જવાબ : અંડકોષ
જવાબ : અંડાકાર
જવાબ : 2-2.5 c
જવાબ : વૃષણ કોથળી
જવાબ : 2-3 સેમી
જવાબ : વૃષણ કોથળી
જવાબ : શુક્રકોષો
જવાબ : 50 વર્ષ
જવાબ : 4-5 સેમી.
જવાબ : નિતંબ પ્રદેશ
જવાબ : લેડિંગ કોષો
જવાબ : શિશ્ન
જવાબ : 2-4 સેમી
જવાબ : 250
જવાબ : તુંબિકા
જવાબ : નિતંબ પ્રદેશ
જવાબ : 10-12 સેમી
જવાબ : સરટોલી કોષો
જવાબ : અંડવાહિની નિવાપ
જવાબ : ક્રીમ્બી
જવાબ : ગોનેડોટ્રોપીંગ
જવાબ : 40%
જવાબ : 46
જવાબ : પેરીમેટ્રિયમ
જવાબ : 60%
જવાબ : ઈથમસ
જવાબ : એન્ડ્રોમેટ્રિયમ
જવાબ : ઊંધા નાસપતી જેવો
જવાબ : માયોમેટ્રિયમ
જવાબ : 200 થી 300 મીલીયન
જવાબ : મેનોપોઝ
જવાબ : ફલન
જવાબ : 28 - 29 દિવસ
જવાબ : XX
જવાબ : શિશ્ર
જવાબ : XY
જવાબ : 50
જવાબ : 60000 થી 80000
જવાબ : જરાયુ
જવાબ : એન્ડોજન્સ
જવાબ : નવ મહિના
જવાબ : રિલેક્ષિન
જવાબ : મોરુલા
જવાબ : એક મહિના બાદ
જવાબ : 24 અઠવાડિયા બાદ
જવાબ : 12 અઠવાડિયાના અંતે
જવાબ : પાંચમાં મહિના દરમિયાન
જવાબ : બીજા મહિનાના અંતે
જવાબ : અંડકોષના ઝોના પેલ્યુસીડા સાથે તે સંપર્કમાં આવવાથી.
જવાબ : દ્વિતીય પૂર્વ અંડકોષ
જવાબ : LH
જવાબ : સ્ખલન નલિકા
જવાબ : મૂત્રજનન વાહિનીનું બહાર ખૂલતું છિદ્ર
જવાબ : ફલિતાંડ અને ગર્ભકોષ્ઠન વચ્ચેનો
જવાબ : કોરોના રેડિએટા
જવાબ : કોલોસ્ટ્રોમ
જવાબ : જરાયુ
જવાબ : પિતા દ્વારા
જવાબ : શુક્રોત્પાદકનલિકાઓ
જવાબ : માસિકચક્રના 11 - 17 દિવસે
જવાબ : લિંગી
જવાબ : અપત્યપ્રસવી
જવાબ : અંત:
જવાબ : એકકીય
જવાબ : દ્વિકીય
જવાબ : અંડકોષપાત
જવાબ : LH
જવાબ : ફલન
જવાબ : ઈથમસ અને તુંબિકીના જોડાણસ્થાન
જવાબ : મોરુલા
જવાબ : જરાયુ
જવાબ :
જવાબ :
જવાબ : શુક્રપિંડનાં કાર્યો: શુક્ર્કોષોનું નિર્માણ કરવું અને ટેસ્ટોસ્ટેરોન અંત:સ્ત્રાવનો સ્ત્રાવ અંડપિંડનાં કાર્યો: અંડકોષનું નિર્માણ કરવું અને ઈસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન અંત:સ્ત્રાવનું નિર્માણ કરવું.
જવાબ :
જવાબ : શુક્રકોષજનનના નિયમન સાથે GnRH (ગોનેડોટ્રોપિન રીલિઝિંગ અંત:સ્ત્રાવ), FSH – LH ટેસ્ટોસ્ટેરોન વગેરે સંકળાયેલા અંતઃસ્રાવો છે.
જવાબ : શુક્રકાયાન્તરણ: પ્રશુક્રકોષોની શુક્રકોષોમાં રૂપાંતર થવાની ક્રિયાને શુક્રકાયાન્તરણ કહે છે. સ્પર્મિએશન: શુક્રોત્પાદક નલિકાઓમાંથી શુક્રકોષો મુક્ત થવાની ક્રિયાને સ્પર્મિએશન કહે છે.
જવાબ :
જવાબ : શુક્રાશય રસનાં મુખ્ય ઘટકોમાં ફુક્ટોઝ, કૅલ્શિયમ અને કેટલાંક ઉત્સેચકો હોય છે.
જવાબ :
જવાબ : તે પ્રોજેસ્ટેરોન અંત:સ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. જે પ્રસૂતિની જાળવણી માટે જરૂરી છે.
જવાબ : તે ગર્ભાશયનું સૌથી અંદરનું સ્તર છે, જે ઋતુચક્ર દરમિયાન ચક્રીય ફેરફારો કરે છે અને ગર્ભકોષ્ઠના સ્થાપન માટે તેને તૈયાર કરે છે.
જવાબ : શુક્રકોષને અંડકોષમાં ફલન માટે પ્રવેશ કરવા હાઈડ્રોલાયટિક ઉત્સેચક ધરાવે છે.
