જવાબ :
જવાબ : આપેલ વિધાન અસત્ય છે. સત્ય વિધાન = P × Q = {(m, n), (m, m), (n, n), (n, m)}
જવાબ : n(A) = ૩ n(B) = 2 ⇒ n(A × B) = ૩ × 2 = 6 (x, 1), (y, 2), (z, 1) એ A × B નાં ઘટકો છે. ∴ x, y, z ∈ A તથા 1, 2 ∈ B ∴ A = {x, y, z} અને B = {1, 2}
જવાબ : A × B = {(a, x), (a, y), (b, x), (b, y)} A × B માં 4 ઘટકો છે. n(A × B) = n(A) n(B) ∴ ગણ A માં 2 ઘટકો તેમજ ગણ B માં 2 ઘટક હોય. (a, x) ∈ A × B ⇒ a ∈ A, x ∈ B (a, y) ∈ A × B ⇒ a ∈ A, y ∈ B (b, x) ∈ A × B ⇒ b ∈ A, x ∈ B (b, y) ∈ A × B ⇒ b ∈ A, y ∈ B
જવાબ : A = {a, b}, B = {1, 2, ૩}
જવાબ : n(A) = ૩, અને n(B) = 5
જવાબ : a = 5, અને b = -2
જવાબ : a = 6, અને b = ૦
જવાબ : આપેલ વિધાન સત્ય છે.
જવાબ : B = {૩, 4} હોય તો B Ç ∅ = ∅. આમ, ક્રમયુક્ત જોડનાં બે ગણો પૈકી કોઈ એક ગણ હોય તો ક્ર્મયુક્ત જોડનો ગણ ખાલી ગણ કેહવાય. ∴ A × (B Ç ∅) = ∅ આ વિધાન સત્ય છે.
જવાબ : 8
જવાબ : n(A × A) = 9 = ∴ n(A) . n(A) = ૩ × ૩ ⇒ n(A) = ૩ (-1, ૦), (૦, 1) ∈ A × A ∴ -1 ∈ A, ૦ ∈ A, 1 ∈ A n(A) = ૩ હોય તો A = {-1, ૦, 1} A × A નાં બાકીનાં ઘટકો આમ મળે : (-1, 1) (-1, -1) (૦, -1) (૦, ૦) (1, -1) (1, ૦) (1, 1)
જવાબ : A = {-1, 1} A × A × A = {-1, 1} × {-1, 1} × {-1, 1} = {(-1, -1) (-1, 1), (1, -1), (1, 1)} × {-1, 1} = {(-1, -1, -1 ), (-1, -1, 1), (-1, 1, -1), (-1, 1, 1), (1, -1, -1), (1, 1, -1)}
જવાબ : G = {7, 8} અને H = {5, 4, 2} G × H = {7, 8} × {5, 4, 2} = {(7, 5), (7, 4), (7, 2), (8, 5), (8, 4), (8, 2)} H × G = {5, 4, 2} × {7, 8} = {(5, 7), (5, 8), (4, 7), (4, 8) (2, 7) (2, 8)}
જવાબ : a = ૩, અને b = -2
જવાબ : a = 2, અને b = ૩
જવાબ : A × B = {(1, 2), (1, ૩), (2, 2), (2, ૩), (૩, 2), (૩, ૩)} B × A = {(2, 1), (૩, 1), (2, 2), (૩, 2), (2, ૩), (૩, ૩)}
જવાબ : P × P × P = {(1, 1, 1), (1, 1, 4), (1, 4, 1), (1, 4, 4), (4, 1, 1), (4, 1, 4), (4, 4, 1), (4, 4, 4)}
જવાબ : A = {a, b, c, d}
જવાબ : A × A × A = {({(1, 1, 1), (1, 2, 1), (1, 2, 2), (1, 1, 2), (2, 1, 2), (2, 2, 1), (2, 2, 1), (2, 2, 2)}
જવાબ : A × B = {(-1, 2), (-1, ૩), (૩, 2), (૩, ૩), (4, 2), (4, ૩)} B × A = {(2, -1), (૩, -1), (2, ૩), (૩, ૩), (2, 4), (૩, 4)} A × A = {(-1, 1), (-1, ૩), (-1, 4), (૩, -1), (૩, ૩), (૩, 4), (4, -1), (4, ૩), (4, 4)}
જવાબ : ગણ A માં ૩ ઘટકો છે. ⇒ n(A) = ૩ ગણ B = {૩, 4, 5} ⇒ n(B) = ૩ ∴ A × B નાં ઘટકોની સંખ્યા n(A × B) = n(A) n(B) = ૩ × ૩ = 9 થાય.
