જવાબ : છાપ મળવાની પ્રાયોગિક સંભાવના: ૧૦૦૦ =૦.૪૫૫ કાંટો મળવાની પ્રાયોગિક સંભાવના: ૧૦૦૦ =૦.૫૪૫
જવાબ : ૧) ફ્રેંચ પ્રકૃતિશાસ્ત્ર કોમ્ટ દ બફ્ફ્ને એક સિક્કાને ૪૦૪૦ વખત ઉછાળ્યો. આ કિસ્સામાં તેમણે ૨૦૪૮ વખત છાપ મેળવી. આ કિસ્સામાં છાપ મેળવવાની પ્રયોગાત્મક સંભાવના : = ૦.૫૦૭ ૨) બ્રિટનના જે.ઈ.કેરીચે ૧૦૦૦૦ વખત ઉછાળ્યો. આ કિસ્સામાં તેમણે ૫૦૬૭ વખત છાપ મેળવી. આ કિસ્સામાં છાપ મેળવવાની પ્રયોગાત્મક સંભાવના : = ૦.૫૦૬૭ ૩) આંકડાશાસ્ત્રી કાર્લ પિયર્સને ૨૪૦૦૦ વખત ઉછાળ્યો. આ કિસ્સામાં તેમણે ૧૨૦૧૨ વખત છાપ મેળવી. આ કિસ્સામાં છાપ મેળવવાની પ્રયોગાત્મક સંભાવના : = ૦.૫૦૦૫
જવાબ : જેમ સિક્કાને ઊછાળવાની સંખ્યા વધતી જાય છે તેમ છાપ અથવા કાંટો મળવાની પ્રયોગાત્મક સંભાવના ૦.૫ એટલે કે ની આસપાસ સ્થાયી થાય છે. જેને છાપ મેળવવાની અથવા તો કાંટો મેળવવાની સૈદ્ધાંતિક સંભાવના કહેવાય છે.
જવાબ : સૈદ્ધાંતિક સંભાવનાની વ્યાખ્યા પિઅર સિમોન લાપ્લાસે C.E. ૧૭૯૫ના સમયમાં આપી.
જવાબ : સૈદ્ધાંતિક સંભાવના મેળવવાનું સૂત્ર: P(E) =
જવાબ : પ્રયોગાત્મક સંભાવના મેળવવાનું સૂત્ર: P(E) =
જવાબ : સિક્કાને એકવાર ઉછાળવાના પ્રયોગમાં શક્ય પરિણામોની સંખ્યા બે છે – છાપ (H) અને કાંટો (T) છાપ મળે તેને ઘટના E લો. ઘટના E ને સાનુકૂળ પરિણામોની સંખ્યા, એટલે કે છાપ મળવાના પરિણામોની સંખ્યા ૧ છે. તેથી... P(E) = P (છાપ) = = આ જ પ્રમાણે, જો “કાંટો મળે” તે ઘટના F હોય તો P(F) = P (કાંટો) = =
જવાબ : અશક્ય ઘટના: જે ઉદ્ભવવી અશક્ય છે. તેની સંભાવના ૦ છે. આવી ઘટનાને અશક્ય ઘટના કહે છે. ઉદાહરણ તરીકે, સમતોલ પાસાને એકવાર ઉછાળતા સંખ્યા ૮ મળે તેની સંભાવના ખરી!! પાસાને એકવાર ઉછાળતાં માત્ર છ શક્ય પરિણામો મળે છે. આ પરિણામો ૧, ૨, ૩, ૪, ૫, અને ૬ છે. આ પાસાના કોઈ પણ પૃષ્ઠ પર ૮ અંકિત નથી. તેથી આઠ માટે કોઈ પણ પરિણામ સાનુકૂળ નથી. એટલે કે આવા પરિણામોની સંખ્યા શૂન્ય છે. આમ, પાસાને એકવાર ઊછળતાં ૮ મેળવવો અશક્ય છે. તેથી આ અશક્ય ઘટના છે.
જવાબ : નિશ્ચિત ઘટના: જે ઘટના ચોક્કસપણે અથવા નિશ્ચિતપણે ઉદ્ભવે તેમ હોય તેની સંભાવના ૧ છે. આવી ઘટનાને નિશ્ચિત ઘટના કહે છે. નિશ્ચિત ઘટનાને ચોક્કસ ઘટના પણ કહે છે. ઉદાહરણ તરીકે, સમતોલ પાસાને એકવાર ઉછળતાં ૭ કરતા નાની સંખ્યા મેળવવાની સંભાવના શું છે? પાસાની દરેક સપાટી પર ૭ કરતાં નાની સંખ્યા અંકિત કરેલી હોય છે. તેથી પાસાને એકવાર ઉછાળવાથી હંમેશા ૭ કરતાં નાની સંખ્યા જ મળશે. તેથી સાનુકૂળ પરિણામોની સંખ્યા પણ બધા જ શક્ય પરિણામોની સંખ્યા જેટલી જ એટલે કે છ છે. પરિણામે તેની સંભાવના એક મળે છે. જે નિશ્ચિત ઘટના છે.
જવાબ : પત્તા રમવાની થોકડીમાં ૫૨ પત્તા આવે છે. તેમાં એક ભાતના ૧૩ પત્તા એમ ૪ સમૂહમાં વિભાજીત કરી શકાય છે. પ્રત્યેક પત્તું કાળી, લાલ, ચોકટ, અથવા ફુલ્લીનું હોય છે. કાળી અને ફુલ્લીના પત્તા કાળા રંગના, જયારે લાલ અને ચોકટના પત્તા લાલ રંગના હોય છે. પ્રત્યેક સમૂહમાં એક્કો, રાણી, રાજા, ગુલામ, ૧૦, ૯, ૮, ૭, ૬, ૫, ૪, ૩, અને ૨નાં પત્તા હોય છે. જેમાં રાજા, રાણી, અને ગુલામના પત્તાઓને મુખમુદ્રા પત્તા કહે છે.
જવાબ : ધારો કે, S અને R અનુક્રમે સંગીતા મેચ જીતે અને રેશ્મા મેચ જીતે તે ઘટના દર્શાવે છે. સંગીતાની મેચ જીતવાની સંભાવના = P(S) = ૦.62 આપેલ છે. રેશ્માની મેચ જીતવાની સંભાવના, = P(R) = 1 – P(S) = 1 – ૦.62 = ૦.38 રેશ્મા મેચ જીતે તેની સંભવાના ૦.38 છે.
જવાબ : છાપ માટે ‘H’ અને કાંટા માટે ‘T’ લખીશું. જયારે બે સિક્કા એક સાથે ઉછાળવામાં આવે, ત્યારે શક્ય પરિણામો (H,H), (H,T), (T,H), (T,T) મળે છે, તે તમામ સમસંભાવી છે. અહીં, (H,H)નો અર્થ પ્રથમ સિક્કા, (કહો કે ૧ રૂપિયો) પર છાપ અને બીજા સિક્કા (બે રૂપિયા) પર છાપ મળે છે. આ જ પ્રમાણે, (H,T)નો અર્થ પ્રથમ સિક્કા પર છાપ અને બીજા સિક્કા પર કાંટો છે અને આમ આગળ. ઘટના E માટે સાનુકૂળ પરિણામો, ‘ઓછામાં ઓછી એક છાપ’; (H,H), (H,T), અને (T,H) છે. તેથી, E માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા 3 છે. માટે, P(E) = એટલે કે, હરપ્રીત ઓછામાં ઓછી એક છાપ મેળવે તેની સંભાવના છે.
જવાબ : (i) પ્રયોગ: ડ્રાઈવર કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે. પરિણામ: કાર ચાલુ થાય છે અથવા કાર ચાલુ નથી થતી. જવાબ: કાર ચાલુ થાય કે ન થાય એ પ્રયોગના પરિણામ સમસંભાવી નથી (ii) પ્રયોગ: ખેલાડી બાસ્કેટબોલને તાકીને બાસ્કેટમાં નાખવાનો પ્રયત્ન કરે છે. પરિણામ: તે તાકીને બાસ્કેટમાં નાખે છે અથવા ચુકી જાય છે. જવાબ: ખેલાડી બાસ્કેટબોલને તાકીને બાસ્કેટમાં નાખે છે અથવા ચુકી જાય છે. તેથી એ પ્રયોગના પરિણામ સમસંભાવી નથી. (iii) પ્રયોગ: ખરા-ખોટા પ્રશ્નોના જવાબ આપવાની કસોટી આપવામાં આવી છે. પરિણામ: જવાબ સત્ય છે કે અસત્ય જવાબ: અહીં જવાબ સત્ય કે અસત્ય આપશે એ પહેલાથી જાણી શકીએ છીએ. તેથી પ્રયોગના પરિણામો સમસંભાવી છે. (iv) પ્રયોગ: બાળક જન્મ્યું છે. પરિણામ: તે બાબો છે કે બેબી. જવાબ: આપણે પહેલાથી જ જાણી શકીએ છીએ કે જન્મનાર નવું બાળક બાબો કે બેબી બેમાંથી એક તો હોય જ તેથી સમસંભાવી ઘટના છે.
જવાબ : સિક્કાને ઉછળતા તેનું પરિણામ છાપ કે કાંટો આવે તેની સંભાવના સમાન હોય છે. સિક્કાને ઉછળતા મળતું પરિણામ સંપૂર્ણપણે ચોક્કસ કહી શકાતું નથી. છાપ કે કાંટો મળશે જે નિષ્પક્ષ હોય છે. સિક્કો ઉછાળવાના વ્યક્તિગત પરિણામ વિશે આગાહી થઇ ન શકે. તેથી રમતની શરૂઆતમાં કઈ ટુકડીને બોલ મળવો જોઈએ તે નક્કી કરવા, સિક્કાને ઉછાળવો નિષ્પક્ષ ક્રિયા છે એવું વિચારાય છે.
જવાબ : ધારો કે બે વિદ્યાર્થીઓના “જન્મદિવસ સમાન હોય” તે ઘટના E છે. બે વિદ્યાર્થીઓના “જન્મદિવસ સમાન ન હોય” તે ઘટના Ē છે. એટલે કે P(Ē) = ૦.992
P(E) + P(Ē) = 1
P(E) + 0.992 = 1
P(E) = 1 - 0.992
P(E) = 0.008
જવાબ : અહીં, 5 નર માછલી + 8 માદા માછલી = કુલ 13 માછલી થાય. જેથી શક્ય કુલ પરિણામોની સંખ્યા 13 થાય. ધારો કે, ઘટના A: બહાર કાઢેલ માછલી નર હોય નર માછલી પસંદ થાય તેના શક્ય પરિણામોની સંખ્યા 5 થાય. P(A) = =
જવાબ : અહીં 12 પેન ખામીવાળી + 132 ખામીરહિત પેન = 144 કુલ પેન. જેથી આ પ્રયોગમાં કુલ શક્ય પરિણામોની સંખ્યા 144 થાય. ધારો કે, ઘટના A: કાઢવામાં આવેલી પેન ખામીરહિત છે. ઘટના Aને સાનુકૂળ પરિણામોની સંખ્યા 132 થાય.