જવાબ : તે શુક્રકોષના પ્રચલનમાં મદદ કરે છે.
જવાબ : અંડપિંડની નજદીક રહેલ ગળણી આકારના ભાગને અંડવાહિની નિવાધ કહે છે. અંડવાહિની નિવાધની કિનારીઓ આંગળી જેવા પ્રવર્ધો છે જેને ફિમ્બ્રી કહે છે.
જવાબ : ખોટું. સરટોલી કોષો જનનકોષોને પોષણ પૂરું પાડે છે.
જવાબ : સાચું
જવાબ : ખોટું. લેડિગકોષો શુક્રપિંડમાં મળી આવે છે.
જવાબ : સાચું
જવાબ : ખોટું. અંડકોષજનન અંડપિંડમાં થાય છે.
જવાબ : સાચું
જવાબ : સાચું
જવાબ : માદાનાં અંડપિંડમાંથી પ્રત્યેક માસે એક અંડકોષ ઉત્પન્ન થાય છે. સમાન જોડીયાં બાળકોમાં બે અંડકોષ મુક્ત થાય છે અને ફલન પામે છે.
જવાબ : 6 અંડકોષ
જવાબ : સ્ત્રી (માનવની માદા)માં રંગસૂત્રની ભાત (રૂઢિગત પદ્ધતિ) XX અને તે જ રીતે નર (પુરુષ)માં XY હોય છે. તેથી માદા દ્વારા ઉત્પન્ન થતા બધા જ એકકીય જનનકોષો (અંડકોષો) X લિંગી રંગસૂત્ર ધરાવે છે, જ્યારે નર જનનકોષો (શુક્રકોષો)માં લિંગી રંગસૂત્ર X કે Y ધરાવે છે. આથી, 50 % શુક્રકોષો X-રંગસૂત્રો ધરાવે છે, જ્યારે બાકીના 50 % Y ધરાવે છે. નર અને માદાના જનનકોષોના જોડાણ બાદ ફલિતાંડ XX કે XY રંગસૂત્રો ધરાવે છે. જેનો આધાર X કે Y રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ કે જે અંડકોષને ફલિત કરે છે તેના ઉપર છે. ફલિતાંડ XX રંગસૂત્રો ધરાવે છે તે માદા શિશુ વિકસે છે જ્યારે XY રંગસૂત્રો ધરાવતા ફલિતાંડ નર શિશુમાં વિકસે છે. તેટલા માટે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ એ કહેવું સાચું છે કે, બાળકની જાતિનું નિશ્ચયન પિતા દ્વારા થાય છે નહિ કે માતા દ્વારા.
જવાબ : નરમાં પ્રજનન સહાયક નલિકાઓમાં વૃષણજાળ(retetestis), શુક્રવાહિકાઓ(vasaefferentia), અધિવૃષણ નલિકા(epididymis) અને શુક્રવાહિની(vas deferens)નો સમાવેશ થાય છે. શુક્રપિંડની શુક્રઉત્પાદક નલિકાઓ, શુક્રવાહિકાઓમાં વૃષણજાળ મારફતે ખૂલે છે. શુક્રવાહિકાઓ શુક્રપિંડમાંથી બહાર આવી અને દરેક શુક્રપિંડોની પશ્વ સપાટીએ સ્થાન પામેલ અધિવૃષણ નલિકામાં ખૂલે છે. અધિવૃષણ નલિકા ઉદરમાં ઉપરની તરફ શુક્રવાહિની તરીકે આગળ વધે છે અને મૂત્રાશયની ઉપર પાશ(loops) બનાવે છે. તેની સાથે શુક્રાશય(seminal vesicle)ની નલિકાઓ જોડાઈ મૂત્રમાર્ગ(urethra)માં સ્ખલનનલિકા તરીકે ખૂલે છે. આ નલિકાઓ શુક્રકોષોનો સંગ્રહ અને શુક્રપિંડોથી મૂત્રમાર્ગ દ્રારા બહારની તરફ વહન કરાવે છે. મૂત્રમાર્ગ મૂત્રાશયમાંથી ઉદ્દભવે છે અને શિશ્ન દ્રારાઆગળવધી મૂત્રમાર્ગ મુખ(urethral meatus)થી ઓળખાતા છિદ્ર દ્રારા બહાર ખૂલે છે.
જવાબ : પરિપક્વ માદા જનનકોષના નિર્માણની પ્રક્રિયાને અંડકોષજનન કહે છે.
જવાબ : શુક્રપિંડમાં અપરિપક્વ નરજનનકોષો (આદિશુક્રકોષો) એ શુક્રકોષજનન(spermatogenesis) દ્વારા શુક્રકોષો ઉત્પન્ન કરે છે. તે યૌવનના આરંભ (puberty) થી શરૂ થાય છે.