જવાબ : 20, 9
જવાબ : A = {1, 2}, B = {1, 2, ૩, 4}, C = {5, 6} D = {5, 6, 7, 8}
(B Ç C) = {1, 2, ૩, 4} Ç {5, 6} = ∅
A × (B Ç C) = A × ∅ = ∅ ............(i)
A × B = {1, 2} × {1, 2, ૩, 4}
= {(1, 1), (1, 2), (1, ૩), (1, 4), (2, 1), (2, 2), (2, ૩), (2, 4)}
A × C = {1, 2} × {5, 6}
= {(1, 5), (1, 6), (2, 5), (2, 6)}
સ્પષ્ટ થાય છે કે , (A × B) Ç (A × C) = ∅ ..........(ii)
પરિણામ (i) અને (ii) મુજબ,
A × (B Ç C) = (A × B) Ç (A × C)
A × C = {1, 2} × {5,6}
= {(1, 5), (1, 6), (2, 5), (2, 6)}
B × D = {1, 2, ૩, 4} × {5, 6, 7, 8}
= {(1, 5), (1, 6), (1, 7), (1, 8), (2, 5), (2, 6), (2, 7), (2, 8), (૩, 5), (૩, 6), (૩, 7), (૩, 8), (4, 5), (4, 6), (4, 7), (4, 8)}
સ્પષ્ટ થાય છે કે , A × C નાં બધાં જ ઘટકો B × D માં સમાયેલા છે. ∴ સાબિત થાય છે કે, A × C એ B × D નો ઉપગણ છે.
જવાબ : A = {a, b, c, d, e} અને B = {2, ૩}
જવાબ :
A × B = {1, 2} × {૩, 4}
= {(1, ૩), (1, 4), (2, ૩), (2, 4)}
n(A × B) = 4
∴ A × B નાં ઉપગણોની સંખ્યા = = 16
A × B નાં ઉપગણો :
1. {(1, ૩)} 2. {(1, 4)} ૩. {(2, ૩)} 4. {(2, 4)} 5. {(1, ૩)} {(1, 4)} 6. {(1, ૩)} {(2, ૩)} 7. {(1, ૩)} {(2, 4)} 8. {(1, 4)} {(2, ૩)} 9. {(1, 4)} {(2, 4)} 10. {(2, ૩)} {(2, 4)} 11. {(1, ૩)} {(1, 4)} {(2, ૩)} 12. {(1, ૩)} {(1, 4)} {(2, 4)} 13. {(1, 4)} {(2, ૩)} {(2, 4)} 14. {(2, ૩)} {(2, 4)} {(1, ૩)} 15. ∅ 16. A × B
જવાબ : {(2, ૩) (-1, 6) (5, ૦)} ઉપગણોની સંખ્યા = = 8 થાય.
જવાબ :
A = {1, 2, ૩,...., ....,14}
R = {(x, y) : ૩x - y = ૦, જ્યાં, x, y ∈ A}
R = {(1, ૩), (2, 6), (૩, 9), (4, 12)}
R નો પ્રદેશ = {1, 2, ૩, 4}
R નો વિસ્તાર = {૩, 6, 9, 12} R નો સહપ્રદેશ = A = {1, 2, ૩,...., ...,14}
જવાબ :
R નો પ્રદેશ = {1, 2, ૩, 4} R નો વિસ્તાર = {4}
જવાબ :
R નો પ્રદેશ = {1, 2, ૩, 4, 5, 6, 7, 8, 9} R નો વિસ્તાર = {9, 8, 7, 6, 5, 4, ૩, 2, 1}
જવાબ :
R = {(9, 1), (6, 2), (૩, ૩)}
R નો પ્રદેશ = {9, 6, ૩} R નો વિસ્તાર = {1, 2, ૩}
જવાબ :
R = {(x, x + 5) : x ∈ {૦, 1, 2, ૩, 4, 5}}
∴ R = {(૦, 5), (1, 6), (2, 7), (૩, 8), (4, 9), (5, 10)}
R નો પ્રદેશ = {૦, 1, 2, ૩, 4, 5} R નો વિસ્તાર = {5, 6, 7, 8, 9, 10}
જવાબ :
R = {(a, b) : a, b ∈ Z, a – b એ પૂર્ણાંક છે.}
Z = {..................., -2, -1, ૦, 1, 2, ૩,...........,}
(a, b) માં a ∈ Z
∴ R નો પ્રદેશ Z છે.
a – b પૂર્ણાંક છે.
ગણ Z નાં કોઈ પણ બે સભ્યોનો તફાવત પૂર્ણાંક સંખ્યા જ મળે છે. ∴ R નો વિસ્તાર, ગણ Z બનશે.