P(A) =
=
=
જવાબ : અહીં, લંબચોરસનું ક્ષેત્રફળ = લંબાઈ X પહોળાઈ = 3 X 2 = 6 ચોરસ મીટર હવે, વર્તુળનો વ્યાસ = 1 મીટર ત્રિજ્યા = = મીટર વર્તુળનું ક્ષેત્રફળ = = = હવે, પાસો વર્તુળની અંદર પડશે તેની સંભાવના = = =
જવાબ : એક રૂપિયાના સિક્કાને ત્રણ વાર ઉછળતા મળતા કુલ પરિણામોની સંખ્યા 8 થાય. (HHH), (HHT), (HTH), (THH), (TTT), (TTH), (THT), (HTT) અહીં, હનિફ ત્રણ વખત છાપ (HHH) કે ત્રણ વખત કાંટા (TTT) પડે તો રમત જીતી જાય. જેથી હનિફ રમત જીતી જાય તે માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા 2 થાય. અને હનિફ રમત હારી જાય તે માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા 6 થાય. ધારો કે, ઘટના A: હનિફ રમત હારી જાય છે. ઘટના A માટેના સાનુકુળ પરિણામોની સંખ્યા 6 થાય. P(A) = = =
જવાબ : આપેલ દલીલ સાચી નથી. કારણ – બે સિક્કાને એક સાથે ઉછાળતા કુલ શક્ય પરિણામોની સંખ્યા 4 થાય (HH), (HT), (TH), (TT) ધારો કે, ઘટના A: બે છાપ મળે. ઘટના A ને સાનુકૂળ પરિણામોની સંખ્યા 1 થાય. P(A) = = ≠
જો પાસાને ઉછાળવામાં આવે તો બે શક્ય પરિણામો મળે છે. – અયુગ્મ સંખ્યા અથવા યુગ્મ સંખ્યા, તેથી અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના છે. આ દલીલ સાચી છે કે ખોટી કારણ સાથે જણાવો.
જવાબ : આપેલ દલીલ સાચી છે. કારણ પાસો ઉછળતા મળતા શક્ય કુલ પરિણામો 6 થાય જેંથી અયુગ્મ અંકો- 1, 3, 5 અને યુગ્મ અંકો 2, 4, 6 મળે. ધારો કે, ઘટના A: ઉછાળેલ પાસા પર અયુગ્મ સંખ્યા મળે. ઘટના Aને સાનુકૂળ પરિણામોની સંખ્યા 3 થાય. P(A) = = =
જવાબ : ઘટના E ની સંભાવના + ઘટના “E નહિ” ની સંભાવના = 1
જવાબ : ઉદભવી ન શકે તેવી ઘટનાની સંભાવના ૦ છે આવી ઘટનાને અશક્ય ઘટના કહે છે.
જવાબ : ચોક્કસપણે ઉદભવતી ઘટનાને સંભાવના 1 છે આવી ઘટનાને ચોક્કસ અથવા નિશ્ચિત ઘટના કહે છે.
જવાબ : પ્રયોગની તમામ મૂળભૂત (પ્રાથમિક) ઘટનાઓની સંભાવનાઓનો સરવાળો 1 છે.
જવાબ : ઘટનાની સંભાવના 0 (શૂન્ય) થી મોટી અથવા તેના જેટલી અને 1 (એક) થી નાની અથવા તેના જેટલી હોય છે.
જવાબ : પ્રયોગના પરિણામો સમસંભાવિ નથી.
જવાબ : પ્રયોગના પરિણામો સમસંભાવિ નથી.
જવાબ : પ્રયોગના પરિણામો સમસંભાવિ છે.
જવાબ : પ્રયોગના પરિણામો સમસંભાવિ છે.
જવાબ : જયારે આપણે સિક્કાને ઉછાળીએ છીએ ત્યારે શક્ય પરિણામોની સંખ્યા 2 છે-છાપ (H) અને કાંટો (T). જે બંને સમસંભાવિ પરિણામો છે. તેથી, માટે ફૂટબોલની રમતની શરૂઆતમાં કઈ ટુકડીને બોલ મળવો જોઈએ તે નક્કી કરવા, સિક્કાને ઉછાળવો નિષ્પક્ષ ક્રિયા છે.
જવાબ : ઘટનાની સંભાવના 0 (શૂન્ય) થી મોટી અથવા તેના જેટલી અને 1 (એક) થી નાની અથવા તેના જેટલી હોય છે. તેથી,આપેલા વિકલ્પોમાંથી વિકલ્પ (B) એ ઘટનાની સંભાવના ન હોઈ શકે.
જવાબ : આપણે જાણીએ છીએ કે, P(E - નહિ) = 1 - P(E) ∴ P(E- નહિ) = 1 - 0.05 ∴ P(E- નહિ) = 0.05
જવાબ :
થેલામાં ફક્ત લીંબુના સ્વાદની મીઠાઈઓ જ છે.
તેથી,માલિની જયારે પણ મીઠાઈ બહાર કાઢે ત્યારે ફક્ત લીંબુના સ્વાદની જ મીઠાઈ બહાર નીકળશે.
નારંગીના સ્વાદની મીઠાઈ બહાર નીકળવી એ અશક્ય ઘટના છે.
∴ P (નારંગીના સ્વાદની મીઠી હોય) = 0
માલિની જયારે પણ મીઠાઈ બહાર કાઢે ત્યારે ફક્ત લીંબુના સ્વાદની મીઠાઈ જ બહાર નીકળશે.
તેથી, લીંબુના સ્વાદની મીઠાઈ બહાર મીકાળવી એ ચોક્કસ અથવા નિશ્ચિત ઘટના છે. ∴ P (લીંબુના સ્વાદની મીઠાઈ હોય) = 1
જવાબ :
બે વિધાર્થીઓના જન્મ દિવસ સમાન ન હોય તેની સંભાવના 0.092 છે.
∴ P(E - નહિ) = 0.092
તેથી, બે વિધાર્થીઓના જન્મ દિવસ સમાન હોય તેની સંભાવના
P(E - નહિ) = 1 - P(E)
∴ P(E - નહિ) = 1 - 0.092 ∴ P(E - નહિ) = 0.008
જવાબ :
થેલીમાં રહેલ કુલ દડાની સંખ્યા = 8
(1)બહાર કાઢેલ દડો લાલ હોય તેની સંભાવના
લાલ દડો બહાર નીકળવા માટેના સાનુકુળ પરિણામોની સંખ્યા = 3
તમામ શક્ય પરિણામોની સંખ્યા = 8
∴ P(લાલ દડો) =
∴ P(લાલ દડો) =
(2)બહાર કાઢેલ દડો લાલ ન હોય તેની સંભાવના
∴ P(લાલ દડો ન હોય) = 1 - ∴ P(લાલ દડો ન હોય) =
જવાબ :
ટાંકીમાં રહેલ કુલ માછલીઓની સંખ્યા = 5 + 8 - 13
ટાંકીમાં રહેલ કુલ નર માછલીઓની સંખ્યા = 5
ટાંકીમાંથી નર માછલી બહાર નીકળવાની સંભવાના
∴ P(નર માછલી) = ∴ P(નર માછલી) =
જવાબ :
કુલ પેનની સંખ્યા = 12 + 132 = 144
∴ P (ખામીરહિત પેન) =
∴ P (ખામીરહિત પેન) = ∴ P (ખામીરહિત પેન) =
જવાબ :
લંબચોરસનું ક્ષેત્રફળ = l ´ b = 3 ´ 2 = 6 મી2
વર્તુળનું ક્ષેત્રફળ = pr2 = p( )2 = મી2
∴ P(પાસો વર્તુળની અંદર પડશે) =
∴ P(પાસો વર્તુળની અંદર પડશે) = ∴ P(પાસો વર્તુળની અંદર પડશે) =
જવાબ :
શક્ય પરિણામો = {(HHH), (TTT), (HHT), (HTH), (THH), (TTH), (THT), (HTT)} = 8
જીતવા માટે ના પરિણામો = 2 = {(HHH), (TTT)}
∴ P(હનીફ જીતે) =
∴ P(હનીફ જીતે) =
∴ P(હનીફ જીતે) =
હવે,
∴ P(હનીફ હારે) = 1 - ∴ P(હનીફ હારે) =
જવાબ :
કુલ લખોટીઓની સંખ્યા = 24
ધારો કે લીલી લખોટીઓની સંખ્યા = x છે.
તેથી,ભૂરી લખોટીઓની સંખ્યા = 24 - x થાય.
∴ P(લીલી લખોટી) =
લીલી હોય તેની સંભાવના છે.
∴ ∴ x = X 24 ∴ x = 2 X 8 ∴ x = 16 તેથી,લીલી લખોટીઓની સંખ્યા 16 છે. અને ભૂરી લખોટીઓની સંખ્યા 24 - x = 24 - 16 = 8 છે.
ખોવાઈ ગયેલ હેલિકોપ્ટર વિશે ખબર મળી કે તે આકૃતિમાં દર્શાવેલ લંબચોરસ વિસ્તારમાં ક્યાંક તૂટી પડ્યું છે. શું સંભાવના છે કે, તે આકૃતિમાં બતાવેલ તળાવમાં તૂટી પડ્યું છે? (પા.પુ - ઉદાહરણ 11 - પેજ નંબર ૨૬૬)
જવાબ :
હેલિકોપ્ટર આપેલ વિસ્તારમાં ગમે ત્યાં તૂટી પડે તે સમસંભાવી છે.
હેલિકોપ્ટર જ્યાં તૂટીને પડી શકે છે તે વિસ્તારનું ક્ષેત્રફળ = (4.5 X 9) કિમી2 = 40.5 કિમી2
તળાવનું ક્ષેત્રફળ = (2.5 X 3) કિમી2 = 7.5 કિમી2
તેથી...
P(હેલિકોપ્ટર તળાવમાં તૂટી પડે) = = =
જવાબ : ઘટના E ની સંભાવના + ઘટના “E નહિ” ની સંભાવના = 1
જવાબ : ઉદભવી ન શકે તેવી ઘટનાની સંભાવના ૦ છે આવી ઘટનાને અશક્ય ઘટના કહે છે.