શુક્રકોષજનનની પ્રક્રિયા એ સળંગ પ્રક્રિયા છે. તે મુખ્ય બે તબક્કામાં જોવા મળે છે: (i) પ્રશુક્રકોષનું નિર્માણ અને (ii) શુક્રકાયાન્તરણ. (i) પ્રશુક્રકોષનું નિર્માણ: જે નરજનનકોષો (આદિશુક્રકોષો) શુક્રકોષો ઉત્પન્ન કરે છે. તે પ્રાથમિક જનનકોષ તરીકે ઓળખાય છે. આ પ્રાથમિક જનનકોષો શુક્રકોષોના નિર્માણ માટે નીચેના ત્રણ તબક્કાઓમાંથી પસાર થાય છે. (a) ગુણન તબક્કો: આદિ શુક્રકોષો, શુક્રોત્પાદક નલિકાઓ ની દીવાલની અંદર જોવા મળે છે. જે સમસૂત્રીભાજન દ્વારા ગુણન પામી સંખ્યામાં વધે છે. આદિ શુક્રકોષ દ્વિકીય હોય છે અને 46 રંગસૂત્રો ધરાવે છે. (b) વૃદ્ધિ તબક્કો: આદિ શુક્રકોષો મોટા જથ્થામાં પોષકદ્રવ્ય અને ક્રોમેટિન દ્રવ્ય એકત્રિત કરે છે. હવે દરેક આદિ શુકકોષો પ્રાથમિક પૂર્વશુક્રકોષ તરીકે ઓળખાય છે. જે પોષણ આપતા સરટોલી કોષોમાંથી પોષણ મેળવે છે. (c) પરિપક્વ તબક્કો: પ્રાથમિક પૂર્વ શુક્રકોષો કહેવાતા કેટલાક આદિ શુક્રકોષ સમયાંતરે પ્રથમ અર્ધસૂત્રીભાજન પૂર્ણ કરી. બે સમાન એક્કીય કોષોનું નિર્માણ કરે છે. જેને દ્વિતીય કે પૂર્વ શુક્રકોષો કહે છે જે ફક્ત 23 રંગસૂત્રો ધરાવે છે. દ્વિતીય પૂર્વ શુક્રકોષો દ્વિતીય અર્ધસૂત્રીભાજનમાં પ્રવેશી ચાર સમાન એક્કીય પ્રશુક્રકોષો ઉત્પન્ન કરે છે. (ii) શુક્રકાયાંતરણ: પ્રશુકકોષોનું શુક્રકોષોમાં (spermatozoa) રૂપાંતર થવાની ક્રિયાને શુક્રકાયાંતરણ(spermiogenesis) કહે છે. શુક્રકોષનું શીર્ષ સરટોલી કોષોમાં અંતઃસ્થાપિત થાય છે અને અંતે શુક ઉત્પાદક નલિકાઓમાંથી મુક્ત થાય છે. આ પ્રક્રિયા શુક્રકોષ મુક્ત થવાની ક્રિયા (spermiation) કહે છે.જવાબ :
અંડકોષજનન, શુક્રકોષજનન કરતાં નીચેની બાબતમાં અલગ પ્રકાર હોય છે.
શુક્રકોષજનન |
અંડકોષજનન |
(1) શુક્રકોષો બનવાની ક્રિયા તરુણાવસ્થામાં થાય છે. | (1) આદિ અંડકોષો જન્મ પહેલાં બને છે. |
(2) એક જ સમયે ઘણાં લાખોની સંખ્યામાં શુક્રકોષો ઉત્પન્ન થાય છે. | (2) પ્રત્યેક મહિને, એક જ સમયે એક જ અંડકોષ ઉત્પન્ન થાય છે. |
(3) બે સંપૂર્ણ અર્ધીકરણ વિભાજન પછી, એક જ સરખા પ્રકાર અને કદના ચાર કોષો ઉત્પન્ન થાય છે. | (3) પ્રોફેઝ -1 દરમિયાન અર્ધીકરણ-રોકાય છે અને પાછળની અવસ્થામાં બધા જ કોષરસ સાથેનો એક મોટો કોષ અને ત્રણ નાના કદના કોષો ઉત્પન્ન થાય છે. |
(4) તેઓ પલ્મો ધરાવતાં અને ચલિત કોષમાં પુખ્ત બને છે. | (4) પુખ્ત અંડકોષો પલ્મો વિહીન અને અચલિત હોય છે. |
જવાબ :
ફલિતાંડ જયારે અંડવાહિનીના ઇથમસ દ્વારા ગર્ભાશય તરફ પસાર થતો હોય છે ત્યારે તેમાં સમવિભાજન (mitotic division) શરૂ થાય છે, જેને વિખંડન (cleavage) કહે છે (ઉપરની આકૃતિ) અને 2, 4, 8, 16 બાળકોષોનું નિર્માણ કરે છે જેને ગર્ભકોષ્ઠી કોષો (blastomeres) કહે છે. 