જવાબ :
જવાબ : 1:2
જવાબ : અને
જવાબ : 78.5
જવાબ : 44
જવાબ : 205.15
જવાબ : 4
જવાબ : 50.24 સેમી²
જવાબ : 50
જવાબ : 21
જવાબ : 14 π
જવાબ :
જવાબ : 44
જવાબ : 392
જવાબ : 75.36
જવાબ : 2
જવાબ :
જવાબ : 1384.74
જવાબ : 32
જવાબ : 1/2 *rl
જવાબ : 4
જવાબ : 418.67
જવાબ : પરિઘ
જવાબ : 462
જવાબ : 7
જવાબ : 9:25
જવાબ : ગુરુવૃત્તાંશ
જવાબ :
જવાબ : 90
જવાબ : ખોટું
જવાબ : સાચું
જવાબ : ખોટું
જવાબ : સાચું
જવાબ : 21 %
જવાબ : ષટ્કોણના કેન્દ્ર આગળ બનતો ખૂણો = 360°
જવાબ : 60°
જવાબ : અહીં, વર્તુળનો પરિઘ = પ્રથમ વર્તુળનો પરિઘ + બીજા વર્તુળનો પરિધ ∴ 2πR = 2πR₁ + 2πR₂ ∴ R₁ + R₂ = R
જવાબ : અહીં, વર્તુળનું ક્ષેત્રફળ = પ્રથમ વર્તુળનો ક્ષેત્રફળ + બીજા વર્તુળનો ક્ષેત્રફળ ∴ πR² = πR₁² + πR₂² ∴ R₁² + R₂² = R²
જવાબ : વર્તુળની પરિમિતિ = વર્તુળનું ક્ષેત્રફળ 2πr= πr² ( ∵π વડે ભાગતાં) ∴ 2r= r² ( ∵r વડે ભાગતાં) ∴ 2= r ∴ ત્રિજ્યા 2 એકમ
જવાબ : ના. આ વિધાન લઘુવૃતખંડ માટે સાચું છે. પરંતુ ગુરૂવૃતખંડ માટે સાચું નથી. કારણ કે ગુરૂવૃતખંડનું ક્ષેત્રફળ તેને સંગત વૃત્તાંશના ક્ષેત્રફળથી હંમેશા વધુ હોય છે.
જવાબ :
ત્રિજ્યા : આપણી પાસે સોનેરી ગુણલક્ષણનાં વિસ્તારની ત્રિજ્યા સોનેરી અને લાલ ગુણલક્ષણનાં વિસ્તારની ત્રિજ્યા r₂ = 10.5 + 10.5 = 21 સેમી = 2r સેમી સોનેરી, લાલ અને ભૂરા ગુણલક્ષણનાં વિસ્તારની ત્રિજ્યા r₃ = 21 + 10.5 = 31.5 સેમી = 3r સેમી સોનેરી, લાલ, ભૂરા અને કાળા ગુણલક્ષણનાં વિસ્તારની ત્રિજ્યા r₄ = 31.5 + 10.5 = 42 સેમી = 4r સેમી સોનેરી, લાલ, ભૂરા, કાળા અને સફેદ ગુણલક્ષણનાં વિસ્તારની ત્રિજ્યા r₅ = 42 + 10.5 = 52.5 સેમી = 5r સેમી ક્ષેત્રફળ : (i) સોનેરી ગુણલક્ષણ વિસ્તારનું ક્ષેત્રફળ (ii) લાલ ગુણલક્ષણ વિસ્તારનું ક્ષેત્રફળ (iii) ભૂરા ગુણલક્ષણ વિસ્તારનું ક્ષેત્રફળ (iv) કાળા ગુણલક્ષણ વિસ્તારનું ક્ષેત્રફળ (v) સફેદ ગુણલક્ષણ વિસ્તારનું ક્ષેત્રફળ =9πr2 = 9 × 346.5 સેમી² = 3118.5 સેમી²
જવાબ : એક ગાડીના પૈડાનો વ્યાસ 80 સેમી છે.
ગાડીની ઝડપ 66 કિમી/કલાક છે. ∴ ગાડી 10 મિનિટમાં 11000 મીટર અંતર કાપે. ∴ 11000 મીટર = (?) દરેક પૈડું 10 મિનિટમાં 4375 પરિભ્રમણ પૂર્ણ કરશે.જવાબ :
r = 10 સેમી =157/2 =78.5 સેમી² (i) લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ =(78.5-50) સેમી² =28.5 સેમી² (ii) ગુરૂવૃત્તાંશનું ક્ષેત્રફળ (78.5 સેમી²) =(314 – 78.5) સેમી² =235.5 સેમી²
જવાબ : (i) ધારો કે ચોરસ ખેતર ABCD નાં શિરોબિંદુ A આગળના ખૂણે 5 મીટર લાંબા દોરડાથી ઘોડો બાંધેલો છે.