જવાબ : ચોક્કસપણે ઉદભવતી ઘટનાને સંભાવના 1 છે આવી ઘટનાને ચોક્કસ અથવા નિશ્ચિત ઘટના કહે છે.
જવાબ : પ્રયોગની તમામ મૂળભૂત (પ્રાથમિક) ઘટનાઓની સંભાવનાઓનો સરવાળો 1 છે.
જવાબ : ઘટનાની સંભાવના 0 (શૂન્ય) થી મોટી અથવા તેના જેટલી અને 1 (એક) થી નાની અથવા તેના જેટલી હોય છે.
જવાબ : પ્રયોગના પરિણામો સમસંભાવિ નથી.
જવાબ : પ્રયોગના પરિણામો સમસંભાવિ નથી.
જવાબ : પ્રયોગના પરિણામો સમસંભાવિ છે.
જવાબ : પ્રયોગના પરિણામો સમસંભાવિ છે.
જવાબ : જયારે આપણે સિક્કાને ઉછાળીએ છીએ ત્યારે શક્ય પરિણામોની સંખ્યા 2 છે-છાપ (H) અને કાંટો (T). જે બંને સમસંભાવિ પરિણામો છે. તેથી, માટે ફૂટબોલની રમતની શરૂઆતમાં કઈ ટુકડીને બોલ મળવો જોઈએ તે નક્કી કરવા, સિક્કાને ઉછાળવો નિષ્પક્ષ ક્રિયા છે.
જવાબ : ઘટનાની સંભાવના 0 (શૂન્ય) થી મોટી અથવા તેના જેટલી અને 1 (એક) થી નાની અથવા તેના જેટલી હોય છે. તેથી,આપેલા વિકલ્પોમાંથી વિકલ્પ (B) એ ઘટનાની સંભાવના ન હોઈ શકે.
જવાબ : આપણે જાણીએ છીએ કે, P(E - નહિ) = 1 - P(E) ∴ P(E- નહિ) = 1 - 0.05 ∴ P(E- નહિ) = 0.05
જવાબ :
થેલામાં ફક્ત લીંબુના સ્વાદની મીઠાઈઓ જ છે.
તેથી,માલિની જયારે પણ મીઠાઈ બહાર કાઢે ત્યારે ફક્ત લીંબુના સ્વાદની જ મીઠાઈ બહાર નીકળશે.
નારંગીના સ્વાદની મીઠાઈ બહાર નીકળવી એ અશક્ય ઘટના છે.
∴ P (નારંગીના સ્વાદની મીઠી હોય) = 0
માલિની જયારે પણ મીઠાઈ બહાર કાઢે ત્યારે ફક્ત લીંબુના સ્વાદની મીઠાઈ જ બહાર નીકળશે.
તેથી, લીંબુના સ્વાદની મીઠાઈ બહાર મીકાળવી એ ચોક્કસ અથવા નિશ્ચિત ઘટના છે. ∴ P (લીંબુના સ્વાદની મીઠાઈ હોય) = 1
જવાબ :
બે વિધાર્થીઓના જન્મ દિવસ સમાન ન હોય તેની સંભાવના 0.092 છે.
∴ P(E - નહિ) = 0.092
તેથી, બે વિધાર્થીઓના જન્મ દિવસ સમાન હોય તેની સંભાવના
P(E - નહિ) = 1 - P(E)
∴ P(E - નહિ) = 1 - 0.092 ∴ P(E - નહિ) = 0.008
જવાબ :
થેલીમાં રહેલ કુલ દડાની સંખ્યા = 8
(1)બહાર કાઢેલ દડો લાલ હોય તેની સંભાવના
લાલ દડો બહાર નીકળવા માટેના સાનુકુળ પરિણામોની સંખ્યા = 3
તમામ શક્ય પરિણામોની સંખ્યા = 8
∴ P(લાલ દડો) =
∴ P(લાલ દડો) =
(2) બહાર કાઢેલ દડો લાલ ન હોય તેની સંભાવના
∴ P(લાલ દડો ન હોય) = 1 - ∴ P(લાલ દડો ન હોય) =
જવાબ :
ટાંકીમાં રહેલ કુલ માછલીઓની સંખ્યા = 5 + 8 - 13
ટાંકીમાં રહેલ કુલ નર માછલીઓની સંખ્યા = 5
ટાંકીમાંથી નર માછલી બહાર નીકળવાની સંભવાના
∴ P(નર માછલી) = ∴ P(નર માછલી) =
જવાબ :
કુલ પેનની સંખ્યા = 12 + 132 = 144
∴ P (ખામીરહિત પેન) =
∴ P (ખામીરહિત પેન) =
∴ P (ખામીરહિત પેન) =
જવાબ :
લંબચોરસનું ક્ષેત્રફળ = l ´ b = 3 ´ 2 = 6 મી2
વર્તુળનું ક્ષેત્રફળ = pr2 = p( )2 = મી2
∴ P(પાસો વર્તુળની અંદર પડશે) =
∴ P(પાસો વર્તુળની અંદર પડશે) =
∴ P(પાસો વર્તુળની અંદર પડશે) =
જવાબ :
શક્ય પરિણામો = {(HHH), (TTT), (HHT), (HTH), (THH), (TTH), (THT), (HTT)} = 8
જીતવા માટે ના પરિણામો = 2 = {(HHH), (TTT)}
∴ P(હનીફ જીતે) =
∴ P(હનીફ જીતે) =
∴ P(હનીફ જીતે) =
હવે,
∴ P(હનીફ હારે) = 1 -
∴ P(હનીફ હારે) =
જવાબ :
કુલ લખોટીઓની સંખ્યા = 24
ધારો કે લીલી લખોટીઓની સંખ્યા = x છે.
તેથી,ભૂરી લખોટીઓની સંખ્યા = 24 - x થાય.
∴ P(લીલી લખોટી) =
લીલી હોય તેની સંભાવના છે.
∴ ∴ x = 23 ´ 24 ∴ x = 2 ´ 8 ∴ x = 16 તેથી,લીલી લખોટીઓની સંખ્યા 16 છે. અને ભૂરી લખોટીઓની સંખ્યા 24 - x = 24 - 16 = 8 છે.
જવાબ : ક્રીતિકા થેલામાં જોયા વગર એક દડો થેલામાંથી યાદચ્છિક રીતે પસંદ કરે છે.
તેથી, તે આપેલ દડામાંથી ગમે તે એક દડો પસંદ કરે એ સમસંભાવી છે. ‘પસંદ કરેલ દડો પીળો હોય’ તેને ઘટના Y લો. ‘પસંદ કરેલ દડો ભૂરો હોય’ તેને ઘટના B લો. અને ‘પસંદ કરેલ દડો લાલ હોય’ તેને ઘટના R લો. હવે શક્ય પરિણામોની કુલ સંખ્યા = ૩ છે.આ જ પ્રમાણે
જવાબ : (i) અહીં ધારો કે, “૪ કરતાં મોટી સંખ્યા મેળવવી” તે ઘટના E છે.
પાસો ફેંકવાના કુલ શક્ય પરિણામો છ છે. ૧, ૨, ૩, ૪, ૫ અને ૬ છે. E માટે સાનુકૂળ પરિણામો ૫ અને ૬ છે. માટે E ને સાનુકૂળ પરિણામોની સંખ્યા ૨ છે. તેથી... P(E) = P (4 કરતાં મોટી સંખ્યા) = = (ii) ધારો કે, “૪ કે ૪થી નાની સંખ્યા મેળવવી” તે ઘટના F છે. શક્ય પરિણામોની સંખ્યા ૬ છે. ઘટના F માટે સાનુકૂળ પરિણામો ૧,૨,૩,૪ છે. તેથી, F માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા ૪ છે. માટે, P(F) = P (૪ કે ૪થી નાની સંખ્યા મેળવવી) = =જવાબ : સરખી રીતે ચીપેલા પત્તા સમસંભાવી પરિણામોની ખાતરી આપે છે.
થોકડીમાં ચાર એક્કા હોય છે. પત્તું એક્કો છે તેને E ઘટના લો. (i) ઘટના E માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા 4 છે. અને શક્ય પરિણામોની સંખ્યા 52 છે. તેથી... P(E) = (ii) “ખેચેલું પત્તું એક્કો નથી” તે ઘટનાને F લો. ઘટના F માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા = 52 – 4 = 48 છે. શક્ય પરિણામોની સંખ્યા = 52 તેથી... P(F) =જવાબ :
આપણે માની લઈશું કે, આ ૩૬૫ પરિણામો સમસંભાવી છે.
તેથી, P (હમિદાનો જન્મદિવસ એ સવિતાના જન્મદિવસથી જુદો છે) = 364 365
= 1 – P (બંનેના જન્મદિવસ જુદા છે)
= 1 - [ P (Ē) = 1 – P(E) નો ઉપયોગ કરતાં ]
=
જવાબ : કુલ ૪૦ વિદ્યાર્થીઓ છે અને એક નામની ચિઠ્ઠી પસંદ કરવાની છે.
છોકરીનું નામ લખેલ ચિઠ્ઠી પસંદ કરી હોય તેના માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા ૨૫ છે.
તેથી...
P(છોકરીના નામવાળી ચિઠ્ઠી) = P(છોકરી) = =
તેથી...
P(છોકરાના નામવાળી ચિઠ્ઠી) = P(છોકરો) = =જવાબ : એમ કેહવું કે. યાદચ્છિક રીતે એક લખોટી પસંદ કરવી, એ એવું કહેવાનો ટૂંકો રસ્તો છે કે, બધી જ લખોટીઓ સમસંભાવીપણે પસંદ થઇ શકે છે.
તેથી શક્ય પરિણામોની સંખ્યા = ૩+૨+૪ = ૯ ધારો કે, W એ પસંદ થયેલી ‘લખોટી સફેદ’ છે તે ઘટના, B એ ‘લખોટી ભૂરી’ છે તે ઘટના અને R એ ‘લખોટી લાલ’ છે. તે ઘટના દર્શાવે છે.તેથી...
P(W) =
આ જ પ્રમાણે,
જવાબ : અહીં શક્ય પરિણામો 0 અને 2 વચ્ચેની તમામ સંખ્યાઓ છે.
આ 0 થી 2 વચ્ચેનો સંખ્યારેખા પરનો ભાગ છે.
જે અહીં આકૃતિમાં જોઈ શકો છો.
ધારો કે E એ ઘટના છે કે “પ્રથમ અડધી મિનિટ દરમિયાન સંગીત રોકાયું છે”,
ઘટના E ને સાનુકૂળ પરિણામો સંખ્યા રેખા પર 0 થી 1 2 સુધીનાં બિંદુઓ છે.