8-16 ગર્ભકોષ્ઠી કોષાયુક્ત ગર્ભને મોરુલા(morula) કહે છે (ઉપરની આકૃતિ(e)). મોરુલા સતત વિભાજન પામતું રહે છે અને ગર્ભાશય તરફ જેમ જેમ આગળ વધતું હોય છે તેમ તેમ તે ગર્ભકોષ્ઠ કોથળી(blastocyst) માં રૂપાંતરિત થાય છે (ઉપરની આકૃતિ(g)). ગર્ભકોષ્ઠ કોથળીના બહારના સ્તરમાં ગોઠવાયેલા ગર્ભકોષ્ઠી કોષો પોષકકોષો (trophoblasts) કહેવાય છે અને પોષક કોષો સાથે જોડાયેલા અંદરના કોષોના સમૂહને અંતઃકોષ સમૂહ કહેવાય છે. આ તમામ ફેરફારો એક અઠવાડિયાના ગાળામાં થાય છે. ગર્ભકોષ્ઠ કોથળીમાં રહેલ પ્રવાહીનું સર્જન ગર્ભપોષક સ્તરના કોષો દ્વારા થાય છે. ગર્ભપોષક સ્તરના કોષોમાંથી ઉન્સેચકોનો સ્રાવ થાય છે. જે ગર્ભાશયની દીવાલમાંની કેટલીક પેશીઓ અને રુધિરવાહિનીઓને પચાવે છે અને ગર્ભસ્થાપન શક્ય બનાવે છે. ગર્ભાશય કોષો (uterine cells) ઝડપી વિભાજન પામે છે અને ગર્ભકોષ્ઠ કોથળીને ઘેરે છે. પરિણામ સ્વરૂપ ગર્ભકોષ્ઠ કોથળી ગર્ભાશયના અંતઃસ્તરમાં સ્થાપિત થાય છે (ઉપરની આકૃતિ(h)) જેને ગર્ભસ્થાપન કહે છે અને તે તેને ગર્ભધારણ (ગર્ભાવસ્થા) તરફ દોરી જાય છે.જવાબ :
સ્તનગ્રંથિ એ રૂપાંતરિત પ્રસ્વેદગ્રંથિ છે. જે પેક્ટોરાલીસ મેજર મસલ્સ ની ઉપર પથરાયેલી છે. ક્રિયાશીલ સ્તનગ્રંથિ (સ્તન) એ બધા જ માદા સસ્તનોની લાક્ષણિકતા છે. સ્તનગ્રંથિઓ ગ્રંથિમય પેશી અને ભિન્ન માત્રામાં ચરબી(fat) ધરાવતી જોડમાં આવેલ રચના છે. બાહ્યાકાર દ્રષ્ટિએ દરેક સ્તન ઊપસેલી રચના છે. જેની મધ્યમાં નિપલ આવેલી હોય છે. નિપલ એ રંજકદ્રવ્યો ધરાવતી ઘેરા ગુલાબી કે આછા કથ્થાઈ રંગની ત્વચાથી ઘેરાયેલી રચના છે. જેને પરિવેશ પ્રત્યેક સ્તનની ગ્રંથિમય પેશી 15-20 સ્તનખંડોમાં વહેંચાયેલી છે કે જે કૂપિકાથી ઓળખાતા કોષોના સમૂહો ધરાવે છે. કૂપિકાના કોષો દ્વારા અવતું દૂધ, કે જે કૂપિકાના પોલાણ (ગુહા) માં સંગ્રહ પામે છે. કૂપિકાઓ સ્તનનલિકાઓમાં ખૂલે છે. દરેક ખંડની નલિકાઓ ભેગી મળી સ્તનવાહિની બનાવે છે. ઘણી સ્તનવાહિનીઓ ભેગી મળી પહોળી સ્તનતુંબિકા બનાવે છે જે દુધવાહિની (lactiferous duct) સાથે જોડાયેલ હોય છે, જેના દ્વારા દૂધ શોષવાથી બહાર નીકળે છે.જવાબ : સ્તનગ્રંથિ એ રૂપાંતરિત પ્રસ્વેદગ્રંથિ છે. જે પેક્ટોરાલીસ મેજર મસલ્સ ની ઉપર પથરાયેલી છે. ક્રિયાશીલ રતનગ્રંથિ (સ્તન) એ સસ્તનોની બધી માદાઓની લાક્ષણિકતા છે. તે જોડમાં આવેલ રચના છે. સ્તનગ્રંથિઓ ગ્રંથિમય પેશી અને ભિન્ન માત્રામાં ચરબી ધરાવતી રચના છે.
બાહ્યાકાર દ્રષ્ટિએ દરેક સ્તન ઊપસેલી રચના છે. જેની મધ્યમાં નિપલ આવેલી હોય છે. નિપલ એ રંજકદ્રવ્યો ધરાવતી ઘેરા ગુલાબી કે આછા કથ્થાઈ રંગની ત્વચાથી ઘેરાયેલી રચના છે. જેને પરિવેશ પ્રત્યેક સ્તનની ગ્રંથિમય પેશી. 15-20 સ્તનખંડોમાં વહેંચાયેલી છે કે જે કૂપિકાથી ઓળખાતા કોષોના સમૂહો ધરાવે છે. કૂપિકાના કોષો દ્વારા અવતું દૂધ, કે જે કૂપિકાના પોલાણ (ગુહ) માં સંગ્રહ પામે છે. કૂપિકાઓ સ્તનનલિકાઓમાં ખૂલે છે. પ્રત્યેક ખંડની નલિકાઓ ભેગી મળી સ્તન નળી બનાવે છે. ઘણી સ્તનનળીઓ ભેગી મળી પહોળી સ્તનતુંબિકા બનાવે છે. જે દુધનળી સાથે જો ડાયેલ હોય છે. જેના દ્વારા દૂધ બહાર આવે છે.જવાબ : પરિપક્વ માદા જનનકોષના નિર્માણની પ્રક્રિયાને અંડકોષજનન (oogenesis) કહે છે. અંડકોષજનન ગર્ભવિકાસ દરમિયાન શરૂ થાય છે, જયારે દરેક ગર્ભીય અંડપિંડમાંથી લાખો જનન માતૃકોષો (oogonia - આદિપૂર્વ અંડકોષ) નિર્માણ પામે છે. જન્મ બાદ વધારાના આદિ પૂર્વ અંડકોષ નિર્માણ પામતા નથી અને ઉમેરાતા પણ નથી.
