સંભાવના P(E1) =  =


તાસની 52 પત્તાની થોકડીમાથીઓ એક પત્તું યાદ્ચ્છીક રીતે ખેંચવામાં આવે છે તો ખેંચેલ પત્તું (1)એક્કો હોય (2)કાળા રંગનું હોય તેની સંભાવના મેળવો. (સ્વાધ્યાય 16.3)

Hide | Show

જવાબ : તાસ 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું યાદ્ચ્છીક રીતે ખેંચવાના પ્રયોગમાં નિદર્શાવકાશના ઘટકોની સંખ્યા n(S) = 52.
(1)ઘટના E2 = પત્તું એક્કો હોય.
 n(E2­) = 4  માંગેલ સંભાવના =  =  = (2)ઘટના E3 = પત્તું કાળા રંગનું હોય.  n(E3) = 26  માંગેલ સંભાવના P(E3) =                             =  =


શહેર પરિષદમાં 4 પુરુષો અને 6 સ્ત્રીઓ છે. જો એક સમિતિ માટે યાદ્ચ્છીક રીતે એક પરિષદ-સભ્ય પસંદ કરવામાં આવ્યા છે, તો એક સ્ત્રી-સભ્યની પસંદગી થાય તેની સંભવાના મેળવો. (સ્વાધ્યાય 16.3)

Hide | Show

જવાબ : શહેર પરિષદમાં 4 પુરુષો અને 6 સ્ત્રીઓ અથાર્ત 10 વ્યક્તિઓ છે. \ નિદર્શાવકાશનાં ઘટકોની સંખ્યા n(S) = 10 ઘટના A = સમીતી માટે યાદચ્છિક રીતે સ્ત્રી સભ્ય પસંદ થાય.  n(A) = ()  માંગેલ સંભાવના P(A) =                           =  =


ત્રણ સિક્કા એક વાર ઉછાળવામાં આવે છે. તો 3 છાપ મળે તેની સંભાવના મેળવો. (સ્વાધ્યાય 16.3)

Hide | Show

જવાબ : ત્રણ સિક્કાને એક વાર ઉછાળતા મળતો નિદર્શાવકાશ S = {HHH, HHT, HTH, HTT, THH, THT, TTH, TTT}  n(S) = 8 ઘટના E1 = ત્રણ છાપ મળે.           = {HHH}
 n (E1) = 1  માંગેલ સંભાવના P(E1) =  =


ત્રણ સિક્કા એક વાર ઉછાળવામાં આવે છે. તો 2 છાપ મળે તેની સંભાવના મેળવો. (સ્વાધ્યાય 16.3)

Hide | Show

જવાબ : ત્રણ સિક્કાને એક વાર ઉછાળતા મળતો નિદર્શાવકાશ S = {HHH, HHT, HTH, HTT, THH, THT, TTH, TTT} n(S) = 8 ઘટના E2 = બે છાપ મળે.           = {HHT, HTH, THH}  n(E2) = 3  માંગેલ સંભાવના P(E2) =  =


ત્રણ સિક્કા એક વાર ઉછાળવામાં આવે છે. તો ઓછામાં ઓછી 2 છાપ મળે તેની સંભાવના મેળવો. (સ્વાધ્યાય 16.3)

Hide | Show

જવાબ : ત્રણ સિક્કાને એક વાર ઉછાળતા મળતો નિદર્શાવકાશ S = {HHH, HHT, HTH, HTT, THH, THT, TTH, TTT}  n(S) = 8 ઘટના E2 = ઓછામાં ઓછી બે છાપ મળે.           = {HHT, HTH, THH, HHH}  n(E3) = 4  માંગેલ સંભાવના P(E3) =  =  =


ત્રણ સિક્કા એક વાર ઉછાળવામાં આવે છે. તો વધુમાં વધુ 2 છાપ મળે તેની સંભાવના મેળવો. (સ્વાધ્યાય 16.3)

Hide | Show

જવાબ : ત્રણ સિક્કાને એક વાર ઉછાળતા મળતો નિદર્શાવકાશ S = {HHH, HHT, HTH, HTT, THH, THT, TTH, TTT}  n(S) = 8 ઘટના E4 = વધુમાં વધુ બે છાપ મળે.           = {HHT, HTH, HTT, THH, THT, TTH, TTT}  n(E4) = 7  માંગેલ સંભાવના P(E4) =  =