0 થી 2 સુધીનું અંતર 2 છે અને 0 થી સુધીનું અંતર છે.
બધા પરિણામો સમસંભાવી હોવાથી આપણે કહી શકીએ કે, કુલ અંતર 2 માંથી, ઘટના E માટે સાનુકુળ અંતર છે.
તેથી...
P(E) =
=
=
પૂંઠાની પેટીમાં રાખેલા ૧૦૦ ખમીસ પૈકી ૮૮ ક્ષતિરહિત છે. તે પૈકી ૮માં નાની ખામીઓ છે અને ચારમાં મોટી ખામીઓ છે. વેપારી જિમી ક્ષતિરહિત કમીસ જ સ્વીકારશે, પરંતુ અન્ય વેપારી સુજાતા માત્ર મોટી ખામીવાળા કમીસ જ નકારશે. પેટીમાંથી એક ખમીસ યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે.
જવાબ :
૧૦૦ ખમીસ ધરાવતી પેટીમાંથી એક ખમીસ યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. માટે, ૧૦૦ સમસંભાવી પરિણામો છે.
આથી, જિમીને સ્વીકાર્ય હોય તેવું ખમીસ પસંદ થયું હોય તેની સંભાવના,
= = 0.88
તેથી...
P(સુજાતાને સ્વીકાર્ય હોય તેવું ખમીસ) = = 0.96
એક ભૂરો અને એક રાખોડી એમ બે પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે. તમામ શક્ય પરિણામો લખો. પાસાની ઉપરની સપાટી પર દેખાતી સંખ્યાઓનો સરવાળો (i) 8 હોય, (ii) 13 હોય, તેનાથી નાનો હોય તેની સંભાવના કેટલી? (પા.પુ - ઉદાહરણ 13 - પેજ નંબર ૨૬૬)
જયારે ભૂરો પાસો “1” બતાવે, ત્યારે રાખોડી પાસો 1, 2, 3, 4, 5, અને 6 પૈકી કોઈ પણ એક સંખ્યા બતાવે.
આ જ રીતે જયારે ભૂરો પાસો ૨, ૩, ૪, ૫ અથવા ૬ બતાવે ત્યારે શક્ય પરિણામોની સુચિ નીચેના કોષ્ટકમાં આપેલ છે.
પ્રત્યેક ક્રમયુક્ત જોડનો પ્રથમ ઘટક એ ભૂરા પાસા પર દેખાતી સંખ્યા અને દ્વિતીય ઘટક એ રાખોડી પાસા પર દેખાતી સંખ્યા છે.
આપણે નોંધીએ કે, (1,4) એ (4,1) કરતા જુદી છે.જવાબ :
તેથી શક્ય પરિણામોની સંખ્યા = 6 X 6 = 36
એટલે કે, ઘટના E માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા 5 છે.
તેથી...
P(E) =
તેથી...
P(F) = = 0
તેથી...
P(G) = = 1
જવાબ : ધારો કે થેલામાં લીંબુના સ્વાદની કુલ n ગુલ્ફીઓ છે.
માટે થેલામાં ગુલ્ફી પસંદ કરવાનાં પ્રયોગનાં કુલ પરિણામોની સંખ્યા n થાય. થેલામાં ફક્ત લીંબુના સ્વાદની જ ગુલ્ફીઓ છે. લીંબુના સ્વાદની ગુલ્ફીની સંખ્યા = n નારંગીના સ્વાદની ગુલ્ફીની સંખ્યા = 0થેલામાં નારંગીના સ્વાદની 0 ગુલ્ફી હોવાથી ઘટના A ઉદભવવાના પરિણામોની સંખ્યા 0 થાય.
P(A)= =0
થેલામાં લીંબુના સ્વાદની n ગુલ્ફી હોવાથી ઘટના B ઉદભવવાના પરિણામોની સંખ્યા n થાય.
P(B)= = 1
જવાબ : કુલ લાખોટીઓની સંખ્યા = 5 + 8 + 4 = 17
તેથી, શક્ય પરિણામોની સંખ્યા = 17 લાલ લખોટીઓની સંખ્યા 5 છે, તેથી લાલ લખોટી નીકળવાની શક્યતા = 5 સફેદ લખોટીઓની સંખ્યા 8 છે, તેથી સફેદ લખોટી નીકળવાની શક્યતા = 8 લીલી લખોટીઓની સંખ્યા 4 છે, તેથી લીલી લખોટી નીકળવાની શક્યતા = 4 (1) લાલ લખોટી બહાર નીકળવાની સંભાવના ∴ P (લાલ લખોટી) ∴ P (લાલ લખોટી) (2) સફેદ લખોટી બહાર નીકળવાની સંભાવના ∴ P (સફેદ લખોટી) ∴ P (સફેદ લખોટી) (3) લીલી લખોટી બહાર નીકળવાની સંભાવના ∴ P (લીલી લખોટી) ∴ P (લીલી લખોટી) હવે, ∴ P (લીલી લખોટી ન નીકળવી) = 1-P (લીલી લખોટી) ∴ P (લીલી લખોટી ન નીકળવી) = 1- ∴ P (લીલી લખોટી ન નીકળવી)જવાબ : ગલ્લામાં કુલ સિક્કાઓની સંખ્યા = 100 + 50 + 20 + 10 = 180
50 p ના સિક્કાની સંખ્યા = 100 ₹ 5 ના સિક્કાઓની સંખ્યા = 10 (1) ગલ્લામાંથી 50 p નો સિક્કો નીકળવાની સંભાવના 50 p નો સિક્કો બહાર નીકળવાની શક્યતા = 100 કુલ શક્યતાઓ = 180 ∴ P (50 p નો સિક્કો) ∴ P (50 p નો સિક્કો) ∴ P (50 p નો સિક્કો) (2) ₹ 5 નો સિક્કો નહિ હોય તેની સંભાવના ₹ 5 નો સિક્કો બહાર નીકળવાની શક્યતા = 10 કુલ શક્યતાઓ = 180 ∴ P (5 નો સિક્કો) ∴ P (5 નો સિક્કો) ∴ P (5 નો સિક્કો) હવે, ∴ P (5 નો સિક્કો ન નીકળવો) = 1 - P (5 નો સિક્કો) ∴ P (5 નો સિક્કો ન નીકળવો) = 1 - ∴ P (5 નો સિક્કો ન નીકળવો)જવાબ : કુલ શક્ય પરિણામોની સંખ્યા = 8
(1) તે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? જવાબ: 8 મળવા માટે સાનુકુળ પરિણામોની સંખ્યા = 1 ∴ P (8) ∴ P (8) (2) અયુગ્મ સંખ્યા નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? જવાબ:અયુગ્મ સંખ્યાઓની સંખ્યા = 4 ∴ P (અયુગ્મ સંખ્યા) ∴ P (અયુગ્મ સંખ્યા) ∴ P (અયુગ્મ સંખ્યા) (3) 2 કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? જવાબ: 2 કરતાં મોટી સંખ્યાઓ ની સંખ્યા = 6 ∴ P (2 કરતાં મોટી સંખ્યા) ∴ P (2 કરતાં મોટી સંખ્યા) ∴ P (2 કરતાં મોટી સંખ્યા) (4) 9 કરતાં નાની સંખ્યા નિર્દેશ કરે તેની સંભાવના જવાબ: 9 કરતાં નાની સંખ્યાઓ ની સંખ્યા = 8 ∴ P (9 કરતાં નાની સંખ્યા) ∴ P (9 કરતાં નાની સંખ્યા) ∴ P (9 કરતાં નાની સંખ્યા) = 1જવાબ : પાસાને ફેંકવામાં આવે ત્યારે શક્ય પરિણામોની સંખ્યા = (1, 2, 3, 4, 5, 6)
તેથી, શક્ય કુલ પરિણામોની સંખ્યા = 6 (1) અવિભાજ્ય સંખ્યા મળવાની સંભાવના પાસા પર રહેલી અવિભાજ્ય સંખ્યા 2, 3 અને 5 છે. તેથી, અવિભાજ્ય સંખ્યાઓની સંખ્યા = 3 ∴ P (અવિભાજ્ય સંખ્યા) ∴ P (અવિભાજ્ય સંખ્યા) ∴ P (અવિભાજ્ય સંખ્યા) (2) 2 અને 6 વચ્ચેની સંખ્યા મળવાની સંભાવના પાસા પર રહેલી 2 અને 6 વચ્ચેની સંખ્યા 3, 4, 5 છે. તેથી, 2 અને 6 વચ્ચેની સંખ્યાઓની સંખ્યા = 3 ∴ P (2 અને 6 વચ્ચેની સંખ્યા) ∴ P (2 અને 6 વચ્ચેની સંખ્યા) ∴ P (2 અને 6 વચ્ચેની સંખ્યા) (3) અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના પાસા પર રહેલી અયુગ્મ સંખ્યા 1, 3 અને 5 છે. તેથી, અયુગ્મ સંખ્યાઓની સંખ્યા = 3 ∴ P (અયુગ્મ સંખ્યા) ∴ P (અયુગ્મ સંખ્યા) ∴ P (અયુગ્મ સંખ્યા)જવાબ : સરખી રીતે ચીપેલાં પત્તાની થોકડીમાં પત્તાની સંખ્યા = 52
લાલ રંગનો રાજા મળવાની સંભાવના પત્તાની થોકડીમાં લાલ રંગનો રાજાઓ ની સંખ્યા 2 છે. (એક લાલનો અને એક ચોકટનો) ∴ P (લાલ રંગનો રાજા) ∴ P (લાલ રંગનો રાજા) ∴ P (લાલ રંગનો રાજા) (2) મુખમુદ્રા વાળું પત્તું મળવાની સંભાવના પત્તાની થોકડીમાં મુખમુદ્રા વાળું પત્તાઓની સંખ્યા 12 છે. (દરેકના રાજા, રાણી અન અને ગુલામ) ∴ P (મુખમુદ્રા વાળું પત્તું) ∴ P (મુખમુદ્રા વાળું પત્તું) ∴ P (મુખમુદ્રા વાળું પત્તું) (3) લાલ રંગનું મુખમુદ્રા વાળું પત્તું મળવાની સંભાવના પત્તાની થોકડીમાં લાલ રંગનું મુખમુદ્રા વાળું પત્તાઓ ની સંખ્યા 6 છે. (ત્રણ લાલના અને ત્રણ ચોક્ટના) ∴ P (લાલ રંગનું મુખમુદ્રા વાળું પત્તું) ∴ P (લાલ રંગનું મુખમુદ્રા વાળું પત્તું) ∴ P (લાલ રંગનું મુખમુદ્રા વાળું પત્તું) (4) લાલનો ગુલામ મળવાની સંભાવના પત્તાની થોકડીમાં લાલનો ગુલામ ની સંખ્યા 1 છે. ∴ P (લાલ નો ગુલામ) ∴ P (લાલ નો ગુલામ) (5) કાળીનું પત્તું મળવાની સંભાવના પત્તાની થોકડીમાં કડીનું પત્તું ની સંખ્યા 13 છે. ∴ P (કાળીનું પત્તું) ∴ P (કાળીનું પત્તું) ∴ P (કાળીનું પત્તું) (6) ચોકટની રાણી મળવાની સંભાવના પત્તાની થોકડીમાં ચોકટની રાણીની સંખ્યા 1 છે. ∴ P (ચોકટની રાણી) ∴ P (ચોકટની રાણી)જવાબ : પત્તું રાણીનું હશે તેની સંભાવના