આ કોષો વિભાજન પામવાનું શરૂ કરે છે અને અર્ધીકરણની પૂર્વાવસ્થા -1 માં પ્રવેશે છે અને હંગામી ધોરણે આ અવસ્થામાં સ્થાયી રહે છે, જેને પ્રાથમિક પૂર્વ અંડકોષ (primary oocytes) કહે છે. દરેક પ્રાથમિક પૂર્વ અંડકોષ ત્યાર બાદ ગ્રંથીય કોષોના સ્તર દ્વારા ઘેરાય છે અને તેને પ્રાથમિક પુટિકા (primary follicle) કહે છે. મોટી સંખ્યામાં આ પુટિકાઓ જન્મથી યૌવનની આરંભ અવસ્થા દરમિયાન વિઘટન પામે છે. આથી જ યૌવનારંભમાં દરેક અંડપિંડમાં ફક્ત 60,000-80,000 પ્રાથમિક અંડ પુટિકાઓ બાકી રહે છે. પ્રાથમિક પુટિકાઓ ગ્રંથીય કોષો અને નવા ઘણા સ્તરો (theca-આવરણ) થી આવરિત હોય છે જેને દ્વિતીયક પુટિકાઓ કહે છે. દ્વિતીયક પુટિકાઓ તરત તૃતીયક પુટિકામાં ફેરવાય છે. જે એન્ટ્રમ (antrum) કહેવાતી પ્રવાહી ભરેલ ગુહા ધરાવે છે જે તેની લાક્ષણિકતા છે. હવે અંદરનું સ્તર અંત:આવરણમાં અને બહારનું સ્તર બાહ્ય આવરણમાં ફેરવાય છે. હવે તૃતીય, પુટિકામાંનો પ્રાથમિક પૂર્વ અંડકોષ કદમાં વૃદ્ધિ પામે છે અને તેનું પ્રથમ અર્ધીકરણ પૂર્ણ કરે છે. આ એક અસમાન વિભાજન છે, પરિણામે મોટા કદનું એક દ્વિતીયક પૂર્વઅંડકોષ અને નાના કદનો પ્રાથમિક ધ્રુવકાય નિર્માણ પામે છે. દ્વિતીયક પૂર્વઅંડકોષ પ્રાથમિક પૂર્વઅંડકોષનો પોષક ઘટકો સભર કોષરસનો જથ્થો જાળવી રાખે છે. તૃતીયક પુટિકા હવે, પુખ્ત પુટિકા અથવા ગ્રાફિયન પુટિકા માં ફેરવાય છે. દ્વિતીયક પૂર્વઅંડકોષ તેની ફરતે નવા સ્તરની રચના કરે છે, જેને ઝોના પૅલ્યુસિડા કહે છે. ગ્રાફિયન પુટિકા તૂટવાથી અંડપિંડમાંથી દ્વિતીય પૂર્વઅંડકોષ મુક્ત થાય છે. આ પ્રક્રિયાને અંડપાત કહે છે.જવાબ : માદા પ્રાઇમેટ (ઉદા. વાનરો, એપ્સ અને માનવ) માં જોવા મળતા પ્રજનનચક્રને ઋતુચક્ર કહે છે. પ્રથમ ઋતુસ્ત્રાવ (રજોધર્મ)ની શરૂઆત યૌવનના આરંભમાં થાય છે. જેને રજોદર્શન (menarche) કહે છે. માનવની માદામાં (સ્ત્રીઓમાં) ઋતુસ્રાવ સરેરાશ 28-29 દિવસોના અંતરાલમાં પુનરાવર્તિત થાય છે અને પ્રથમ ઋતુસ્ત્રાવ (menstruation)થી બીજા ઋતુસ્ત્રાવ વચ્ચેની ચક્રિય ઘટનાને ઋતુચક્ર કહે છે.