ત્રણ સિક્કા એક વાર ઉછાળવામાં આવે છે. તો એકપણ છાપ નહિ મળે તેની સંભાવના મેળવો. (સ્વાધ્યાય 16.3)

Hide | Show

જવાબ : ત્રણ સિક્કાને એક વાર ઉછાળતા મળતો નિદર્શાવકાશ S = {HHH, HHT, HTH, HTT, THH, THT, TTH, TTT}  n(S) = 8 ઘટના E5 = એકપણ છાપ નહિ મળે.           = {TTT}  n(E5) = 1  માંગેલ સંભાવના P(E5) =  =


ત્રણ સિક્કા એક વાર ઉછાળવામાં આવે છે. તો ત્રણ કાંટા મળે તેની સંભાવના મેળવો. (સ્વાધ્યાય 16.3)

Hide | Show

જવાબ : ત્રણ સિક્કાને એક વાર ઉછાળતા મળતો નિદર્શાવકાશ S = {HHH, HHT, HTH, HTT, THH, THT, TTH, TTT}  n(S) = 8 ઘટના E6 = ત્રણ કાંટા મળે.           = {TTT}  n(E6) = 1  માંગેલ સંભાવના P(E6) =  =


ત્રણ સિક્કા એક વાર ઉછાળવામાં આવે છે. તો માત્ર બે કાંટા જ મળે તેની સંભાવના મેળવો. (સ્વાધ્યાય 16.3)

Hide | Show

જવાબ : ત્રણ સિક્કાને એક વાર ઉછાળતા મળતો નિદર્શાવકાશ S = {HHH, HHT, HTH, HTT, THH, THT, TTH, TTT}  n(S) = 8 ઘટના E7 = માત્ર બે જ કાંટા  મળે.           = {HTT, THT, TTH}  n(E7) = 3  માંગેલ સંભાવના P(E2) =  =


ત્રણ સિક્કા એક વાર ઉછાળવામાં આવે છે. તો એકપણ કાંટો નહિ મળે તેની સંભાવના મેળવો. (સ્વાધ્યાય 16.3)

Hide | Show

જવાબ : ત્રણ સિક્કાને એક વાર ઉછાળતા મળતો નિદર્શાવકાશ S = {HHH, HHT, HTH, HTT, THH, THT, TTH, TTT}  n(S) = 8 ઘટના E8 = એક પણ કાંટો નહિ મળે.           = {HHH}  n(E8) = 1  માંગેલ સંભાવના P(E8) =  =


ત્રણ સિક્કા એક વાર ઉછાળવામાં આવે છે. તો વધુમાં વધુ બે કાંટા મળે તેની સંભાવના મેળવો. (સ્વાધ્યાય 16.3)

Hide | Show

જવાબ : ત્રણ સિક્કાને એક વાર ઉછાળતા મળતો નિદર્શાવકાશ S = {HHH, HHT, HTH, HTT, THH, THT, TTH, TTT}  n(S) = 8 ઘટના E9 = વધુમાં વધુ બે કાંટા મળે.           = {HHH, HHT, HTH, HTT, THH, THT, TTH}  n(E9) = 7  માંગેલ સંભાવના P(E9) =  =


જો કોઈ ઘટના A ની સંભાવના  હોય, તો ઘટના “A-નહિ” થવાની સંભાવના મેળવો. (સ્વાધ્યાય 16.3)

Hide | Show

જવાબ :


સાબિત કરો કે આપેલ સંભાવનાઓ P(A) અને P(B) સુસંગત રીતે વ્યાખ્યાયિત છે. (સ્વાધ્યાય 16.3)

Hide | Show

જવાબ :


P(A) =  અને P(B) =  છે, જો A અને B પ્રસોઅર નિવારક હોય તો P(A અથવા B) ની કિંમત મેળવો. (સ્વાધ્યાય 16.3)

Hide | Show

જવાબ :