જવાબ :
જવાબ :
A = {1, 2, ૩, 5} તેમજ B = {4, 6, 9}
R = {(x, y) : x અને y નો તફાવત અયુગ્મ સંખ્યા છે.
x ∈ A, y ∈ B}
x ∈ A, y ∈ B, êx – y ê= અયુગ્મ સંખ્યા R = {(1, 4), (1, 6), (2, 9), (૩, 4), (૩, 6), (5, 4), (5, 6)}
જવાબ :
R = {( x, ) : x એ 10 કરતાં નાની અવિભાજ્ય સંખ્યા છે.}
R = {(2, ), (૩, ), (5, ), (7, )} = {(2, 8), (૩, 27), (5, 125), (7, 343)}
જવાબ : R = {(2, 4), (૩, 9), (5, 25), (7, 49), (11, 121), (13, 169)}
જવાબ : {5, 6, 7, 8, 9, 10}
જવાબ :
A = {x, y, z} ⇒ n(A) = ૩
B = {1, 2} ⇒ n(B) = 2
n(A × B) = n(A) . n(B)
= ૩ × 2 = 6 ∴ A થી B સંબંધોની સંખ્યા = = 64
જવાબ :
R = R = {(x, y) : = x + 5, x એ 4 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. x, y ∈ N}
x = 1, 2, ૩
y = x + 5 ⇒ y = 6, 7, 8
∴ R = {(1, 6), (2, 7), (૩, 8)}
R નો પ્રદેશ = {1, 2, ૩} R નો વિસ્તાર = {6, 7, 8}
જવાબ : R = {૩, 2}, {5, 2}, {5, 4}, {7, 2}, {7, 4}, {7, 6}
જવાબ :
R નો પ્રદેશ = {1, 2, ૩, 4, 5, 6, 7} R નો વિસ્તાર = {7, 6, 5, 4, ૩, 2, 1}
નીચેનાં સંબંધોને યાદીની રીતે લખો. (સ્વાધ્યાય 2.2)
R = {(x, y) : x = 2y, x ∈ A, y ∈ B}
જ્યાં A = {2, ૩, 4, 5, 6}
B = {1, 2, ૩}
R = {(x, y) : 2x + ૩y = 12, x ∈ A, y ∈ A}
જ્યાં A = {૦, 1, 2, ૩, 4, ............10}
R = {(x, y) : x ∈ A, y ∈ B. y x વડે વિભાજ્ય છે.}
જ્યાં A = {5, 6, 7, 8}
B = {10, 12, 15, 16, 18}જવાબ :
R = {(2, 1), (4, 2), (6, ૩)}
R = {(૦, 4), (૩, 2), (6, ૦)} R = {(5, 10), (5, 15), (6, 12), (6, 18), (8, 16)}
A {2, 4, 6, 9}, B = {4, 6, 18, 27, 54}
R = {(a, b) : a ∈ A, b ∈ B, a < b, a અને b નો અવયવ છે.} તો R નો પ્રદેશ તથા વિસ્તાર મેળવો. (સ્વાધ્યાય 2.2)જવાબ :
પ્રદેશ : {2, 6, 9} વિસ્તાર : {4, 6, 18, 27, 54}
જવાબ :
P : {5, 6, 7} Q = {૩, 4, 5}
R નો પ્રદેશ = {5, 6, 7} R નો વિસ્તાર = {૩, 4, 5}
જવાબ :
R = {(x, y) : x ∈ P, y ∈ Q, x = }
R = {(9, ૩), (9, -૩), (4, -2), (4, 2), (25, 5), (25, -5)}
R = {(x, y) : x ∈ P, y ∈ Q, x + 1 = y} R = {(1, 2), (2, ૩), (૩, 4), (4, 5), (5, 6)}
જો A = {1, 2, ૩, 4, 6}, R = {(a, b) : a, b ∈ A, b એ a વડે વિભાજ્ય છે.} થાય તે રીતે સંબંધ R એ A પર વ્યાખ્યાયિત છે. (સ્વાધ્યાય 2.2)
જવાબ :
A = {1, 2, ૩, 4, 6}
R = {(a, b) : a, b ∈ અ, b એ a વડે વિભાજ્ય છે.
R = {(1,1), (1, 2), (1, ૩), (1, 4), (2, 2), (2, ૩), (2, 4), (2, 6), (૩, ૩), (૩, 6), (4, 4), (6, 6)}
R નો પ્રદેશ = {1, 2, ૩, 4, 6} = A R નો વિસ્તાર = {1, 2, ૩, 4, 6} = A
ગણિત
The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.
The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.
For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.