દરેક ઋતુચક્રની મધ્યમાં એક અંડકોષ (ovum) મુક્ત થાય છે (અંડપાત-ovulation). ઋતુચક્રની મુખ્ય ઘટનાઓ ઉપરની આકૃતિમાં દર્શાવેલ છે. ઋતુચક્રની અથવા ગર્ભાશય ચક્રની ઘટનાઓ એન્ડોમેટ્રિયમમાં થતા ચક્રીય ફેરફારો છે. રુધિરમાં થતા માદા જાતીય અંતઃસ્ત્રાવો જેવાં કે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના સ્તરમાં થતા ફેરફાર જવાબદાર છે. આ ચક્રની ધટનાઓ 28 દિવસમાં નીચે પ્રમાણે ત્રણ તબક્કામાં વિભાજિત કરી શકાય: ઋતુસ્ત્રાવ તબક્કો (દિવસ 1-5): રુધિરમાં માદા જાતીય અંતઃસ્ત્રાવોની ઓછી સાંદ્રતાને કારણે એન્ડોમેટ્રિયમનું વિધટન થાય અને તેમાંની રુધિરવાહિનીઓ તૂટી જાય છે. તેને કારણે રુધિરનો સ્રાવ થાય છે અને શરીરની બહાર યોનિમાર્ગ દ્વારા નિકાલ પામે છે તે 3-5 દિવસ ટકે છે. આ સમય દરમિયાન આશરે 50 ml થી 150 ml રુધિર વ્યય પામે છે. આ તબક્કાને ઋતુસ્ત્રાવ તબક્કો કહે છે. ઋતુસ્ત્રાવનો અભાવ ગર્ભધારણની સૂચકનિશાની છે. કેટલાંક અન્ય કારણો જેવાં કે તણાવ, અસ્વસ્થતા વગેરેને કારણે ઋતુસ્ત્રાવ થાય છે. પુટિકીય તબક્કો (દિવસ 6-14 ): આ તબક્કા દરમિયાન અંડપિંડમાંની પ્રાથમિક પુટિકાઓ વૃદ્ધિ પામી સંપૂર્ણ વિકસિત ગ્રાફિયન પુટિકામાં ફેરવાય છે અને સાથેસાથે ગર્ભાશયનું અંતઃસ્તર પ્રસાર (proliferation) દ્વારા પુનઃસર્જન પામે છે. અંડપિંડ અને ગર્ભાશયના આ ફેરફારો પિટચ્યુટરી અને અંડપિંડીય અંતઃસ્ત્રાવોની માત્રામાં થતા ફેરફાર દ્વારા પ્રેરાય છે. ગોનેડોટ્રોપિન્સ (LH અને FSH) નો સ્ત્રાવ પુટિકીય તબક્કા દરમિયાન ક્રમશ: વધે છે અને તે પુટ્ટિકીય વિકાસ તેમજ વિકસિત પુટિકાઓ દ્વારા ઇસ્ટ્રોજનના સ્રાવને ઉત્તેજે છે. ચક્રની મધ્યમાં (આશરે 14મા દિવસે) LH અને FSH બંને ઉચ્ચ સ્તર પ્રાપ્ત કરે છે.LH નો ઝડપી સ્ત્રાવ તેને ચક્રના મધ્યાન (વચ્ચેના) સમય દરમિયાન મહત્તમ સ્તર સુધી દોરી જાય છે. જેને LH પરાકાષ્ઠા કહે છે. જે ગ્રાફિયન પુટ્ટિકા તૂટવાની ક્રિયાને પ્રેરે છે અને તેના કારણે અંડકોષ મુક્ત થાય છે (અંડકોષપાત). લ્યુટિઅલ સ્રાવી તબક્કો (દિવસ 15 થી 28): અંડકોષપાત (અંડપાત તબક્કો-ovulatory phase) બાદ સ્ત્રાવી (લ્યુટિઅલ-luteal) તબક્કો આવે છે, જે દરમિયાન ગ્રાફિયન પુટ્ટિકાનો બાકીનો ભાગ કોર્પસ લ્યુટિયમમાં ફેરવાય છે. કોર્પસ લ્યુટિયમ મોટા જથ્થામાં પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે જે ગર્ભાશયના અંત: સ્તરની જાળવણી માટે આવશ્યક છે. ગર્ભાશયનું આવું અંતઃસ્તર ફલિત અંડકોષના સ્થાપન અને ગર્ભધારણની અન્ય ઘટનાઓ માટે જરૂરી છે. ગર્ભધારણ દરમિયાન ઋતુચક્રની બધી જ ઘટનાઓ અટકી જાય છે અને ઋતુસ્ત્રાવ થતો નથી. જો ફલન (fertilisation) ન થયું હોય તો કોર્પસ લ્યુટિયમ વિઘટિત થાય છે. આને કારણે ગર્ભાશયનું અંતઃસ્તર (એન્ડોમેટ્રિયમ) વિઘટન પામે છે અને ઋતુસ્ત્રાવ થાય છે, જે નવા ચક્રની નિશાની છે. માનવમાં ઋતુચક્ર 50 વર્ષની ઉંમરની આસપાસ બંધ થાય છે જેને મેનોપોઝ (menopause) કહે છે. ચક્રીય ઋતુસ્ત્રાવ સામાન્ય પ્રજનન અવસ્થાનું સૂચક છે અને રજોદર્શન અને મેનોપોઝ વચ્ચે લંબાયેલ છે.જવાબ : ફલિતાંડ જયારે અંડવાહિનીના ઇથમસ દ્વારા ગર્ભાશય તરફ પસાર થતો હોય છે ત્યારે તેમાં સમવિભાજન (mitotic division) શરૂ થાય છે, જેને વિખંડન (cleavage) કહે છે અને 2, 4, 8, 16 બાળકોષોનું નિર્માણ કરે છે જેને ગર્ભકોષ્ઠી કોષો (blastomeres) કહે છે. 8-16 ગર્ભકોષ્ઠી કોષાયુક્ત ગર્ભને મોરુલા કહે છે.