ઘટનાઓ E અને F એવાં પ્રકારની છે કે P(E) = , P(F) =   અને P(E અને F) =  , તો P(E અથવા F) મેળવો. (સ્વાધ્યાય 16.3)

Hide | Show

જવાબ :


ઘટનાઓ E અને F એવાં પ્રકારની છે કે P(E) = , P(F) =   અને P(E અને F) = , તો P(E - નહિ અને F-નહિ) ની કિંમત મેળવો. (સ્વાધ્યાય 16.3)

Hide | Show

જવાબ :


ઘટનાઓ E અને F એવા પ્રકારની છે કે P(E નહીં અથવા F નહીં) = 0.25, તો સાબિત કરો કે E અને F પરસ્પર નિવારક છે કે નહિ? (સ્વાધ્યાય 16.3)

Hide | Show

જવાબ :


શબ્દ “ASSASSINATION” માંથી એક અક્ષર યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. (1) તે એક સ્વર હોય, (2) એક વ્યંજન હોય તો પ્સ્નાદ કરેલ અક્ષરની સંભાવના મેળવો. (સ્વાધ્યાય 16.3)

Hide | Show

જવાબ : શબ્દ “ASSASSINATION” માં કુલ 13 અક્ષર છે. જેમાંથી 6 અક્ષર સ્વર છે : A, A, I, A, I, O તથા બાકીના 7 અક્ષરો વ્યંજન છે. (1) ઘટના A = પસંદ કરેલ અક્ષર સ્વર હોય.             = {A, A, I, A, I, O}  n(A) = 6 તથા n(S) = 13 છે.  માંગેલ સંભાવના P(A) = = (2) ઘટના B = પસંદ કરેલ અક્ષર વ્યંજન હોય.              = {S, S, S, S, N, T, N}  n(B) = 7 તથા n(S) = 13 છે.  માંગેલ સંભાવના P(B) =  =


એક લોટરીમાં એક વ્યક્તિ 1 થી 20 સુધીની સંખ્યાઓમાંથી છ જુદી જુદી સંખ્યાઓ યાદ્ચ્છીક રીતે પસંદ કરે છે અને જો એ પસંદ કરેલી છ સંખ્યાઓ લોટરી સમિતિએ પૂર્વ નિર્ધારિત કરેલ છ સંખ્યાઓ સાથે મેળ ખાતી હોય તો એ વ્યક્તિ ઇનામ જીતી જાય છે. આ લોટરીની રમતમાં ઇનામ જીતવાની સંભાવના કેટલી મળશે તે જણાવો. (સ્વાધ્યાય 16.3)

Hide | Show

જવાબ :


ત્રણ પાસાને ફેંકવામાં આવે છે. ત્રણેય પાસા પર મળતી સંખ્યાઓ સમાન હોય તે ઘટનાની સંભાવના મેળવો. (સ્વાધ્યાય 16.3)

Hide | Show

જવાબ :


1, 2,....,25 માંથી એક સંખ્યા પસંદ કરવામાં આવે છે. પસંદ થયેલ સંખ્યા અવિભાજ્ય હોય તેની સંભાવના મેળવો. (સ્વાધ્યાય 16.3)

Hide | Show

જવાબ :


એક પેટીમાં 7 સફેદ, 5 કાળા અને 3 લાલ દડાઓ આવેલા છે. યાદ્ચ્છીક રીતે 2 દડાઓ પેટીમાંથી પસંદ કરવામાં આવે છે. પસંદ થયેલ દડાઓમાં (1) બંને દડા લાલ હોય. (2) એક લાલ અને એક કાળો હોય. (3) એક સફેદ દડો હોય તો આપેલ દરેક ઘટનાની સંભાવના મેંળવો. (સ્વાધ્યાય 16.3)

Hide | Show

જવાબ : (1)   (2)   (3) 


તાસના 52 પત્તામાંથી એક પત્તું યાદ્ચ્છીક રીતે ખેંચવામાં આવે છે. પસંદ થયેલ પત્તું (1) ચિત્ર વાળું હોય. (2) લાલ રંગનું હોય તેની સંભવના મેળવો. (સ્વાધ્યાય 16.3)