ઘોડો લઘુવૃત્તાંશ APQR નાં ક્ષેત્રફળ જેટલા ભાગમાં ચરી શકે લઘુવૃત્તાંશ APQR માટે ત્રિજ્યા r= 5 મીટર અને ખૂણાનું માપ θ = 90 (ચોરસનો ખૂણો) લઘુવૃત્તાંશ APQR નું ક્ષેત્રફળ, (ii) હવે જો દોરડાની લંબાઈ 10 મીટર કરવામાં આવે તો નવા લઘુવૃત્તાંશ માટે ત્રિજ્યા r₁ = 10 મીટર અને θ = 90. = 78.5 મીટર² ∴ઘોડાને ચરવા મળતા વધારાનાં ભાગનું ક્ષેત્રફળ = 78.5 – 19.625મીટર2 = 58.875 મીટર²
જવાબ : આપણી પાસે વર્તુળનો વ્યાસ = 35 મિમી છે.
(i) તારની કુલ લંબાઈ = વર્તુળનું પરિઘ + 5× વ્યાસ = 110 + 175 = 285 મિમી. (ii) વર્તુળને 10 વૃત્તાંશમાં વિભાજીત કરવામાં આવેલ છે. તેનાં દરેક વૃત્તાંશનાં ખૂણાનું માપ = 36 થાય દરેક વૃતાંશનું ક્ષેત્રફળ A મિમી²
જવાબ : બે ક્રમિક સળિયા વચ્ચેનો ભાગ એટલે લઘુવૃત્તાંશ જેમાં ત્રિજ્યા સેમી છત્રીને સમાન 8 સળિયા આવેલા છે. તેથી કેન્દ્ર આગળ બનતા ખૂણાનું માપ .
બે ક્રમિક સળિયા વચ્ચેનાં ભાગનું ક્ષેત્રફળ = 45 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ જેમાં લઘુવૃત્તાંશના ખૂણાનું માપ 45 હોય.
જવાબ :
લઘુવૃતાંશનું ક્ષેત્રફળ : લઘુવૃતાંશનું ક્ષેત્રફળ =410.67 સેમી² OM ⊥AB દોરો. ∴∆OMA અને ∆OMB કાટકોણ ત્રિકોણ બનશે. ∆AOB માં OA=OB (ત્રિજ્યા એક વર્તુળની સમાન) ∴OM = OM (સામાન્ય બાજુ) ∴∠OMA ≅∠OMB (∵ 90°) ∴∆OMA ≅ ∆OMB (કાકબા) ∴AM = BM = 12 AB અને ∠AOM = ∠BOM ∴∠AOM = ∠BOM=12∠AOB ∴∠AOM = ∠BOM=30°
જવાબ : O એ વર્તુળનું કેન્દ્ર છે.
∴QOR એ વર્તુળનો વ્યાસ છે. ∴∠RPQ = 90 (અર્ધવર્તુળમાં દોરેલો અંતર્ગત ખૂણો કાટખૂણો હોય છે.) કાટકોણ ∆ RPQ માં, = 756 + 49 સેમી ∴RQ² =625 સેમી ∴RQ =25 સેમી કાટકોણ ∆RPQ નું ક્ષેત્રફળ ∆RPQ નું ક્ષેત્રફળ = 84 સેમી² અર્ધવર્તુળનું ક્ષેત્રફળ અર્ધવર્તુળનું ક્ષેત્રફળ =245.54 સેમી રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ : રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ = અર્ધવર્તુળનું ક્ષેત્રફળ – ∆RPQ નું ક્ષેત્રફળ =245.54 – 84 = 161.54 સેમી² ∴ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ = 161.54 સેમી² અથવા રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ
જવાબ : લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ (OAEC)
અહીં, r = 14, θ = 40 લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ લઘુવૃત્તાંશ OBFD નું ક્ષેત્રફળ અહીં, r = 7 સેમી, θ = 40 લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ : રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ = લઘુવૃત્તાંશ OAEC નું ક્ષેત્રફળ – લઘુવૃત્તાંશ OBFD નું ક્ષેત્રફળ
જવાબ : ચોરસની બાજુનું માપ :
ચોરસની બાજુનું માપ = 3× વર્તુળનો વ્યાસ = 3×(2 × વર્તુળની ત્રિજ્યા) = 3×2 × વર્તુળની ત્રિજ્યા = 6× 7 સેમી = 42 સેમી ચોરસનું ક્ષેત્રફળ 9 વર્તુળનું ક્ષેત્રફળ એક વર્તુળનું ક્ષેત્રફળ ∴એક વર્તુળનું ક્ષેત્રફળ = 154 સેમી² ∴9 વર્તુળનું ક્ષેત્રફળ = 9 ×154 સેમી² =1386 સેમી² હાથરૂમાલનાં બાકી રહેલા ભાગનું ક્ષેત્રફળ : હાથરૂમાલનાં બાકી રહેલા ભાગનું ક્ષેત્રફળ = ચોરસ હાથરૂમાલનું ક્ષેત્રફળ – 9 વર્તુળાકાર ડિઝાઈનનું ક્ષેત્રફળ = (1764 – 1386) સેમી² =378 સેમી² આમ, રૂમાલનાં બાકી રહેલા ભાગનું ક્ષેત્રફળ 378 સેમી²std 10 maths gujarati medium, std 10 maths book pdf gujarati medium
The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.
The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.
For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.