મોરુલા સતત વિભાજન પામતું રહે છે અને ગર્ભાશય તરફ આગળ વધતું હોય છે તેમ તેમ તે ગર્ભકોષ્ઠી કોથળી માં રૂપાંતરિત થાય છે. ગર્ભકોષ્ઠી કોથળીના બહારના સ્તરમાં ગોઠવાયેલા ગર્ભકોષ્ઠી કોષો પોષકકોષો કહેવાય છે અને પોષકકોષો સાથે જોડાયેલા અંદરના કોષોના સમૂહને અંતઃકોષસમૂહ કહે છે. આ તમામ ફેરફારો એક અઠવાડિયાના ગાળામાં થાય છે. ગર્ભકોષ્ઠી કોથળીમાં રહેલ પ્રવાહીનું સર્જન ગર્ભપોષક સ્તરના કોષો દ્વારા થાય છે. ગર્ભપોષક સ્તરના કોષોમાંથી ઉન્સેચકોનો સ્રાવ થાય છે. જે ગર્ભાશયની દીવાલમાંની કેટલીક પેશીઓ અને રુધિરવાહિનીઓને પચાવે છે અને ગર્ભસ્થાપન શક્ય બનાવે છે. ગર્ભાશયકોષો ઝડપી વિભાજન પામે છે અને ગર્ભકોષ્ઠી કોથળીને ઘેરે છે. પરિણામ સ્વરૂપ ગર્ભ કોઇ કોથળીગર્ભાશયના અંતઃસ્તરમાં સ્થાપિત થાય છે જેને ગર્ભ સ્થાપન કહે છે અને તે તેને ગર્ભધારણ (ગર્ભાવસ્થા) તરફ દોરી જાય છે.જવાબ : મનુષ્યનો ગર્ભાવસ્થાનો સરેરાશ સમયગાળો આશરે 9 મહિના હોય છે, જેને ગર્ભાધાન-સમય (ગર્ભાવધિકાળ-gestation period) કહે છે. ગર્ભાવસ્થાના અંતે ગર્ભાશય શક્તિશાળી (vigorous) સંકોચન પ્રેરાય છે જેને કારણે ગર્ભનો બહાર નિકાલ(expulsion)/પ્રસવ થાય છે. ગર્ભની પ્રસવની આ ક્રિયા (બાળજન્મ)ને પ્રસૂતિ કહે છે.
જટિલ ચેતાઅંત:સ્ત્રાવી (neuroendocrine) પદ્ધતિ દ્વારા પ્રસૂતિ પ્રેરાય છે. પ્રસૂતિના સંકેતો સંપૂર્ણ વિકસિત ભ્રૂણ અને જરાયુમાંથી ઉત્પન્ન થાય છે અને જરાય હળવા ગર્ભાશયના સંકોચન પ્રેરે છે. જેને ગર્ભના નિકાલની પરાવર્તિત ક્રિયા (foetal ejection reflex)કહે છે. આ પ્રક્રિયા માતાની પિટચ્યુટરી ગ્રંથિમાંથી ઑક્સિટોસિનનો સ્ત્રાવ પ્રેરે છે. ઑક્સિટોસિન ગર્ભાશયના સ્નાયુ ઉપર અસર કરે છે અને જેને કારણે ગર્ભાશયનું શક્તિશાળી સંકોચન થાય છે. જેના બદલામાં તે ઑક્સિટોસિનના વધુ સ્રાવને ઉત્તેજે છે. ગર્ભાશય સંકોચન અને ઑક્સિટોસિનના સ્ત્રાવ વચ્ચેની પરાવર્તિત ક્રિયા સતત ચાલવાને પરિણામે વધુ અને વધુ શક્તિશાળી સંકોચનને ઉત્તેજે છે. આ બાળકને જન્મનળી દ્વારા ગર્ભાશયમાંથી બહાર નિકાલ તરફ દોરી જાય છે- પ્રસૂતિ. બાળજન્મ બાદ તરત જ જરાય પણ ગર્ભાશયમાંથી બહાર આવે છે.જવાબ : માદા પ્રાઇમેટ (ઉદા. વાનરો, એપ્સ અને માનવ) માં જોવા મળતા પ્રજનનચક્રને ઋતુચક્ર કહે છે. પ્રથમ ઋતુસ્ત્રાવ (રજોધર્મ)ની શરૂઆત યૌવનના આરંભમાં થાય છે. જેને રજોદર્શન (menarche) કહે છે. માનવની માદામાં (સ્ત્રીઓમાં) ઋતુસ્રાવ સરેરાશ 28-29 દિવસોના અંતરાલમાં પુનરાવર્તિત થાય છે અને પ્રથમ ઋતુસ્ત્રાવ (menstruation)થી બીજા ઋતુસ્ત્રાવ વચ્ચેની ચક્રિય ઘટનાને ઋતુચક્ર કહે છે.