કુલ પત્તાની સંખ્યા = 5 કુલ રાણીની સંખ્યા = 1 ∴ P (રાણી) ∴ P (રાણી) (2) જો રાણી ને કાઢીને એક બાજુ મુકવામાં આવે કુલ પત્તાની સંખ્યા = 4 (a) એક્કો હોવાની સંભાવના કુલ એક્કાની સંખ્યા = 1 ∴ P (એક્કા) ∴ P (એક્કા) (b) રાણી હોય તેની સંભાવના કુલ રાણીની સંખ્યા ∴ P (રાણી) ∴ P (રાણી) ∴ P (રાણી) = 0જવાબ : કુલ વીજળીના ગોળાઓની સંખ્યા = 20
ખામીયુક્ત ગોળાઓની સંખ્યા = 4 ∴ P (ખામીયુક્ત ગોળાઓ) ∴ P (ખામીયુક્ત ગોળાઓ) ∴ P (ખામીયુક્ત ગોળાઓ) (b) ધારો કે , (a) માં કાઢવામાં આવેલ ગોળો ખામીયુક્ત નથી અને તેને પાછો મુકવામાં આવતો નથી.હવે, બાકીના ગોળાઓ માંથી એક ગોળો યાદ્ચ્છીક રીતે કાઢવામાં આવે છે.આ ગોળો ખામીયુક્ત ન હોય તેની સંભાવના કેટલી થશે તે મેળવો. જવાબ:બાકી રહેલા ગોળાઓની સંખ્યા = 19 બાકી રહેલા ખામીરહિત ગોળાઓની સંખ્યા = 16-1 = 15 ∴ P (ખામીરહિત ગોળાઓ) ∴ P (ખામીરહિત ગોળાઓ)જવાબ : કુલ તકતીની સંખ્યા = 90
(a) બે અંકની સંખ્યાની સંભવાના જવાબ: 1 થી 90 રહેલા અંકની સંખ્યા = 81 ∴ P (બે અંકની સંખ્યા) ∴ P (બે અંકની સંખ્યા) ∴ P (બે અંકની સંખ્યા) (b) પૂર્ણવર્ગ સંખ્યાની સંભાવના જવાબ: પૂર્ણવર્ગ સંખ્યાઓની સંખ્યા = 9 (1, 4, 9, 16, 25, 36, 49, 64, 81) ∴ P (પૂર્ણવર્ગ સંખ્યા) ∴ P (પૂર્ણવર્ગ સંખ્યા) ∴ P (પૂર્ણવર્ગ સંખ્યા) (c) 5 વડે વિભાજ્ય સંખ્યાની સંભાવના શોધો. 5 વડે વિભાજ્ય સંખ્યા = 18 (5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55, 60, 65, 70, 75, 80, 85, 90) ∴ P (5 વડે વિભાજ્ય સંખ્યા) ∴ P (5 વડે વિભાજ્ય સંખ્યા) ∴ P (5 વડે વિભાજ્ય સંખ્યા)જવાબ : કુલ શક્ય પરિણામોની સંખ્યા = 6
(1) A મળવાની સંભાવના ∴ P (A) ∴ P (A) ∴ P (A) (2) D મળવાની સંભાવના D મળવાની શક્યતા = 1 ∴ P (D) ∴ P (D)જવાબ : કુલ બોલપેનની સંખ્યા = 144
ખામીવાળી બોલપેનની સંખ્યા = 20 ખામીરહિત બોલપેનની સંખ્યા = 144-20 = 124 પેન ખરીદશે તેની સંભાવના ∴ P (પેન ખરીદશે) ∴ P (પેન ખરીદશે) ∴ P (પેન ખરીદશે) (2) પેન નહિ ખરીદે તેની સંભાવના ∴ P (પેન નહિ ખરીદે) = 1- ∴ P (પેન નહિ ખરીદે) ∴ P (પેન નહિ ખરીદે)જવાબ : (1) આપેલ પરિસ્થિતિ મુજબ નીચેનું કોષ્ટક પૂર્ણ કરો.
ઘટના: “પાસા પરનો સરવાળો” | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
સંભાવના |
જવાબ : કુલ શક્ય પરિણામો = 6´6 = 36
(a) જયારે 5 ઉપર હોય ત્યારે શક્ય પરિણામો (5, 1) , (5, 2) , (5, 3) , (5, 4) , (5, 5) , (5, 6) , (1, 5) , (2, 5) , (3, 5) , (4, 5) (6, 5) = 11 ∴ P (5 ઉપર હોય) ∴ P (5 ઉપર હોય) હવે, ∴ P (5 ઉપર ન હોય) = 1- ∴ P (5 ઉપર ન હોય) ∴ P (5 ઉપર ન હોય) (b) ઓછામાં ઓછી એકવાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે તેની સંભાવના ∴ P (5 ઉપર હોય)જવાબ : (a) જો બે સિક્કાને ઉછાળવામાં આવે તો ત્રણ શક્યતાઓ મળે છે-બે છાપ અથવા બે કાંટો અથવા પ્રત્યેકનો એક તેથી, આ પ્રત્યેક પરિણામની સંભાવના છે.
જવાબ: આ વિધાન ખોટું છે. કારણ કે, જયારે બે સિક્કાઓ ઉછાળવામાં આવે ત્યારે શક્યતાઓ નીચે મુજબ છે. (H, H) , (H, T) , (T, H) , (T, T) તેથી, શક્ય પરિણામો 4 છે તેથી સંભાવના થશે. (b) જો પાસાને ઉછાળવામાં આવે તો બે શક્ય પરિણામો મળે છે-અયુગ્મ સંખ્યા અથવા યુગ્મ સંખ્યા , તેથી અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના છે. જવાબ: આ વિધાન ખરું છે. કારણ કે, કુલ શક્ય પરિણામો 1, 2, 3, 4, 5 અને 6 મળે છે. જેમાંથી 1, 3, 5 અયુગ્મ છે અને 2, 4, 6 યુગ્મ છે. તેથી અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના છે.જવાબ : અહીં કુલ 5 દિવસો છે.
શ્યામ અને એકતા બંને પાંચ વાર દુકાને જાય છે. તેથી, કુલ શક્ય મુલાકાત ના દિવસો = 5´5 = 25 (a) એક જ દિવસે મુલાકાત લેવાની સંભાવના જવાબ: બંને એક જ દિવસે મુલાકાત લે તેની શક્યતાઓ નીચે મુજબ છે: (મંગળ, મંગળ) , (બુધ, બુધ) , (ગુરુ, ગુરુ) , (શુક્ર, શુક્ર) , (શનિ, શનિ) તેથી, કુલ શક્યતાઓની સંખ્યા = 5 ∴ P (એક જ દિવસે મુલાકાત ∴ P (એક જ દિવસે મુલાકાત) ∴ P (એક જ દિવસે મુલાકાત) (b) ક્રમિક (એક પછી એક) દિવસોએ મુલાકાત લેવાની સંભાવના જવાબ: બંને ક્રમિક (એક પછી એક) દિવસોએ મુલાકાત લે તેની શક્યતાઓ નીચે મુજબ છે: (મંગળ, બુધ) , (બુધ, ગુરુ) , (ગુરુ, શુક્ર) , (શુક્ર, શની) , (શનિ, શનિ) , (બુધ, મંગળ) , (ગુરુ, બુધ) , (શુક્ર, ગુરુ) , (શની, શુક્ર) તેથી, કુલ શક્યતાઓની સંખ્યા = 8 ∴ P (ક્રમિક (એક પછી એક) દિવસોએ મુલાકાત) ∴ P (ક્રમિક (એક પછી એક) દિવસોએ મુલાકત) ∴ P (એક જ દિવસે મુલાકાત) (c) જુદા-જુદા દિવસોએ મુલાકાત લેવાની સંભાવના ∴ P (એક જ દિવસે મુલાકાત) તેથી, ∴ P (જુદા-જુદા દિવસોએ મુલાકાત) = 1- ∴ P (જુદા-જુદા દિવસોએ મુલાકાત) ∴ P (જુદા-જુદા દિવસોએ મુલાકાત)જવાબ :
+ | 1 | 2 | 2 | 3 | 3 | 6 |
1 | 2 | 3 | 3 | 4 | 4 | 7 |
2 | 3 | 4 | 4 | 5 | 5 | 8 |
2 | 3 | 4 | 4 | 5 | 5 | 8 |
3 | 4 | 5 | 5 | 6 | 6 | 9 |
3 | 4 | 5 | 5 | 6 | 6 | 9 |
6 | 7 | 8 | 8 | 9 | 9 | 12 |
જવાબ : ધારો કે વાદળી (ભૂરા) દડાઓની સંખ્યા = x છે.
તેથી, કુલ દડાઓની સંખ્યા = x + 5 ∴ P (લાલ દડો) ∴ P (લાલ દડો) ∴ P (ભૂરો દડો) ∴ P (ભૂરો દડો) હવે, ભૂરો દડો નીકળવાની સંભાવના લાલ દડો નીકળે તેની સંભાવના કરતા બમણી છે. ∴ 2 (5 ∴ 10 (x + 5) = x2 + 5x ∴ 10x + 50x = x2 + 5x ∴ 10x + 50x-x2-5x = 0 ∴ x (x-10) + 5 (x-10) = 0 ∴ (x-10) (x + 5) = 0 ∴ x-10 = 0 અથવા x + 5 = 0 ∴ x = 10 અથવા x = -5 દડાઓની સંખ્યા ઋણ ન હોઈ શકે. ∴ x = 10 તેથી, ભૂરા દડાઓની સંખ્યા 10 છે.જવાબ : કુલ દડાઓની સંખ્યા = 12
કાળા દડાઓની સંખ્યા = x ∴ P (કાળો દડો) હવે, જો 12 કાળા દડાઓ ઉમેરવામાં આવે તો, કુલ દડાઓની સંખ્યા = 12 + 6 = 18 કાળા દડાઓની સંખ્યા = x + 6 ∴ P (કાળો દડો) કાળો દડો નીકળવાની સંભાવના હવે પહેલાં હતી તેના કરતા બમણી થાય છે. ∴ 2( ∴ ∴ 18x = 6 (x + 6) ∴ 3x = x + 6 ∴ 3x - x = 6 ∴ 2x = 6 ∴ x ∴ x = 3જવાબ : અહીં થેલામાં કુલ 3 + 5 = 8 દડા છે.
એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવાના પ્રયોગમાં શક્ય તમામ પરિણામોની સંખ્યા 8 છે.થેલામાં 3 લાલ દડા હોવાથી ઘટના A ઉદભવવા માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા ૩ થાય.
P(A) = ઘટના A ઉદભવવા માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યાશક્ય તમામ પરિણામોની સંખ્યા
= 3/8
થેલામાં 3 લાલ અને 5 કાળા દડા છે. તેથી લાલ ન હોય તો કાળા દડા હોય. એટલે પસંદ કરેલો દડો કાળો હોય.
થેલામાં 5 કાળા દડા છે. તેથી ઘટના B ઉદભવવાના સાનુકૂળ પરિણામોની સંખ્યા 5 છે.
P(A) =5/8
જવાબ : અહીં પેટીમાં કુલ 5 (લાલ ) + 8 (સફેદ) + 4 (લીલી) = 17 લખોટીઓ છે.
પેટીમાં 5 લાલ લખોટી હોવાની ઘટના A ઉદભવવાના સાનુકૂળ પરિણામોની સંખ્યા 5 છે.
P(A) = 5/17
પેટીમાં 8 સફેદ લખોટી હોવાની ઘટના B ઉદભવવાના સાનુકૂળ પરિણામોની સંખ્યા 8 છે.
P(A) = 8/17
પેટીમાં લાલ રંગની 5 અને સફેદ રંગની 8 લખોટી છે. એટલે કે 5 + 8 = 13
ઘટના C ઉદભવવાના સાનુકૂળ પરિણામોની સંખ્યા 13 છે.
P(C) = 13/17
જવાબ : ગાલ્લામાં કુલ સિક્કાની સંખ્યા,
100 પૈસાના સિક્કા) + 50 (એક રૂપિયાના સિક્કા) + 20 (બે રૂપિયાના સિક્કા) + 10 (પાંચ રૂપિયાના સિક્કા) કુલ ૧૮૦ સિક્કા. એટલે કે કુલ શક્ય પરિણામોની સંખ્યા = 180 છે.જેથી 50 પૈસાનો સિક્કો પસંદ થાય તેના શક્ય પરિણામોની સંખ્યા 100.
P(A) = =100/180
P(A)= 5/9
જેથી 5નો સિક્કો પસંદ ન થાય તેના શક્ય પરિણામોની સંખ્યા 170.
P(B) = =170/180
P(B) = 17 /18
જવાબ : અહીં ગોળ પર ૧, ૨, ૩, ૪, ૫, ,૬, ૭, ૮ એમ કુલ 8 અંકો છે.
જેથી કુલ શક્ય પરિણામોની સંખ્યા 8 થાય. ધારો કે,સંખ્યા 8 પર તીર વાગે તેના સાનુકૂળ પરિણામોની સંખ્યા 1 છે.
P(A) = =1/8
અયુગ્મ સંખ્યા પર તીર વાગે તેના સાનુકૂળ પરિણામોની સંખ્યા 4.
P(B) = = 4/8 =12
2 કરતાં મોટી સંખ્યા પર તીર વાગે તેના સાનુકૂળ પરિણામોની સંખ્યા 6.
P(C) = =6/8 =3/4
9 કરતાં નાની સંખ્યા પર તીર વાગે તેના સાનુકૂળ પરિણામોની સંખ્યા 6.
P(D) = =8/8 =1
જવાબ : અહીં પાસાને એકવાર ફેંકતા શક્ય કુલ 6 પરિણામો મળે છે.
ધારો કે,પાસામાં 2, 3, 5 અવિભાજ્ય સંખ્યા હોય છે. તેથી તેના સાનુકૂળ પરિણામોની સંખ્યા ૩ છે.
P(A) = =3/6 = 1/2
પાસામાં 2 અને 6 વચ્ચે 3, 4, 5 હોય છે. તેથી તેના સાનુકૂળ પરિણામોની સંખ્યા ૩ છે.
P(B) = =3/6 =1/2
પાસામાં અયુગ્મ સંખ્યાઓ 1, 3, 5 હોય છે. તેથી તેના સાનુકૂળ પરિણામોની સંખ્યા ૩ છે.
P(C) = ઘટના C ઉદભવવા માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યાશક્ય તમામ પરિણામોની સંખ્યા =3/6 =1 /2
જવાબ : અહીં, 52 પત્તાની થોકડી છે. જેથી શક્ય કુલ પરિણામોની સંખ્યા 52 થાય.
ધારો કે,52 પત્તામાં લાલ રંગના 2 રાજા હોય (લાલનો અને ચોકટનો રાજા)
P(A) = =2/52 =1/26
52 પત્તામાં 12 પત્તા મુખમુદ્રાવાળા હોય (કાળી, લાલ, ચોકટ અને ફુલ્લીના રાણી, રાજા, ગુલામ)
P(B) = =12/52=3/13
52 પત્તામાં 6 પત્તા લાલ રંગના મુખમુદ્રાવાળા હોય (લાલનો અને ચોકટનાં રાજા, રાણી, ગુલામ)
P(C) = =6/52 =3/26
52 પત્તામાં લાલ રંગનો ગુલામ 1 હોય
P(D) = =1/52
52 પત્તામાં 13 પત્તા કાળીના હોય. તેથી સાનુકૂળ પરિણામોની સંખ્યા 13 થાય.
P(E) = =13/52 =1/4
52 પત્તામાંચોકટની રાણી 1 હોય. તેથી સાનુકૂળ પરિણામોની સંખ્યા 1 થાય.
P(F) = =1/52
જવાબ : અહીં, પાંચ ચોકટના પત્તા દસ્સો, ગુલામ, રાણી, રાજા અને એક્કો.
જેથી આપેલા પ્રયોગમાં શક્ય કુલ પરિણામો 5 થાય. ધારો કે,ઘટના A ને સાનુકૂળ પરિણામોની સંખ્યા ૧ થાય.
P(A) = =1/5
ઘટના Bને સાનુકૂળ પરિણામોની સંખ્યા 1 થાય.
પરંતુ અહીં રાણીને બાજુએ કાઢીને પ્રયોગ કરવાનો હોય કુલ શક્ય પરિણામોની સંખ્યા 4 થાય.
P(B) = =1/4
(b)ઘટના C: જો રાણીને કાઢીને એક બાજુએ મુકવામાં આવે અને બીજું પત્તું ખેચવામાં આવે તે રાણી હોય.
ઘટના C ને સાનુકૂળ પરિણામોની સંખ્યા 0 થાય.
પરંતુ અહીં રાણીને બાજુએ કાઢીને પ્રયોગ કરવાનો હોય કુલ શક્ય પરિણામોની સંખ્યા 4 થાય.
P(C) = =0/4 = 0
જવાબ : અહીં કુલ 20 ગોળાઓ છે.
જેથી શક્ય કુલ પરિણામોની સંખ્યા 4 થાય. ધારો કે,P(A) = = 4/20=1/5
જેથી ખામીરહિત 15 + ખામીયુક્ત 4 = 19 કુલ દડા થાય.
જેથી કુલ શક્ય પરિણામોની સંખ્યા 19 થાય.
ધારો કે,
ઘટના B: યાદચ્છિક રીતે કાઢેલ એક ગોળો ખામીયુક્ત ન હોય એટલે કે ખામીરહિત છે.
ઘટના B માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા 15 થાય.P(B) = = 15/19
જવાબ : અહીં, ખોખામાં 1 થી 90 સુધીના અંકો લખેલી કુલ 90 ગોળ તકતીઓ છે.
જેથી શક્ય કુલ પરિણામોની સંખ્યા 90 થાય. ધારો કે,P(B) = = 9/90=1/10
P(C) = = 18/90 =1/5
જવાબ : અહીં, પાસા પર કુલ છ સપાટીઓ છે.
જેથી શક્ય કુલ પરિણામોની સંખ્યા 6 થાય.P(M) = = 2/6 =1/૩
અહીં પાસની સપાટી પર એક વખત D છે.
ઘટના N માટેના સાનુકુળ પરિણામોની સંખ્યા 1 થાય.P(M) = = 1/6
જવાબ : અહીં, કુલ 144 બોલપેન આપેલી છે. તેમાંથી 20 બોલપેન ખામીયુક્ત છે અને બાકીની સારી છે. જેથી ખામીરહિત બોલપેન = 144 – 20 = 124 થાય.
ધારો કે,P(A) = = 124/144=31/36
P(B) = = 20/144=5/36
જવાબ : અહીં પાસાને બે વખત ઊછાળતા શક્ય કુલ પરિણામોની સંખ્યા 36 થાય.