Hide | Show

જવાબ : (1)   (2) 


1, 2, 3, 4, 5 અંકોમાંથી પુનરાવર્તન વગર પાંચ અંકની એક સંખ્યા બનાવવામાં આવે છે. આ સંખ્યા 4 વડે વિભાજ્ય હોય તેની સંભાવના મેળવો. (સ્વાધ્યાય 16.3)

Hide | Show

જવાબ :


ચેસ બોર્ડમાંથી ત્રણ ચોરસ પસંદ કરવામાં આવે છે. ત્રણ ચોરસમાંથી બે ચોરસ એક જ રંગના તથા એક ચોરસ ભિન્ન રંગનો પસંદ થાય તે ઘટનાની સંભાવના મેળવો. (સ્વાધ્યાય 16.3)

Hide | Show

જવાબ :


યાદ્ચ્છીક રીતે પસંદ થયેલ લીપ વર્ષમાં 53 રવિવાર હોય તે ઘટનાની સંભાવના કેટલી થશે તે જણાવો. (સ્વાધ્યાય 16.3)

Hide | Show

જવાબ :


ઘટનાઓ A અને B એવા પ્રકારની છે કે P(A) = 0.4, P(B) = 0.48 અને P(A અને B) = .16 (1) P(A-નહીં), (2) P(B-નહીં) અને (3) P(A અથવા B) ની કિંમત મેળવો. (સ્વાધ્યાય 16.3)

Hide | Show

જવાબ :


એક શાળાનાં ધોરણ 12 ના વિધાર્થી ગણિત ભણે છે અને 30% જીવવિજ્ઞાન ભણે છે. વર્ગના 100% વિધાર્થી ગણિત અને જીવવિજ્ઞાન બંને ભણે છે. આ ધોરણનો એક વિધાર્હી યાદ્ચ્છીક રીતે પસંદ કરવામાં આવે છે તો, આ વિધાર્થી ગણિત અથવા જીવવિજ્ઞાન ભણતો હોય તેની સંભાવના કેટલી થશે તે મેળવો. (સ્વાધ્યાય 16.3)

Hide | Show

જવાબ :


એક પ્રવેશ કસોટીને બે પરીક્ષાના આધાર પર શ્રેણીબદ્ધ કરવામાં આવે છે. યાદ્ચ્છીક રીતે પસંદ કરેલા વિધાર્થીની પહેલી 0.8 છે અને બીજી પરીક્ષામાં પાસ થવાની સંભાવના 0.7 છે. બંનેમાંથી ઓછામાં ઓછી એક પરીક્ષામાં પાસ થવાની સંભાવના 0.95 છે. બંને પરીક્ષામાં પાસ થવાની સંભવના કેટલી મળશે તે જણાવો. (સ્વાધ્યાય 16.3)

Hide | Show

જવાબ :


જવાબ : ,


એક સમતોલ પાસાને બે વખત ફેંકવામાં આવે છે. બે વખતમાં ઓછામાં ઓછુ એક વખત 4 મળે તે ઘટનાની સંભાવના કેટલી થશે તે મેળવો. (સ્વાધ્યાય 16.3)

Hide | Show

જવાબ :


A, B અને C પરસ્પર નિવારક અને નિ:શેષ ઘટનાઓ છે. જો P(B) =  P(A) અને P(C) =  P(B) હોય તો P(A) ની કિંમત મેળવો. (સ્વાધ્યાય 16.3)

Hide | Show

જવાબ :


ત્રણ સિક્કાને એક વખત ઉછાળવાના પ્રયોગમાં વધુમાં વધુ બે છાપ અથવા વધુમાં વધુ 2 કાંટા મળે તે ઘટનાની સંભાવના કેટલી થશે તે મેળવો. (સ્વાધ્યાય 16.3)

Hide | Show

જવાબ :


જવાબ : 0


જવાબ : 0.35


જવાબ : 0.2


સરખી રીતે ચીપેલ 52 પત્તામાંથી 7 પત્તા યાદ્ચ્છીક રીતે પસંદ કરવામાં આવેલ છે. પસંદ કરેલ પત્તામાં બધી જ રાણી હોય તે ઘટનાની સંભાવના મેળવો. (સ્વાધ્યાય 16.3)