દરેક ઋતુચક્રની મધ્યમાં એક અંડકોષ (ovum) મુક્ત થાય છે (અંડપાત-ovulation). ઋતુચક્રની મુખ્ય ઘટનાઓ ઉપરની આકૃતિમાં દર્શાવેલ છે. ઋતુચક્રની અથવા ગર્ભાશય ચક્રની ઘટનાઓ એન્ડોમેટ્રિયમમાં થતા ચક્રીય ફેરફારો છે. રુધિરમાં થતા માદા જાતીય અંતઃસ્ત્રાવો જેવાં કે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના સ્તરમાં થતા ફેરફાર જવાબદાર છે. આ ચક્રની ધટનાઓ 28 દિવસમાં નીચે પ્રમાણે ત્રણ તબક્કામાં વિભાજિત કરી શકાય: ઋતુસ્ત્રાવ તબક્કો (દિવસ 1-5): રુધિરમાં માદા જાતીય અંતઃસ્ત્રાવોની ઓછી સાંદ્રતાને કારણે એન્ડોમેટ્રિયમનું વિધટન થાય અને તેમાંની રુધિરવાહિનીઓ તૂટી જાય છે. તેને કારણે રુધિરનો સ્રાવ થાય છે અને શરીરની બહાર યોનિમાર્ગ દ્વારા નિકાલ પામે છે તે 3-5 દિવસ ટકે છે. આ સમય દરમિયાન આશરે 50 ml થી 150 ml રુધિર વ્યય પામે છે. આ તબક્કાને ઋતુસ્ત્રાવ તબક્કો કહે છે. ઋતુસ્ત્રાવનો અભાવ ગર્ભધારણની સૂચકનિશાની છે. કેટલાંક અન્ય કારણો જેવાં કે તણાવ, અસ્વસ્થતા વગેરેને કારણે ઋતુસ્ત્રાવ થાય છે. પુટિકીય તબક્કો (દિવસ 6-14 ): આ તબક્કા દરમિયાન અંડપિંડમાંની પ્રાથમિક પુટિકાઓ વૃદ્ધિ પામી સંપૂર્ણ વિકસિત ગ્રાફિયન પુટિકામાં ફેરવાય છે અને સાથેસાથે ગર્ભાશયનું અંતઃસ્તર પ્રસાર (proliferation) દ્વારા પુનઃસર્જન પામે છે. અંડપિંડ અને ગર્ભાશયના આ ફેરફારો પિટચ્યુટરી અને અંડપિંડીય અંતઃસ્ત્રાવોની માત્રામાં થતા ફેરફાર દ્વારા પ્રેરાય છે. ગોનેડોટ્રોપિન્સ (LH અને FSH) નો સ્ત્રાવ પુટિકીય તબક્કા દરમિયાન ક્રમશ: વધે છે અને તે પુટ્ટિકીય વિકાસ તેમજ વિકસિત પુટિકાઓ દ્વારા ઇસ્ટ્રોજનના સ્રાવને ઉત્તેજે છે. ચક્રની મધ્યમાં (આશરે 14મા દિવસે) LH અને FSH બંને ઉચ્ચ સ્તર પ્રાપ્ત કરે છે.LH નો ઝડપી સ્ત્રાવ તેને ચક્રના મધ્યાન (વચ્ચેના) સમય દરમિયાન મહત્તમ સ્તર સુધી દોરી જાય છે. જેને LH પરાકાષ્ઠા કહે છે. જે ગ્રાફિયન પુટ્ટિકા તૂટવાની ક્રિયાને પ્રેરે છે અને તેના કારણે અંડકોષ મુક્ત થાય છે (અંડકોષપાત). લ્યુટિઅલ સ્રાવી તબક્કો (દિવસ 15 થી 28): અંડકોષપાત (અંડપાત તબક્કો-ovulatory phase) બાદ સ્ત્રાવી (લ્યુટિઅલ-luteal) તબક્કો આવે છે, જે દરમિયાન ગ્રાફિયન પુટ્ટિકાનો બાકીનો ભાગ કોર્પસ લ્યુટિયમમાં ફેરવાય છે. કોર્પસ લ્યુટિયમ મોટા જથ્થામાં પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે જે ગર્ભાશયના અંત: સ્તરની જાળવણી માટે આવશ્યક છે. ગર્ભાશયનું આવું અંતઃસ્તર ફલિત અંડકોષના સ્થાપન અને ગર્ભધારણની અન્ય ઘટનાઓ માટે જરૂરી છે. ગર્ભધારણ દરમિયાન ઋતુચક્રની બધી જ ઘટનાઓ અટકી જાય છે અને ઋતુસ્ત્રાવ થતો નથી. જો ફલન (fertilisation) ન થયું હોય તો કોર્પસ લ્યુટિયમ વિઘટિત થાય છે. આને કારણે ગર્ભાશયનું અંતઃસ્તર (એન્ડોમેટ્રિયમ) વિઘટન પામે છે અને ઋતુસ્ત્રાવ થાય છે, જે નવા ચક્રની નિશાની છે. માનવમાં ઋતુચક્ર 50 વર્ષની ઉંમરની આસપાસ બંધ થાય છે જેને મેનોપોઝ (menopause) કહે છે. ચક્રીય ઋતુસ્ત્રાવ સામાન્ય પ્રજનન અવસ્થાનું સૂચક છે અને રજોદર્શન અને મેનોપોઝ વચ્ચે લંબાયેલ છે.જીવવિજ્ઞાન
The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.
The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.
For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.