(1,1) (1,2) (1,3) (1,4) (1,5) (1,6) (2,1) (2,2) (2,3) (2,4) (2,5) (2,6) (3,1) (3,2) (3,3) (3,4) (3,5) (3,6) (4,1) (4,2) (4,3) (4,4) (4,5) (4,6) (5,1) (5,2) (5,3) (5,4) (5,5) (5,6) (6,1) (6,2) (6,3) (6,4) (6,5) (6,6) ધારો કે, ઘટના A: એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નથી. (1,1) (1,2) (1,3) (1,4) (1,5) (1,6) (2,1) (2,2) (2,3) (2,4) (2,5) (2,6) (3,1) (3,2) (3,3) (3,4) (3,5) (3,6) (4,1) (4,2) (4,3) (4,4) (4,5) (4,6) (5,1) (5,2) (5,3) (5,4) (5,5) (5,6) (6,1) (6,2) (6,3) (6,4) (6,5) (6,6) ઘટના A ને સાનુકૂળ પરિણામોની સંખ્યા 25 થાય (ઉપરના પરિણામોમાં જે પીળા રંગથી હાઇલાઇટ કરેલ છે તે શક્ય પરિણામો છે) P(A) = = 25/36 ઘટના B: ઓછામાં ઓછી એકવાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે. (1,1) (1,2) (1,3) (1,4) (1,5) (1,6) (2,1) (2,2) (2,3) (2,4) (2,5) (2,6) (3,1) (3,2) (3,3) (3,4) (3,5) (3,6) (4,1) (4,2) (4,3) (4,4) (4,5) (4,6) (5,1) (5,2) (5,3) (5,4) (5,5) (5,6) (6,1) (6,2) (6,3) (6,4) (6,5) (6,6) ઘટના Bને સાનુકૂળ પરિણામોની સંખ્યા 11 થાય. (ઉપરના પરિણામોમાં જે ગુલાબી રંગથી હાઇલાઇટ કરેલ છે તે શક્ય પરિણામો છે) P(B) = = 11/36ઘટના: ‘પાસા પરનો સરવાળો’ | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
સંભાવના |
જવાબ :
(1,1) (1,2) (1,3) (1,4) (1,5) (1,6)
(2,1) (2,2) (2,3) (2,4) (2,5) (2,6)
(3,1) (3,2) (3,3) (3,4) (3,5) (3,6)
(4,1) (4,2) (4,3) (4,4) (4,5) (4,6)
(5,1) (5,2) (5,3) (5,4) (5,5) (5,6)
(6,1) (6,2) (6,3) (6,4) (6,5) (6,6)
સરવાળો 3 | સરવાળો 4 | સરવાળો 5 | સરવાળો 6 | સરવાળો 7 | સરવાળો 8 | સરવાળો 9 | સરવાળો 10 | સરવાળો 11 | સરવાળો 12
બંને પાસા પર મળતા અંકોનો સરવાળો ૩ થાય તે ઘટનાની સંભાવના = બંને પાસા પર મળતા અંકોનો સરવાળો 4 થાય તે ઘટનાની સંભાવના = બંને પાસા પર મળતા અંકોનો સરવાળો 5 થાય તે ઘટનાની સંભાવના = આ પ્રમાણે જવાબ શોધતા નીચે પ્રમાણે કોષ્ટક મળે છે.ઘટના: ‘પાસા પરનો સરવાળો’ | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
સંભાવના |
જવાબ : કુલ લાખોટીઓની સંખ્યા = 5 + 8 + 4 = 17
તેથી, શક્ય પરિણામોની સંખ્યા = 17 લાલ લખોટીઓની સંખ્યા 5 છે, તેથી લાલ લખોટી નીકળવાની શક્યતા = 5 સફેદ લખોટીઓની સંખ્યા 8 છે, તેથી સફેદ લખોટી નીકળવાની શક્યતા = 8 લીલી લખોટીઓની સંખ્યા 4 છે, તેથી લીલી લખોટી નીકળવાની શક્યતા = 4 (1) લાલ લખોટી બહાર નીકળવાની સંભાવના ∴ P (લાલ લખોટી) ∴ P (લાલ લખોટી) (2) સફેદ લખોટી બહાર નીકળવાની સંભાવના ∴ P (સફેદ લખોટી) ∴ P (સફેદ લખોટી) (3) લીલી લખોટી બહાર નીકળવાની સંભાવના ∴ P (લીલી લખોટી) ∴ P (લીલી લખોટી) હવે, ∴ P (લીલી લખોટી ન નીકળવી) = 1-P (લીલી લખોટી) ∴ P (લીલી લખોટી ન નીકળવી) = 1- ∴ P (લીલી લખોટી ન નીકળવી)જવાબ : ગલ્લામાં કુલ સિક્કાઓની સંખ્યા = 100 + 50 + 20 + 10 = 180
50 p ના સિક્કાની સંખ્યા = 100 ₹ 5 ના સિક્કાઓની સંખ્યા = 10 (1) ગલ્લામાંથી 50 p નો સિક્કો નીકળવાની સંભાવના 50 p નો સિક્કો બહાર નીકળવાની શક્યતા = 100 કુલ શક્યતાઓ = 180 ∴ P (50 p નો સિક્કો) ∴ P (50 p નો સિક્કો) ∴ P (50 p નો સિક્કો) (2) ₹ 5 નો સિક્કો નહિ હોય તેની સંભાવના ₹ 5 નો સિક્કો બહાર નીકળવાની શક્યતા = 10 કુલ શક્યતાઓ = 180 ∴ P (5 નો સિક્કો) ∴ P (5 નો સિક્કો) ∴ P (5 નો સિક્કો) હવે, ∴ P (5 નો સિક્કો ન નીકળવો) = 1 - P (5 નો સિક્કો) ∴ P (5 નો સિક્કો ન નીકળવો) = 1 - ∴ P (5 નો સિક્કો ન નીકળવો)જવાબ : કુલ શક્ય પરિણામોની સંખ્યા = 8
(1) તે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? જવાબ: 8 મળવા માટે સાનુકુળ પરિણામોની સંખ્યા = 1 ∴ P (8) ∴ P (8) (2) અયુગ્મ સંખ્યા નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? જવાબ:અયુગ્મ સંખ્યાઓની સંખ્યા = 4 ∴ P (અયુગ્મ સંખ્યા) ∴ P (અયુગ્મ સંખ્યા) ∴ P (અયુગ્મ સંખ્યા) (3) 2 કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? જવાબ: 2 કરતાં મોટી સંખ્યાઓ ની સંખ્યા = 6 ∴ P (2 કરતાં મોટી સંખ્યા) ∴ P (2 કરતાં મોટી સંખ્યા) ∴ P (2 કરતાં મોટી સંખ્યા) (4) 9 કરતાં નાની સંખ્યા નિર્દેશ કરે તેની સંભાવના જવાબ: 9 કરતાં નાની સંખ્યાઓ ની સંખ્યા = 8 ∴ P (9 કરતાં નાની સંખ્યા) ∴ P (9 કરતાં નાની સંખ્યા) ∴ P (9 કરતાં નાની સંખ્યા) = 1જવાબ : પાસાને ફેંકવામાં આવે ત્યારે શક્ય પરિણામોની સંખ્યા = (1, 2, 3, 4, 5, 6)
તેથી, શક્ય કુલ પરિણામોની સંખ્યા = 6 (1) અવિભાજ્ય સંખ્યા મળવાની સંભાવના પાસા પર રહેલી અવિભાજ્ય સંખ્યા 2, 3 અને 5 છે. તેથી, અવિભાજ્ય સંખ્યાઓની સંખ્યા = 3 ∴ P (અવિભાજ્ય સંખ્યા) ∴ P (અવિભાજ્ય સંખ્યા) ∴ P (અવિભાજ્ય સંખ્યા) (2) 2 અને 6 વચ્ચેની સંખ્યા મળવાની સંભાવના પાસા પર રહેલી 2 અને 6 વચ્ચેની સંખ્યા 3, 4, 5 છે. તેથી, 2 અને 6 વચ્ચેની સંખ્યાઓની સંખ્યા = 3 ∴ P (2 અને 6 વચ્ચેની સંખ્યા) ∴ P (2 અને 6 વચ્ચેની સંખ્યા) ∴ P (2 અને 6 વચ્ચેની સંખ્યા) (3) અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના પાસા પર રહેલી અયુગ્મ સંખ્યા 1, 3 અને 5 છે. તેથી, અયુગ્મ સંખ્યાઓની સંખ્યા = 3 ∴ P (અયુગ્મ સંખ્યા) ∴ P (અયુગ્મ સંખ્યા) ∴ P (અયુગ્મ સંખ્યા)જવાબ : સરખી રીતે ચીપેલાં પત્તાની થોકડીમાં પત્તાની સંખ્યા = 52
લાલ રંગનો રાજા મળવાની સંભાવના પત્તાની થોકડીમાં લાલ રંગનો રાજાઓ ની સંખ્યા 2 છે. (એક લાલનો અને એક ચોકટનો) ∴ P (લાલ રંગનો રાજા) ∴ P (લાલ રંગનો રાજા) ∴ P (લાલ રંગનો રાજા) (2) મુખમુદ્રા વાળું પત્તું મળવાની સંભાવના પત્તાની થોકડીમાં મુખમુદ્રા વાળું પત્તાઓની સંખ્યા 12 છે. (દરેકના રાજા, રાણી અન અને ગુલામ) ∴ P (મુખમુદ્રા વાળું પત્તું) ∴ P (મુખમુદ્રા વાળું પત્તું) ∴ P (મુખમુદ્રા વાળું પત્તું) (3) લાલ રંગનું મુખમુદ્રા વાળું પત્તું મળવાની સંભાવના પત્તાની થોકડીમાં લાલ રંગનું મુખમુદ્રા વાળું પત્તાઓ ની સંખ્યા 6 છે. (ત્રણ લાલના અને ત્રણ ચોક્ટના) ∴ P (લાલ રંગનું મુખમુદ્રા વાળું પત્તું) ∴ P (લાલ રંગનું મુખમુદ્રા વાળું પત્તું) ∴ P (લાલ રંગનું મુખમુદ્રા વાળું પત્તું) (4) લાલનો ગુલામ મળવાની સંભાવના પત્તાની થોકડીમાં લાલનો ગુલામ ની સંખ્યા 1 છે. ∴ P (લાલ નો ગુલામ) ∴ P (લાલ નો ગુલામ) (5) કાળીનું પત્તું મળવાની સંભાવના પત્તાની થોકડીમાં કડીનું પત્તું ની સંખ્યા 13 છે. ∴ P (કાળીનું પત્તું) ∴ P (કાળીનું પત્તું) ∴ P (કાળીનું પત્તું) (6) ચોકટની રાણી મળવાની સંભાવના પત્તાની થોકડીમાં ચોકટની રાણીની સંખ્યા 1 છે. ∴ P (ચોકટની રાણી) ∴ P (ચોકટની રાણી)જવાબ : પત્તું રાણીનું હશે તેની સંભાવના
કુલ પત્તાની સંખ્યા = 5 કુલ રાણીની સંખ્યા = 1 ∴ P (રાણી) ∴ P (રાણી) (2) જો રાણી ને કાઢીને એક બાજુ મુકવામાં આવે કુલ પત્તાની સંખ્યા = 4 (a) એક્કો હોવાની સંભાવના કુલ એક્કાની સંખ્યા = 1 ∴ P (એક્કા) ∴ P (એક્કા) (b) રાણી હોય તેની સંભાવના કુલ રાણીની સંખ્યા ∴ P (રાણી) ∴ P (રાણી) ∴ P (રાણી) = 0જવાબ : કુલ વીજળીના ગોળાઓની સંખ્યા = 20