Hide | Show

જવાબ :


સરખી રીતે ચીપેલ 52 પત્તામાંથી 7 પત્તા યાદ્ચ્છીક રીતે પસંદ કરવામાં આવેલ છે. પસંદ કરેલ પત્તામાં 3 રાણી હોય તે ઘટનાની સંભાવના મેળવો. (સ્વાધ્યાય 16.3)

Hide | Show

જવાબ :


સરખી રીતે ચીપેલ 52 પત્તામાંથી 7 પત્તા યાદ્ચ્છીક રીતે પસંદ કરવામાં આવેલ છે. પસંદ કરેલ પત્તામાં ઓછામાં ઓછી 3 રાણી હોય તે ઘટનાની સંભવન મેળવો. (સ્વાધ્યાય 16.3)

Hide | Show

જવાબ :


35 છોકરાઓ અને 3 છોકરીઓમાંથી 4 વ્યક્તિઓની પસંદગી યાદ્ચ્છીક રીતે કરવાની છે. પસંદ થયેલ વ્યક્તિમાં 3 છોકરા અને 1 છોકરી અથવા 3 છોકરી અને 1 છોકરો મળે તે ઘટનાની સંભાવના કેટલી થશે તે મેળવો. (સ્વાધ્યાય 16.3)

Hide | Show

જવાબ :


જવાબ :


એક સમતોલ સિક્કો જેની એક બાજુ પર 1 અને બીજી બાજુ પર 6 અંકિત કરેલ છે. આ સિક્કો તથા એક સમતોલ પાસો બંનેને ઉછાળવામાં આવે છે. મળતી સંખ્યાઓનો સરવાળો (1)3 હોય. (2)12 હોય, તેની સંભાવના મેળવો. (સ્વાધ્યાય 16.3)

Hide | Show

જવાબ : એક સમતોલ સિક્કો જેની એક બાજુ પર 1 અને બીજી બાજુ પર 6 અંકિત કરેલ છે. આ સિક્કો તથા એક સમતોલ પાસો બંને ઉછાળતા મળતો નિદર્શાવકાશ S હોય તો, S = {(1, 1), (1, 2), (1, 3), (1, 4), (1, 5), (1, 6), (6, 1), (6, 2), (6, 3), (6, 4), (6, 5), (6, 6)}  n(S) = 12 (1)ઘટના E1 = સિક્કા અને પાસા પર મળતી સંખ્યાનો સરવાળો 3 હોય.              = {(1, 2)}  n(E1) = 1  માંગેલ સંભાવના P(E1) =  = (2)ઘટના E2 = સિક્કા અને સમતોલ પાસા પર મળતી સંખ્યાનો સરવાળો 12 હોય.              = {(6, 6)}   n(E2) = 1  માંગેલ સંભાવના P(E2) =  =


એક સમતોલ સિક્કાને ચાર-વાર ઉછાળવામાં આવે છે અને એક વ્યક્તિ પ્રત્યેક છાપ (H) પર 1 જીતે છે અને પ્રત્યેક કાંટા (T) પર 1.50 હારે છે. આ પ્રયોગનાં નિદર્શાવકાશ પરથી શોધો કે ચાર વાર સિક્કાને ઉછાળ્યા તે પછી કેટલી રકમ પ્રાપ્ત કરી શકે તથા આ પ્રત્યેક રકમની સંભાવના મેળવો. (સ્વાધ્યાય 16.3)

Hide | Show

જવાબ : એક સિક્કાને ચાર વાર ઉછાળવામાં આવે છે.  નિદર્શાવકાશ S = {H, T} x {H , T}, {H, T} x {H, T}  n(S) = 2 x 2 x 2 x 2 = 16 પ્રત્યેક છાપ પર 1 જીતે છે તથા પ્રત્યેક કાંટા પર 1.50 હારે છે. હારની રકમને આપણે ઋણ નિશાની દ્વારા દર્શાવીશું.