ખામીયુક્ત ગોળાઓની સંખ્યા = 4 ∴ P (ખામીયુક્ત ગોળાઓ) ∴ P (ખામીયુક્ત ગોળાઓ) ∴ P (ખામીયુક્ત ગોળાઓ) (b) ધારો કે , (a) માં કાઢવામાં આવેલ ગોળો ખામીયુક્ત નથી અને તેને પાછો મુકવામાં આવતો નથી.હવે, બાકીના ગોળાઓ માંથી એક ગોળો યાદ્ચ્છીક રીતે કાઢવામાં આવે છે.આ ગોળો ખામીયુક્ત ન હોય તેની સંભાવના કેટલી થશે તે મેળવો. જવાબ:બાકી રહેલા ગોળાઓની સંખ્યા = 19 બાકી રહેલા ખામીરહિત ગોળાઓની સંખ્યા = 16-1 = 15 ∴ P (ખામીરહિત ગોળાઓ) ∴ P (ખામીરહિત ગોળાઓ)જવાબ : કુલ તકતીની સંખ્યા = 90
(a) બે અંકની સંખ્યાની સંભવાના જવાબ: 1 થી 90 રહેલા અંકની સંખ્યા = 81 ∴ P (બે અંકની સંખ્યા) ∴ P (બે અંકની સંખ્યા) ∴ P (બે અંકની સંખ્યા) (b) પૂર્ણવર્ગ સંખ્યાની સંભાવના જવાબ: પૂર્ણવર્ગ સંખ્યાઓની સંખ્યા = 9 (1, 4, 9, 16, 25, 36, 49, 64, 81) ∴ P (પૂર્ણવર્ગ સંખ્યા) ∴ P (પૂર્ણવર્ગ સંખ્યા) ∴ P (પૂર્ણવર્ગ સંખ્યા) (c) 5 વડે વિભાજ્ય સંખ્યાની સંભાવના શોધો. 5 વડે વિભાજ્ય સંખ્યા = 18 (5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55, 60, 65, 70, 75, 80, 85, 90) ∴ P (5 વડે વિભાજ્ય સંખ્યા) ∴ P (5 વડે વિભાજ્ય સંખ્યા) ∴ P (5 વડે વિભાજ્ય સંખ્યા)જવાબ : કુલ શક્ય પરિણામોની સંખ્યા = 6
(1) A મળવાની સંભાવના ∴ P (A) ∴ P (A) ∴ P (A) (2) D મળવાની સંભાવના D મળવાની શક્યતા = 1 ∴ P (D) ∴ P (D)જવાબ : કુલ બોલપેનની સંખ્યા = 144
ખામીવાળી બોલપેનની સંખ્યા = 20 ખામીરહિત બોલપેનની સંખ્યા = 144-20 = 124 પેન ખરીદશે તેની સંભાવના ∴ P (પેન ખરીદશે) ∴ P (પેન ખરીદશે) ∴ P (પેન ખરીદશે) (2) પેન નહિ ખરીદે તેની સંભાવના ∴ P (પેન નહિ ખરીદે) = 1- ∴ P (પેન નહિ ખરીદે) ∴ P (પેન નહિ ખરીદે)ઘટના: “પાસા પરનો સરવાળો” | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
સંભાવના |
જવાબ : કુલ શક્ય પરિણામો = 36
સરવાળો 2 મેળવવા માટે શક્ય પરિણામો = (1, 1) સરવાળો 3 મેળવવા માટે શક્ય પરિણામો = (1, 2) , (2, 1) સરવાળો 4 મેળવવા માટે શક્ય પરિણામો = (1, 3) , (3, 1) , (2, 2) સરવાળો 5 મેળવવા માટે શક્ય પરિણામો = (1, 4) , (4, 1) , (2, 3) , (3, 2) સરવાળો 6 મેળવવા માટે શક્ય પરિણામો = (1, 5) , (5, 1) , (2, 4) , (4, 2) , (3, 3) સરવાળો 7 મેળવવા માટે શક્ય પરિણામો = (1, 6) , (6, 1) , (2, 5) , (5, 2) , (3, 4) , (4, 3) સરવાળો 8 મેળવવા માટે શક્ય પરિણામો = (2, 6) , (6, 2) , (3, 5) , (5, 3) , (4, 4) સરવાળો 9 મેળવવા માટે શક્ય પરિણામો = (3, 6) , (6, 3) , (4, 5) , (5, 4) સરવાળો 10 મેળવવા માટે શક્ય પરિણામો = (4, 6) , (6, 4) , (5, 5) સરવાળો 11 મેળવવા માટે શક્ય પરિણામો = (5, 6) , (6, 5) સરવાળો 12 મેળવવા માટે શક્ય પરિણામો = (6, 6) (2) એક વિધાર્થી દલીલ કરે છે કે 11 શક્ય પરિણામો 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12 છે.તેમાંના પ્રત્યેકની સંભાવના છે.શું આપ આ દલીલ સાથે સહમત છો જો હોવ તો કારણ સહીત જવાબ આપો. જવાબ: ના, કારણ કે આ પરિણામો સમસંભવી નથી.જવાબ : કુલ શક્ય પરિણામો = 6´6 = 36
(a) જયારે 5 ઉપર હોય ત્યારે શક્ય પરિણામો (5, 1) , (5, 2) , (5, 3) , (5, 4) , (5, 5) , (5, 6) , (1, 5) , (2, 5) , (3, 5) , (4, 5) (6, 5) = 11 ∴ P (5 ઉપર હોય) ∴ P (5 ઉપર હોય) હવે, ∴ P (5 ઉપર ન હોય) = 1- ∴ P (5 ઉપર ન હોય) ∴ P (5 ઉપર ન હોય) (b) ઓછામાં ઓછી એકવાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે તેની સંભાવના ∴ P (5 ઉપર હોય)જવાબ : આ વિધાન ખોટું છે.
કારણ કે, જયારે બે સિક્કાઓ ઉછાળવામાં આવે ત્યારે શક્યતાઓ નીચે મુજબ છે. (H, H) , (H, T) , (T, H) , (T, T) તેથી, શક્ય પરિણામો 4 છે તેથી સંભાવના થશે. (b) જો પાસાને ઉછાળવામાં આવે તો બે શક્ય પરિણામો મળે છે-અયુગ્મ સંખ્યા અથવા યુગ્મ સંખ્યા , તેથી અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના છે. જવાબ: આ વિધાન ખરું છે. કારણ કે, કુલ શક્ય પરિણામો 1, 2, 3, 4, 5 અને 6 મળે છે. જેમાંથી 1, 3, 5 અયુગ્મ છે અને 2, 4, 6 યુગ્મ છે. તેથી અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના છે.જવાબ : અહીં કુલ 5 દિવસો છે.
શ્યામ અને એકતા બંને પાંચ વાર દુકાને જાય છે. તેથી, કુલ શક્ય મુલાકાત ના દિવસો = 5´5 = 25 (a) એક જ દિવસે મુલાકાત લેવાની સંભાવના જવાબ: બંને એક જ દિવસે મુલાકાત લે તેની શક્યતાઓ નીચે મુજબ છે: (મંગળ, મંગળ) , (બુધ, બુધ) , (ગુરુ, ગુરુ) , (શુક્ર, શુક્ર) , (શનિ, શનિ) તેથી, કુલ શક્યતાઓની સંખ્યા = 5 ∴ P (એક જ દિવસે મુલાકાત ∴ P (એક જ દિવસે મુલાકાત) ∴ P (એક જ દિવસે મુલાકાત) (b) ક્રમિક (એક પછી એક) દિવસોએ મુલાકાત લેવાની સંભાવના જવાબ: બંને ક્રમિક (એક પછી એક) દિવસોએ મુલાકાત લે તેની શક્યતાઓ નીચે મુજબ છે: (મંગળ, બુધ) , (બુધ, ગુરુ) , (ગુરુ, શુક્ર) , (શુક્ર, શની) , (શનિ, શનિ) , (બુધ, મંગળ) , (ગુરુ, બુધ) , (શુક્ર, ગુરુ) , (શની, શુક્ર) તેથી, કુલ શક્યતાઓની સંખ્યા = 8 ∴ P (ક્રમિક (એક પછી એક) દિવસોએ મુલાકાત) ∴ P (ક્રમિક (એક પછી એક) દિવસોએ મુલાકત) ∴ P (એક જ દિવસે મુલાકાત) (c) જુદા-જુદા દિવસોએ મુલાકાત લેવાની સંભાવના ∴ P (એક જ દિવસે મુલાકાત) તેથી, ∴ P (જુદા-જુદા દિવસોએ મુલાકાત) = 1- ∴ P (જુદા-જુદા દિવસોએ મુલાકાત) ∴ P (જુદા-જુદા દિવસોએ મુલાકાત)જવાબ :
+ | 1 | 2 | 2 | 3 | 3 | 6 |
1 | 2 | 3 | 3 | 4 | 4 | 7 |
2 | 3 | 4 | 4 | 5 | 5 | 8 |
2 | 3 | 4 | 4 | 5 | 5 | 8 |
3 | 4 | 5 | 5 | 6 | 6 | 9 |
3 | 4 | 5 | 5 | 6 | 6 | 9 |
6 | 7 | 8 | 8 | 9 | 9 | 12 |
જવાબ : ધારો કે વાદળી (ભૂરા) દડાઓની સંખ્યા = x છે.
તેથી, કુલ દડાઓની સંખ્યા = x + 5 ∴ P (લાલ દડો) ∴ P (લાલ દડો) ∴ P (ભૂરો દડો) ∴ P (ભૂરો દડો) હવે, ભૂરો દડો નીકળવાની સંભાવના લાલ દડો નીકળે તેની સંભાવના કરતા બમણી છે. ∴ 2 ( ∴ 10 (x + 5) = x2 + 5x ∴ 10x + 50x = x2 + 5x ∴ 10x + 50x-x2-5x = 0 ∴ x (x-10) + 5 (x-10) = 0 ∴ (x-10) (x + 5) = 0 ∴ x-10 = 0 અથવા x + 5 = 0 ∴ x = 10 અથવા x = -5 દડાઓની સંખ્યા ઋણ ન હોઈ શકે. ∴ x = 10 તેથી, ભૂરા દડાઓની સંખ્યા 10 છે.જવાબ : કુલ દડાઓની સંખ્યા = 12
કાળા દડાઓની સંખ્યા = x ∴ P (કાળો દડો) હવે, જો 12 કાળા દડાઓ ઉમેરવામાં આવે તો, કુલ દડાઓની સંખ્યા = 12 + 6 = 18 કાળા દડાઓની સંખ્યા = x + 6 ∴ P (કાળો દડો) કાળો દડો નીકળવાની સંભાવના હવે પહેલાં હતી તેના કરતા બમણી થાય છે. ∴ 2 ( ∴ ∴ 18x = 6 (x + 6) ∴ 3x = x + 6 ∴ 3x - x = 6 ∴ 2x = 6 ∴ x ∴ x = 3std 10 maths gujarati medium, std 10 maths book pdf gujarati medium
The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.
The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.
For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.