નિદર્શાવકાશનાં ઘટકો મળતી રકમ ( માં)
HHHH 1 + 1 + 1 + 1 = 4
HHHT 1 + 1 + 1 - 1.50 = 1.50
HHTH 1 + 1 - 1.50 + 1 = 1.50
HHTT 1 + 1 - 1.50 - 1.50 = -1
HTHH 1 - 1.50 + 1 + 1 = 1.50
HTHT 1 - 1.50 + 1 - 1.50 = -1
HTTH 1 - 1.50 - 1.50 + 1 = -1
HTTT 1 - 1.50 - 1.50 - 1.5 = -3.50
THHH - 1.50 + 1 + 1 + 1 = 1.50
THHT - 1.50 + 1 - 1.50 + 1 = -1
THTH - 1.50 + 1 - 1.50 + 1 = -1
THTT - 1.50 + 1 - 1.50 - 1.50 = -3.50
TTHH - 1.50 - 1.50 + 1 + 1 = -1
TTHT - 1.50 - 1.50 + 1 - 1.50 = -3.50
TTTH - 1.50 - 1.50 - 1.50 + 1 = -3.50
TTTT - 1.50 - 1.50 - 1.50 - 1.50 = -6

ઉપરના કોષ્ટક પરથી સ્પષ્ટ થાય છે કે જે વ્યક્તિને 4 મળે અથવા 1.50 મળે અથવા 1 ગુમાવે અથવા 3.50 ગુમાવે અથવા 6 ગુમાવે.
મળતી રકમ () માં અનુકુળ પરિણામોની સંખ્યા
4 1
1.50 4
-1 6
-3.50 4
-6 1
કુલ 16


જવાબ :


એક વિધાર્થીની અંતિમ પરીક્ષાના અંગ્રેજી અને હિન્દી બંને વિષયો પાસ કરવાની સંભાવના 0.5 છે અને બન્નેમાંથી કોઈ પણ વિષય પાસ ન કરવાની સંભાવાના 0.1 છે. જો અંગ્રેજીની પરીક્ષા પાસ કરવાની સંભાવના 0.75 હોય, તો હિન્દીની પરીક્ષા પાસ કરવાની સંભાવના કેટલી થશે તે મેળવો. (સ્વાધ્યાય 16.3)

Hide | Show

જવાબ :


એક ધોરણના 60 વિધાર્થીઓમાંથી NCC ને 30, NSS ને 32 અને બંનેને 24 વિધાર્થીઓ પસંદ કાર્ય છે. જો આ બધામાંથી એક વિધાર્થી યાદ્ચ્છીક રીતે પસંદ કરવામાં આવે, તો આપેલ ઘટનાઓની સંભાવના મેળવો. (સ્વાધ્યાય 16.3)

(1) વિધાર્થીએ NCC અથવા NSS ને પસંદ કર્યા છે.

(2) વિધાર્થીએ NCC અથવા NSS માંથી એક પણ પસંદ કર્યા નથી.

(3) વિધાર્થીએ NSS ને પસંદ કર્યું છે. પરંતુ NCC ને પસંદ કર્યું નથી.

Hide | Show

જવાબ :


જવાબ : (1) 0.39   (2) 0.19


20 થી 50 સુધીની સંખ્યામાંથી એક સંખ્યા યાદ્ચ્છીક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ થયેલ સંખ્યા 3 અથવા 5 અથવા 7 નો ગુણિત હોય તેની સંભાવના મેળવો. (સ્વાધ્યાય 16.3)

Hide | Show

જવાબ :


એક બાસ્કેટમાં 15 જામફળ અને 12 કેળા છે. જેમાંથી 5 જામફળ અને 7 કેળા ખરાબ થઇ ગયેલ છે. એક વ્યક્તિ યાદ્ચ્છીક રીતે બાસ્કેટમાંથી 3 ફળો પસંદ કરે છે. પસંદ કરેલ ત્રણેય ફળો જામફળ હોય અથવા સારા ફળો હોય તેની સંભાવના મેળવો. (સ્વાધ્યાય 16.3)

Hide | Show

જવાબ : 0.27


There are No Content Availble For this Chapter

Download PDF

Take a Test

Choose your Test :

સંભાવના

ગણિત

Browse & Download GSEB Books For ધોરણ ૧૧ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.